Module 1 - પ્રવૃત્તિ 5 : એનિમલ સ્કૂલ પર ચિંતન

 તમારા વર્ગખંડમાં વિવિધતાના સંદર્ભમાં આ વાર્તામાંથી કયા મુદ્દાઓ મળે છે?

ચિંતન કરવા માટે થોડો સમય ફાળવો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું.

    ReplyDelete
    Replies
    1. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

      Delete
    2. દરેક બાળકમાં વિશિષ્ટ આવડતું હોય છે તે આવડે પારખીને એને આગળ લઈ જવા

      Delete
    3. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

      Delete
    4. આ વાર્તામાંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓના અવાજો, શરીર, ખોરાક, રંગ, રહેઠાણ,ઉપયોગીતા સંબંધીત ચિત્રો, વિડીઓ, પ્રવૃતીઑ
      મળે છે

      Delete
    5. બાળકોને વાર્તા બહુ ગમે સેકસી માટે અભ્યાસમાં મજા પડી છે

      Delete
    6. વિદ્યાર્થી જે વિષયમાં રસ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.દરેક બાળકમાં વિશિષ્ટ આવડતું હોય છે તે આવડે પારખીને એને આગળ લઈ જવા

      Delete
  2. આ વાર્તામાંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓના અવાજો, શરીર, ખોરાક, રંગ, રહેઠાણ,ઉપયોગીતા સંબંધીત ચિત્રો, વિડીઓ, પ્રવૃતીઑ
    મળે છે

    ReplyDelete
  3. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  4. વિધાર્થીઓ ની રૂચિ વિષય અનુરૂપ વાર્તા દ્વારા સમજ અને ચર્ચા

    ReplyDelete
  5. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ રુચિ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
    Replies
    1. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ રુચિ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

      Delete
  6. વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું

    ReplyDelete
  7. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  8. રસ પડે તેમ હોય તે વા બાળકો ને વિશેષ માર્ગદર્શન આપી મુલાકાત લઈ શકાય

    ReplyDelete
  9. વિઘાર્થીઓ ના રસ તથા વિશિષ્ટ કૌશલ્ય ને ઓળખી ઉતેજન પૂરુ પાડવું.

    ReplyDelete
  10. બધાને તેમના રસના ક્ષેત્રમા આગળ વધવા માર્ગદ શન આપy

    ReplyDelete
  11. વિદ્યાર્થી ના વિષય, કલા માં પારંગત કે રસ, રુચી ધરાવતા હોય તો તે ક્ષેત્ર માં આગળ વધવા તેમજ માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  12. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું.અને તેના વિશે વિશેષ આયોજન કરવું.

    ReplyDelete
  13. આ વાર્તા માંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓ ના મોડેલો, ચિત્રો, અવાજો, ખોરાક, વગેરે વિડિઓ મળે છે

    ReplyDelete
  14. આ વાર્તા પરથી વિદ્યાર્થીઓને જે વિષયમાં વધુ રસ રુચિ હોય જેમકે રમતગમત મા રસ-રુચિ હોય તો તેને તે વિષયમાં વધુ માહિતી આપીને તેને તે ક્ષેત્રમાં આગળ વધવા માટે ઉત્સાહિત કરવો જોઈએ

    ReplyDelete
  15. વિદ્યાર્થી અને વાલી સાથે ટેલિફોનિક વાતચીત, whatsapp group, તથા રૂબરૂ મુલાકાત લઈને સંપર્કમાં રહ્યા.

    ReplyDelete
  16. વિદ્યાર્થી ની કક્ષા અને વય અનુરૂપ વિદ્યાર્થી ની રુચિ અનુરૂપ વાર્તા દ્વારા સમજ અને ચર્ચા

    ReplyDelete
  17. આ વાર્તા પરથીવિદ્યાર્થીઓને જે વિષયમાં અથવા રમતગમતમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં તેમને વધુ માહિતી કરવા જોઈએ અને તે ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયત્નો કરી પ્રોત્સાહિત કરવો જોઈએ

    ReplyDelete
  18. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું.અને તેના વિશે વિશેષ આયોજન કરવું.

    ReplyDelete
  19. દરેક બાળક ને શીખવાની રીત અને પદ્ધતિ જુદીજુદી હોઈ શકે , બાળકને જે વિષયમાં રસ હોય તે વિષયમાં વધુ પ્રયત્ન કરાય.

    ReplyDelete
  20. આ વાર્તા પરથીવિદ્યાર્થીઓને જે વિષયમાં અથવા રમતગમતમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં તેમને વધુ માહિતી કરવા જોઈએ અને તે ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયત્નો કરી પ્રોત્સાહિત કરવો જોઈએ

    ReplyDelete
  21. દરેક બાળક પોતાના ક્ષેત્ર માં વિશિષ્ટ હોય છે.તેની ખૂબીને ઓળખીને આગળ લાવવામાં મદળદ કરવી જોઈ એ

    ReplyDelete
  22. દરેક બાળકમાં કોઈ એક નિપુણતા હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.

