Module 5 - પ્રવૃત્તિ ૧ : ICT એટલે શું?

બે ઘડી વિચારો ICT શાની સાથે સંકળાયેલું છે ?

થોડું ચિંતન કરો. બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
    Replies
    1. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છે

      Delete
    2. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

      Delete
    3. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

      Delete
  2. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
    Replies
    1. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે

      Delete
  3. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  4. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  5. શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરવો.

    ReplyDelete
  6. આધુનિક જમાનામાં શિક્ષકે બાળકોને પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને વધુને વધુ ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અધ્યાપન પદ્ધતિ અસરકારક બનાવવા ICT નું ઉપ કરણ પસંદ કરવું જોઇએ

    ReplyDelete
  7. વર્તમાન સમય વૈજ્ઞાનિક યુ છે આધુનિક યુગ ડીજીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે હાલનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે ict તકનીકી સાધનો અને સંસાધનો નો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અને અધ્યાપન પદ્ધતિ ને અસરકારક બનાવવા ict નું ઉપકરણ હું પસંદ કરવું

    ReplyDelete
    Replies
    1. હાલના સમયમાં પા. પુથી આ ગળવધી ડીઝીટલ સાધનો નો ઉ પ્યોગ કરવો જોઈ એ.

      Delete
  8. ICT શિક્ષણની પ્રક્રિયામા બાળકોને અને શિક્ષકને પણ with practical ખુબ જ સારી સમજ આપી શકે તેવુ મોટુ platform છે. Covid 19 મા ICT વિના home learning, online classes impossible હોત.

    ReplyDelete
  9. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  10. ict ડીજીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે મોબાઈલ, લેપટોપ, dvd, ડિજિટલ લાયબ્રેરી, હાર્ડવેર મીડિયા સિસ્ટમનું સંયોજન છે.

    ReplyDelete
  11. બાળકોને ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ આપવું એ જ ict
    ફક્ત પાઠ્યપુસ્તક કેન્દ્રિત ના રહેતા શક્ય છે તેવા તમામ પ્રકારના ટેકનોલોજી વાલા મલ્ટી મીડિયા ના ઉપકરણો થકી બાળકને શિક્ષણ આપવાથી વધુ જાણી શકે છે

    ReplyDelete
    Replies
    1. શિક્ષણ માટે ટેકનોલોજી નો ઉપયોગ કરવો

      Delete
  12. આજના ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ઉપકરણો જેવા કે tv,મોબાઈલ,ઈન્ટરનેટ,લેપટોપ,કમ્પ્યૂટર, મીડિયા,u-Tube, video નો ઉપયોગ વધ્યો છે.તે સમગ્ર ictમાં આવી જાય છે અને તેમાં પણ કોરોના મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં અને શિક્ષણ જગતમાં ictનો ઉપયોગ વધ્યો છે.બાળકોને સમયની માંગ સાથે ict નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.

    ReplyDelete
  13. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, તકનીકી સાધનો અને સંસાધનોનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ એક અદ્યતન તકનીક છે.

    ReplyDelete
  14. વૈજ્ઞાનિક યુગ માં ટેકનોલોજી નો ઉપયોગ કરી ને વર્ગ ખંડ માં શિક્ષણ કાર્ય સારું થાય છે

    ReplyDelete
  15. ટેકનોલોજી કોમ્પ્યુટર નો ઉપયોગ આધુનિક શિક્ષણ માં સમજીને કરવામાં આવે તો ખુબજ ઉપયોગી છે

    ReplyDelete
  16. ICT થી આધુનિક શિક્ષણ મેળવવા માટે નવી સામગ્રી તેમજ રીત મળે છે.

    ReplyDelete
  17. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
  18. પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  19. ITC એક ડિજિટલ ટેક્નોલોજી છે. અત્યારે શિક્ષણમાં ટેક્નોલોજી નો ભરપૂર ઉપયોગ થાય છે. બાળકો ના નૉલેજ મા પણ સહાયકની ભૂમિકા ભજવે છે.

    ReplyDelete
  20. Aajna technology na yug badko mobile n internet Sathe bahu jodayela hoy Che aa madhyam thi badko n Jo teaching karava ma ave to temne pan bahu ras pade che

    ReplyDelete
  21. બદલા સમય ની સાથે બાળકો મા બદલાવ લાવવા

    ReplyDelete
  22. આધુનિક જમાનામાં શિક્ષકે બાળકોને પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને વધુને વધુ ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અધ્યાપન પદ્ધતિ અસરકારક બનાવવા ICT નું ઉપ કરણ પસંદ કરવું જોઇએ

    ReplyDelete
  23. પરિવર્તનશિલ યુગ મા શિક્ષણ મા બદલાવ લાવવા

    ReplyDelete
  24. શિક્ષણમા આવતા બદલાવ થી વાકેફ કરે છે

    ReplyDelete
  25. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  26. ICT શિક્ષણમાં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ICT તકનીકી સાધનો અને સંસાધનો એક સમૂહ છે જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા ,શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ICT એ અધ્યતન ટેકનોલોજી છે

    ReplyDelete
  27. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  28. This comment has been removed by the author.

