તમે ચિંતાઓને કેવી રીતે એકીકૃત કરી શકો છો તે પાઠ્યપુસ્તકમાંથી સચિત્ર કરો. તમારા વર્ગખંડમાં શિક્ષણમાં લિંગ , પર્યાવરણ અને વિશેષ આવશ્યકતાઓ પ્રતિબિંબિત કરવા માટે થોડો સમય જરૂરી છે. વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
વિવિધ દસ્તાવેજો અને નીતિઓએ બહુભાષીકરણના મહત્વને પ્રકાશિત કર્યું છે . ( ચાલો આપણે ચિંતન કરીશું ?) શિક્ષક તરીકે બહુભાષીકરણ વિશે તમારાં મંતવ્યો શું છે ? શું આપણે તેનો ઉપયોગ સં સાધન અને વ્યૂહરચના તરીકે કરી શકીએ ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
કોઈ એવી પ્રવૃત્તિ વિચારવી કે જેમાં નોટબુકમાં સર્વે કરીને કોઈ ટોપીક શીખવી અથવા શીખવાડી શકાય . એ સર્વે કેવી રીતે ઉપયોગી થાય છે તે બાબતે જણાવો . વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
ઈતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમગ્ર રીતે સમજવા માટે તમે કેવા પ્રકારના સ્રોત આત્મસાત કરશો ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
A કહે છે કે " જો લંબચોરસની લંબાઈ 1 વધારો અને પહોળાઈમાં 1 નો ઘટાડો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ સરખો રહે છે .” B એ કહ્યું , “ ના . સરખો નહી રહે પણ ક્ષેત્રફળમાં વધારો થશે . " C એ કહ્યું કે , “ A અને B બંને ખોટા છે . ક્ષેત્રફળમાં ઘટાડો થશે .” વિચારવા માટે થોડો સમય લો . આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
એક શિક્ષકે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યા રજૂ કરી . 400 + 7 = ? એક વિદ્યાર્થીએ આ રીતે કર્યું છે : 400 + 7 = 4007 અન્ય એક વિદ્યાર્થીએ આ મુજબ કામ કર્યું છે : 400 + 7 = 1100 વિદ્યાર્થીઓ પાસે કયું પૂર્વજ્ઞાન ન હોઈ શકે ? ------------------------------------------------------------------------------------------------------ વિદ્યાર્થીઓને તેમની ગેરસમજ દૂર કરવા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય ? ---------------------------------------------------------------------------------------------- વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
‘ પર્યાવરણીય અધ્યયન એ એકીકૃત શાસ્ત્ર છે .' એક ઉદાહરણ આપીને આ નિવેદનને સમર્થન આપો . ચિંતન કરવા માટે થોડો સમય લો . આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
શું કોઇ પરિસ્થિતિ હેઠળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓને વ્યક્તિગત કે સામૂહિક પ્રવૃત્તિ હેઠળ મૂકી શકાશે અને Rubric નો ઉપયોગ કરીને તેનું મૂલ્યાંકન થઇ શકે છે ? બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
તમારા રાજ્યના કોઈ પણ એક ધોરણનો કોઈ પણ એક વિષય લઈ તેની અધ્યયન નિષ્પત્તિઓ ધ્યાને રાખી NCERT ડોક્યુમેન્ટમાં પ્રાથમિક કક્ષાની અધ્યયન નિષ્પત્તિઓ સાથે તે કઈ રીતે સંબંધિત છે તે વિચારો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
એવી જાહેરાત વિશે વિચારો કે જે જેન્ડર રૂઢિચુસ્તતાને મજબૂત કરે અને બીજી જેન્ડરફ્રેન્ડલી હોય. તમે એડવરટાઈઝર વીડિયોની લિંક કોપી અને પેસ્ટ કરી શકો છો. ચિંતન માટે થોડો સમય ફાળવો. બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.