Module 4 - પ્રવૃત્તિ ૪ : સામાજિક ધોરણો અને વ્યવહારો
નીચેના નિવેદનો પર ચિંતન કરો અને જણાવો કે શા માટે અમુક સંસ્થાઓ/વિચારો અને વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે.
·
પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
·
છોકરીઓનાં વહેલાં લગ્ન
·
પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
·
દહેજની પ્રથા
·
પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
·
માસિક ધર્મને લગતી રૂઢિઓ.
·
છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
·
‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
ચિંતન કરવા માટે થોડો સમય ફાળવો. બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
મઝા પડે.
ReplyDeleteDikra, Dikri varas babat manyta, dikri na vahela merriedge, dahej pratha aa sudharo jruri 6
Deleteમિલ્કતમા ભાગીદાર ગણવી
DeleteHa
Deleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteગુડ
DeleteMikatma bhag apo
Deleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
રમેશ બારડ
પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
Delete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે
દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ
Deleteha
Deleteકારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.
ReplyDeleteદીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએ
Deleteઆવી ઘટનામાં દરેક વ્યક્તિ ની માન્યતા, વિચારસરણી અલગ અલગ હોઈ શકે છે.શિક્ષણના માધ્યમથી આવા અન્યાયી વલણમાં પરિવર્તન લાવી શકાય.
DeleteBoth are same to maza pade
ReplyDeleteબંનો ને મજા પડે
ReplyDeleteદિકરા દિકરી ને સમાન હક
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteદિકરી ને યોગ્યમાગૅદશૅન પુરુ પડવુ તેમેનેઆગળ વધવા સાથ ને સહકાર આપવો જુના રુઢી વિચારો નોદબાણન કરતા તેમનાપર વિશ્વાસ રાખવો જોઇએ.
ReplyDelete
ReplyDeleteપુરુષો જ નહીં, ભારતમાં સ્ત્રીઓ પણ માને છે કે તેમને સમાન અધિકાર મળેલા છે. બી.બી.સી.એ દેશનાં 14 રાજ્યોમાં 10,000થી વધુ લોકોને આ સવાલ પૂછ્યો ત્યારે 91 ટકાએ તેનો જવાબ હકારમાં આપ્યો હતો.
સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.
ગ્રામ્ય અને ઓછા સમૃદ્ધ લોકોના જણાવ્યા મુજબ, સ્ત્રીઓનું જીવન હવે પુરુષો કરતાં બહેતર થઈ ગયું છે.
બધા લોકો સૈદ્ધાંતિક રીતે સમાન અધિકારના પક્ષમાં હોય અને ભારતમાં સ્ત્રીઓ માટે બહુ સારો સમય ચાલી રહ્યો છે એમ માનતા હોય એવું લાગે છે, પણ વાસ્તવિકતા શું છે?
સમાનતા હોવાની છાપ ઉભી થવાનાં ઘણાં કારણો છે.
તાજેતરના #MeToo આંદોલને ઊંચા પદ તથા શક્તિના દુરુપયોગને પડકાર્યો હતો અને જાતીય સતામણી કેટલી વ્યાપક છે એ જાહેર કર્યું હતું.
પાછલા દાયકાઓમાં મહિલા આંદોલનકર્તાઓ અને યુવાઓએ સરકારને બહેતર કાયદા બનાવવા મજબૂર કરી છે.
સમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
ReplyDeleteહવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે.
You have to educate girls well and provides all the facilities as well
Deleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે
દીકરા દીકરીને અેકસમાન ગણવા.ભેદભાવ વિના ભણાવવા.
ReplyDeleteહા
Deleteદીકરો દીકરી ને એકસમાન ગણવા
ReplyDeleteદિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteદિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteદીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ
ReplyDeleteદિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteદીકરો દીકરી ને એકસમાન ગણવા
ReplyDeleteદીકરો દીકરી ને એકસમાન ગણવા
ReplyDeleteદીકરો અને દીકરીને સમાન ગણવા જોઈએ
ReplyDeleteHave samaj mathi rudhivadi vicharo ochha thata jay che ane chhokrio ne saman tak ane saman adhikaro Marta thaya che.
ReplyDeleteપુત્રોને વિશેષ હક્કો અને પુત્રીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ આવવાના બાકી છે.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા સમાજમાં આ બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteદીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteપુત્રો કૌટુંબિક સંપત્તિના કાયદાકીય વારસ છે દીકરો દીકરી એક સમાન ગણવા જોઈએ.
ReplyDeleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
દિકરો દીકરી એક સમાન ગણવા જોઈએ ...
ReplyDeleteઆપણા સમાજમાં દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારથી જેન્ડર શરૂ થઈ જાય છે.
કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
ReplyDeleteદરેક જણ સમાન છે
હાલના સમયમાં દિકરી-દિકરાને સમાન ગણાવા જોઈએ. કારણકે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી છે. પુરુષો કરી શકે તે કામો સ્ત્રીઓ પણ કરી શકે છે. આ માટે એવી વ્યવસ્થાનું આને વાતાવરણ પેદાં કરવું જોઈએ જેથી આ બધી માન્યતાઓ દૂર થાય.જેમા શિક્ષણ અને સરકારનો ફાળો અને કામ ખૂબ જ અગત્યના છે.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
દીકરી અને દીકરો એક સમાન ની ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપીત થઈ રહી છે. પણ હજુ અમુક વિસ્તારોમાં jender બાબતે પણ અસમાનતા જોવા મળે છે. તેવા વિસ્તારોમાં jender સમાનતા વિશેની જાગૃતિ લાવવી જરૂરી છે
ReplyDeleteDarek vyakti ni samjan ane manyata alag alag hoy chhe pn education ek evu sadhan chhe k aa manyata ane samjan ma hakaratmak badlav Lavi shake chhe
ReplyDeleteદીકરી અને દીકરો એક સમાન ની ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપીત થઈ રહી છે. પણ હજુ અમુક વિસ્તારોમાં jender બાબતે પણ અસમાનતા જોવા મળે છે. તેવા વિસ્તારોમાં jender સમાનતા વિશેની જાગૃતિ લાવવી જરૂરી છે
ReplyDeleteDikaro ane dikari banne ne saman Gani ne aagad vadhvani saman tak madvi joiye
ReplyDeleteદિકરો અને દીકરી સમાન ગણી બંન્ને ને આગળ વધવા ની તક મળવી જોઇએ
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteદીકરો દીકરી ને એકસમાન ગણવા
ReplyDeleteસમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
ReplyDeleteહવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
ReplyDeleteદીકરો અને દીકરી સમાન ગણી બંને ને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteદિકા અને દીકરીને સમાન હક આપવામાં આવે છે
ReplyDeleteવ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.
સારા પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે
આધુનિકતાને સ્વીકારી ને નિર્ણય કરવા જોઈએ.પુત્ર-પુત્રી એકસમાન.
ReplyDeleteદીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ
ReplyDeleteમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.
ReplyDeleteદીકરી દીકરો એક સમાન ગણવા જોઈએ
ReplyDeleteBoth are same
ReplyDeleteઆવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
ReplyDeleteદીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ...
ReplyDeleteદિકરી અને દિકરી માં તફાવત લગભગ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. ગુંજન સક્સેના જેવી ફિલ્મો દ્વારા સમાજ નું ખરૂં ચિત્રણ જોવા મળે છે.
ReplyDeleteદીકરી અને દીકરા વચ્ચે ભેદ ન હોવા જોઇએ બન્ને ને ઘર, શાળા, સમાજ બને સમાન તક મળવી જોઈએ
ReplyDeleteDikro ane dikri ne saman gani banne ne saman tak aapvi joie.
ReplyDeleteઆવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે
ReplyDeleteછોકરા અને છોકરી ની માન્યતા ખોટી છે. બંને સરખા જ છે. અને જો કદાચ છોકરીઓ પણ ધારે તો છોકરા થી પણ આગળ નીકળી શકે છે. બંને ને સરખી સ્વતંત્રતા અને સરખી પાબંદી હોવી જોઈએ.
ReplyDeleteમારા મતે દીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએઆવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
ReplyDeleteસર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.

REPLY
દીકરો અને દીકરી સમાન ગણી બંને ને આગળ વધવાની સમાન તકનીકોનો મળવી જોઈએ
ReplyDeleteદિકરો દીકરી એક સમાન ગણવા જોઈએ ...
ReplyDeleteદિકરો અને દીકરી સમાન ગણી બંન્ને ને આગળ વધવા ની તક મળવી જોઇએ
ReplyDeleteદિકરો અને દિકરી ને સમાન ગણવા જોઈએે ભેદભાવ ન રાખવા જોઈએ.
ReplyDeleteDikro Dikri Ek Saman se
ReplyDeleteTemane kaydakiy saman haq malela pan chhe
Aa kaydakiy hakona amlikaran mate thodi samaj kelavvani jarur chhe
Baki sampati na varas mate to aapni sanskruti ni parampara chhe
Ane vali kudarte aapel tafavtano svikar karvo j rahyo
દીકરા અને દિકરી વચ્ચે મૂળભૂત અધિકારો અને ફરજો બન્ને માટે એકસામાન વલણ કેળવાય તે માટે શિક્ષકે પ્રથમ પોતાના દ્રષ્ટિકોણ स्वस्थ બનાવવા પડશે. પછી એને વર્ગખંડ શિક્ષણ અને શાળા ના સામાન્ય વ્યવહાર મા લાગુ કરવા જાગૃત રીતે પ્રયત્ન કરવા પડશે.
ReplyDeleteપહેલા કરતાં ઘણું બદલાયું હોવા છતાં ઘણું કરવાનું બાકી છે. માનસિકતા બદલવાનું કાર્ય લાંબા ગાળાનું અને धैर्य માંગી લે તેવું હોય છે.
