Module 10 - પ્રવૃત્તિ : 3 પ્રતિભાવ

 ઈતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમગ્ર રીતે સમજવા માટે તમે કેવા પ્રકારના સ્રોત આત્મસાત  કરશો?

વિચારવા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
    Replies
    1. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

      Delete
    2. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

      Delete
    3. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

      Delete
    4. ઇતિહાસ માં ઐતિહાસિક સ્થળની મુલાકાત તેમજ એનિમેશન વિડિયો દ્રારા ભણાવી શકાય જો આ શક્ય ના હોય તો ચાર્ટ નો ઉપયોગ પણ અસરકારક છે.

      Delete
    5. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

      Delete
  2. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  3. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  4. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  5. film

    ફિલ્મો અને પુસ્તકાલય દ્વારા બાળકો ને ઇતિહાસ વિશે માહિતગાર કરી શકાય.

    ReplyDelete
  6. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળાને સમજાવવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય તથા વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  7. અમે અમારી શાળા માં હમણાંજ "tanhaji"મુવી બતાવ્યું હતું જે દ્વારા બાળકો ખૂબ જ રસપ્રદ રીતે આ મહાન ચરિત્રને શીખ્યા હતા....આથી એમ કહી શકાય કે ચલચિત્ર દ્વારા પણ ઇતિહાસ ના એક ચોક્કસ સમયગાળા ને સમજાવી શકાય છે.

    ReplyDelete
  8. ઈતિહાસમાં ઐતિહાસિક મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  9. મુલાકાત શ્રેષ્ઠ

    ReplyDelete
  10. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  11. ઈતિહાસની કોઈ .ચોક્કસ માહિતીશળવવા માટે વિડિયો , ફિલ્મનો ઉપયોગ કરી શકાય. શક્ય હોય તો રૂબર મુલાકાતી કરી શકાય અથવા રચાર્ય દ્વારા સમજાવી શકાય.

    ReplyDelete
  12. ફિલ્મો અને પુસ્તકાલય દ્વારા બાળકો ને ઇતિહાસ વિશે માહિતગાર કરી શકાય.

    ReplyDelete
  13. ઈતિહાસના કોઈ ચોકકસ સમયગાળાને સમજવા માટે તે સમયના ચિત્રો,નાટકો,તે સમયના લગતી ફિલ્મો જેવી બાબતોનો ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  14. વિડિયો કે ફિલ્મ બતાવી તથા પુસ્તકાલય ના ઉપયોગ થી સરળતાથી માહિતી મેળવી શકે

    ReplyDelete
    Replies
    1. ઈતિહાસના કોઈ ચોકકસ સમયગાળાને સમજવા માટે તે સમયના ચિત્રો,નાટકો,તે સમયના લગતી ફિલ્મો જેવી બાબતોનો ઉપયોગ કરી શકાય.

      Delete
  15. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  16. એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે નો ઉપયોગ કરીશું.

    ReplyDelete
  17. ઇતિહાસ ને સમજવા માટે ચિત્ર પ્રદર્શન વિડિયો મુલાકાત વગેરેનો ઉપયોગ કરીશું

    ReplyDelete
  18. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  19. ઈતિહાસ જાણવા વિવિધ પ્રવૃતીઓ કરી શકાય ફિલ્મ બતાવી શકાય

    ReplyDelete
  20. ઐતિહાસિક ઘટનાઓનાં ચિત્રો અથવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય. તેમજ આઈ.સી.ટી.નાં માધ્યમથી બાળકોને સરળ રીતે સમજાવી શકાય.

    ReplyDelete
  21. ઈતિહાસ જાણવા વિવિધ પ્રવૃતિઓ કરી શકાય ફિલ્મ બતાવી શકાય

    ReplyDelete
  22. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે ઐતિહાસિક સ્મારકોનો પ્રવાસકરવી શકાય.ઐતિહાસિક મુદ્દાઓ પર આધારીત ફિલ્મ બતાવી શકાય... જેમકે...લગાન, જોધા અકબર, તાન્હાજી, ....

