Module 11 - પ્રવૃત્તિ 1: ચિંતન કરો

 વિવિધ દસ્તાવેજો અને નીતિઓએ બહુભાષીકરણના મહત્વને પ્રકાશિત કર્યું છે. ( ચાલો આપણે ચિંતન કરીશું ?)

શિક્ષક તરીકે બહુભાષીકરણ વિશે તમારાં મંતવ્યો શું છે ?

શું આપણે તેનો ઉપયોગ સંસાધન અને વ્યૂહરચના તરીકે કરી શકીએ ?

વિચારવા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. કોવિદ-19 દરમિયાન રૂબરૂ મુલાકાત લીધી અને બાળકોને અભ્યાસ વિશે સમજાવ્યુ .

    ReplyDelete
    Replies
    1. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

      Delete
  2. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
    Replies
    1. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષાથી કરે છે

      Delete
    2. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

      Delete
  3. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષામાં કરે છે

    ReplyDelete
    Replies
    1. બાળકો પોતાના બોલવાનુ માતૃભાષા દ્વારા શરૂઆત કરે છે પછી બીજી ભાષા શીખે છે

      Delete
  4. વર્ગખંડમાં બાળકોને શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરાવવું.

    ReplyDelete
  5. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  6. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  7. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી bane તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete
  8. બાળકો માતૃભાષામાં જ દરેક વસ્તુ શીખવાની શરૂઆત કરે છે

    ReplyDelete
    Replies
    1. બાળકો માતૃભાષામાં જદરેક વસ્તુ શીખવવા ની શરૂઆત કરે છે

      Delete
  9. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ખુબ ખુશી ખુશીથી શીખશે

    ReplyDelete
  10. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે.

    ReplyDelete
  11. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  12. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  13. Lower primary education is mother young is negative learning

    ReplyDelete
  14. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે

    ReplyDelete
  15. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષામાં કરે છે

    ReplyDelete
  16. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  17. માતૃભાષા ઉપરાંત અન્ય ભાષા સંસર્ગથી બાલ જિજ્ઞાસાને પોષણ મળે અને જેથી જ્ઞાન વૃદ્ધિ થવા પામે છે

    ReplyDelete
  18. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  19. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  20. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષા માં જ કરે છે

    ReplyDelete
  21. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે.

    ReplyDelete
  22. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  23. પ્રાથમિક શિક્ષણ માતૃભાષા દ્વારા સફળ બને છે પરંતુ બહુભાષીકરણ બાળકને નવી ભાષા નો પરિચય, નવીન અનુભવ, શબ્દ ભંડોળ સમૃદ્ધિ અને વાકપટુ વ્યવહારુ બનાવે છે.

    ReplyDelete
  24. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  25. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  26. પાયાનું શિક્ષણ માતૃભાષા માં આપવું જોઈએ.વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  27. maatrubhasha sivay ni bhasha temne bhavi duniya ma upyogi bani rahe

    ReplyDelete
  28. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાળાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  29. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  30. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  31. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  32. બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તે ખૂબ જ જરૂરી છે આમ છતાં બહુભાષી કરણ એ તેમના વિકાસ માટે પણ આવશ્યક છે તે વાસ્તવિકતા છે

    ReplyDelete
  33. દરેક શાળાઓમાં કે વર્ગખંડમાં સરુઆત થી જ બાળકોને શિક્ષણ તેમની પોતાની માતૃભાષા થી શરુ કરાવવું જોઈએ કેમકે પોતાની માતૃભાષા દરેક બાળક ઝડપથી અને સરળતાથી શીખી શકે છે.

    ReplyDelete
  34. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો.

    ReplyDelete


  35. વર્ગખંડમાં બધા બાળકો તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  36. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી bane તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો.

    ReplyDelete
  37. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  38. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી bane તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો.

    ReplyDelete
  39. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષામાં કરે છે

    ReplyDelete
  40. દરેક બાળક શરૂઆતથી જ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવે તે ઈચ્છનીય છે શિક્ષકોએ બાળકોને તેમની માતૃભાષા માં શિક્ષણ આપવું જોઈએ આગળ જતાં તેમને વિવિધ ભાષાઓમાં શિક્ષણ મેળવવાનું હોય છે પરંતુ પાયામાં તો માતૃભાષા જ હોવો જોઈએ

    ReplyDelete
  41. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી bane તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો.

    ReplyDelete
  42. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે.

