Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ

કોઈ એવી પ્રવૃત્તિ વિચારવી કે જેમાં નોટબુકમાં સર્વે કરીને કોઈ ટોપીક શીખવી અથવા શીખવાડી શકાય. સર્વે કેવી રીતે ઉપયોગી થાય છે તે બાબતે જણાવો.

વિચારવા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. બહાર ગામ કામ કરવા માટે જતા લોકો ની યાદી તૈયાર કરવી
    તેનાથી ખબર પડે કે જે તે ગામ, તાલુકા,જિલ્લામાં રોજગારી ની તક કેવી છે

    ReplyDelete
    Replies
    1. Gamam ke saheroma vyavasai karata vyakioni vadi banavine

      Delete


    2. 》જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય
      》જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

      Delete
    3. આપના ગામ કે શહેરમાં રહેતા વ્યવસાયકારો ના કાર્યો કરાવી શકાય. તેમના પહેરવેશ ની પણ માહિતી એકઠી કરવા જણાવવું.

      Delete
  2. જરૂરી નથી સમજ આપી શકાય છે.

    ReplyDelete
  3. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  4. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  5. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  6. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete
    Replies
    1. ગામ માં કોઈ પણ સર્વ કરવી ને

      Delete
  7. ગામમાં કોઈ પણ સર્વે કરાવીને.

    ReplyDelete
  8. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
    Replies
    1. આપણા ગામના વ્યવસાયનો સર્વે કરાવી વ્યવસાયની માહિતી મેળવી શકાય છે.

      Delete
  9. આપણા ગામના વ્યવસાયનો સર્વે કરાવી વ્યવસાયની માહિતી મેળવી શકાય છે.

    ReplyDelete
    Replies
    1. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

      Delete
  10. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete

  11. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    REPLY

    ReplyDelete
  12. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાની આસપાસના વિસ્તારની માહિતી મેળવી જુદા જુદા પહેરવેશનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
    Replies
    1. પોતાના ગામ ના અલગ અલગ રોજગાર તેમજ જન સખ્યા નુ સવૅ કરી શકાય

      Delete
  13. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  14. દરેક occupation ને મહત્વ આપીને રોજગારી વધારી શકાય.

    ReplyDelete
  15. બહાર ગામ કામ કરવા માટે જતા લોકો ની યાદી તૈયાર કરવી
    તેનાથી ખબર પડે કે જે તે ગામ, તાલુકા,જિલ્લામાં રોજગારી ની તક

    ReplyDelete
  16. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય

    ReplyDelete
  17. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  18. જુદા જુદા ધંધા ,રોજગારનો ,પહેરવેશનો સવેૅ કરી શકાય.

    ReplyDelete
  19. ગામ કે શહેરનુ મુલ્યાંકન કરી યાદી તૈયાર કરે

    ReplyDelete
  20. બાળકના પોતાના ગામ કે શહેર વિશે સર્વે કરવાનું કહી શકાય.

    ReplyDelete
  21. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  22. આપના ગામ કે શહેરમાં રહેતા વ્યવસાયકારો ના કાર્યો કરાવી શકાય. તેમના પહેરવેશ ની પણ માહિતી એકઠી કરવા જણાવવું.

    ReplyDelete
  23. કુટુંબની માહિતિ એકત્ર કરી.બધા બાળકો ની માહિતી એકત્ર કરી વસતિ ગણતરી સમજાવી શકાય.

    ReplyDelete
  24. બાળકને પોતાના ગામ કે શહેરના વિવિધ વ્યવસાયો ની યાદી બનાવી તેનો સર્વે કરીને માહિતી આપી શકાય.

