Module 1 - પ્રવૃત્તિ - 4 ચિંતન
COVID-19 દરમિયાન તમે તમારા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંપર્કમાં રહ્યા? તમારા શિક્ષણમાં તમે કયા મોટા ફેરફારો કર્યા ? તમારા અનુભવો અહીં વહેંચો.
થોડી વાર વિચાર કરો અને બ્લોગમાં તમારી સમજ શેર કરો.COVID-19 દરમિયાન તમે તમારા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે સંપર્કમાં રહ્યા? તમારા શિક્ષણમાં તમે કયા મોટા ફેરફારો કર્યા ? તમારા અનુભવો અહીં વહેંચો.
થોડી વાર વિચાર કરો અને બ્લોગમાં તમારી સમજ શેર કરો.
બાળકો નો સંપર્ક અમે ઘરે જઈને અને મોબાઇલ અને વાલી સંપર્ક કરી ને કયોઁ
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.
Deleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
Deleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.
Deleteવિદ્યાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક કરી whatsapp ગ્રૂપ બનાવી તેમજ કોવિડ 19 ગાઈડલાઈનને અનુસરી વાલી સાથે સંપર્ક જાળવી રાખેલ.
Deleteઅમે whatsapp દ્વારા ગ્રુપ બનાવીને વિદ્યાર્થીઓ તથા વાલીઓ ના સંપર્કમાં રહ્યા. સતત ફોલો અપ પણ કરતા રહ્યા. જે વિદ્યાર્થીઓ પાસે મોબાઇલ ની સુવિધા નહોતી તેમના સંપર્કમાં રહીને માધ્ય શું આપ્યું.
Deleteમોબાઈલ ધરાવતા બાળકો માટે whatsapp ગ્રુપ બનાવી તેમને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું જે બાળકો પાસે મોબાઇલ નથી તેમને ઘરે જ માર્ગદર્શન આપી
Deleteમોબાઈલ ધરાવતા બાળકો માટે whatsapp ગ્રુપ બનાવી તેમને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું જે બાળકો પાસે મોબાઇલ નથી તેમને ઘરે જ માર્ગદર્શન આપી
Deleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.
અમે વૉટસ એપ ગ્રુપ બનાવીને.,રૂબરૂ મુલાકાત (covid 19 ની ગાઇડલાઇન મુજબ) ટેલિફોનિક ચર્ચા, ગૂગલ મીટ , Microsoft Team વગેરે જેવા માધ્યમો થકી
Deleteઅમે વોટ્સએપ ગૃપ બનાવી ને
Deleteફોન થી વાતૉલાપ
મૂલાકાત
કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ
બાળકોની મુલાકાત લઈ સમયે સમયે અભ્યાસ સાહિત્ય પહોંચાડયું અને વિવિધ app દ્વારા અભ્યાસ કરાવવા માટે કોશિશ kari
Deleteઅમે whatsapp ગ્રુપ બનાવી બાળકો સાથે લિંક શેર કરી ઘરે શીખીએ સાહિત્ય પહોંચાડ્યું ફોન દ્વારા બાળકો નો સંપર્ક કર્યો
Deleteધોરણ 1 અને 2 ના વિધ્યાર્થીઓ હોવાથી કોવિડ -19 થી અતિ ગભરામણ ન અનુભવે એટલા માટે ઘરે ઘરે જઈને વાલી સાથે વિધ્યાર્થી ને બેસાડી ને શુ કાળજી કોવિડ-19 વિશે રાખવાની તેની સમજ આપી અને ઘરે બેઠા શુ શિક્ષણકાર્ય કરવુ તેની સમજ આપી
Deleteમોબાઈલ દ્વારા સંપર્ક માં રહ્યા..મોબાઈલ ધરાવતા ન હોય તેવા બાળકો સાથે covid 19 ગાઈડલાઈન નું પાલન કરી મુલાકાત દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું
ReplyDeleteરૂબરૂ મુલાકાત દ્વારા... મહ્દ અંશે ટૅલિફોન કૉલથી.... બાળકને સતત માર્ગદર્શનની જરૂર હોય છે. જે covid19 માં ઉપલબ્ધ કરવુ અશક્ય બની ગયું.
ReplyDeleteબાળકોના ઘરે જવું વિસત્તાર પ્રમાણે થોડુ અઘરૂ.
Deleteરૂબરૂ મુલાકાત કરી અને બધાના મોબાઈલ નંબર મેળવી whatsapp ગ્રુપ બનાવી સતત સંપર્ક કર્યો
Deleteમોબાઇલ કોલ્સથી,વોટ્સએપ ગૃપથી અને રુબરુ મુલાકાતથી સંપર્કમાં રહ્યા.
ReplyDeleteવિદ્યાથી સાથે મોબાઇલ કોલ્સથી વોટ્સએપ ગૃપથી અને રુબરુ મુલાકાતથી સંપર્કમાં રહ્યા.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteઘરે-ઘરે રૂબરૂ મુલાકાત દ્વારા તેમજ ટેલિફોનિક કોન્ટેક્ટ દ્વારા પોતાના ગ્રુપના whatsapp ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓના સંપર્ક માં રહેલ છે
ReplyDeleteબાળકો સાથે અમે ફોન દ્વારા, whatsapp દ્વારા તથા ઘરે રૂબરૂ જઇને તેમના સંપર્કમાં રહ્યા. તેમને રૂબરૂ શિક્ષણ વિશેનું માર્ગદર્શન પણ આપ્યું અને સાથે સાથે covid-19 માં કઈ રીતે આપણે સાચવવું તેનું માર્ગદર્શન પણ આપ્યું.
ReplyDeletegood
Deleteબાળકો સાથે મોબાઇલ ફોન દ્વારા સંપર્ક કરીને તથા WhatsApp grup બનાવી માર્ગદર્શન આપ્યું
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક
ReplyDeleteબાળકોના ઘરે જઈને અભ્યાસમાં આવતી અડચણો દૂર કરી....વોટ્સએપમાં ગ્રુપ બનાવીને પણ એકમોની સમજ આપીને લેસન ફોટો પાડીને મોકલે એ ચેકીંગ કરી પ્રોત્સાહિત કરતા વોટ્સએપના સ્ટીકર આપીને ખુશી કર્યા
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.
ReplyDeleteટેક્નોલોજીનો સાચા અર્થમાં શિક્ષણની બાબતમાં ઉપયોગ આ કપરા સમયમાં કર્યો. વિઘાર્થીઓને મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન ભણાવ્યા. અમુક સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી ઘરે મુલાકાત લઈ શિક્ષણ આપ્યું.
ReplyDeleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે

ReplyDeleteઅડચણો દૂર કરી....વોટ્સએપમાં ગ્રુપ બનાવીને પણ એકમોની સમજ આપીને લેસન ફોટો પાડીને મોકલે એ ચેકીંગ કરી પ્રોત્સાહિત કરતા વોટ્સએપના સ્ટીકર આપીને ખુશી કર્યા
મોબાઈલ કૉલ્સ ,વોટ્સઅપ ગ્રુપ અને વિડિયો કૉલ્સ દ્વારા કોન્ટેક્ટ કર્યો.
ReplyDeleteવિદ્યાર્થીના ઘરે જ ઈ ભણાવ્યા
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકાશ્રીના COVID-19 ગાઇડ લાઇન ના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું.તેમજ વોટ્સએપ ગ્રુપ બનાવી બાળકો અને વાલીઓ સાથે સતત સંપર્ક કર્યો તે ઉપરાંત જરૂર મુજબ ટેલીફોનીક કોન્ટેક્ટ દ્વારા પણ માર્ગદર્શન પુરુ પાડ્યું.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteવોટ્સએપ્પ ગ્રુપ બનાવી
ReplyDeleteરૂબરૂ મુલાકાત
યુટ્યુબ વિડિઓ દ્વારા
ટિમ એપ દ્વારા
(હિતેશ પટેલ પ્રાથમિક શાળા દોલતપુર
વાલિયા ભરૂચ)
અમે બાળકો ના ઘરે જઈ અને પાઠ્યક્રમ વિશે સમજાવ્યું બાળકોને whatsapp link દ્વારા પણ શીખવામાં પ્રયત્ન કર્યો બાળકોને google ફોર્મ ના માધ્યમથી પણ મોકલી અને તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું
ReplyDeleteરૂબરૂ મુલાકાત, ફોન મારફત, whatsapp મારફત, વિદ્યાર્થી na સંપર્ક મા રાહેલ છે
ReplyDeleteઅમે બાળકો તથા વાલીઓ સાથે ટેલિફોનીક વતચીતથી,વોટ્સેપ ગૃપ અને રૂબરૂ મુલાકાત લઈને સંપર્કમાં રહ્યા.
