Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું
· આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકા શું છે?
· શું તેઓ
ભણવામાં મદદ કરે છે?
· શું શિક્ષકો
વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવે છે?
· આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકા શું છે?
· શું તેઓ
ભણવામાં મદદ કરે છે?
· શું શિક્ષકો
વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવે છે?
શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeletesixak balak ne tena guno viksave che ane sara guno khilavaa ma madad kre che
Deleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
DeleteTeacher balak ne naitik guno shikhve chhe
DeleteTeacher balak ne naitik guno shikhve chhe
Deleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
Deleteદરેક બાળક અલગ અલગ સમાજ અને જ્ઞાતિ માંથી આવતા હોય . ત્યારે શિક્ષક તેમને એકસાથે હળી મળીને રહેવા ની ભાવના વિકસાવે.
Deleteબાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે પરંતુ આજના શિક્ષકો બાળકમાં ભૂલ કાઢવી તેને ઉતારી પાડવું તેના ઉપર વારંવાર ટિપ્પણી કરી આવું વધારે કરતા હોય છે જે ખૂબ દુખદ બાબત છે
Deleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.
Deleteવ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે અને એક શિલ્પકારની જેમ સુંદર પ્રતિમૂર્તિ બનાવી શકીએ.

Deleteવ્યક્તિગત સામાજિક ગુણો થી જ વ્યક્તિનું ઘડતર થાય છે અને, સમાજ માં તેની છાપ પડે છે. અભ્યાસ સારી રીતે ગ્રહણ કરવા તથા વર્ગખંડ માં પણ સાહચર્ય થી રહેવા માટે આવા સામાજિક ગુણો જ તો ભાગ ભજવે છે. હું માનું છું ત્યાં સુધી શિક્ષક ની સાથોસાથ વાલી, તથા સમાજ પણ આવા મૂલ્યો શીખવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બનતા હોય છે. શિક્ષક તરીકે આપણે પણ એવા પ્રયત્નો કરતા જ હોઈએ કે આપણા હાથમાંથી ઉત્તમ ચારિત્ર્યવાન નાગરિકો આકાર પામે.
Deleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteદરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteઅલગ અલગ ધર્મ જાતિ ગુણનું ખૂબ જ મહત્વ છે આપણા સમાજ માં વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું મહત્વ ઘણુ વધારે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકામા મોટૌ ફાળો હોય છે.વિદ્યાથીનુ વ્યક્તિગત જીવનમાં આવા ગુણોથી મદદ મળી રહે છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદરૂપ હોય છે તેમજ શિક્ષક દ્વારા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક ગુણો વિકસાવે છે
ReplyDeleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.
ReplyDeleteદરેક ના જીવન મા વ્યક્તિગત અને સામાજિક ગુણો નું મહત્વ છે, વિદ્યાર્થી અલગ અલગ જાતિ અને ધર્મ માંથી આવે છે જેથી વિવિધતા મા એકતા ની ભૂમિકા સાર્થક રહે છે
ReplyDeleteAapda Rojinda jivan MA vyaktigat ane samajik gunonu ghanu mahatva che. Sara guno saru parinam aape che. Shikshakoni vidyarthiyona vyaktigat ane samajik gun vikshavama vidyarthiyone madad roop Kare che
ReplyDeleteસામાજિક વ્યવહાર થકી સમાજને મદદરૂપ થઈ શકે છે અને પોતાને આર્થિક અને સામાજિક રીતે જીવન સુંદર બનાવી શકે છે
ReplyDeleteવ્યક્તિગત આ અને સામાજિક ગુણો જો વિકસેલા હશે તો જ વ્યક્તિ સમાજ સાથે સાહચર્ય બાંધી શકશે અને યોગ્ય પ્રત્યાયન કરી શકે...માટે ખૂબ જરૂરી છે.અને એવી જ રીતે ભણવામાં પણ ઉપયોગી થશે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteશિક્ષકે બાળકને સમાજ સાથે જોડવાનું કામ કરે છે અને એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.
ReplyDeleteવ્યક્તિને સામાજિક ગુણોના ચોક્કસ વ્યક્તિમાં મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે જે પ્રવૃત્તિ અને અન્ય વ્યક્તિઓ સાથે વાતચીતની પ્રક્રિયામાં પ્રાપ્ત થાય છે.
