Module 2 - પ્રવૃત્તિ 1: પરિપ્રેક્ષ્ય લેવું
હવે તમે બરફવર્ષા વિશે કલ્પના કરો અને તમારા મગજમાં જે આવે છે તે તરત રજૂ કરો. જો કોઈ બરફવર્ષા વિશે કંઈક રજૂ કરે છે જે તમે જે રજૂ કર્યું છે તેનાથી ખૂબ અલગ છે. તો તમને કેવું લાગે છે? આ તફાવત માટેનાં કારણો શું હોઈ શકે?
પ્રતિબિંબિત કરવા માટે થોડો સમય લો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
બરફવર્ષા માટેની સંકલ્પના દરેક ના મગજમાં અલગ અલગ હોય છે.માટે તેની રજૂઆત અલગ અલગ હોય છે.
ReplyDeleteબરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી
Deleteબરફવર્ષા એ આશરે 1500 ફૂટપર થાય પણ.તેનો અનુભવ નથી.
Deleteબરફમાં નાહવાની મજા આવે
Deleteદરેક ની વિચારસરણી અલગ અલગ હોય શકે છે. તેથી બધા ના વિચારો જુદા જુદા હોય છે.
Deleteબહુ મજા પડે
Deleteબાળકની સમજણ શક્તિ પ્રમાણે તેમને સમજી તેમની સાથે સહાનુભૂતિ કેળવી તેમને યોગ્ય કેળવણી આપી શકાય
Deleteવાર્તા વર્ગખંડ મા ઉપયોગી નિવડશે.
DeleteKalpana karavi shakay
DeleteSachi vat che
Deleteબરફવર્ષા શબ્દ કાને અથડાય ત્યારે સામાન્ય રીતે મે જોયેલ હળવો કરા સાથેનો વરસાદ યાદ આવે. પરંતુ જો બીજાનો કોઈ નવો અનુભવ હસે તો તેને બરફવર્ષા સાંભળતા જ તે જ યાદ આવશે. આ જોઈ મને થોડું અલગ અને વિચિત્ર લાગશે પણ તે તેનો અનુભવ હશે જે કદાચ મને નથી થયો, એમને સહર્ષ સ્વીકારવો જ જોઈએ. કદાચ આપણને પણ એવો અનુભવ કરવાનું મન થાય તો કંઈ નવાઈ નહિ.
Deleteદરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે
ReplyDeleteકોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.
Deleteબિલકુલ સાચી વાત
Deleteજે વ્યક્તિ એ બરફ વર્ષા નુ ચિત્ર જોયુ જ નથી અને વિચારવાનુ કહીએ એટલે પ્રથમ તો બરફ વર્ષા એટલે અનેક વિચારો આવે છે. અને જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે ચિત્ર વાસ્તવિક જોયુ તેના વિચારો વિચારો પણ જુદા હોય શકે
Deleteબરફ વર્ષા મે સિમલા મનાલી ગયા હતા ત્યાં તેનો આનંદ લીધો હતો ખુબ મજા આવી હતી
Deleteકલ્પના કરાવી શકાય
Deleteચારે બાજુ બરફ બરફ નુ સામ્રાજ્ય જોવા મળે છે.
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક પ્રસરી જાય છે.
બરફ ના પથ્થર પડ્યા હોય તેવું જોવાય છે.
ધરમાં રહો સુરક્ષિત રહો
Deleteબરફવર્ષાની સંકલ્પના દરેક સમજ,વિચાર મુજબ અલગ અલગ હોઇ શકે અને તેનો સ્વીકાર કરવો જોઇએ.
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે
ReplyDeleteબરફવર્ષા માટે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ હોય છે.તે માટે સર્વના અનુભવો અલગ અલગ હોવાથી તેમના વિચારો અલગ હોય છે.
ReplyDeleteદરેક વ્યક્તિની કલ્પનાઓ અલગ અલગ હોય શકે
ReplyDeleteબરફવર્ષા કુદરતી ઘટના છે .તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.
ReplyDeleteજોઈ આનંદ થાય
ReplyDeleteબરફ વર્ષાનો જેવો જેનો અનુભવ હોય તેવું તે વિચારે છે. કોઈ એ કરા પડતા જોયા હોય તો તેને બરફ વર્ષા ગણે અને કોઈએ snowfall થતો જોયો હોય તો તેને..
ReplyDeleteબરફ વર્ષા એટલે બરફની વર્ષા જે મારા મત મુજબ છે પરંતુ દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે માટે વ્યક્તિ જે સમજે છે તે બીજા કરતા તદ્દન જુદું હોઈ શકે.
ReplyDeleteબરફ વર્ષા જોઈને કસમિર ની બરફીલી પહાડીઓ યાદ આવે, ઠંડક નો અનુભવ મળે છે.
ReplyDeleteબરફવર્ષોથી ચારે બાજુ સફેદ ચાદર પથરાય જાય
ReplyDeleteબરફ વર્ષાથી વતાવાર સુંદર અને રમણીય બને છે.તેમજ વાતાવરણ ઠંડુ બને છે અને આમ બરફ વર્ષા થતી જોવી એ એક જિંદગીનું સુંદર પળો માની એક છે.