ReplyDeleteઅમે રૂબરૂ મુલાકાત તથા ટેલિફોનિક વાતચીત અને whatsapp ગ્રુપ દ્વારા વિદ્યાર્થી તથા વાલીઓના સંપર્કમાં રહ્યા હતા
ReplyDeleteનમસ્તે...રૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.સોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.લોકસહયોગ સહકાર ની અપેક્ષા થી સતત પ્રયત્નશીલ રહી શિક્ષણ ઉપયોગી માહિતી મુજબ ઘરે જઈને સમ્પર્ક રાખી સમયાંતરે સ્થાનિક પરિસ્થિતિમાં શૈક્ષણિક કાર્ય ..નમસ્તે
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.અભ્યાસક્રમ મુજબ પ્રવૃતિમય શિક્ષણ.ચિત્ર મરો મિત્ર કાર્ય. COVID-19 વિશે જાગૃતિ સંદેશ અને તેમજ શૈક્ષણિક માર્ગદર્શન તેમજ પર્યાવરણ લક્ષી કાર્ય નો આનંદ. નમસ્તે.
ReplyDeleteઅમે રૂબરૂ મુલાકાત લઈએ છીએ અને whatsapp ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને માહિતગાર કરીએ છીએ

ReplyDeleteદરેક બાળકના ઘરે જઈ તેમની પાસેથી મોબાઈલ નંબર મળવયા અને whatsapp ગ્રુપ બનાવ્યું જે બાળકો પાસે મોબાઇલ ન હતા, તેમને ટીવી દ્વારા કે ઘરે શીખે મટીરીયલ અને પાઠ્યપુસ્તક નો ઉપયોગ કરવા સમજ આપી, નિયમિત વંદે ગુજરાત ચેનલ પર આવતા કાર્યક્રમો જોવા માટે સમજ આપી.
ReplyDeleteઅમે રુબરુ મુલાકાત લ ઈએ છીએ અને whatsup group બનાવી વાલીઓ ને માહિતી મોકલી આપીએ છીએ.
ReplyDeleteવોટસઅપ અને ફોન વડે સંપકૅ મા રહયા
ReplyDeleteKovid-19 મહામારી મા બાળકો નું શિક્ષણ ન બગડે માટે ઘરે જઈ તથા વોટ્સેપ ગ્રુપ બનાવી બાળકો ને માર્ગદર્શન અને નિયમિત શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવામાં આવે છે.
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકાશ્રીના COVID-19 ગાઇડ લાઇન ના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું.તેમજ વોટ્સએપ ગ્રુપ બનાવી બાળકો અને વાલીઓ સાથે સતત સંપર્ક કર્યો તે ઉપરાંત જરૂર મુજબ ટેલીફોનીક કોન્ટેક્ટ દ્વારા પણ માર્ગદર્શન પુરુ પાડ્યું.
ReplyDeleteબાળકો સાથે અમે ફોન દ્વારા, whatsapp દ્વારા તથા ઘરે રૂબરૂ જઇને તેમના સંપર્કમાં રહ્યા. તેમને રૂબરૂ શિક્ષણ વિશેનું માર્ગદર્શન પણ આપ્યું અને સાથે સાથે covid-19 માં કઈ રીતે આપણે સાચવવું તેનું માર્ગદર્શન પણ આપ્યું.
ReplyDeleteસોશિયલ ડીસટ્ન્સ નું પાલન કરીને અમે બાળકોના ઘરે જઈને તેમના પરિવાર સાથે બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે તેની પાસે શિક્ષકો કેવી અપેક્ષા રાખે છે તેની સમજ આપી દરેક વિદ્યાર્થીના વર્ગ પ્રમાણે whatsapp ગ્રુપ બનાવી ફોન દ્વારા માર્ગદર્શન આપ્યું તેમજ બાળકની ઘરે જઈને વખત જરૂરી સાહિત્ય પહોંચાડ્યું તેમજ એકત્ર કર્યું બાળકોની સાથે દરરોજ ફોન કરીને ઉષા વધારવાના પ્રયત્નો પણ કર્યા
ReplyDeleteબાળકો અને વાલીઓની રુબરુ મુલાકાત , તેમને રુબરુ શિક્ષણ વિશેનુ માર્ગદશઁન આપ્યુ . બાળકો અને વાલીઓ સાથે અમે ફોન તથા વોટસએપ દ્વારા તેમના સતત સંપર્કમાં રહ્યા .અને covid-19 માં કઈ રીતે સાચવવું તે માર્ગદર્શનઆપ્યું.
ReplyDeleteકોવિડ 19 દરમિયાન બાળકોના ફોન નંબર મેળવી રોજે રોજ તેમનો સંપર્ક કરવામાં આવ્યો તે શું કરી રહ્યા છે અભ્યાસ કેવો ચાલે છે તેમને અભ્યાસ શીખવામાં શું તકલીફ પડે છે નિયમિત ગૃહકાર્ય કેવી રીતે કરે છે તથા હોમ લર્નિંગ અંગેના કાર્યક્રમ કેવી રીતે નિહાળે છે અને તેમની અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ વિશે વારંવાર ફોન દ્વારા ચર્ચા કરવામાં આવી અને શિક્ષણ કાર્ય ચાલુ રહે તથા વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે youtube માંથી વિષય અને એકમને અનુરૂપ વિડિયો whatsapp ગ્રુપમાં બનાવી તેમાં નાખવામાં આવ્યા જેથી બાળકો આ વિડીયો દિવસ દરમિયાન ગમે ત્યારે નિહાળી શકે તથા વર્ચ્યુઅલ ક્લાસ પર લેવામાં આવ્યા જેથી તેમને અભ્યાસક્રમ દરમિયાન પડતી તકલીફ નિવારી શકાય તથા પ્રત્યક્ષ સામસામે ચર્ચા કરવાથી વધારે અભ્યાસક્રમની સરળ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા અને જરૂર જણાય ઘરે ઘરે ફરીને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું .
ReplyDeleteઘરે જઈ રૂબરૂ બાળક અને વાલી સાથે મુલાકાત અને ચર્ચા કરી સમજ આપી. વોટ્સએપ ગ્રૂપ બનાવી જરૂરી માર્ગદર્શન પૂરી પડી છે.
ReplyDeleteઘરે જઈ રૂબરૂ બાળક અને વાલી સાથે મુલાકાત અને ચર્ચા કરી સમજ આપી. વોટ્સએપ ગ્રૂપ બનાવી જરૂરી માર્ગદર્શન પૂરી પડી છે.
ReplyDeleteરૂબરૂ મુલાકાત અને વાલી સમ્પર્ક તથા whatsap ગ્રુપ દ્વારા લિંક મોકલી
ReplyDeletecovid-19 ની મહામારીમાં અમે બાળકો સાથે રૂબરૂ મુલાકાત દ્વારા, whatsapp દ્વારા, તેમજ તમામ મટીરીયલ ઘરે ઘરે જઈને બાળકોને સમજાવી ને તેમના સુધી પહોંચાડવામાં આવ્યું. youtube અને whatsapp દ્વારા પણ એમને રોજ ના રોજ અમે મટેરિયલ પહોંચાડીએ છીએ.
ReplyDeletecovid-19 મહામારી મા અમે બાળકોના વાલીઓના દરેક પાસેથી whatsapp નંબર મેળવ્યા અને પછી તેમને તમામ મટેરીયલ પહોંચાડ્યું. whatsapp ગ્રુપ દ્વારા તેમને ઘણી બધી માહિતી પૂરી પાડવામાં આવે છે. યુટ્યુબના માધ્યમથી પણ તમને વિડીયો મોકલવામાં આવે છે, બાળકોએ શું કામ કરે છે તેના ફોટોગ્રાફ્સ પણ મંગાવીએ છીએ તે ફોટા અમે વાલી ના મોબાઈલ દ્વારા મેળવીએ છીએ. ઘરે શીખીને પ્રવૃત્તિઓ ના વિડિઓ અમે તેમને મોબાઈલ દ્વારા ઘરે પહોંચીએ છીએ. યુ ટ્યુબ માધ્યમથી અને બાળકો ચોપડીઓ માં લખાણ કરે છે.