શિક્ષક એમાટે key point સમાન chhe.
કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ
ReplyDeleteકારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ
ReplyDeleteઅહીં પ્રશ્ન માં દર્શાવેલ મુદ્દામાં હાલના સમયમાં યોગ્ય જણાતાં નથી હાલના સમયમાં સ્ત્રીઓને પણ પુરુષો જેટલું જ પ્રાધાન્ય મળે છે સ્ત્રી તેના પિતાની વારસમાં હકદાર છે સાથે સાથે તેના પતિની મિલકતમાં પણ તે હકદાર છે અને સામાજિક રીતે પણ તે મેળવે પણ છે મોટાભાગની છોકરીઓ હવે સારું ભણી ને આગળ વધેલા હોય છે તેથી તેના વહેલા લગ્ન થતા હોય તેવા કિસ્સા બહુ જ ઓછા જોવા મળે છે
ReplyDeleteદીકરો અને દીકરી સમાન છે તેમને સમાન હક આપવા જોઇએ
ReplyDeleteજાદુઈ કાર ની વાત હોય ત્યાં છોકરા અને છોકરી બંને ને સમાન અધિકાર હોવો જોઈએ જ્યારે કર્તવ્યની વાત આવે ત્યારે એ બંનેને જુદા જુદા જેન્ડર પ્રમાણે કર્તવ્ય કરવાના હોય છે
ReplyDeleteગૌતમ કૌટુંબિક સંપત્તિ ના કાયદાકીય વારસદાર પુત્ર અને પુત્રી સમાન રીતે હકદાર છે
ReplyDeleteઆપણા સમાજમાં છોકરીઓ નાઅભ્યાસ નું મહત્વ ગણવામાં આવતું નથી છોકરીઓને વહેલી પરણાવી મા-બાપ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હોય છે પરંતુ હાલના સમયની માંગ પ્રમાણે છોકરા અને છોકરી બંને પોતાનો અભ્યાસ પૂર્ણ કરે એ યોગ્ય છે
આજના યુગમાં સ્ત્રી અને પુરુષ બંને સમુડા થઈ ગયા છે આથી ફક્ત પુરુષ કુટુંબની ની સંભાળ રાખી શકે એવું જરૂરી નથી હવે સ્ત્રી પણ કુટુંબની જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે
આજની ૨૧મી સદીમાં પણ ભારતભરમાં હેરફેર દહેજની પ્રથા અમલમાં છે એ જાણી ખૂબ જ દુઃખ થાય છે
પુત્ર અને પુત્રી બંને એક સમાન છે જનનીની અલગતા સિવાય બીજી કોઈ અલગ તેમાં જોવા મળતી નથી છતાં પણ આપણા સમાજ કરતા પુત્રને વધુ પ્રાધાન્ય આપે છે જે યોગ્ય નથી
માસિક ચક્ર કુદરતી ઘટના છે છતાં પણ આપણો સમાજ તેને ધર્મ સાથે જોડી સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે
દીકરો અને દીકરીને સમાન તક આપવી જોઈએ.
ReplyDeleteઉપરોક્ત બબતો એવી સંવેદનશીલ છે કે જેમાં જો સુધારો કરવામા આવે તો જેન્ડર ગેપ ને ખરા અર્થમા ઓછી કરી શકાય.
ReplyDeleteદિકરા દિકરીને એકસમાન ગણી બંનેને આગળ વધવાની તક આપવી જોઈએ.
ReplyDeleteDikra ane dikri ne bane ek sman che smaj ma bev ne mahtva apvu joye.
ReplyDeleteદીકરા દીકરીને સમાન ગણવા જોઈએ...દીકરી ને પણ માન આપવું જોઈએ.
ReplyDeleteદીકરો અને દીકરી સમાન છે તેમને સમાન હક આપવા જોઇએ
ReplyDeleteદીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખ્યા વિના ધાર શાળા સમાજ બધે સમાન તક એવી જોઈએ
ReplyDeleteદીકરી અને દીકરો એક સમાન ની ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપીત થઈ રહી છે. પણ હજુ અમુક વિસ્તારોમાં jender બાબતે પણ અસમાનતા જોવા મળે છે. તેવા વિસ્તારોમાં jender સમાનતા વિશેની જાગૃતિ લાવવી જરૂરી છે
ReplyDeleteદીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ
ReplyDeleteસમાનતાની સરુવાત કુટુંબ થી જ થવી જોઈએ માતા પિતા એ જ ભેદ ના રાખવો જોઈએ જેથી અસમાનતા ની કોઈ સમસ્યા જ ઉભી ના થાય
ReplyDeleteઆપણે ૨૧ મી સદીના ભારત માં રહીએ છીએ પરંતુ સ્ત્રી સાથે ભેદભાવ આજે પણ જોવા મળે છે. સ્ત્રીઓ ને પિતૃ સંપતિ માં ભાગ આપવામાં નથી આવતો જોકે હાલના જ સમય માં માનનીય સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓ ને પિતૃ સંપતિ માં હક પ્રદાન કર્યો છે. આમ છતાં હજુ લોકો માં માનસિક પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. હજુ પણ પુત્ર પ્રાપ્તિ ની ઝંખના , દહેજ પ્રથા , માસિક ધર્મ દરમિયાન અસ્પૃશ્યતા, વગેરે જેવા કુરિવાજો જોવા મળે છે જેને સરકાર શ્રી , સામાજિક સંસ્થાઓ અને લોક ભાગીદારી થી દુર કરવા જોઈએ.