    ReplyDelete
  23. દરેક બાળકમાં કોઈ એક કળા હોય છે તે કોઈપણ એક ક્ષેત્રમાં બધાથી અલગ કંઈક વિશેષતા ધરાવતા હોય છે તે બહાર કાઢવાનું કામ શિક્ષક દ્વારા થઈ શકે છે તેને પ્રોત્સાહિત કરી તેના રસ અને રુચિ મુજબ તેને જે વિષયમાં રસ વધારે હોય તે વિષયમાં વધુ પ્રયત્ન કરી આગળ લઈ જઈ શકાય છે.

    ReplyDelete
  24. વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીની કુશળતા અલગ અલગ હોય છે. કોઈક અભ્યાસમાં તો કોઈ રમતગમતમાં કુશળતા ધરાવે છે. માટે દરેક વિદ્યાર્થીને ઓળખી તે મુજબ શિક્ષણ કાર્ય કરવું જોઈએ.

    ReplyDelete
  25. દરેક ના રસ રુચિ માં આગળ વધે તો વિકાસ ઝડપથી થાય

    ReplyDelete
  26. જે બાળકને જે વિષયમાં વધારે આવડત ને રસ હોય તે તેમાં પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવાની તક આપવી.કેમકે દરેક બાળકનો રસ નો વિષય ને આવડત અલગ અલગ હોય છે

    ReplyDelete
  27. દરેક બાળકનો રસ નો વિષય જુદો છે ,જે બાળકને જેમાં રસ હોય તેમાં પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવાની તક આપવી.

    ReplyDelete
  28. જે બાળકને જે વિષયમાં રસ હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી જોઈએ.

    ReplyDelete
  29. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું.અને તેના વિશે વિશેષ આયોજન કરવું

    ReplyDelete
  30. Patel Amita
    દરેક બાળકમાં કોઈ એક વિષયમાં નિપુણતા ધરાવતો હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.

    ReplyDelete
  31. બાળકને તેની આવડત અનુસાર તે વિષયમાં આગળ વધે તેવું માર્ગદર્શન આપવું જોઈએ અને જરૂરી સવલતો આપવી જોઈએ સાથે જીવન જીવવા માટે બીજા વિષયનું જ્ઞાન હોવું પણ જરૂરી છે

    ReplyDelete
  32. This comment has been removed by the author.

    ReplyDelete
  33. વાર્તા આધારિત બાળકમાં જીવન ઘડતર,બુદ્ધિ વિકાસ, બહાદુરી વિગેરે રીત બુદ્ધિ જ્ઞાન વધારો કરી શકાય

    ReplyDelete
  34. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  35. આ વાર્તામાંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓના અવાજો, શરીર, ખોરાક, રંગ, રહેઠાણ,ઉપયોગીતા સંબંધીત ચિત્રો, વિડીઓ, પ્રવૃતીઑ
    મળે છે

    ReplyDelete
  36. Students ma ENI specialitise pramane aagal vadhvani tak aapine protsahit karva joye.

    ReplyDelete
  37. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું.

    ReplyDelete
  38. બાળકોના રસ રુચિ પ્રમાણે શિક્ષણ આપવું

    ReplyDelete
  39. બાળકોના રસ રુચિ પ્રમાણે શિક્ષણ આપવું જોઈએ

    ReplyDelete
  40. વિદ્યાર્થી ને જે વિષય માં રસ હોય તે વિષય માં તેને વધારે નિપુણ બનાવવો જોઈએ પણ એવુ નથી ક બીજા વિષય માં ધ્યાન નઈ આપવાનુ..... પણ એને જે વિષય માં રસ હોય એમાં પહેલા શીખવવું પછી ધીરે ધીરે એને બીજા વિષય તરફ અનેક પ્રવુતિ દ્વારા શીખવવું જેથી તેને આ વિષય માં પણ રસ લાગે....

    ReplyDelete
  41. વિદ્યાર્થી ના વિષય કે કલા માં પારંગત કે રસ, રુચી ધરાવતા હોય તો તે ક્ષેત્ર માં આગળ વધવા તેમજ માર્ગદર્શન આપી તક પૂરી પાડવી

    ReplyDelete
  42. બાળકનને રસ, રુચિ અને જિજ્ઞાસા મુજબ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ...

    ReplyDelete
  43. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  44. દરેક બાળકમાં કોઈ એક નિપુણતા હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.

    ReplyDelete
  45. દરેક બાળક કોઇ ને કોઈ વિશિષ્ટ આવડત લઇ ને શાળામાં આવે છે તે પારખી તેને તે દિશામાં આગળ વધવાની પ્રેરણા આપી જોઈએ

    ReplyDelete
  46. ટેક્નોલોજીનો સાચા અર્થમાં શિક્ષણની બાબતમાં ઉપયોગ આ કપરા સમયમાં કર્યો. વિઘાર્થીઓને મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન ભણાવ્યા. અમુક સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી ઘરે મુલાકાત લઈ શિક્ષણ આપ્યું.