    ReplyDelete
  43. બાળકો નાનપણથી પોતાની ભાષામાં જ બધું શીખે છે તેથી તેમણે તે રીતે શીખવું જોઈએ માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે ધોરણ ૧ થી ૫માં અભ્યાસ કરતા બાળકોને માત્ર માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ

    ReplyDelete
  44. Baba Shah ki ya labhdayak ki ticket sahab ki Apni Apni Bhasha Hoti Hai Sabhi Bhasha jaruri hai isliye is ka prayojan Hui Hai

    ReplyDelete
  45. દરેક બાળક પોતાની માતૃભાષાથી જ બોલવાનું અને શીખવાનું શરૂ કરે છે વર્ગ કાર્યમાં પણ તે માતૃભાષામાં શિક્ષણ મેળવી શકે છે

    ReplyDelete
  46. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ખુબ ખુશી ખુશીથી શીખશે

    ReplyDelete
  47. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે

    ReplyDelete
  48. બાળકો આજુબાજુના વાતાવરણમાં થી માતૃભાષા શીખે છે .અન્ય ભાષા કરતા માતૃભાષામાં ઝડપી શીખે છે .સંપૂર્ણ ગ્રહણ કરે છે.

    ReplyDelete
  49. માતૃભાષા એ બાળકને વારસામાં મળતી અને પોતાના માતા-પિતાની ભાષા છે કોઈપણ બીજી ભાષા શીખવા માટે જો તમને માતૃભાષા આવડતી હોય તો કોઈ પણ ભાષા તમે સહેલાઈથી શીખી શકે એટલે માતૃભાષા છે બીજી ભાષા શીખવા માટેનો પાયો પણ છે

    ReplyDelete
  50. બાળકો નાનપણથી પોતાની ભાષામાં જ બધું શીખે છે તેથી તેમણે તે રીતે શીખવું જોઈએ માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે ધોરણ ૧ થી ૫માં અભ્યાસ કરતા બાળકોને માત્ર માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ

    ReplyDelete
  51. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  52. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  53. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  54. આપણો દેશ વિવિધ ભાષાઓનું છે.આપણને અન્ય રાજ્યોમાં ધંધાર્થે જવું પડે છે.તેથી બહુભાષીય સમજ જરુરી છે.પણ એક દેશ એક ભાષા હોય તો ખૂબ સારું.

    ReplyDelete
  55. Bhavikaben Chaudhary

    Matrubhasha ma balak vadhu jaldi sikhe chhe

    ReplyDelete
  56. આપણા દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે. પરંતુ એક જ ભાષા હોય તો વધુ સારું.

    ReplyDelete
  57. શિક્ષણ ની શરૂઆત માતૃભાષા દ્વારા જ થાય છે પરંતુ બહુભાષી કરણ બાળકમાં એટલું જ જરૂરી છે બાળકો અન્ય ભાષા કરતા માતૃભાષામાં જલ્દી શીખી શકતું હોવાથી પ્રાઇમરી શિક્ષણ બને તેટલું માતૃભાષામાં જ આપવું જોઇએ સીમિત ક્ષેત્ર ની અંદર બાળક માટે માતૃભાષા ઉપયોગી છે પરંતુ વિશ્વ ફલક પર કામ કરવા પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષી તા પણ તેટલી જ જરૂરી છે

    ReplyDelete
  58. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ખુબ ખુશી ખુશીથી શીખશે

    ReplyDelete
  59. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  60. દરેક બાળકને શિક્ષણ તેમની માતૃભાષા થી શરૂ કરવું જોઈએ

    ReplyDelete
  61. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  62. અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete
  63. This comment has been removed by the author.

    ReplyDelete
  64. બાળક જયારે પોતાના ઘરે થી શાળા માં આવવાની શરૂઆત કરે છે.યારે તે પોતાના ઘરની એટલે કે માતૃભાષા ની જ સમજણ સાથે જ શાળા એ આવે છે. આપણે તેને શાળા માં અનુકૂળ વાતાવરણ પુરુ પાડી માતૃભાષા પરથી બીજી ભાષા તરફ તેના વિકાસ ની દિશા ચીંધી ને અન્ય ભાષાઓનુ જ્ઞાન મેળવતો થાય તેવા પ્રયત્નો કરવાના છે.

    ReplyDelete
  65. માતૃભાષા એ ભાષાના શિક્ષણ નો પાયો છે

    ReplyDelete
  66. Badako ne matrubhasha ma shikshan aapavani sharuaat karavi joie

    ReplyDelete
  67. Badako ne matrubhasha ma shikshan aapavani sharuaat karavi joie

    ReplyDelete
  68. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  69. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  70. બાળક જયારે પોતાના ઘરે થી શાળા માં આવવાની શરૂઆત કરે છે.યારે તે પોતાના ઘરની એટલે કે માતૃભાષા ની જ સમજણ સાથે જ શાળા એ આવે છે. આપણે તેને શાળા માં અનુકૂળ વાતાવરણ પુરુ પાડી માતૃભાષા પરથી બીજી ભાષા તરફ તેના વિકાસ ની દિશા ચીંધી ને અન્ય ભાષાઓનુ જ્ઞાન મેળવતો થાય તેવા પ્રયત્નો કરવાના છે.