ReplyDeleteOctober 2020 at 02:00
ReplyDeleteબરફવર્ષા માટેની સંકલ્પના દરેક ના મગજમાં અલગ અલગ હોય છે.માટે તેની રજૂઆત અલગ અલગ હોય છે કારણ કે, બાળકોની કાલ્પનિક શક્તિ તેની સમજણ પ્રમાણે હોય છે.
બધાએ બરફવર્ષા નિહાળી હોતી નથી એટલા માટે દરેકના મગજમાં તે વિશે જુદા જુદા ખ્યાલો આવે છે માટે સંકલ્પ નવો જુદી જુદી હોઈ શકે
ReplyDeleteદરેક વ્યક્તિની વિચારશક્તિ અલગ-અલગ હોય છે તેથી દરેક ની સંકલ્પ ના પણ નવીન અને જુદી હોઈ શકે.
ReplyDeleteબરફવર્ષા માટેની સંકલ્પનાં જુદી જુદી હોય છે. બાળકો ની સમજણ પ્રમાણે હોય છે.
ReplyDeleteબરફ વર્ષા વિશે દરેક ના મનમાં વિચારસરણી અલગ-અલગ હોઈ શકે છે માટે આપણે જે કહીએ તેના કરતા તેને જોયેલું સમજાયેલું અને વિચારેલું તે પ્રસ્તુત કરે છે
ReplyDeleteદરેક વ્યક્તિની વિચારશક્તિ તથા ભુતકાળના અનુભવો અલગ-અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ને સંબંધિત પ્રતિચારાત્મક દ્દશ્ય પણ અલગ હોય છે.
ReplyDeleteઅનુભવના આધારે વ્યક્તિ વિચારો રજૂ કરે છે કોઈને કર પડ્યા હોય તેને વર્ષા કહે છે તો કોઈ શિમલા ફરવા ગયું હોય ત્યાં સનોફોલનો અનુભવ થયો હોય તે રીતે એ રજૂ કર છે માટે ક્યારેક ક્યારેક એક જ વસ્તુ કે ધટના વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે
ReplyDeleteબરફવર્ષા માટે દરેક વ્યક્તિની વિચારસરણી અલગઅલગ હોય છે માટે દરેકના વિચાર અલગઅલગ હોય છે.
ReplyDeleteદરેકની વિચારવાની શક્તિ, ભાવનાઓ, સંવેદનાઓ અલગ હોય છે
ReplyDeleteબરફ ની સંકલ્પના દરેકના મગજમાં અલગ અલગ હોઈ શકે. પણ છતાં બરફવર્ષા થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય.બર્ફવર્ષાએ એક કુદરતી ઘટના છે તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.
ReplyDeleteદરેક વ્યક્તિ પોતાના અનુભવોના આધારે એક અલગ દ્રષ્ટિથી વિચારે છે
ReplyDeleteબરફ વર્ષા ની સંકલ્પના દરેક વ્યક્તિના મગજમાં અલગ અલગ હોઈ શકે પણ છતાં બરફ થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય છે તેનો આનંદ માણવો એ અતિ સુખ ની લાગણી કરાવે છે.
ReplyDeleteબરફવર્ષા વિશે દરેકના મંતવ્યો અને વિચારો અલગ અલગ હોય છે.
ReplyDeleteThinking are deffent about Snow fall for every body
ReplyDeleteવર્ષા એટલે બરફની વર્ષા જે મારા મત મુજબ છે પરંતુ દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે.
ReplyDeletePatel Amita
ReplyDeleteબરફની વર્ષા
દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે માટે વ્યક્તિ જે સમજે છે તે બીજા કરતા તદ્દન જુદું હોઈ શકે.
બરફ વર્ષા વિશેનુ ચિત્ર માનસિક પટલ પર અલગ-અલગ રીતે હોઈ શકે છે જેથી નિશ્ચિત કહી શકાય નહીં
ReplyDeleteબરફ વર્ષા એટલે સૌથી પેહલા તો એ બરફના ટુકડા પડતા હોય,જેને આપણે કરા તરીકે પણ ઓળખીએ છીએ, તે જ ધ્યાનમાં આવે,જેમાં કરા પડે ત્યારે હરકોઈ તેની મજા લે અને તેમ અન્ય કોઈ માટે નુકસાન કારક પણ સાબિત થતું હોય છે તે જે તે પરિસ્થિતિને અનુરૂપ અને વિસ્તાર પ્રમાણે પણ હોઈ શકે...હવે અન્ય કરતા અલગ/તફાવત એટલા માટે હોય છે કેમ કે દરેકના વિચાર,પરિપ્રેક્ષ્ય,એ વ્યક્તિગત હોય છે અને કોઈ એક વિષયને પોતપોતાના અનુભવ,પૂર્વગ્રહ,દ્રષ્ટિકોણ થી એ પ્રગટીકરણ થતું હોય છે.
ReplyDeleteબરફ વર્ષાથી વતાવાર સુંદર અને રમણીય બને છે.તેમજ વાતાવરણ ઠંડુ બને છે અને આમ બરફ વર્ષા થતી જોવી એ એક જિંદગીનું સુંદર પળો માની એક છે.