    ReplyDelete
  29. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  30. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  31. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  32. જ્યારે શિક્ષકો ડિજિટલી સાક્ષર હોય અને અભ્યાસક્રમમાં તેને કેવી રીતે એકીકૃત કરવો તે સમજી શકે ત્યારે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી (આઇસીટી) વિદ્યાર્થી શિક્ષણને અસર કરે છે. શાળાઓ માહિતીનો સંપર્ક કરવા, બનાવવા, પ્રસારિત કરવા, સ્ટોર કરવા અને મેનેજ કરવા માટે આઇસીટી ટૂલ્સના વિવિધ સેટનો ઉપયોગ કરે છે.

    ReplyDelete
  33. ICT આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ICT તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ICT ખૂબ જ આવશ્યક છે.

    ReplyDelete
  34. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  35. આજના આધુનિક યુગમાં ICT મા ફક્ત કોમ્પ્યુટર નું ઉપયોગ હોય તેમ કહી નહી શકાય.ICT મા TV,CABLE LINE,SMART BOARD,વગેરે ઘણી બધી ઉપકરણોનો ઉપયોગ થાય છે અને શિક્ષણ મા પણ તેમનુ ઉપયોગ વધ્યુ છે.જેથી વિદ્યાર્થી અને શિક્ષકો ની સાથે સાથે ICT થી આપણે વાલીઓ સાથે પણ જોડાઈ શકીયે છે.જેથી સમય ની બચત પણ થાય છે.

    ReplyDelete
  36. aadhunik yug ni onakh chhe ict....

    ReplyDelete
  37. જ્યારે શિક્ષકો ડિજિટલી સાક્ષર હોય અને અભ્યાસક્રમમાં તેને કેવી રીતે એકીકૃત કરવો તે સમજી શકે ત્યારે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી (આઇસીટી) વિદ્યાર્થી શિક્ષણને અસર કરે છે. શાળાઓ માહિતીનો સંપર્ક કરવા, બનાવવા, પ્રસારિત કરવા, સ્ટોર કરવા અને મેનેજ કરવા માટે આઇસીટી ટૂલ્સના વિવિધ સેટનો ઉપયોગ કરે છે.

    ReplyDelete
  38. ICT દ્વારા શિક્ષક વર્ગખંડને જીવંત બનાવીને લાંબા સમય સુધી યાદ રહે તેવું અધ્યયન અધ્યાપન કાર્ય કરી શકે છે.

    ReplyDelete
  39. વર્તમાન સમય વૈજ્ઞાનિક યુ છે આધુનિક યુગ ડીજીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે હાલનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે ict તકનીકી સાધનો અને સંસાધનો નો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અને અધ્યાપન પદ્ધતિ ને અસરકારક બનાવવા ict નું ઉપકરણ હું પસંદ કરવું
    ડો. કિશોર શેલડીયા

    ReplyDelete
  40. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય

    ReplyDelete
  41. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય

    ReplyDelete
  42. આજના યુગમાં ICT આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે.ICT તકનીકી સાધનો અને સંશોધનોનો એક એવો સમૂહ છે .જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા, શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે.ICT એક અદ્યતન તકનીકી છે.

    ReplyDelete
  43. અત્યારનો સમય ટેકનોલોજી નો સમય છે.માટે શિક્ષણમાં પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.માત્ર ચોક એન્ડ ટોક દ્વારા શિક્ષણ આપવું હવે યોગ્ય નથી.નવા જ્ઞાન થી બાળકોને માહિતગાર કરવા બદલાવ જરૂરી છે.

    ReplyDelete
  44. Ict દ્વારા શિક્ષક વર્ગખંડ ને જીવંત બનાવી શકે ખુબ સરસ રીતે યાદ રહી શકે તેવું અધ્યયન અધ્યાપન કાર્ય કરાવી શકે

    ReplyDelete
  45. શિક્ષણમાં ટેકનોલોજી નો ઉપયોગ કરવો.

    ReplyDelete
  46. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે..અત્યારનો સમય ટેકનોલોજી નો સમય છે.માટે શિક્ષણમાં પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.માત્ર ચોક એન્ડ ટોક દ્વારા શિક્ષણ આપવું હવે યોગ્ય નથી.નવા જ્ઞાન થી બાળકોને માહિતગાર કરવા બદલાવ જરૂરી છે.જ્યારે શિક્ષકો ડિજિટલી સાક્ષર હોય અને અભ્યાસક્રમમાં તેને કેવી રીતે એકીકૃત કરવો તે સમજી શકે ત્યારે માહિતી અને સંદેશાવ્યવહાર તકનીકી (આઇસીટી) વિદ્યાર્થી શિક્ષણને અસર કરે છે. શાળાઓ માહિતીનો સંપર્ક કરવા, બનાવવા, પ્રસારિત કરવા, સ્ટોર કરવા અને મેનેજ કરવા માટે આઇસીટી ટૂલ્સના વિવિધ સેટનો ઉપયોગ કરે છે.

    ReplyDelete
  47. શિક્ષણ મા ટૅકનોલૉજી નો ઉપયોગ જરૂરી છે.