    ReplyDelete
  23. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,ચલચિત્રનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  24. ઈતિહાસની કોઈ .ચોક્કસ માહિતીશળવવા માટે વિડિયો , ફિલ્મનો ઉપયોગ કરી શકાય. શક્ય હોય તો રૂબર મુલાકાતી કરી શકાય અથવા રચાર્ય દ્વારા સમજાવી શકાય.

    ReplyDelete
  25. ઈતિહાસની કોઈ .ચોક્કસ માહિતીશળવવા માટે વિડિયો , ફિલ્મનો ઉપયોગ કરી શકાય. શક્ય હોય તો રૂબર મુલાકાતી કરી શકાય અથવા રચાર્ય દ્વારા સમજાવી શકાય.

    ReplyDelete
  26. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે ચલચિત્રો નાટયીકરણ વીડિયોસ દ્વારાસમજ આપી શકાય.

    ReplyDelete
  27. એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે નો ઉપયોગ કરીશું

    ReplyDelete
  28. ઈતિહાસ ને શીખવા માટે લાઈબ્રેરી નો ઊપયોગ કરી શકાય જુદા જુદા પુસ્તકો દ્વારા જ્ઞાન વધારી શકાય.

    ReplyDelete
  29. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  30. ઈતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિયો, નાટક, સિનેમા નો ઉપયોગ કરી શકાય. અથવા જે તે સ્થળની રુબરુ મુલાકાત લઈ શકાય.

    ReplyDelete
  31. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમગ્ર રીતે સમજવા માટે જે તે સ્થળની રૂબરુ મુલાકાત, વીડીયો નિદર્શન ઉપયોગી બની રહે છે.

    ReplyDelete
  32. ઇતિહાસ ના ચોક્કસ સમયગાળા ને સમજાવવા માટે નાટક ચલચિત્રો નો ઉપયોગ કરી શકાય

    ReplyDelete
  33. ઇતિહાસના કોઈ ચોક્કસ આ સમયગાળાને નાટક થિયેટર કે katputli સો દ્વારા દર્શાવી શકાય

    ReplyDelete
  34. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  35. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમગ્ર રીતે સમજવા માટે રૂબરૂ મુલાકાત,દ્વારા વિડિયો દ્વારા તથા નાટક દ્વારા ચલચિત્ર પ્રદર્શન દ્વારા કરી શકાય છે.

    ReplyDelete
  36. રુબરુ મુલાકાત ,નાટયીકરણ,વીડીયો બતાવીને.

    ReplyDelete
  37. ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડીયો,ફિલ્મ,નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય.

    ReplyDelete
  38. ઐતિહાસિક ફિલ્મો..સ્થળ...documentry બતાવી શકાય

    ReplyDelete
  39. ઇતિહાસ સમજવા માટે અને સમયગાળાને સમજવા માટે ઇતિહાસ ની સમયગાળા ની રૂપરેખા ની માહિતી આપશું સમય રેખા ની સમજ આપશું.

    ReplyDelete
  40. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયની દર્શાવવા માટે નાટયીકરણ, વિડિયો પિક્ચર વગેરે દ્વારા સમજાવી શકાય.

    ReplyDelete
  41. ઇતિહાસ સમજવા માટે અને સમયગાળાને સમજવા માટે ઇતિહાસ ની સમયગાળા ની રૂપરેખા ની માહિતી આપશું સમય રેખા ની સમજ આપશું.

    ReplyDelete
  42. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  43. ઇતિહાસના કોઈ ચોક્કસ વિષય શીખવવા માટે એનિમેશન વિડીયો ચિત્ર નાટયીકરણ વગેરેનો ઉપયોગ કરી બાળકોને સરળતાથી શીખી શકાય શીખવી શકાય છે

    ReplyDelete
  44. પ્રાચીન સ્મારકો અભિલેખો તામ્રપત્રો સિક્કાઓ ઐતિહાસિક નોંધો નો ઉપયોગ કરી શકાય

    ReplyDelete
  45. ઇતિહાસના ચોક્કસ સમયગાળા ને સમજવા માટે નાટક ચલચિત્રો નો ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  46. ઇતિહાસ જાણવા વિવિધ પ્રવૃતિ કરી શકાય

    ReplyDelete
  47. એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે નો ઉપયોગ કરીશું.મુલાકાત, પ્રવાસ, જેવી પ્રવૃત્તિ કરી શકાય.