ReplyDeleteશાળા માં વિદ્યાર્થી અને શિક્ષક ના પરસ્પર સબંધો માં, બાળકો ના સામાજિક સબંધો માં, બાળક ના જીવનમાં, સતત આ ગુણો કામ આવે છે
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteYes
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે
ReplyDeleteVyaktigat ane samajik guno sixan ni sathe rojinda jivan ma pan khub j upyogi chhe.samajik vyavharo ane jivan koushalyo na vikas mate e khub j upyogi chhe.
ReplyDeleteબાળક જ્યારે ઘરેથી સ્કુલ શાળાએ આવે છે ત્યારે તે બાળક શિક્ષકોનું અવલોકન કરે છે અને તેમાં સામાજિક ગુણો નું અવલોકન કરી તેનુ સીંચન કરે એ શિક્ષકની મહત્વ ની ભૂમિકા છે કે બાળકો શિક્ષકના વર્તન વાણી અને સભ્યતા ને આવરી લે છે
ReplyDeleteબાળક જ્યારે ઘરેથી સ્કુલ શાળાએ આવે છે ત્યારે તે બાળક શિક્ષકોનું અવલોકન કરે છે અને તેમાં સામાજિક ગુણો નું અવલોકન કરી તેનુ સીંચન કરે એ શિક્ષકની મહત્વ ની ભૂમિકા છે કે બાળકો શિક્ષકના વર્તન વાણી અને સભ્યતા ને આવરી
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા જરૂરી છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી કારણકે બાળક સ્કૂલ કરતા ઘરે વધારે સમય પસાર કરે છે.
ReplyDeleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે. બાળકના મનમાં શિક્ષક પ્રત્યે કઈક અલગ જ ભાવના હોય બાળક માતા-પિતા કરતાં પણ વધુ શિક્ષકોનું માનતા હોય છે તેથી શિક્ષકોનીવ્યકિતગતસમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે. બાળક વધુ સમય શાળાએ રહેતું હોવાથી તેના જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા માં શિક્ષકનો ખૂબ મોટો ફાળો હોય છે
ReplyDeleteશિક્ષક બાળકને સમાજ સાથે જોડી એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.
ReplyDeleteશાળા અને શિક્ષકની વ્યક્તિગત એન્ડ સામાજિક ગુણો વિક્સાવવાનીભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.
ReplyDeleteહા, શિક્ષકો વ્યક્તિગત સામાજિક ગુણો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે બાળકોને કેવી રીતે સમાજમાં વર્તન કરવું તેને સમાજ આપી શકે વર્ગખંડમાં બાળકોને ભણાવતી વખતે શિક્ષકનું વર્તન કેવું હોય તેના પર બાળકોમાં વ્યક્તિગત સામાજિક ગુણો નો કેવો પ્રભાવ પડે એ આધાર રાખે છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું મહત્વ ઘણુ વધારે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકામા મોટૌ ફાળો હોય છે.વિદ્યાથીનુ વ્યક્તિગત જીવનમાં આવા ગુણોથી મદદ મળી રહે છે
ReplyDeleteવ્યક્તિગત અને સામાજિક ગુણો ભણવા માટે ખુજ જ જરૂરી છે . આવા ગુણો હોય તો બાળક ક્યાંય મુંજાય નહીં તથા તે પોતે પોતાનો રસ્તો બનાવતો થશે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા સમજણ આપી , તેનામાં સારા ગુણો નું સિંચન કરે છે જેથી તે આગળ જતાં તે સમાજ માં સારું સ્થાન મેળવી શકશે.
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteદરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteશિક્ષક બાળકોના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદ કરી છે
ReplyDeleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમા વ્યક્તિગત અને સામાજિક ગુણોનુઘણુ મહત્વ છે. અલગ અલગ ધર્મ, જાતિ, ગુણનુ ખૂબજ મહત્વ છે અને તે ગુણો વિધ્યાર્થીઓને સામાજિક જીવન માટે ખૂબજ ઉપયોગી થઈ પડશે.
ReplyDeleteજીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનો વિકાસ થવો એ ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં એક શિક્ષક અગત્ય નો ભાગ બની શકે છે એક સારો માગૅદશૅક બની રહે છે
ReplyDeleteઆપણા જીવનમા વ્યકિતગત અને સામાજિક ગુણોનો વિકાસ થવો એ ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં એક શિક્ષક અગત્ય નો ભાગ બની શકે છે એક સારો માગૅદશૅક બની રહે છે અને બાળક ને જરૂરી વાતાવરણ પૂરું પાડી શકાય
ReplyDeleteVartman paristithi ma samajik guno balkama vikase te khub j jaruri chhe.
ReplyDeleteદરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની
ReplyDeleteવિદ્યાર્થીમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોના ખૂબ જ મહત્વ છે સારા સામાજિક વ્યક્તિગત ગુણો તેના જીવનમાં આવે તેવા શિક્ષકે પ્રયત્ન કરવા જોઈએ સારા ગુણો થી સારો વિદ્યાર્થી અને ભવિષ્યમાં દેશનો સારો નાગરિક પણ બની શકે છે.
ReplyDeleteશિક્ષણમાં વ્યક્તિગત સામાજિક ગુણોનું ખૂબ મહત્વ છે. બાળકમાં રહેલા ગુણોને પ્રોત્સાહન આપવાનું કામ શિક્ષક કરે છે. જેનાથી ભવિષ્યમાં એક આદર્શ નાગરિક પેદા થાય છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા જીવનમા વ્યકિતગત અને સામાજિક ગુણોનો વિકાસ થવો એ ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં એક શિક્ષક અગત્ય નો ભાગ બની શકે છે એક સારો માગૅદશૅક બની રહે છે અને બાળક ને જરૂરી વાતાવરણ પૂરું પાડી શકાય.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે
ReplyDeleteહા મૂલ્યો શીખવાની ક્રિયામાં મદદરૂપ બને છે.
ReplyDeleteશિક્ષકો પોતાના વર્તન થકી અસર કરે છે. કારણ બાળકો અનુકરણ પ્રિય હોય છે.
આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી કારણકે બાળક સ્કૂલ કરતા ઘરે વધારે સમય પસાર કરે છે.
ReplyDeleteદરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteદરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteવ્યક્તિગત-સામાજિક ગુણો બાળક તેમજ આપણાં માટે ઘણાં મહત્વના છે.જેના થકી બાળક પોતાનો અને સમાજનો સારી રીતે વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે
ReplyDelete
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત,સામાજિક અને આધ્યાત્મિક ગુણ વિકસાવવામાં મદદ કરતા હોય છે.સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત,સામાજિક અને આધ્યાત્મિક ગુણ વિકસાવવામાં મદદ કરતા હોય છે.સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
વિધાર્થીઓ મા રહેલી શક્તિઓ શિક્ષક ના પ્રયત્ન થી બહાર આવે છે અને વ્યક્તિગત સામાજિક ગુણો નો વિકાસ થાય છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.
ReplyDeleteશિક્ષકે સારા અનુભવો આપવા પડે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકા શું છે?
ReplyDelete· શું તેઓ ભણવામાં મદદ કરે છે?
હા કહી શકાય, કારણ કે બાળક જે વિસ્તાર, સમાજ કે કુટુંબમાંથી આવે છે એ સમાજમાં ના સમાજિક ગુણોનું આગવું સિંચન તેમનામાં પ્રતિપાદિત થયેલું જોવા મળેલ છે, જેમકે બાળકના ઘરનું વાતાવરણ શાંત, તેમના માતા-પિતાનું વર્તન સારું તો બાળકને મળેલ આ ગુણ બાળક સારી એકાગ્રતાથી અભ્યાસ કરી સકે છે.
· શું શિક્ષકો વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવે છે?
હા , શિક્ષક તરીકે પ્રાર્થના કાર્યક્રમમાં ગુરુવાણી દ્વારા વિવિધ ઉદાહરણ પુરા પાડી તેમના માં અપેક્ષિત પરિવર્તન લાવી સામાજિક ગુણોનું સિંચન કરી શકાય.
વ્યક્તિના જીવનમાં સામાજિક ગુણો નો વિકાસ ખૂબ મહત્વનો છે અને તે શિક્ષણ દ્વારા ખીલવી શકાય
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો નું ઘણું મહત્વ છે સારા ગુણો બાળકને ઉત્તમ નાગરિક બનાવવામાં મોટી ભુમિકા ભજવે છે જે ગુણો વિકસાવવા માં શિક્ષકોની ભૂમિકા અગત્યની બની રહે છે.