ReplyDeleteકોવિડ 19 સમય દરમિયાન ફોન દ્વારા તેમજ માઈક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે સંપર્ક બનાવી અભ્યાસ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ. જ
ReplyDeleteઆ પરિસ્થિતિમાં ફોન .ms ટીમ્સ અથવા રૂબરૂ મુલાકાત દ્વારા સંપર્ક ના પ્રયત્નો કર્યા
ReplyDeletePinkal
ReplyDeleteકોવિડ-૧૯ દરમિયાન બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ ની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ. માઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે. ડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
kalpesh
ReplyDeleteમાઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
ડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
કોવિડ-૧૯ દરમિયાન બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ ની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ.
માઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
ReplyDeleteડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.

very good
Deletekalpesh
ReplyDeleteમાઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
ડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
કોવિડ-૧૯ દરમિયાન બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ ની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ.
ઇલાબેન
ReplyDeleteડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
કોવિડ-૧૯ દરમિયાન બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ ની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ.
good
ReplyDeleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે.માઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
ReplyDeleteવિદ્યાર્થીઓના whatsapp ગ્રુપ બનાવી અને માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શૈક્ષણિક કાર્ય કર્યું જે બાળકો પાસે એન્ડ્રોઇડ ફોન નથી તેવા બાળકોને રૂબરૂ કે ફોન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું
ReplyDeleteફોન દ્વારા વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું અને તેમાં હોમ લરનીંગ ના વિડિઓ મોકલ્યા આઉપરાંત જે બાળકોનો સંપર્ક ન થતો હોય તેવા બાળકોને નો રૂબરૂ સંપર્ક કરીયે ને માહિતી આપી.
ReplyDeleteવિદ્યાર્થીઓ શિક્ષણથી વિમુખ ન થાય એ માટે વોટ્સએપ ગ્રુપ દ્વારા શેક્ષણિક મટીરીયલ પહોચાડ્યું.. ગૂગલ ફોર્મ દ્વારા કસોટીઓ લઈને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કર્યું
ReplyDeleteમોબાઈલ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો whatsapp પર અમને પ્રશ્નો અને પાઠ્યપુસ્તક ની માહિતી આપવામાં આવી સરકારી સુચના મુજબ કામગીરી કરવામાં આવી
ReplyDeleteમોબાઈલ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો whatsapp પર અમને પ્રશ્નો અને પાઠ્યપુસ્તક ની માહિતી આપવામાં આવી સરકારી સુચના મુજબ કામગીરી કરવામાં આવી
ReplyDeleteGovernment ni guidelines mujab What's up group banavi valio and students sathe syllabus sare karyo and sumpark karyo temaj students and valioni rubru mulakato lidhi and margdarshan puru padel.
ReplyDeleteમોબાઈલ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો whatsapp પર અમને પ્રશ્નો અને પાઠ્યપુસ્તક ની માહિતી આપવામાં આવી સરકારી સુચના મુજબ કામગીરી કરવામાં આવી
ReplyDeleteStudents were contacted with mobile and also we visited their houses as per guidelines of Government of Gujarat.
ReplyDeleteબાળકોના ઘરે જઈને બાળકો અને વાલીઓ ની મુલાકાત કરી તેમના મોબાઈલ નંબર લીધા અને વોટ્સએપ ગ્રૂપ બનાવ્યા
ReplyDeleteબાળકોના ઘરની મુલાકાત લીધી બાળકો અને વાલીઓ સાથે બાળકો ના ભણતરની વાત કરી . વાલીઓ ના મોબાઈલ નંબર લીધી અને વોટ્સએપ. ગ્રુપ બનાવ્યું
ReplyDeleteહોમ લર્નીગ અંગે માર્ગદર્શન આપ્યું
ReplyDeleteTeams દ્વારા ઓનલાઈન ક્લાસ લઈએ છીએ
મોબાઈલ દ્વારા સંવાદ
Whatsapp દ્વારા link સેર
ઓનલાઈન એકમ કસોટી
રૂબરૂ મુલાકાત
Diksha app નો ઉપયોગ
QR scan ની સમજ
જેવા પ્રયત્નો કરવામાં આવ્યા.
Home learning દરમિયાન જે પણ સાહિત્ય આવતું તે સુનિશ્ચિત સમયમાં દરેક બાળક સુધી પહોંચે તે બાબતે ચોક્કસ કાળજી રાખી...અમારા વિસ્તારમાં બાળકો પાસે અત્યાધુનિક સ્માઈટફોન ખૂબ જૂજ જ બાળકો પાસે છે એટલા માટે ઘરે શીખીએ મોડ્યુલ અને પાઠ્યપુસ્તક તેમજ એકમ કસોટીઓ માટે વારંવાર રૂબરૂ મુલાકાત અને માર્ગદર્શન આપવાની નમ્ર કોશિશ કરેલી.
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.
ReplyDeleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
ReplyDeleteમોબાઈલ દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો whatsapp પર અમને પ્રશ્નો અને પાઠ્યપુસ્તક ની માહિતી આપવામાં આવી સરકારની સુચના મુજબ કામગીરી કરવામાં આવી
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક દરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
ReplyDeletewhatsapp ગ્રુપ બનાવ્યું તેમાં મળતી માહિતીને લીંકો મોકલી ટેલિફોનિક સંપર્ક સતત ચાલુ રાખ્યો ડીડી ગિરનાર વંદે ગુજરાત ટીવી ચેનલ મ આવતા કાર્યક્રમોને જોઈએ અભ્યાસ કરે તે માહિતી આપી તેમજ રોજેરોજ તે કાર્યક્રમ નિહાળી છે કે નહીં તેની નોંધ રાખો મને સતત એક કાર્યક્રમ નિહાળવા માટે અપીલ કરી આ ઉપરાંત વાલી સંપર્ક રૂબરૂ કરી માર્ગદર્શન આપ્યું પાઠ્યપુસ્તકો ઘરે શીખીએ એકમ કસોટી પ્રશ્નપત્ર વગેરે પહોંચાડેલ આ ઉપરાંત દીક્ષા એપ તેમજ ઓનલાઈન ક્લાસ માટે microsoft teams વાલીઓના ફોનમાં નાખી આપેલ તેની પૂરતી સમજ આપી વર્ચ્યુઅલ ક્લાસ લીધેલ આ ઉપરાંત ફોનમાં ઇન્ટરનેટ નો ઉપયોગ youtube ચેનલ ના ઉપયોગ વિશે પણ માહિતી આપી આ ઉપરાંત online ક્લાસ વિડિયો બનાવી તે whatsapp દ્વારા મોકલેલ
ReplyDeleteદરેક બાળકનાં ઘરે જઈને સંપર્ક કર્યો. પાઠ્યપુસ્તક દ્વારા સમજ આપી.
ReplyDeleteAs per government's vivid 19 guidelines, we contact the students by social Media mostly, we also interact by telephone and for the books and materials provided by government, we approach the parents, very few of them are taught by msteams in online class
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક દરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે team app નો ઉપયોગ કરી વર્ચ્યુઅલ ક્લાસરૂમ લીધા
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક દરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
ReplyDeletewhatsapp ગ્રુપ બનાવ્યું તેમાં મળતી માહિતીને લીંકો મોકલી ટેલિફોનિક સંપર્ક સતત ચાલુ રાખ્યો ડીડી ગિરનાર વંદે ગુજરાત ટીવી ચેનલ મ આવતા કાર્યક્રમોને જોઈએ અભ્યાસ કરે તે માહિતી આપી તેમજ રોજેરોજ તે કાર્યક્રમ નિહાળી છે કે નહીં તેની નોંધ રાખો મને સતત એક કાર્યક્રમ નિહાળવા માટે અપીલ કરી આ ઉપરાંત વાલી સંપર્ક રૂબરૂ કરી માર્ગદર્શન આપ્યું પાઠ્યપુસ્તકો ઘરે શીખીએ એકમ કસોટી પ્રશ્નપત્ર વગેરે પહોંચાડેલ આ ઉપરાંત દીક્ષા એપ તેમજ ઓનલાઈન ક્લાસ માટે microsoft teams વાલીઓના ફોનમાં નાખી આપેલ તેની પૂરતી સમજ આપી વર્ચ્યુઅલ ક્લાસ લીધેલ આ ઉપરાંત ફોનમાં ઇન્ટરનેટ નો ઉપયોગ youtube ચેનલ ના ઉપયોગ વિશે પણ માહિતી આપી આ ઉપરાંત online ક્લાસ વિડિયો બનાવી તે whatsapp દ્વારા મોકલેલ
ReplyDeleteબાળકો માટે યુ ટ્યૂબ ચેનલ બનાવી. જેવા દરેક એકમ ની સમજૂતી ના વિડીયો બનાવી મૂક્યા. લિન્ક શેર કરી. જેથી બાળકો પોતાના ટાઈમે જોઈ શકે. નિયમિત બાળકો ની મુલાકાત લીધી અને માર્ગદર્શન આપ્યું. વર્ચ્યુઅલ ક્લાસ લીધા.