    ReplyDelete
  25. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete
  26. Vidyarthiyon ko unke aaspaas jo bhi trade Hai yah vatavaran Mein prani Jal hi jeevan hai UN Sab ke bare mein sarve Karke notebook Mein ka vargikaran kaarvayi Ja sakta hai

    ReplyDelete
  27. ગામમાં થતા જુદા જુદા પાકોનો સર્વે તથા જુદા જુદા વ્યવસાયકારોનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  28. ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડીયો,ફિલ્મ,નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય.
    પ્રવાસ દરમ્યાન મુલાકાત લેવામાં આવતા વિવિધ સ્થળો વિશે જાણી ને નોટબુક માં નોંધ કરી શકાય.

    ReplyDelete
  29. જુદા જુદા વ્યવસાય કારો ના સર્વે કરવા ની પ્રવૃત્તિ કરાવી શકાય. તેમના કામનું વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિ કરાવી શકાય. પ્રવાસ સ્થળો નું સર્વે કરવાની પ્રવૃત્તિ કરાવી શકાય.

    ReplyDelete
  30. પોતાના ગામ કે શહેરના વ્યવસાયકારોના રહેઠાણ પોશાક ખોરાક રહેણીકરણી વગેરે વિશે માહિતી ની એકત્રીકરણ કરીને તથા વિડિયો ફિલ્મ નાટક દ્વારા દર્શાવી શકાય છે પ્રવાસ-પર્યટન દ્વારા જુદાજુદા વિસ્તારના લોકોની માહિતી પણ મેળવી શકાય છે

    ReplyDelete
  31. ગામ વિસ્તાર નો સર્વે કરવઓ

    ReplyDelete
  32. બહાર ગામ કામ કરવા માટે જતા લોકો ની યાદી તૈયાર કરવી
    તેનાથી ખબર પડે કે જે તે ગામ, તાલુકા,જિલ્લામાં રોજગારી ની તક કેવી છે

    ReplyDelete
  33. જ્ઞાતિ આધારિત વ્યવસાય રોજગાર અંગે માહિતગાર કરી શકાય

    ReplyDelete
  34. બાળકના પોતાના ગામ કે શહેર વિશે સર્વે કરવાનું કહી શકાય.

    ReplyDelete
  35. જરૂરી નથી સમજ આપી શકાય છે.

    ReplyDelete
  36. ગામ કે શહેર મા વસતા લોકો નો સર્વે કરાવવો.તેમના જીવન વિશે.

    ReplyDelete
  37. બાળકને પોતાના ગામ કે શહેરનું સર્વે કરવી શકાય

    ReplyDelete
  38. બાળકને પોતાના ગામ કે વિસ્તારનો સર્વે કરવા કહી શકાય.

    ReplyDelete
  39. બાળકને પોતાના ગામ કે શહેર માં કયા કયા પ્રકારના ધંધો રોજગાર ચાલે છે તેનો સર્વે કરવાનું કહી શકાય

    ReplyDelete
  40. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરી શકાય અને પોતાના અને આજુબાજુના ગામ કે વિસ્તારનો સર્વે કરાવી શકાય

    ReplyDelete
  41. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  42. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  43. જુદા જુદા વ્યવસાય કારો ના સર્વે કરવા ની પ્રવૃત્તિ કરાવી શકાય. તેમના કામનું વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિ કરાવી શકાય. પ્રવાસ સ્થળો નું સર્વે કરવાની પ્રવૃત્તિ કરાવી શકાય.

    ReplyDelete

  44. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  45. સ્થાનિક લોકો ને મળી ને માહિતી મેળવી શકાય

    ReplyDelete
  46. બાળકોને ખેતીમાં થતા પાકોનો સર્વે કરાવી શકાય. જેથી બાળકો ખેતીમાં થતા પાકો વિશે માહિતી મેળવી શકે.