ReplyDeleteBoth have same rights
ReplyDeleteકારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteBhavikaben chaudhary
ReplyDeleteDikari and Ciara vachche koi tafavat na hovo joie
દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteકારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જરૂરી છે
ReplyDeleteદહેજ પ્રથા નાબૂદ કરવી જોઈએ આજના યુગ માં દીકરો દીકરી એક સમાન છે. દીકરી એ પારકી થાપણ નથી પણ બે કુટુંબને સંભાળ રાખનારી છે.
ReplyDeleteદીકરો અને દીકરી બંનેને સમાન ગણવા જોઈએ, અને બંનેને જીવનમાં પોતાના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
ReplyDeleteકૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
'સ્ત્રી સાથે ભેદભાવ આજે પણ જોવા મળે .
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે.
ReplyDeleteદિકરા દીકરી ને એક સમાન ગણવા જોઈએ. દિકરી ને પણ આગળ વધવા ની તક આપવી જોઈએ. અને બને વિશે ના વિચારો મા પરિવર્તન લાવવું જોઈએ.
ReplyDeleteદીકરા અને દીકરી બંને ને કાર્ય કરવાની સમાન તક આપવી જોઈએ...
ReplyDeleteમોટી ઉંમરના ભાઈઓ અને બહેનો એ પોતાના કાર્ય સ્થળ પર સમાન કાર્ય કરી ને સમાજ માં સારી છાપ ઉપસાવી જોઈએ..
દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteઆજે બંને વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. તે ભેદભાવ ન રાખતા બંનેને સમાન તક આપવી જોઈએ. કાયદાથી કંઈ જ થતું નથી તે માટે નાનપણથી બાળકોને એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો જ ભવિષ્યમાં સમાજની માનસિકતા બદલે અને જેન્ડર બાયસ દૂર થાય.
ReplyDeleteદીકરા અને દીકરી ને સમાન રીતે પ્રાધાન્ય દરેક ક્ષેત્રમાં આપો
ReplyDeleteપુત્રોને વિશેષ હક્કો અને પુત્રીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ આવવાના બાકી છે.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા સમાજમાં આ બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
ReplyDeleteસમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
ReplyDeleteહવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે.
પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
'સ્ત્રી સાથે ભેદભાવ આજે પણ જોવા મળે .
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ
ReplyDeleteદીકરી દીકરો એક સમાન ગણવા
ReplyDeleteદીકરો દીકરી એક સમાન ની ભાવના કેળવવી જોઈએ. બંને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
ReplyDeleteઉપરોક્ત બબતો એવી સંવેદનશીલ છે કે જેમાં જો સુધારો કરવામા આવે તો જેન્ડર ગેપ ને ખરા અર્થમા ઓછી કરી શકાય.
ReplyDeleteકાયદા મુજબની સમાનતા જરૂરી છે
ReplyDeleteદીકરો અને દીકરી બંનેને એક સમાન ગણવા જોઈએ. બંનેને એકસરખી વિકાસ કરવાની તક પૂરી પાડવી જોઈએ.
ReplyDeleteદીકરો દીકરી બંનેને સમાન ગણવા જોઈએ. બંનેને એક સમાન વિકાસ કરવાની તક પૂરી પાડવી જોઈએ.
ReplyDeleteદીકરીને એના માં બાપ કહે બીજાના ઘરે જવાની. સાસરિયા વાળા કહે બીજા ના ઘરેથી આવી છે. આવું સમાજ વિચારે છે અને દીકરીના મનમાં નાંખે છે. જે ખોટી માન્યતા છે. બધા ને સમાન અધિકાર છે.
ReplyDeleteદીકરી ને લગતી માન્યતા કે રૂઢિ બાબતે યોગ્ય શિક્ષણ ના માધ્યમ થી ચોક્કસ ફેરફાર લાવી શકાય
ReplyDeleteદીકરો અને દીકરી બંનેને એક સમાન ગણવા જોઈએ. બંનેની એકસરખી વિકાસ કરવા તક આપવી જોઈએ.
