Module 17 - પ્રવૃત્તિ 3 પ્રતિભાવ આપો

 તમારા ભાવનાત્મક અનુભવો પર ચિંતન કરો કે તમે લૉકડાઉનનાં  સમયગાળા દરમિયાન પસાર થયા હતા. તમે તે લાગણીઓનો સામનો કેવી રીતે કર્યો ?

વિચારવા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. પરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક કરીને

    ReplyDelete
    Replies
    1. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

      Delete
  2. ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  3. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
    Replies
    1. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.....

      Delete
  4. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  5. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
    Replies
    1. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

      Delete
  6. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  7. પરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.

    ReplyDelete
  8. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય

    ReplyDelete
  9. પરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે

    ReplyDelete
  10. ઇન્દોર ગેઇમ,ઇ કલાસ વગેરે દવારા શિક્ષણ મેળવી શકાય

    ReplyDelete
  11. પરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.

    ReplyDelete
  12. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
    Replies

    1. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.


      Delete

    2. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.


      Delete

    3. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.


      Delete
  13. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ.

    ReplyDelete
  14. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  15. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  16. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  17. Parivarjano sathe rahine, yog Karine, snehijano sathe phone Sampark Karine.

    ReplyDelete
  18. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  19. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  20. પરિવાર સાથે રહીને રામાયણ અને મહાભારત કાર્યક્રમ નિહાળી તે વિશે ચર્ચા જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપ્રદ લાગતું હતું .


    ReplyDelete
  21. Me a samay darmiyan Quiz Rami ne ...lekh vanchine...Maro samay pasar kryo....phone dvara ek bija sathe vat krine....divso pasar krya.

    ReplyDelete
  22. અમે lockdown દરમિયાન આખા કુટુંબને ભેગા રહેવાનો મોકો મળ્યો હતો તો તેનો ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ રમતો રમવા ,યોગ પ્રાણાયામ કરવા તેમજ મોટીવેશનલ બુક વાંચવા માં કર્યો

    ReplyDelete
  23. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય

    ReplyDelete
  24. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી

    ReplyDelete
  25. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  26. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય

    ReplyDelete
  27. પરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક કરીને

    ReplyDelete
  28. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  29. ઘરે પુસ્તકો વાંચવા નો સારો સમય મળ્યો.

    ReplyDelete
  30. Lockdown ની અંદર મળે સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું નીંદર ધાર્મિક મહાભારતમાં પણ કર્યું અને સતત હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિ કરી

    ReplyDelete
  31. પરિવારજનો સાથે રહી યોગ કસરત આયુર્વેદિક ઉપચાર વગેરેનો ઉપયોગ કર્યો અને ધાર્મિક અને હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિઓ કરી

    ReplyDelete
  32. Lockdown ની અંદર મળે સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું નીંદર ધાર્મિક મહાભારતમાં પણ કર્યું અને સતત હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિ કરી

    ReplyDelete
  33. પરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.

    ReplyDelete
  34. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવીદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  35. પરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.

    ReplyDelete
  36. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
    લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.





    ReplyDelete
  37. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય

    ReplyDelete
  38. ઘરે પોઝિટિવ પ્રવૃત્તિ કરીને તેમજ સારા પુસ્તકોનું વાંચન કરીને સમય પસાર કરે છે

    ReplyDelete
  39. ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete

  40. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કર્યા.

    ReplyDelete
  41. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું

    ReplyDelete
  42. પરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે

    ReplyDelete
  43. પરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક કરીને

    ReplyDelete
  44. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  45. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  46. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય

    ReplyDelete
  47. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  48. lockdown માં હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અનુભવો રહ્યા સૌપ્રથમ તો માનસિક રીતે ખુબજ ભયગ્રસ્ત માહોલ હોવાથી ગભરાઈ ગયા અને હકારાત્મક વાત કરીએ તો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી ને ઘરનેતથા પરિવાર ને ઉપયોગી બન્યા

    ReplyDelete
  49. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું...