    ReplyDelete
  47. potana gaam ma avel mahilao ane temnu adhyapan no survey kari shakay...jethi stree saaksharta vishe jaani shakay

    ReplyDelete
  48. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસપાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete
  49. બાળકોને ગામના વ્યવસાય સાથે સંકળાયેલા માણસોનો સર્વે કરાવી તેમના પોશાકો વિશે પણ બાળકો દ્વારા માહિતી મેળવી શકાય છે આમાં બાળકોને ખૂબ રસ પડે છે તેમજ ગ્રામ્ય કારીગરો અને શહેરી કારીગરો વચ્ચેનો તફાવત પણ જાણી શકાય છે

    ReplyDelete
  50. બાળકોને ખેતીમાં થતા પાકોનો સર્વે કરાવી શકાય. જેથી બાળકો ખેતીમાં થતા પાકો વિશે માહિતી મેળવી શકે. Harshila

    ReplyDelete
  51. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  52. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય છે

    ReplyDelete
  53. ગામમાં થી બીજે ગામ નોકરી કે વ્યવસાય કરતા લોકોનો સર્વે કરીને રોજગારી વિશે જાણી શકાય.

    ReplyDelete
  54. Aaspas na lokona dhndha rojgar no servey kri ne

    ReplyDelete
  55. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  56. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  57. રોજગાર વિશે ની નોધ

    ReplyDelete
  58. જુદા જુદા ધંધા રોજગાર અને જુદા જુદા પોશાક વિશે સર્વે કરી શકાય.

    ReplyDelete
  59. પોતાના ગામ કે શહેરના વ્યવસાયકારોના રહેઠાણ પોશાક ખોરાક રહેણીકરણી વગેરે વિશે માહિતી ની એકત્રીકરણ કરીને તથા વિડિયો ફિલ્મ નાટક દ્વારા દર્શાવી શકાય છે પ્રવાસ-પર્યટન દ્વારા જુદાજુદા વિસ્તારના લોકોની માહિતી પણ મેળવી શકાય છે....

    ReplyDelete
  60. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસપાસના વિસ્તારની માહિતી જુદા જુદા પોશાક નો પહેરવેશ નો સર્વે કરાવી શકાય

    ReplyDelete

  61. 》જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય
    》જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  62. પોતાના વિસ્તારના વ્યવસાયો અને રહેણી કરણી, પોશાક, શોખ વિશે યાદી બનાવી શકાય.

    ReplyDelete
  63. રોજગાર વિશે ની નોધ

    ReplyDelete
  64. આપણા ગામના વ્યવસાયનો સર્વે કરાવી વ્યવસાયની માહિતી મેળવી શકાય છે.

    ReplyDelete
  65. સ્થાનિક અને બહાર જતા લોકોના ધંધા-રોજગારીની માહિતી આપી શકાય.

    ReplyDelete
  66. બાળકને પોતાના ગામ કે શહેર માં કયા કયા પ્રકારના ધંધો રોજગાર ચાલે છે તેનો સર્વે કરવાનું કહી શકાય

    ReplyDelete
  67. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  68. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete
  69. ગામમાં વ્યવસાય કરો ની યાદી તૈયાર કરાવી શકાય

    ReplyDelete
  70. મકાન નો પ્રકાર સંડાશ ની વ્યવસ્થા પહેરવેશ વગેરે પ્રકારના સર્વે કરાવી શકાય

    ReplyDelete
  71. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...કુટુંબની માહિતિ એકત્ર કરી.બધા બાળકો ની માહિતી એકત્ર કરી વસતિ ગણતરી સમજાવી શકાય.

    ReplyDelete
  72. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  73. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  74. ગામમાં migration થતાં લોકોનો સર્વે કરી શકાય. હિંમત તેમના બાળકો તેમની સાથે જાય છે કે ઘરે રહે છે તેનું પણ સર્વે કરી શકાય.

    ReplyDelete
  75. જુદા જુદા ધંધા-રોજગાર નો સર્વ કરી તેની માહિતી એકત્રિત કરી તેના વિશે એ જાણી શકાય છે

    ReplyDelete
  76. ગામના વ્યવસાયકારોનો સવેૅ કરીને, તેમની રૂબરૂ મુલાકાત દ્વારા

    ReplyDelete
  77. જુદા જુદા વ્યવસાયકારો વિશે સર્વે કરાવી શકાય. જુદા જુદા ગામ કે શહેરમાં આવેલ બાબતોનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  78. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  79. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...કુટુંબની માહિતિ એકત્ર કરી.બધા બાળકો ની માહિતી એકત્ર કરી વસતિ ગણતરી સમજાવી શકાય.