    ReplyDelete
  71. બાળક જયારે પોતાના ઘરે થી શાળા માં આવવાની શરૂઆત કરે છે.યારે તે પોતાના ઘરની એટલે કે માતૃભાષા ની જ સમજણ સાથે જ શાળા એ આવે છે. આપણે તેને શાળા માં અનુકૂળ વાતાવરણ પુરુ પાડી માતૃભાષા પરથી બીજી ભાષા તરફ તેના વિકાસ ની દિશા ચીંધી ને અન્ય ભાષાઓનુ જ્ઞાન મેળવતો થાય તેવા પ્રયત્નો કરવાના છે.

    ReplyDelete
  72. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  73. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.
    બાળપણમાં બાળકો ભાષાઓ ઝડપથી શીખે છે તો એને અનેક ભાષાઓ શીખવી શકાય. એનાથી બાળકની અભિવ્યક્તિ ક્ષમતા વધે છે. प्रत्यायन નું ક્ષેત્ર વિશાળ બને છે.

    ReplyDelete
  74. બાળક ને માતૃભાષામાં શિક્ષણ આપવું જોઇએ પણ જેમ જેમ તે મોટો થાય ત્યારે રાષ્ટ્રભાષા અને અંગ્રેજી ભાષામાં નિપુણતા તેને ભવિષ્યમાં કામ લાગશે.

    ReplyDelete
  75. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete
  76. પ્રાથમિક શિક્ષણ માતૃભાષા દ્વારા સફળ બને છે પરંતુ બહુભાષીકરણ બાળકને નવી ભાષા નો પરિચય, નવીન અનુભવ, શબ્દ ભંડોળ સમૃદ્ધિ અને વાકપટુ વ્યવહારુ બનાવે છે

    ReplyDelete
  77. વર્ગખંડ માં બાળકોને શિક્ષણ તેમની માતૃભાષા માં શીખવવું.માતૃભાષા માં બાળક ઝડપથી શીખે છે.

    ReplyDelete
  78. દરેક બાળક પોતાની માતૃભાષા ઝડપથી શીખે છે.સમજે છે અને બોલી પણ શકે છે..

    ReplyDelete
  79. બાળક જયારે પોતાના ઘરે થી શાળા માં આવવાની શરૂઆત કરે છે.યારે તે પોતાના ઘરની એટલે કે માતૃભાષા ની જ સમજણ સાથે જ શાળા એ આવે છે. આપણે તેને શાળા માં અનુકૂળ વાતાવરણ પુરુ પાડી માતૃભાષા પરથી બીજી ભાષા તરફ તેના વિકાસ ની દિશા ચીંધી ને અન્ય ભાષાઓનુ જ્ઞાન મેળવતો થાય તેવા પ્રયત્નો કરવાના છે.

    ReplyDelete
  80. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તે ઘરેથી શીખીને આવે છે. આપણે તેને શાળામાં અનુકૂળ વાતાવરણ પુરુ પાડી માતૃભાષા પરથી બીજી ભાષા તરફ તેના વિકાસ ની દિશા ચીંધી ને અન્ય ભાષાઓનુ જ્ઞાન મેળવતો થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  81. બાળકો માતૃભાષામાં જ દરેક વસ્તુ શીખવાની શરૂઆત કરે છે. બાળપણમાં બાળકો ભાષાઓ ઝડપથી શીખે છે.

    ReplyDelete
  82. વિવિધ બહુભાષીકરણથી બાળકોના જ્ઞાનમાં વધારો થાય છે

    ReplyDelete
  83. મારા મત પ્રમાણે ભાષા એ શીખવાનું ફક્ત માધ્યમ હોય સકે તેનાથી વિશેષ કંઈ નહિ.કારણકે ઘણી વાર બાળકને માતૃભાષા માં જે જ્ઞાન આપવામાં આવે તે વધારે યાદ રહે છે કારણ કે જન્મ સાથે જ તે એ ભાષા ના સંપર્ક માં હોય છે. અન્ય ભાષાઓ પણ જરૂરી તો છે પરંતુ ઘણી વાર બાળક પર વધારે ભાર લાગી સકે છે

    ReplyDelete
  84. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે

    ReplyDelete
  85. વિદ્યાર્થી પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવે તે ખૂબ જરૂરી છે પરંતુ સાથે સાથે તે અન્ય ભાષાઓ પણ જાણે તે પણ આવશ્યક છે. તે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બને છે.

    ReplyDelete
  86. મારા મતે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ખુબ ખુશી ખુશીથી શીખશે

    ReplyDelete
  87. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે....