ReplyDeleteઅલગ અલગ જાતિ ગુણ નુકસાન ખુબજ મહત્ત્વ હોય છે.હુ હંમેશા વિવિધતા મા એકતા ને મહત્ત્વ આપુ છુ.
ReplyDeleteવ્યક્તિના વ્યક્તિક ગુણો અને સામાજિક ગુણો માં વ્યકતિક્ક અને સામાજિક ભિન્નતા જોવા મળે છે.શિક્ષણ દ્વારા આપડે તેમાં ફેરફાર કરી શકીએ છીએ
ReplyDeleteબાળક એ આવતી કાલ નું ભાવિ છે. બાળકો ના સામાજિક અને વ્યક્તિગત વિકાસ માટે શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે.
ReplyDeleteશિક્ષણ દ્વારા બાળક ના સામાજિક મૂલ્યો નું જતન કરી શકાય છે. બાળક અલગ અલગ પર્યાવરણ માંથી આવતું હોવા થી તેની માનસિક, શારિરીક દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. અને સમજવાની શક્તિ પણ અલગ હોય છે.
ReplyDeleteદેવૈયા હિતેશ
ReplyDeleteવ્યક્તિગત સામાજિક મૂલ્યો કામમાં મદદ કરે છે
શીખવાની પ્રક્રિયા સાથે પણ વ્યક્તિગત સામાજિક મૂલ્યો જોડાયેલા છે ઘણી બધી શીખવાની પ્રક્રિયાઓ વ્યક્તિને તેના સામાજિક મૂલ્યોના આધારે જાતે અને ઝડપથી શીખી શકે છે
વ્યક્તિગત સામાજિક મૂલ્યોના આધારે ઘણી બધી સામાજિક પ્રવૃતિઓ છે શિક્ષણની સાથે જોડાયેલી હોય તો આવી પ્રવૃત્તિઓ સામાજિક મુલ્યોને આધારે ઝડપથી શીખી શકાય છે
આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.શિક્ષકો વ્યકિતગત અને સામાજિક ગુણ વિકસે તે અર્થે તેમનો પ્રયાસ હોય છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteબાળકોને વિવિધતામાં એકતા ની સમજ આપવી એક શિક્ષક તરીકે આપણી ફરજ છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteBalak ma samajik guno Vikas thay
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મહત્વ ની છે.
ReplyDeleteSamajik guno nu vises mahatva rahelu che tethi aa guno no vikas thai te mahtva nu che
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજમાંથી આવે છે, હું હંમેશા વિવિધતામાં એકતાની સમજ આપું છું.
ReplyDeleteરોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ખુબ મહત્વ છે. વ્યકિતગત અને સામાજિક ગુણો ભણતરમાં સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે. તેઓ પોતાની આગવી સુઝ્થી આ ગુણો વિકસાવે છે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteBalako hamesha shikshakona vartan ane vyavahar nu nirikshan karta hoy chhe. .. Jethi darek visharthi shikshak na guno grahan karta hoy chhe...
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteવ્યક્તિગત અને સામાજિક ગુણો બાળકના જીવનમાં ખૂબ ઉપયોગી છે. રોજિંદા જીવનમાં તેનુંઆગવું મહત્વ છે. શિક્ષણ કાર્ય દ્વારા અલગ અલગ વિષય વસ્તુ ની અલગ અલગ પ્રકરણ, વાર્તા, કથન અને સમજૂતી દ્વારા તેનો બાળકમાં વિકાસ કરી શકાય છે. શિક્ષકો પોતાના શિક્ષણ દ્વારા આ તમામ ગુણોનું સિંચન બાળકોમાં સારી રીતે કરી શકે છે અને બાળકને દેશનો એક શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteબાળકોમાં સામાજિક ભાવના વધુ દ્રઢ બને એના માટે જુદા જુદા અનુભવો પુરા પાડું છું
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદરૂપ થાય છે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.
ReplyDeleteદરેક વ્યક્તિમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોનુ ખૂબ જ મહત્વ છે શિક્ષક તરીકે વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા મદદરૂપ થઈશું જે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનના દરેક કાર્યો જેવા કે ઘરકામ, શીખવુ, શીખવવૂ, દરેક પ્રસંગોમા દરેક જગ્યાએ સામાજિક ગુણોનુ ખુબ જ મહત્વ છે.
