Module 4 - પ્રવૃત્તિ 2 : જેન્ડરના મીડિયા ચિત્રણનું વિશ્લેષણ
એવી જાહેરાત વિશે વિચારો કે જે જેન્ડર
રૂઢિચુસ્તતાને મજબૂત કરે અને બીજી જેન્ડરફ્રેન્ડલી હોય. તમે એડવરટાઈઝર વીડિયોની
લિંક કોપી અને પેસ્ટ કરી શકો છો. ચિંતન માટે થોડો સમય ફાળવો.
બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteરમેશ બારડ
Jendar બાયસ દરેક બાબતોમાં જરૂરી નથી
DeleteJendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
DeleteAmuk jaherat k jema girls pn running MA medal lave 6 je gendeefriendly mani skay
Deleteજાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે
DeleteJendar બાયસ બધે જરૂરી નથી
Deleteજેન્ડર બાયસથી બાળકો માં સંકુચિતતા દૂર થાય છે.
Deleteજે જાહેરાતમા સ્ત્રીની જરુર નથી ત્યાં તેને બતાવવામાં આવે છે
DeleteJender બાયસ દરેક વિષય માં જરૂરી નથી
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજેન્ડર બાયસથી બાળકો વચ્ચેની સંકુચિતતા દૂર થાય છે
Deleteજેનડર બાયસ બધે જ જરુરી નથી.
ReplyDeleteજેન્ડર બાયસ શાળામાં ન હોવો જોઈએ
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteKoi jaherat ma matra purush ne batavvama ave che pan te jaherat banne mate hoy
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.
Deleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી.
ReplyDeleteશાળામાં ન હોવું જોઈએ.
MINAXI
ReplyDeleteGhani jaherato rudhichustatane support kare 6 jem k detergent powder ni ek jaherat ma ladies bahar kam k family ne economy ma support karva ni na kahe 6 but lastma Mani jay 6 but tya genderbios to batave j 6 kyare Ghani jaherato ma have male ne rasoi & toilet saf karta batave 6 je batave 6 k era is now changing.
MINAXI
ReplyDeleteGhani jaherato rudhichustatane support kare 6 jem k detergent powder ni ek jaherat ma ladies bahar kam k family ne economy ma support karva ni na kahe 6 but lastma Mani jay 6 but tya genderbios to batave j 6 kyare Ghani jaherato ma have male ne rasoi & toilet saf karta batave 6 je batave 6 k era is now changing.
જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજેન્ડર બાયસ અનુસંધાને સ્ત્રીને ખરાબ રીતે જ ચીતરવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જાહેરાતો માં પોતાના સ્વાર્થ માટે સ્ત્રીને સાવ નીચી કક્ષાની બતાવવામાં આવે છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.

ReplyDeleteઘણી જાહેરાતોમાં પણ જેન્ડર પ્રમાણે ભાગ પાડવામાં આવે છે જાહેરાતોમાં પુરુષો કે સ્ત્રીઓને અનુરૂપ વિષયો બતાવવામાં આવે છે
ReplyDeleteજાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છેજાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે
ReplyDeleteGhani jaherato rudhichustatane support kare 6 jem k detergent powder ni ek jaherat ma ladies bahar kam k family ne economy ma support karva ni na kahe 6 but lastma Mani jay 6 but tya genderbios to batave j 6 kyare Ghani jaherato ma have male ne rasoi & toilet saf karta batave 6 je batave 6 k era is now changing.
Deleteજાહેર ખબરો માં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવવા માં આવે છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે
ReplyDeleteGender friendly advertisements
ReplyDeletehttps://youtu.be/6_FIPOkczio
https://youtu.be/9OEf5IYsRi8
Gender bias advertisements https://youtu.be/CbNTcvzrpBY
https://youtu.be/SpPozOvNrKA
સૌંદર્ય પ્રસાધનો ની જાહેરાતમાં મોટે ભાગે સ્ત્રીઓ જ હોય છે.જે રૂઢીચુસ્ત માનસિકતા છે.અને ખાવા પીવાની વસ્તુની જાહેરાતોમાં તમામ સ્ત્રીઓ અને પુરુષો બન્ને હોય છે જે યોગ્ય છે .
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteજેન્ડર બાયસ ન જ હોવું જોઈએ..બાળકના મગજ માં ખોટી ભમણા પેદા થાય છે.
