Posts

Showing posts from October, 2020

Module 12 - પ્રવૃત્તિ-૩ ચિંતન

  કયા પ્રકારની સંકલ્પના અધ્યેતાના જૂથને પ્રોજેક્ટ કાર્ય તરીકે આપી શકાય ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 12 - પ્રવૃત્તિ-1 નિરીક્ષણ કૌશલ્ય અને વિજ્ઞાનનું ભણતર

  વિજ્ઞાનના ભણતરમાં નિરીક્ષણ કૌશલ્ય વિદ્યાર્થીને કઈ રીતે મદદરૂપ થઇ શકે ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 11 - પ્રવૃત્તિ : 6 ચિંતન કરો

  તમે ચિંતાઓને કેવી રીતે એકીકૃત કરી શકો છો તે પાઠ્યપુસ્તકમાંથી સચિત્ર કરો. તમારા વર્ગખંડમાં શિક્ષણમાં લિંગ , પર્યાવરણ અને વિશેષ આવશ્યકતાઓ પ્રતિબિંબિત કરવા માટે થોડો સમય જરૂરી છે. વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 11 - પ્રવૃત્તિ 1: ચિંતન કરો

  વિવિધ દસ્તાવેજો અને નીતિઓએ બહુભાષીકરણના મહત્વને પ્રકાશિત કર્યું છે . ( ચાલો આપણે ચિંતન કરીશું ?) શિક્ષક તરીકે બહુભાષીકરણ વિશે તમારાં મંતવ્યો શું છે ? શું આપણે તેનો ઉપયોગ સં સાધન અને વ્યૂહરચના તરીકે કરી શકીએ ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ

કોઈ એવી પ્રવૃત્તિ વિચારવી કે જેમાં નોટબુકમાં સર્વે કરીને કોઈ ટોપીક શીખવી અથવા શીખવાડી શકાય . એ સર્વે કેવી રીતે ઉપયોગી થાય છે તે બાબતે જણાવો . વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 10 - પ્રવૃત્તિ : 3 પ્રતિભાવ

  ઈતિહાસના કોઈ ચોક્કસ સમયગાળાને સમગ્ર રીતે સમજવા માટે તમે કેવા પ્રકારના સ્રોત આત્મસાત   કરશો ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 9 - પ્રવૃત્તિ 5 પ્રતિભાવ

A કહે છે કે " જો લંબચોરસની લંબાઈ 1 વધારો અને પહોળાઈમાં 1 નો ઘટાડો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ સરખો રહે છે .” B એ કહ્યું , “ ના . સરખો નહી રહે પણ ક્ષેત્રફળમાં વધારો થશે . " C એ કહ્યું કે , “ A અને B બંને ખોટા છે . ક્ષેત્રફળમાં ઘટાડો થશે .” વિચારવા માટે થોડો સમય લો . આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.  

Module 9 - પ્રવૃત્તિ ૨: ચર્ચા કરો

  એક શિક્ષકે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યા રજૂ કરી .    400 + 7 = ?   એક વિદ્યાર્થીએ આ રીતે કર્યું છે : 400 + 7 = 4007   અન્ય એક વિદ્યાર્થીએ આ મુજબ કામ કર્યું છે :  400 + 7 = 1100   વિદ્યાર્થીઓ પાસે કયું પૂર્વજ્ઞાન ન હોઈ શકે ? ------------------------------------------------------------------------------------------------------ વિદ્યાર્થીઓને તેમની ગેરસમજ દૂર કરવા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય ? ----------------------------------------------------------------------------------------------   વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 8 - પ્રવૃત્તિ 6 તમારા વિચારો શેર કરો

  કઈ બાબતોના આધારે તમે કોઈ ખાસ વિષય પર વ્યૂહરચના પસંદ કરશો . વિચારણા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 8 - પ્રવૃત્તિ 2: તમારા વિચારો દર્શાવો

  ‘ પર્યાવરણીય અધ્યયન એ એકીકૃત શાસ્ત્ર છે .' એક ઉદાહરણ આપીને આ નિવેદનને સમર્થન આપો .   ચિંતન કરવા માટે થોડો સમય લો .   આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 7 - પ્રવૃત્તિ 5: ચિંતન

  શું કોઇ પરિસ્થિતિ હેઠળ આપવામાં આવેલી પ્રવૃત્તિઓને વ્યક્તિગત કે સામૂહિક પ્રવૃત્તિ હેઠળ મૂકી શકાશે અને Rubric નો ઉપયોગ કરીને તેનું મૂલ્યાંકન થઇ શકે છે ? બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 7 - પ્રવૃત્તિ 3: ચિંતન

તમારા રાજ્યના કોઈ પણ એક ધોરણનો કોઈ પણ એક વિષય લઈ તેની અધ્યયન નિષ્પત્તિઓ ધ્યાને રાખી NCERT ડોક્યુમેન્ટમાં પ્રાથમિક કક્ષાની અધ્યયન નિષ્પત્તિઓ સાથે તે કઈ રીતે સંબંધિત છે તે વિચારો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 4 - પ્રવૃત્તિ ૪ : સામાજિક ધોરણો અને વ્યવહારો

  નીચેના નિવેદનો પર ચિંતન કરો અને જણાવો કે શા માટે અમુક સંસ્થાઓ/વિચારો અને વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે. ·        પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે. ·        છોકરીઓનાં વહેલાં લગ્ન ·        પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે. ·        દહેજની પ્રથા ·        પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય ·        માસિક ધર્મને લગતી રૂઢિઓ. ·        છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો ·        ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.           ચિંતન કરવા માટે થોડો સમય ફાળવો.  બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 4 - પ્રવૃત્તિ 2 : જેન્ડરના મીડિયા ચિત્રણનું વિશ્લેષણ

  એવી જાહેરાત વિશે વિચારો કે જે જેન્ડર રૂઢિચુસ્તતાને મજબૂત કરે અને બીજી જેન્ડરફ્રેન્ડલી હોય. તમે એડવરટાઈઝર વીડિયોની લિંક કોપી અને પેસ્ટ કરી શકો છો. ચિંતન માટે થોડો સમય ફાળવો. બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 5 - પ્રવૃત્તિ 3: : ICT શા માટે?

  અધ્યયન અધ્યાપન અને મૂલ્યાંકનને ICT કેવી રીતે મદદ કરે છે ? થોડું ચિંતન કરો .   બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 5 - પ્રવૃત્તિ ૧ : ICT એટલે શું?

બે ઘડી વિચારો ICT શાની સાથે સંકળાયેલું છે ? થોડું ચિંતન કરો .   બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.