    ReplyDelete
  48. Ict દ્વારા શિક્ષક વર્ગખંડ ને જીવંત બનાવી શકે ખુબ સરસ રીતે યાદ રહી શકે તેવું અધ્યયન અધ્યાપન કાર્ય કરાવી શકે

    ReplyDelete
  49. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે.સરકાર ને પણ મારી વિનંતી છે કે દરેક બાળક અને શિક્ષક ને ટેબલેટ આપે, શાળા ને કોમ્પ્યુટર લેબ આપે અને નેટ આપે...

    ReplyDelete
  50. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે

    ReplyDelete
  51. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે

    ReplyDelete
  52. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે

    ReplyDelete
  53. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. બાળકોને સમયની માંગ સાથે ict નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.

    ReplyDelete
  54. Vartman samay sathe anukulan sadhi technology no upyog kari balkone sixan aapvu ej saru chhe jethi balak pn kaik navu jova ane janvani jignasa sathe sikhva mate tatpar rahe.

    ReplyDelete
  55. એકવીસમી સદીમાં આજના વિજ્ઞાનના શિક્ષણમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો ict એ બાળકોને શિક્ષણમા ખૂબ જ ઉપયોગી સાબીત થશે સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે

    ReplyDelete
  56. આધુનિક શિક્ષણ માં ટેકનોલોજીનો ઉપયોગ કરવો ‌

    ReplyDelete
  57. આજના ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ઉપકરણો જેવા કે tv,મોબાઈલ,ઈન્ટરનેટ,લેપટોપ,કમ્પ્યૂટર, મીડિયા,u-Tube, video નો ઉપયોગ વધ્યો છે.તે સમગ્ર ictમાં આવી જાય છે અને તેમાં પણ કોરોના મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં અને શિક્ષણ જગતમાં ictનો ઉપયોગ વધ્યો છે.બાળકોને સમયની માંગ સાથે ict નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય

    ReplyDelete
  58. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, તકનીકી સાધનો અને સંસાધનોનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ એક અદ્યતન તકનીક છે.

    ReplyDelete
  59. વર્તમાન સમય વૈજ્ઞાનિક યુ છે આધુનિક યુગ ડીજીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે હાલનો સમય ડિજિટલ યુગ તરીકે ઓળખાય છે ict તકનીકી સાધનો અને સંસાધનો નો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અને અધ્યાપન પદ્ધતિ ને અસરકારક બનાવવા ict નું ઉપકરણ હું પસંદ કરવું

    ReplyDelete
  60. એકવીસમી સદીમાં આજના વિજ્ઞાનના શિક્ષણમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો ict એ બાળકોને શિક્ષણમા ખૂબ જ ઉપયોગી સાબીત થશે સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે

    ReplyDelete
  61. આજના ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ઉપકરણો જેવા કે tv,મોબાઈલ,ઈન્ટરનેટ,લેપટોપ,કમ્પ્યૂટર, મીડિયા,u-Tube, video નો ઉપયોગ વધ્યો છે.તે સમગ્ર ictમાં આવી જાય છે અને તેમાં પણ કોરોના મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં અને શિક્ષણ જગતમાં ictનો ઉપયોગ વધ્યો છે.બાળકોને સમયની માંગ સાથે ict નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય......

    ReplyDelete
  62. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.
    એકવીસમી સદીમાં આજના વિજ્ઞાનના શિક્ષણમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો ict એ બાળકોને શિક્ષણમા ખૂબ જ ઉપયોગી સાબીત થશે સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે

    ReplyDelete
  63. Using technology in the scientific age makes teaching work better in the classroom

    ReplyDelete
  64. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  65. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
  66. શિક્ષણ મા ટેકનોલોજી નો ઉપયોગ કરવો.

    ReplyDelete
  67. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  68. આજના યુગમાં ટેકનોલોજી અને વિજ્ઞાનયુગ છે.બાળકો ict ઉપયોગથી શિક્ષણ રસપ્રદ અને અસરકારક રહે છે. તેમજ શિક્ષકોને મદદ કરે છે.

    ReplyDelete

  69. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.
    એકવીસમી સદીમાં આજના વિજ્ઞાનના શિક્ષણમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો ict એ બાળકોને શિક્ષણમા ખૂબ જ ઉપયોગી સાબીત થશે સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે

    ReplyDelete
  70. ICT આધુનિક ટેકનોલોજીસાથે સંકળાય છે તેના ઉપયોગ થી શિક્ષણ ને જીવંત બનાવી શકાય છે

    ReplyDelete
  71. ICT એટલે આધુનિક ટેકનોલોજી નો શિક્ષણમાં ઉપયોગ. સ્માર્ટફોન તેનું ઉત્તમ ઉદાહરણ છે.ટેકનોલોજીના માધ્યમથી બાળક અને શિક્ષક વચ્ચે થતી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા.

    ReplyDelete
  72. જેમ જેમ સમય બદલાતો જાય છે તેમ તેમ વિવિધ પ્રકારના ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને શિક્ષણ મેળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ જેમ ડિજીટલ માધ્યમોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને સારી રીતે જાણી શકે જોઈ શકે સ્પર્શી શકે તેવી રીતના શિક્ષણ આપવા માટેના પ્રયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  73. ડીજીટલ ડિવાઈઝ દ્વારા શિક્ષણ આપવું મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ પર બાળકો એક કરતાં વધુ ઇન્દ્રિય દ્વારા સારી રીતે શીખી શકે છે

    ReplyDelete
  74. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

    ReplyDelete
  75. એકવીસમી સદીમાં આજના વિજ્ઞાનના શિક્ષણમાં પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જ રહ્યો ict એ બાળકોને શિક્ષણમા ખૂબ જ ઉપયોગી સાબીત થશે સાથે સાથે શિક્ષકોને પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે

    ReplyDelete
  76. આઇ ટી સી એટલે ડિજિટલ ટેકનોલોજી નો શિક્ષણ તથા વર્ગખંડ મા ઉપયોગ કરી વધુ ઊડી સમજ પુરી પાડવી.