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજેન્ડર બાયસ દરેક વિષયમાં જરૂરી નથી
ReplyDeleteજેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteજાહેરખબરોમાં ઘણી બધી વખત અમુક જાહેર ખબરો આવે છે તેમાં ફક્ત સ્ત્રી પાત્રને દર્શાવવામાં આવે છે જ્યારે કોઈ બીજા પાત્રોમાં પુરુષોની દર્શાવવામાં આવે છે

ReplyDeletejender બાયસ પરિસ્થિતિને અનુકુળ હોવું જોઈએ.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteJender bayas paristhiti ne anukud hovu joiye.
ReplyDeleteJender બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવુ જોઇએ
ReplyDeleteજેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteજેન્ડરબાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ. તે દરેક જગ્યાએ જરૂરી નથી.
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજેન્ડર પરિસ્થિતિને અનુરૂપ હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયસ શાળામાં ન હોવો જોઈએ
ReplyDeleteજેન્ડર પરિસ્થિતિ ને અનુરુપ હોવુ જોઈએ,તે દરેક જગ્યાએ જરૂરી નથી.
ReplyDeleteJendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે
ReplyDeleteGhana loko atla rudhichust hoy chhe k te loko amj manta hoy chhe k amuk Kam strij Kari sake amuk Kam puruahj Kari sake.jyare sixit loko avu manta hoy chhe k stri and purush koi pan kam Kari sake chhe.
ReplyDeleteજાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર પાડવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteજેન્ડર બાયસ ન જ હોવું જોઈએ..બાળકના મગજ માં ખોટી અસર પડે છે.હવે જેન્ડર બાયસ વિષેની માન્યતા બદલવાની જરૂર છે.
ReplyDeleteજેન્ડર પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ .તે દરેક જગ્યાએ જરૂરી નથી.
ReplyDeleteજેન્ડર બાયસ દરેક સ્થળે ના હોવો જોઈએ અને શાળા માં પણ ના હોવા જોઈએ
ReplyDeleteજેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર તફાવત માં એરિયલની જાહેરાત છે કે જેમાં બન્ને ને કમાવાની વાત કરી છે. પણ મોટાભાગે બોડી સ્પ્રે ની જાહેરાત મા જરૂરિયાત વગર સ્ત્રી નુ ખરાબ ચિત્ર રજુ થાય છે
ReplyDeleteઆજકાલ ની જાહેરાતોમાં જેન્ડર મુજબ ભાગ પાડવામાં આવે છે.
ReplyDeleteદા.ત.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.
અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.
જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
જેન્ડર બાયસ અનુસંધાને સ્ત્રીને ખરાબ રીતે જ ચીતરવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જાહેરાતો માં પોતાના સ્વાર્થ માટે સ્ત્રીને સાવ નીચી કક્ષાની બતાવવામાં આવે છે.
ReplyDeleteજેન્ડર બાયસ રૂઢિચુસ્ત ના હોવું જોઈએ પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવી જોઈએ.
ReplyDeleteજેન્ડર બાયસ એવું કશું હોવું ના જોઈએ ઋષિ મુનિઓ ના સમય થી ચાલી આવતી પ્રણાલી જ સાચી છે. હાલ જે ગુનાઓ બને છે એ આવા ખોટા જેન્ડર ના વિચારો થઈ જ થાય છે..
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છેજાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે
ReplyDeleteREPLY
ખેલકૂદની ઘણી જાહેરાતો માં સ્ત્રી સમાનતાની વાત આવે છે.
ReplyDeleteમોટાભાગે જાહેરાતોમાં જેન્ડર બાયસ આધારીત હોય છે જેમકે કાર કે બાઈક માં પુરુષો હોય છે જ્યારે કિચન ને લગતી જાહેરાત માં સ્ત્રીઓ હોય છે
ReplyDeleteએક બાજુ જેન્ડર બાયસ ની વાતો કરે અને બીજી બાજુ પુરુષ સમોવડી સ્ત્રી બનાવવા કાર્યક્રમો થાય .સ્ત્રીઓને ૩૩ ટકા અનામત મળે તો આ જેન્ડર બાયસ કહેવાય જેન્ડર બાયસ એટલે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન તક ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય પરંતુ આવું થતું નથી માટે જેન્ડર બાયસ નો સંપૂર્ણ અમલવારી કરવાની હોય તો કોઈપણ જગ્યાએ સ્ત્રી અનામત એવો શબ્દ જ ન આવવો જોઈએ. હજુ ઘણી જગ્યાએ સ્ત્રીઓની લાઈન, પુરુષોની લાઈન આવું જોવા મળે છે તો આ પણ ન હોવું જોઈએ.