    ReplyDelete
  48. Museum ni mulakat karavi sakay,juni film batavi sakay, juna pustako,newspapers medvi itihasna chokkas samaygalano khyal api sakay...

    ReplyDelete
  49. ઇતિહાસના કોઈ ચોક્કસ વિષય શીખવવા માટે એનિમેશન વિડીયો ચિત્ર નાટયીકરણ વગેરેનો ઉપયોગ કરી બાળકોને સરળતાથી શીખી શકાય શીખવી શકાય છે

    ReplyDelete
  50. ઇતિહાસમાં કોઈ ચોક્કસ સમયગાળાને સમગ્ર રીતે સમજાવવા માટે નાટકો, વિડિયો દ્વારા શીખવવામાં આવે તો સરળતાથી યાદ રહી શકે.

    ReplyDelete
  51. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે ઐતિહાસિક સ્મારકોનો પ્રવાસકરવી શકાય.ઐતિહાસિક મુદ્દાઓ પર આધારીત ફિલ્મ બતાવી શકાય... જેમકે...લગાન, જોધા અકબર, તાન્હાજી, ....

    ReplyDelete
  52. ઇતિહાસની સમજવા માટે ચોક્કસ સમયગાળો અને ચોક્કસ જગ્યાઓનુ પ્રત્યક્ષ નિદર્શન કરાવવું જોઈએ.

    ReplyDelete
  53. ઐતાસિક મુલાકાત કરાવી શકાય સરળતા થી શીખે

    ReplyDelete
  54. ઈતિહાસ સમજવા માટે અેનિમેશન, નાટક, સિનેમા, ચિત્ર વગેરે નો ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  55. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  56. સંદર્ભ પુસ્તક, નાટક, ઐતિહાસિક ફોટોસ, ફિલ્મ નિદર્શન, મુલાકત દ્વારા

    ReplyDelete
  57. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  58. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમગ્ર રીતે સમજવા માટે વિડિયો ,ચિત્રોનો સંગ્રહ ન્યૂઝ પેપર કટિંગ જેવા વિવિધ સ્ત્રોતોનો ઉપયોગ કરી સમાજ આપી શકાય છે

    ReplyDelete
  59. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજાવવા માટે વિડિયો નાટક કે સિનેમા નો ઉપયોગ કરી બાળકને સરળતાથી સમજાવી શકાય.

    ReplyDelete
  60. aa mate youtube ma apel video saahitya no upyog karishu

    ReplyDelete
  61. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  62. ઈતિહાસના કોઈ ચોક્કસ સમયગાળો સમજાવવા માટે એનિમેશન વિડીયો, નાટક, ન્યૂઝ પેપર કટિંગ દ્રારા સમજાવી શકાય

    ReplyDelete
  63. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજાવવા માટે બાળકોને એનિમેશન વિડિયો નાટકો ચલચિત્રો તેમજ રૂબરૂ મુલાકાત કરાવી તેની સમજણ આપી ઈતિહાસ અધ્યયન અને અધ્યાપન કરાવી શકાય

    ReplyDelete
  64. ઇતિહાસ કોઈ ચોક્કસ માહિતી શીખવા માટે વિડીયો કે નાટક સિનેમા નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી શકે છે ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળો સમજાવવા માટે એનિમેશન વિડીયો નાટક ન્યૂઝ પેપર કટિંગ દ્વારા સમજાવી શકાય છે

    ReplyDelete
  65. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  66. Nishitha25 October 2020 at 21:02
    ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  67. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  68. સામાજિક વિજ્ઞાાન નુ શિક્ષણ બાળકો નાટકો દ્વારા આપી શકાય પણ ને ઐતિહાસિક