    ReplyDelete
    Replies
    1. પરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે

      Delete
  50. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  51. પરિવારજનો સાથે રહીને સુખદ પળોને માણી, ખેતી કામમાં વ્યસ્ત રહી. શાળાના બાળકો સાથે ટેલિફોનિક વાત કરી

    ReplyDelete
  52. Positive debet, positive vanchan karine himmat ma vadharo thayo

    ReplyDelete
  53. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  54. એક પ્રકારની life અટકી ગઈ હતી

    ReplyDelete
  55. કોવિડ 19 ના લોકડાઉન ના સમયમાં પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે કસરતો કરી, યોગાસનો કર્યો, ચિંતન ની પ્રવૃત્તિ કરી, જુદી જુદી રમતો રમી, ટીવી પર ધાર્મિક કાર્યક્રમો જોયા, એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછયા અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કર્યા શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરી.

    ReplyDelete
  56. લોક ડાઉંન સમયે ઘરમાં જ રહીને સમય પસાર કર્યો.સ્વજનો સાથે મોબાઇલ પર વાત કરી.

    ReplyDelete
  57. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  58. lockdown ના સમયે દરમિયાન ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ અગત્યનું હતું તેથી સારા સારા પુસ્તકોનું વાંચન દ્વારા સમય પસાર કર્યો.... તેમજ સતત સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન તેમજ કોરોના થી બચવાના પૂરતા ઉપાયો વિશે પણ જાણતા રહેવા માટે ન્યૂઝ જોતા હતા....

    ReplyDelete
  59. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  60. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  61. Lokdawan vakhte ghar ma j rahi potane sehfe rakhvu joye .

    ReplyDelete
  62. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  63. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete

  64. અમે lockdown દરમિયાન આખા કુટુંબને ભેગા રહેવાનો મોકો મળ્યો હતો તો તેનો ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ રમતો રમવા ,યોગ પ્રાણાયામ કરવા તેમજ મોટીવેશનલ બુક વાંચવા માં કર્યો

    ReplyDelete
  65. પરિવાર સાથે રહીને યોગ કસરત કરીને અને પુસ્તકોનું વાંચન કરીને સમય પસાર કર્યો.

    ReplyDelete
  66. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  67. પરિવારસાથે વાંચન કરીને અને યોગ કસરતો કરીને સમય પસાર કર્યો

    ReplyDelete
  68. કોરોના ..
    Lokadowan ma bank ma badakona food સિક્યુરિટી allowances જમા karva javanu labi lino ma ઉભારહીને.
    Jamakaraviyu અનાજ vitaran kariyu .police khub pares an kariya,, ..ger વડીલો ne સાવચેતી na પગલે yog..આસન,, t.v.jovu,,,, light ભોજન નવાં નવાં બનાવી ne આરોગ્ય, ,Padosi ne ખાવાનું આપીને સંતોષ medaviyo

    ReplyDelete
  69. ઘરે રહીને ઇન્ડોર રમતો રમી ને , વાંચન કરીને , સ્નેહીજનો સાથે ફોન પર વાતો કરી ને , ઘેર જુદી જુદી પ્રકારની રસોઈ બનાવી ને...

    ReplyDelete
  70. Lockdown ના સમયે બાળકો ડિપ્રેશનનો ભોગ બને તે માટે સતત પોઝીટીવ વાતોનો આદાન-પ્રદાન કર્યું વિવિધ વાનગીઓ બનાવતા શીખ્યા

    ReplyDelete
  71. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ.

    ReplyDelete
  72. ઘરે રહીને ઇન્ડોર રમતો રમી ને , વાંચન કરીને , સ્નેહીજનો સાથે ફોન પર વાતો કરી ને , ઘેર જુદી જુદી પ્રકારની રસોઈ બનાવી ને...

    ReplyDelete

  73. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  74. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી. Lockdown સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું

    ReplyDelete
  75. lockdown ના સમયગાળા દરમ્યાન ઘરના દરેક સભ્યો સાથે માટે તેમનો સામનો કરવા પુસ્તક વાંચન ઇન્ડોર ગેમ રમીને સ્નેહીજનો સાથે ફોન પર વાતો કરી ને અવનવી વાનગી બનાવીને રોગપ્રતિકારક શક્તિ વધે તેવી કસરતો કરીને તેમનો સામનો કર્યો

    ReplyDelete
  76. પરિવાર સાથે રહીને ફોને પાર વાતોકારીને માનસિક રીતે મજબૂત બનીને ઘરના બધા સભ્યોને હકારાત્મક વિચારો લાવવા.