ReplyDeleteUnknown11 October 2020 at 03:21
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.
દરેક જાહેરાત માં અલગ અલગ વિચારસરણી હોઈ શકે છે. અમુક માં સ્ત્રી ને પ્રાધાન્ય આપવામાં આવે છે અને અમૂકમાં પુરુષ ને પ્રાધાન્ય આપવામા આવે છે.
ReplyDeleteજેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઈએ.
ReplyDeleteBhavikaben Chaudhary
ReplyDeleteઅમુક જાહેરાત મા સ્ત્રી ની બિલકુલ જરુર નથી ત્યા લેવામાં આવે છે જેન્ડર બાયસ અમુક પરિસ્થિતિ મા જરૂરી છે
ગામડાં મા ખેતી કામ, પશુપાલન,જેવા કામો બન્ને ભેગા મળીને કરે છે.પરંતુ ઉચ્ચવર્ગ ના લોકો ભેદભાવ કરતા જોવા મળે છે.જાહેરત ની વાત કરીએ તો શોદર્ય પ્રસાધન ની દરેક જગ્યાએ સ્ત્રી નો ઉપયોગ થાય છે. સૌથી સુંદર સ્ત્રી હિરોઇન હોય અને તે ક્રિમ ની જાહેરાત કરે તો તેના મા શુ ફેરફાર થયો કહેવાય?
ReplyDeleteJender bays paristithi ne anukul hovu Hariri che
ReplyDeleteYes .right we feel every where jenderbios.
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ ના હોવુ જોઇએ જેન્ડર બાયસ વિશેની માન્યતા બદલવી જરૂરી છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે
ReplyDeleteJendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteJender ma amuk vakhte purush ne pradhny ape che ane shtri ne alg tare che mate samaj ma bane ne mahtva apvu joye.
ReplyDeleteમોટેભાગે સૌંદર્યની જાહેર ખબરના સ્ત્રીઓને દર્શાવવામાં આવે છે જ્યારે બાઈક ને જાહેર ખબરોમાં પુરુષને દર્શાવવામાં આવે છે જ્યારે ની જાહેર ખબરોમાં સ્ત્રી અને પુરુષ બંનેને દર્શાવવામાં આવે છે
ReplyDeletehttps://m.youtube.com/watch?v=FafXOq2vi5Q
ReplyDeleteજાહરખબરની માં મહિલા ની જરૂર નથી ત્યાં પણ મહિલાને બતાવવા માં આવે છે જે યોગ્ય નથી .આને બદલે વસ્તું ની સંપૂર્ણ માહિતી આપવી યોગ્ય ગણાય.
ReplyDeleteજેન્ડર બાયસ અનુસંધાને સ્ત્રીને ખરાબ રીતે જ ચીતરવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જાહેરાતો માં પોતાના સ્વાર્થ માટે સ્ત્રીને સાવ નીચી કક્ષાની બતાવવામાં આવે છે.
મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે, અને જેન્ડર ગેપ વિકાસ પામે છે
ReplyDeleteમોટા ભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પદશિત કરવામા આવે છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે
ReplyDeleteજેનડર બાયસ દરેક જગ્યા એ જરૂરી નથી પરિસ્થિત પમાણે હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયેસ બધા માટે જરૂરી નથી.
ReplyDeleteમારા મતે જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteમોટા ભાગની જાહેરાત જેન્ડર લક્ષી આપવામાં આવે છે અમુક કામ સ્ત્રી ન કરી શકે તવી ધારણ બાંધવા માટે આવેલ છે
ReplyDeleteજેનડર બાબતે જાહેરાત બંધ કરી દેવી જોઈએ જેથી કોઈને માનસિક અસર ના થાય અને શાળામાં તો જેન્ડર બાબતે તફાવત ના હોવો જોઈએ
ReplyDeleteમોટા ભાગે સમાજ માં આ કાર્ય સ્ત્રીઓએ કરવું આ કાર્ય પુરુષો કરે એવી ધારણા હોય છે જે ખોટી છે. આજ ના યુગ માં કોય પણ કાર્ય કરવા માટે સ્ત્રી અને પુરુષ બંને સક્ષમ છે. જેથી જાહેરાતોમાં પણ ખોટી હકીકત ના દર્શાવવી.