    ReplyDelete
  47. ટેક્નોલોજીનો સાચા અર્થમાં શિક્ષણની બાબતમાં ઉપયોગ આ કપરા સમયમાં કર્યો. વિઘાર્થીઓને મોબાઇલ ફોન મારફતે ઓનલાઇન ભણાવ્યા. અમુક સમયમાં સોશ્યલ ડિસ્ટન્સનુ પાલન કરી ઘરે મુલાકાત લઈ શિક્ષણ આપ્યું.

    ReplyDelete
  48. દરેક બાળકમાં વિશિષ્ટ શક્તિ રહેલી છે. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  49. વિદ્યાર્થી ને જે વિષયમાં રસ હોય તેમાં આગળ વધવા પ્રોત્સાહન આપવામાં આવે તો તે વધુ સારું શીખી શકે છે.

    ReplyDelete
  50. દરેક બાળકમાં કોઈ એક નિપુણતા હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.

    ReplyDelete
  51. દરેક બાળકમાં વિશિષ્ટ શક્તિ રહેલી છે. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  52. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ રુચિ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  53. દરેક બાળક પોતાના ક્ષેત્ર માં વિશિષ્ટ હોય છે.તેની ખૂબીને ઓળખીને આગળ લાવવામાં મદદ કરવી જોઈ એ

    ReplyDelete
  54. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.દરેક બાળકમાં વિશિષ્ટ આવડતું હોય છે તે આવડે પારખીને એને આગળ લઈ જવા

    ReplyDelete
  55. આ વાર્તામાંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓના અવાજો, શરીર, ખોરાક, રંગ, રહેઠાણ,ઉપયોગીતા સંબંધીત ચિત્રો, વિડીઓ, પ્રવૃતીઑ મળે છે.બાળકની રસ,રુચિ વિષય પ્રતિ વધે છે.

    ReplyDelete
  56. દરેક બાળકમાં વિશિષ્ટ આવડ હોય છે તે આવડત ને પારખીને એને આગળ લઈ જવા માટે મદદરૂપ થવું

    ReplyDelete
  57. દરેક બાળકમાં અલગ અલગ કૌશલ્ય હોય છે. શિક્ષકે ઓળખવા જોઈએ

    ReplyDelete
  58. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.દરેક બાળકમાં વિશિષ્ટ આવડતું હોય છે તે આવડે પારખીને એને આગળ લઈ જવા

    ReplyDelete
  59. આ વાર્તામાંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓના અવાજો, શરીર, ખોરાક, રંગ, રહેઠાણ,ઉપયોગીતા સંબંધીત ચિત્રો, વિડીઓ, પ્રવૃતીઑ
    મળે છે

    ReplyDelete
  60. બાળકોના રસ પ્રમાણે પ્રવૃત્તિ આપવી

    ReplyDelete
  61. દરેક બાળક વિશિષ્ટ આવડત ધરાવે છે. બાળક પોતાની વિશિષ્ટ આવડતને પોતાનું પેશન બનાવી શાળા સમાજ સમક્ષ આત્મવિશ્વાસથી પ્રદર્શિત કરી શકે તેમાં માર્ગદર્શન આપવું.

    ReplyDelete
  62. વાર્તા માં જુદા જુદા પ્રાણીઓ ની જાણકારી મળે છે

    ReplyDelete
  63. આ વાર્તા પરથીવિદ્યાર્થીઓને જે વિષયમાં અથવા રમતગમતમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં તેમને વધુ માહિતી કરવા જોઈએ અને તે ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયત્નો કરી પ્રોત્સાહિત કરવો જોઈએ

    ReplyDelete
  64. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે

    ReplyDelete
  65. દરેક બાળકના રસ, રુચિ અને વલણો , શીખવા ની ક્ષમતા , ઝડપ અલગ-અલગ હોય છે તે મુજબ તેને અનુકૂળતા આપવી જોઈએ.

    ReplyDelete
  66. બાળકો ની રુચિ મુજબ તેને આગળ વધવા નો મોકોઆપી શકાય.

    ReplyDelete
  67. દરેક બાળકના રસ, રુચિ અને વલણો , શીખવા ની ક્ષમતા , ઝડપ અલગ-અલગ હોય છે તે મુજબ તેને અનુકૂળતા આપવી જોઈએ.

    ReplyDelete
  68. આ વાર્તા પરથીવિદ્યાર્થીઓને જે વિષયમાં અથવા રમતગમતમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં તેમને વધુ માહિતી કરવા જોઈએ અને તે ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયત્નો કરી પ્રોત્સાહિત કરવો જોઈએ

    ReplyDelete
  69. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી પણ દરેક વિદ્યાર્થીમાં કંઇકને કંઇક આવડત છુપાયેલી હોય છે તેને ઓળખી અને પ્રોત્સાહન આપવું. અને દરેક વિદ્યાર્થીને દરેક વિષયમાં એકસરખો રસ પણ હોતો નથી.તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે.

    ReplyDelete
  70. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  71. વિદ્યાર્થીઓની રસ રુચિ મુજબ તેને જે તે ક્ષેત્ર મા આગળ વધવા માટે પ્રોત્સાહન તથા યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ

    ReplyDelete
  72. Every child have a different attitude.... We want to be trying to improve this eligibility

    ReplyDelete
  73. દરેક બાળકમાં કોઈ એક વિષયમાં નિપુણતા ધરાવતો હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.