    ReplyDelete
  88. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  89. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete

  90. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete

  91. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete
  92. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.
    મારા મતે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ખુબ ખુશી ખુશીથી શીખશે

    ReplyDelete
  93. દરેક બાળકના ઘરમાં બોલાતી ભાષા એટલેકે તેની માતૃભાષા એ ભાષા શિક્ષણનું પ્રથમ પગથિયું છે જેમ જેમ આપણે મોટા થતા જઈએ તેમ તેન અન્ય ભાષાઓનો પણ ઉપયોગ આપણા માટે જરૂરી બની જાય છે . રાષ્ટ્રભાષા પણ એક આગવું મહત્વ ધરાવે છે . આમ બહુભાષિતા એ સમાજ ની અગત્યતા છે .

    ReplyDelete
  94. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete
  95. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી bane તેટલું નાના બાળકો કેમ જે 1 થી 5 ધોરણમાં અભ્યાસ કરે છે. તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો. જે ભાષા માં બાળકોને ને સપના આવે તે ભાષામાં નાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

    ReplyDelete
  96. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર સાથે વિસ્તરતું જાય છે.

    ReplyDelete
  97. દરેક પોતાની માતૃભાષામાં ભાષા શીખવાની શરૂઆત કરે દરેક વિસ્તાર ની ભાષા અલગ અલગ હોય છે તે જાણવા પ્રયત્ન કરવા બહુભાષી કરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતા પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલક માં આદાન-પ્રદાન સત્ય નથી ખૂબ ઉપયોગી સાબિત થાય

    ReplyDelete
  98. વર્ગખંડમાં બાળકોને શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરાવવું.

    ReplyDelete
  99. વગૅખંડમા બાળકોને શિક્ષણ તેમની માતૃભાષા થી શરૂ કરાવવું.

    ReplyDelete
  100. વર્ગખંડમાં બાળકોને શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરાવવું.

    ReplyDelete
  101. Matru bhasha a sixan rupi imarat no paya no paththar che...

    ReplyDelete
  102. બાળકો પોતાની માતૃભાષા મા ઝડપથી અને સારી રીતે શીખી શકે છે તેથી તેમને માતૃભાષા મા જ શિક્ષણ આપવું હિતાવહ છે

    ReplyDelete
  103. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  104. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  105. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  106. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષા માં જ કરે છે.

    ReplyDelete
  107. દરેક બાળકને તેનું શિક્ષણ માતૃભાષામાં જ કરવું જોઈએ. જેથી બાળક તેને સારી રીતે અર્થ ગ્રહણ કરી શકે. પ્રાથમિક તબક્કે માતૃભાષા દ્વારા શિક્ષણ ખૂબ જ અગત્યનું છે.

    ReplyDelete
  108. દરેક બાળક પોતાના વિચારો રજુ કરવા માટે જુદી જુદી ભાષાઓ બોલી બોલે છે. માતૃભાષા વડે અન્ય ભાષા સરળતથી શીખવી સકાય

    ReplyDelete
  109. બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તે ખૂબ જ જરૂરી છે આમ છતાં બહુભાષી કરણ એ તેમના વિકાસ માટે પણ આવશ્યક છે.

    ReplyDelete
  110. બાળકો ને પ્રાથમિક શીક્ષણ માતૃભાષા માં મળે તે ખુબજ જરૂરી છે તેમ છતાં બહુભાષી કાર તેમના વિકાસ માટે આવશ્યક છે.

    ReplyDelete
  111. બાળકો પોતાના બોલવાનુ માતૃભાષા દ્વારા શરૂઆત કરે છે પછી બીજી ભાષા શીખે છે

    ReplyDelete
  112. પાયાનું શિક્ષણ માતૃભાષા માં આપવું જોઈએ.વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.

    ReplyDelete
  113. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે.

    ReplyDelete
  114. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે.

    ReplyDelete
  115. દરેક શાળાઓમાં કે વર્ગખંડમાં સરુઆત થી જ બાળકોને શિક્ષણ તેમની પોતાની માતૃભાષા થી શરુ કરાવવું જોઈએ કેમકે પોતાની માતૃભાષા દરેક બાળક ઝડપથી અને સરળતાથી શીખી શકે છે.

    ReplyDelete
  116. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  117. બાળક માતૃભાષાથી પોતાનું શિક્ષણ શરૂ કરે છે અને અન્ય ભાષાઓ પર પ્રભુત્વ મેળવે ત્યારે તેનું આદાન-પ્રદાન અને પ્રત્યાયન કેળવતી થાય છે તેનું શબ્દભંડોળ વિકસે છે

    ReplyDelete
  118. દરેક બાળક પોતાની માતૃભાષામાં સરળતાથી શીખે છે.તેથી પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ.આગળ બીજી ભાષા શીખવી શકાય.