ReplyDeleteschool ma balko vachche koi jendar tarike bhag padvama aavava joie nahi........ baharni duniya ma etalek jaherato ma jendar vishe je khoti manyatao batave chhe te yogya nathi....
ReplyDeleteજેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
ReplyDeleteJendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
ReplyDeleteજેંડર બાયસ પરિસ્થિતિને અનુકુળ હોવું જોઈએ.
ReplyDeleteJendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
ReplyDeleteધરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો તેમાં સ્ત્રી અને સાહસની જાહેરાતમાં પુરુષને બતાવવામાં આવે છે. જ્યારે અમુક જાહેરાત માં સ્ત્રીઓને પુરુષ સમોવડી બતાવવામાં આવે છે.
ReplyDeletePragna patel
ReplyDeleteઆધુનિક યુગમાં પણ સમાજ ના દરેક ક્ષેત્રમાં લિંગ ભેદ જોવા મળે છે.જે યોગ્ય નથી.આ ભેદભાવ ને દૂર કરવાની શરુઆત સહુથી પહેલા તો આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ.
Jender ma shtri ane purush ma bane ne mahtva apvu Joye.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં સ્ત્રીઓ ની જરૂર નથી ત્યાં પણ સ્ત્રીઓને બતાવવામાં આવે છે તેમજ અમુક જાહેરાત માતૃ સ્ત્રી અને અનેક જાહેરાતમાં માત્ર પુરુષોને જ લેવામાં આવે છે એવું ના થતા પરિસ્થિતિને અનુકૂળ ધ્યાનમાં રાખી થવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયસ બધે જરૂરી નથી.
ReplyDeleteજાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે
ReplyDeleteઘણી જાહેરખબર માં સ્ત્રીને પૂરૂષ સમોવડી ગણવામાં આવે છે પરંતુ તેનું કારણ તેઓ સ્ત્રી શક્તિ ને નહીં પરંતુ જે-તે પ્રોડક્ટ્ને ગણાવતા હોય છે.
ReplyDeleteજાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે
ReplyDeleteમોટા ભાગની જાહેરાતો મા જેનડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદિશિઁત કરવામાં આવે છે.
ReplyDeleteજાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે
ReplyDeleteખાસ કરીને કોઈક જાહેર ખબર એવી હોય કે જેમાં જેનડર ભેદ બતાવવામાં આવે છે...અનેકોઇક જાહેરાત માં જેનડર ફ્રેન્ડલી હોય છે.
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteજાહેરાતમાં અમુક કામ સ્ત્રી ન કરી શકે તે વાત બતાવવામાં આવે છે.તે વાત સાચી નથી. જે કામ પુરુષ કરી શકે તે કામ સ્ત્ર પણ કરી શકે.
ReplyDeleteજાહેર ખબરો માં સ્ત્રી ઓ ને વધારે પ્રમોટ કરવામાં આવે છે અને કોઈ પણ જાતના તર્ક વગર જાત જાત ની જાહેરાતો સતત આવતી રહે છે
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે..જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે
ReplyDeleteJendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ
ReplyDeleteMilk powder like bornvita ma girl ane boys bane ne bahu sari rite saxam batavay che.. baki ghani jaherato ma arth vagar na hetu sarta hoi che
ReplyDeleteમોટાભાગે જાહેરાતોમાં gender વાઇસ ભાગ પાડવામાં આવે છે.ઘર કામ ની જાહેરાતો માં બાળકો ની સાર સંભાળ ની જાહેરાતો માં સ્ત્રીઓને જ બતાવવામાં આવે છે. સાહસ ની જાહેરાતો માં પુરુષો ને જ બતાવવામાં આવે છે...
ReplyDeleteજાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે
ReplyDeleteજેનડર બધી જગ્યા એ જરૂરી નથી.
ReplyDeleteજાહેર ખબરો માં સ્ત્રી ઓ ને વધારે પ્રમોટ કરવામાં આવે છે અને કોઈ પણ જાતના તર્ક વગર જાત જાત ની જાહેરાતો સતત આવતી રહે છે.આ યોગ્ય નથી.
ReplyDeleteમોટાભાગે એવું જોવા મળે છે કે જેન્ડર બાયસ જાહેરખબરોમાં બતાવાય છે. જેની અસર બાળકો પર પણ જોવા મળે છે.