ReplyDeleteટેક્નોલોજીના સમયમાં ફોન કે વીડિયોમાં બરફવર્ષાના દ્રશ્યો જોયા હોય અને જેને અનુભવ્યા હોય એમાં ફરક હોઇ શકે છે. મતલબ વર્ણન, પ્રદેશ, અનુભવ અને કાલ્પનિક
ReplyDeleteવિચારધારાના આધારે બરફવર્ષાની સંકલ્પના અને રજુઆત અલગ અલગ હોઈ શકે છે.
અનુભવના આધારે વ્યક્તિ વિચારો રજૂ કરે છે કોઈને કર પડ્યા હોય તેને વર્ષા કહે છે તો કોઈ શિમલા ફરવા ગયું હોય ત્યાં સનોફોલનો અનુભવ થયો હોય તે રીતે એ રજૂ કર છે માટે ક્યારેક ક્યારેક એક જ વસ્તુ કે ધટના વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે
ReplyDeleteબરફવર્ષાની સંકલ્પના દરેક સમજ,વિચાર મુજબ અલગ અલગ હોઇ શકે અને તેનો સ્વીકાર કરવો જોઇએ.
ReplyDelete
ReplyDeleteદરેક વ્યક્તિની વિચારશક્તિ તથા ભુતકાળના અનુભવો અલગ-અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ને સંબંધિત પ્રતિચારાત્મક દ્દશ્ય પણ અલગ હોય છે.
દરેકના વિચારો જુદા જુદા હોય
ReplyDeleteદરેક પોતાના અનુભવ રજુ કરે છે અને બધાના અનુભવ અલગ અલગ હોય છે.
ReplyDeleteબરફ વર્ષા સુંદર હોવાની સાથે સાથે ઘાતક પણ નીવડી શકે છે. બરફ વર્ષા એ કુદરતનું એક સુંદર અંગ છે.
ReplyDeleteબરફવર્ષા , પ્રબળ વેગથી ફૂંકાતા ઠંડા પવને , દિવસે સુધી રહેતું પવનનું તેફાન વગેરે સામે અને થિજાવી દે તેવી ઠંડી
ReplyDeleteબરફવર્ષા કુદરતી ઘટના છે .તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે માટે વ્યક્તિ જે સમજે છે તે બીજા કરતા તદ્દન જુદું હોઈ શકે.
ReplyDeleteબરફવર્ષા ની કલ્પના થી જ રુવાટ ઊભી થઈ જાય છે...મને કાશમકાનો પ્રવાસ યાદ આવે છે
ReplyDeleteબરફવર્ષા વિશે દરેક ની કલ્પના, વિચારો અલગ હોય શકે કેમ કેમ કેમ કે અનુભવમાંથી પસાર થયેલ,બરફ વર્ષા નું ચિત્ર જોયું હોઈ, ખુદ બરફ વર્ષા નો અનુભવ કર્યો હોય તો બંને વર્ણન જુદા હોઈ શકે
ReplyDeleteબરફવર્ષાની કલ્પના એક અનહદ આનંદની અનુભુતિ કરાવે છે. ભગવાને સર્જેલી એક અદભુત રચનનાની પ્રતિકૃતિ કરાવે છે.
ReplyDeleteદરેક વ્યક્તિ વિચારવાની બાબત માં યુનિક હોય છે
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે
ReplyDeletewhatsapp ગ્રુપ બનાવીને દરેક બાળકોને whatsapp ગ્રુપમાં એડ કર્યા હતા અને તેમને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી વિષયવાર. આ ઉપરાંત જે બાળકોના પાસે સ્માર્ટફોન ન હતો તેઓની રૂબરૂ મુલાકાત કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવતું હતું.
ReplyDeleteBaraf Varsha 32 bore Mein Jaaye javani Padmaja Manmani ka maja Bharat ke Videsh Mein lagbhag bus ek Mahina Sudeep Garmi badhae Lage Soniya Tu Bewafa Varsha Ek Kalpana Karvy rahi hun animal Kashmir Raju Bade Pyare baraf Varsha thank you
ReplyDeleteબરફ ની સંકલ્પના દરેકના મગજમાં અલગ અલગ હોઈ શકે. પણ છતાં બરફવર્ષા થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય.બર્ફવર્ષાએ એક કુદરતી ઘટના છે તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે
ReplyDeleteબરફમાં નાહવાની મજા આવે, અદભૂત દ્રશ્ય
ReplyDeleteBaraf varshathi pde tene aaya pora pde am kahevama aave 6e
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે
ReplyDeleteઅનુભવના આધારે વ્યક્તિ વિચારો રજૂ કરે છે કોઈને કર પડ્યા હોય તેને વર્ષા કહે છે તો કોઈ શિમલા ફરવા ગયું હોય ત્યાં સનોફોલનો અનુભવ થયો હોય તે રીતે એ રજૂ કર છે માટે ક્યારેક ક્યારેક એક જ વસ્તુ કે ધટના વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે
ReplyDeleteNice thought
Deleteબરફ વર્ષા એ કુદરતની ખૂબ જ સુંદર કૃતિ છે...