ReplyDeleteDikri dikro banne saman chhe.paitruk milkat ma sarkho j bhag hoy.dikri ne educate karvi joiye jethi te koina par depend ni rahe.banbe mate marriage ni vay yogya thay tyare j karwa.masikdharm e kudarati sahaj chhe.ema sharam sankoch ni hovo joiye.gharnu. vatavaran j evu hovu joiye k jethi temna ma awa bhedbhav awe j ni..
ReplyDeleteદીકરો દીકરી એક સમાન ની ભાવના કેળવવી જોઈએ. બંને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ
ReplyDeleteDOUGHTER IS THE MOST PRECIOUS
11 October 2020 at 16:37
ReplyDeleteહાલના સમયમાં દિકરી-દિકરાને સમાન ગણાવા જોઈએ. કારણકે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી છે. પુરુષો કરી શકે તે કામો સ્ત્રીઓ પણ કરી શકે છે. આ માટે એવી વ્યવસ્થાનું આને વાતાવરણ પેદાં કરવું જોઈએ જેથી આ બધી માન્યતાઓ દૂર થાય.જેમા શિક્ષણનો ફાળો અને કામ ખૂબ જ અગત્યનો છે.
આ બધી વિગતો જોતા એવું માલૂમ થાય છે કે અગાઉના સમયમાં શિક્ષણનો સ્તર ઘણો જ નીચે હતો તેમજ પુરુષ પ્રધાન દેશ ગણતરી થતી હોય જેથી અગાઉના સમયમાં પુરુષ ને પ્રાધાન્ય આપવામાં આવેલું હોય પરંતુ હાલમાં શિક્ષણ નું સ્તર દિવસે દિવસે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઘણું બધું જોવા મળે છે આપણા સમાજના અને દેશમાં વિશ્વમાં હાલમાં આપણે સમાચારો સાંભળીએ છીએ જેમાં સ્ત્રીઓ પુરુષો કરતા પણ આગળ પ્રગતિના પંથે જઈ રહ્યા છે પરંતુ અમુક સમાજોમાં હજુ સુધી જુના રીતિરિવાજો ના મૂળિયા બહુ ઊડે સુધી વિસ્તરેલા છે જે સમાજમાંથી દૂર કરવા ઘણો બધો સમય લાગશે પરંતુ હવે સ્ત્રીઓ પણ જાતે આગળ આવે છે અને દરેક ક્ષેત્રમાં પોતાનો કબજો જમાવે છે જે બહુ સરસ વાત છે અમુક સમાજમાં અને વ્યક્તિ વ્યક્તિએ અલગ-અલગ વિચારો હોય જેથી ઉપર મુજબની બાબતો બનવા પામે છે પરંતુ હવે સમય પાકી ગયો છે તમામ ક્ષેત્રોમાં અને સમાજમાં પણ સ્ત્રીઓને માન-સન્માન આપવામાં આવ્યું છે જે ઈચ્છનીય છે
ReplyDeleteદિકરી હોય કે દિકરો સમાજમાં બન્ને ને સરખો અધિકાર આપવો જોઈએ. દિકરી ને સ્વતંત્ર રીતે વિચારવાનો અધિકાર છે અને શિક્ષણ મેળવી સમાજમાં સન્માન મેળવવાનો અધિકાર છે. આ ઉપરાંત દિકરી ની દહેજપ્રથા નાબુદ કરવી જોઈએ.
ReplyDeleteછોકરીઓના વહેલા લગ્ન કરવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થોડે અંશે જવાબદાર છે . બાકી સમાજના અન્ય મુદ્દાઓ પર ગહન ચિંતન જરૂરી છે .પિતાની સંપત્તિ પર હવે દીકરીને પણ હક આપવામાં આવે છે .સમાજ ધીરે ધીરે સુધારા તરફ જઈ રહ્યો છે . સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે
ReplyDeleteદીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ
ReplyDeleteદિકરી દિકરી ને સમાન ગણવાના જોઈએ. આ
ReplyDeleteઅત્યારના સમયમાં છોકરીઓ ને તમાંમ ક્ષેત્રમાં પુરતી તકો પૂરી પાડવી જોઈએ.સમાજમા એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી આ માન્યતા દૂર થાય.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે
ReplyDeleteપુરુષો જ નહીં, ભારતમાં સ્ત્રીઓ પણ માને છે કે તેમને સમાન અધિકાર મળેલા છે. બી.બી.સી.એ દેશનાં 14 રાજ્યોમાં 10,000થી વધુ લોકોને આ સવાલ પૂછ્યો ત્યારે 91 ટકાએ તેનો જવાબ હકારમાં આપ્યો હતો.
ReplyDeleteસર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.
દિકરો દિકરી એક સમાન ગણી બંનેને તેમના સપનાઓ પુરા કરવાની તક આપવી જોઈએ.
ReplyDeleteદીકરો દીકરી એક સમાન ની ભાવના કેળવવી જોઈએ. બંને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.
ReplyDeleteપુત્રોને વિશેષ હક્કો અને પુત્રીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ આવવાના બાકી છે.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા સમાજમાં આ બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
ReplyDeleteSudharo jaruri che
ReplyDeleteદીકરા દીકરી એક સમાન ગણવા.