    ReplyDelete
  77. બાળક શીખવવાળું ,આત્મનિર્ભર અને સમીક્ષત્મક અને રચનાત્મક બને તેવા પ્રયત્ન કરવા.

    ReplyDelete
  78. ICT આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  79. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છે

    ReplyDelete
  80. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
  81. ટેકનોલોજીના ઉપયોગથી બાળકને એકથી વધુ જ્ઞાનેન્દ્રિયો ના ઉપયોગ ની તક પ્રદાન થાય જે વડે તે વધુમાં વધુ માહિતીને જ્ઞાનમાં ફેરવવાની તક પ્રાપ્ત કરેછે અને શિક્ષણ કાર્ય રસપ્રદ બને

    ReplyDelete
  82. Aadhunik yug ni odakh chhe ICT

    ReplyDelete
  83. Aadhunik yug ni odakh chhe ICT

    ReplyDelete
  84. આજે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતુ બાળક ટેકનોલોજી થી વંચિત રહી ન જાય તે માટે શિક્ષણ મા ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ. અધ્યયન અધ્યાપન પદ્વતિ અસરકારક બનાવવા માટે ICT નુ ઉપકરણ પસંદ કરવું જોઈએ

    ReplyDelete
  85. આજના આધુનિક જમાનામાં શિક્ષણ માં આવનારી પ્રવૃત્તિઓ લાવી અને બાળકને માહિતગાર કરવા જોઈએ જેથી વૈશ્વિક સમસ્યાઓ સાથે કદમ મિલાવી શકે બાળક આધુનિક ટેકનોલોજી વિશે માહિતગાર થાય કોરોના જેવી મારામારીમાં જ્યારે ઘર બેઠા શિક્ષણ મેળવવામાં આવે છે ત્યારે ict ખૂબ જ ઉપયોગી બને છે

    ReplyDelete
  86. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે

    ReplyDelete
  87. ICT શિક્ષણમાં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ICT તકનીકી સાધનો અને સંસાધનો એક સમૂહ છે જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા ,શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ICT એ અધ્યતન ટેકનોલોજી છે

    ReplyDelete
  88. ICT - INFORMATION and COMMUNICATION TECHNOLOGY
    Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  89. આધુનિક જમાનામાં શિક્ષકે બાળકોને પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને વધુને વધુ ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અધ્યાપન પદ્ધતિ અસરકારક બનાવવા ICT નું ઉપ કરણ પસંદ કરવું જોઇએ

    ReplyDelete
  90. પરિવર્તન એ સંસારનો નિયમ છે. શિક્ષણ ક્ષેત્ર મા પણ પરિવર્તન આવી રહ્યું છે. આજે વિશ્વ ડિજિટલ ઉપકરણો દ્વારા વિકાસ કરી રહ્યું છે તો આપણું ભારત પણ ટેકનોલોજી માં અગ્રેસર છે. શિક્ષણ ક્ષેત્ર મા ટેકનોલોજી નો અભૂતપૂર્વ ઉપયોગ આપણે હાલ ના જ સમય માં અનુભવી રહ્યા છે. આજે કોરોના મહામારી વચ્ચે પણ ICT ના કારણે બાળકો નું ભણતર અટક્યું નથી. ICT નો ઉપયોગ કરીને સરળતાથી કોઈ કઠોર પ્રકરણ સમજાવી શકાય છે.

    ReplyDelete
  91. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  92. Ictએક એવું માધ્યમ છે. કે જેના દ્વારા આજના આધુનિક જમાનામાં પીસી, કોમ્પ્યુટર, oHp આ બધાં જ સાધનો આઈસીટી માં ખૂબ જ ઉપયોગી સાધનો છે તેથી બાળકોને આવા આધુનિક ટેકનોલોજી ના યુગમાં આ અગત્યનું માધ્યમ બની શકે છે

    ReplyDelete
  93. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

    ReplyDelete
  94. આધુનિક યુગમાં જ્ઞાન મેળવવા માટે જે સાધન વપરાય છે . જેવા કે લેપટોપ કમ્પ્યુટર મોબાઈલ વગેરે સાગર શિક્ષણ આપી શકાય સાધનો કહેવામાં આવે છે.

    ReplyDelete
  95. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે

    ReplyDelete
  96. ICT ડીજીટલ ઉપકરણો નો સમુહ કહી શકાય. જેના ઉપયોગ થી વિધ્યાર્થીઓ અલગ અલગ અનુભવ થી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. ટેકનોલોજી નો ઉપયોગ કરી શકે છે. મેળવેલ જ્ઞાન લાંબા સમય સુધી ટકી શકે.