ReplyDeleteશાળામા વિવિધ અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ તેમજ મૂલ્યલક્ષી પ્રવૃતિઓના આયોજનમા આ ગુણોનું મહત્વ છે.
વ્યક્તિ ના જીવન માં વ્યક્તિગત અને સામાજિક ગુણો ઘણા ઉપયોગી છે વ્યક્તિનો વ્યવહાર વ્યક્તિ નું સમાજ માં સ્થાન નક્કી કરે છે અને વિદ્યાર્થીઓ આવતી કાલ ના નાગરિકો છે જે વિદ્યર્થીઓ ના જીવન માં ખુબજ ઉપયોગી સાબિત થશે..
ReplyDeleteવિદ્યાર્થીઓ જુદા જુદા સમુદાય અને ધર્મ માંથી આવતા હોય છે..વિશ્વકુટુંબની ભાવના વિકસાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteમાણસ એક સામાજિક પ્રાણી છે.. નાનપણ બાળક મા આ ગુણો વિકસે એ જરુરી છે માટે શિક્ષક સારા સામાજિક વ્યક્તિગત ગુણો બાળકોમાં કેળવશે તો દેશ અને સમાજને એક સારો નાગરિક મળશે..
ReplyDeleteBalak na jivan ma vayktigat ane samajik guno no ghnu mhatav rhelu se Ane hu aek sixak trike aene vuksavva hmesa koshish kru su
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યક્તિ અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે શિક્ષકોની વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકસાવવાની ભૂમિકામાં મોટો ફાળો હોય છે
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું.અને તેમાં જ સમજદારી અને વિકાસ થાય છે
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છેશિક્ષક સારા સામાજિક વ્યક્તિગત ગુણો બાળકોમાં કેળવશે તો દેશ અને સમાજને એક સારો નાગરિક મળશે..
ReplyDeleteવ્યક્તિગત-સામાજિક ગુણો વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.
ReplyDeleteદરેક બાળક અલગ અલગ સમાજ અને જ્ઞાતિ માંથી આવતા હોય . ત્યારે શિક્ષક તેમને એકસાથે હળી મળીને રહેવા ની ભાવના વિકસાવે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થી નાં ગુણ વિકસવા ખૂબ જ જરુરી સે.આયોજન દ્રારા સામાજિક ગુણ વિકસાવે છે.
ReplyDeleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteવિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણોના ખૂબ જ મહત્વ છે આ ગુણો તેને શિક્ષણમાં એકાગ્રતા અને પોતાની રસ રુચિ મા વધારો કરી શિક્ષણમાં ઉપયોગી નીવડે છે વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો ને બહાર લાવવામાં શિક્ષકની અગત્યની ભૂમિકા છે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ, ઐતિહાસિક ઘટનાઓ સાહસિક કથાઓ તથા પ્રેરણાદાયક પ્રસંગો ના ,આધારે વ્યક્તિગત અને સામાજિક ગુણો નો ખૂબ જ સારી રીતે વિકાસ કરી શકાય છે.
ReplyDeleteBalki juda juda dharma ane samaj mathi aave che tethi vividhtama ekta ni samaj aapu chu
ReplyDeleteજીવનની માટે જરુરી ગુણો એક જવાબદાર નાગરિક બનાવે છે.
ReplyDeleteવિદ્યાર્થીનું ઘડતર એ કાલના સમાજ ઘડતર નો એક ભાગ છે એટલે વિદ્યાર્થી નું મૂલ્ય શિક્ષણ આધારિત ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે અને તે માટે શિક્ષકે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે જો આજનો વિદ્યાર્થી મૂલ્યવાન હશે તો આવતીકાલે ખૂબ જ સુંદર સમાજની રચના કરી શકો
ReplyDelete36
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
દરેક બાળક અલગ અલગ સમાજ અને જ્ઞાતિ માંથી આવતા હોય . ત્યારે શિક્ષક તેમને એકસાથે હળી મળીને રહેવા ની ભાવના વિકસાવે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteરોજિંદા જીવન માં વ્યક્તિગત અને સામાજિક ગુણો થી વ્યક્તિ ને ઓળખી શકાય છે.તેના સ્વભાવ અને ચારિત્ર્ય ની ઓળખ થાય છે.હા,ભણવામાં મદદ કરે છે. હા, વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં શિક્ષકો સૌથી મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ReplyDeleteવિદ્યાર્થીનું ઘડતર એ આવતીકાલના સમાજ ઘડતર નો એક ભાગ છે એટલે વિદ્યાર્થીનું મૂલ્યલક્ષી શિક્ષણ આધારિત ઘડતર કરવું ખૂબ જ અગત્યનું છે આ માટે શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે આજનો વિદ્યાર્થી મૂલ્યવાન હશે તો આવતીકાલ ના સમાજ ની ખુબ જ સુંદર રચના કરી શકાશે.
ReplyDeleteદરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ
ReplyDeleteવિદ્યાર્થી માં વ્યક્તિગત અને સામાજિક ગુણો નો વિકાસ થાય એવી પ્રવૃત્તિ નું આયોજન કરવું જોઈએ.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોના ઘણું મહત્વ છે સારા ગુણો ભણતરમાં પણ સારું પરિણામ આપે છે
ReplyDeleteવિદ્યાર્થી જુદા પ્રકારના ધર્મ અને સમાજમાંથી આવે છે ત્યારે શિક્ષક તેમને એક સાથે હળી-મળીને રહેવાની ભાવના શીખવે છે
ReplyDelete02
ReplyDeleteબાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે પરંતુ આજના શિક્ષકો બાળકમાં ભૂલ કાઢવી તેને ઉતારી પાડવું તેના ઉપર વારંવાર ટિપ્પણી કરી આવું વધારે કરતા હોય છે જે ખૂબ દુખદ બાબત છે
અલગ અલગ ધર્મ જાતિ ગુણનું ખૂબ જ મહત્વ છે આપણા સમાજ માં વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteવૈયક્તિક અને સામાજિક ગુણો થી બાળકો મા નૈતિક ગુણો નો વિકાસ થાય છે. જે સારા શિક્ષણ માટે પાયા ની બાબત છે.
ReplyDeleteમાણસ સામાજિક પ્રાણી છે જેથી સામાજિક ભાવના કેળવાય એજરૂરી છે
ReplyDeleteબાળક ના જીવન માં વ્યક્તિગત અને સામાજિક ગુણ નું ખૂબ જ મહત્વ હોય છે.બાળક માં સિકસં ની સાથે સાથે સામાજિક ગુણ નો પણ વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે.
ReplyDeleteBalak alag alag jati tatha dharm ma thi aave che.temne aa jati bhavana ma thi upar ujavani samaj aapsu
ReplyDeleteશિક્ષકે બાળકને સમાજ સાથે જોડવાનું કામ કરે છે અને એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.
ReplyDeleteOk
Deleteબાળકોમાં આતમવિશ્વશ જાગે અને બાળકો સ્વનિર્ણય લેતા થાય એ બાળકોને વધુ સામાજીક ગુણો કેળવવામાં મદદરૂપ થાય છે. પુસ્તક સાથે સાથે વ્યવ્હારિક સજ્જતા પણ જરૂરી બને છે
ReplyDeleteVyaktigat ane samajik guno no vikas thavathi te potato aatmvisvas Kelvi sake chhe.
ReplyDeleteHa,vyaktigat and samajik guno balko ne bhanvama madad Kari sake.tena mate shixak ek aadarsh madhyam bani ne balako ne vividhtama Ekta ,
ReplyDeletealag samaj, gyati ,dharm, vyavsay, aavak ,kautumbik paristhiti vagere ni samaj aapi ne balko ne protsahit kari sake.
Balkoma aatmvishvas jage ane pote yogy nirnay lae sake
ReplyDeleteઆપણા રોજિંદા જીવન માંઅને સામાજિક ગુણો નુ ખુબજ મહત્વ છે.
ReplyDeleteRojinda jivan ma vayktik n samajik Guno thi smaj ma vykti ni olakh hoy 6. Sixako balak MA aa guno no Vikas krvama khub j mahatv nu paribal 6.
ReplyDeleteશિક્ષકો બાળકો ને સમાજ સાથે જોડવા નું કામ કરે છે. સર્વ ધર્મ સમભાવ ની સમજણ આપી શકાય છે.
ReplyDeleteશાળામાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરીને બાળકોની અંદર સામાજિક ગુણો નો વિકાસ કરી શકાય છે
ReplyDeleteવ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.દરેક વ્યક્તિમાં પોતાના સામાજિક અને માનસિક ગુણ અલગ અલગ છે
ReplyDeleteVyaktigat ane samajik guno no vikas thavathi te potano aatmvishvas Kelvi sake chhe. Te darek kam ma yogy rite nirnay lae sake chhe.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
ReplyDeleteવ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.દરેક વ્યક્તિમાં પોતાના સામાજિક અને માનસિક ગુણ અલગ અલગ છે
આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોના નું ખૂબ જ મહત્વ રહેલું છે વ્યક્તિગત અને સામાજિક ગુણોના દ્વારા માણસનો વિકાસ થાય છે માણસ અલગ અલગ ગુણોનો વિકાસ થાય છે માટે માણસોમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા માટે સામાજિક ગુણોના વિકાસ મહત્વનુ છે
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteવિધાથીૅમા વ્યક્તગત અને સામાજિક ગુણોનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃતિનુ આયોજન કરવુ જોઇએ. -
ReplyDeleteશાળા અને શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે માટે હમેશાં બાળકોની શક્તિઓનો વિકાસ થાય એ માટે હમેશાં હકારાત્મક વલણ અપનાવી બાળકોનો વિકાસ થાય એ માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.
ReplyDeleteAapnarojida jivnma samajikgunonu khub mhatvse Manson vilas thay se
ReplyDeleteદરેક બાળક અને શિક્ષકની અલગ અલગ જ્ઞાતિ માંથી આવતા હોય દરેક ને સમાન રીતે જોવા એને સમાન રીતે શીખવવું
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે
ReplyDeleteવ્યક્તિગત અને સામાજિક ગુણો વિક્સાવવાની ભૂમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે. મારા મંતવ્ય મુજબ શિક્ષણ સમાજિક તથા વ્યક્તિગત ગુણો વિકસે તે માટે છે.
ReplyDeleteરોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે... આ ગુણોને લીધે જ વ્યક્તિના વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે.
ReplyDeleteશિક્ષકની વિદ્યાર્થીના વૈક્તિક સામાજિક ગુણો ના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન છે. જે બાબત મા કોઈ શંકા નથી. અને આ ગુણો અભ્યાસ માટે હકારાત્મક પ્રેરણા આપે છે.
ReplyDeleteBalak vividh samaj mathi aave chhe.tena vicharo juda-juda hoy chhe.teacher tenama rahela susupt guno ne bahar lavvanu kam kare chhe.
ReplyDeleteબાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે પરંતુ આજના શિક્ષકો બાળકમાં ભૂલ કાઢવી તેને ઉતારી પાડવું તેના ઉપર વારંવાર ટિપ્પણી કરી આવું વધારે કરતા હોય છે જે ખૂબ દુખદ બાબત છે
ReplyDeleteશિક્ષકે બાળકને સમાજ સાથે જોડવાનું કામ કરે છે અને એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.
ReplyDeleteશિક્ષકની વિદ્યાર્થીના વૈક્તિક સામાજિક ગુણો ના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન છે. જે બાબત મા કોઈ શંકા નથી. અને આ ગુણો અભ્યાસ માટે હકારાત્મક પ્રેરણા આપે છે.
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteશિક્ષક બાળકને પ્રેમ અને આંનદ થી બાળકોમાં સામાજિક ગુણોનો વિકાસ કરી તેમના જીવનમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ કરતા શીખવી શકે છે.
ReplyDeleteઅભ્યાસની સાથેસાથે બાળકોના ગુણોનો વિકાસ ક્રમશઃ થતો રહે છે...
ReplyDeleteTeacher help to students for improve of sociality
ReplyDeleteશિક્ષક બાળકો ની રસ રૂચી પારખી ને તેના ઉપર વિશેષ ધ્યાન રાખે
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે.
ReplyDeleteશાળામાં દરેક બાળક અલગ અલગ ધર્મ તેમજ સમુદાય માંથી આવે છે એટલે શાળા માંથી જ તેમના વ્યક્તિગત અને સામાજિક ગુણોનો વિકાસ થાય છે.ઘરનું વાતાવરણ પણ ભાગ ભજવી છે.
ReplyDeleteશિક્ષક બાળકને પ્રેમ અને આંનદ થી બાળકોમાં સામાજિક ગુણોનો વિકાસ કરી તેમના જીવનમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ કરતા શીખવી શકે છે.
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. હા આ ગુણો ભણતર પર બહુ જ અસરકારક નીવડે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકાથી સામાજિક મૂલ્યોનું જતન અને સંવર્ધન થાય છે..