ReplyDeleteદરેકનું કલ્પનાચિત્ર અલગ હોઈ શકે. વિચારસરણીમાં વ્યક્તિગત ભિન્નતા હોઈ શકે. આપણે વિચારીએ એવું જ બીજા વિચારે એ જરૂરી નથી.
ReplyDeleteબધાએ બરફવર્ષા નિહાળી હોતી નથી એટલા માટે દરેકના મગજમાં તે વિશે જુદા જુદા ખ્યાલો આવે છે માટે સંકલ્પ નવો જુદી જુદી હોઈ શકે
ReplyDeleteબરફવર્ષા જોઈને આનંદ અને ઉતેજનાની લાગણી થાય છે
ReplyDeleteજે વ્યક્તિ એ બરફ વર્ષા નુ ચિત્ર જોયુ જ નથી અને વિચારવાનુ કહીએ એટલે પ્રથમ તો બરફ વર્ષા એટલે અનેક વિચારો આવે છે. અને જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે ચિત્ર વાસ્તવિક જોયુ તેના વિચારો વિચારો પણ જુદા હોય શકે
ReplyDeletewhatsapp ગ્રુપ બનાવીને દરેક બાળકોને whatsapp ગ્રુપમાં એડ કર્યા હતા અને તેમને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી વિષયવાર. આ ઉપરાંત જે બાળકોના પાસે સ્માર્ટફોન ન હતો તેઓની રૂબરૂ મુલાકાત કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવતું હતું.
ReplyDeleteકોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈને આનંદ થાય છે.
ReplyDeleteબરફ વર્ષા ની કલ્પના કરતાં જ લેહ, સિમલા અને હિમાલયની યાદ આવી જાય છે. કોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.
ReplyDeletedarek ni kalpna sakti alag hoy che mate badha potane je vichar ave e mujab varnan kare
ReplyDeleteBarafvarsha lagbhag badha ne j gamti hoy chhe parantu eno ek divas no anubhav levo ane kayam barafvarsha ma rehvu e banne vachche khub j moto tafavat chhe.
ReplyDeleteઠંડકનો અનુભવ થાય છે
ReplyDeleteFor a person who has not seen the picture of all ,snowfall and has to think,
ReplyDeleteચારેબાજુ બધું સફેદ જ છે. ઠંડી લાગે છે. આખી અલગ દુનિયામાં જ આવ્યા હોય તેવું લાગે છે.
ReplyDeleteદરેક વ્યક્તિ સ્વાનુભવને આધારે મંતવ્યો રજૂ કરે છે. જેણે પ્રત્યક્ષ બરફ વર્ષા ને અનુભવ્યું હશે તે તે રીતે રજૂ કરશે. જેણે પ્રત્યક્ષ અનુભવ ન હોય ટીવી શો માં કે પિકચર માં જોયું હોય તે પરથી વર્ણવશે.
ReplyDeleteબરફ નો વરસાદ ની કલ્પના કરતા ઉચા ઉચા ડુંગર વચ્ચે મારુ ઘર હોય .અને હુ ઠંડી થી બચવા તાપણી કરતો હોય તેવુ લાગે છે.
ReplyDeleteબરફ વર્ષા એ કુદરતની ખૂબ જ સુંદર કિયા છે જે અનુભવને આનંદ કરી શકો છો જે શબ્દ માં કહી શકાય નહીં
ReplyDeleteબરફ ખુબ ઠંડો હોય છે. બરફ ખાવાની મજા આવે છે
ReplyDeleteબરફ વર્ષા વિશે દરેકના મનમાં જુદા જુદા વિચારો હોય છે દરેક વ્યક્તિ બરફ વર્ષાને પોતાના વિચારો મુજબ રજૂ કરે છે
ReplyDeleteજ્યારે તમે કોઈ મુદ્દા વિશે શીઘ્ર રજુઆત કરવા જણાવો છો ત્યારે દરેક વ્યક્તિમાં તેના અભિપ્રાયો જુદા જુદા જોવા મળે છે. એ માટે એના પૂર્વ અનુભવો અને સાથે સાથે એના પૂર્વગ્રહને ધ્યાને રાખી પોતાના વિચારો રજુ કરતા હોય છે.
ReplyDeleteઅહીં બરફવર્ષા અંગે પોતાના વિચારો રજૂ કરવાની વાત છે તો દરેક પોતાનો અનુભવ અથવા પોતાની પાસે રહેલી માહિતીના આધારે રાજુઆત કરશે. ઘણા સારી બાબતે સારા અનુભવો રાજુકારી આનંદની લાગણી રાજુ કરશે તો કોઈએ અનુભવેલી મુશ્કેલીને ધ્યાને લઈને અથવા બીજાના અનુભવના આધારે વિચારો રજુ કરશે.
કાશ્મીર થી લઈ Canada જ્યાં બરફ વર્ષા થાય છે તે યાદ કરાવી દીધું. પણ ટેક્નોલોજી સપોર્ટ નથી કરતી ત્યારે અગ્નિ વર્ષા નો અનુભવ થાય છે.