    ReplyDelete
  97. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  98. શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરવો

    ReplyDelete
  99. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  100. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે

    ReplyDelete
  101. ICT એ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને સફળ બનાવવા માટેનું એક નવીન માધ્યમ છે . જેમાં વિવિધ ઇન્દ્રિયોના ઉપયોગ દ્વારા બાળકોને અધ્યયન કરાવવામાં આવે છે . આમ ICT એ એક નવીન પ્રણાલી છે .

    ReplyDelete
  102. ICT શિક્ષણમાં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ICT તકનીકી સાધનો અને સંસાધનો એક સમૂહ છે જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા ,શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ICT એ અધ્યતન ટેકનોલોજી છે

    ReplyDelete
  103. આજના ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ઉપકરણો જેવા કે tv,મોબાઈલ,ઈન્ટરનેટ,લેપટોપ,કમ્પ્યૂટર, મીડિયા, યુ-ટ્યુબ,વિડીયો નો ઉપયોગ વધ્યો છે.તે સમગ્ર ICT માં આવી જાય છે અને તેમાં પણ આ કોરોનાની મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં અને શિક્ષણ જગતમાં ICTનો ઉપયોગ વધ્યો છે.બાળકોને સમયની માંગ સાથે ICT નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.

    ReplyDelete
  104. શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરવો

    ReplyDelete
  105. શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ કરવો

    ReplyDelete
  106. જેમ જેમ સમય બદલાય છે. તેમ તેમ શિક્ષણની પદ્ધતિ પણ બદલાય છે. માટે બાળકોને ટેકનોલોજીથી માહિતગાર કરી તે શિક્ષણ મેળવે તે અતિ જરૂરી છે.

    ReplyDelete
  107. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.

    ReplyDelete
  108. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  109. This comment has been removed by the author.

    ReplyDelete
  110. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  111. Ict આ એકવીસમી સદીમાં દુનિયાને જ્ઞાનથી ભરપૂર માધ્યમ આપનાર ટેકનોલોજી છે,શિક્ષણમાં આ સમયે તેનો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે,ટેકનોલોજીના યુગમાં ટેક્નોસેવી જરૂર બનવું પડશે

    ReplyDelete
  112. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે

    ReplyDelete
  113. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છે

    ReplyDelete
  114. આજના ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ઉપકરણો જેવા કે tv,મોબાઈલ,ઈન્ટરનેટ,લેપટોપ,કમ્પ્યૂટર, મીડિયા,u-Tube, video નો ઉપયોગ વધ્યો છે.તે સમગ્ર ictમાં આવી જાય છે અને તેમાં પણ કોરોના મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં અને શિક્ષણ જગતમાં ictનો ઉપયોગ વધ્યો છે.બાળકોને સમયની માંગ સાથે ict નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.

    ReplyDelete
  115. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete

  116. વર્તમાન સમય આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય અને શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  117. હાલના બદલતા અને ટેકનોલોજીના યુગમાં શિક્ષણની વિવિધ શાખાઓ માં વધારો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ ને રૂઢિગત પ્રથાથી આપવાની જગ્યાએ અદ્યતન ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપવામાં આવે, તો બાળકોમાં શિક્ષણનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધારી શકાય છે. આમ શિક્ષણને અદ્યતન બનાવવા માટે શિક્ષણમાં ટેકનોલોજીનો અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કર વામાં આવે તેને આપણે ICT કહીશું.

    ReplyDelete
  118. ICT-Instumental content technology aa enu fullform hoi sake?

    ReplyDelete

  119. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છે

    ReplyDelete
  120. ICT શિક્ષણમાં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ICT તકનીકી સાધનો અને સંસાધનો એક સમૂહ છે જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા ,શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ICT એ અધ્યતન ટેકનોલોજી છે

    ReplyDelete
  121. આધુનિક જમાનામાં શિક્ષકે બાળકોને પાઠ્યપુસ્તકો થી આગળ વધવાની અને વધુને વધુ ડિજિટલ અને ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અધ્યાપન પદ્ધતિ અસરકારક બનાવવા ICT નું ઉપ કરણ પસંદ કરવું જોઇએ

    ReplyDelete
  122. શિક્ષણને ચિરંજીવ અને ખુબ સરળતાથી બાળકોને યાદ રહી જાય તેવી જુદી જુદી પદ્ધતિઓ પૈકીની સૌથી અસરકારક માધ્યમ એટલે ICT દ્વારા અપાતું શિક્ષણ.

    ReplyDelete
  123. ICT એ માત્ર computerનો શિક્ષણમાં ઉપયોગ એવું નથી,પરંતું બાળક પુસ્તક ના ઞાન થી આગળ વધીને ડીજીટલ દુનિયાનો સદ્ ઉપયોગ કરી સ્વ પ્રયાસે પણ ઞાન સંપાદન કરવા સક્ષમ બને એ છે.

    ReplyDelete
  124. ICT એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  125. ICT એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  126. ICT એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  127. યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  128. ICT દ્વારા શિક્ષક વર્ગખંડને જીવંત બનાવીને લાંબા સમય સુધી યાદ રહે તેવું અધ્યયન અધ્યાપન કાર્ય કરી શકે છે.