    ReplyDelete
  80. ગામમાંથી બીજે ગામ નોકરી કે વ્યવસાય કરતા લોકોનો સર્વે કરીને રોજગારી વિશે જાણી શકાય.

    ReplyDelete
  81. જુદા જુદા વ્યવસાય કારો ના સર્વે કરવા ની પ્રવૃત્તિ કરાવી શકાય. તેમના કામનું વર્ગીકરણ કરવાની પ્રવૃત્તિ કરાવી શકાય. પ્રવાસ સ્થળો નું સર્વે કરવાની પ્રવૃત્તિ કરાવી શકાય.

    ReplyDelete
  82. IMRAN PATEL
    ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસપાસના વિસ્તારની માહિતી જુદા જુદા પોશાક નો પહેરવેશ નો સર્વે કરાવી શકાય

    ReplyDelete
  83. Gam ke shaher nu mulyankan kari yadi taiyar kari shake

    ReplyDelete
  84. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  85. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  86. જુદા જુદા રોજગારનો સર્વે કરી શકાય જુદા જુદા પોશાક પહેરવેશ નો સર્વે કરી શકાય

    ReplyDelete
  87. આપણા ગામના વ્યવસાયનો સર્વે કરાવી વ્યવસાયની માહિતી મેળવી શકાય છે

    ReplyDelete
  88. બાળકો ને ગામમાં ભણેલા ,વિવિધ ભાષા બોલતા વિવિધ ધર્મ પાળતા લોકો નો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  89. બાળ્કો પોતાના ગામ નો ઇતિહાસ જાણવા માટે ગામાના વયોવ્રુદ્ધ વ્યક્તિ પાસે સૌથી પહેલા વિજળીની શરૂઆત, સૌથી જુનુ વૃક્ષ, સૌથી વયોવ્રુદ્ધ વ્યક્તિ, સૌથી પહેલી ટીવી, સૌથી વધુ ભણેલી વ્યક્તિ જેવી માહિતીનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  90. જુદા જુદા વ્યવસાયમાં અને તેમના ઓજારો વિષે સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  91. સ્થાનિક લોકો નો સવે કરી સમજ‌ આપી
    શકાય.

    ReplyDelete
  92. વ્યવસાયકારો વિશે તેમજ ગામના મતદારો વિશે તેમજ ધાર્મિક સ્થળો , પાણી ના સ્ત્રોત વિશે સમજાવી ને શીખવી શકાય છે.

    ReplyDelete
  93. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  94. 》જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય
    》જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  95. વ્યવસાયકારો વિશે તેમજ ગામના મતદારો વિશે તેમજ ધાર્મિક સ્થળો , પાણી ના સ્ત્રોત વિશે સમજાવી ને શીખવી શકાય છે.

    ReplyDelete
  96. પોતાના ઘરની આસપાસ રહેતા લોકોના વ્યવસાય નો સર્વે કરી તેની યાદી પોતાની નોટબુકમાં લખે

    ReplyDelete
  97. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  98. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  99. ગામ કે શહેરમાં નજીકમાં આવેલ જુદા જુદા વૃક્ષો અને છોડ નો સર્વે કરાવી શકાય

    ReplyDelete
  100. પોતાના વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્થળોની માહિતી આપી સર્વે કરવી શકાય.

    ReplyDelete
  101. વિદ્યાર્થીઓ પોતાના ગામમાં રહેલી વનસ્પતિમાંથી માંથી છોડ,ક્ષુપઅને વૃક્ષનો સર્વે કરવી શકાય.