ReplyDeleteબરફ વરસાદથી મનમાં આનંદ થાય છે અને રમવાની મજા પડે છે બાળકો જોવાની મજા પડે છે અને યોગ્ય રીતે આપણને મનોરંજનની એક પ્રવૃત્તિ મળે છે બરફ વર્ષા
ReplyDeleteBarafvarshama charebaju varsadna Kara hoy ane Jo te lambo samay chalu rahe to chare baju dharti ae Jane safed chadar odhi hoy tevu jova male ane tene lidhe thandinu praman vadhi jay chhe.
ReplyDeleteબરફવર્ષા થવાથી પર્વત પર સફેદ ચાદરમા ઢંકાઈ જાય છે.
ReplyDeleteબરફ વર્ષાથી બાળકોને આનંદ આવે છે અને આથી જ કશું થતું નથી
ReplyDeleteબરફવર્ષા એ આશરે 1500 ફૂટપર થાય પણ.તેનો અનુભવ નથી.
ReplyDeleteજે વ્યક્તિએ બરફ વર્ષા વિશે વાસ્તવિક ચિત્ર જોયુ છે તેના વિચારો જુદા જુદા હોય શકે છે. જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે કઈ જોયુ જ નથી તેના વિચારો પણ અલગ અલગ હોય છે.
ReplyDeleteકવિ બરફવર્ષા માટે કાવ્ય લખી શકે
ReplyDeleteવૈજ્ઞાનિક બરફવર્ષા ના કારણોનું સંશોધન કરે.
દરેક વ્યક્તિ વિશેષ છે
બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી
ReplyDeleteબરફ વર્ષા વિશે વિચારતા જ મગજમા ઠંડીનો અહેસાસ થવા લાગે છે મન કાલ્પનિક રીતે બરફવર્ષાને મહાલવા લાગે છે
ReplyDeleteદરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે
ReplyDeleteSnowfall is a very beautiful moment
ReplyDeleteબરફવર્ષા એ કુદરતનો આહલાદક રુપ છે. જેમ વરસાદ છે એમ બરફવર્ષા પણ જરૂરી છે. જે આપણને ઋતુની સમજ અને કુદરત સાથે એકકાર થવાનું શીખવી જાય છે. માનવ પ્રકૃતિ સાથે જોડાયેલ અભિન્ન અંગ છે.
ReplyDeleteહિમાલયની ખીણમાં તે પથરાયેલું છે પહાડો પર જાણે સફેદ ચાદર હોય તેમ લાગે છે
Deleteજે વ્યક્તિએ બરફ વર્ષા વિશે વાસ્તવિક ચિત્ર જોયુ છે તેના વિચારો જુદા જુદા હોય શકે છે. જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે કઈ જોયુ જ નથી તેના વિચારો પણ અલગ અલગ હોય છે.
ReplyDeleteઆહલાદક અનુભવ
ReplyDeleteચારે તરફ બરફ બરફ .......
જીએસટી બરોબર છે વાસ્તવિક ચિત્ર જોયું કે વિચારો જુદા જુદા હોય છે માટે જે વ્યક્તિ વિશે કોઈએ જોયું નથી એ વિચારો પણ અલગ-અલગ હોય છે
ReplyDeleteBeautiful moment
ReplyDeleteYou self help book which we never the book of the picture in the school in the children all the right
ReplyDeleteબરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી
ReplyDeleteબરફ વર્ષાનો અનુભવ નથી.પણ બરફ વર્ષાનો અનુભવ લેવો છે.
ReplyDeleteSnowfall is a very special for me
ReplyDeleteબરફ વર્ષા નો અનુભવ આપણે જે કલ્પના કરી હોય તેટલો સરળ તો નથી કારણ કે બરફ વર્ષા થતી હોય ત્યારે ખૂબ જ ઠંડા વાતાવરણમાં આનંદ લેવો થોડું અઘરું કામ છે પરંતુ જીવનમાં એકવાર તો બરફ વર્ષનો અનુભવ કરવો જોઈએ
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteબાળકોને વર્ગખંડમાં નિયમિત ભુલાવી શકાય તો શિક્ષણ કાર્ય વધારે અસર થઇ શકે પરંતુ કોઈ ને લીધે આવી શકતા નથી માટે થોડું ઘણું તકલીફ પડે છે
ReplyDeleteબરફવર્ષા ની ઠંડક,અને અનુભવ સિમલામાં થયો. ક્યારેક ગુજરાત માં થાય તો મજા આવે. આહ.....મજા આવી જાય.
ReplyDeleteબરફ ની સંકલ્પના દરેકના મગજમાં અલગ અલગ હોઈ શકે. પણ છતાં બરફવર્ષા થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય.બર્ફવર્ષાએ એક કુદરતી ઘટના છે તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.
ReplyDeleteબરફ વર્ષાનાં વિચારથી જ ઠંડી લાગવા લાગે છે. સાથેજ ખૂબ જ મજા આવે છે. . અન્ય શિક્ષકોના પ્રતિભાવ અલગ હતા.
ReplyDeletesnowfall make a very cool atmosphere
ReplyDeleteબાળપણમાં કરા પડતા જોયા છે પરંતુ બરફવર્ષા નો પ્રત્યક્ષ અનુભવ નથી..
ReplyDelete.
