Module 9 - પ્રવૃત્તિ 5 પ્રતિભાવ
A કહે છે કે "જો લંબચોરસની લંબાઈ 1વધારો અને પહોળાઈમાં 1 નો ઘટાડો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ સરખો રહે છે.”
B એ કહ્યું, “ ના. સરખો નહી રહે પણ ક્ષેત્રફળમાં વધારો થશે. "
C એ કહ્યું કે, “A અને B બંને ખોટા છે. ક્ષેત્રફળમાં ઘટાડો થશે.”
વિચારવા માટે થોડો સમય લો.
આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
લંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર છે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે..
Deleteલંબાઇ વધારો અને પહોળાઈ ઘટાડો એટલે હંમેશાં લંબચોરસ ના ઘેરાયેલા એકમમાં ઘટાડો થાય. એટલે ક્ષેત્રફળમાં ઘટાડો જ થાય.
Deleteદા. ત.. 6*7=42ને 5*8 કરતાં 40 થાય.,8*9=72 ને 7*10 કરતાં 70 મળે તેવી જ રીતે અન્ય ઉ. દા. મેળવી શકાય.
ક્ષેત્રફળ માં ઘટાડો થશે......
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
Deleteક્ષેત્રફળ માં વધારો થશે
ReplyDeleteલંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે......
ReplyDeleteબાળકોની જ્ઞાન શક્તિ અને તક શક્તિમાં વધારો થાય
Deleteક્ષેત્રફળ માં વધારો થશે
ReplyDeleteલંબાઈ એક વધીને એક ઘટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ધન્યવાદ
ક્ષેત્રફળમાં ધટાડો થશે.
ReplyDeleteક્ષેત્રફળમાં ધટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ધટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થવો જોઈએ
ReplyDeleteલંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર
ReplyDeletekshetrafal ma ferfar avse.
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ક્ષેત્રફળ માં ઘટાડો થશે..
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થાય છે
Deleteક્ષેત્રફળમાં ઘટાડો થાય છે
Deleteક્ષેત્રફળમા ઘટાડો થશે સર,..
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
C ના કહેવા મુજબ A અને B બંને ખોટા છે. લંબાઇ માં વધારો અને પહોળાઈમાં ઘટાડો કરવાથી ક્ષેત્રફળ માં ધટાડો થશે.
ReplyDeleteમારા મતે ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
Bhavikaben Chaudhary
ReplyDeleteKshetrafal ma gatado thay
લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
ReplyDeleteઉદા. 15 * 8 =120
લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
8 * 15 =120 થાય
જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........
ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....
હંમેશા લંબાઈ નું માપ વધારે હોય અને પહોળાઈ નું માપ ઓછું હોય એવો પ્રાથમિક ખ્યાલ છે
Deleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.
ReplyDeleteમારા મત મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે.
ReplyDeleteઉદાહરણ તરીકે, 3 × 5 =15 થાય. હવે એક ઘટાડી એક વધારીયે 2 × 6 = 12 થાય. તો એ મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે. માટે ..
ક્ષેત્રફળ માં ઘટાડો થશે.વિકલ્પ c સાચો છે.
ReplyDeleteલંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર છે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે.
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteક્ષેત્રફળમાં ધટાડો થશે.
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થાય એવુ લાગે છે.
ReplyDeleteઅહીં વિકલ્પ સી સાચો છે
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ધન્યવાદ
ક્ષેત્રફળમાં વધારો થશે.
ReplyDeleteXetrfal ma gatado thase
ReplyDeleteShraddha ben patel
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે.
વિધ્યાર્થી મા જ્ઞાન સમજ ઉપયોજન અને તાર્કિજ ચિંતન ની સમજ મેળવી અભ્યાસ કરી શકે તે બાબતો સંકળાયેલી છે
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે
ReplyDeleteલંબાઈ એક વધીને એક ઘટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.....
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteલંબાઈ અને પહોળાઈ ના સાપેક્ષ મૂલ્ય ના આધારે તેના વધઘટના ફેરફાર નો અંદાજ લગાવી શકાય છે
ReplyDeleteલંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર છે.
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteC ના કહેવા મુજબ A અને B બંને ખોટા છે. લંબાઇ માં વધારો અને પહોળાઈમાં ઘટાડો કરવાથી ક્ષેત્રફળ માં ધટાડો થશે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે.
Deleteક્ષેત્રફળ માં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteપહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
ReplyDeleteઉદા. 15 * 8 =120
લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
8 * 15 =120 થાય
જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........
ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....
લંબાઈ અને પહોળાઈ માં ફેરફાર થતા ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે.
