Module 8 - પ્રવૃત્તિ 2: તમારા વિચારો દર્શાવો

 પર્યાવરણીય અધ્યયન એ એકીકૃત શાસ્ત્ર છે.' એક ઉદાહરણ આપીને આ નિવેદનને સમર્થન આપો.

 ચિંતન કરવા માટે થોડો સમય લો.

 આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.

    ReplyDelete
    Replies
    1. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે તેથી બાળકો ને તેનું મૂલ્ય સમજાય તે માટે ના વધુ મા વધુ પ્રયોગાત્મક અવલોકનો તથા પ્રવૃત્તિ પણ કરાવી જોઈએ....

      Delete
  2. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  3. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  4. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  5. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે

    ReplyDelete
    Replies
    1. પર્યાવરણ આધ્યયન વાંચન ને સમજવાની અને અનુભવોથી આવડે છે

      Delete
  6. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  7. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  8. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  9. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  10. પયૉવરણ અનુભવ થી શીખી શકાય . ઔષધીય વનસ્પતિઓ થી પરિચિત થ,ઇ. ઉપયોગ કરતાં શીખે

    ReplyDelete
    Replies
    1. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત પ્રાણીઓ અને પક્ષી ઑ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે.

      Delete
  11. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  12. બાળકો ને પર્યાવરણ વિષય માત્ર વર્ગખંડ મા નાં શીખવતા સ્થાનિક પર્યાવરણ , અધ્યયન અનુભવો થી શીખવવા

    ReplyDelete
  13. Paryavaran e anuhav thi shikjay chhe.Paryavaran sathe talmel besadi anubhav kari tenathi najik javay chhe. Parvavaran sathe sanklit thay jivan ghadtar thai chhe.

    ReplyDelete
  14. પર્યાવરણ વિષય નાં અભ્યાસ થી બાળક નાં વ્યવહારિક સમજ કેળવાય છે.

    ReplyDelete
  15. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની પધ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  16. પર્યાવરણ અનુભવથી શીખી શકાય પ્રાણીઓ,વનસ્પતિ, પંખીઓ,ઔષધિઓ, ભૌતિક પદાર્થોથી પરિચિત થઈ શકે સમજવામાં સરળ પડે.

    ReplyDelete
  17. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  18. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે. તેમ તે પ્રકૃતિના તત્વો માંથી કંઈક શીખે છે. અનુભવ જન્ય જ્ઞાન ક્યારેય ભુલાતું નથી.

    ReplyDelete
  19. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  20. મારા મતે પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  21. પયૉવરણ વિષય અનુભવ થી શીખી શકાય છે.

    ReplyDelete
  22. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  23. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  24. આપેલ વિધાન નરી વાસ્તવિકતા દર્શાવે છે. પ્લાસ્ટિકનો રી-યુઝ એ આના માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે.

    ReplyDelete
  25. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે

    ReplyDelete
  26. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની પધ્ધતિ દ્વારા શીખવી શકાય છે.પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  27. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.the natural world, for example The land, air and water, in which people, animals and plants live.

    ReplyDelete
  28. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે તેથી બાળકો ને તેનું મૂલ્ય સમજાય તે માટે ના વધુ મા વધુ પ્રયોગાત્મક અવલોકનો તથા પ્રવૃત્તિ પણ કરાવી જોઈએ....

    ReplyDelete
  29. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે તેથી પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે..

    ReplyDelete
  30. પર્યાવરણ શિક્ષણ એ અનુભવોના આધારે શીખી શકાય.જેમકે વનસ્પતિમાં વિવિધતા,પ્રાણીઓમાં તેના રંગ,કદ,આકાર,ખૂબીઓ વગેરે.આમ પર્યાવરણ શિક્ષણ અનુભવજન્ય શિક્ષણ છે.અને અનુભવોના માધ્યમથી શીખેલી બાબતો કાયમ માટે યાદ રહે છે.

    ReplyDelete
  31. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે, બાળક જેમ જેમ પ્રકૃતિ સાથે રહે તેમ તેમ વધારે શીખે.

    ReplyDelete
  32. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલો વિષય છે આપણી જેમ આસપાસની પ્રકૃતિ સાથે તાલમેલ કરી આપે છે તેમ તેમ આપણને નવીન વસ્તુઓ જાણવા મળે છે પર્યાવરણ દ્વારા આપણને દરેક વિષયને લગતો જ્ઞાન પ્રાપ્ત થાય છે આથી જ પર્યાવરણને એકીકૃત શાસ્ત્ર કહેવામાં આવેલું છે

    ReplyDelete
  33. પર્યાવરણ વિષય એ ખૂબ વિસ્તૃત અને અમાપ વિષય છે. રોજબરોજના જીવનમાં તેને વણી લેવામાં આવ્યો છે તે વિવિધ વિષયો સાથે અલગ અલગ રીતે પણ સંકળાયેલો છે. તે સામાજિક-આર્થિક, ધાર્મિક ,રાજકીય અને વૈશ્વિક દરેક ક્ષેત્રે તે ઉપયોગી છે.