    ReplyDelete
  129. Ict એટલે ટેક્નોલોજી દ્વારા શિક્ષણ એવા કોઈપણ પ્રસાધનો કે જે શિક્ષણને રસપ્રદ બનાવી શકે તેનો સમાવેશ આઈસીટી માં કરી શકાય

    ReplyDelete
  130. Aajna technology yug ma vrg khandma ict no upyog khub j jaruri chhe. Ict dvra balkone maja pade se

    ReplyDelete

  131. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે

    ReplyDelete
  132. ICT થી આધુનિક શિક્ષણ મેળવવા માટે નવી સામગ્રી તેમજ રીત મળે છે.

    ReplyDelete
  133. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  134. ICT અત્યાધુનિક સમયની દેન છે... આજના સમયમાં કદમ થી કદમ મિલાવવા માટે વર્ગમાં અભ્યાસ કરતા બાળકોથી માંડી શિક્ષકો અને સામાન્ય લોકોએ પણ ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે... તેના સુચારૂં ઉપયોગ વિશે આપણે અંગત થઈએ બાળકોને તેનો સાચો અને યોગ્ય જરૂરી ઉપયોગ કરતા શીખવાડીએ તે આવશ્યક છે

    ReplyDelete
  135. ICT એ શિક્ષણ નેં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે જોડશે.અને વિદ્યાર્થીઓને આગળ જતાં ખૂબ ફાયદા થશે.

    ReplyDelete
  136. ICT શિક્ષણમાં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ICT તકનીકી સાધનો અને સંસાધનો એક સમૂહ છે જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા ,શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ICT એ અધ્યતન ટેકનોલોજી છે

    ReplyDelete
  137. યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે

    ReplyDelete
  138. ICT નો અર્થ માહિતી અને તકનીકી પ્રત્યાયન એવો થાય છે. ICT માં ઘણા બધા સાધનો અને સંસાધનોનો સમાવેશ થાય છે ict નો અર્થ બહુ વિશાળ છે આજે ડિજિટલ જમાનો છે ડીજીટલ ટેકનોલોજીનો શિક્ષણમાં સમાવેશ આવશ્યક છે ict દરેક બાળકની બનાવવાની તક પૂરી પાડે છે

    ReplyDelete
  139. અત્યારે ટેકનોલજીનો ઉપયોગ કરી બાળકો ને શિક્ષણ આપવું એ સમય ની માંગ છે. બાળકો પણ ટેકનોલોજી વિશે જાણે તે જરૂરી છે.

    ReplyDelete
  140. Ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે, ict તકનીકી સાધનો અને સંસાધનો એક એવો સમૂહ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે આ તક્નીકી સાધનો અને સંસાધનોમાં કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ,live બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી રેકોર્ડ કરેલા પ્રસારણ તકનીક સામેલ છે.ICT શિક્ષણમાં આધુનિકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. ICT તકનીકી સાધનો અને સંસાધનો એક સમૂહ છે જે માહિતી બનાવવા, સ્ટોર કરવા, ટ્રાન્સલેટ કરવા ,શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે ICT એ અધ્યતન ટેકનોલોજી છે.

    ReplyDelete
  141. અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોની શિક્ષણ આપવું એ સમયની માંગ થઈ રહી છે બાળકો પણ ટેકનોલોજી ની જાણ થાય તે જરૂરી છે

    ReplyDelete
  142. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  143. ict આધુનિક ટેકનોલોજી સાથે સંકળાયેલું છે ict તકનીકી સાધનો અને સંશોધનો એક એવો શબ્દ છે જે માહિતી બનાવવા સ્ટોર કરવા ટ્રાન્સલેટ કરવા શેર કરવા માટે ઉપયોગમાં લેવાય છે જેમ જેમ સમય જાય છે તેમ તેમ બાળકની શીખવાની અલગ અલગ રીતે પણ બદલાય છે

    ReplyDelete
  144. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
  145. ICT વર્ગખંડમાં અધ્યયન-અધ્યાપન ની પ્રક્રિયાને વધુ સારું બનાવવા માટેનો એક સારો પ્રયાસ છે.તેની મદદથી બાળકોને વધુ સારું શીખવી શકાય છે. પાઠના વિડિયો...દ્વારા સારી સમજ develop કરી શકાય છે.

    ReplyDelete
  146. ICT થી બાળકોને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમય ની માંગ છે.આજે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ વધી ગયો છે ત્યારે પ્રાથમિક શાળાના બાળકો આનાથી વંચિત ના રહી જાય તે માટે ટેકનોલોજી નો ઉપયોગ ખૂબ જ જરૂરી બની ગયો છે.

    ReplyDelete
  147. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

    ReplyDelete
  148. આઇ ટી સી એટલે ડિજિટલ ટેકનોલોજી નો શિક્ષણ તથા વર્ગખંડ મા ઉપયોગ કરી વધુ ઊડી સમજ પુરી પાડવી.

    ReplyDelete
  149. હાલના સમયમાં પા. પુથી આ ગળવધી ડીઝીટલ સાધનો નો ઉ પ્યોગ કરવો જોઈ એ.