ReplyDeleteબરફ વર્ષામાં રમવાની ખુબ જ મજા આવે અને તે વાતારવણ જોઈ ને આનંદ થાય છે
ReplyDeleteબરફવર્ષા થી જેતે વિસ્તાર ને ખુબજ બરફથી થીજી નાખે છે. તેનો આહલાદક અનુભવ સૌ કરે જ છે. બરફવર્ષા નિહાળવાનો પણ એક લાહવો છે. બરફવર્ષા વાળુ સ્થળ ખુબજ લોકપ્રિય હોય છે.
ReplyDeleteબરફ વિશે દરેકના અનુભવો અલગ અલગ હોય છે ઘણા લોકોને બરફમાં રમવાની મજા આવે છે ઘણાને ઠંડી લાગે છે
ReplyDeleteબરફવર્ષા નો વિચાર કરતા જ મનમાં હિમાલય ની પર્વતમાળા ઉપસી આવે છે ચારે તરફ ધરતી એ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો દેખાય આવે છે.
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈને આનંદ થાય છે.
ReplyDeleteNot personally experienced but seen only the picture. When ice fall everywhere is colllected the ice it can be good for some and not good for others veries person to person
ReplyDeleteબરફ વર્ષા નિહાળવાનો ખૂબ જ આનંદ આવે.
ReplyDeleteકોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.
ReplyDeleteબરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈને આનંદ થાય છે
ReplyDeleteબરફવર્ષ રોમાંચક નિહાળવાનો આનંદ થાય
ReplyDeleteNice
ReplyDeleteબરફવર્ષા માટે જેણે જેવો અનુભવ કર્યો હોય તેવા વિચાર રજુ કરે છે. નાના બાળકોના વિચાર અલગ હોય છે. ઉમરમાંં મોટા બાળકોના વિચારોની રજુઆત અલગ હોય છે.
ReplyDeleteNice☺️
ReplyDeleteગુજરાત માં બરફ વર્ષા થઈ નથી તેથી કહી ના શકાય પરતુ ફિલ્મ માધ્યમ થી અંદાજ કરી શકાય કે તેમાં ખુબ સુંદર વાતાવણ હશે તથા બરફ થી રમવા ની મજા પણ કંઇક અદભૂત હશે
ReplyDeleteMohammadsarfaraj Sirajuddin shaikh
Deleteગુજરાતમાં બરફ વર્ષા થઈ નથી તેથી કહી ના શકાય પરતુ ફિલ્મ માધ્યમ થી અંદાજ કરી શકાય કે તેમાં ખુબ સુંદર વાતાવણ હશે તથા બરફ થી રમવા ની મજા પણ કંઇક અદભૂત હશે
બાળકોમાં શિક્ષણ આપવા માટે પદ્ધતિ નવી બદલવી જોઈએ જે બદલી છે તે યોગ્ય નથી
ReplyDeleteબરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી
ReplyDeleteબરફવર્ષા થી જેતે વિસ્તાર ને ખુબજ બરફથી થીજી નાખે છે. તેનો આહલાદક અનુભવ સૌ કરે જ છે. બરફવર્ષા નિહાળવાનો પણ એક લાહવો છે. બરફવર્ષા વાળુ સ્થળ ખુબજ લોકપ્રિય હોય છે.
ReplyDeleteબરફવર્ષા જોવી એ એક રોમાંચિત કરે એવી ઘટના છે.આજ દિન સુધી પ્રતક્ષ જોઈ નથી..પરંતુ બરફવર્ષા જોવી ગમશે
ReplyDeleteબર્ફિલા વાતાવરણમાં રહેવાની વાત જ જુદી હોય છે.જમીન પર બરફ પડવાથી જાણે ધરતી સ્વર્ગ બની હોય તેવું લગે.
ReplyDeleteWatching the pictures and the video of ice rain
ReplyDeleteએક અલગ મઝા છે, પણ તેની સંકલપના જુદા જુદા લોકો માટે જુદી હોય છે
ReplyDeleteદરેક વ્યક્તિ માટે અનુભવ જુદો હોય છે અને એ પ્રમાણે એમના માટે એની સંકલ્પ ના પણ અલગ હોય છે
ReplyDeleteબધાની જવાની અને વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે અને વધારે પ્રમાણમાં તો જે જોઈ લો છે એને જ વધારે describe કરી શકીએ છીએ એટલે ગુજરાતમાં તો કોઈએ બરફવર્ષા જોઈ ન હોય, એટલે સમજાવવું અઘરું પડે
ReplyDeleteબર્ફીલા વાતાવરણ નો ખ્યાલ બાળકોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે તેને રૂબરૂ મુલાકાત અથવા તો કોઈ ચિત્રાત્મક રજૂઆત અથવા તો કોઈ વીડિયોની દર્શન કરાવ્યા પછી જ એની સંકલ્પો સિદ્ધ કરી શકાય છે
ReplyDeleteદરેક વ્યક્તિ ના બરફ વિશેના પોતાના ખ્યાલો અલગ-અલગ હોય છે
ReplyDeleteBaraf varsha thi anand and thandak anubhavay
ReplyDeleteબરફવર્ષા ની મજા દરેક માટે અલગ અલગ હોય શકે.