    ReplyDelete
  34. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  35. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  36. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  37. પર્યાવરણ નું અધ્યયન એ એકીકૃત શાસ્ત્ર છે કારણ કે તે અનુભવ દ્વારા શીખાય છે. દા. ત. પાણી બચાવો આ વાત અનુભવ દ્વારા ધીમે ધીમે શીખાય છે.કે પાણી કેટલું કિંમતી છે તેનો બગાડ ભવિષ્ય ને પાણી ની મુશ્કેલી વધારે છે.તથા પાણી ન ઉપયગો વિશે પણ માહિતી મરે છે.

    ReplyDelete
  38. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  39. પર્યાવરણ વિષય અનુભવ થી શીખાય છે પ્રાણીઓ, પક્ષીઓ, આકાર, રંગ જાણી શકાય છે.

    ReplyDelete
  40. અનુભવ થી શીખાય છે

    ReplyDelete
  41. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  42. પર્યાવરણ એક અનુભવજન્ય, પ્રવૃત્તિ સભર તથા કુદરતી વસ્તુઓની વધુ માહિતી મેળવે અને તેના સર્વાંગી વિકાસમાં સહભાગી બની શકે છે.

    ReplyDelete
  43. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  44. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  45. પર્યાવરણ વિષય એ અનુભવથી જ સરળતાથી યાદ રાખી શકાય છે.

    ReplyDelete
  46. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  47. Priyavarn vishay ak avo vishay chhe je anubhav dwaara gyan prapt kri sakay chhe mate balk ne kudart ne khole Jay ne anubhav leva devo joye

    ReplyDelete
  48. પર્યાવરણ વિષય અનુભવનો વિષય છે જે અનુભવથી શીખી સકાય છે. દા.ત. ઋતુઓના અનુભવથી ઋતુ પરિવર્તન

    ReplyDelete
  49. પર્યાવરણ અધ્યયન વાચનને સમજવાની અને અનુભવોથી આવડે છે.

    ReplyDelete
  50. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે.દા.ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  51. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  52. પર્યાવરણ વિષયના અભ્યાસથી બાળકમાં વ્યવહારિક સમજ કેળવાય છે

    ReplyDelete
  53. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  54. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  55. પર્યાવરણ એ એક જીવન છે પર્યાવરણ વિશે શાળાઓમાં બહાર વિષયના અનુસંધાને વાતાવરણમાં ભણાવવામાં આવે તો બાળકોને સરળતાથી તેનું અભ્યાસ થાય અને તેનું જ્ઞાન ચીર સ્થાઈ થાય બની રહે.

    ReplyDelete
  56. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  57. પર્યાવરણનો અનુબંધ મોટા ભાગના વિષયો સાથે જોવા મળે છે. પર્યાવરણનો અભ્યાસ કરવાથી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,નાગરિકશાસ્ત્ર વગેરેની સારી રીતે જાણકારી મળી રહે છે. માટે એકજ પર્યાવરણના લીધે ઘણા બધા વિષયો શાસ્ત્રોનો સમાવેશ અભ્યાસ થાય છે. તેથી પર્યાવરણને એકીકૃત શાસ્ત્ર કહી શકાય.

    ReplyDelete
  58. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બનતો હોય છે

    ReplyDelete
  59. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે

    ReplyDelete
  60. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  61. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ex.સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  62. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત પ્રાણીઓ અને પક્ષી ઑ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે.

    ReplyDelete
  63. પર્યાવરણ શિક્ષણ થી માહિતી મેળવી ઔષધીય ઉપયોગ કરી શકાય.

    ReplyDelete
  64. પર્યાવરણ એટલે બાળકની ભાષા માં કહીએ તો આપણી આજુબાજુ નું વાતાવરણ.આ વિષય પ્રવૃત્તિ આધારિત છે.જો બાળક ને પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં નહિ આવે તો બાળક શીખી શકશે નહીં.ex. ધોરણ 1 નું બાળક ને શાળાના સમયપત્રક ની ખબર હોતી નથી.પણ મોટા બાળકો ની પ્રવૃત્તિ તેમજ તેની અવલોકન કરવાની દ્રષ્ટિ ને કારણે તે શાળા માં સમયસર આવે છે.પોતાના ધોરણ માં આવી બેસે છે.આવી ઘણી પ્રવૃતિઓ તે પોતાના અનુભવથી જ શીખતો હોય છે.

    ReplyDelete
  65. પર્યાવરણ જીવન સાથે સંકળાયેલુ છે. જેમ જેમ બાળક પ્રકૃતિ સાથે રહે છે તેમ તેમ તે નવુ શીખતો રહે છે .