    ReplyDelete
  119. શિક્ષણ ની શરૂઆત માત્રુભાષા થી શરૂ થવી જોઈએ

    ReplyDelete
  120. બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  121. દરેક બાળક ભાષા ની શરૂઆત તેમની માતૃભાષાથી કરે

    ReplyDelete
  122. દરેક બાળક પોતાની માતૃભાષા માંથી શીખે છે બાળક આસપાસના વાતાવરણમાંથીઅન્ય ભાષા શીખવવામાં પણ માતૃભાષા ખૂબ જરૂરી છે એક થી પાંચ ધોરણ નું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ

    ReplyDelete
  123. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  124. ઘરે ઘરે mulkat લીધી ને અભ્યાસ ની સમજુતી આપી

    ReplyDelete
  125. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  126. દરેક બાળક પોતાની માતૃભાષામાં શીખે છે બાળકની આસપાસના વાતાવરણમાંથી અન્ય ભાષા શિખવામાં પણ માતૃભાષા ખૂબ જરૂરી છે 1 થી 5 ધોરણ નું શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ

    ReplyDelete
  127. દરેક બાળક શરૂઆતથી જ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ મેળવે તે ઈચ્છનીય છે શિક્ષકોએ બાળકોને તેમની માતૃભાષા માં શિક્ષણ આપવું જોઈએ આગળ જતાં તેમને વિવિધ ભાષાઓમાં શિક્ષણ મેળવવાનું હોય છે પરંતુ પાયામાં તો માતૃભાષા જ હોવો જોઈએ

    ReplyDelete
  128. Matrubhasha na sixan dwara balak ne any bhshanu sixan aapvu saral nani Jay 6

    ReplyDelete
  129. Teacher should use other languages not only mother tongue because children can easily learn mother tongue from family....!!

    ReplyDelete
  130. શાળામાં શિક્ષણ કાર્ય માતૃભાષા જ થવું જોઈએ ઉપરાંત બાળકોને ન સમજાતી વસ્તુઓ કે મુદ્દા બાળકોની સમજની ભાષામાં આપવામાં આવે તો બાળક સરળતાથી એ વસ્તુ સમજી શકશે અને લાંબો સમય સુધી એ જ્ઞાન ચિરંજીવી રહેશે..

    ReplyDelete
  131. માતૃભાષાનું શિક્ષણ એ શરૂઆતી શિક્ષણનો મોટો પાયો છે

    ReplyDelete
  132. બાળક જ્યારે શાળાએ નથી આવતો ત્યારે પણ એ પોતાની માતૃભાષા બોલી શકે છે અને જાણે છે. શાળા એ આવે અને અધ્યયન દ્વારા તે વિવિધ ભાષાઓ શીખે છે અને પોતાના જીવન મા આત્મસાત કરી જરૂરિયાત ના સમયે તેનો ઉપયોગ કરી શકે છે.

    ReplyDelete
  133. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા શરૂ કરવામાં આવે છે, તે આજુબાજુની પરિસ્થિતિ માંથી માતૃભાષા શીખે છે. બાળકને દેશનાં અન્ય વિસ્તારોમાં જવા માટે અન્ય ભાષાઓ ની પણ જરૂર પડે છે, જે બાળક શાળામાંથી શીખે છે. અન્ય ભાષાઓનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરે છે. શિક્ષણના પાયામાં માતૃભાષા જ શીખવવામાં આવે છે.

    ReplyDelete
  134. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  135. બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં અન્ય ભાષાઓ સરળતાથી શીખી શકે છે.

    ReplyDelete
  136. વિદ્યાર્થી માતૃભાષામાં દરેક વસ્તુ તેમ જ વિષય શીખવાની શરૂઆત કરે છે.

    ReplyDelete
  137. બાળક ને નર્ષરી તથા ધો.1,2માં ફરજીયાત માતૃભાષામાં શીક્ષણ આપવું જોઈએ.ત્યારબાદ રાષ્ટ્રીય ભાષા હિન્દી નું શિક્ષણ જરૂરી છે.આંતરરાષ્ટ્રીય શિક્ષણ અને જ્ઞાન માટે અંગ્રેજી શિક્ષણ અનિવાર્ય છે.

    ReplyDelete
  138. બાળક સૌપ્રથમ માતૃભાષા શીખે ત્યારબાદ અન્ય ભાષા નુ જ્ઞાન મેળવે. જ્ઞાન ના વિસ્તાર માટે અન્ય ભાષા શીખવી પણ જરૂરી છે.

    ReplyDelete
  139. દરેક બાળક પોતાની ભાષાની શરૂઆત માતૃભાષા થી કરે છે.