    ReplyDelete
  77. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  78. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી, બાળકો સાથે આનંદમય સમય પસાર કરીને

    ReplyDelete
  79. ઘરે રહીને સગા સંબંધીઓ સાથે ટેલિફોનિક ચર્ચા, યોગ અને કસરત કરીને, ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો અને રસોઈની વિવિધ વાનગીઓ બનાવીને પસાર કરીને

    ReplyDelete
  80. પરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે

    ReplyDelete
  81. લોકડાઉન એ તદન નવું અને ન વિચારેલો સમયગાળો હતો . આ સમય દરમ્યાન પરિવાર સાથે રહેવાનો એક આહલાદક અનુભવ મળ્યો પણ કેટલાય કુટુંબો માટે તે આઘાતજનક સાબિત થયો . ઘણા વ્યક્તિઓને માનસિક રીતે પણ ઘણું સહન કરવાનો વારો આવ્યો . આ સમય એ આ સદીનો સૌથી કઠિન અને પડકારજનક સમય હતો .

    ReplyDelete
  82. Ghare parivar sathe charcha karine yog kasarat karine vanchan Karine bagkam karine samay NO upayog kari shakay

    ReplyDelete
  83. પરિવાર જનોને સમય આપ્યો. વિવિધ ઘરેલું રમતો રમ્યા. એકબીજાનો ઉત્સાહ વધાર્યો.

    ReplyDelete
  84. પરિવાર સાથે આનંદથી સમય પસાર કર્યો. અને સમગ્ર વિશ્વ માટે પ્રાર્થના કરતા રહ્યાં

    ReplyDelete
  85. ઘરે પરિવારજનો સાથે રહી પોઝીટિવ પ્રવૃત્તિઓ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, કવિતા પઠન, લેખન તથા વિવિધ પ્રકારની રમતો જે મગજને ફ્રેશ રાખે તથા દૂરના પરિવારજનો સાથે ફોન થી વાતચિત કરવી વગેરે...

    ReplyDelete
  86. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે ની હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કર્યુ.

    ReplyDelete
  87. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  88. Lockdown ને કારણે ઘરે મહેમાન ફસાઈ જવાથી વધારે પડતા કામને કારણે સમય ક્યાં પસાર થઈ જતો એ જ ખબર ન પડતી ઘરમાં બધા સાથે ઇન્ડોર ગેમ રમવાની તેમજ અગાસીમાં મહાલવાની ખૂબ મજા પડી

    ReplyDelete
  89. ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  90. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  91. પરિવારજનો સાથે રહી યોગ કસરત આયુર્વેદિક ઉપચાર વગેરેનો ઉપયોગ કર્યો અને ધાર્મિક અને હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિઓ કરી તથા ગણિત ધોરણ 3 થી 5 માટે પર્ક મહાવરાપોથી બનાવી.

    ReplyDelete
  92. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  93. lockdown માં હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અનુભવો રહ્યા સૌપ્રથમ તો માનસિક રીતે ખુબજ ભયગ્રસ્ત માહોલ હોવાથી ગભરાઈ ગયા અને હકારાત્મક વાત કરીએ તો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી ને ઘરનેતથા પરિવાર ને ઉપયોગી બન્યા

    ReplyDelete
  94. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ .ઘરે રહીને સગા સંબંધીઓ સાથે ટેલિફોનિક ચર્ચા, યોગ અને કસરત કરીને, ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો અને રસોઈની વિવિધ વાનગીઓ બનાવીને પસાર કરીને.

    ReplyDelete
  95. આ રોગચાળામાં શરુઆત માં ગભરાઈ ગયા હતા.સ્વચચ્છતાનો ફોબિયા રોગ લાગી ગયો.પછીથી ધીમે ધીમે માનસિક સ્થિતિ સુધારવા લાગી.

    ReplyDelete
  96. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  97. લોકડાઉન વખતે સૌના મન વ્યગ્ર બની ગયા હતા. કોરોના જેવા નવા રોગ થી કોઈ વાકેફ હતું નહિ દરેક ના મન મા ગણા બધા પ્રશ્નો હતા પણ તેમ છતાં હકારાત્મક વિચારો સાથે ઘરના બધા લોકોએ સાથ આપ્યો. બાળકો નવી નવી ઇન્ડોર રમતો રમતા હતા, વડીલો ધાર્મિક પ્રોગ્રામ જોતા હતા. આમ બધાએ નવા વિચારો સાથે પોતાનો સમય પસાર કર્યો.