ReplyDeleteક્ષેત્રફળ માં ધટાડો થશે.
ReplyDeleteક્ષેત્રફળમા ધટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ધટાડો થશે
ReplyDeleteલમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
ReplyDeleteઉદા. 15 * 8 =120
લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
8 * 15 =120 થાય
જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........
ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....
ક્ષેત્રફળમાં ધટાડો થશે.
ReplyDeleteલંબાઈ અને પહોળાઈ માં ફેરફાર થતા ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે. પણ અહીં એક વધે છે તો એક ઘટે છે માટે એ ફેરફારથી ક્ષેત્રફળમાં કોઈ ફરક નહીં પડે.
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
અહી વિદ્યાર્થીઓને ગુણાકાર માટેના ક્રમના નિયમની માહિતીની ઉણપ લાગે છે ... કારણ લંબાઈ અને પહોળાઈમાં એક નો વધારો અને ઘટાડો થતાં બંને સંખ્યા પરસ્પર બદલાય છે પણ તેમનો ગુણાકાર નો જવાબ એકજ આવે છે આમ ક્ષેત્રફળ માં કોઈ ફેરફાર થસે નહીં...
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે.
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થાય છે.
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
ક્ષેત્રફળમાં ઘટાડો થશે .
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12
લંબાઈ અને પહોળાઈ માં ફેરફાર થતા ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે. પણ અહીં એક વધે છે તો એક ઘટે છે માટે એ ફેરફારથી ક્ષેત્રફળમાં કોઈ ફરક નહીં પડે.
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteક્ષત્રફળ સરખું ના રહે, પરિમિતિ સરખી રહે, આ મારે પરિમિતિ અને ક્ષત્રફળ બને સંકલ્પના સ્પષ્ટ કરવી પડે.
ReplyDeleteલમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
ReplyDeleteઉદા. ૫ * ૩=૧૫
લમ્બાઇમા ઘટડો થાય અને પહોળાઇમા વધારો થાય તો
૪* ૪ = ૧૬ થાય જેમા વધારો થાય પરંતુ.........
લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ ૩એકમ લઇએતો
8 * ૩ =૨૪ થાય
જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
9 * ૨ =૧૮ થાય જેમા ઘટાડો થાય ચે........
ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....
ક્ષેત્રફળમાં ધટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ફેરફાર થશે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે..
ReplyDeleteક્ષેત્રફળમાં માપ પ્રમાણે જવાબ બદલાય છે.
ReplyDelete2020 at 14:40
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ધન્યવાદ
અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteવધશે
ReplyDeleteઅહીં વિકલ્પ સી સાચો છે
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે.
ReplyDeleteઘટાડો થાય છે.
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
C ના કહેવા મુજબ A અને B બંને ખોટા છે. લંબાઇ માં વધારો અને પહોળાઈમાં ઘટાડો કરવાથી ક્ષેત્રફળ માં ધટાડો થશે ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ક્ષેત્રફળ માં ઘટાડો થશે.
ReplyDeleteઅહીં લંબચોરસ માટે નિશ્ચિત માપ આપેલ નથી માટે કહી શકાય નહીં
ReplyDeleteચોક્કસ માપ આપેલું નથી તેથી ઉત્તર આપવો મુશ્કેલ છે. પણ સંખ્યાને ધારી લઈએ તો Cની વાત સાચી છે. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે..
ReplyDeleteચોક્કસ માપ આપેલું નથી તેથી ઉત્તર આપવો મુશ્કેલ છે. પણ સંખ્યાને ધારી લઈએ તો Cની વાત સાચી છે. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થવો જોઈએ એવું અમને લાગે છે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે..
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થાય.c વિકલ્પ સાચો છે. ઉ. દા 5 * 3 = 15 હવે લંબાઈ માં 1 ઘટાડિયે અને 1 વધારીએ 6*૨= 12 થશે
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થાય
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થાય
ReplyDeleteબાળકોની જ્ઞાન શક્તિ અને તક શક્તિમાં વધારો થાય છે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થશે
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
ક્ષેત્રફળમા ઘટાડો થશે.
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ક્ષેત્રફળમાં ઘટાડો થશે...
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ધન્યવાદ
ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ધન્યવાદ
Ghatdo thase ahi ek vat nondhvi rahi k samnya rite lambchorasma lambi baju ne j lambai tarike ane biji baji ne pohlay tarike levama aave tyar ni vat 6
ReplyDeleteC ના કહેવા મુજબ Aઅને B બંને ખોટા છે લંબાઇમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરવાથી ક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteC right chhe ghatado thai
ReplyDeleteએના કહેવા મુજબ
ReplyDeleteસી સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થાય.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થાય છે.