    ReplyDelete
  66. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.....

    ReplyDelete
  67. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે.પ્રકૃતિ સાથે રમતા રમતા બાળક શીખતો જાય છે.

    ReplyDelete
  68. જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. જો બાળક ને પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં નહિ આવે તો બાળક શીખી શકશે નહીં. પર્યાવરણનો અભ્યાસ કરવાથી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,નાગરિકશાસ્ત્ર વગેરેની સારી રીતે જાણકારી મળી રહે છે. માટે એકજ પર્યાવરણના લીધે ઘણા બધા વિષયો શાસ્ત્રોનો સમાવેશ અભ્યાસ થાય છે. તેથી પર્યાવરણને એકીકૃત શાસ્ત્ર કહી શકાય.

    ReplyDelete
  69. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે જે ચિરંજીવ જ્ઞાન છે

    ReplyDelete
  70. Priyavaran ae anubhavjany vishay che

    ReplyDelete
  71. પર્યાવરણ પ્રત્યક્ષ અનુભવ થી વધુ ચિરંજીવી રહે છે.

    ReplyDelete
  72. Paryavan ne sikhva mate pratyaksh anubhav ni jarur hoy che

    ReplyDelete
  73. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  74. પર્યાવરણ શિક્ષણ જીવંત જ્ઞાન સાથે સંકળાયેલ હોય છે પર્યાવરણ શિક્ષણ દ્વારા અનુભવજન્ય જ્ઞાન મેળવી શકાય છે.

    ReplyDelete
  75. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  76. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  77. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત પ્રાણીઓ અને પક્ષી ઑ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  78. જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. જો બાળક ને પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં નહિ આવે તો બાળક શીખી શકશે નહીં. પર્યાવરણનો અભ્યાસ કરવાથી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,નાગરિકશાસ્ત્ર વગેરેની સારી રીતે જાણકારી મળી રહે છે. માટે એકજ પર્યાવરણના લીધે ઘણા બધા વિષયો શાસ્ત્રોનો સમાવેશ અભ્યાસ થાય છે. તેથી પર્યાવરણને

    ReplyDelete
  79. બાળકો ને પર્યાવરણ વિષય માત્ર વર્ગખંડ મા નાં શીખવતા સ્થાનિક પર્યાવરણ , અધ્યયન અનુભવો થી શીખવવા

    ReplyDelete
  80. પર્યાવરણ એ કુદરતના ખોળે રહીને અનુભવવાનો વિષય છે .તેમાટે શાળા બાગ, કિચનગાર્ડન અને ઔષધીય બાગ તથા પશુ-પંખી પ્રાણીઓ સાથે રહેતા શીખવું .

    ReplyDelete
  81. પર્યાવરણ એ એક જીવન છે પર્યાવરણ વિશે શાળાઓમાં બહાર વિષયના અનુસંધાને વાતાવરણમાં ભણાવવામાં આવે તો બાળકોને સરળતાથી તેનું અભ્યાસ થાય અને તેનું જ્ઞાન ચીર સ્થાઈ થાય બની રહે.

    ReplyDelete
  82. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખો.

    ReplyDelete
  83. પર્યાવરણ એ કુદરતના ખોળે રહીને અનુભવવાનો વિષય છે તે માટે શાળા બાગ કિચન ગાર્ડન અને ઔષધીય બાગ તથા પશુ પંખી પ્રાણીઓ સાથે રહેતા શીખવવું.

    ReplyDelete
  84. પર્યાવરણ વિષય અનુભવ થી શીખવી શકાય.

    ReplyDelete
  85. પર્યાવરણ વિષય અનુભવ થી શીખવી શકાય.

    ReplyDelete
  86. પર્યાવરણ વિષય એક સ્વતંત્ર જય નો વિષય છે પર્યાવરણ માનવીને પોતાના જીવનની શરૂઆતથી અસ્તિત્વ હોય ત્યાં સુધી અસર કરતા વિષય છે ઉદાહરણ તરીકે માનવીના જીવનમાં વાતાવરણ નું મહત્વ ઋતુ નું મહત્વ ખોરાકનું મહત્વ આસપાસ ના પંખી નદીઓ સમુદ્ર પહાડ વગેરે નું મહત્વ અલગ અલગ રીતે જોડાયેલું છે પર્યાવરણ વ્યક્તિના જીવનને સંપૂર્ણ રીતે સ્પર્શતો એકીકૃત વિષય છે

    ReplyDelete
  87. પયૉવરણ અનુભવ થી શીખી શકાય છે દા.ત બાળક પંખી ઓ .પ્રાણી ઓના અવાજ ને ઓળખી શકે છે. શાળા બાગ ની વનસ્પતિ ને ઓળખી શકે છે પયૉવરણ. એ અનુભવ નો વિષય છે

    ReplyDelete
  88. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના મોટા ભાગના અભ્યાસમાં પર્યાવરણની ઝલક દેખાય છે .તે સ્વ થી શરુ થઈને વૈશ્વિક સમસ્યાઓ તરફ લઇ જાય છે . અત્યરે વિશ્વ સમક્ષ જે મોટા પડકારો છે તેનું સમાધાન પર્યાવરણ શિક્ષણમાં રહેલું છે .

    ReplyDelete
  89. Patyavren ma badak pehli thj moyu thay ci mate badak sare rite samji sake 6i vesay mujab anubhav kare shikhi sake 6i

    ReplyDelete
  90. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિનાં તત્વોમાંથી કશુક નકર શીખવાનો પ્રયત્ન કરે છે જે અનુભવ જન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી

    ReplyDelete
  91. પર્યાવરણ એ ગણિત સાથે પણ સંકળાયેલું છે ઉદાહરણ : સુંદર દેખાતા પુષ્પ માં તેના દલપત્ર સંમિતતા ધરાવે છે જે તેને વધારે સુંદર બનાવે છે

    ReplyDelete
  92. પર્યાવરણ શિક્ષણ એ અનુભવને આધારે શીખી શકાય છે અને અધ્યયન અધ્યાપનમાં અસરકારક વાતાવરણ ઊભું થાય છે

    ReplyDelete
  93. આસપાસનું પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છેપર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  94. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  95. મારા મતે પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  96. Paryavaran pratyax anubhav thi shikhi sakay jene koi pn vishay sathe sankali sakay.

    ReplyDelete
  97. paryavaran ne anya vishaysathe sankali sakay.

    ReplyDelete
  98. પર્યાવરણ વિષયમાં અનુભવ દ્વારા ઝડપથી શીખવાડી શકાય છે દાખલા તરીકે ઝાડના ભાગોની સમજ આપતી વખતે ઝાડ પાસે લઈ જઈને ઝાડના પાન ફળ મૂળ વગેરેની સમજ પ્રત્યક્ષ બતાવીને આપી શકાય છે

    ReplyDelete
  99. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે. પ્રાણીઓ,પક્ષીઓ, વનસ્પતિઓથી પરિચિત થઈ ઉપયોગ કરતાં શીખે .

    ReplyDelete
  100. પર્યાવરણ અનુભવજન્ય અને કલ્પના શક્તિ નાવિકાસ ને પ્રેરે છે પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.

    ReplyDelete
  101. પર્યાવરણ વિષય અનુભવ થી શીખી શકાય. દા. ત પ્રાણીઓ અને પક્ષીઓ ને જોઈને તેમના રંગ, કદ અને અવાજ વગેરે ને જાણી શકાય છે.

    ReplyDelete
  102. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , દા.ત. બગીચામા સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છેપર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે ઓળખે...

    ReplyDelete
  103. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. દા. ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  104. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિનાં તત્વોમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે જે અનુભવ જન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી.

    ReplyDelete
  105. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની પધ્ધતિ દ્વારા શીખવી શકાય છે.પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  106. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિનાં તત્વોમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે જે અનુભવ જન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી.

    ReplyDelete
  107. પર્યાવરણ એ પાઠ્યપુસ્તક વાંચનથી મળતું જ્ઞાન છે. બાળકને વર્ગખંડ ની બહાર ની વસ્તુ ઓ બતાવો તો તે સમજશે. દા. ઔષધીય વનસ્પતિ જોઈને તેના વિશે અને તેનો ઉપયોગ વિશે જાણ શે.

    ReplyDelete
  108. પર્યાવરણ અધ્યયન એ બાળક પોતાની ઇન્દ્રિયો ના અનુભવો દ્વારા પોતાની આસપાસ થતા ફેરફારો ને માણી શકે છે અને તે બાબતે સજાગ બની શકે છે પોતાના અનુભવનો ઉપયોગ કરી પોતે જીવન જીવી શકે છે અને અનુકૂલન સાધી શકે છે.

    ReplyDelete
  109. પર્યાવરણ અધ્યાન વાંચનથી બાળકોને અનુભવ દ્વારા શીખવી શકાય

    ReplyDelete
  110. પયાઁવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાડઁનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.

    ReplyDelete
  111. પયૉવરણ અનુભવ થી શીખી શકાય.

    ReplyDelete
  112. પયાૅવણ અંતૅગત એબાબત સિધ્ધ થાય છે કે બાળક કુદરતી સંસાધનો થી ઘણુબધુ શીખી સકે છે.પયાૅવરણની ઉપયોગિતા તેનુ સંરક્ષણ જેવી બાબતોથી પરિચિત થાય છે.અને પયાૅવરણ પ્રત્યે પ્રેમ જાગૈ છે.

    ReplyDelete
  113. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથીપર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિનાં તત્વોમાંથી શીખવાનો પ્રયત્ન કરે છે.

    ReplyDelete
  114. પર્યાવરણ થી બાળકો ઘણું બધું શીખી શકે છે દાખલા તરીકે બગીચા ફરવા જાવુ વાડીમાં જાવું પ્રત્યક્ષ અનુભવથી બાળક વધુ શીખી શકે છે.

    ReplyDelete
  115. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત.... વનસ્વિપતિ ની ઓળખ વૃક્ષો ની ઓળખ વેગેરે...

    ReplyDelete
  116. પર્યાવરણ નું શિક્ષણ વિશાળ છે તેને ઘણાં ક્ષેત્ર સાથે સાંકળી અનુભવ પુરા પાડી શકીયે

    ReplyDelete
  117. પર્યાવરણ એ શિક્ષણ અને કેળવીને પ્લેટફોર્મ પૂરું પડે છે

    ReplyDelete
  118. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  119. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  120. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે

    ReplyDelete
  121. પર્યાવરણ શિક્ષણ એટલે અનુભવ અને પ્રકૃતિ સાથે નાતો

    ReplyDelete
  122. પર્યાવરણ એ એક જીવન છે પર્યાવરણ વિશે શાળાઓમાં બહાર વિષયના અનુસંધાને વાતાવરણમાં ભણાવવામાં આવે તો બાળકોને સરળતાથી તેનું અભ્યાસ થાય અને તેનું જ્ઞાન ચીર સ્થાઈ થાય બની રહે.

    ReplyDelete
  123. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  124. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે.દા.ત.કીચનગાર્ડનમાં દરેક છોડ,શાકભાજીના નામ પરથી બાળક સુપરિચિત બને છે.તથા તેની જાળવણી બાબતે સજાગ બને.

    ReplyDelete
  125. પર્યાવરણ વિષય નાં અભ્યાસ થી બાળક નાં વ્યવહારિક સમજ કેળવાય છે.પર્યાવરણ નું શિક્ષણ વિશાળ છે તેને ઘણાં ક્ષેત્ર સાથે સાંકળી અનુભવ પુરા પાડી શકીયે

    ReplyDelete
  126. પયૉવરણ વિષય અનુભવ થી શીખી શકાય છે.

    ReplyDelete
  127. પર્યાવરણ રોજિંદા જીવન સાથે વણાઈ ગયેલું છે.અનુભવ થી ઘણું બધું શીખી શકાય છે.

    ReplyDelete
  128. પર્યાવરણ અનુભવ, અવલોકનથી વધારે શિખાય છે... દા. ત વિદ્યાર્થીઓને જુદા જુદા પાક વિશે શીખવવા ખેતરની મુલાકાત કરાવવી જોઈએ...

    ReplyDelete
  129. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે.રસોઈમાં વપરાતા મસાલાઓનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે.

    ReplyDelete
  130. પર્યાવરણ એટલે આપણા જીવનમાં સંકળાયેલા અનુભવનું આવરણ.જેમકે આપણા પાક વિશે માહિતી આપી સમજ કેળવી શકે છે.

    ReplyDelete
  131. Jethabhai Lagariya
    પર્યાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવથી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખે,તેનો અવાજ, રંગ, ખોરાક વગેરે.

    ReplyDelete
  132. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  133. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખે.

    ReplyDelete
  134. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે, તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.પર્યાવરણ નું મહત્વ સમજે.

    ReplyDelete
  135. પર્યાવરણ એટલે પોતાની આસપાસ રહેલું વાતાવરણ. બાળક તેમાંથી અનુભવજન્ય શિક્ષણ-જ્ઞાન મેળવે છે. આ માટે બાળકને તેની આસપાસના અનુભવ કામ લાગે છે. બાળક આ પર્યાવરણનો યોગ્ય ઉપયોગ કુદરતી રીતે કરે અને તેને સાચવે તે પણ જરૂરી છે.

    ReplyDelete
  136. paryavaran anubhathi shikhi sakay chhe

    ReplyDelete
  137. પર્યાવરણ શિક્ષણની મદદથી औषधीय વનસ્પતિને ઓળખી તેનો ઘરગથ્થું ઉપયોગ કરી શકાય છે.

    ReplyDelete
  138. પયૉવરણ અનુભવ થી શીખી શકાય . ઔષધીય વનસ્પતિઓ થી પરિચિત થઈ ઉપયોગ કરતાં શીખે

    ReplyDelete
  139. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિનાં તત્વોમાંથી કશુક નકર શીખવાનો પ્રયત્ન કરે છે જે અનુભવ જન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી.harshilapatel

    ReplyDelete
  140. પર્યાવરણ શિક્ષણ એ આપણી આસપાસ નું શિક્ષણ છે જેમાં બાળકો પોતાના જાત અનુભવથી ઘણું બધું શીખી શકે તેમ છે પ્રવૃત્તિ સાથે શિક્ષણ એ પર્યાવરણ શિક્ષણ નું આગવું મહત્વ છે વરસાદ પડવો દિવસ લાગતા આ બધા કુદરતી ઘટનાઓ ની પાછળ રહેલા સત્ય જાણવાની વાતે પર્યાવરણ શિક્ષણ માં રહેલી છે જે બાળકો સરળતાથી મેળવી શકે છે

    ReplyDelete
  141. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની પધ્ધતિ દ્વારા શીખવી શકાય છે.પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  142. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલો વિષય છે આપણી જેમ આસપાસની પ્રકૃતિ સાથે તાલમેલ કરી આપે છે તેમ તેમ આપણને નવીન વસ્તુઓ જાણવા મળે છે પર્યાવરણ દ્વારા આપણને દરેક વિષયને લગતો જ્ઞાન પ્રાપ્ત થાય છે આથી જ પર્યાવરણને એકીકૃત શાસ્ત્ર કહેવામાં આવેલું છે

    ReplyDelete
  143. Paryavaran Varg ma simit n rakhata sala parisar ma sari rite shikhvi sakay che .

    ReplyDelete
  144. પર્યાવરણ શિક્ષણ બીજા વિષયો શીખવવામાં અને વિદ્યાર્થીઓ ના સર્વાંગી શિક્ષણ માટે જરૂરી છે

    ReplyDelete
  145. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  146. પર્યાવરણ એ એકીકૃત શાસ્ત્ર છે પર્યાવરણ એ આપણા જન્મની સાથેજ આપણી સાથે જોડાયેલું છે પર્યાવરણનો અર્થજ એ વિષયની મહ્ત્વતા દર્શાવે છે પર્યાવરણ એટલે આપણી આસ પાસનું બધુજ પર્યાવરણ મા ધર,કુટુંબ,ખેતર,વૃક્ષ,પશુ પંખી,હવા,જમીન,વનસ્પતિ ,પાણી,ગામ,તાલુકો.જીલ્લી,તાજય દેશ,ખંડ, દુનિયા આમ પર્યાવરણમાં કોઈ પણ વિષય બાકર નથી તે થઈ એ થી એમ કહેવું અતિશયોક્તિ પુણ નથી કે પર્યાવરણ એ એકીકૃત શાસ્ત્ર છે.

    ReplyDelete
  147. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે તેથી બાળકો ને તેનું મૂલ્ય સમજાય તે માટે ના વધુ મા વધુ પ્રયોગાત્મક અવલોકનો તથા પ્રવૃત્તિ પણ કરાવી જોઈએ....

    ReplyDelete
  148. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  149. પર્યાવરણ વિષય અનુભવ દ્વારા શીખી શકાય છે દાખલા તરીકે રસોડામાં વપરાતા મસાલા નો ઓષધી તરીકે ઉપયોગ.

    ReplyDelete
  150. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  151. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય છે , ડા.ત.બગીચામાં સફાઈ રાખવામાં આવે છે અને સૂચના લખી હોઈ છે તો બાળક વારંવાર બગીચામાં ફરવા જવાથી તેને વાંચતા ન આવડે છતાં સ્વચ્છતા રાખતા શીખે છે

    ReplyDelete
  152. પર્યાવરણીય અધ્યયન એ સ્વાનુભવ થી જ શીખી શકાય છે. જેમકે સ્વછ્તાં, શિસ્ત, ભાવનાત્મક ગુણો, પ્રેમ, કુદરતી સૌંદર્ય ની સમજ વિગેરે માટે બાળકો જે પ્રવૃતિ કે જાતે કાર્ય કે મુલાકાત કરસે તેથી વધુ સમજાસે અને લાંબા સમય સુધી યાદ પણ રહે છે...

    ReplyDelete
  153. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  154. પર્યાવરણીય અધ્યયન વાંચન અને સ્વાનુભવ થી શીખી શકાય છે જેમ કે નાની અમથી શારીરિક તકલિફ પડે તો ડોકટર પાસે જવાને બદલે ઔષધી થી ઘરગથ્થુ ઉપચાર કરી ને પણ આપડે ઝડપથી સારા થઈ શકીએ છીએ

    ReplyDelete
  155. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  156. પર્યાવરણ અનુભવ થી શીખી શકાય. વિદ્યાર્થી ને માત્ર વર્ગખંડમાં ન શીખવતા સ્થાનિક પર્યાવરણ અધ્યયન અનુભવો થી શીખવાનું

    ReplyDelete
  157. બાળકો ને પર્યાવરણ વિષય માત્ર વર્ગખંડ મા નાં શીખવતા સ્થાનિક પર્યાવરણ , અધ્યયન અનુભવો થી શીખવવા

    ReplyDelete
  158. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે, જેમ કે કિચન ગાર્ડન ની પ્રવૃત્તિ શાકભાજી ના નામ તેની ઓળખ વગેરે...

    ReplyDelete
  159. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે બાળક જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વો માંથી કશુંક નવું શીખવાનો પ્રયત્ન કરે છે દાખલા તરીકે પ્રાણી પક્ષીને જુએ છેતો તેમના રહેવાની, અવાજ કરવાની, ખાવાની ટેવોનુ અવલોકન કરીને ઘણું બધું શીખે છે.

    ReplyDelete
  160. પર્યાવરણ એ પ્રક્રૃતિની ગોદમાં જ શીખી શકાય. ચાર દિવાલ ની વચ્ચે રહીને ગોખી શકાય પણ આત્મસાત ન થઈ શકે.કુદરત સાથે રહીને મેળવેલુ અનુભવ જન્ય ગ્નાન બાળકને પ્રકૃતિ ને પ્રેમ કરતો કરે છે.આ બાળક મોટું થઈ ને પર્યાવરણ રક્ષક બનેછે.પર્યાવરણ નુ જતન કરે છે.એને પંખી વિશિ વાક્યો ગોખાવવા નથી પડતા કે પિયતની પદ્ધતિઓ ,પાણીનો બગાડ કઈ પદ્ધતિ માં થાય છે.આવું કંઈ પણ ગોખાવવુ નથી પડતુ.એ તો પ્રકૃતિની ગોદમાં આપ મેળે ખીલે છે,વિકસે છે,ને વિલસે છે.

    ReplyDelete
  161. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે તેથી બાળકો ને તેનું મૂલ્ય સમજાય તે માટે ના વધુ મા વધુ પ્રયોગાત્મક અવલોકનો તથા પ્રવૃત્તિ પણ કરાવી જોઈએ.

    ReplyDelete
  162. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે.

    ReplyDelete
  163. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  164. પર્યાવરણ અનુભવથી શીખી શકાય છે. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે. બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે. તેમ તે પ્રકૃતિના તત્વો માંથી કંઈક શીખે છે. અનુભવ જન્ય જ્ઞાન ક્યારેય ભુલાતું નથી.

    ReplyDelete
  165. જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. જો બાળક ને પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં નહિ આવે તો બાળક શીખી શકશે નહીં. પર્યાવરણનો અભ્યાસ કરવાથી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,નાગરિકશાસ્ત્ર વગેરેની સારી રીતે જાણકારી મળી રહે છે. માટે એકજ પર્યાવરણના લીધે ઘણા બધા વિષયો શાસ્ત્રોનો સમાવેશ અભ્યાસ થાય છે. તેથી પર્યાવરણને એકીકૃત શાસ્ત્ર કહી શકાય.

    ReplyDelete
  166. પર્યાવરણ અધ્યયન વાચનને સમજવાથી અને અનુભવથી શીખી શકાય છે. દા.ત. વનસ્પતિ, વેલ,છોડની ઓળખ.

    ReplyDelete
  167. પર્યાવરણનો અનુબંધ મોટા ભાગના વિષયો સાથે જોવા મળે છે. પર્યાવરણનો અભ્યાસ કરવાથી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,નાગરિકશાસ્ત્ર વગેરેની સારી રીતે જાણકારી મળી રહે છે. માટે એકજ પર્યાવરણના લીધે ઘણા બધા વિષયો શાસ્ત્રોનો સમાવેશ અભ્યાસ થાય છે. તેથી પર્યાવરણને એકીકૃત શાસ્ત્ર કહી શકાય.

    ReplyDelete
  168. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  169. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે તેથી બાળકો ને તેનું મૂલ્ય સમજાય તે માટે ના વધુ મા વધુ પ્રયોગાત્મક અવલોકનો તથા પ્રવૃત્તિ પણ કરાવી જોઈએ....

    ReplyDelete
  170. પર્યાવરણ શિક્ષણ એ અનુભવથી મેળવાતું શિક્ષણ છે

    ReplyDelete
  171. પર્યાવરણ વિષય નાં અભ્યાસ થી બાળક નો સર્વાંગી વિકાસ થાય છે

    ReplyDelete
  172. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  173. પર્યાવરણ આધ્યયન વાંચન ને સમજવાની અને અનુભવોથી આવડે છે

    ReplyDelete
  174. પર્યાવરણ અનુભવ દ્વારા શીખી શકાય છે દા. ત. પ્રાણીઓ અને પક્ષીઓ જોઈ તેના રંગ આકાર અને કદ અવાજ વગેરે

    ReplyDelete
  175. પર્યાવરણ અધ્યયન વાંચનને સમજવાની ને અનુભવોથી થી આવડે દા.ત. પંખી ની ઓળખ વિવિધ વનસ્પતિ ની ઓળખ અને પર્યાવરણને સમજતા શીખ.

