Posts

Showing posts from November, 2020

Module 18 - પ્રવૃત્તિ 5: પ્રતિભાવ

  બાળ જાતીય શોષણ રોકવામાં શાળા કેવી રીતે મોટો ભાગ ભજવી શકે છે ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 18 - પ્રવૃત્તિ 2: પ્રતિભાવ

  શા માટે બાળકો પર દુર્વ્યવહાર થાય છે ? તેના પર તમારા વિચારો શેર કરો . વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 17 - પ્રવૃત્તિ 4: તમારા વિચારોને શેર કરો

  જેમનાં માતા-પિતાનો વ્યવસાય તે રોગચાળોથી પ્રભાવિત છે તેવા વિદ્યાર્થીઓને તમે કેવી રીતે માર્ગદર્શન   આપશો ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 17 - પ્રવૃત્તિ 3 પ્રતિભાવ આપો

  તમારા ભાવનાત્મક અનુભવો   પર ચિંતન કરો   કે તમે લૉકડાઉનનાં   સમયગાળા દરમિયાન પસાર થયા હતા.   તમે તે લાગણીઓનો સામનો કેવી રીતે કર્યો  ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 16 - પ્રવૃત્તિ 6 તમારા વિચારો વહેંચો

  “ શાળાઓ અને ઉચ્ચતર શિક્ષણ પદ્ધતિમાં અલગ શાખાકીય વ્યાવસાયિક શિક્ષણ કરતાં સામાન્ય   શિક્ષણ સાથે વ્યાવસાયિક શિક્ષણનો સમન્વય વધુ સારો વિકલ્પ છે. ” આ મુદ્દા પર પચાસ શબ્દોમાં તમારો વિચાર રજૂ કરો . વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 16 - પ્રવૃત્તિ 2 પ્રતિભાવ

  આ દૃશ્ય વિશે વિચારો . લક્ષ્મી ધોરણ અગિયારની વિદ્યાર્થીની છે . કોવિડ -19   રોગચાળાને કારણે લોકડાઉન દરમિયાન તેને જાણવા મળ્યું કે , તેનાં સ્ટડીરૂમમાં ટ્યૂબલાઇટ કામ કરતી નથી . તે ટેકનીશીયનનું કાર્ય જાણતી હોવાથી ( અભ્યાસ કરેલ હોવાથી) તે તેના અનુભવનો ઉપયોગ કરશે ટ્યૂબલાઇટ ને બદલશે . હવે તમે તમારા શબ્દોમાં વ્યાવસાયિક અથવા તો પોતાના કૌશલ્યનો ઉપયોગ કરવા માટે આવા તમારા અનુભવ છે તેના વિશે લખો . વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 15 - પ્રવૃત્તિ 6 - પ્રારંભિક સંખ્યાજ્ઞાન માટે વિકાસાત્મક પ્રવૃત્તિઓ

  પૂર્વપ્રાથમિક - 1 (3 થી 4 વર્ષ ની વયનાં બાળકો) અને પૂર્વપ્રાથમિક- 2 (4 થી 5 વર્ષની વયનાં બાળકો) ની ભાષા વિકાસ અને સંખ્યાજ્ઞાનના વિકાસ માટે ઓછામાં ઓછી એક પ્રવૃત્તિની રચના કરી શેર (share) કરો. વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 15 - પ્રવૃત્તિ 1: તમારા બાળપણ વિષે ચિંતન કરો

  થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત , તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો. વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 14 - પ્રવૃત્તિ 6 Share Best Practice

  ઉત્તમ નવતર પ્રયોગો ની વહેચણી ભાગીદારી તમારા રાજ્ય / પ્રદેશ કે સંસ્થામાં થયેલ આ ઉત્તમ નવતર પ્રયોગો ને ઓળખો અને તેના દેશના અન્ય ભાગોમાં એક આદર્શ ઉદાહરણ રૂપે રજૂ કરો અને ટૂંકમાં વહેંચો. વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 14 - પ્રવૃતિ ૨ આયોજનની વહેંચણી કરો

  સમગ્ર શિક્ષા અભિયાનના સાંસ્કૃતિક અને પર્યાવરણ આધારિત પાસાને સાંકળીને તમે કઈ નવતર પ્રવૃત્તિઓ કરી શકો તેનું ટૂંકું આયોજન તૈયાર કરો. વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 13 - પ્રવૃત્તિ 3 : શાળા નેતૃત્વ અને વિદ્યાર્થી અધ્યયન

શાળા નેતૃત્વકર્તા / શિક્ષક નેતૃત્વકર્તા તરીકે તમે તમારી શાળામાં વિદ્યાર્થી અધ્યયન પર શાળાના નેતૃત્વના પ્રભાવની આ સમજને કેવી રીતે અમલીકૃત કરશો ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Module 13 - પ્રવૃત્તિ ૧ અસરકારક નેતૃત્વકર્તાના લક્ષણો

  જો તમારે અસરકારક નેતૃત્વકર્તા બનવું હોય તો તેના મૂળભૂત ગુણો કયા છે ? તેમાંના કેટલાક ગુણો આ પ્રમાણે છે ; પહેલવૃત્તિ કરવી , સકારાત્મક અભિગમ જાળવી રાખવો , ‘ સ્વ ’ થી પ્રેરિત રહેવું અને પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહેવું તમે બીજા કયા લક્ષણો વિચારી શકો છો ? વિચારવા માટે થોડો સમય લો . બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.