    ReplyDelete
  98. Parivar ne Sathi Rahi ne lekhan vanchan ganin Kari Saket

    ReplyDelete
  99. પરિવાર સાથે ઘરે રહી ખૂબ મજા કરી

    ReplyDelete
  100. પરિવારજનો સાથે હળીમળીને, પુસ્તક વાંચન, ફોન સંપર્ક, ઇન્ડોર ગેઇમ, બાગકામ વગેરે.

    ReplyDelete
  101. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  102. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  103. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  104. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  105. કુટુંબના sadasyne કોવિદ 19 નો ચેપ ના લાગે તેની તકેડરી રાખી તેમજ pojetiv વિચાર સરનીનો ઉપયોગ કરી તથા ફ્રેન્ડ સર્કલમાં વ્યતીતૃહિને.

    ReplyDelete
  106. કોરોના lockdown દરમિયાન પોઝીટીવ ફિલીંગ લાવવા માટે પરિવારજનો સાથે યોગ ધ્યાન કરીને અને ઘરમાં મનગમતી પ્રવૃતિઓ કરીને indoor games તથા પુસ્તકોનું વાંચન કરીને પોઝિટિવ એટિટયુડ સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો.

    ReplyDelete
  107. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  108. પરિવાર સાથે રહીને સ્નેહીજનો ને ફોન કરીને પોઝિટિવ અપ્રોચ રાખીને સમય પસાર કર્યો

    ReplyDelete
  109. સતત સાવધાની રાખી અને પરિવાર ના લોકો ની સતત સંભાળ અને દેખરેખ તથા સગા સંબંધી ઓ સાથે સતત સંપર્ક....

    ReplyDelete
  110. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  111. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  112. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે..

    ReplyDelete
  113. પરિવાર સાથે રહીને રામાયણ કાયૅકમ નિહાળી તે વિશે ચચાૅ જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપદ લાગયું

    ReplyDelete
  114. પરિવાર સાથે રહીને રામાયણ કાયૅકમ નિહાળી તે વિશે ચચાૅ જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપદ લાગતુ હતું.

    ReplyDelete
  115. પરિવાર સાથે રહીને રામાયણ કાર્યક્રમ િનિહાળી તે વિશે તે વિશે ચર્ચા કરવી.જે ખરેખર બાળકો માટે રસપ્રદ રેહતું.

    ReplyDelete
  116. લોકડાઉન દરમિયાન ઘરે ફેમિલી સાથે હકારાત્મક રહી સારો સમય પસાર કર્યો..કેટલીક મુશ્કેલીઓ આવી જેમકે અનાજખૂટયું પણ સ્ટાફ મિત્રો એ ઘણો સારો સહકાર આપ્યો અને જરૂરી વસ્તુ પુરી પાડી...એકનદરે સારો અને નરસો સમય પણ પસાર કરી નાખ્યો...

    ReplyDelete
  117. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને

    ReplyDelete
  118. બાળકો સાથે કુટુંબીજનો સાથે અને ખેડૂત હોવાના નાતે ખેતરમાં પણ કામ કરી દેશ પર આવી પડેલી આ વિપત્તિમાં શાકભાજી ને દૂધનું ઉત્પાદન કરી લોકોના આપી અને ઉપયોગી થયો સાથે સાથે શિક્ષક તરીકે બાળકો અને વાલીઓ સાથે ફોન અને whatsapp દ્વારા પણ સંપર્ક માં રહી કામગીરી કરી

    ReplyDelete
  119. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

    ReplyDelete
  120. અમે lockdown દરમિયાન આખા કુટુંબને ભેગા રહેવાનો મોકો મળ્યો હતો તો તેનો ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ રમતો રમવા ,યોગ પ્રાણાયામ કરવા તેમજ મોટીવેશનલ બુક વાંચવા માં કર્યો

    ReplyDelete
  121. કુટુંબસાથે ઘરમાં રહી યોગ પ્રાણાયામ આસન કરવા સારુ સાહિત્યનુ વાચન કરવુ અને સાવધાની રાખવી

    ReplyDelete
  122. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  123. કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

    ReplyDelete
  124. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો

    ReplyDelete
  125. કોરોના મહામારી ના lockdown સમયે આ મહામારીનો કેવી રીતે સામનો કરવો તેની પરિવારજનો સાથે ચર્ચા કરી બાળકો માટે અભ્યાસક્રમ સામગ્રી કેવી રીતે મોકલવી અને તેઓ નો અભ્યાસ કેવી રીતે ચાલુ રાખો તે બાબતે વિચાર કર્યો બાળકો અને વાલીઓ સાથે કોરોના મહામારી થી પોતાનું તથા પરિવારજનો નો કેવી રીતે રક્ષણ કરવું તે બાબતે ચર્ચા કરવામાં આવી

    ReplyDelete
  126. પરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને ,સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને.