    ReplyDelete
  69. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજાવવા માટે બાળકોને એનિમેશન વિડિયો નાટકો ચલચિત્રો તેમજ રૂબરૂ મુલાકાત કરાવી તેની સમજણ આપી ઈતિહાસ અધ્યયન અને અધ્યાપન કરાવી શકાય

    ReplyDelete
  70. ઇતિહાસ જાણવા વિવિધ પ્રવૃત્તિઓ કરી શકાય અને ઈતિહાસ ને લગતી ફિલ્મ બતાવી શકાય

    ReplyDelete
  71. સામાજિક વિજ્ઞાનનો બાળકો માટે નાટક દ્વારા અને પ્રત્યક્ષ અનુભવ દ્વારા પણ આપી શકીએ છીએ

    ReplyDelete
  72. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  73. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  74. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજાવવા માટે વિદ્યાર્થીઓને એનિમેશન વિડીયો તથા રૂબરૂ મુલાકાત ચિત્ર કે ચાર્ટ નો પણ ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  75. ઇતિહાસ ને સમજવા રૂબરૂ મુલાકાત એનિમેશન વિડીયો ન્યૂઝ પેપર ના કટિંંસ, ઐતિહાસિક ચિત્રો બતાવીને સમજાવી શકાય છે.

    ReplyDelete
  76. વિડિયો કે ફિલ્મ બતાવી તથા પુસ્તકાલય ના ઉપયોગ થી સરળતાથી માહિતી મેળવી શકે

    ReplyDelete
  77. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.જેથી બાળકો સરળતાથી યાદ રાખી શકે.

    ReplyDelete
  78. ઇતિહાસ સમજવા માટે અને સમયગાળાને સમજવા માટે ઇતિહાસ ની સમયગાળા ની રૂપરેખા ની માહિતી આપશું સમય રેખા ની સમજ આપશું.

    ReplyDelete
  79. એક બાજુ સાલ લખી...બીજી બાજુ...તે સમયમાં જેટલી બનેલી ઘટનાઓ છે......તેને લખી શકાય તેમજ તે ઘટના ના ફોટા પણ સામે લગાડી શકાય...આ રીતે કરવાથી...સરળતા થી યાદ રાખી શકાય...

    ReplyDelete
  80. ઇતિહાસનો વિડિયો તથા તે અંગેનું નાટક બાળકોને બતાવી એકમની સમાજ આપી શકાય.

    ReplyDelete
  81. ઈતિહાસમાં ઐતિહાસિક મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  82. સમાચાર પત્ર ના કટીંગ, જે તે સમયગાળા પર ના વિડીયો, જે તે સમયે ગાળા ઉપર બનાવેલ ચલચિત્રો, ઐતિહાસિક સ્થળો વગેરે દ્વારા.

    ReplyDelete
  83. ઈતિહાસમાં ઐતિહાસિક મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે

    ReplyDelete
  84. ઇતિહાસ સમજવા માટે અને સમયગાળાને સમજવા માટે ઇતિહાસ ની સમયગાળા ની રૂપરેખા ની માહિતી આપશું સમય રેખા ની સમજ આપશું.

    ReplyDelete
  85. ઈતિહાસ સમજવા માટે તેની મા આપીએ.

    ReplyDelete
  86. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  87. ઈતિહાસ ના સ્ત્રોતો માટે વિડીયો એનિમેશન. ચિત્ર સિકકા સ્થાપત્યો વગેરે દ્વારા માહિતી આપી શકાય છે ..

    ReplyDelete
  88. ઇતિહાસની કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો, નાટક, સિનેમાનો ઉપયોગ કરી શકાય છે. જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  89. Animation is the perfect solution

    ReplyDelete
  90. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  91. Aanathi balko ne khub j faydo those

    ReplyDelete
  92. એનિમેશન વિડીયો

    ReplyDelete
  93. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  94. ઐતિહાસિક ઘટનાઓનાં ચિત્રો અથવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય. તેમજ આઈ.સી.ટી.નાં માધ્યમથી બાળકોને સરળ રીતે સમજાવી શકાય.