    ReplyDelete
  102. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  103. https://gujaratnishthaactivities.blogspot.com/2020/10/module-10-6.html

    ReplyDelete
  104. બહાર ગામ કામ કરવા માટે જતા લોકો ની યાદી તૈયાર કરવી
    તેનાથી ખબર પડે કે જે તે ગામ, તાલુકા,જિલ્લામાં રોજગારી ની તક કેવી છે

    ReplyDelete
  105. જુદા જુદા ધંધા-રોજગાર અને પહેરવેશ નો સર્વે કરીને કરી શકાય

    ReplyDelete
  106. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  107. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  108. ગામમાં ક્યા મહોલ્લામાં કેટલા લોકો ખેતી કરે છે. કોણ નોકરી / અન્ય રોજગાર કરે છે. કોના ઘરે કેટલા પશુઆે છે. તેનું સર્વે કરાવી સકાય.

    ReplyDelete
  109. પોતાના વિસ્તારમાં રહેલા વ્રુક્ષોનાં નામ સાથેનું લિસ્ટ બનાવવું,ત્યારબાદ બધા વિદ્યાર્થીઓ આ લખી લાવે પછી તે વ્રુક્ષોનુ છોડ,ક્ષુપ,ઝાડ માં વર્ગીકરણ કરાવી શાકય.

    ReplyDelete
  110. મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  111. પોતાના ગામ કે આસપાસના જોવા મળતા વાહન વ્યવહાર, ખેતી પાકો, વ્યવસાય. વગેરે બાબતો નો સર્વે કરાવી શકાય છે.

    ReplyDelete
  112. ગામમાં કોઈ પણ સર્વે કરાવીને

    ReplyDelete
  113. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  114. કુટુંબની માહિતિ એકત્ર કરી.બધા બાળકો ની માહિતી એકત્ર કરી વસતિ ગણતરી સમજાવી શકાય.

    ReplyDelete
  115. કુટુંબની માહિતિ એકત્ર કરી.બધા બાળકો ની માહિતી એકત્ર કરી વસતિ ગણતરી સમજાવી શકાય.

    ReplyDelete
  116. વિવિધ આર્થિક પ્રવૃતિ કરનાર લોકોનું ઘરે ફરીને નોટબુકમાં સર્વે કરી શકાય ત્યારબાદ કારીગર વર્ગ ખેડૂત બેરોજગાર કેટલા છે તેની માહિતી મેળવી શકાય આમ જે તે ગામની આર્થિક સ્થિતિની સમજ કેળવી શકાય

    ReplyDelete
  117. Gramy vistar ma avel vividh dhndhakiya pravruttino survey karavi sakay...k jena thi bhavishya ma udabhavnar tako no khyal avi sake

    ReplyDelete
  118. ગામમાં થતાં જુદા જુદા પાકોનો સર્વે કરી શકાય.
    ગામમાં જ્ઞાતિ આધારિત જુદા જુદા વ્યવસાય કારો નો સર્વે પણ કરાવી શકાય

    ReplyDelete
  119. પહેરવેશ કે પોશાક, બોલી, લગ્નપરંપરા, રીતરિવાજ, ખાણીપીણી, વગેરેને વિષય તરીકે લઈ સર્વે કરી શકાય.

    ReplyDelete
  120. પહેરવેશ, ખોરાક, ધંધા રોજગાર, પશુઓ, સ્થાળાતર, પાણીની સુવિધાઓ વગેરે વિશે સર્વે કરી શકાય.

    ReplyDelete
  121. બાળકને પોતાના ગામમાં ઘરે ઘરે ફરીને સાક્ષર અને નિરક્ષર લોકોનો સર્વે કરાવી શકાય તેમ જ સ્થળાંતર કરીને આવેલા લોકોનો સર્વે કરાવી શકાય જુદા જુદા રોજગાર અને ધંધા અંગે પણ સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  122. ધંધા રોજગારનો સર્વે કરી શકાય

    ReplyDelete
  123. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  124. જે રીતે વસ્તી ગણતરી થાય તે રીતનું પત્રક બનાવી સર્વે કરાવી શકાય

    ReplyDelete
  125. ધંધા રોજગાર ની માહિતી ભેગી કરી શકાય

    ReplyDelete
  126. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete

  127. saumil jani25 October 2020 at 20:51
    ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડીયો,ફિલ્મ,નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય.
    પ્રવાસ દરમ્યાન મુલાકાત લેવામાં આવતા વિવિધ સ્થળો વિશે જાણી ને નોટબુક માં નોંધ કરી શકાય.