ReplyDeleteલંબચોરસ ની લંબાઈ માં એકનો વધારો કરતાં અને પુરાણોમાં 1નો ઘટાડો કરવામાં આવે તો તેનાથી ફળમાં ઘટાડો થાય છે તે વાત સાચી છે
ReplyDeletekshetar falma ghtado thase
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થાય.
ReplyDeleteC ના કહેવા મુજબ Aઅને B બંને ખોટા છે લંબાઇમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરવાથી ક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થાય છે.
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteજવાબ માં અસમંજસ છે કારણ કે ચોક્કસ માપ આપેલ નથી
ReplyDeleteMara mate xetrafal ma ghatado thase.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે
ReplyDeleteલંબચોરસ ની લંબાઈમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરવામાં આવે ત્યારે તેના ક્ષેત્રફળ માં ઘટાડો થાય છે.
ReplyDeleteમારા મત મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે.
ReplyDeleteઉદાહરણ તરીકે, 3 × 5 =15 થાય. હવે એક ઘટાડી એક વધારીયે 2 × 6 = 12 થાય. તો એ મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે. માટે .....
Cનો જવાબ સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteલંબાઇ અથવા પહોળાઈ માં વધરો અથવા ઘટાડો કરતા ક્ષેત્રફળ માં વધારો, ઘટાડો થઈ શકે.
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળ માં ફેરફાર થાય.
ReplyDeleteC is right.
ReplyDeleteક્ષેત્રફળ ઘટશે.
Cનો જવાબ સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહેશે.....
ReplyDeleteTargata vihabhai k.
ક્ષેત્રફળમાં ધટાડો થશે.
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહેશે.....
ReplyDeleteબાળકોને જ્ઞાન શક્તિ અને તક શક્તિમાં વધારો થાય
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થાય છે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થશે......
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થશે.
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
ધન્યવાદ
મારા મત મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે.
ReplyDeleteઉદાહરણ તરીકે, 3 × 5 =15 થાય. હવે એક ઘટાડી એક વધારીયે 2 × 6 = 12 થાય. તો એ મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે. માટે ..
લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
ReplyDeleteઉદા. 15 * 8 =120
લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
8 * 15 =120 થાય
જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........
ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....
લંબાઈ અને પોહળાઈ થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફલ નાં મૂલ્યમાં ફેરફાર કરે તે કીમત ને સાપેક્ષ હોય તેથી મૂલ્ય ના આપ્યું હોવાથી કઈ સ્પષ્ટ કહી શકાય નહિ
ReplyDeleteમારા માટે c સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થશે કેમ કે લાબચોરસનું ક્ષેત્રફળ =L×B
ReplyDeleteધારો કે લાબાઈ 6 cm છે અને પહોળાઈ 5 cm તો તેનું ક્ષેત્રફક 6×5=30 cm થશે જ્યારે લાબાઈમાં એક વધારવામાં આવે એટકે 6 + 1 =7 અને પહોલાઈમાં એક ઘટાડવામાં આવે એટલે 5-1 =4 તો ક્ષેત્રફળ. 7×4=28cm થશે આમ ક્ષેત્રફળનું માપ ઘટશે.
લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
ReplyDeleteઉદા. 15 * 8 =120
લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
8 * 15 =120 થાય
જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........
ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....
લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થાય.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થાય
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રેહશે.
ReplyDeleteક્ષેત્રફળ મા ઘટાડો થાય.
ReplyDeleteલંબાઈ 1 વધે અને પહોળાઈ 1 ઘટે તો ક્ષેત્રફળમા ઘટાડો થાય
ReplyDeleteલંબાઈ અને પહોળાઈ ના મૂલ્યમાં થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરેશે જે લંબાઈનું પહોળાઇ ના સાપેક્ષ મૂલ્ય પર આધારીત રહ છે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteલબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે.
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteવિધ્યાર્થી મા જ્ઞાન સમજ ઉપયોજન અને તાર્કિજ ચિંતન ની સમજ મેળવી અભ્યાસ કરી શકે તે બાબતો સંકળાયેલી છે.
ReplyDeleteલંબચોરસનું કોઈ ચોક્કસ માપ આપેલુ હોત તો અહીં જવાબ પસંદ કરવો સરળ બને, પરંતુ અહીં કોઈ ચોક્કસ માપ આપેલ ન હોવાથી ત્રણેય વિદ્યાર્થીના જવાબમાંથી કોઈપણ એક નો જવાબ સાચો હોઈ શકે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થાય....!