ReplyDeleteબાળકો માટે યુ ટ્યૂબ ચેનલ બનાવી. જેવા દરેક એકમ ની સમજૂતી ના વિડીયો બનાવી મૂક્યા. લિન્ક શેર કરી. જેથી બાળકો પોતાના ટાઈમે જોઈ શકે. નિયમિત બાળકો ની મુલાકાત લીધી અને માર્ગદર્શન આપ્યું. વર્ચ્યુઅલ ક્લાસ લીધા.
ReplyDeleteટેક્નોલોજીનો સાચા અર્થમાં શિક્ષણની બાબતમાં ઉપયોગ આ કપરા સમયમાં કર્યો. વિઘાર્થીઓને મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન ભણાવ્યા. અમુક સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી ઘરે મુલાકાત લઈ શિક્ષણ આપ્યું.
ReplyDeleteબાળકો માટે યુ ટ્યૂબ ચેનલ બનાવી. જેવા દરેક એકમ ની સમજૂતી ના વિડીયો બનાવી મૂક્યા. લિન્ક શેર કરી. જેથી બાળકો પોતાના ટાઈમે જોઈ શકે. નિયમિત બાળકો ની મુલાકાત લીધી અને માર્ગદર્શન આપ્યું. વર્ચ્યુઅલ ક્લાસ લીધા.
ReplyDeleteદરેક બાળકોના ઘરે જઈ અને whatsapp ગ્રુપ બનાવી તેને એકમ ને અનુરૂપ માર્ગદર્શન
ReplyDeleteઆપવામાં આવ્યું .
ટેક્નોલોજીનો સાચા અર્થમાં શિક્ષણની બાબતમાં ઉપયોગ આ કપરા સમયમાં કર્યો. વિઘાર્થીઓને મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન ભણાવ્યા. અમુક સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી ઘરે મુલાકાત લઈ શિક્ષણ આપ્યું.
ReplyDeleteરૂબરૂ મુલાકાત અને whatsapp ગ્રુપ મારા શિક્ષણ આપ્યું
ReplyDeleteબાળકો સાથે અમે ફોન દ્વારા, whatsapp દ્વારા તથા ઘરે રૂબરૂ જઇને તેમના સંપર્કમાં રહ્યા. તેમને રૂબરૂ શિક્ષણ વિશેનું માર્ગદર્શન પણ આપ્યું અને સાથે સાથે covid-19 માં કઈ રીતે આપણે સાચવવું તેનું માર્ગદર્શન પણ આપ્યું.
ReplyDeleteBalko na ghare jene ane phone thi balko bhane am samjavyu.ane jrur pade amaro sampark karva pan kahyu
ReplyDeleteબાળકો અને તેમના વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી જો રૂબરૂ મુલાકાત શક્ય ના બને તો ફોન થી સંપર્ક કર્યો.. આ સમયે અભ્યાસક્રમ પણ ઘરે શીખી શકે તેવો pdf દ્વારા., વીડિયો, અને વર્ક શીટ તૈયાર કરી.
ReplyDeleteVasava Prafullbhai HIRAJIBHAI
Deleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ
ReplyDeleteઅમે બાળકોના ઘરે જઈને તેઓને કોવિડ 19 અંગે કાળજી રાખવા સમજ આપી અને અભ્યાસ અંતર્ગત પણ માર્ગદર્શન આપ્યું . ફોન પર પણ બાળકોને મુંઝવતા પ્રશ્નો ની સમજ આપી .વર્ચ્યુઅલ કલાસ દ્વારા અભ્યાસ કરાવ્યો .
ReplyDeleteરુબરુ મુલાકાત દ્વારા અને ફોન દ્વારા. સોશિયલ મીડિયા દ્વારા
ReplyDeleteઅમે બાળકોના ઘરે જઈ સોશિયલ ડિસ્ટન્સ રાખી કોવિંદ 19વિશે સમઝ આપી અને ઘરે કઈ રીતે ભણવું તે સમજાવ્યું તેમજ ફોન કર્યા અને whatsup ગ્રુપ બનાવી તેમાં વિડિયો બનાવી મોકલ્યાં , યુટ્યુબ ની લીંક મોકલી પ્રયત્ન કર્યો તેમજ જેટલા બાળકો વર્ચ્યુઅલ કલાસ માં જોઇન્ટ થઈ શકે તેટલાં ને જોઇન્ટ કરી શીખવવાનો પ્રયત્ન કર્યા. ફોન થી છોકરાઓ ના પ્રશ્નો નુ સમાધાન કર્યા
ReplyDeleteકોવિડ 19 દરમિયાન બાળકોના ફોન નંબર મેળવી રોજે રોજ તેમનો સંપર્ક કરવામાં આવ્યો તે શું કરી રહ્યા છે અભ્યાસ કેવો ચાલે છે તેમને અભ્યાસ શીખવામાં શું તકલીફ પડે છે નિયમિત ગૃહકાર્ય કેવી રીતે કરે છે તથા હોમ લર્નિંગ અંગેના કાર્યક્રમ કેવી રીતે નિહાળે છે અને તેમની અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ વિશે વારંવાર ફોન દ્વારા ચર્ચા કરવામાં આવી અને શિક્ષણ કાર્ય ચાલુ રહે તથા વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે youtube માંથી વિષય અને એકમને અનુરૂપ વિડિયો whatsapp ગ્રુપમાં બનાવી તેમાં નાખવામાં આવ્યા જેથી બાળકો આ વિડીયો દિવસ દરમિયાન ગમે ત્યારે નિહાળી શકે તથા વર્ચ્યુઅલ ક્લાસ પર લેવામાં આવ્યા જેથી તેમને અભ્યાસક્રમ દરમિયાન પડતી તકલીફ નિવારી શકાય તથા પ્રત્યક્ષ સામસામે ચર્ચા કરવાથી વધારે અભ્યાસક્રમની સરળ બનાવવા પ્રયત્નો કરવામાં આવ્યા અને જરૂર જણાય ઘરે ઘરે ફરીને તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું .
ReplyDeleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા (whatsapp, youtube)ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
ReplyDeleteવિદ્યાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક કરી whatsapp ગ્રૂપ બનાવી તેમજ કોવિડ 19 ગાઈડલાઈનને અનુસરી વાલી સાથે સંપર્ક જાળવી રાખેલ. ટીમ એપ થી શિક્ષણકાર્ય કર્યું
ReplyDeleteકોવિડ19ની મહામારી માં ,બાળકોના ઘરે જઈને તેમને આ મહામારી ની ગંભીરતા વિસે સમજ આપી.આ પરિસ્થિતિની બાળકના ઘરે ઘરે જઈ ને તેમને અધ્યાપન સામગ્રી જેવી કે પાઠ્યપુસ્તક તથા એકમકસોટીની પુસ્તિકા આપી.બાળકોને whatsapp ,telegram જેવી એપ્લિકેશન ની માહિતી આપી..બાળકોને તેના દ્વારા દરરોજ વિડીયો તથા pdf ફાઇલ મોકલી.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete
ReplyDeleteબાળકો અને તેમના વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી જો રૂબરૂ મુલાકાત શક્ય ના બને તો ફોન થી સંપર્ક કર્યો.. આ સમયે અભ્યાસક્રમ પણ ઘરે શીખી શકે તેવો pdf દ્વારા., વીડિયો, અને વર્ક શીટ તૈયાર કરી. આપ્યું . ફોન પર બાળકોને મુંઝવતા પ્રશ્નો ની સમજ આપી .વર્ચ્યુઅલ કલાસ દ્વારા અભ્યાસ કરાવ્યો .