ReplyDeleteજેન્ડર બાયસ શાળા કક્ષાએ હોવું ન જોઈએ . અને જો હોય તો તેને દૂર કરવા સ્થનિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી લિંગભેદ દૂરથાય તેવા પ્રયત્ન કરવા જોઈએ....સમાજ અને જરૂરી હોય ત્યાં જેન્ડર બાયસ રાખવું પણ જોઈએ એવી પણ બાળકો ને સમજાવી સકાય.
ReplyDeleteજેન્ડર બાયસ બધે જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયસ પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteThanks to giving an opportunity to write about something on media.. I was always in wiat to share something for it.. Of course it's definitely act by gender.. For example a girl should be fair and beautiful so they advertise for a fairness cream and a boy should be strong and brave or active so they advertise for a healthy product for child like complain or boost.. But my issue is we are all against of child labour.. Y..?? Beacase it is an Indian government law. But have you ever noticed that in now times they are making add of child in many products instead of adults because thay have to pay less.. Isn't it child labor...??
ReplyDeleteઅમુક જાહેરખબરો gender અંગેની રૂઢિચુસ્તતાને અયોગ્ય રીતે પ્રદર્શિત કરતી હોય છે. જે જાતિય તફાવત સર્જે છે. દા.ત. ફેર એન્ડ હેન્ડસમની જાહેર ખબર, અમુક પરફ્યુમની જાહેરખબર
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeletehttps://youtu.be/y4QxRV4pMcI
ReplyDeleteઅને
https://youtu.be/y4QxRV4pMcI
જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteજાહેરાતો માં જેન્ડર બાયસ મોટા ભાગે જોવા મળે છે. અમુક અંશે સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર ની ખોટી સરખામણી બતાવવમાં આવે છે. મોટા ભાગે પુરુષ પાત્ર ચડિયાતું બતાવાય છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteAa babatniii kelavniii badakne gharethiiii j madviiii joie...Dikro Dikri ek Samaan ni sachiii bhavnane mahatva aapvu joie.koi pn prakarno bhedbhav kyarey samajpher peda nai Kari shake eniii spashtta karviii yathayogy 6.
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteજૅન્ડર ભેદભાવ પ્રાથમિક કક્ષાએ રાખવામાં આવતો નથી. પણ સામાજિક ક્ષેત્રે અને જાહેરાતમાં ખૂબ જોવા મળે છે. મોટા પાયે માનસિકતા બદલવાની જરૂર છે.
ReplyDeleteજાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે
ReplyDeleteઅમુક જાહેરાતો જાતિય તફાવત સર્જ છે.જેન્ડર બધી જગ્યાએ જરૂરી નથી. પરિસ્થિતી અનુસાર હોવું જોઈએ.
ReplyDeletehttps://bitમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છેly/https://bit.ly/3duylB2
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteJender બાયસ દરેક વિષય માં જરૂરી નથી
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે
ReplyDeleteજાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે
ReplyDeleteજેન્ડર બાયસ જાહેર જીવનમાં તરત જ જોવા મળે તેવું નથી જેમકે આજે ફિલ્મ જગતમાં ફીમેલ કલાકારનું ઘણુ મહત્વ જોવા મળે છે
ReplyDeleteઆપણે એક જ પરમાત્મા ના સંતાન છીએ.
ReplyDeleteજેન્ડર બાયસ જરૂરી નથી
ReplyDeleteજાહેરાતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે નો ભેદ રાખવામાં આવે છે મોટા ભાગની જાહેરાતોમાં સ્ત્રીઓને જ દેખાડવામાં આવે છે જે જેન્ડર ને અનુરૂપ નથી.
ReplyDeleteamuk jaherato gender vishe khoob j asamaanata darshave chhe. for example fair and handsome ni advertisement "mardo vaali cream
ReplyDeleteજેન્ડર બાયસ બધે જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDelete
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છેમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteમોટાભાગે જાહેરાતો માં સ્ત્રી ને એક આકર્ષણ નું કેન્દ્ર તરીકે જ રજૂ કરાય છે
ReplyDeleteજેન્ડર બાયસ બધે જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteREPLY
જાહેરાતો મા સ્ત્રીને ને ખરાબ રીતે દર્શાવવામાં આવે છે જે જેન્ડર ની બાબતે યોગ્ય નથી
ReplyDeleteનીચે આપેલી જાહેરાત જેન્ડર પ્રવૃતિ ને મહત્વ આપે છે.