    ReplyDelete
  128. આસપાસ ના વિસ્તાર માંથી વિવિધ ભાષા. વગેરે નો સર્વે કરાવી શકાય છે તેમજ બાળકો ને માહિતી આપી શકાય છે..

    ReplyDelete

  129. saumil jani25 October 2020 at 20:51
    ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડીયો,ફિલ્મ,નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય.
    પ્રવાસ દરમ્યાન મુલાકાત લેવામાં આવતા વિવિધ સ્થળો વિશે જાણી ને નોટબુક માં નોંધ કરી શકાય.

    ReplyDelete
  130. ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડીયો,ફિલ્મ,નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય.
    પ્રવાસ દરમ્યાન મુલાકાત લેવામાં આવતા વિવિધ સ્થળો વિશે જાણી ને નોટબુક માં નોંધ કરી શકાય.

    ReplyDelete
  131. જુદા જુદા ધંધા રોજગાર નો સર્વે કરાવી શકાય. જુદા જુદા પોશાક અને પહેરવેશ નો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  132. બાળકને પોતાના ગામ કે શહેરનું સર્વે કરાવી શકાય

    ReplyDelete
  133. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  134. બહાર ગામ ગયેલ લોકોની યાદી બનાવવી અને te ક્યાં છે તેની માહિતી મેળવી રોજગારીની તક પુરી પાડવી

    ReplyDelete
  135. બાળકો પોતાના આસપાસના પર્યાવરણ થી માહીતગાર થાય તે માટે વિગતોની માહિતી આપવી

    ReplyDelete
  136. ઇતિહાસના કોઈ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડિયો ફિલ્મ નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય પ્રવાસ દરમિયાન લેવામાં આવતા વિવિધ સ્થળો વિશે જાણીને જુદાજુદા વિસ્તારના લોકોને માહિતી મેળવી શકાય

    ReplyDelete
  137. પ્રવાસ દરમિયાન મુલાકાત લેવામાં આવતા સ્થળો વિશે નોટબુકમાં નોંધ કરી સર્વે કરી શકાય ઇતિહાસના કોઈ ચોક્કસ ગુજરાતી આવતા સ્થળો વિશે નોટબુક માં નોંધ કરી શકાય

    ReplyDelete
  138. બાળકોને ઇતિહાસ ના કોઇ ચોક્કસ સમયગાળા ને દર્શાવવા માટે એનિમેશન વિડીયો,ફિલ્મ,નાટક વગેરે દ્વારા દર્શાવી શકાય.પ્રવાસ દરમ્યાન મુલાકાત લેવામાં આવતા વિવિધ સ્થળો વિશે જાણી ને નોટબુક માં નોંધ કરી શકાય.સાથેઆસપાસ ના વિસ્તાર માંથી વિવિધ ભાષા. વગેરે નો સર્વે કરાવી શકાય છે તેમજ બાળકો ને માહિતી આપી શકાય છે..

    ReplyDelete
  139. ગામમાં થતા જુદા જુદા પાકોનો સર્વે તથા જુદા જુદા વ્યવસાયકારોનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  140. બાળકોને ગામના વિવિધ વ્યવસાયકારો, અને વિવિધ જાતીના લોકોનો સર્વે કરી શકાય. ગામના ખેતીમાં થતી વિવિધ પાકોની પ્રોજેક્ટ કરી શકાય.