    ReplyDelete
  140. Multilingual students having higher IQ ...so it's beneficial to them as well as to increase the honour for others languages

    ReplyDelete
  141. બાળકો શીખવાની શરૂઆત પોતાની માતૃભાષા થી કરે છે, ધોરણ 1થી 5 ના બાળકો ને માતૃભાષા માં શિક્ષણ આપવું હિતાવહ છે, તેમની ભાષા માં તે જલ્દી શીખે છે. Bahubhashiy શિક્ષણ ઉતરોતર તેની ધોરણ પ્રમાણે શીખતો જાય છે, તેની બધીજ ભાષા ઓ શીખે છે

    ReplyDelete
  142. બાળકોને માતૃભાષા વારસામાં મળે છે.નાનપણથી માતૃભાષા સાંભળે છે અને બોલે છે.પ્રાથમિક તબક્કે માતૃભાષામાં શિક્ષણ મેળવે તો તે વધુ સરળતાથી શીખી શકે છે. આગળ જતા બીજી ભાષાઓ શીખી શકશે.

    ReplyDelete
  143. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  144. શિક્ષક તરીકે બહુભાષીકરણ ખુબ જ જરૂરી છે... પ્રદેશ પ્રમાણે ભાષા હોવાથી... બાળકને સમજવા જરૂરી છે

    ReplyDelete
  145. શિક્ષણ ની શરૂઆત માતૃભાષા દ્વારા જ થાય છે પરંતુ બહુભાષી કરણ બાળકમાં એટલું જ જરૂરી છે બાળકો અન્ય ભાષા કરતા માતૃભાષામાં જલ્દી શીખી શકતું હોવાથી પ્રાઇમરી શિક્ષણ બને તેટલું માતૃભાષામાં જ આપવું જોઇએ સીમિત ક્ષેત્ર ની અંદર બાળક માટે માતૃભાષા ઉપયોગી છે પરંતુ વિશ્વ ફલક પર કામ કરવા પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષી તા પણ તેટલી જ જરૂરી છે

    ReplyDelete
  146. દરેક પોતાની માતૃભાષામાં શીખવાની શરૂઆત કરે છે.

    ReplyDelete
  147. બાળકને શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ બાળક શાળામાં જાય ત્યારે તેના શિક્ષણની શરૂઆત માતૃભાષાથી જ થવી જોઈએ શિક્ષક તરીકે બહુભાષી કરણ ખૂબ જ જરૂરી છે વિસ્તાર પ્રમાણે હોવાથી બાળક ને સમજાવવા જરૂરી છે

    ReplyDelete
  148. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  149. બાળકોને અન્ય ભાષા શીખવામાં જેટલો સમય લાગે છે તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો જેમકે ધોરણ 1 થી 5 ના માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું જોઈએ.પ્રાથમિક શિક્ષણ માતૃભાષા દ્વારા સફળ બને છે પરંતુ બહુભાષી કરણ બાળકને નવી ભાષાનો પરિચય અને નવો અનુભવ,શબ્દ ભંડોળ સમૃદ્ધિ અને વ્યવહારુ બનાવે છે.

    ReplyDelete
  150. ભાષા જ્યારે બાળક શીખે છે ત્યારે કોઈપણ ભાષા શિખવાનું પ્રક્રિયા પણ સાથે જ શરૂ થઈ જાય છે માતૃભાષા શરૂઆત થાય છે ઘરેથી બાળકને માતૃભાષા નો પરિચય હોય છે શાળામાં તે માતૃભાષામાં સજ્જ થાય છે પછી રાષ્ટ્રભાષા કે રાજ્ય ભાષા શીખે છે અને સાથે અંગ્રેજી વિદેશી ભાષા પણ શીખી શકે છે ઔપચારિક પરિસ્થિતિ શરૂ કરી શિક્ષકની અનૌપચારિક, મદદ પ્રવૃત્તિઓ બાળકને અનેક ભાષાઓમાં કુશળ બનાવે છે બહુભાષી કરણ ને સંસાધન અને વ્યૂહરચના તરીકે ઉપયોગમાં લઈ શકાય દાખલા તરીકે રાજસ્થાનમાં કોઈ શાળામાં ગુજરાતી બાળક હોય તો હોય તો તેની મદદે ગુજરાતી ભાષા ત્યાંના બાળકો સારી રીતે સમજતા શીખી શકે છે

    ReplyDelete
  151. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા શરૂ થાય છે પણ એ સીમિત છે બાળકના વિકાસ માટે બહુ ભાષી કરણ જરૂરી છે વિવિધ જિલ્લાઓ, રાજ્યો ,દેશ ,પરદેશ માટે બહુભાષી ઉપયોગી થાય છે

    ReplyDelete
  152. પ્રાથમિક શિક્ષણ માતૃભાષા દ્વારા સફળ બને છે . પરંતુ બહુભાષીકરણ બાળકને નવી ભાષા નો પરિચય, નવીન અનુભવ, શબ્દ ભંડોળ સમૃદ્ધિ અને વાકપટુ વ્યવહારુ બનાવે છે.સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષીતા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  153. બાળક માતૃભાષા માં સરળતાથી સમજી અને શીખી શકે છે.