ReplyDeleteચિંતન માટે આપેલા તમામ નિવેદનો પર વિચાર કરતાં હું અે નિક્રશ પર આવી કે ખરેખર આ તમામ નિવેદનો ને ખોટા સાબિત કરવા આપણે સૌએ ખુબજ મહેનત કરવી રહી, આપણી આ તીલિમ આ માટેની શુભ શરૂઆત છે.
ReplyDeleteશિક્ષણના માધ્યમથી ચોક્કસ દિશામાં પ્રયાસો કરવાથી લાંબાગાળે ચોક્કસ પરિણામ મેળવી શકાય છે. દિકરો-દિકરી એક સમાનની ભાવના હોવી જોઈએ. બન્નેને સમાન તક આપવી જોઈએ.
ReplyDeleteઆપણા સામાજિક રિવાજો મુજબ દીકરીના લગ્ન થાય એટલે સાસરે જતી રહે છે માટે તેને પારકી થાપણ કહે છે પરંતુ હાલ ની પરિસ્થિતિ મુજબ લગ્ન પછી પણ મા બાપ ને સાચવે છે અને તે વરસ માંથી દૂર થતી નથી . આજે ઘણું પરિવર્તન આવ્યું છે દીકરી ને પણ પૂરતા અભ્યાસ ની તક આપવામાં આવે છે તે મુજબ દરેક ક્ષેત્ર મા દરજ્જો પણ આપવામાં આવે છે .છતાં હજુ કેટલાક સમાજ મા ખૂબ ઊંડા ઉતરેલા રિવાજો ને દૂર કરવાની જરૂર છે
ReplyDeleteદીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ
ReplyDeleteછોકરો અને છોકરીને એક સમાન ગણવા
ReplyDeleteઆવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિઓ ની સમજ અલગ-અલગ હોય છે પરંતુ શિક્ષકે છોકરો છોકરી એક સમાન ગણી અને દરેક નિર્ણયો લેવા જોઈએ
ReplyDeleteઆ તમામ બાબતો જે રૂઢિગત છે જેને આપણે પ્રવર્તમાન સમયમાં આપણા સામાજિક જીવનમાં વણી લીધી છે પરંતુ આવતા દિવસોમાં તેમાં ફેરફાર ની આવશ્યકતા વર્તાઈ રહી છે.
ReplyDeleteકેટલીક પ્રથાઓ સમાજમાં ઉડે સુધી ઘર કરી ગઈ છે. અને તેને સભ્ય સમાજ પોતાનું અભિમાન માને છે. જે કોઈપણ સામાજિક બંધન છે. તે દરેક જરૂરી છે.પણ તે સમાજના બંને વર્ગોમાં લાગુ પાડવું જોઇયે નહીં કે ફક્ત સ્ત્રી ઉપરજ બંધન હોય. પણ આજના સમયમાં ઘણો સુધારો આવેલો પણ આપણે જોઈ શકીએ છીયે.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteGirls and boys ne saman ganava
ReplyDeleteઆવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિઓ ની સમજ અલગ-અલગ હોય છે પરંતુ શિક્ષકે છોકરો છોકરી એક સમાન ગણી અને દરેક નિર્ણયો લેવા જોઈએ
ReplyDeleteમાતા પિતા ના વારસા પર તેમની સંતાન હોવાના કારણ થી દીકરીઓ નો પણ સમાન અધિકાર હોવો જોઈએ. દીકરીઓ પણ માતાપિતા ની સંભાળ તેમના લગ્ન પછી પણ કરે છે. દીકરીઓ ને પણ અભ્યાસ પૂરો કરી લગ્ન કરવા જોઈએ કારણકે જો એક દીકરી શિક્ષિત હસે તો તેનો આખો પરિવાર શિક્ષિત થશે. દહેજ દીકરી કેમ આપે જ્યારે એ પોતાના સગા વ્હાલા ને છોડી બીજાનું ઘર વસાવીને સંસાર ચલવે છે. આવા માં તો દીકરી ને વળતર મળવું જોઈએ. સંવેદનશીલતા અને લાગણી થી ભર્યું વાતાવરણ એને મળવું જોઈએ. શારીરિક રીતે પણ સ્ત્રી બધી રીતે સક્ષમ છે માટે તે અમુક કાર્ય ના કરી શકે તેવી માન્યતા દૂર થવી જોઈએ.
ReplyDeleteદીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ
ReplyDeleteછોકરો અને છોકરી બંનેને સમાન ગણવા
ReplyDeleteદીકરો અને દીકરી બ સરખા જ છે.એવી ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપિત થઈ રહી છે. છતાં હજુ અમુક વિસ્તારોમાં છોકરા અને છોકરી ઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે.તેવા વિસ્તારોમાં જાતિગત સમાનતા વિશે ની જાગૃતતા લાવવી જોઈએ.