    ReplyDelete
  127. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી

    ReplyDelete
  128. અચાનક આવી પડેલ અકલ્પનિય પરિસ્થિતિ એ ઘણોજ પ્રભાવ છોડ્યો છે તમામ ઘરા સભ્યો કદાચ આ લોકડાઉન ના સમય મા પ્રથમવાર આટલો લાંબો સમય સાથે રહયા હશે સાથે માલી એક બીજા ને વધુ નજદીક થઈ જાણવાનો અને પોતાની હોબી અનુસAર સમય પસાર કરવાનો સમય મળ્યો સાથે સાથે સમાચારોમાં સંક્રમિત તો અને મૃત્યુના સમાચારો અને મજૂર વર્ગોનું ચાલીને પોતાના વતન જવા વાળા સમાચારોએ ભાક્યુક બનાVઉ દીધા આમ મારી વાત કરું તો આ સમય અમારા માટે યાળગAર રહેશે અમારી શાળાને હિતાચી કંપી દવરાર આ સંયમાજ 6 વરખંડો અને એક સેડ આપવામાં આવ્યો અને એનું કામ પણ હવે પૂર્ણતાની આરે છે .

    ReplyDelete
  129. પરિવારમા બધા સાથે રહી ઇન્ડોર રમત રમી,પુસ્તક વાંચન કરી,ટેલિવિઝન જોવું,ફૉન પર સંબધીઓ સાથે વાત કરવી.

    ReplyDelete
  130. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

    ReplyDelete
  131. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  132. માનસિક સ્વાસ્થ્ય અઅત્યંત જરૂરી હતું, તેમ છતાં ઘરના સભ્યો સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો સાથે સાથે શાળાના બાળકોને ઓનલાઇન શિક્ષણ અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ.

    ReplyDelete
  133. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

    ReplyDelete
  134. Patel Amita Subhashchandra
    ઇન્દોર ગેઇમ,ઇ કલાસ વગેરે દવારા શિક્ષણ મેળવી શકાય

    ReplyDelete
  135. આ કોરોના મહામારીમાં પોતાને સમય આપી શક્યો અને જેમનું મારા જીવનમાં ખૂબ મોટું સ્થાન છે એવી માતા સંસ્કૃત ની સેવા ખૂબ સારી રીતે કરી શકતો આ છ મહિનાના સમયગાળા દરમિયાન સેક્સ મારા વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી રીતે પણ આપી શક્યો ઓનલાઇન સંસ્કૃત સંભાષણ ના વર્ગો દ્વારા સંસ્કૃતિ સેવા કરવાની તક મળી અને આ સમયે કઈ રીતે પસાર થઈ ગયો કંઈ જ ખ્યાલ ન રહ્યો.કોરોના ની ભયાનકતા અને કારણે સદાય ચિંતા રહે છે કે મારો પરિવાર સ્વસ્થ રહે હું તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરુ.

    અચાનક આવી પડેલ અકલ્પનિય પરિસ્થિતિ એ ઘણોજ પ્રભાવ છોડ્યો છે તમામ ઘરા સભ્યો કદાચ આ લોકડાઉન ના સમય મા પ્રથમવાર આટલો લાંબો સમય સાથે રહયા હશે સાથે માલી એક બીજા ને વધુ નજદીક થઈ જાણવાનો અને પોતાની હોબી અનુસAર સમય પસાર કરવાનો સમય મળ્યો સાથે સાથે સમાચારોમાં સંક્રમિત તો અને મૃત્યુના સમાચારો અને મજૂર વર્ગોનું ચાલીને પોતાના વતન જવા વાળા સમાચારોએ ભાક્યુક બનાVઉ દીધા આમ મારી વાત કરું તો આ સમય અમારા માટે યાળગAર રહેશે અમારી શાળાને હિતાચી કંપી દવરાર આ સંયમાજ 6 વરખંડો અને એક સેડ આપવામાં આવ્યો અને એનું કામ પણ હવે પૂર્ણતાની આરે છે

    ReplyDelete
  136. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

    ReplyDelete
  137. ઘરે પુસ્તક વાંચવાનો સારો સમય મળ્યો

    ReplyDelete
  138. પરિવારજનો સાથે રહીને, ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરીને, યોગ કરવા, પ્રાથમિક ઉપચાર કરવા

    ReplyDelete
  139. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, સમયાતરે સમાચાર જોવા, સ્નેહીજનો સાથે ફોન પર વાતચીત કરવી, દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી પોતાના પરિવાર સગા સંબંધીઓને સંભાળવાની કોશીશ કરી.