    ReplyDelete
  141. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  142. ગામ અથવા તાલુકા વિશેની વિવિધ પ્રકારની માહિતી એકઠી કરી ને તેનો ઉપયોગ કરી શકાય

    ReplyDelete
  143. બાળકોને ગામની કે શહેરની કોઈપણ બાબતનો સર્વે કરાવી શકાયઃ તેમજ પ્રોજેક્ટ કરાવી શકાય.

    ReplyDelete
  144. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  145. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  146. Bhavikaben Chaudhary

    Dhandha and rojgar ,shaksarata no vagere

    ReplyDelete
  147. ઘરની આસપાસ રહેતા લોકો ના ધંધા રોજગાર વિશે સર્વે કરાવી શકાય

    ReplyDelete

  148. 》જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય
    》જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  149. શિક્ષિત ,અશિક્ષિત ,બેકાર વગેરે નો સરવે કરી વધુ જાણકારી મેળવી શકાય

    ReplyDelete
  150. ગામની અંદર થી બહાર જતા લોકોના નામ લખી અને સર્વે કરી શકાય છે જેનાથી ખબર પડે બહાર કેટલા લોકો કામ પર જાય છે

    ReplyDelete
  151. ek grahak tarike loko ketla jagrut chhe te janva mate prashno banavi ne survey kari shakay

    ReplyDelete
  152. પોતાના ગામ કે શહેરમાં આવેલ ઐતિહાસિક સ્થળ ની મુલાકાત લઈ માહિતી મેળવવી.આજુબાજુમાં રહેતા લોકો અને બાળકના ઘરે રહેણીકરણી અને ખાનપાન કે ઉજવાતા તહેવારો માં શું તફાવત છે તેનો સર્વે કરાવી શકાય.જેથી બાળકો તુલનાત્મક અભ્યાસ કરતા શીખી શકે.

    ReplyDelete
  153. તો જુદા વિસ્તારમાં શિક્ષિત લોકો અને અશિક્ષિત લોકો નો સર્વે કરવો.

    ReplyDelete
  154. આપણાં ગામના વ્યવસાય નો સર્વે કરાવી શકાય. ગામના પહેરવેશ નો પણ સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  155. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  156. ગામમાં લોકો ક્યાં પ્રકારનો વ્યવસાય કરે છે તે વિશે ની માહિતી મુલાકાત લઈ નોટ કરાવી શકાય

    ReplyDelete
  157. ગામમાં થતાં જુદા જુદા પાકો,ખેતપેદાશો તેમજ વૃક્ષો ,છોડો નો સર્વે કરી શકાય

    ReplyDelete
  158. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય...

    ReplyDelete
  159. બાળકોને ગામના વ્યવસાય સાથે સંકળાયેલા માણસોનો સર્વે કરાવી તેમના પોશાકો વિશે પણ બાળકો દ્વારા માહિતી મેળવી શકાય છે આમાં બાળકોને ખૂબ રસ પડે છે તેમજ ગ્રામ્ય કારીગરો અને શહેરી કારીગરો વચ્ચેનો તફાવત પણ જાણી શકાય છે

    ReplyDelete
  160. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete
  161. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  162. જુદાજુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય અને તેમના પહેરવેશનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  163. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરી શકાય.. જેથી કરીને બાળકો પોતાના આસપાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete

  164. 》જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય
    》જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  165. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete
  166. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે.

    ReplyDelete
  167. ગામ માં કોઈ પણ પ્રકાર ના સર્વે કરાવીને માહિતી મેળવી શકાય છે.

    ReplyDelete
  168. મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે

    ReplyDelete
  169. બાળકોને પોતાના રહેણાંક વિસ્તારની આજુ બાજુના વિસ્તારોમાં અલગ અલગ ધંધા અને રોજગાર માં કેટલા કેટલા અને કેટલું ભણેલા કામદારો કામ કરે છે તેનો એક નાનો સર્વે કરાવી શકાય છે.