    ReplyDelete
  150. સમય સાથે બદલવું અને શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો

    ReplyDelete
  151. Itc sathe badak aaged vadhi saru sixan lai sake ci samay ane sanjogo parmani vadhvu joi jamano je rite aaged vadhi rahyo ci tema badak ne itc ne samaj pn hove joi

    ReplyDelete
  152. ICT ek evu technology 6 k je adhyayan ne saral banavva digital 0latform puru pade 6.adhyaeta ne hal ni je technology 6 tena dwara drishya shraya mahiti saraltathi uplabdh karavva mate nu online education thi alag madhyam 6

    ReplyDelete
  153. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  154. Digital technology ma khubaj useful chhe

    ReplyDelete
  155. 21મી સદી સાથે ictને સીધો સંબંધ છે. વર્તમાન સમયમાં ટેકનોલોજી સાથે ચાલવું બાળકો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.

    ReplyDelete
  156. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

    ReplyDelete
  157. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે.....

    ReplyDelete
  158. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
  159. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  160. ICT ના ઉપયોગ થી વિધ્યાર્થીઓ ને વધારે અનુભવ પુરા પાડી શકાય છે. આજના સમયમાં ICT સારું માધ્યમ છે.

    ReplyDelete
  161. Ict થી આધુનિક શિક્ષણ મેળવવા માટે નવી સામગ્રી તેમજ રીત મળે છે.

    ReplyDelete
  162. આજના ટેકનોલોજીના યુગમાં ડીજીટલ ઉપકરણો જેવા કે tv,મોબાઈલ,ઈન્ટરનેટ,લેપટોપ,કમ્પ્યૂટર, મીડિયા,u-Tube, video નો ઉપયોગ વધ્યો છે.તે સમગ્ર ictમાં આવી જાય છે અને તેમાં પણ કોરોના મહામારીના સમયમાં સમગ્ર વિશ્વમાં અને શિક્ષણ જગતમાં ictનો ઉપયોગ વધ્યો છે.બાળકોને સમયની માંગ સાથે ict નો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકથી આગળ વધીને ડીજીટલ અને ટેકનોલોજીકલ શિક્ષણ મેળવવા તરફ આગળ વધારવાનું છે.

    ReplyDelete
  163. મારા મતે વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ છે ટેકનોલોજીનો યુગ છે ict એ શિક્ષણમાં આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે શાળાના વિદ્યાર્થીઓ ટેકનો લોજી સાથે સંકળાય ની શિક્ષણ મેળવે તે અત્યારના સમયની માંગ છે
    ICT ના ઉપયોગ થી વિધ્યાર્થીઓ ને વધારે અનુભવ પુરા પાડી શકાય છે. આજના સમયમાં ICT સારું માધ્યમ છે

    ReplyDelete
  164. આજનાં સમયમાં દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજીથી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે, ICT ટેકનોલોજી આ સમયે ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે..

    ReplyDelete
  165. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

    ReplyDelete
  166. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છે

    ReplyDelete
  167. ટેકનોલોજી કોમ્પ્યુટર નો ઉપયોગ આધુનિક શિક્ષણ માં સમજીને કરવામાં આવે તો ખુબજ ઉપયોગી છે

    ReplyDelete
  168. ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું છે.

    ReplyDelete
  169. ટેકનોલોજીના ઉપયોગથી બાળકને એકથી વધુ જ્ઞાનેન્દ્રિયો ના ઉપયોગ ની તક પ્રદાન થાય જે વડે તે વધુમાં વધુ માહિતીને જ્ઞાનમાં ફેરવવાની તક પ્રાપ્ત કરેછે અને શિક્ષણ કાર્ય રસપ્રદ બને

    ReplyDelete
  170. Information and Communication Technologies (ICTs) is a broader term for Information Technology (IT), which refers to all communication technologies, including the internet, wireless networks, cell phones, computers, software, middleware, video-conferencing, social networking, and other media applications and services ...

    ReplyDelete
  171. Suhagi
    જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છે

    ReplyDelete
  172. આધુનિક સમયમાં શિક્ષકે પાઠયપુસ્તકો થી આગળ વધીને આજની નૂતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અધ્યયન પધ્ધતિમાં આ સાધનોનો ખૂબ ઉપયોગ કરવો.

    ReplyDelete
  173. ટેકનોલોજીના ઉપયોગથી બાળકને એકથી વધુ જ્ઞાનેન્દ્રિયો ના ઉપયોગ ની તક પ્રદાન થાય જે વડે તે વધુમાં વધુ માહિતીને જ્ઞાનમાં ફેરવવાની તક પ્રાપ્ત કરે છે અને શિક્ષણ કાર્ય રસપ્રદ બને છે.

    ReplyDelete
  174. ટેકનોલોજીના ઉપયોગથી બાળકને એકથી વધુ જ્ઞાનેન્દ્રિયો ના ઉપયોગ ની તક પ્રદાન થાય જે વડે તે વધુમાં વધુ માહિતીને જ્ઞાનમાં ફેરવવાની તક પ્રાપ્ત કરે છે અને શિક્ષણ કાર્ય રસપ્રદ બને છે.