ReplyDeleteવિધાૅથીૅમાં સમજ ,ઉપયોજન અને તાકિૅક ચિંતનની સમજ મેળવી અભ્યાસ કરી શકે તે બાબતો સંકળાયેલી છે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે.
ReplyDeleteઆ પ્રકારની તાર્કિક શક્તિ ખિલવવા માટે બાળકોને વધુ ને વધુ મહાવરો કરાવવો જોઈએ જેથી કરીને બાળકો રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે.

ReplyDeleteસૂત્રની બરાબર સમજ વિકસાવવી જોઈએ. આંકડાકીય માહિતીમાં ફેરફાર પરિણામ માં પણ ફેરફાર સૂચવે છે. તમે કયા એકમમાં કેટલો ફેરફાર કરો છો તેના આધારે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થશે.
ReplyDeleteક્ષેત્રફળ માં ઘટાડો થાય છે
ReplyDeleteએ ના કહે ન મુજબ સાચું છે.
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે......
ReplyDeleteઆપેલ પ્રશ્નમાં ફકત લંબચોરસની વાત થઈ છે.તેનું ચોક્કસ માપ આપેલ નથી માટે તેનો જવાબ આપી શકીએ નહી.માપ પ્રમાણે જવાબ બદલાશે.
ReplyDeleteદા.ત ૪*૫=૨૦
૫*૪=૨૦
દા.ત. ૩*૫=૧૫
૪*૪=૧૬
ક્ષેત્રફળમાં ઘટાડો થાય.
ReplyDeleteક્ષેત્રફળમા ઘટાડો થશે સર,..
ReplyDeleteજેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે
ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે
ReplyDeleteક્ષેત્રફળમાં ફેરફાર થાય છે
ReplyDeleteઅહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.
ReplyDeleteC ni vat Sachi chhe...
ReplyDeleteXetrafad ma ghatado thase..
ક્ષેત્રફળમાં ફેરફાર થાય
ReplyDelete*આપેલ ઉદાહરણ મુજબ C સાચો છે.
ReplyDelete*લંબાઈમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરતાં ક્ષેત્રફળ ઘટે છે.
*એનાથી વિપરીત લંબાઈ માં ઘટાડો અને પહોળાઈ માં વધારો કરતાં ક્ષેત્રફળ વધે છે.
*ઉદાહરણ:
* 6×4=24
7×3=21 (ઘટાડો)
5×5=25 (વધારો)
*15×5=75
16×4=64 (ઘટાડો )
14×6=84 (વધારો )
ReplyDeleteલંબચોરસનું કોઈ ચોક્કસ માપ આપેલુ હોત તો અહીં જવાબ પસંદ કરવો સરળ બને, પરંતુ અહીં કોઈ ચોક્કસ માપ આપેલ ન હોવાથી ત્રણેય વિદ્યાર્થીના જવાબમાંથી કોઈપણ એક નો જવાબ સાચો હોઈ શકે
લંબ ચોરસ ના ક્ષેત્રફળ માં કાંતો વધારો થશે અથવા તો ઘટાડો થશે
ReplyDeleteઉદાહરણ,: જો લંબચોરસ ની લંબાઈ 5 સેમી અને પહોળાઈ ૩ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ 15 ચો. સેમિ થશે
હવે લંબચોરસ ની લંબાઈ માં એક સેમી અડતા તેની લંબાઈ 6 સેમી થશે અને પહોળાઈ માં એક સેમી વધારતા 2 સેમી થશે એટલે તેનું ક્ષેત્રફળ 12 ચો સેમી. થશે એટલે કે ક્ષેત્રફળમા ઘટાડો થશે
હવે બીજી બાજુ લંબચોરસ ની લંબાઈ 3 સેમી અને પહોળાઇ 5 સેમી લેતા જો તેની લંબાઈ માં એક સેમી નો વધારો કરવામાં આવે અને પહોળાઈ માં એક સેમીનો ઘટાડો કરવામાં આવે તો તેની લંબાઈ 4 સેમી અને પહોળા 4 સે.મી થશે તેથી તેનું ક્ષેત્રફળ 16 ચો સેમી થશે જે વધારો સૂચવે છે
ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે
ReplyDeleteલંબચોરસ નું ક્ષેત્રફળ માં વધારો, ઘટાડો તથા બરાબર પણ થઈ શકે
ReplyDeleteક્ષેત્રફળમાં ઘટાડો થશે
ReplyDeleteસૂત્રની બરાબર સમજ વિકસાવવી જોઈએ. આંકડાકીય માહિતીમાં ફેરફાર પરિણામ માં પણ ફેરફાર સૂચવે છે. તમે કયા એકમમાં કેટલો ફેરફાર કરો છો તેના આધારે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થશે

ReplyDelete