    ReplyDelete
  95. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  96. ઐતિહાસિક ઘટનાઓને સમજવા માટે વિડિઓ, ઐતિહાસિક સ્થળોની મુલાકાતો, ચિત્રો, નાટ્યઈકરણ, સંવાદો, નો ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  97. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  98. ઇતિહાસના કોઈપણ સમયગાળાને ચોક્કસ છે તે સમજવા માટે વિડીયો નિદર્શન જરૂરી છે.

    ReplyDelete
  99. ઇતિહાસના સમયગાળાને સમજવા માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનો નો ઉપયોગ કરશું . આ સાથે અન્ય જુદા જુદા માધ્યમનો ઉપયોગ કરશું

    ReplyDelete
  100. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  101. ઇતિહાસની ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો નાટક સિનેમા નો ઉપયોગ કરી માહિતગાર કરી શકાય

    ReplyDelete
  102. ઇતિહાસ માં ઐતિહાસિક સ્થળની મુલાકાત તેમજ એનિમેશન વિડિયો દ્રારા ભણાવી શકાય જો આ શક્ય ના હોય તો ચાર્ટ નો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  103. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  104. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  105. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  106. ઈતિહાસની કોઈ ચોક્કસ માહિતી શીખવ વા માટે વિડિયો કે નાટક,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય છે.

    ReplyDelete
  107. મુલાકાત શ્રેષ્ઠ

    ReplyDelete
  108. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  109. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમગ્ર રીતે સમજવા માટે રૂબરૂ મુલાકાત દ્વારા અને વિડીયો દ્વારા સમજાવી શકાય

    ReplyDelete
  110. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  111. ઇતિહાસ ના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજવા જે તે સમય ના ન્યુઝ પેપર, તે સમય ના લેખિત હસ્તપ્રત, નાટક , તે સમય ની ફિલ્મો કે રૂબરૂ તે સ્થળ ની મુલાકાત કરાવી શકાય પુરાતન સિક્કા, અવશેષો બતાવી શકાય

    ReplyDelete
  112. વર્ચ્યુઅલ મુલાકાત શ્રેષ્ઠ માધ્યમ છે . ઇતિહાસ શિક્ષણ માટે ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મનો પણ વધુ ઉપયોગ કરવો જોઈએ.

    ReplyDelete
  113. ઈતિહાસ નો એક સમયગાળો છત્રપતિ શિવાજી નો જીવનકાળ સમજાવવો હોય તો તેમના ફોટા, તેમના સાથીઓ તેમજ દુશ્મનોના ફોટા , ગેરીલા યુદ્ધ ના ચિત્રો , જીજાબાઇનું હાલરડું જેવા ગીતો , તાનાજી ધે અન સંગ વોરિયર જેવી ફિલ્મો , તે સમયગાળા ના ભારતના નકશા જેવા સ્ત્રોતો નો ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  114. IMRAN PATEL
    ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,ચલચિત્રનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  115. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  116. ફિલ્મો અને પુસ્તકાલય દ્વારા બાળકો ને ઇતિહાસ વિશે માહિતગાર કરી શકાય.

    ReplyDelete
  117. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય...

    ReplyDelete
  118. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  119. રૂબરૂ મુલાકાત તેમજ સંદર્ભ સાહિત્ય તેમજ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી માહિતી શકાય.

    ReplyDelete
  120. ઈતિહાસમાં ઐતિહાસિક મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  121. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  122. ઇતિહાસમાં ઐતિહાસિક સ્થળની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો થી ભણાવી શકાય છે.

    ReplyDelete
  123. વિડીયો તેમજ સ્થળની મુલાકાત લઈ બાળકોને ભણાવી શકાય છે.

    ReplyDelete
  124. ઈતિહાસ સમજવા માટે બાળકોને નાટક બતાવી ને એકમ ની સમજ આપી શકાય છે

    ReplyDelete
  125. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  126. Etihas janava mate vividh pravuti kari shakay

    ReplyDelete
  127. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.રૂબરૂ મુલાકાત તેમજ સંદર્ભ સાહિત્ય તેમજ ઇન્ટરનેટ નો ઉપયોગ કરી માહિતી શકાય.