બાળકો સાથે અમે ફોન દ્વારા, whatsapp દ્વારા તથા ઘરે રૂબરૂ જઇને તેમના સંપર્કમાં રહ્યા. તેમને રૂબરૂ શિક્ષણ વિશેનું માર્ગદર્શન પણ આપ્યું અને સાથે સાથે covid-19 માં કઈ રીતે આપણે સાચવવું તેનું માર્ગદર્શન પણ આપ્યું. આમારા થી બનતા તમામ પ્રયાસ કરેલ છે.
ReplyDeleteમોબાઈલ ધરાવતા બાળકો માટે whatsapp ગ્રુપ બનાવી તેમને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું જે બાળકો પાસે મોબાઇલ નથી તેમને ઘરે જ માર્ગદર્શન આપી
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.
Covid-19 દરમ્યાન સતત બાળકો ના સંપર્ક માં રહી તેમને માર્ગદર્શન કર્યું.તેમજ whatsapp અને youtube ચેનલ બનાવી તેમને શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડ્યું.જે બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેમના ઘરે જઈ તેમને માર્ગદર્શન પૂરો પડ્યું.
ReplyDeleteવૉટ્સ એપ ગૃપ, ફોન કરી,વ્યક્તિગત મુલાકાત દ્વારા સંપર્કમાં રહ્યા. શૈક્ષણિક પ્રવૃત્તિ કરાવી.
ReplyDeleteઅમે વૉટસ એપ ગ્રુપ બનાવીને.,રૂબરૂ મુલાકાત (covid 19 ની ગાઇડલાઇન મુજબ) ટેલિફોનિક ચર્ચા, રૂબરૂ મુલાકાત , Microsoft Team વગેરે જેવા માધ્યમો થી સંપર્ક કરીએ છીએ
ReplyDeleteWatshap ગ્રુપ બનાવી બાળકો તથા વાલીઓ સાથે સંપર્કમાં રહયા જેમની પાસે સુવિધા ન હતી તેમનો રૂબરૂમાં સંપર્ક કરી શિક્ષણ માટે માર્ગદર્શન આપ્યું.
ReplyDeleteમોબાઈલ દ્વારા સંપર્ક માં રહ્યા..મોબાઈલ ધરાવતા ન હોય તેવા બાળકો ને મુલાકાત દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું
ReplyDeleteCovid-19 દરમિયાન સતત બાળકોના સંપર્કમાં રહી તેમને માર્ગદર્શન કર્યું તેમજ whatsapp અને youtube ચેનલ બનાવી તેમને શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડ્યું.
ReplyDeleteમોબાઈલ ધરાવતા બાળકો માટે whatsapp ગ્રુપ બનાવી તેમને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું જે બાળકો પાસે મોબાઇલ નથી તેમને ઘરે જ માર્ગદર્શન આપી
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.
Whatsapp group દ્વારા તથા રૂબરૂ મુલાકાત લઈને બાળકો સાથે સંપર્કમાં રહી અભ્યાસક્રમ શરૂ રાખ્યો.પરંતુ ગામડામાં netna પ્રૉબ્લેમ ના લીધે મુશ્કેલીઓ વધુ છે ઓનલાઈન શિક્ષણમાં.
ReplyDeleteરૂબરૂ મુલાકાત કરી એના મોબાઈલ નંબર મેળવી whatsapp ગ્રુપ બનાવ્યું અને સંપર્ક રાખ્યા
ReplyDeleteબાળકો સાથે રૂબરૂ સંપર્ક કરી. તથા ઘરે ઘરે જઈને શિક્ષણ આપવામાં મદદરૂપ થયા. સતત મુલાકાત દ્વારા સંપર્કમાં રહ્યા..
ReplyDeleteબાળકો સાથે ફોનથી સંપર્કમાં રહ્યા.જેમની પાસે ફોન ન હતો તેમનો રૂબરૂ મુલાકાત કરી.યુ ટ્યુબ, વોટ્સએપ માધ્યમથી સંપર્કમાં રહ્યાં.સાહિત્ય પહોંચાડ્યું.
ReplyDeletewhatsapp ગ્રુપ બનાવી બાળકોને તેમાં એડ કર્યા હતા અને ગ્રુપ ના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત બાળકો પાસે સ્માર્ટ ફોન હતો તેનો સંપર્ક કરી માર્ગદર્શન આપવામાં આવતું હતું.
ReplyDeleteબાળકો નો નિયમ ધ્યાન માં રાખી ને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરી રૂબરૂ સંપર્ક કરી..વોટ્સઅપ ગ્રુપ બનાવી...માઇક્રોસોફ્ટ ટીમ માં ક્લાસ થી...ઘરે શીખીએ સાહિત્ય આપી ને..
ReplyDeleteબાળકો માટેનાં સોશ્યલ ડિસ્ટન્સ ના નિયમનું પાલન કરીને ઘરે ઘરે મુલાકાત કરી.ઘરે શીખીએ સાહિત્ય પહોંચાડ્યું .વોટસઅપ ગ્રુપ બનાવી સતત સંપર્ક કર્યો
Deleteટેક્નોલોજીનો સાચા અર્થમાં શિક્ષણની બાબતમાં ઉપયોગ આ કપરા સમયમાં કર્યો. વિઘાર્થીઓને મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન ભણાવ્યા. અમુક સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી ઘરે મુલાકાત લઈ શિક્ષણ આપ્યું.
ReplyDeleteબાળકો સાથે અમે ફોન દ્વારા, whatsapp દ્વારા તથા સરકારી ગાઈડ લાઈન મુજબ ઘરે રૂબરૂ જઇને તેમના સંપર્કમાં રહ્યા. તેમને રૂબરૂ શિક્ષણ વિશેનું માર્ગદર્શન પણ આપ્યું અને સાથે સાથે covid-19 માં કઈ રીતે આપણે સાચવવું તેનું માર્ગદર્શન પણ આપ્યું.
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકાશ્રીના COVID-19 ગાઇડ લાઇન ના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ મુલાકાત લઈ માર્ગદર્શન આપ્યું.તેમજ વોટ્સએપ ગ્રુપ બનાવી બાળકો અને વાલીઓ સાથે સતત સંપર્ક કર્યો તે ઉપરાંત જરૂર મુજબ ટેલીફોનીક કોન્ટેક્ટ દ્વારા પણ માર્ગદર્શન પુરુ પાડ્યું.
ReplyDeleteવિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત... વાલીઓ સાથે ફોન પર વાત... વોટ્સએપ ગ્રૂપ...તથા માઈક્રોસોફ્ટ teams na માધ્યમ થી જોડતા હતા..
ReplyDeleteCovid-19 દરમિયાન બાળકો નો અને વાલીઓ વચ્ચે સૌથી વધુ સંપર્ક થયો જેના થી બાળકો ના વાલીઓ સાથે એક સંબંધ બંધાયો. બાળકો ના વોટસએપ ગ્રૂપ બનાવી અને બાળકો ને કેવી રીતે શિક્ષણકાર્ય કરવું એની સરસ સમજણ આપી. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા બાળકો ને online શિક્ષણ આપવાનું થતું હોવા થી વાલીઓ ઓન પણ શિક્ષણ પ્રત્યે વધુ ગંભીર બન્યા. ઘરે શીખીએ પુસ્તક દ્વારા બાળકો ને પ્રવૃતિ દ્વારા શિક્ષણ કાર્ય મા માર્ગદર્શન આપ્યું.
ReplyDeleteરૂબરૂ મુલાકાત દ્વારા whatsapp ગ્રુપ દ્વારા અને microsoft teams ની મદદથી ઓનલાઈન ક્લાસ લેવાનો પ્રયત્ન કરેલ .
ReplyDeleteઅમે માઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ દ્રારા શિક્ષણ કાર્ય કરીએ છીએ.
ReplyDeleteડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો બાળકોને નિહાળવા અર્થે સુચના અને પ્રોત્સાહન આપીએ છીએ. નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
બાળકોને કોવિડ-૧૯ મહામારીથી બચવા બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ મહામારીની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ. બાળકોની ગૃહ મુલાકાત લઈ તેમની સમસ્યાઓ મુંઝવણો જાણવાનો પ્રયત્ન કરી ઉકેલ અંગે માર્ગદર્શન આપવામા આવે છે.
બાળકો ને what up ગ્રુપ દ્વારા જોડયા, અને રૂબરૂ મુલાકાત કરી અને ફોન દ્વારા સંપર્ક કર્યો હતો પણ અને સરકારના ના માર્ગદર્શન મુજબ કામ કર્યું પણ ગામડાંમાં અમુક આર્થીક, સામાજિક અને બીજી પરિસ્થિતિ ને કારણે ઘણી સમસ્યા નડી છે.
ReplyDeleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છેબાળકો સાથે અમે ફોન દ્વારા, whatsapp દ્વારા તથા સરકારી ગાઈડ લાઈન મુજબ ઘરે રૂબરૂ જઇને તેમના સંપર્કમાં રહ્યા. તેમને રૂબરૂ શિક્ષણ વિશેનું માર્ગદર્શન પણ આપ્યું અને સાથે સાથે covid-19 માં કઈ રીતે આપણે સાચવવું તેનું માર્ગદર્શન પણ આપ્યું.
ReplyDeleteવર્ગના બાળકો માટે Whatsapp ગ્રુપ બનાવી તેમાં જરૂરી માર્ગદર્શન આપ્યું. જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન ન હતો તેમને રૂબરૂ મળી યોગ્ય માર્ગદર્શન આપ્યું. www.gyanguru.co.in બ્લોગ બનાવ્યો તેમાં રેગ્યુલર બધા હોમ વર્ચ્યુઅલ ક્લાસના વિડીયો અપડેટ કર્યા અને તેની ધોરણ વાઇઝ લિંક બનાવી whatsapp દ્વારા વિદ્યાર્થીઓ સુધી તે પહોંચાડી. વાલી સંપર્ક સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી ને કરવામાં આવ્યો.
ReplyDeleteરૂબરૂ સંપર્ક કરી અને વોટ્સ એપ ગૃપ બનાવી બાળકો સાથે વાલીઓ સાથે સતત સંપર્ક.
ReplyDeleteવિદ્યાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક કરી whatsapp ગ્રૂપ જેવા કે વાલી ગ્રુપ અને વિષય વાર whatsapp group બનાવી તેમજ કોવિડ 19 ગાઈડલાઈનને અનુસરી વાલી સાથે સંપર્ક જાળવી રાખેલ. માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપ્યું આ ઉપરાંત જરૂર પડે ફોન દ્વારા પણ બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે
ReplyDeleteપહેલા તો મોબાઈલ દ્વારા શરૂ કર્યું. પછી microsoft teams દ્વારા અને you tube દ્વારા અને દિક્ષા પર લિંક દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને નવું શીખવા મળ્યું.
ReplyDeleteબાળકો માટે whatsapp ગ્રુપ બનાવ્યું તેમાં મળતી માહિતીને લીંકો મોકલી ટેલિફોનિક સંપર્ક સતત ચાલુ રાખ્યો ડીડી ગિરનાર વંદે ગુજરાત ટીવી ચેનલ મ આવતા કાર્યક્રમોને જોઈએ અભ્યાસ કરે તે માહિતી આપી તેમજ રોજેરોજ તે કાર્યક્રમ નિહાળી છે કે નહીં તેની નોંધ રાખી બાળકોને કાર્યક્રમ નિહાળવા માટે અપીલ કરી આ ઉપરાંત વાલી સંપર્ક રૂબરૂ કરી માર્ગદર્શન આપ્યું પાઠ્યપુસ્તકો ઘરે શીખીએ એકમ કસોટી પ્રશ્નપત્ર વગેરે પહોંચાડેલ આ ઉપરાંત દીક્ષા એપ તેમજ ઓનલાઈન ક્લાસ માટે microsoft teams વાલીઓના ફોનમાં નાખી આપેલ તેની પૂરતી સમજ આપી વર્ચ્યુઅલ ક્લાસ લીધેલ આ ઉપરાંત ફોનમાં ઇન્ટરનેટ નો ઉપયોગ youtube ચેનલ ના ઉપયોગ વિશે પણ માહિતી આપી આ ઉપરાંત online ક્લાસ વિડિયો બનાવી તે whatsapp દ્વારા મોકલેલ
ReplyDeleteમોબાઈલ ધરાવતા બાળકો માટે whatsapp ગ્રુપ બનાવી તેમને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું જે બાળકો પાસે મોબાઇલ નથી તેમને ઘરે જ માર્ગદર્શન આપી
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય કર્યું.
વોટ્સએપ ગ્રૂપ બનાવી શિક્ષણ કાર્ય માં મદદરૂપ થયા. દરરોજ વાલી સાથે ફોન સંપર્ક રાખતા અને અમુક સમયગાળે covid ની guidelines અનુસરીને એમના સંપર્ક પણ કરીએ છીએ.
ReplyDeleteબધા બાળકો પાસે મોબાઈલ અને ટેલિવિઝન જેવી સુવિધા ના હોવાથી ઘરે ઘરે જઈ ફળિયા મુજબ બાળકો ને ભણાવવાનું શરૂ કર્યું ઉપરાંત ફોન સંપર્ક પણ કરવામાં આવે છે
ReplyDeleteબાળકોની રૂબરૂ મુલાકાત લીધી અને જે બાળકો પાસે મોબાઇલ ન હતા તેમને દૂરદર્શનના માધ્યમથી HOME LEARNING કરાવ્યું.
ReplyDeleteમાઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
ReplyDeleteડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
કોવિડ-૧૯ દરમિયાન બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ ની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ.
balako na ghare ghare jai ne temno sampark karyo.
ReplyDeleteવિદ્યાથી સાથે મોબાઇલ કોલ્સથી વોટ્સએપ ગૃપથી અને રુબરુ મુલાકાતથી સંપર્કમાં રહ્યા
ReplyDeleteબાળકો માટે અને અમારા માટે કોવિડ 19 નું લોકડાઉન નવું હતું..બાળકો જોડે કામ કરવામાં શરૂઆત માં થોડી મુશ્કેલી પડી પણ ધીરે ધીરે whatsapp ના માધ્યમ થી બાળકો શિક્ષણ લેતા થયાં. વાલી જોડે બાળકના શિક્ષણ ની રોજ ચર્ચા કરવામાં આવતી અને બાળકને પડતી મુશ્કેલી જાણી તેને મદદ કરવામાં આવતી.
ReplyDeleteકોવિડ 19 માં અમે શાળા બન્ધ હોઈ પરંતુ શિક્ષણ શરૂઆતમાં ઝૂમ, જીઓ મીટ અને હવે માઈક્રોસોફ્ટ ટિમ દ્વારા અને દિક્ષાની મદદથી ભણાવીએ છીએ.
ReplyDeleteWhatsApp group દ્વારા બાળકો અને વાલી ના સતત સંપર્ક, રૂબરૂ મુલાકાત લઇને, phone દ્વારા બાળકો સાથે રહી Covid 19 માં શૈક્ષનિક કાર્ય કર્યું.
ReplyDeleteબાળકોની રૂબરૂ મુલાકાત લીધી અને જે બાળકો પાસે મોબાઇલ ન હતા તેમને દૂરદર્શનના માધ્યમથી HOME LEARNING કરાવ્યું.
ReplyDeleteદરેક બાળકના ઘરે જઈ તેમની પાસેથી મોબાઈલ નંબર મળવયા અને whatsapp ગ્રુપ બનાવ્યું જે બાળકો પાસે મોબાઇલ ન હતા, તેમને ટીવી દ્વારા કે ઘરે શીખે મટીરીયલ અને પાઠ્યપુસ્તક નો ઉપયોગ કરવા સમજ આપી, નિયમિત વંદે ગુજરાત ચેનલ પર આવતા કાર્યક્રમો જોવા માટે સમજ આપી.
ReplyDeleteફોન ધ્વારા અભ્યાસ ની સમજ આપી.