ReplyDeleteબરફ માં નાહવાની મજા આવે
ReplyDeleteNice experience...enjoy a lot
ReplyDeleteબરફ મા નહવાની મઝા આવે
ReplyDeleteદરેક વ્યક્તિના બરફ વિશેના અનુભવ અને વિચારો અલગ અલગ હોય છે તે મુજબ એમની બરફ વિશેની સંકલ્પના જુદી જુદી હોય છે
ReplyDeleteદરેક વ્યક્તિ માટે અનુભવ જુદો હોય છે અને એ પ્રમાણે એમના માટે એની સંકલ્પ ના પણ અલગ હોય છે
ReplyDeleteબરફ વર્ષા પડે તો તે દરમિયાન ઘરથી નીકળવું મુશ્કેલ પડે શિક્ષણ કાર્યમાં પણ માઠી અસર થાય તે દરમિયાન પણ covid-19 j20 જો સમસ્યા સર્જાઈ તો online સાહિત્ય અને online virtual class નો ઉપયોગ કરી તેનું સમાધાન મેળવી શકાય
ReplyDeleteબરફવર્ષામાં મને ઠંડીનો અનુભવ થયો
ReplyDeleteBaraf bahu thadho hoy che ne saras che
ReplyDeleteBaraf varsa to ek lahvo che jene mani lidho che ae hju ekvar manva ichhe che ane jene nthi manyo e ek aash lgavi ne betha che.... Baki to bdhani pasand alag alag hoy che je jevi rite joy aeva aena gun dekhay....
ReplyDeleteબરફ ગુજરાત માં પડે નહીં .હજી સુધી બરફ વર્ષા જોય નથી. માટે હું ફ્રીજ માં બેસી જોવ છું બરફ વર્ષા કેવી થાય.
ReplyDeleteબરફ વર્ષા એ ખૂબ સુંદર અનુભવ હોઈ શકે
ReplyDeleteબરફ મા નહવાની મઝા આવે
ReplyDeleteદરેક વિષય નો વિચાર બધાનો અલગ હોઈ થોડી વાર માટે મજા આવે.
ReplyDeleteNot experienced but really wants to. Difference of thoughts make people differ from each other
ReplyDeleteબરફ પડતો હોય તે કલ્પના માત્રથી મને શરીરમાં ધ્રુજારી થાય છે
ReplyDeleteબાળકોની કલ્પના શક્તિ આધારે જે જવાબ આપે છે તેને સ્વીકારી ઇમેજીનેશન કરાવવું.
ReplyDeleteબરફવર્ષા ની મજા જ કાંઈક અલગ છે આપણે બધુ ભૂલી જઈને નાનુ બાળક બની જઈએ છીએ. મને બરફવર્ષા ખૂબ ગમે છે.
ReplyDeleteભારતમાં સૌથી વધુ બરફવર્ષા હિમાલયની ખીણમાં પહાડો પર તે પથરાયેલું છે જાણે સફેદ ચાદર ઓઢાયેલી હોય તેમ લાગે છે
ReplyDeleteબરફ વર્ષા માણવો એ ખુબ રોમાંચિત ઘટના છે.
ReplyDeleteબરફવર્ષા નો મને કોઈ અનુંભાવ નથી માટે હું કઈ લખી શકું નહિ ુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુ
ReplyDeleteબરફ વર્ષા થતી હોય એવા વિસ્તારમાં રૂબરૂ જયને જોવામાં આવે તો વધુ અનુકૂળ રહે
ReplyDeleteદરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે
ReplyDeleteબરફ વર્ષા વિશે અમે જાણતા નથી.તો કશું ન કહી શકાય.
ReplyDeleteબરફ વર્ષા રૂબરૂ જોઈ નથી
ReplyDelete
ReplyDeleteકોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.
બરફ વર્ષા એટલે આપણા ગુજરાતમાં બરફના કરા પાડવા એવી સામાન્ય સમજ હોય છે. મારી શાળાના વિદ્યાર્થીઓ પણ આ જ સમજ ધરાવે છે કારણ કે મારા માનવા મુજબ મારી શાળાનો કોઈ વિદ્યાર્થી આના સિવાય કોઈ અલગ વર્ણન કરી શકે પરંતુ મીડિયાના માધ્યમથી બરફ વર્ષની સંકલ્પના આપી શકાય એટલે કે પરોક્ષ રીતે જ અનુભવ આપી શકાય અને મારા માટે પણ આ જ ખ્યાલ લાગુ પડે છે.
ReplyDeleteબરફ વર્ષા માં રમવા ની મજા આવે..
ReplyDeleteદરેક ની વિચારસરણી અલગ અલગ હોય શકે છે. તેથી બધા ના વિચારો જુદા જુદા હોય છે.
ReplyDeleteબરફ વર્ષા વિશે વિચારતા જ મગજમા ઠંડીનો અહેસાસ થવા લાગે છે મન કાલ્પનિક રીતે બરફવર્ષાને મહાલવા લાગે છે
ReplyDeleteબાળકોને પ્રકૃતિની ગોદમાં રમવાની ખૂબ મજા આવે છે બરફ પર અનેરો આનંદ બાળકો મેળવે
ReplyDeleteબરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી.