    ReplyDelete
  175. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે
    ડીઝીટલ ટેકનોલોજી વિકાસ પામી રહી છે અને તેનું ઝડફથી અમલીકઅરણ પણ થઈ રહ્યુ છે તેમાંથી કેટલીક આ મુજમ છે . - મલ્ટિમીડિયા,પી.સી,લેપટોપ,ડિજિટલ વિડિયો કેમેરા,લોકલ એરિયા નેટવર્ક ( LEN), વર્લ્ડ વાઈડ વેબ(www), સી. ડી રોમ, ડીવીડી, ડીજીટલ લાઈબ્રેરી.ડિજિટલ ટેક્નોલોજી એ હાર્ડવેર, સોફ્ટવેર અને મિડિયા સિસ્ટમનું સંયોજન છે.ICT ના પરીણામે અઘ્યયન અને પ્રશિક્ષણ પ્રક્રિયાનું આયોજન,રચના,વિકાસ અને મૂલ્યાંકન સરળ બન્યું
    ધન્યવાદ
    સદગુરુ કૃપા હિ કેવલમ્

    ReplyDelete
  176. અત્યારના આધુનિક યુગમાં ICT નો ઉપયોગ સરળતાથી ઉપલબ્ધ હોય તેના દ્વારા જરૂરી ઉપયોગી નીવડી શકે છે..ICT આપણા શિક્ષણજગતમાં ટેકનોલોજીની વિસ્તૃત માહિતી પ્રદાન કરે છે..

    ReplyDelete
  177. આઇ ટી સી એટલે ડિજિટલ ટેકનોલોજી નો શિક્ષણ તથા વર્ગખંડ મા ઉપયોગ કરી વધુ ઊડી સમજ પુરી પાડવી.

    ReplyDelete
  178. ict એટલે ડિજિટલ શિક્ષણનું વર્ગખંડમાં ઉપયોગ કરવો.

    ReplyDelete
  179. આઈ સી ટીથી બાળકો ને માહિતગાર કરી ટેકનોલોજી નો ઉપયોગ કરી શિક્ષણ મેળવે તે સમયની માગ છે

    ReplyDelete
  180. આજે દિન-પ્રતિદિન ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે પ્રાથમિક શિક્ષણ મેળવતા બાળકો ટેકનોલોજીના ઉપયોગથી વંચિત ન રહે તે જરૂરી છે ict ના ઉપયોગથી બાળકનો સર્વાંગી વિકાસ થશે આજે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  181. વર્તમાન સમયમાં આધુનિકીકરણ છે વૈજ્ઞાનિક યુગ-ટેકનોલોજીનો યુગ છે ICT એ આધુનિકીકરણ અને ટેકનોલોજી સાથે સંકળાયેલ છે

    ReplyDelete
  182. જેમ જેમ સમય બદલાય છે.તેમ તેમ શિક્ષણની પદ્ધતિઓ પણ બદલાય છે..બાળક પણ શિક્ષણ મા બદલાવ માગે છે...દરેક બાળકની શીખવાની ઝડપ અને રીત અલગ હોય છે..જેથી શિક્ષણમાં અવનવી રીતો અપનાવી અનિવાર્ય છ

    ReplyDelete
  183. આજે દિન-પ્રતિદિન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેવા સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ મેળવતું બાળક ટેકનોલોજી થી વંચિત ન રહી જાય તે માટે શિક્ષણમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આજે જ્યારે કોરોના નામની વૈશ્વિક મહામારી દરમિયાન બાળકોને હોમ લર્નિંગ નો વિકલ્પ આપવામાં આવ્યો છે ત્યારે આ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી નીવડે છે એટલા માટે જ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણમાં ict ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  184. આજ ના આધુનિક યુગ માં ict ના ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ કાર્ય કરવું અનિવાર્ય છે.

    ReplyDelete
  185. Ict na upayog thi back adhunik tecnology thi માહિતગાર થશે તથા તે સમય સાથે તાલ મિલાવી વધુ પ્રગતિ શિલ બનાસે.

    ReplyDelete
  186. શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો

    ReplyDelete
  187. પ્રવર્તમાન સમયમાં શિક્ષકે બાળકોને પાઠ્યપુસ્તકોની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજી અને ઉપલબ્ધ આધુનિક ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે અધ્યયન અધ્યાપન પદ્ધતિ અસરકારક બનાવવા ICT નું ઉપકરણ પસંદ કરવું જોઇએ

    ReplyDelete
  188. Using of Technological Gadgets like mobile ,pc, speakers, slides ,projector, radio, tv etc in the classroom to enhance The learning experiences...

    ReplyDelete
  189. આજકાલ જેમ જેમ સમય આગળ જતો જાય છે તેમ તેમ નવી ટેકનોલોજી , આવિષ્કાર, સંશોધન ,માહિતી, બધું ડિજિટલ થતું જાય છે.આજ ના યુગ માં ટેકનોલોજી સાથે કામ કરવાથી સ્પીડ માં અને સરળ રીતે કામ થાય છે. અને માહિતી ફટાફટ મળી જાય છે. પ્રેક્ટિસ શિક્ષણ સાથે વિદ્યાર્થી નો વિકાસ થાય છે એની શીખવાની ગતી માં વધારો થાય છે.

    ReplyDelete
  190. અત્યારનો સમય ટેકનોલોજીનો સમય છે વર્તમાન સમયમાં અભ્યાસ કરતું બાળક ટેકનોલોજીને સારી રીતે સમજે છે તે માટે તેની અભ્યાસની સુગમતા તેમજ વધુ ને વધુ સરળતા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તે અનિવાર્ય બની ગયું છે

    ReplyDelete

Post a Comment