    ReplyDelete
  154. બાળક માતૃભાષા થી વધારે ઝડપથી સમજી અને શીખી શકે છે.

    ReplyDelete
  155. બાળકો અધ્યયન ના મુદ્દા માતૃભાષામાં વધુ સારી રીતે શીખી શકે છે.

    ReplyDelete
  156. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બાળકને શિક્ષણ માતૃભાષામાં જ આપવું જોઈએ બાળક શાળામાં જાય ત્યારે તેના શિક્ષણની શરૂઆત માતૃભાષાથી જ થવી જોઈએ

    ReplyDelete
  157. વર્ગખંડમાં બાળકોને શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરાવવું.

    ReplyDelete
  158. બાળકો પોતાની માતૃભાષાથી શીખે અને ત્યારબાદ શિક્ષણ દ્રારા બીજી ભાષાઓ શીખી શકે

    ReplyDelete
  159. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  160. માતૃભાષા દ્વારા શિક્ષણ પ્રારંભે ક્ષેત્રે અતિ આવશ્યક છે જેનાથી બાળક પોતાની કલ્પનાશક્તિ ને વિકસાવી શકે છે. માતૃભાષા ના શિક્ષણ મેળવાયા બ્દ તે બીજી ભાષા ને ઝડપથી આત્મસાત કરી શકે છે.

    ReplyDelete
  161. IMRAN PATEL
    વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે

    ReplyDelete
  162. કોવિદ-19 દરમિયાન રૂબરૂ મુલાકાત લીધી અને બાળકોને અભ્યાસ વિશે સમજાવ્યુ .

    ReplyDelete
  163. બાળકો નાનપણથી જ પોતાની ભાષામાં જ બધુ જ શીખે છે.તેથી જ તેમને તે રીતે શીખવવું જોઈએ. અને માતૃભાષા દરેક બાળક ઝડપથી શીખી શકે છે.ત્યારબાદ શિક્ષણ દ્રારા બીજી ભાષાઓ શીખી શકે

    ReplyDelete
  164. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  165. શિક્ષણની શરૂઆત માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  166. વર્ગખંડમાં શિક્ષણ-શીખવા માટે બાળકો ની ભાષા નો ઉપયોગ કરવો.બધા બાળકો તેમની શાનું શિક્ષણ તેમની માતૃભાષા થી શરુ કરે છે અને ઘણી ભાષાઓ શીખતા આગળ વધે છે.

    ReplyDelete
  167. બાળકોને શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ જેથી કરીને બાળકો વિષયવસ્તુ અને શૈક્ષણિક મુદ્દાઓને માતૃભાષામાં સારી રીતના સમજી શકે છે. પણ સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત અને જરૂરી માહિતી મેળવવા અન્ય ભાષાઓ પણ જરૂરી છે. તેથી યોગ્ય ઉંમરે માતૃભાષાની સાથે સાથે અન્ય ભાષાનું પણ શિક્ષણ આપવું જરૂરી છે.

    ReplyDelete
  168. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  169. દરેક બાળક ભાષા ની શરૂઆત માતૃભાષામાં જ કરે છે

    ReplyDelete
  170. પ્રાથમિક તબક્કે શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે

    ReplyDelete
  171. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે. ખુબ ખુશી ખુશીથી શીખશે

    ReplyDelete
  172. દરેક બાળક પોતાની ભાષાની શરૂ આત માતૃભાષા માં કરે છે.

    ReplyDelete
  173. બાળકોની શીખવા અને શીખવવાની પ્રક્રિયા તેની માતૃભાષામાં જ થવી જોઈએ.

    ReplyDelete
  174. પ્રાથમિક શિક્ષણ માતૃભાષા દ્વારા સફળ બને છે પરંતુ બહુભાષીકરણ બાળકને નવી ભાષા નો પરિચય, નવીન અનુભવ, શબ્દ ભંડોળ સમૃદ્ધિ અને વાકપટુ વ્યવહારુ બનાવે છે.

    ReplyDelete
  175. બાળકો ને શીખવા અને શીખવવા ની પ્રક્રિયા જો માતૃભાષા માં કરવામાં આવે તો ઘણો લાભ થશે.

    ReplyDelete
  176. દરેક બાળક ભાષા ની શરૂઆત માતૃભાષા મા કરે છે.

    ReplyDelete
  177. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષામાં કરે છે

    ReplyDelete
  178. દરેક બાળક ભાષા ની શરૂઆત માતૃભાષા મા કરે છે.

    ReplyDelete
  179. બાળકોને પોતાની માતૃભાષા માં જ શિક્ષણ ની શરૂઆત કરાવવી જોઈએ.