ReplyDeleteBeauty....
ReplyDeleteધરતીમાતા એ સફેદ ચાદર ઓઢી હોય એવું પ્રતીત થાય
બરફ વષૉ નો મને અનુભવ થયો નથી
ReplyDeleteDarek vyakti ni mansik bhinnta mujab hoi sake
ReplyDeleteબાળકોને બરફ વર્ષા અંગેના વિડીયો બતાવીશ અને આંખો બંધ કરી બરફની ઠંડક અને આજુબાજુના વાતાવરણ ની કલ્પના કરવા કહીશ કરવા કહીશ કારણ કે મારા મતે દરેક વસ્તુ માત્ર જાતે અનુભવવાથી જ ખબર પડે તેવું નથી હાલના ડિજિટલ યુગમાં બાળકોને ફોટોગ્રાફી વિડીયો અને કાલ્પનિક પ્રવાસ મારફત તેનો અનુભવ કરાવી શકીએ છીએ
ReplyDeleteબાળકની સમજણ શક્તિ પ્રમાણે તેમને સમજી તેમની સાથે સહાનુભૂતિ કેળવી તેમને યોગ્ય કેળવણી આપી શકાય
ReplyDeleteબાળકની સમજણ શક્તિ પ્રમાણે તેમને સમજી તેમની સાથે સહાનુભૂતિ કેળવી તેમને યોગ્ય કેળવણી આપી શકાય
ReplyDeleteબરફવર્ષા માં નાહવાની ને રમવાની મજા આવે.
ReplyDeleteદરેક વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે જ વાત જણાવશે,હું પણ બધાનો સ્વીકારી ને આગળવધીશ.
ReplyDeleteબરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી.
ReplyDeleteજે વ્યક્તિ એ બરફ વર્ષા નુ ચિત્ર જોયુ જ નથી અને વિચારવાનુ કહીએ એટલે પ્રથમ તો બરફ વર્ષા એટલે અનેક વિચારો આવે છે. અને જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે ચિત્ર વાસ્તવિક જોયુ તેના વિચારો વિચારો પણ જુદા હોય શકે
ReplyDeleteબાળકોને બરફ વર્ષા અંગેના વિડીયો બતાવીશ અને આંખો બંધ કરી બરફની ઠંડક અને આજુબાજુના વાતાવરણ ની કલ્પના કરવા કહીશ કરવા કહીશ કારણ કે મારા મતે દરેક વસ્તુ માત્ર જાતે અનુભવવાથી જ ખબર પડે તેવું નથી હાલના ડિજિટલ યુગમાં બાળકોને ફોટોગ્રાફી વિડીયો અને કાલ્પનિક પ્રવાસ મારફત તેનો અનુભવ કરાવી શકીએ છીએ
બરફ વર્ષા વિશે વિચારતા જ મગજમા ઠંડીનો અહેસાસ થવા લાગે છે મન કાલ્પનિક રીતે બરફવર્ષાને મહાલવા લાગે છે
ReplyDeleteબરફવર્ષા એ ધનીભવનની પ્રક્રિયા છે.ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં પડે છે
ReplyDeleteબરફ માં રમવાની મજા પડી.
ReplyDeleteમોટાભાગે ગુજરાતના આપણા વિદ્યાર્થીઓએ બરફ વર્ષા નો અનુભવ કર્યો હોય નહીં પરંતુ મીડિયા ના માધ્યમથી તેનો પરોક્ષ અનુભવ લીધો હોય તેથી તેમાં ખૂબ જ મજા આવે એવી સમજણ હોય છે અને જેમને વરસાદમાં નાહવાનું ખૂબ ગમતું હોય તેવા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ ખૂબ જ એક્સાઇટિંગ લાગશે અને બરફ વર્ષા પોતાને નહાતો હતો તે જોવાની જોવાની કલ્પના કરીને વર્ણન કરી શકશે
ReplyDeleteદરેક વ્યક્તિ માટે અનુભવ જુદો હોય છે અને એ પ્રમાણે એમના માટે એની સંકલ્પ ના પણ અલગ હોય છે
ReplyDeleteIt is true. That is many variations in the ideas and feelings of each and every person. માનવી ના વિચારો પર, તે અત્યાર સુધી કેવા વાતાવરણ માં, કેવા માણસો સાથેના સંપર્કમાં, કેવા માહોલ માં રહ્યો છે તેની અસર વર્તાય છે. જેમકે એક જ સમયે જન્મેલા બે બાળકો, જે જુડવા કહી શકાય, તેમને એક જ જેવી વસ્તુઓ બતાવીએ, એક જ જેવા વાક્યો શબ્દો રોજ કહીયે, એક જ જગ્યા એ રાખીયે, એક જ જેવું વર્તન કરીયે, છતાંય તેમની વિચારશક્તિ, તેમનું વર્તન, તેમની feelings, જુદી ભિન્ન હોય જ છે.
ReplyDeleteદરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે
ReplyDeleteબરફવર્ષા માટે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ હોય છે.તે માટે સર્વના અનુભવો અલગ અલગ હોવાથી તેમના વિચારો અલગ હોય છે.
ReplyDelete