ReplyDeleteસામાજિક ગુણોથી કેળવાયેલો વિધાર્થી ભણવામાં પારંગતીના સ્તરે ઝડપથી પહોંચે છે. *શિક્ષકો (શાળા સંદર્ભે)* વાલીઓ અને સમાજનો ત્રિવેણી સંગમ જ વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવી શકે છે..
હા વ્યક્તિગત સામાજિક ગુણો રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી નીવડે છે શિક્ષક ની ભૂમિકા બાળક ના વિકાસ માટે ખુબ અગત્ય ણો ભાગ ભજવે છે
ReplyDeleteજીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે. બાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે
ReplyDeleteવિદ્યાર્થીઓને વિવિધ મુદ્દાઓ દ્વારા તથા વિવિધ ઉદાહરણો દ્વારા સામાજિક ગુણો નો વિકાસ તથા તેમને વિવિધ ઉદાહરણો સમજ આપવી જોઈએ
ReplyDeleteનૈતિક સામાજીક મુલ્યો થી સમાજ ચાલે છે.
ReplyDeleteશિક્ષક અને શિક્ષણ થી જ મુલ્ય શિખવી શકાય છે.
This comment has been removed by the author.
ReplyDeleteવ્યક્તિગત સામાજિક ગુણો રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી નીવડે છે શિક્ષક ની ભૂમિકા બાળક ના વિકાસ માટે ખુબ અગત્ય ણો ભાગ ભજવે છે
ReplyDeleteશિક્ષક બાળક ને નૈતિક ,સામાજિક, ધાર્મિક એમ દરેક પ્રકાર ના ગુણો શીખવે છે શિક્ષક બાળક ને દુનિયા સાથે તાલમેલ સાધતા શીખવે છે
ReplyDeleteવિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓના આયોજન દ્રારા સામાજિક અને વ્યકિતગત ગુણ વિકસાવે છે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે.
ReplyDeleteThats nice point...
ReplyDeleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.
વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteબાળક અલગ-અલગ જ્ઞાતિમાંથી આવતું હોય છે તો તે લોકોને પરસ્પર હળીમળીને રહે વાનું શિક્ષક શીખવે છે
ReplyDeleteવિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું
ReplyDeleteસામાજિક અને વ્યકિતગત ગુણો વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા એ સારો વિદ્યાર્થી બની શકે છે. અને સમાજ માં પોતાની ખૂબ સારી છબી ઉભી કરી શકે છે
ReplyDeleteમનુષ્ય એક સામાજિક પ્રાણી છે.તેથી સામાજિક ગુણ અને વ્યકિત ગત ગુણ તેના સર્વાંગી વિકાસ નો પાયો છે અને બેસક તેમાં શીક્ષક નો ફાળો અદ્વિતિય છે
ReplyDeleteઆપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
ReplyDeleteદરેક માણસનું વ્યક્તિત્વ અલગ હોય છે. દરેક માણસ સામાજિક જૂથમાંથી આવે છે. આવા સામાજિક અને વ્યક્તિ કોણ વિકસાવવાનું કામ કુટુંબ અને ખાસ કરીને શિક્ષકોના હાથમાં હોય છે. આવા ગુણો વિકસાવવા માટે શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે.
ReplyDeleteOk
ReplyDeleteવ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે.
ReplyDeleteશિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદરૂપ હોય છે તેમજ શિક્ષક દ્વારા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક ગુણો વિકસાવે છે
ReplyDeleteશિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.
ReplyDeleteહા. દરેક વ્યક્તિ જૂથમાં થી આવે છે. તેમના ગુણો વિકાસ માટે શિક્ષક મદદરૂપ થાય છે.
ReplyDeleteVyatigat samajik Guno thi j ek sara vyakti nu gadatar thay che.
ReplyDeleteશિક્ષક બાળકોના જીવન ઘડતર તથા નૈતિક મૂલ્યો દ્વારા સમાજને એક ઉત્તમ નાગરીક આપી સમાજ સુધારક તથા દેશને એક નવી દિશા આપનાર બની રહેનાર માર્ગદર્શક છે.
ReplyDeleteવ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે અને એક શિલ્પકારની જેમ સુંદર પ્રતિમૂર્તિ બનાવી શકીએ.
ReplyDelete