ReplyDeletehttps://youtu.be/8QDlv8kfwIM
Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ. દરેક જગ્યાએ જરૂરી પણ નથી
ReplyDeleteજાતિય ભેદભાવ કરવામાં આવે તે વાતાવરણ માં બાળક નો વિકાસ રૂંધાય છે,જ્યારે ભેદભાવ મુક્ત વાતાવરણમાં બાળક માં રહેલા તમામ કૌશલ્યો ને ખીલવવાની તક મળે છે.
ReplyDeleteજાહેરાતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે નો ભેદ રાખવામાં આવે છે મોટા ભાગની જાહેરાતોમાં સ્ત્રીઓને જ દેખાડવામાં આવે છે જે જેન્ડર ને અનુરૂપ નથી.
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteટીવીમાં આવતી સૌંદર્ય પ્રસાધનની જાહેરાતમાં સ્ત્રીઓને બતાવવી, ફૂટબોલ કે એવી કોઈ રમતની જાહેરાતમાં પુરૂષોનું આવવું વગેરે જેન્ડર બતાવે છે . સમાજમાં જેન્ડર એક અભિશાપ છે
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteJender byes badhe jaruri nathi
ReplyDelete
ReplyDeleteજેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવો જોઈએ.

Cosmetic item ma motebhage strio jaherat kre che ....ane sports ma man hoi che
ReplyDeleteGender Amuk advertisement khub j vdhare batava MA aave 6
ReplyDeleteજેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteદરેક જગ્યા એ jendar હોવું જરૂરી નથી.
ReplyDeleteજેન્ડરમાંસ્રી નેપુરુષ નેજાહેરાતમાં બન્ને સરખા કામ કરેછે.
ReplyDeleteખરેખર જેન્ડર એ શાળાઓમાં કોઈપણ પ્રકારનો રાખવામાં આવતું નથી પરંતુ સમાજની અંદર એવો ભેદભાવ રાખવામાં આવે છે વધુ કરી ને તો જાહેર મીડિયાવાળા અને લોભામણી જાહેરાતો વાળા લોકો જેન્ડર ને બહુ વધુ પડતું સમાજની અંદર ચિત્રાંકન કરવામાં આવે છે જે વધુ પડતું છે જ્યાં જ્યાં જરૂર હોય અને જે સમય હોય તે મુજબ જેન્ડર બાયસ થાય છે વધુ પડતો ઇન્ટરનેટના માધ્યમથી બાળકોમાં જેન્ડર નો ભેદભાવ ઉભો કરવામાં આવે છે જે જગ્યાએ જેની જરૂર હોય તેનો ઉપયોગ થાય તે હિતાવહ છે
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે
જાહેરખબરમાં સ્ત્રી ની જરૂર ન હોય ત્યાં પણ દર્શાવવામાં આવે છે
ReplyDeleteટીવીમાં આવતી સૌંદર્ય પ્રસાધનની જાહેરાતમાં સ્ત્રીઓને બતાવવી, ફૂટબોલ કે એવી કોઈ રમતની જાહેરાતમાં પુરૂષોનું આવવું વગેરે જેન્ડર બતાવે છે . સમાજમાં જેન્ડર એક અભિશાપ છે
ReplyDeleteજાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે
ReplyDeleteદરેક જગ્યાએ જેન્ડર હોવું જરૂરી નથી
ReplyDeleteજાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે
ReplyDeleteઅંબુજાસિમેન્ટની જાહેરાત માં શક્તિ નું પ્રદર્શન કરવા માટે પુરુષ નું એનિમેશન ચિત્ર બતાવવામાં આવ્યું છે.
ReplyDeleteજ્યારે સૌંદર્ય પ્રસાધનો જેવા કે સાબુ ક્રિમ ની જાહેરાત માં પુરુષ અને સ્ત્રી બંને ને દર્શાવવામાં આવે છે.
જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવો જોઇએ
ReplyDeleteજેન્ડર બાયસ દ્વારા બાળકો એવુ નક્કી કરે છે કે અમુક ચોક્ક્સ કામ ચોક્કસ વર્ગ જ કરી શકે.
ReplyDeleteજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ
ReplyDeleteJender બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવુ જોઇએ. બાળકને શાળામાં શિક્ષણ સાથે જેન્ડરની સમજ આપવી જોઈએ.