    ReplyDelete
  74. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  75. વિદ્યાર્થી ના વિષય, કલા માં પારંગત કે રસ, રુચી ધરાવતા હોય તો તે ક્ષેત્ર માં આગળ વધવા તેમજ માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.આ વાર્તા પરથીવિદ્યાર્થીઓને જે વિષયમાં અથવા રમતગમતમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં તેમને વધુ માહિતી કરવા જોઈએ અને તે ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયત્નો કરી પ્રોત્સાહિત કરવો જોઈએ

    ReplyDelete
  76. બાળક ની વ્યક્તિગત ક્ષમતા ને ઓળખવી જોઈ. દરેક બાળકમાં કોઈ એક વિષયમાં નિપુણતા ધરાવતો હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની આપવી જોઈએ

    ReplyDelete
  77. ધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  78. દરેક બાળકને તેની યોગ્યતા મુજબ શીખવાની તક આપવી જોઈએ.

    ReplyDelete
  79. વિદ્યાર્થી ના વિષય, કલા માં પારંગત કે રસ, રુચી ધરાવતા હોય તો તે ક્ષેત્ર માં આગળ વધવા તેમજ માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.આ વાર્તા પરથીવિદ્યાર્થીઓને જે વિષયમાં અથવા રમતગમતમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં તેમને વધુ માહિતી કરવા જોઈએ અને તે ક્ષેત્રમાં આગળ વધે તેવા પ્રયત્નો

    ReplyDelete
  80. darek vidhyarthi ne teni aavdat mujab na karyo karva mate protsahit krva joie

    ReplyDelete
  81. દરેક બાળકની વિચાર શક્તિ અલગ અલગ હોય છે દરેક ને શાંતિથી સાંભળવા, તેમની શક્તિ ને બહાર લાવવી

    ReplyDelete
  82. વિદ્યાર્થીઓની ક્ષમતા ઓળખી તેમાં વધારો થાય તેવા પ્રયત્નો કરીશ

    ReplyDelete
  83. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  84. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  85. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  86. બધા વિદ્યાર્થીઓ બધા વિષયો માં સારા નથી પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવે છે. સંગીત,નૃત્ય,ચિત્ર,અભિનય, રમતગમત જેવા જે ક્ષેત્રમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં આગળ વધવાની તક આપવી.

    ReplyDelete
  87. બાળકને તેની પ્રતિભાના આધારે પ્રોત્સાહન આપી આગળ વધારવા જોઈએ...

    ReplyDelete
  88. વિદ્યાર્થીમાં રહેલ શક્તિઓ ક્ષમતાઓ મેં તેમને ઓળખી ને તેને રસ રુચિ મુજબ તેને આગળ વધવા માર્ગદર્શન તેમાં જ પ્રોત્સાહન પુરૂં પાડવું જોઈએ

    ReplyDelete
  89. બાળકો ને ગમતા વિષય મા આગળ લઈ જઈ એ તો એ મોજે દરિયા બની જાય છે.

    ReplyDelete
  90. દરેક બાળકમાં વિશિષ્ટ આઆવડત અને કૌશલ્ય હોય છે તેને પ્રાધન્ય આપવું

    ReplyDelete
  91. જે બાળક જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું.

    REPLY

    Unknown

    ReplyDelete
  92. દરેક વિદ્યાર્થીઓ માં અલગ અલગ કુશળતાઓ હોય છે...તેનામાં જે આવડત વધારે છે તેને આગળ લાવવી જોઈએ...બધા જ વિધાર્થી ઓ બધી બાબત માં આગળ આવે તેવો દુરાગ્રહ ના રાખવો જોઈએ...આવું કરવા જતાં તેની જે આવડત વધુ હોય તે પણ નષ્ટ થશે...

    ReplyDelete
  93. બધા વિદ્યાર્થીઓ બધા વિષયો માં સારા નથી પરંતુ વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભા ધરાવે છે. સંગીત,નૃત્ય,ચિત્ર,અભિનય, રમતગમત જેવા જે ક્ષેત્રમાં રસ રુચિ ધરાવતા હોય તેમાં આગળ વધવાની તક આપવી.

    ReplyDelete
  94. દરેક બાળક પોતાની આગવી વિશેષતા ધરાવતું હોય છે તેનું પોતાનું એક વિશ્વ હોય છે અને તેના આધારે પોતાના ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયત્ન કરતું હોય છે આમ બાળકને જો તેના રસ અને વિષય ના ક્ષેત્રમાં આગળ વધારવામાં આવે તો તે ખૂબ સારી પ્રગતિ કરી શકે તેમ છે

    ReplyDelete
  95. દરેક બાળકની રસરુચિ અલગ અલગ હોય શકે..
    જો તેને પારખીને આગળ લય જવા મા આવે તો તેની આગવી ઓળખ બની શકે.