    ReplyDelete
  180. બાળકો ને અન્ય ભાષા ઓ શીખવા જેટલો સમય લાગે છે તેટલો સમય માતૃભાષા શીખવામા લાગતો નથી. તેથી બને તેટલું નાના બાળકો જે 1થી 5 ધોરણ માં અભ્યાસ કરે છે તેમને તેમની માતૃભાષા માં શિક્ષણ આપો.બાળકો માતૃભાષા મા જ દરેક વસ્તુ શીખવાની શરૂઆત કરે છે.

    ReplyDelete
  181. બાળકોની શીખવા-શીખવવાની પ્રક્રિયા માતૃભાષામાં જ થવી જોઈએ

    ReplyDelete
  182. બાળકો પોતાના બોલવા નું માતૃ ભાષા દ્વારા શરૂ અંત કરે છે પણ બીજી ભાષા શીખે છે

    ReplyDelete
  183. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે... સિમિત ક્ષેત્રની અંદર પોતાની માતૃભાષા તેના માટે ઉપયોગી હોય છે પરંતુ વિસ્તૃત ક્ષેત્રની અંદર અથવા દેશ પરદેશ કે વિવિધ રાજ્યો અને જિલ્લામાં બહુભાષી તા તેના પ્રત્યાયનમાં વ્યવહારમાં ખૂબ જ ઉપયોગી થાય છે.

    ReplyDelete
  184. માતૃભાષા ઉપરાંત અન્ય ભાષા સંસર્ગથી બાલ જિજ્ઞાસાને પોષણ મળે અને જેથી જ્ઞાન વૃદ્ધિ થવા પામે છે

    ReplyDelete
  185. દરેક બાળકના શિક્ષણની શરૂઆત માતૃભષા થી જ થવી જોઈએ.

    ReplyDelete
  186. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષાથી કરે છે

    ReplyDelete
  187. Darek badak potani matru bhasha ma khub sare ane saral reti shike sake ci mate abhyash m ma teni saralta rahi ei.

    ReplyDelete
  188. બાળક નું શિક્ષણ તેની માતૃભાષા માં શરૂ thayથાય છે. બહુભાષીકરણ થી તેને નવી ભાષાઓ શીખવા મળે છે. તેના વિકાસ માટે અન્ય સાથેના વ્યવહારોમાં આદાન પ્રદાન k प्रत्यायन માટે જરૂરી છે.

    ReplyDelete
  189. દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષા મા જ કરે છે

    ReplyDelete
  190. બાલ્યાવસ્થાથી માતૃભાષા સાથેનું આદાન-પ્રદાન વણાયેલૂ હોવાથી શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં હોય તો બાળક હસતા રમતાં શીખી શકે.અને પછીના વર્ષોમાં બહુભાષીકરણ બહુ અગત્યનું છે.જેને કારણે બાળકનાં વિકાસની સાથે-સાથે
    તેના કાર્યક્ષેત્ર અને વિસ્તૃત ફલક પર પોતાના બહુભાષીકરણ પરના પ્રભુત્વથી સારી નામનાં મેળવી શકે છે.

    ReplyDelete
  191. બાળકોને અન્ય ભાષાઓ શીખવા જેટલો સમય લાગે છે. તેટલો સમય માતૃભાષા શીખવામાં લાગતો નથી.દરેક બાળક પોતાની ભાષા ની શરૂઆત માતૃભાષામાં કરે છે.

    ReplyDelete
  192. શાળાનું શિક્ષણ માતૃભાષા દ્વારા જ શરૂ થાય છે પરંતુ બહુભાષીકરણ બાળકના વિકાસની સાથોસાથ આગળ જતાં પોતાના કાર્યક્ષેત્ર થી આગળ વિસ્તૃત ફલકમાં આદાન પ્રદાન, પ્રત્યાયન અને વ્યવહાર માટે બહુભાષીતા તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

    ReplyDelete
  193. બાળકોને શરુઆત નુ શિક્ષણ માતૃભાષા દ્વારા હોવુ જોઈએ.

    ReplyDelete
  194. દરેક બાળક પહેલા બોલતા શીખે છે ત્યારે સૌપ્રથમ તેની માતૃભાષા બોલે છે અભ્યાસમાં પણ સૌપ્રથમ તેની માતૃભાષા શીખવવામાં આવે છે ત્યારબાદ આગળ વધે છે તેમ અન્ય ભાષાઓ શીખતા.જાય છે.

    ReplyDelete
  195. પ્રાથમિક શિક્ષણ માતૃભાષા દ્વારા સફળ બને છે પરંતુ બહુભાષીકરણ બાળકને નવી ભાષા નો પરિચય, નવીન અનુભવ, શબ્દ ભંડોળ સમૃદ્ધિ અને વાકપટુ વ્યવહારુ બનાવે છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