ReplyDeleteએક બાજુ જેન્ડર બાયસ ની વાતો કરે અને બીજી બાજુ પુરુષ સમોવડી સ્ત્રી બનાવવા કાર્યક્રમો થાય .સ્ત્રીઓને ૩૩ ટકા અનામત મળે તો આ જેન્ડર બાયસ કહેવાય જેન્ડર બાયસ એટલે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન તક ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય પરંતુ આવું થતું નથી માટે જેન્ડર બાયસ નો સંપૂર્ણ અમલવારી કરવાની હોય તો કોઈપણ જગ્યાએ સ્ત્રી અનામત એવો શબ્દ જ ન આવવો જોઈએ. હજુ ઘણી જગ્યાએ સ્ત્રીઓની લાઈન, પુરુષોની લાઈન આવું જોવા મળે છે તો આ પણ ન હોવું જોઈએ
ReplyDeleteજેન્ડર ના અનુસંધાને ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનની જાહેરાત મા સ્ત્રી ને બતાવે અને સાહસ ને અનુલક્ષિને આવતી જાહેરાત મા પુરૂષને બતાવે જે દરેકના મગજ મા એવું ઘર કરે છે કે સૌંદર્ય ની જરૂર માત્ર સ્ત્રી ને છે અને સાહસ પુરૂષ જ કરી શકે છે
ReplyDeleteજેન્ડર બાયસ હોવું જોઈએ નહીં. સ્ત્રી અને પુરુષ બંને સક્ષમ છે. જેન્ડર બાયસ વિશે બાળકના મગજમાં ખોટી ભ્રમણા પેદા કરવી નહીં.
ReplyDeleteસમાજની માન્યતાઓમાં હજુ પણ જેન્ડર માં સ્ત્રીઓને અમુક કાર્યો તથા બાબતો અંગે સામેલગીરી કરવામાં અને અભિપ્રાય લેવામાં આવતા નથી.એકલા પુરૂષોનું પ્રાધાન્ય હોય છે.
ReplyDeleteબિઝનેસ માટે આવી જાહેરાતો આપી સ્ત્રીઓને પ્રદર્શનનું સાધન બનાવી દીધું છે. આનાથી બાળકો અને સમાજ પર ખરાબ અસર થાય છે.
ReplyDeleteમાનસિક વિકૃતિ આવે છે.
જેન્ડર બઇસ ની સમજ વ્યાપક કરવાની જરૂર છે.
https://youtu.be/kh8mkewCWi8
જેન્ડર બાયસ --- ઘરકામ ની પ્રોડક્ટ હોય તો તેની જાહેરાત સ્ત્રીઓ કરતી હોય , વાહનોની જાહેરાતોમાં પુરુષો દેખાશે
ReplyDeleteજેન્ડર ફ્રેન્ડલી--- ખાવા-પીવાની જાહેરાત, સેનેટાઈઝર ની જાહેરાત, હરવા-ફરવાના સ્થળો ની જાહેરાત
ઘણી વાર advertisement છોકરાઓ ની જરૂરિયાત હોય એ જગ્યા એ પણ છોકરીઓ ને દેખાડવા માં આવે છે.
ReplyDeleteજાતિય ભેદભાવ કરવામાં આવે તે વાતાવરણ માં બાળક નો વિકાસ રૂંધાય છે,જ્યારે ભેદભાવ મુક્ત વાતાવરણમાં બાળક માં રહેલા તમામ કૌશલ્યો ને ખીલવવાની તક મળે છે.
ReplyDeletehttps://youtu.be/daaSNSV7WP4
મોટા ભાગની જાહેરાત મા જેન્ડર બાઈટ જોવા મળતુ નથી. મોટરસાઇકલ ની જાહેરાત માં પુરૂષો હોય છે જયારે કોટનની જાહેરાત માં મોટાભાગના સ્ત્રી જોવા મળે છે.
ReplyDeleteઅમુક વખત જાહેરાતો જ સમાજ માં નકારાત્મક છાપ સ્ત્રી અને પુરુષ ના ભેદ ને દર્શાવે છે તે દુઃખ ની બાબત છે.
ReplyDeleteજેન્ડર બાયસ બધી જગ્યાએ જરૂરી નથી .પરિસ્થિતિ પ્રમાણે હોવું જોઈએ
ReplyDelete