    ReplyDelete
  96. Border Ko nahin vishay vastu niyana p 12 ko yogya jagya jo margdarshan Jyoti margdarshan pada

    ReplyDelete
  97. આ વાર્તા પરથી એવું સાબિત થાય છે કે દરેક બાળકમાં એક વિશિષ્ટ આવડત છુપાયેલી છે તે વિશિષ્ટ આવડત શિક્ષકે શોધીને તે દિશા તરફ લઇ જવાનું કામ કરવાનું છે.

    ReplyDelete
  98. બાળકોને વાર્તામાં ખૂબ જ મજા પડે છે. તે વાર્તાને વાસ્તવિક પરિસ્થિતિ સાથે જોડે છે.

    ReplyDelete
  99. ભરત રબારી,
    પ્રાથમિક શાળા ગાડીત, નર્મદા

    દરેક બાળકમાં કોઈ એક નિપુણતા હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.

    ReplyDelete
  100. બાળક ને જે ક્ષેત્ર માં રુચિ હોય તે ક્ષેત્ર માં તેમને પ્રોતચાહન આપવું જોઈ એ તેથી તે તેમાં ઝડથી આગળ વધી શકે છે.

    ReplyDelete
  101. બાળકોને વર્ગખંડની વિવિધ પ્રવૃત્તિઓ, રમતો તથા વાર્તા સાંભળવામાં ખૂબ જ મજા આવે છે

    ReplyDelete
  102. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  103. બાળકની પ્રતિભા ને જાણી તે મુજબ તેના રસના વિષય મા આગળ લઈ જવાના પૂરતા પ્રયત્નો કરવા

    ReplyDelete
  104. Every child has unique talent and hidden ability.

    ReplyDelete
  105. જે બાળક જે પ્રકારની વિશેષતા ધરાવે છે તે પ્રમાણે આપનો પ્રતિભાવ હોવો જોઈએ.શક્ય તેટલી મેહનત આપને એ દિશા માં કરી તેની પ્રતિભા ને વધુ કેમ વિકસિત કરવી તેવા પ્રયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  106. દરેક બાળકમાં કોઈ એક બાબતની નિપુણતા હોય છે તેની અંદર જ તેને આગળ વધારવું જેથી તે વધારે હોશિયાર થાય.

    ReplyDelete
  107. Balak na ras Ruchi mujab tene shikhvee aagal lai java

    ReplyDelete
  108. ALL THE CHILDERN ARE HAVING DIFFERENT ABILITIES TO LEARN. ANY FIXED FRAM FOR TEACHING MAY NOT SUIT TO ALL CHILDREN EQUALLY.

    ReplyDelete
  109. દરેક વિદ્યર્થીઓ માં જુદી જુદી આવડત હોય છે જે બાળકો પાસે આવડત છે તેને ધ્યાને રાખી તેને આગળ વધવા પ્રોત્સાહન એને ઉત્સાહ પૂરો પાડવો જોઈએ જે ધીમી ગતી થી શીખે તેને તેની આવડત પ્રમાણે આગળ વધવામાં માર્ગદર્શન આપવું.

    ReplyDelete
  110. બાળકોના રસ પ્રમાણે પ્રવૃત્તિ આપવી

    ReplyDelete
  111. દરેક બાળક ની પોતાની આગવી પ્રતિભા કળા હોય છે. તેને ધ્યાને લઈ શીખવવા નો પ્રયત્ન કરવો જોઇએ. શિક્ષકે બાળક ની રસ રુચિ, આવડત ને ધ્યાનમાં રાખી પ્રોતસાહન આપવું જોઈએ

    ReplyDelete
  112. દરેકના રસ,રુચિ,આવડત અલગ હોય છે. બધાને બધુ જ સમાન રીતે આવડે એ જરૂરી નથી. વ્યક્તિગત ભિન્નતાને સ્વીકારી, પ્રવૃત્તિ કરાવવી જોઈએ.

    ReplyDelete
  113. બાળકોને અલગ અલગ વિશિષ્ટતા રસ પ્રમાણે આગળ લઈ જવા

    ReplyDelete
  114. બાળકોની રસ રુચિ અને આવડતને જાણીને તેને અનુલક્ષીને માર્ગદર્શન આપવું જોઇએ. અને એ જ દિશામાં બાળકને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ.

    ReplyDelete
  115. બધા વિધ્યાર્થીઓ મા એક સરખી આવડત હોતી નથી એટલે જેવી બાળક ની વિચારસરણી એવી રીતે તેને સમજ આપુ છે.

    ReplyDelete
  116. બાળકની ક્ષમતા જાણી ને તેની પાસે અપેક્ષા રાખી શકાય

    ReplyDelete
  117. દરેકના રસ,રુચિ,આવડત અલગ હોય છે. બધાને બધુ જ સમાન રીતે આવડે એ જરૂરી નથી. વ્યક્તિગત ભિન્નતાને સ્વીકારી, પ્રવૃત્તિ કરાવવી જોઈએ.

    ReplyDelete
  118. આ વાર્તા ના આધારે આપણૅ એ સમજવાનું કે દરેક બાળકો મા એક સમાન કુશળતા હોતી નથી જે બાળકમાં જે પ્રકારની આવડત હોય તે મુજબ તેમાં જ તેને વધુ ને વધુ પ્રયત્ન કરાવવા જોઈએ

    ReplyDelete
  119. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ રુચિ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શનઆપવું અને તક પૂરી પાડવી.

    ReplyDelete
  120. બાળકોની રસ રુચિ અને આવડતને જાણીને તેને અનુલક્ષીને માર્ગદર્શન આપવું જોઇએ. અને એ જ દિશામાં બાળકને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ.

    ReplyDelete
  121. બાળક તેની ક્ષમતા અને રસ રુચિ ન વિષય માં આગળ વધે એ યોગ્ય છે

    ReplyDelete
  122. Every child is special. દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ અલગ હોય છે. દરેક વિદ્યાર્થીને શીખવાની તમામ તક ઉપલબ્ધ કરાવવી. વિદ્યાર્થીના રસ રુચિ જાણી તેને જે રે ફિલ્ડમાં આગળ વધવા યોગ્ય માર્ગદર્શન આપવું.

    ReplyDelete
  123. Balak ni ruchi praane teaching karavu

    ReplyDelete
  124. દરેકના રસ, રુચિ અનેઆવડત અલગ હોય છે. બધાને બધુ જ સમાન રીતે આવડે એ જરૂરી નથી. વ્યક્તિગત ભિન્નતાને સ્વીકારી, પ્રવૃત્તિ કરાવવી જોઈએ.

    ReplyDelete
  125. Mohammadsarfaraj Sirajuddin shaikh
    દરેક બાળકમાં કોઈ એક નિપુણતા હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ

    ReplyDelete
  126. દરેક બાળકમાં અલગ અલગ આવડત હોય છે તેમને તેમની આવડત મુજબ આગળ વધવા માર્ગદર્શન આપવું

    ReplyDelete
  127. જે વિદ્યાર્થી જે બાબતમાં હોશિયાર હોય તેવી બાબતોમાં તેને આગળ વધવાની સંભાવનાઓ નું નિર્માણ કરવું જોઈએ જેથી તે બાબતોમાંથી પારંગત થઈ શકે

    ReplyDelete
  128. Unknown4 October 2020 at 19:44
    આ વાર્તામાંથી વર્ગખંડ વિવિધતા માટે જુદા જુદા પ્રાણીઓના અવાજો, શરીર, ખોરાક, રંગ, રહેઠાણ,ઉપયોગીતા સંબંધીત ચિત્રો, વિડીઓ, પ્રવૃતીઑ
    મળે છે

    ReplyDelete
  129. બાળકો ની વિશિષ્ઠ આવડતો તપાસવી

    ReplyDelete
  130. Education means to draw out the virtues.we have to find out the strong and week points of students then we should guide them in which fields they are week

    ReplyDelete
  131. દરેક બાળકની શીખવાની ક્ષમતા અને આવડત અલગ અલગ હોય છે..એ મુજબ વર્ગમાં પણ દરેક બાળક ને પારખી તેની પાસે એની ક્ષમતા મુજબ કાર્ય કરવુ

    ReplyDelete
  132. બધા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એક જ રીતે ન કરતા જે વિદ્યાર્થી માં જે પ્રતિભા છુપાયેલી છે તેના આધારે તેનું મૂલ્યાંકન કરી આગળ વધારો

    ReplyDelete
  133. દરેક બાળકમાં વિશિષ્ટ આવડત હોય છે, દરેક બાળક કોઈને કોઈ પ્રવૃત્તિ રમતગમત કે કોઈ કલામાં રસ-રુચિ ધરાવતા હોય છે, શિક્ષકે તે પારખી બાળક જે-તે વિષયમાં પારંગત બને તે રીતે પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપવું જોઈએ.

    ReplyDelete
  134. દરેક વિદ્યાર્થી માં વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે એ શક્તિઓને પારખીને તે પ્રમાણે શિક્ષણ આપવું જોઇએ.

    ReplyDelete
  135. દરેક બાળક ની આવડત મુજબ ભણાવવા.

    ReplyDelete
  136. દરેક બાળકમાં અલગ અલગ આવડત હોય છે તેમને તેમની આવડત મુજબ આગળ વધવા માર્ગદર્શન આપવું જોઈએ,

    ReplyDelete
  137. દરેક બાળકમાં વિશિષ્ટ આવડત હોય છે, દરેક બાળક કોઈને કોઈ પ્રવૃત્તિ રમતગમત કે કોઈ કલામાં રસ-રુચિ ધરાવતા હોય છે, શિક્ષકે તે પારખી બાળક જે-તે વિષયમાં પારંગત બને તે રીતે પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપવું જોઈએ.

    ReplyDelete
  138. દરેક બાળક મા કોઈ ને કોઈ આવડત છુપાયેલી હોય છે. જે શિક્ષક તરીકે આપણે તેની ક્ષમતા જાણી અને એની રૂચી કે ક્ષેત્ર મા તે આગળ વધે તે આપણો એક શિક્ષક તરીકે ધ્યેય હોવો જોઈએ. ઉપરાંત દરેક બાળક ની રૂચી ને ધ્યાન મા રાખી અને વર્ગકાર્ય મા આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ

    ReplyDelete
  139. બધા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એક જ રીતે ન કરતા જે વિદ્યાર્થી માં જે પ્રતિભા છુપાયેલી છે તેના આધારે તેનું મૂલ્યાંકન કરી આગળ વધારો

    ReplyDelete
  140. દરેક બાળકમાં અલગ અલગ આવડત હોય છે તેમને તેમની આવડત મુજબ આગળ વધવા માર્ગદર્શન આપવું જોઈએ,

    ReplyDelete
  141. જે બાળક જે વિષય કે જે ક્ષેત્ર માં નિપુણ છે તે તરફ આગળ વધવા જરૂરી માર્ગદર્શન આપું છું તથા વિદ્યાર્થીઓ ને તેમની વિશેષતા ઓળખવામાં પણ મદદ કરું છું જેથી તેઓ પોતાને સમજીને ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધી શકે.

    ReplyDelete
  142. Ever child has different abilities to grasp something new ...So it's a very easy to fetch out from his inner soul to sustain whole life that particular point.....

    ReplyDelete
  143. વાર્તા પરથી બોધ મળે છે કે જે બાળક જેમાં હોશિયાર હોય તે માજ તેને આગળ વધવા માર્ગદર્શન આપવું જોઈએ..

    ReplyDelete
  144. Every child has unique talent and hidden ability so we search it and give us good platforms

    ReplyDelete

  145. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ રુચિ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  146. જે વિદ્યાર્થી જે વિષયમાં રસ રુચિ ધરાવતો હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  147. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  148. દરેક વિદ્યાર્થીને આવડત જુદી જુદી હોય છે દરેક વિદ્યાર્થીને શીખવાની ઝડપ પણ જુદી જુદી હોય છે તેથી તે મુજબ શિક્ષણ કાર્ય કરવું જોઈએ

    ReplyDelete
  149. દરેક બાળકોમાં અલગ અલગ devlopment skill રહેલ હોઈ છે, તેને સમજી, પારખી સમજ આપવી.

    ReplyDelete
  150. બાળક એની ક્ષમતા પ્રમાણે અથવા એનાથી વિશેષ કરવા સક્ષમ છે

    ReplyDelete
  151. જે વિદ્યાર્થી જે વિષય માં રસ ધરાવતા હોય તેને તેના વિશે પ્રોત્સાહન પૂરું પાડી આગળ વધવા માટે માર્ગદર્શન આપી તક પૂરી પાડવી.

    ReplyDelete
  152. બાળકોને નવું કંઇક કરવાનો અનુભવ થાય

    ReplyDelete
  153. As a teacher we must try our best for all types of the students...encourage them

    ReplyDelete
  154. જે બાળક જે વિષય કે જે ક્ષેત્ર માં નિપુણ છે તે તરફ આગળ વધવા જરૂરી માર્ગદર્શન આપું છું તથા વિદ્યાર્થીઓ ને તેમની વિશેષતા ઓળખવામાં પણ મદદ કરું છું જેથી તેઓ પોતાને સમજીને ઉજ્જવલ ભવિષ્ય તરફ

    ReplyDelete
  155. જે જેમાં પાવરફૂલ હોય એમાં એને આગળ લઈ જવો.

    ReplyDelete
  156. Each child is different and extra ordinary from each other. We will have to find out their skills and give them a right direction.

    ReplyDelete
  157. દરેક બાળકમાં કોઈ એક નિપુણતા હોય છે તેને તેમાં વધુ પારંગત થવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ,નહિ કે બધી બાબતો માં નિપુણ બનાવવો.જો એવું કરીશું તો જે બાબત તે નિપુણ છે તેમાં પણ તેની નિપુણતા ક્રમશઃ ઘટતી જશે. અને તે બધી કળામાં સરેરાશ પ્રગતિ કરશે.પણ જો તેને કોઈ એક ચોક્કસ કળા કે જેમાં તેની નિપુણતા છે તેમાં વધુ પ્રોત્સાહિત કરીશું તો તેમાં વધુ ને વધુ નિપુણતા મેળવશે.માટે દરેક વિદ્યાર્થી ને તેની રસ અને રુચિ મુજબ અભ્યાસની તક પૂરી પડવી જોઈએ.દરેક બાળક માં ભિન્નતા હોઈ તેને ઓળખીને આગળ ચાલવું પડે.

    ReplyDelete
  158. દરેક બાળકમાં વિશિષ્ટ આવડ હોય છે તે આવડત ને પારખીને એને આગળ લઈ જવા માટે મદદરૂપ થવું

    ReplyDelete
  159. વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું

    ReplyDelete
  160. વર્ગખંડની અંદર દરેક બાળક માં કાંઈ ને કાંઈ વિશિષ્ટતા રહેલી હોય છે.શાળા કક્ષાએ અમે બાળક માં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ.

    ReplyDelete
  161. દરેક વિદ્યાર્થી ની આવડત જુદી જુદી હોવાથી દરેક બાળકને તેની ક્ષમતા મુજબ શિક્ષણ કાર્ય કરવું પડે

    ReplyDelete
  162. દરેક બાળક વિશિષ્ટ પ્રતિભા સાથે જન્મે છે. દરેક બાળક અલગ અલગ બાબતોમાં પારંગત હોય છે. આપણે માત્ર એમને યોગ્ય માર્ગદર્શન આપવાનું હોય છે.