    ReplyDelete
  170. આપણા ગામ ના વ્યવસાયીઓ નો સર્વે કરાવી ને જુદા જુદા વ્યવસાય ની માહિતી આપી શકાય

    ReplyDelete
  171. બાળકોને ગામના વ્યવસાય સાથે સંકળાયેલા માણસોનો સર્વે કરાવી તેમના પોશાકો વિશે પણ બાળકો દ્વારા માહિતી મેળવી શકાય છે આમાં બાળકોને ખૂબ રસ પડે છે તેમજ ગ્રામ્ય કારીગરો અને શહેરી કારીગરો વચ્ચેનો તફાવત પણ જાણી શકાય છે

    ReplyDelete
  172. બાળકોને પોતાના રહેણાંક વિસ્તારની આજુબાજુ ના વિસ્તારોના અકાગ અલગ ધંધાદારીઓ તેમજ કામદારોના ભણતર અને તેઓ દ્વારા કરાતું કામ અંગેનો સર્વે કરવી શકાય.

    ReplyDelete
  173. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  174. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય..

    ReplyDelete
  175. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  176. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete

  177. ગામમાં થતા જુદા જુદા પાકોનો સર્વે તથા જુદા જુદા વ્યવસાયકારોનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  178. સ્થાનિક વ્યવસાયકારો ની મુલાકાત યોજી સમજ આપી શકાય.

    ReplyDelete
  179. હા સર્વે કરવાથી કોને કેવું કામ અને મહેનતાણું મળે તે

    ગામ માંથી કેટલા પુરુષો અને કેટલી સ્ત્રીઓ બહાર કામ કરવા જાય છે.આ સર્વે કરવાથી બાળકો ને માહિતી મળે કે કેવું કામ મળે છે.કેવું કામ અને કેટલું મહેનતાનું છે.

    ReplyDelete
  180. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  181. જુદા જુદા વ્યવાસાયકારો નો સર્વે કરી શકાય તથા પોશાક,ખાણીપીણી નો પણ સર્વે કરી શકાય.

    ReplyDelete
  182. રોજગારી માટે સ્થળાંતર કરતાં લોકોની મુલાકાત અને યાદી તેમજ વ્યવસાયકારોની મુલાકાત કરી માહિતી મેળવી શકાય. જેથી નાવીન્યપૂર્ણ ઇતિહાસિકતાની માહિતી મળી રહે.

    ReplyDelete
  183. જુદાજુદા પ્રકારો ના સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  184. જુદા જુદા ધંધા રોજગારનો સર્વે કરાવી શકાય... જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય.

    ReplyDelete
  185. ગામમાં જુદા જુદા સર્વે કરાવીને મુલાકાત કરી વયવસાયકારોની યાદી બનાવી ને માહિતી મેળવી શકાય.

    ReplyDelete
  186. પોતાના ગામ કે શહેરમાં ચાલતા ધંધા રોજગારનો સર્વે કરવાથી બાળક તેનાથી માહિતગાર થાય છે. ખેતીના પાકોનો સર્વે કરવાથી પાકથી માહિતગાર થાય છે. ગામ કે શહેરમાં આવેલ ઐતિહાસિક સ્થળોનો સર્વે કરવાથી તેનો ઈતિહાસ જાણી શકાય છે.

    ReplyDelete
  187. બહાર ગામ કામ કરવા માટે જતા લોકો ની યાદી તૈયાર કરવી
    તેનાથી ખબર પડે કે જે તે ગામ, તાલુકા,જિલ્લામાં રોજગારી ની તક કેવી છે

    ReplyDelete
  188. ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે તેમજ પોતાના આસ-પાસના વિસ્તારની માહિતી મેળવી જુદાજુદા પોશાક, પહેરવેશનો સર્વે કરાવી શકાય

    ReplyDelete
  189. પોતાના ગામ કે શહેરમાં આવેલ બાબતોનું સર્વે કરવી શકાય....જેથી કરીને બાળકો પોતાના આસ પાસના વિસ્તારની માહિતી મેળવી શકે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું