Module 9 - પ્રવૃત્તિ ૨: ચર્ચા કરો

 એક શિક્ષકે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યા રજૂ કરી.  

 400 + 7 = ?

 

એક વિદ્યાર્થીએ રીતે કર્યું છે :

400 + 7 = 4007

 

અન્ય એક વિદ્યાર્થીએ મુજબ કામ કર્યું છે :

 400 + 7 = 1100

 

વિદ્યાર્થીઓ પાસે કયું પૂર્વજ્ઞાન હોઈ શકે?

------------------------------------------------------------------------------------------------------

વિદ્યાર્થીઓને તેમની ગેરસમજ દૂર કરવા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય?

----------------------------------------------------------------------------------------------

 

વિચારવા માટે થોડો સમય લો.
બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
    Replies
    1. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

      Delete
  2. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
    Replies
    1. number ofplace understand the unit one ten,hundred and thousand so make squareleft to right sideand playcard enter the square and undrstand this oneplace tenth place andhundredplace and addtion onenumber equalfourhundred and one

      Delete
    2. number ofplace understand the unit one ten,hundred and thousand so make squareleft to right sideand playcard enter the square and undrstand this oneplace tenth place andhundredplace and addtion onenumber equalfourhundred and one

      Delete
  3. તેનાથી વ્યક્તિગત અને સામુહિક એક્તાની ભાવના જાગૃત કરી શકાસે khub saras

    ReplyDelete
  4. બાળકને એકમ દશક નો ખ્યાલ આપવો.

    ReplyDelete
  5. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  6. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી


    ધન્યવાદ.

    સદગુરુ કૃપા હિ કેવલમ્

    ReplyDelete
    Replies
    1. બાળકો ને એકમ, દશક નો ખ્યાલ આપવો જોઈએ. સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.

      Delete
  7. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  8. બાળકો ને એકમ દશક તથા સ્થાન કિમત ની સમજ વિકસિત કરવી

    ReplyDelete
  9. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  10. બાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી

    ReplyDelete
  11. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી

    ReplyDelete
  12. તેનાથી વ્યક્તિગત અને સામુહિક એક્તાની ભાવના જાગૃત કરી શકાસે khub saras

    ReplyDelete
  13. baalak ne ekam dashak no sthaan no khyal nblo 6.

    ReplyDelete
  14. બાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  15. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  16. બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.

    ReplyDelete
  17. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  18. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.

    ReplyDelete
  19. Sankhya ne anurup ekamdsk no khyal aapi ne sthan kimmat ni samaj pn aapvi.yogy t.k.m.pn vapri skay

    ReplyDelete
  20. બાળકને એકમ દશક નો ખ્યાલ આપવો એકમ ની નીચે નો અંક આવે. અને દર્શકની નીચે દશકનો નો અંક મૂકી સરવાળો કરવાની બાબત વિદ્યાર્થીઓને શીખવવીપડે.

    ReplyDelete
  21. Balko ne sthan kimmat ni samaj aapvi.temne ekamdask no pn khyal aapvo.purvghan tpasvu.ene je rit fave e apna avi.

    ReplyDelete
  22. મારા મતે બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  23. બાળક પાસે સંખ્યા નું જ્ઞાન છે પણ એકમ દશક એટલે કે સંખ્યાની ગોઠવણમાં ભૂલ પડે છે જેનો મહાવરો કરાવી સમસ્યા નિવારી શકાય

    ReplyDelete
  24. Bhavikaben Chaudhary

    Balak ne ekam, dashak ni samaj vikasavavi pade

    ReplyDelete
  25. બાળકોને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે. મણકાઘોડી અથવા અનુરૂપ TLMનીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોતરી કરી શકાય.

    ReplyDelete
  26. બાળકને સ્થાનકિંમત ની સમજ પૂરી પાડવી જોઈએ

    ReplyDelete
  27. આ ભુલના નિવારણ માટે સ્થાનકિંમત શિખવવી જોઈએ

    ReplyDelete
  28. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  29. મણકા ઘોડી વડે બાળકને સ્થાનકીમત નો ખ્યાલ આપવો.જેથી તે સ્થાનકીમતને વધુ સારી રીતે સમજી ને સરવાળો કરી સકે.

    ReplyDelete
  30. બાળક ને સ્થાન કિમત અંગે સમજ સ્પસ્ટ કરાવવી જોઈએ.મણકાઘોડી અથવા સ્થાન કિમત સમબંધિત અન્ય ટીએલએમ ના ઉપયોગ યોગ્ય મહાવરો આપી શકાય..

    ReplyDelete
  31. દરેક બાળકને એકમ ,દસક, અને શતક નો ખ્યાલ આપવો જોઇએ. તથા સ્થાન કિમત સમજાવવી જોઇએ જેથી કોઇ પણૅ અંક કયા સ્થાન મા છે તે મુજબ તેનો સરવાળૉ , બાદબાકી,ગુણૅઅકાર, અને ભાગાકાર શરળૅતાથી કારી શકે .... તેથી બાળૅકોને સંખ્યા ગ્યાન સાથે સ્થાનકિમત સંકલ્પના આવદેતો આરીતના સરવાળૅઅ કે અંકની કોઇ પણૅ ગણૅતરી કરી શકે

    ReplyDelete
  32. આ સમસ્યાના મૂળમાં બાળકને સ્થાનકિંમત ની યોગ્ય સમજ ન હોવાથી આપેલ સંખ્યા ખબર નથી પડતી તેથી શિક્ષકશ્રી મણકા ઘોડી, ટી.એલ.એમ, ચાર્ટ, કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને સ્થાનકિંમત નું મહત્વ સમજાવવું જોઈએ.

    ReplyDelete
  33. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી

    ReplyDelete
  34. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  35. બાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી

    ReplyDelete
  36. બાળકને જ્યારે સ્થાનકિંમત ની સમજણનો અભાવ હોય ત્યારે આવી ભૂલો કરી શકે.આવા સજોગોમાં મનકાઘોડી કે ખાના દોરી એકમ,દશક,સો વગેરેનો ખ્યાલ આપવો જોઈએ

    ReplyDelete
  37. સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.

    ReplyDelete
  38. Patel Amita
    બાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી

    ReplyDelete
  39. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  40. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  41. બાળકને એકમ , દશક અને સો ની સ્થાનકિમતનો ખ્યાલ ન હોઈ , બાળકને દસ ને એક અગિયાર , 5 દશકને 7 છુટા તો કેટલા થાય , 99 મા એક ઉમેરો તો સો લખવામાં કેટલા અંકનો ઉપયોગ થશે ? કેમ ? મણકાઘોડી અને મૂર્ત વસ્તુ દ્વારા સો ના સ્થાન અને બીજા છુટા ની માહિતી આપવી .

    ReplyDelete
  42. સરવાળા શીખવવા કે અન્ય સંખ્યાકીય બાબત શીખવવા અંતર્ગત સૌપ્રથમ સંખ્યાજ્ઞાન બાળકને શીખવવું જોઈએ. જેથી કરીને બાળક એકમ, દશક કે સો એ અંતર્ગત કઈ સંખ્યા કેનું સ્થાન ધરાવે છે તે ખ્યાલ મેળવશે તો એની આ ક્ષતિને નિવારી શકાય.

    ReplyDelete
  43. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  44. વિદ્યાર્થીઓ ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  45. બાળક ને એકમ દશક ની સમજ આપવી.મૂર્ત વસ્તુઓની ગણત્રી કરાવીને સમજ આપી શકાય..મનકાઘોડી નો ઉપયોગ..તેમજ સ્થાંકીમત બોર્ડ દ્વારા સમજાવી શકાય

    ReplyDelete
  46. બાળક ને એકમ દશક ની સમજ આપી શકાય .

    ReplyDelete
  47. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  48. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  49. બાળકને સરળતાથી સમજણ પડે અને બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી.

    ReplyDelete
  50. બાળકો ને સ્થાનકીમંત ની સમજ આપવી.અકોની ગોઠવણી ખાના પાડી ને સમજાવવી.

    ReplyDelete
  51. બાળકોને સ્થાન કિંમત ની જાણકારી ન હોય એવું જણાય છેદ્વારા દ્વારા બાળપણ પણ દર્શક ચોક્કસ માહિતી આપવી જોઈએ તેમજ આગળ શુન્ય કરી અને સંખ્યા ને લખતા શીખડાવવુ જોઈએ

    ReplyDelete
  52. બાળકને એકમ દશકનો ખ્યાલ આપવો.

    ReplyDelete
  53. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  54. બાળકોને એકમ દેશોની સમજ આપવી

    ReplyDelete
  55. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  56. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  57. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  58. બાળક ને એકમ નીચે એકમ અને દશક નીચે દશક મુકીને ગણતરી કરાવવી

    ReplyDelete
  59. બાળકને એકમ દશક નો ખ્યાલ આપવો એકમ ની નીચે નો અંક આવે. અને દર્શકની નીચે દશકનો નો અંક મૂકી સરવાળો કરવાની બાબત વિદ્યાર્થીઓને શીખવવીપડે

    ReplyDelete
  60. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  61. અને બાળકને બાળકને અને એકમ દશક નો ખ્યાલ ને સ્થાનકિંમત ની સમજ આપવી

    ReplyDelete
  62. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  63. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  64. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી

    ReplyDelete
  65. બાળક ને એકમ દશક ની સમજ મણકા ઘોડી દ્રારા આપવી.400 અને 7 રૂપિયા આપી ને પણ સમજાવી સકાય.

    ReplyDelete
  66. બાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી

    ReplyDelete
  67. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  68. બાળકને એકમ, દશક, સો નો ખ્યાલ સ્પષ્ટ કરાવવો તથા સ્થાન કિંમત ની સમજ આપવી.

    ReplyDelete
  69. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  70. બાળક ને એકમ દશક અને સ્થાનકિમત નો ખ્યાલ આપવો

    ReplyDelete
  71. બાળકને એકમ દશક નો ખ્યાલ આપવો.

    ReplyDelete
  72. બાળક ને એકમ ,દશકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દશક નીચે દશક આવે. સમજ ખાના પાડી આપવી.....

    ReplyDelete
  73. એકમ દશક સરળતાથી સમજાવવુ....

    ReplyDelete
  74. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  75. બાળકને એકમ દશક વિશે માહિતી આપવી જોઇએ

    ReplyDelete
  76. બાળકો ને એકમ, દશક નો ખ્યાલ આપવો જોઈએ. સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.

    ReplyDelete
  77. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  78. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  79. બાળકને મણકાધોડીનાઉપયોગ થી એકમ દશક ની સમજ આપવી સરવાળ। મા કમ ગોઠવીને સીખવવું,પૂવૅજ્ઞાનનો અભાવ

    ReplyDelete
  80. બાળક ને એકમ દશકનોખ્યાલ આપવો.

    ReplyDelete
  81. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી.સ્થાન કિંમત સમજ માટે પ્રવૃત્તિ કરાવી જોઈએ.

    ReplyDelete
  82. બાળક ને સ્થાન કિંમત ની સમજ આપવી.વિવિધ પ્રવૃતિઓ ની મદદ થી એકમ દશકા સો નો ખ્યાલ આપી શકાય

    ReplyDelete
  83. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  84. બાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી.

    ReplyDelete

  85. બાળકને એકમ, દશક, સો નો ખ્યાલ સ્પષ્ટ કરાવવો તથા સ્થાન કિંમત ની સમજ આપવી.

    ReplyDelete
  86. બાળકોને એકમ દશક અને સો ના સ્પષ્ટ ખ્યાલ આપી સંકલ્પના સ્પષ્ટ કરવી તથા સ્થાનકિંમત ની સમજ આપવી.

    ReplyDelete
  87. બાળકો ને એકમ, દશક નો ખ્યાલ આપવો જોઈએ. સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.

    ReplyDelete
  88. બાળકોને સ્થાનકિંમત ની સમજ ના હોવાને લીધે આવું થાય છે તેને યોગ્ય લર્નિંગ મટીરીયલ દ્વારા સમજ આપી શકાય

    ReplyDelete
  89. બાળકોને સ્થાનકિંમત ની સમજ ના હોવાને લીધે આવું થાય છે તેને યોગ્ય લર્નિંગ મટીરીયલ દ્વારા સમજ આપી શકાય

    ReplyDelete
  90. બાળકોને સ્થાનકિંમત ની સમજ ના હોવાને લીધે આવું થાય છે તેને યોગ્ય લર્નિંગ મટીરીયલ દ્વારા સમજ આપી શકાય

    ReplyDelete
  91. સૌ પ્રથમ બાળક ધોરણ4નું છે.એટલે પૂર્વ જ્ઞાન માટે તેનું ધોરણ3 નું પૂર્વજ્ઞાન તાપસવું જોઈએ.ધોરણ3માં એકમ,દશક અને સો આમ આ તન આંકડાની સંખ્યા જોવી પડે.1.બાળક ને આ સંખ્યા લખતા આવડે છે કે નહીં તે જોવું.2.આને શબ્દ અને આંકડામાં લખતા આવડે છે કે નહીં તે જોવું.3.તેને આ ત્રણ એકમ ની સંખ્યા ની સ્થાનકિંમત નો ખ્યાલ છે કે નહીં.તે જોવું પડે.

    ReplyDelete
  92. સ્થાન કિંમત ના જ્ઞાન ની ઉણપ છે

    ReplyDelete
  93. તેની ગેરસમજ દૂર કરવા માટે તેને પાયાની સમજ આપવી પડે.શૂન્ય થી શરૂઆત કરીને અંકની ગણતરી ના પાયાના ખ્યાલ આપવા પડે.તેને શબ્દ અને અંક લેખન કરાવક પડે.Ex.0+1=1....એક
    1+1=2...બે.......10+1=11અહીં તેને 10 મતલબ 1 દશક તેમજ 1દશક એટલે10 એકમ આ પાયાનો ખ્યાલ આપવો પડે. આમ 100 એટલે 1સો 0દશક0એકમ .તો જ બાળક ને આગળ ની સંખ્યા ની ગણતરી તેમજ લેખન ની સમજ પડે.તો જ તેની ગેર સમજ દૂર થાય.



    ReplyDelete
  94. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  95. એકમ- દશક નો ખ્યાલ બાળકને સમજાવો સરવાળામાં એકમ નીચે એકમ અને દશકની નીચે દશક આવે એમ અંકોના સ્થાન ની સમજ આપવી.

    ReplyDelete
  96. બાળકો ને એકમ ,દશક નો ખ્યાલ આપવો

    ReplyDelete
  97. બાળકો પાસે સ્થાનકિંમત નું જ્ઞાન ના હોય તો આવી ભૂલ થાય તેથી તેમને પહેલાં સ્થાનકિંમત સમજાવવી પડે .

    ReplyDelete
  98. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  99. આ સમસ્યાના મૂળમાં બાળકને સ્થાનકિંમતની યોગ્ય સમજ ન હોવાથી આપેલ સંખ્યા ખબર નથી પડતી તેથી શિક્ષકશ્રી મણકા ઘોડી, ટી.એલ.એમ, ચાર્ટ, કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને સ્થાનકિંમત નું મહત્વ સમજાવવું જોઈએ.

    ReplyDelete
  100. આ સમસ્યાના મૂળમાં બાળકને સ્થાનકિંમત ની યોગ્ય સમજ ન હોવાથી આપેલ સંખ્યા ખબર નથી પડતી તેથી શિક્ષકશ્રી મણકા ઘોડી, ટી.એલ.એમ, ચાર્ટ, કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને સ્થાનકિંમત નું મહત્વ સમજાવવું જોઈએ.

    ReplyDelete
  101. બાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી.બાળકો પાસે સ્થાનકિંમત નું જ્ઞાન ના હોય તો આવી ભૂલ થાય તેથી તેમને પહેલાં સ્થાનકિંમત સમજાવવી

    ReplyDelete
  102. 400+7=407 થાય એના બદલે 4007 કે 1100 જવાબ આપે એ બાળકને સ્થનકિંમતની સંકલપના કાચી રહી ગઈ છે,
    તે સમજાવવા માટે અંકોની સ્થનકિંમતનૂં TLM બનાવી ઉપયોગ કરીશું, તથા મૌખિક મહાવરો પણ કરાવીશું.

    ReplyDelete
  103. વિદ્યાર્થીઓને સ્થાનકિંમત જ્ઞાન આપવું જરૂરી

    ReplyDelete
  104. બાળકોને સથાન કિંમતની સમજ આપવી જોઈએ.ખાના પાડી એકમ.દશકની સમજ આપવી.

    ReplyDelete
  105. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી

    ReplyDelete
  106. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  107. બાળકોને એકમ દશક અને સ્થાન કિંમત વિશે ની સમજ આપવી..

    ReplyDelete
  108. સ્થાંકિંમત નું purvagn ના હોય શકે. તેને સરવાળાની સંકલ્પના પૂછી શકાય. સરવાળો સરખી સ્થાંકિમ્મત વળી સંખ્યા સાથે થાય તે પૂછી શકાય

    ReplyDelete
  109. બાળકને એકમ, દશક, સો નો ખ્યાલ સ્પષ્ટ કરાવવો તથા સ્થાન કિંમત ની સમજ આપવી harshilapatel

    ReplyDelete
  110. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  111. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.

    ReplyDelete
  112. બાળકો ને સ્થાન કિંમત વિશે જ્ઞાન આપવું જોઈએ .એકમના સ્થાને અકમનો અંક મૂકવો જોઈએ તે સમજાવવુ જોઈએ. બે અંક ત્રણ અંક ચાર અંકની સંખ્યા નું જ્ઞાન આપવું જોઈએ .

    ReplyDelete
  113. બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
    બાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.

    ReplyDelete
  114. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
    બાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.

    ReplyDelete
  115. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.સ્થાનકીમ્મત સમજાવી

    ReplyDelete
  116. Pahle wale Vidyarthi Ko ikai dahai sekda Ka Sahi jyane lekin Vahi dusre Vidyarthi ko 21 jordar Kadhai se Jude second ka second se Jod wala Gyan kya Bhav hai isliye pahle wale ka to answer sahi hai lekin dusre wale ka answer galat hai

    ReplyDelete
  117. બાળકોને એકમ અને દશકનો ખ્યાલ આપવો .એકમની નીચે એકમ અને દશકની નીચે દશકનો ખ્યાલ આપવો .ખાના પાડી સમજ આપવી.

    ReplyDelete
  118. બાળકોને એકમ અને દશકનો ખ્યાલ આપવો નોટબુકમાં ખાના પડે એકમ અને દશકની સમજ આપવી

    ReplyDelete
  119. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.

    ReplyDelete
  120. બાળકો ને સ્થાન કિમત ની સમજ ખાના પાડી ને સારી રીતે સમજાવી શકાય છે.

    ReplyDelete
  121. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
    બાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.

    ReplyDelete
  122. બાળકને એકમ દશક જેવી સ્થાનકિંમત વિશેની સમજ ન હોય સંખ્યાજ્ઞાન અને દર્શક વગરના સરવાળાની જાણકારી ના હોય ત્યારે આવી ભૂલ જોવા મળે બાળકોને મણકાઘોડી સ્થાનકિંમત સંખ્યાજ્ઞાન સરવાળા ની રકમ ના દાખલા માં કઈ રકમ વચ્ચે સરવાળો થાય તેના વિશેની સમજ આપવી જોઈએ

    ReplyDelete
  123. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
    બાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.

    ReplyDelete
  124. બાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  125. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  126. બાળકોને સ્થાનકિંમતની સમજ મણકાઘોડી દ્વારા આપી તેમનો સરવાળાનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય...

    ReplyDelete
  127. બાળકને એકમ દશક નો ખ્યાલ આપવો.

    ReplyDelete
  128. બાળકને સ્થાન કિંમતનો ખ્યાલ સ્પષ્ટ કરવો ખૂબ જરૂરી છે તેના પાયા પર જ તે આગળની ગાણિતિક ક્રિયાઓ કરી શકે છે

    ReplyDelete
  129. balak ne aekm dasak no khayal aapvo

    ReplyDelete
  130. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  131. એકમ દશક ની સંકલ્પના સમજાવવી જોઈએ.

    ReplyDelete
  132. બાળકોને એકમ દશક સ્થાન કિંમત અને સરવાળાની સમજ સાધનો દ્વારા માપી શકાય અને પ્રવૃત્તિ દ્વારા અને સમજવું જરૂરી છે ગણિત મજાનો વિષય છે કે બાળકોને સમજવું જરૂરી છે

    ReplyDelete
  133. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  134. વિદ્યાર્થીઓને એકમ દશક સો નિષ્પત્તિ સિદ્ધ કરવાની ખૂબ જરૂરી છે

    ReplyDelete
  135. વિદ્યાર્થીને સરવાળાની રીતનો તેમજ એકમ દશકનૉ ખ્યાલ ન હોય. તેથી તેને સરવાળાની રીત સમજાવવી તેમજ સ્થાનની કિંમત સમજાવવી.

    ReplyDelete
  136. બાળકને પ્રથમ એકમ દશકની સમજ આપવી.એકમ સંખ્યાની નીચે એકમ દશકની નીચે દશક લખવા તેમજ દશકમાં સંખ્યા ન હોય તો શૂન્ય લખી સરવાળો કરવા જણાવવું

    ReplyDelete
  137. બાળકને પ્રથમ એકમ ,દશક,સૌ, હજાર વગેરેની સમજ આપવી તેમજ સ્થાન કિમંત ની સમજ આપવી તેમજ એકમ નીચે એકમનો અંક મુકવાની સમજ આપવી સાથે સાથે આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય મુકતા શીખવાડવું.

    ReplyDelete
  138. બાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  139. બાળકો ને અંકો ના સ્થાન એટલે કે એકમ દશક નો મહાવરો વારંવાર કરાવવો.

    ReplyDelete
  140. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  141. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    ReplyDelete
  142. બાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.

    Vihabhai Targata

    ReplyDelete
  143. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.

    ReplyDelete
  144. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.સાથેસાથે બાળકોને બાળકો ને અંકો ના સ્થાન એટલે કે એકમ દશક નો મહાવરો વારંવાર કરાવવો.

    ReplyDelete
  145. બાળકને સ્થાનકિંમત ની સમજ ના હોય શકે. મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી એકમ દશક માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોત્તરી કરી શકાય.

    ReplyDelete
  146. બાળકને સ્થાનકિંમત ની સમજ ના હોય શકે. મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી એકમ દશક માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોત્તરી કરી શકાય.

    ReplyDelete
  147. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી એકમ દશક માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોત્તરી કરી શકાય.

    ReplyDelete
  148. બાળક ને એકમ દશક નો ખ્યાલ ન હોય તથા એકમ નીચે એકમ આવે એવી સમજણ આપવી જોઈએ

    ReplyDelete
  149. બાળક ને એકમ અને દશક નો યોગ્ય સમજ આપી શકાય છે.

    ReplyDelete
  150. બાળકોને એકમ દશક નો ખ્યાલ આપો અને એકમ ના સ્થાન ની નીચે એકમ અને દશકના સ્થાનનીનીચે દશક એમ લખવા ની સમજ આપવી.

    ReplyDelete
  151. બાળકોને સંખ્યા વાંચતા આવડે પણ એની કિંમત વિશે સમજણ નથી એમ કહી શકાય. સાથે સાથે એકમ दशक અને અંકોની સ્થાન કિંમત વિશે પણ કચાશ જણાય.
    આ કચાશ દૂર કરવા મૂર્ત થી અમૂર્ત તરફ ના સંખ્યા જ્ઞાન આપતા જઈ વિવિધ tlm વડે મહાવરો કરાવવાની જરૂર પડે. એકમ दशक અને સ્થાન કિંમત नि સમજ દૃઢ થયા પછી આવી ભૂલો નિવારી શકાશે.

    ReplyDelete
  152. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  153. બાળકને એકમ, દશક નો ખ્યાલ આપવો. સંખ્યાને લખતા શીખવવી. સંખ્યા લખવાની સમજ ખાના પાડીને આપવી.

    ReplyDelete
  154. મણકાઘોડી દ્વારા એકમ દશક નો ખ્યાલ આપી દ્રઢીકરણ કરાવવુ

    ReplyDelete
  155. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  156. balakne sankhyagyan ni samaj nathi

    ReplyDelete
  157. , સ્થાન કિંમત..બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન આપવુ

    ReplyDelete
  158. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  159. sankhya gyanni samaj ni jarur chhe mahavaro karavvo

    ReplyDelete
  160. પ્રવૃત્તિમાં લઈને તે પ્રવૃત્તિના ચોક્કસ માપદંડ અને તેની કક્ષા નક્કી કરીને પોતાની સમજણના આધારે બાળકો નું મુલ્યાંકન કરી શકાય છે

    ReplyDelete
  161. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  162. This comment has been removed by the author.

    ReplyDelete
  163. બાળકને એકમ, દશક નો ખ્યાલ આપવો. સંખ્યાને લખતા શીખવવી. સંખ્યા લખવાની સમજ ખાના પાડીને આપવી.

    ReplyDelete
  164. દરેક બાળકને એકમ ,દસક, અને શતક નો ખ્યાલ આપવો જોઇએ. તથા સ્થાન કિમત સમજાવવી જોઇએ જેથી કોઇ પણૅ અંક કયા સ્થાન મા છે તે મુજબ તેનો સરવાળૉ , બાદબાકી,ગુણૅઅકાર, અને ભાગાકાર શરળૅતાથી કારી શકે .... તેથી બાળૅકોને સંખ્યા ગ્યાન સાથે સ્થાનકિમત સંકલ્પના આવદેતો આરીતના સરવાળૅઅ કે અંકની કોઇ પણૅ ગણૅતરી કરી શકે

    ReplyDelete
  165. Student ne Elam dasak satak no khyal aapvo jaruri chhe tyar bad aa rit par lai javato saman padse

    ReplyDelete
  166. બાળકો ને એકમ,દશક ની સમજ આપવી. સંખ્યા ને સ્થાન પ્રમાણે લખવાની સમજ આપવી.

    ReplyDelete
  167. બાળક પાસે સંખ્યા નું જ્ઞાન છે. પણ એકમ દશક એટલે કે સંખ્યા ની ગોઠવણ માં ભૂલ પડે છે. જેનો મહાવરો કરી સમસ્યા નિવારી શકાય.

    ReplyDelete
  168. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  169. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી જેથી તે ભૂલ કરતો અટકી શકે.

    ReplyDelete
  170. બાળકને સ્થાનકિંમત ની સમજ ઓછી છે તેના માટે મણકા ઘોડી અથવા તો સ્થાનકિંમત ની સમજણ આપતાં દ્વારા સમજણ આપી અને સાથે સાથે સરવાળા ની પ્રક્રિયા ની સમજ આપવી જરૂરી થશે

    ReplyDelete
  171. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવીઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.

    ReplyDelete
  172. બાળક ને એકમ દસક નો ખ્યાલ આપવો જોઈએ.

    ReplyDelete
  173. બાળકને એકમ દશક તેમનો ખ્યાલ આપવો સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.

    ReplyDelete
  174. બાળકોને મણકાં ઘોડીની મદદથી સંખ્યાનું સ્થાન અને તેની કિંમત વિશે સમજ આપવી જોઈએ.

    ReplyDelete
  175. બાળકો ને એકમ દશક ની સમજ આપી ને સરવાળા ની પ્રકિયા ની સમજ આપવી.

    ReplyDelete
  176. બાળકોને સ્થાનકીમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી. એલ. એમ. ની મદદથી સ્થાનકીમતની સમજ આપવી જોઈએ.

    ReplyDelete
  177. બાળકોને સંખ્યાની સ્થાન કિંમત અને સ્થાનનો ખ્યાલ ન હોઈ શકે. આડી રીતે લખેલ સંખ્યાને ગણવામાં સ્થાન વિશે સમજ ન હોય એવું બને જેથી બાળકને સરવાળા ઉભી રકમ લખી ખ્યાલ આપવો જોઈએ જેથી બાળકની સમજ ચોક્કસ અને સ્પષ્ટ બને. લખેલ અંક, સ્થાન અને તેની સ્થાન કિંમત વિશે ચોક્કસ ખ્યાલ આપવો જોઈએ જેથી બાળક તેમાં ભૂલ ના કરે.

    ReplyDelete
  178. બાળકોને એકમ દશક ની સમજ આપવી. બાળકો ની સ્થાન કિંમત ની સમજ ન હોય શકે. મણકા ઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી સ્થાનકિંમત ની સમજ આપવી જોઈએ.

    ReplyDelete
  179. બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.

    ReplyDelete
  180. ના એવું ન કહી શકાય કે બાળકો પાસે પૂર્વજ્ઞાન નથી પરંતુ હાર તેમને એકમ દશક સો હજાર નો ખ્યાલ છે તેમ જ તેમને ભારતીય સંખ્યા પદ્ધતિ દસ ના આધાર પર બનેલી છે તેની સરસ માહિતી આપવી જોઈએ

    ReplyDelete
  181. બાળકો ને એકમ દસક નો ખ્યાલ આપી, એકમ ની નીચે એકમ આવે તેવી સમાજ આપી શકાય.

    ReplyDelete
  182. બાળકોને એકમ ,દશક ની સમજ આપવી. બાળકો ની સ્થાન કિંમત ની સમજ ન હોય શકે. મણકા ઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી સ્થાનકિંમત ની સમજ આપવી જોઈએ.

    ReplyDelete
    Replies
    1. બાળકો ને એકમ દસક નો ખ્યાલ આપી, એકમ ની નીચે એકમ આવે તેવી સમાજ આપી શકાય. સરવાળા ની રીત સમજાવી શકાય.

      Delete
  183. બાળકોને સંખ્યાની સથાનકીમત અને ઉમેરવાની પ્રક્રિયાની મૂળભૂત સમજ કદાચ ન હોય એવું બની શકે . આ માટે બાળકોને ઉમેરવાની પ્રક્રિયાનો અનુભવજન્ય જ્ઞાન આપવું જરૂરી બને છે .તેમને મૂર્ત થી અમૂર્ત તરફ લઇ જવું પડશે

    ReplyDelete
  184. મબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  185. બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
    અને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી

    ReplyDelete
  186. બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.

    ReplyDelete
  187. બાળકોને એકમ, દશક,સો અંગેની સમજ આપી શકાય.

    ReplyDelete
  188. અહીં વિદ્યાર્થી ને સ્થાન કિંમત તથા એકમ, દશક ,સો ના સ્થાન કયાંક છે તે વિશે કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી. આવી પરિસ્થિતિમાં બાળકને સૌથી પહેલા સ્થાનકિંમત ની સમજણ આપવી પડે ત્યાર બાદ એકમ નો અંક કયો? દશકનો અંક કયો? આવા પ્રશ્નો પૂછીનેએ સમજણ આપીને સરવાળા તરફ લઈ જવાય.

    ReplyDelete
  189. એકમ દસક નો ખ્યાલ આપવો TLM ની મદદ થી મહાવરો અને દ્રઢીકરણ કરાવવું

    ReplyDelete
  190. Balako ne manka kholi dwara sthan kimat ni samaj apvi,, balak jyare lakhe chee tyre teni pase sthan kimat ni samaj k purv gnan hotu nathi. Ekam dashak ni samaj apvi,, vagere dwara samjavi sakay.

    ReplyDelete
  191. બાળક પાસે સંખ્યા નું જ્ઞાન છે પણ એકમ દશક એટલે કે સંખ્યાની ગોઠવણમાં ભૂલ પડે છે જેનો મહાવરો કરાવી સમસ્યા નિવારી શકાય

    ReplyDelete
  192. બાળકને સ્થાનકીમત ની સમજ આપવી, સરવાળા માં શુન્ય મૂકી ને સંખ્યા પુરી કરવી વગેરે નો ખ્યાલ આપવો

    ReplyDelete
  193. એકમ,દશક,સો નો ખ્યાલ આપવો.સરવાળા ની પ્રક્રિયા મા એકજ અંક ની સંખ્યા ના સરવાળા નો ખ્યાલ હશે. તેથી બે અને ત્રણ અંકની સંખ્યા ના સરવાળા નો ખ્યાલ ટી. એલ.એમ. ની મદદથી આપવો.નીચેના જેવા પ્રશ્નો પૂછી શકાય. પેલી સંખ્યામાં કેટલા અંક છે? બીજી સંખ્યામાં કેટલા અં ક છે?પેલી સંખ્યામાં એકમ નો અંક કયો છે?બીજી સંખ્યામાં એકમ નો અંક કયો છે?

    ReplyDelete
  194. મણકાઘોડીથી એકમદશકની સમજ આપવી.

    ReplyDelete
  195. બાળક ને સ્થાનકીમંત ની જાણકારી ના હોઈ શકે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