    ReplyDelete
  176. પર્યાવરણ અધ્યયન વાચનને સમજવાથી અને અનુભવથી શીખી શકાય છે. દા.ત. વનસ્પતિ, વેલ,છોડની ઓળખ.

    ReplyDelete
  177. પર્યાવરણ શિક્ષણ એ દરેક વિષય નો એક ભાગ છે.પર્યાવરણનો અનુબંધ મોટા ભાગના વિષયો સાથે જોવા મળે છે. પર્યાવરણનો અભ્યાસ કરવાથી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર,નાગરિકશાસ્ત્ર વગેરેની સારી રીતે જાણકારી મળી રહે છે. દા.ત. પરિભ્રમણ અને પરીક્રમણ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન બંનેમાં આવે છે.

    ReplyDelete
  178. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે તેમને નજીકથી સમજતો થાય જે અનુભવથી પ્રાપ્ત થાય એવું જ્ઞાન છે એટલે પર્યાવરણ વિશે માત્ર વર્ગખંડ સુધી રહેતું સ્થાનિક પર્યાવરણ થી શીખવવામાં આવે તેવી બાબતોને સંકલન કરે છે

    ReplyDelete
  179. પર્યાવરણ શિક્ષણ એ અનુભવ થી મેળવાતું શિક્ષણ છે.

    ReplyDelete
  180. પર્યાવરણ વ્યવહારુ છે અને વ્યવહારમાં સંકળાયેલી તમામ સમસ્યાઓનું નિદાન તેમાં છે

    ReplyDelete
  181. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  182. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  183. પર્યાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  184. પર્યાવરણ એ બાળકના જવન સાથે વણાયેલું છે. બાળક સવારથી સાંજ સુધી પર્યાવરણથી જોડાયેલો છે.ન્હાવું, જમવું,રમવું. આ બધા સાથે જોડાયેલ વસ્તુઓ પર્યાવરણ માંથી મળે છે.

    ReplyDelete
  185. પર્યાવરણ અધ્યયન વાંચન ને સમજવાની અને અનુભવોથી આવડે છે. પર્યાવરણ ના વિષય થી બાળકનો સર્વાંગી વિકાસ થાય છે.

    ReplyDelete
  186. પર્યાવરણ શાસ્ત્ર થી બાળક ના સામાજિક ગુણો તેમજ ફરજો નો વિકાસ થાય 6. જે વિજ્ઞાન સાથે અને સામાન્ય જીવન સાથે પણ જોડાયેલ છે

    ReplyDelete
  187. પયૉવરણ વિષય એ એક એવો વિષય જે વગૅની ચાર દિવાલો પૂરતો મર્યાદિત નથી તે ખુબ જ વિશાળ છે. તેથી તેનુ શિક્ષણ કાર્ય પણ પયૉવરણ માં રહીને થાય તો તેનુ પરીણામ ખૂબ જ અસરકારક આવે છે.

    ReplyDelete
  188. પર્યાવરણ એ જીવન સાથે સંકળાયેલું શાસ્ત્ર છે.બાળક જેમ જેમ પ્રકૃતિની સાથે રહેતા શીખે છે તેમ તેમ તે પ્રકૃતિના તત્વોમાંથી કશુક નક્કર શીખવાનો પ્રયત્ન કરે છે.જે અનુભવજન્ય જ્ઞાન છે તે ક્યારે ભુલાતું નથી એટલે જ કદાચ રવીન્દ્રનાથ ટાગોરે પર્યાવરણ શિક્ષણ હિમાયત કરી છે.

    ReplyDelete
  189. પયૉવરણ વિષય એ એક એવો વિષય જે વગૅની ચાર દિવાલો પૂરતો મર્યાદિત નથી તે ખુબ જ વિશાળ છે. તેથી તેનુ શિક્ષણ કાર્ય પણ પયૉવરણ માં રહીને થાય તો તેનુ પરીણામ ખૂબ જ અસરકારક આવે છે.

    ReplyDelete
  190. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete
  191. પર્યાવરણ વિષય બાળકોને માત્ર વગૅખંડમા જ ના શીખવતા સ્થાનિક પર્યાવરણ અને અધ્યયન અનુભવો થી શીખવવા.

    ReplyDelete
  192. પયૅાવરણ એ અધ્યયન વાંચન ને સમજવા ને અનુભવા થી આવડે છે. દા. ત . ધર બનાાવુ, પંખી ની ઓળખતેનો અવાજ રંગ ખોરાક વગેરે.પોતાની આસપાસ ના વાતાવરણ પર્યાવરણ ને સમજતા શીખે

    ReplyDelete

Post a Comment