હા
ReplyDeleteબાળકોને covid 19 સમય ગાળા દરમ્યાન રાજ્ય સરકારની સૂચના મુજબ શાળા દ્વારા બનાવેલ whatsapp માધ્યમથી બાળકોને અભ્યાસક્રમ મોકલવામાં આવ્યો. અને બાળકોને તેની વિસ્તૃત સમજ આપવામાં આવી. અને જે બાળકો પાસે સ્માર્ટફોન નથી તેવા બાળકોને ઘરે જઈને રૂબરૂ મુલાકાત દ્વારા અભ્યાસક્રમની સમજ આપવામાં આવી.
ReplyDeleteસામાજિક અંતર રાખીને દરેક બાળકનો સંપર્ક કર્યો . ધોરણપ્રમાણે whatsapp ગ્રુપ બનાવ્યા .ઓનલાઈન વર્ગ લીધા . મોબાઈલ ના હોય તેવા બાળકોના ઘરે જઈને શિક્ષણ લેવા વિશે માહિતી આપી.
ReplyDeleteબાળકોને અભ્યાસ માં પ્રવૃત્ત રાખવા માટે માઇક્રો સોફ્ટ ટીમ એપ અને વોટસ અપ નાં દ્વારા માર્ગદર્શન આપ્યુ
ReplyDeleteબાળકોને covid 19 સમય ગાળા દરમ્યાન રાજ્ય સરકારની સૂચના મુજબ શાળા દ્વારા બનાવેલ whatsapp માધ્યમથી બાળકોને અભ્યાસક્રમ મોકલવામાં આવ્યો. અને બાળકોને તેની વિસ્તૃત સમજ આપવામાં આવી. અને જે બાળકો પાસે સ્માર્ટફોન નથી તેવા બાળકોને ઘરે જઈને રૂબરૂ મુલાકાત દ્વારા અભ્યાસક્રમની સમજ આપવામાં આવી.
ReplyDeleteફોન કરીને... વરચ્યુઅલ ક્લાસ માં
ReplyDeleteબાળકો માટેનાં સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાન મા રાખી ઘરે ઘરે મુલાકાત કરી .ઘરે શીખીએ સાહિત્ય પહોંચાડ્યું અને વોટસઅપ ગ્રુપ બનાવી સતત સંપર્ક કર્યો
ReplyDeleteCOVID-19 ના સમય માં શિક્ષક social distance જાળવી હોમ LEARNING process કરી શક્યા
ReplyDeleteદરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ વિભાગ ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
ReplyDeleteબાળકોને અભ્યાસ માં પ્રવૃત્ત રાખવા માટે માઇક્રો સોફ્ટ ટીમ એપ અને વોટસ અપ નાં દ્વારા માર્ગદર્શન આપ્યુ
ReplyDeleteશિક્ષણ વિભાગ ની સૂચના મુજબ બાળકોના whatsapp ગ્રુપ બનાવી તથા ફોનથી અને યુ ટયુબ ના માધ્યમ થી તથા અનિવાર્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ ની રૂબરૂ મુલાકાત કરી સંપર્ક માં રહ્યા
ReplyDeleteમાઈક્રોસોફ્ટ ટીમ્સ મારફતે ઓનલાઇન કલાસ લેવામાં આવે છે.
ReplyDeleteડી. ડી. ગિરનાર ચેનલ પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો ફરજિયાત નિહાળે તે માટે વાલીઓને ફોન દ્વારા સંપકૅ કરવામાં આવે છે.
કોવિડ-૧૯ દરમિયાન બાળકોના ધરે ધરે જઈને કોવિડ ૧૯ ની જાગૃતિ માટેની માહિતી આપી. ધરે બેઠા ભણી શકે તે માટે વોટસએપ ગૃપ બનાવી વિવિધ પ્રકારની શૈક્ષણિક સાહિત્ય પહોચાડી રહયા છીએ.તેમજ દરેક વિષય ને લગત્તી વિડિયો લિંક મોકલી જેના પરથી બાળકો ભણી શકે.
બાળકો નો સંપર્ક અમે ઘરે જઈને અને મોબાઇલ અને વાલી સંપર્ક કરી ને કયોઁ
ReplyDeleteસોશિયલ distance નો પાલન કરીને અમે બાળકો ના ઘરે જઈને તેમના પરિવાર સાથે બાળકોનું શિક્ષણ ના બગડે તે માટે વાલીઓ પાસે શિક્ષકો સહકારની કેવી અપેક્ષા રાખે છે તેની સમજ આતી દરેક વિદ્યાર્થીના વર્ગ પ્રમાણે whatsapp ગ્રુપ બનાવી ફોન દ્વારા માર્ગદર્શન આપી તેમજ બાળકોના ઘરે જઈને વખતોવખત નું જરૂરી સાહિત્ય પહોંચાડ્યું તેમજ એકત્ર કર્યો બાળકોની સાથે દરરોજ ફોન કરીને માર્ગદર્શન આપી તેમનો ઉત્સાહ જાળવી રાખ્યો
ReplyDeleteકોવિડ-૧૯ ની દિશા નિર્દેશ પ્રમાણે વિધાર્થીઓ ના ઘરે જઈ સફાઇ નુ પોતાનુ અને કૉરોના થી બચવા નુ પછી પુસ્તકો વેહનચી કર્યા બાદ વિધાર્થીઓ ની સાથે સતત સંપર્ક માં રેહવા માટે વોટ્સઅપ ગૂગલ મીટ અને વરચૂઅલ એપ ની હેલ્પ થી બાળકો સુધી શિક્ષણ સામગ્રી મોકલું છુ
ReplyDeletebalako na ghare jai ne temno sampark karyo...bhanavani rit thodi judi kari balko jode mamata bhari vato kari
ReplyDeleteફોન દ્રારા... રૂબરૂ સંપર્ક કરીને...
ReplyDeleteરૂબરૂ મુલાકાત
ReplyDeleteફોન થી સંપર્ક
વોટ્સએપ ગ્રૂપ બનાવી માહિતી પહોંચાડી
વાલી મુલાકાત
ટેકનોલોજી નો ઉપયોગ કરી વોટ્સઅપ ગૃપ બનાવીને માસિક આયોજન મુજબ ગૃપમાં એકમના વિડીયો મુક્યા. તેમજ ફોન દ્વારા બાળકોની સાથે સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપતા રહીએ છીએ.
ReplyDeleteબાળકોને/વાલીને ફોન દ્વારા સતત સંપર્કમાં રહી માગઁદશઁન આપ્યું, મોબાઈલ માં વોટ્સએપ ગૃપ બનાવ્યું તેના દ્વારા ડી.ડી.ગિરનાર પર આવનાર વિડીયો દરરોજ મોકલવા મા આવ્યા, પીડીએફ ફાઈલ મોકલવા આવી, મુંઝવતા પ્રશ્ન ના જવાબ આપવામાં આવી...
ReplyDeleteGuided my Microsoft app and WhatsApp to keep the children aged in the study
ReplyDeleteનિલમ જાદવ
ReplyDeleteવિદ્યાર્થીઓ સાથે સંપર્ક રાખવા માટે સૌપ્રથમ whatsapp ઉપર ગ્રુપ બનાવ્યું. તેમાં અભ્યાસને લગતી તમામ માહિતી મોકલી. ધોરણ 6 7 અને 8 માં ગુજરાતી વિષયના ધોરણ 7 માં સંસ્કૃત વિષયના પાઠ્યક્રમ ને લગતા વીડિયો બનાવીને વિદ્યાર્થીઓને મોકલ્યા. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે સતત ફોન કર્યા. વાલીઓ સાથે સંપર્ક રાખીને અભ્યાસ અંગે પૂછપરછ કરી. વેકેશન દરમિયાન પરિવારનો માળો કાર્યક્રમ જોવા માટે પ્રોત્સાહન આપ્યું અને તે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાવી. લોકડાઉન દરમિયાન દિન વિશેષ અંતર્ગત નિબંધલેખન , ચિત્રકામ , વેસ્ટ માંથી બેસ્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું અને તેમની સાથે સતત સંપર્ક રાખ્યો. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે microsoft team દ્વારા વિદ્યાર્થીઓને સતત શિક્ષણ આપ્યું. કોરોના વોરિયર્સ સ્પર્ધા અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને નિબંધલેખન, ચિત્રકામ, કાવ્ય લેખન જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવી. હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃતિઓ કરાવી અને ટીવી પર હોમ લર્નિંગ કાર્યક્રમ જુએ છે કે નહિ તે ફોન કરીને સતત માહિતી મેળવી.હોમ લર્નિંગ બુકમાં લેખનકાર્ય માટે સમજૂતી આપતાં વીડિયો બનાવીને વિદ્યાર્થીઓને whatsapp દ્વારા મોકલ્યા. આ રીતે કોઈપણ રીતે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સતત કાળજી રાખી. હજુ પણ તે માટે પ્રયાસો ચાલુ જ છે..