    ReplyDelete
  128. ઇતિહાસ ના કોઈ ચોક્કસ સમયગાળા ને શિખવવા માટે ઐતિહાસિક સ્થળ ની મુલાકાત,ફિલ્મ,એનિમેસન, નાટક અને ચાર્ટ દ્વારા બાળકો સરળતા થી યાદ રાખી શકે

    ReplyDelete
  129. ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળાને સમજાવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી. તથા ફિલ્મો બતાવી શકાય જેવી કે ગાંધી, પદ્માવત, તાન્હાજી, પાનીપત વગેરે આ ઉપરાંત ચંદ્રગુપ્ત મોર્ય જેવી સિરિયલ પણ બતાવી શકાય.

    ReplyDelete
  130. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  131. ઇતિહાસના samaygala ne સમજવા mate એનિમિશન નો ઉપયોગ કરી શકાય che

    ReplyDelete
  132. ઇતિહાસ શીખવવાના સંદર્ભમાં જરૂર જણાય અને સ્થળ નજીકમાં હોય તો રૂબરૂ મુલાકાત એ વધારે પ્રગતિશીલ જણાય છે. અથવા તો એમના કોઈ સંદર્ભ સ્ત્રોતો કે એનિમેશન વિડીયો કે youtube ઉપર કોઈ વિડીયો પ્રાપ્ત હોય તો એમનાથી પણ વિદ્યાર્થીઓને ઇતિહાસ શીખવવાના સંદર્ભમાં સારું કામ થઈ શકે.

    ReplyDelete
  133. ઇતિહાસની કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે ઐતિહાસિક ઘટનાઓ ના ચિત્રો, ઐતિહાસિક સ્થળોની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો, નાટક, ચલચિત્રો વગેરેનો ઉપયોગ કરી શકાય છે.

    ReplyDelete
  134. ફિલ્મો અને પુસ્તકાલય દ્વારા બાળકોને ઈતિહાસ વિશે માહિતગાર કરી શકાય.

    ReplyDelete
  135. વાસની કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે જે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરાવી શકાય વિડિયો બતાવી શકાય લાઈવ ટેલીકાસ્ટ દ્વારા વિવિધ પ્રોગ્રામ બતાવી જે તે સ્થળની વિગતવાર માહિતી આપી શકાય

    ReplyDelete
  136. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  137. ઇતિહાસના ભૂગોળની સમજવા માટે કોઈ ચોક્કસઆ સમયગાળાની વિદ્યાર્થી ને સમજી શકાય નહીં તેના માટે ચાર્ટ વીડિયો ક્લિપ તથા અન્ય ડિજિટલ વસ્તુથી સમજી શકે છે

    ReplyDelete
  138. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  139. આ સંબંધમાં google માં જે તે મુદ્દાને સંબંધિત ઇતિહાસ સર્ચ કરી શકાય

    ReplyDelete
  140. https://www.youtube.com/watch?v=RNBFdnCWae4
    https://www.youtube.com/watch?v=CYkmv3KhP-g
    જેવા બીજા વિડીયો અને એનીમેશન બતાવી શકાય.

    ReplyDelete
  141. ઇતિહાસની સમજવા માટે ચલચિત્રો નાટયીકરણ વીડિયો જરૂરી છે

    ReplyDelete
  142. ઈતિહાસ ના ચોક્કસ સમયગાળા ને સમજવા માટે તે સમય ગાળાનાઐતિહાસિક પુરાવા જેવા કે અભિલેખો,તે સમય ના પુસ્તકો ,ખોદકામ કરી માટીના વાસણો ,વગેરે નો ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  143. ઇતિહાસનો કોઈ ચોક્કસ સમયગાળો સમજાવવા માટે ફિલ્મ નિદર્શન ચિત્રો સીરીયલ ના શો વગેરે દ્વારા સારી રીતે સમજણ આપી શકાય છે.