ReplyDeleteઆ તમામ બાબતો જે રૂઢિગત છે જેને આપણે પ્રવર્તમાન સમયમાં આપણા સામાજિક જીવનમાં વણી લીધી છે પરંતુ આવતા દિવસોમાં તેમાં ફેરફાર ની આવશ્યકતા વર્તાઈ રહી છે.
ReplyDeleteદીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ
ReplyDeleteકાયદાકીય અને સાંસ્કૃતિક વારસામાં અને કૌટુંબિક જવાબદારીઓમાં પુત્ર-પુત્રી સમાન ભાગીદાર હોવા જોઈએ.
ReplyDeleteબાળકો ને જો સારું વાતાવરણ મળે તો તેઓ સારું શીખે છે.શાળા ..પરિવાર..સમાજ માં સારા અનુભવો મળે તો તેમના વ્યક્તિગત સામાજિક ગુણો નો વિકાસ સારો થાય છે.ઉપરોક્ત ઘટનાઓ માં દરેક વ્યક્તિની માન્યતાઓ ..વિચારસરણી અલગ અલગ હોય છે
ReplyDeleteદીકરી હોય કે દીકરો તમામને મિલકત માં સમાન અધિકાર મળેલ છે. અમુક રૂઢિગત વિચારોમાં ચોક્કસ સુધારો લાવવો ખાસ જરૂરી છે. આજના આ 21મી સદીના યુગ માં સ્ત્રી - પુરૂષ ને સમાન ગણવામાં આવ્યા છે ત્યારે રૂઢિગત વિચારો તથા માન્યતાઓમાં પણ સુધારો થવો આવકાર્ય છે.
ReplyDeleteDikra, Dikri varas babat manyta, dikri na vahela merriedge, dahej pratha aa sudharo jruri 6
ReplyDeleteસમાજિક બાબતો અને વ્યવહારોમાં સ્ત્રીને યોગ્ય સ્થાન અને માન આપવા જોઈએ.
ReplyDeleteદિકરો દીકરી એક સમાન ગણવા જોઈએ ...
ReplyDeleteઆપણા સમાજમાં દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારથી જેન્ડર શરૂ થઈ જાય છે.ઘણી બાબતો માં સુધાર લાવાની જરૂર છે જેથી જેન્ડર નું સંપૂર્ણ દૂર થઈ જાય અને બંને ને સમાન હક્કો પ્રાપ્ત થાય.
રૂઢિગત વિચારોમાં સુધારો જરૂરી છે
ReplyDeleteદીકરી દીકરાને એકસમાન ગણવા જોઈએ.
ReplyDeleteછોકરો અને છોકરી વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો વધારે સારું શીખે છે. જો શાળા પરિવારને સમાજમાં તેઓને સારા અનુભવ મળે તો તેમના વ્યક્તિગત સામાજિક ગુણોના વધુ વિકાસ થશે.
ReplyDeleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ
ReplyDeleteSamajana riti rivajo pramane purush ane stri samajik sthiti alag alag hoy chhe
ReplyDeleteદીકરા દીકરી ને સમાન અધિકારો હોવા જોઈએ...
ReplyDeleteકારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.
ReplyDeleteGENDER BIAS આપડે દૂર કરવા જોઈએ.
ReplyDeleteસ્ત્રી પુરુષ એક સમાન.
દીકરા-દીકરીને એક સમાન ગણવા જોઈએ ભેદભાવ હોવો જોઈએ નહીં શાળા સમાજ અને પરિવારમાંજો તેમની સાથે સમજ પૂર્વક નો વ્યવહાર કરવાથી તેમના સામાજિક વ્યક્તિગત ગુણોનો વિકાસ થાય છે
ReplyDeleteદીકરી દીકરાને એકસમાન ગણવા જોઈએ.
ReplyDeleteકારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.
ReplyDeleteદીકરો અને દીકરી બન્ને એક સમાન સમજી ને બન્ને સરખા હકો આપવા જોઈએ.
ReplyDeleteDikri ane dikro banne ne Ek sarakhi Samanta Malavi joie.
ReplyDeleteAne banne ne sarkho varsai Hakka pan malavo joie.
Dikara ne dikro karata vadhu mahatva naapvu joie
Dikrina vahela lagna n karava joie.
દીકરીને યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવું તેમને આગળ વધવા સાથે સહકાર આપો શારીરિક અને માનસિક તૈયારી સાથે રૂઢિગત વિચારો પર સમજણનો વિશ્વાસ ઉભો કરવો
ReplyDeleteશિક્ષણ દ્વારા લૈંગિક અસમાનતા દૂર કરી દરેક વ્યક્તિમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય રીતે વિકસિત કરી સ્વસ્થ સમાજના નિર્માણ માટે લાંબા ગાળાના પરિણામો મેળવી શકાય.