    ReplyDelete
  140. During lockdown time I spent quality time with family. Also it was worried timing for families because of corona virus transmission.

    ReplyDelete
  141. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન , બાગકામ કરીને , સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી ઘરે પોઝીટિવ પ્રવુતિ જેવી કે ઇન્ડોર ગેમ , પુસ્તક વાંચન , ફોન થી વાત કરવી વગેરે .

    ReplyDelete
  142. અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ.

    ReplyDelete
  143. ઘરે પોઝિટિવ પ્રવૃત્તિ indoor game નવા નવા પુસ્તકો વાંચવા ઘરના દૂર રહેતા સભ્યો સાથે ફોન પર વાત કરો

    ReplyDelete
  144. Childrens jode maja and Aanand aave te ghare rheva ma nathi aavti.balko ni bahu j yad aave 6e.( sort and sweet).

    ReplyDelete
  145. Lockdown દરમિયાન પરિવાર સાથે રહેવાની ખૂબ જ મજા પડી પરંતુ જે લોકો બિચારા સાંજ પડે પોતાના પેટનું રળી ખાતા હોય તેવા લોકો રિક્ષા ચાલકો અને અન્ય મજૂર વર્ગના લોકોને જોઈને ખૂબ જ દુઃખ થયું હતું અને બાળકોને પણ ખુબ જ ચિંતા થતી હતી કે બાળકો શિક્ષિત અશિક્ષિત રહી જશે

    ReplyDelete
  146. પરિવારના સભ્યો સાથે વધારે સમય વિતાવવાનો મળ્યો મુશ્કેલીમાં સાથે રહેવા માટેની તક મળી

    ReplyDelete
  147. કોવિડ ની પરિસ્થિતિ માં ધરે પરિવાર સાથે સમય પસાર કરવાની પ્રવૃત્તિ કરી બાળકો સાથે રમતો રમતા બાળકો ને શિક્ષણ માં મદદ કરી શકાય છે

    ReplyDelete
  148. IMRAN PATEL
    દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  149. ઘરે પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  150. ઘરે પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  151. ઘરે પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  152. ઘરે પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

    ReplyDelete
  153. પરિવાર સાથે રહીને રામાયણ અને મહાભારત કાર્યક્રમ નિહાળી તે વિશે ચર્ચા જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપ્રદ લાગતું હતું.

    ReplyDelete
  154. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  155. કુટુંબ સાથે ગામડામાં રહી બધા હળી-મળીને સાવચેતીપૂર્વક સમય પસાર કર્યો અને ખેતીકામમાં મદદ કરી શરીરને શ્રમ મળ્યો આમ પુરી સાવચેતી સાથે સમય પસાર કરવા માં આવ્યો

    ReplyDelete
  156. પરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે

    ReplyDelete
  157. ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  158. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  159. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
    લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  160. પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

    ReplyDelete
  161. પરમાત્મા ને પ્રાર્થના કરીએ કે આવા લોકડાઉન જેવો સમય ક્યારેય ન આવે.
    આ સમય દરમ્યાન પરિવાર સાથે વિતાવ્યો. ઇન્ડોર ગેમ, સંબંધીઓ સાથે ફોન પર વાતચીત, બાગકામ, TV નિહાડવુ જેવી પ્રવૃત્તિ કરી. TV સમાચાર તથા whatsapp મેસેજ વાંચી ને હૃદય દ્રવી જતું. ડર નો માહોલ છવાઈ ગયો હતો.ઘરગથ્થુ ઉપચાર દ્વારા ઇમ્યુનિટી વધારવાની કોશિશ કરી.સરકારના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કર્યું.

    ReplyDelete
  162. lockdown માં ઘરે રહીને સગા સંબંધીઓ સાથે ફોન પર વાતચીત કરી કરી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું .

    ReplyDelete
  163. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
    લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  164. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  165. પરિવાર સાથે રહેવામાં ખૂબ જ આનંદ મળ્યો.

    ReplyDelete
  166. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  167. દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
    લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  168. લોક ડાઉન મા ઘણા અનુભવો થયા. લોકો બહાર નીકળવા બહાના બતાવતા થયા. નૈતિક મૂલ્યો જાણે ભુલાઈ જ ગયા હોય તેવું લાગ્યું. સ્વયં શિસ્ત ના ધજાગરા થયાં. આવરીતે મહામારી સાથે કેમ લડી શકાય?

    ReplyDelete
  169. પરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક

    ReplyDelete
  170. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  171. પરિવારજનો સાથે સમયમાં અલગ અલગ વાનગીઓ બનાવી ઘરની અંદર રમાતી રમત રમી માતા-પિતાને ટાઇમ આપ્યો સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કર્યો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો

    ReplyDelete
  172. Lockdown ની અંદર મળે સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું નીંદર ધાર્મિક મહાભારતમાં પણ કર્યું અને સતત હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિ કરી

    ReplyDelete
  173. લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.

    ReplyDelete
  174. Parivarjano sathe samay vitavyo. Ghar na kam ma vyast rehta. Snehijan ne phone karta. Newpaper ane tv news khas jota.

    ReplyDelete
  175. કુટુંબ ના સભ્યો સાથે રહીને યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, કસરતો કરીને મનને તણાવગ્રસ્ત ના બને તેનું ધ્યાન રાખ્યું

    ReplyDelete
  176. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  177. Parivar Sathe purto samay Mali shakyo . Ane darek shabhyo Sathe lagni o vahechi.tamne Prem ane sahakar apyo

    ReplyDelete
  178. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવીદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

    ReplyDelete
  179. પરિવારમાં સાથે મળીને ધાર્મિક સિરિયલો જોવામાં આવી.કુટુંબના સભ્યો સાથે મળીને સમય પસાર કર્યો. ખેતરમાં સાથે મળીને કામ કર્યું.

    ReplyDelete
  180. લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી

    ReplyDelete
  181. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  182. પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  183. Aa samay ek evo dvidha valo samy hato k...jane dukh ane sukh ek sathe avyu duniya dukhi ane gharana apna loko swastya to apne sukhi....ane akha jivana ma sauthi zadpi samay aa gyo....mara parivarjano sathe......pan bhar ni diniyani taklifo dukhi karti hati to kyak ketlak gyani murkhaoni nadaniyo bhareli harakato gusso b apavati hati

    ReplyDelete
  184. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કર્યા.

    ReplyDelete
  185. પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું

    ReplyDelete
  186. લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાતને અને પરિવારજનોને આ રોગચાળાથી કેવી રીતે બચાલી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી પોતાના પરિવારજનોને ગમતી પ્રવૃત્તિઓ હાથ ધરી

    ReplyDelete
  187. ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  188. અમે દિવસે પરિવાર સાથે સમય વિતાવ્યો. ઘરમાં બાળકો સાથે રમત રમીને સમય વિતાવતા. પરંતુ રાત્રિ ડ્યુટી દરમિયાન દુ:ખદ અનુભવ વાહન ચાલકો અને તેમાં સવાર વૃદ્ધો અને બાળકોની સ્થિતિ ખૂબ જ નાજુક હતી.

    ReplyDelete
  189. પરિવાર સાથે રહીને સમય ની સાચી કિંમત સમજાઈ અને heatth workers માટે ખાસ ગર્વ થયો.

    ReplyDelete
  190. કુટુંબના સભ્યો સાથે રહીને યોગ સૂર્ય નમસ્કાર પ્રાણાયામ કસરતો કરીને મને તણાવગ્રસ્ત ભગવાન ના બને તેનું ધ્યાન રાખવું

    ReplyDelete
  191. રિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
    ઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે

    ReplyDelete
  192. પરિવારજનો સાથે રહીને ,yog- ધ્યાન કરીને,બાગકામ કરીને,સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને.

    ReplyDelete
  193. લોકડાઉન સમયે ઘરમાં જ રહીને સમય પસાર કયૉ. સ્વજનો સાથે મોબાઇલ પર વાત કરી.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