    ReplyDelete
  144. વિદ્યાર્થીને ઇતિહાસની કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે ઐતિહાસિક ઘટનાઓ ના ચિત્રો, ઐતિહાસિક સ્થળોની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો, નાટક, ચલચિત્રો વગેરેનો ઉપયોગ કરી શકાય છે.ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  145. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  146. ઈતિહાસમાં ઐતિહાસિક મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  147. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  148. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  149. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  150. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  151. ઇતિહાસની કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો, નાટક, સિનેમાનો ઉપયોગ કરી શકાય છે. જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  152. પ્રાચીન સ્મારકો અભિલેખો તામ્રપત્રો સિક્કાઓ ઐતિહાસિક નોંધો નો ઉપયોગ કરી શકાય

    ReplyDelete
  153. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજવા માટે બાળકોને ઐતિહાસિક સ્થળો ની મુલાકાત તથા ટુકા પ્રવાસ નુ આયોજન કરી શકાય. તથા ઈતિહાસ ને લગતી ફિલ્મ પણ બતાવી શકાય.

    ReplyDelete
  154. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  155. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમયગાળા ને સમજવા માટે બાળકોને ઐતિહાસિક સ્થળો ની મુલાકાત તથા ટુકા પ્રવાસ નુ આયોજન કરી શકાય. તથા ઈતિહાસ ને લગતી ફિલ્મ પણ બતાવી શકાય.

    ReplyDelete
  156. ઐતિહાસિક બાબતોની સમજણ માટે ચોક્કસ સ્ત્રોતો દ્વારા, સ્થળ મુલાકાત દ્વારા, વિડિયો ક્લીપ,મૂવી, પુરાતત્વ વિભાગ ના કલેક્શન દ્વારા માહિતી પ્રાપ્ત કરી શકાય છે

    ReplyDelete
  157. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે

    ReplyDelete
  158. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  159. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે ચલચિત્રો નાટયીકરણ વીડિયોસ દ્વારાસમજ આપી શકાય.

    ReplyDelete
  160. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે એનિમેશન વિડિઓ, નાટયીકરણ, વિડિઓ, ચિત્ર પ્રદર્શન વગેરે જેવી બાબતો અધ્યયન અધ્યાપનમાં ખૂબ ઉપયોગી નીવડે છે..

    ReplyDelete
  161. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  162. ઐતિહાસિક સ્મારકો ની મુલાકાત લઈ તેને યોગ્ય સમજ આપી શકાય.

    ReplyDelete
  163. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે કાર્ટુન વિડીયો મુલાકાત એનિમેશન ચાર્ટ નકશા નાટક સિનેમા નો ઉપયોગ કરી શકાય છે જે બાળકોને સરળતાથી યાદ રહે છે

    ReplyDelete
  164. ઈતિહાસમાં બાળકો ને ઐતિહાસિક સ્થળોની મુલાકાત દ્વારા અથવા તો એનિમેશન વિડીયો દ્વારા શીખવી શકાય છે

    ReplyDelete
  165. Bhavikaben Chaudhary

    Animation video, flesh cards, explanation, pictures no uapayog karisu.

    ReplyDelete

  166. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  167. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય.

    ReplyDelete
  168. Video learning Ti effective Shikshan Saket

    ReplyDelete
  169. સંદર્ભ પુસ્તક, નાટક, ઐતિહાસિક ફોટોસ, ફિલ્મ નિદર્શન, મુલાકત દ્વારા

    ReplyDelete
  170. ઈતિહાસમાં ઐતિહાસિક મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  171. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  172. ઈતિહાસ ની ઘટના વિષે ભણાવતી વખતે તે ઘટના નું નાટ્ય રૂપાંતર કરી, એનિમેશન ફિલ્મ બતાવી સમજ આપી શકાય

    ReplyDelete
  173. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  174. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete

  175. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ નો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકો જલદી અને સરળતાથી યાદ કરી શકે છે

    ReplyDelete
  176. ઇતિહાસના કોઈ ચોક્કસ માહિતી શીખવવા માટે વિડિયો કે નાટક ,સિનેમાનો ઉપયોગ કરી શકાય છે જેથી બાળકોને સરળતાથી યાદ રહી જાય છે. ઇન્ટરનેટ પર થી માહિતી મેળવી શકાય છે.