ReplyDeleteદીકરા અને દીકરીમાં એક સમાન ની ભાવના હોવી જોઈએ
ReplyDeleteદીકરીને યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવું તેમને આગળ વધવા સાથે સહકાર આપો શારીરિક અને માનસિક તૈયારી સાથે રૂઢિગત વિચારો પર સમજણનો વિશ્વાસ ઉભો કરવો
ReplyDeleteસમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
ReplyDeleteહવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે. લાબા ગાળે પરિણામ મળશે.
દીકરો અને દીકરી બંનેને સમાન ગણીને તેમનો ઉછેર કરવો જોઈએ .
ReplyDeleteસમાજમાં વ્યાપેલી રૂઢિગત માન્યતાઓમાં પરિવર્તન લાવવું જોઈએ અને દીકરા - દીકરીને એક સમાન ગણવા જોઈએ.
ReplyDeleteDikra dikri ek saman
ReplyDeleteદીકરા દીકરીને સમાન ગણીને તેમણે આગળ વધવાની પૂરતી તક આપવામાં આવે તો ખુબ સારું પરિણામ મળી શકે છે.
ReplyDeleteઅત્યારે કાયદાકીય રીતે સ્ત્રીને પણ પિતાને મિલકતમાંથી હીસ્સો આપવામાં આવે છે. બદલાતા સમયની સાથે જવાબદારીઓ પણ બદલાયેલી છે. તેથી જૂની માન્યતાઓને દૂર કરી અને દિકરી પારકી થાપણ છે માન્યતા દૂર કરવી. દીકરીને પણ માનસિક રીતે મજબૂત કરવી જોઈએ જેથી કરીને તે સમાજની અંદર પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે
ReplyDeleteમોટેભાગની માન્યતાઓમાં હાલમાં પરિવર્તન થયેલ છે. જ્યાં હજી સુધારાની જરૂર છે ત્યાં શાળાની અને શિક્ષકની ભૂમિકા મહત્વની બની રહેશે.
ReplyDeleteદીકરા-દીકરીને સમાન ગણવા જોઈએ અને બન્નેને દરેકમાં સરખો હક આપવો જોઈએ
ReplyDeleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે
સમાજ ઘણો આધુનિક થયો હોવા છતાં દીકરા દીકરી ના ભેદભાવ સંપૂર્ણ પણે નાબૂદ થયા નથી, શિક્ષણ જ એક એવી વસ્તુ છે જે આ ભેદભાવ ને નાબૂદ કરી શકે
ReplyDeleteઆજના સમય માં પણ દીકરાને વધુ મહત્વ આપવામાં આવે છે. કારણ કે માતાપિતા મને છે કે પુત્ર જ તેમનો સહારો બન છે. જ્યારે દીકરી ને સંપત્તિ માં પણ ભાગ નથી મળતો. છોકરી ઓ પર સમાજ દ્વારા વિવિધ બંધનો હોય છે જ્યારે છોકરા ઓ માટે આવું નથી હોતું.
ReplyDeleteઆપણે આ ભેદભાવ દૂર કરવો જોઈએ
દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ
ReplyDeleteઆપણા સમાજમાં છોકરીઓને આગળ વધવાની પૂરતી તકો આપવામાં આવતી નથી જો છોકરી ખરેખર આગળ અભ્યાસ કરવા માંગતી હોય અને હોશિયાર હોય અને ભણીને એને કંઈક મેળવવું હોય તો એને રોકવી ન કરવી જોઈએ વહેલા લગ્ન ન કરવા જોઈએ એને પણ છોકરાઓની જેમ જ એક સમાન તક આપીને આગળ વધવા દેવી જોઈએ
ReplyDeleteદીકરા દીકરીને સમાન ગણવા જોઈએ.બંનેમા ભેદભાવ ન કરતા બધે ભણવામાં પણ સમાનતા રાખવી.
ReplyDeleteપુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
ReplyDelete· છોકરીઓનાં વહેલાં લગ્ન
· પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
· દહેજની પ્રથા
· પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
· માસિક ધર્મને લગતી રૂઢિઓ.
· છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
· ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતાઓ છે।
હવે બન્ને ને સમાન ગણવા જોઇએ
વિચારો અને વ્યવહારો માં ફેરફાર કરવાથી સ્ત્રીને પુરુષ સમાન ન્યાય મળી શકે
ReplyDeleteMilkat ma bhagidari ganvi
ReplyDeleteબાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.મોટેભાગની માન્યતાઓમાં હાલમાં પરિવર્તન થયેલ છે. જ્યાં હજી સુધારાની જરૂર છે ત્યાં શાળાની અને શિક્ષકની ભૂમિકા મહત્વની બની રહેશે.
ReplyDeleteસમાજમાં વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતા માં પરિવર્તન લાવવું જરૂરી છે. જે શિક્ષિત સમાજ લાવી શકે છે. હવે સમાજમાં આવી માન્યતાઓ દૂર થઈ રહી છે. તેમજ પુત્ર અને પુત્રીને એક સમાન ગણવામાં આવે છે.
ReplyDelete