    ReplyDelete
  163. It will be very fun for the std of 1 to 5 students.😀

    ReplyDelete
  164. દરેક બાળક વિશિષ્ટ છે,તેના રસના વિષયમાં તેને આગળ લાવવામાં મદદ કરવી

    ReplyDelete
  165. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  166. દરેક બાળકને તેની રસ અને રુચિ પ્રમાણે આગળ વધવાની તક આપવી જોઈએ

    ReplyDelete
  167. બધા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન એક જ રીતે ન કરતા જે વિદ્યાર્થી માં જે પ્રતિભા છુપાયેલી છે તેના આધારે તેનું મૂલ્યાંકન કરી આગળ વધારો

    ReplyDelete
  168. Every person is different with their uniqueness attitude and experience we hv to bring out their good

    ReplyDelete
  169. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  170. બાળકોને શીખવા માટે બાળક બનઉ પડે માટે જો હોશિયાર બાળકોને બે પ્રિય બાળકો માર્ગદર્શન માટે આપીએ તો પરિણામ ખુબજ સારૂ આવે છે.

    ReplyDelete
  171. દરેક બાળકમાં વિશિષ્ટ આવડ હોય છે તે આવડત ને પારખીને એને આગળ લઈ જવા માટે મદદરૂપ થવું

    ReplyDelete
  172. જે વિધૉથી જે બાબત માં હોશિયાર હોય તેને તેજ વસ્તુ નું જ્ઞાન આપવું

    ReplyDelete
  173. આપણી પાસે વર્ગમાં વિવિધ રુચિ અને ક્ષમતા ધરાવતા બાળકો આવતા હોય છે. તેમની શીખવાની ક્ષમતા અને રસના વિષયો અલગ-અલગ હોય છે. કોઈ બાળક એક વિષયમાં ખૂબ જ હોશિયાર હોય તે બીજા વિષયમાં સામાન્ય પણ હોઈ શકે તે બાબતનો સ્વીકાર કરવો રહ્યો જો તમામ બાળકોને એક સમાન ગણીને અનેક વિષયો શીખવવાનો પ્રયત્ન કરવામાં આવે તો જે તે બાળક બધા વિષયોમાં કુશળતા હાંસલ કરી શકશે નહીં. એનાથી વિરુદ્ધ અને એણે કુશળતા હાંસલ કરેલ વિષયમાં પણ તે નબળો પડી શકે.

    ReplyDelete
  174. બધા બાળકોમા અલગ અલગ આવડત હોય છે. શિક્ષકે તેને ઓળખી માર્ગદર્શન આપવુ જોઈએ તથા તેનુ મૂૂલ્યાકન કરવુ જોઈએ.

    ReplyDelete
  175. Every child have their different abilities and we as a teacher if identify its ability and do steps to bring out more in them the child will do excellence in it.

    ReplyDelete
  176. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  177. દરેક બાળકમાં વિશિષ્ટ આવડત હોય છે.

    ReplyDelete
  178. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું

    ReplyDelete
  179. દરેક બાળકમાં વિશિષ્ટ આવડતું હોય છે તે આવડે પારખીને એને આગળ લઈ જવા

    ReplyDelete
  180. દરેક બાળક અલગ કૌશલ્યના સ્વામિ છે.તેને યોગ્ય દિશા આપવી

    ReplyDelete
  181. દરેક બાળકમાં પોતાની વિશિષ્ટ આવડત હોય છે. તેને પારખી ને જો તેને એમાં આગળ લઈ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો તે તેના જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડશે.

    ReplyDelete
  182. જે વિદ્યાથી જે વિષય,પ્રવૃતિ, રમત-ગમત, કે કોઈ કલા માં પારંગત કે રુચિ ધરાવતો હોય તો તેને તે ક્ષેત્ર માં આગળ વધવા તક અને માર્ગદર્શન આપવું

    ReplyDelete
  183. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે. દરેક બાળક પાસે ઉત્તમ પરિણામની અપેક્ષા રાખવી એ બાળકને અન્યાય બરાબર છે

    ReplyDelete
  184. Balko ni samj alag hoy chhe mate te mujab kam Kari sakay

    ReplyDelete
  185. દરેક બાળકની શીખવાની ક્ષમતા અને આવડત અલગ અલગ હોય છે..એ મુજબ વર્ગમાં પણ દરેક બાળક ને પારખી તેની પાસે એની ક્ષમતા મુજબ કાર્ય કરવુ

    ReplyDelete
  186. દરેક બાળક અલગ અલગ હોય છે તેને રસ ,રુચિ ,આવડત સમજી ને આગળ વધવામાં સપોર્ટ કરી એ તો તે ચોક્કસથી તે દિશા માં આગળ વધે....બાળકને જે નથી આવડતું તેમાં દબાણ પૂર્વક આગળ વધવાથી સફળતા નથી j મળતી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