    ReplyDelete
  177. વિડિયો કે નાટકો અને ફિલ્મ ને બતાવી અભ્યાસ કરાવી શકાય.

    ReplyDelete
  178. ઇતિહાસમાં ઐતિહાસિક સ્થળની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય. જો આ શકય ના હોય તો ચાર્ટ નો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  179. ઈતિહાસનાં કોઈ ચોક્કસ સમય ગાળાને સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય તથા વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  180. આપણા ઐતિહાસિક ભૂતકાળ, તેની વિવિધતાઓ સાંસ્કૃતિક વારસાનો સમૃદ્ધ ભંડાર હસ્તકલા, પુરાતત્વીય વસ્તુઓ ને સમજવા માટે સાહિત્યિક સ્રોતો સિક્કા નાણાં ચંદ્રકો અને કોતરણી ને સમજવા વિદ્યાર્થીઓ ને મદદ કરવી

    ReplyDelete
  181. રૂબરૂ મુલાકાત,નાટક,ફિલમ,વગેરે

    ReplyDelete
  182. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમજવા માટે ઐતિહાસિક સ્થળ ની મુલાકાત લઈ તેને વધુ સારી રીતે સમજીશ. સંગ્રહાલયમાં જઈ જૂની વસ્તુઓ વિશે માહિતી મેળવીશ.ગૂગલ પરથી વિશેષ માહિતી મેળવીશ.

    ReplyDelete
  183. રૂબરૂ મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા સમજૂતી આપી શકાય છે

    ReplyDelete
  184. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  185. ઇતિહાસ નાં કોઈ ચોક્ક્સ સમયગાળા ને સમગ્ર રીતે સમજાવવા માટે એનિમેશન વિડિઓ ,નાટક ,સિનેમાનો નો ઉપયોગ કરી શકાય...

    ReplyDelete
  186. ઇતિહાસ જાણવાના સ્ત્રોત ના વિડીયો તેમજ તેમના ચલચિત્રો બતાવવાથી બાળકોને ઝડપથી અને સરળતાથી યાદ રહી જાય છે

    ReplyDelete
  187. ઈતિહાસમાં ઐતિહાસિક સ્થળ ની મુલાકાત તેમજ એનિમેશન વિડીયો દ્વારા ભણાવી શકાય.જો આ શક્ય ના હોય તો ચાર્ટનો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  188. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે હું જૂના સમાચારપત્રો,ચિત્રો,ફિલ્મો, વિડિયોઝ,પુસ્તકો,મુલાકાત,પ્રવાસ,સંદર્ભ પુસ્તકો વગેરેનો ઉપયોગ કરીશ.

    ReplyDelete
  189. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને સમગ્ર રીતે સમજવા માટે એનિમેશન અને વિડિયો નો ઉપયોગ કરી શકાય જેથી બાળકો સરળતાથી યાદ કરી શકે.

    ReplyDelete
  190. ઇતિહાસ માં ઐતિહાસિક સ્થળની મુલાકાત તેમજ એનિમેશન વિડિયો દ્રારા ભણાવી શકાય જો આ શક્ય ના હોય તો ચાર્ટ નો ઉપયોગ પણ અસરકારક છે.

    ReplyDelete
  191. ઈતિહાસ ના કોઈ ચોક્કસ સમય ગાળા ને સમગ્ર રીતે સમજવા માટે બની શકે તો રૂબરૂ મુલાકાત કરી શકાય.વિડીયો બતાવી શકાય છે.

    ReplyDelete
  192. એનિમેશન, નાટયરૂપાંતર,મુલાકાત વગેરેનો ઉપયોગ કરવો જોઈએ

    ReplyDelete
  193. સ્થાનિક મુલાકાત, ફિલ્મ તથા વીડિયો દ્વારા સરળતાથી ઇતિહાસ સમજાવી શકાય.

    ReplyDelete

Post a Comment