By whatsapp group nd also we go to the student's home
ReplyDeleteઅમે covid 19 ના પ્રથમ લોકડાઉન થઈ આજ સુધી સતત વાલી મારફત તથા મોબાઈલ થી હંમેશા બાળકોના સંપર્કમાં રહેવા પ્રયત્ન કર્યો તેમજ તેમને વિષ્યવસ્તુનું અને તત્કાલીન પરિસ્થિતિનું યોગ્ય અને જરૂરી માર્ગદર્શન આપ્યું.whtsapp ગ્રૂપ અને microsoft teams મારફતે બાળકોને સમજ આપવામાં આવે છે. આ ઉપરાંત દીક્ષા,એકલવ્ય,qrcode ,વગેરે app વિશે સમજ અને ઉપયોગ પણ શીખવવામાં આવ્યા.
ReplyDeleteCOVID-19 દરમિયાન અમે વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ સંપર્ક કરી whatsapp ગ્રૂપ બનાવી તેમજ વાલી સાથે સંપર્ક જાળવી રાખેલ. યુટ્યુબના માધ્યમથી તેમજ માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું. બાળકોની મુલાકાત લઈ સમયે સમયે અભ્યાસ સાહિત્ય પહોંચાડયું.
ReplyDeleteશિક્ષકો સાથે રહી બાળકોનો ફોન સંપર્ક કર્યો
ReplyDeleteSMC સભ્યો ની મદદ લીધી
What's group માં માહિતીનું આદાન પ્રદાન કર્યું
ફોન નથી એવા બાળકો ને dd girnar ના હોમ learning ni samaj aapi etc
અમે વોટ્સએપ ગ્રુપ દ્વારા તેમજ માઇક્રોસોફ્ટ ટિમ્સ એટ્લિકેશન દ્વારા સતત વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટમા રહીને અભ્યાસક્રમ અને પાઠ્યક્રમને લગતી માહિતી પૂરી પાડી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા
ReplyDeleteવોટ્સએપ અને ટેલિફોનિક રીતે વિદ્યાર્થીઓના સંપર્કમાં રહ્યા.વોટ્સએપ ગૃપ બનાવી વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી.
ReplyDeleteવાલીઓને ફોન દ્વારા સંપર્ક કર્યો online ક્લાસ લીધા whatsapp ગ્રુપ દ્વારા વિવિધ વિષયોના વીડિયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા
ReplyDeleteદરેક વિદ્યાર્થીનો રૂબરૂ તેમજ ટેલિફોનિક સંપર્ક કરીને તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું.તેમજ ટીમ્સ એપ્લીકેશન દ્વારા virtual class લઈને.
ReplyDeleteબાળકો માટેનાં સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાન મા રાખી ઘરે ઘરે મુલાકાત કરી .ઘરે શીખીએ સાહિત્ય પહોંચાડ્યું અને વોટસઅપ ગ્રુપ બનાવી સતત સંપર્ક કર્યો.તેમજ ઓનલાઈન quiz બનાવી બાળકોને રમાડી
ReplyDeleteમોબાઈલ ધરાવતા બાળકો માટે whatsapp ગ્રુપ બનાવી તેમને યુટ્યુબના માધ્યમથી શિક્ષણ આપ્યું માઈક્રોસોફ્ટ ટીમની મદદથી ઓનલાઇન શિક્ષણ આપ્યું જે બાળકો પાસે મોબાઇલ નથી તેમને ઘરે જ માર્ગદર્શન આપી
ReplyDeleteસોશ્યલ ડિસ્ટન્સ તેમજ સરકારશ્રીના નિયમોનું પાલન કરી બાળકોને તેમજ વાલીને રૂબરૂ માર્ગ દર્શન આપ્યું.વોટ્સઅપ ગ્રુપ તેમજ માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણકાર્ય
દરેક બાળક ના ઘરે જઈ ને શિક્ષણ અને સરકાર ની ગાઈડ લાઇન મુજબ સતત સંપર્ક બનાવી રાખ્યો તેમજ સોસિયલ મીડિયા ના માધ્યમ થી બાળકો સુધી પહોંચવાનો પ્રયત્નો કરેલ છે
ReplyDeleteબાળકો ના સતત સંપર્ક માં રહી ને અભાયશ્ક્રમ ની સમજ આપી તેમજ તેમની અનુકૂળતા પ્રમાણે virtual class સેટ કર્યા
ReplyDeleteબાળકોને આ કપરા સમયમાં ભણવા જતી છે મોંઘા બનાવી દીધા છે લોકો પાસે નેટ નથી હોતું છતાં શિક્ષકોએ ખૂબ જ મન મૂકીને બાળકો પાછળ મહેનત કરી છે ભગવાન કોરોના અને જલ્દીથી રીમુવ કરે તો કંઈ ખબર પડે
ReplyDeleteબાળકોને અભ્યાસ માં પ્રવૃત્ત રાખવા માટે માઇક્રો સોફ્ટ ટીમ એપ દ્વારા માર્ગદર્શન આપ્યુ. ફોન કર્યા અને વોટ્સ એપ દ્વારા પ્રશ્નો નાં નિરાકરણ પણ કર્યા
ReplyDeleteવિધાર્થીઓ રૂબર સંપર્ક કરી ફોનનંબર મેળવીને સતત વાલી અને બાળકો સાથે સંપર્કમાં રહીને બાળવાર્તા બાળગીતોના વિડિયો બનાવીને વાટ્સેપ પર શેર કર્યા અને માર્ગદર્શન આપતી રહી
ReplyDeleteઅમે વિદ્યાર્થીઓ સાથે whatsapp માં જોડાયેલા રહ્યા અને તેમને વધારે માં વધારે સરળતા થી જ્ઞાન મળે અને વધુ માં વધુ શીખી શકે તેવા પ્રયત્નો કર્યા. ઘરે શીખીએ બુક પણ વિદ્યાર્થીઓ ને પહોંચાડી અને અભ્યાસ કરવા જણાવ્યું.
ReplyDeleteકોવિડ 19 દરમિયાન દરેક બાળકો અને વાલીઓ સાથે સતત ફોન સંપર્ક માં રહિયે છીએ .સ્માર્ટફોન વાપરતા બાળકોનું whatsapp ગ્રુપ બનાવવામાં આવ્યું.અને દરેક બાળકોને અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ માઈક્રોસોફ્ટ ટીમ્સ ના માધ્યમ દ્વારા બાળકોના રાત્રી ક્લાસ લઈને તેમનો અભ્યાસક્રમ ચલાવીએ છીએ. બાળકોને વિવિધ શૈક્ષણિક app જેવી કે diksha, એકલવ્ય app, qr code જેના ઉપયોગ દ્વારા વિવિધ link share કરીને બાળકો સુધી home learing મટીરીયલ પહોંચડીયે છીએ
ReplyDeleteબાળકોને/વાલીને ફોન દ્વારા સતત સંપર્કમાં રહી માર્ગદર્શન આપ્યું, મોબાઈલ માં વોટ્સએપ ગૃપ બનાવ્યું તેના દ્વારા ડી.ડી.ગિરનાર પર આવનાર વિડીયો દરરોજ મોકલવા મા આવ્યા, પીડીએફ ફાઈલ મોકલવા આવી, મુંઝવતા પ્રશ્ન ના જવાબ આપવામાં આવી...and also via virtual class
ReplyDeleteવાલીઓને ફોન દ્વારા સંપર્ક કર્યો online ક્લાસ લીધા whatsapp ગ્રુપ દ્વારા વિવિધ વિષયોના વીડિયો વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા
ReplyDelete