Module 2 - પ્રવૃત્તિ 1: પરિપ્રેક્ષ્ય લેવું

 હવે તમે બરફવર્ષા વિશે કલ્પના કરો અને તમારા મગજમાં જે આવે છે તે તરત રજૂ કરો. જો કોઈ બરફવર્ષા વિશે કંઈક રજૂ કરે છે જે તમે જે રજૂ કર્યું છે તેનાથી ખૂબ અલગ છે. તો તમને કેવું લાગે છે? આ તફાવત માટેનાં કારણો શું હોઈ શકે?

પ્રતિબિંબિત કરવા માટે થોડો સમય લો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. બરફવર્ષા માટેની સંકલ્પના દરેક ના મગજમાં અલગ અલગ હોય છે.માટે તેની રજૂઆત અલગ અલગ હોય છે.

    ReplyDelete
    Replies
    1. બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી

      Delete
    2. બરફવર્ષા એ આશરે 1500 ફૂટપર થાય પણ.તેનો અનુભવ નથી.

      Delete
    3. બરફમાં નાહવાની મજા આવે

      Delete
    4. દરેક ની વિચારસરણી અલગ અલગ હોય શકે છે. તેથી બધા ના વિચારો જુદા જુદા હોય છે.

      Delete
    5. બહુ મજા પડે

      Delete
    6. બાળકની સમજણ શક્તિ પ્રમાણે તેમને સમજી તેમની સાથે સહાનુભૂતિ કેળવી તેમને યોગ્ય કેળવણી આપી શકાય

      Delete
    7. વાર્તા વર્ગખંડ મા ઉપયોગી નિવડશે.

      Delete
    8. બરફવર્ષા શબ્દ કાને અથડાય ત્યારે સામાન્ય રીતે મે જોયેલ હળવો કરા સાથેનો વરસાદ યાદ આવે. પરંતુ જો બીજાનો કોઈ નવો અનુભવ હસે તો તેને બરફવર્ષા સાંભળતા જ તે જ યાદ આવશે. આ જોઈ મને થોડું અલગ અને વિચિત્ર લાગશે પણ તે તેનો અનુભવ હશે જે કદાચ મને નથી થયો, એમને સહર્ષ સ્વીકારવો જ જોઈએ. કદાચ આપણને પણ એવો અનુભવ કરવાનું મન થાય તો કંઈ નવાઈ નહિ.

      Delete
  2. દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે

    ReplyDelete
    Replies
    1. કોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.

      Delete
    2. બિલકુલ સાચી વાત

      Delete
    3. જે વ્યક્તિ એ બરફ વર્ષા નુ ચિત્ર જોયુ જ નથી અને વિચારવાનુ કહીએ એટલે પ્રથમ તો બરફ વર્ષા એટલે અનેક વિચારો આવે છે. અને જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે ચિત્ર વાસ્તવિક જોયુ તેના વિચારો વિચારો પણ જુદા હોય શકે

      Delete
    4. બરફ વર્ષા મે સિમલા મનાલી ગયા હતા ત્યાં તેનો આનંદ લીધો હતો ખુબ મજા આવી હતી

      Delete
    5. કલ્પના કરાવી શકાય

      Delete
  3. ચારે બાજુ બરફ બરફ નુ સામ્રાજ્ય જોવા મળે છે.
    બરફ વર્ષા થી ઠંડક પ્રસરી જાય છે.
    બરફ ના પથ્થર પડ્યા હોય તેવું જોવાય છે.

    ReplyDelete
    Replies
    1. ધરમાં રહો સુરક્ષિત રહો

      Delete
  4. બરફવર્ષાની સંકલ્પના દરેક સમજ,વિચાર મુજબ અલગ અલગ હોઇ શકે અને તેનો સ્વીકાર કરવો જોઇએ.

    ReplyDelete
  5. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે

    ReplyDelete
  6. બરફવર્ષા માટે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ હોય છે.તે માટે સર્વના અનુભવો અલગ અલગ હોવાથી તેમના વિચારો અલગ હોય છે.

    ReplyDelete
  7. દરેક વ્યક્તિની કલ્પનાઓ અલગ અલગ હોય શકે

    ReplyDelete
  8. બરફવર્ષા કુદરતી ઘટના છે .તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.

    ReplyDelete
  9. જોઈ આનંદ થાય

    ReplyDelete
  10. બરફ વર્ષાનો જેવો જેનો અનુભવ હોય તેવું તે વિચારે છે. કોઈ એ કરા પડતા જોયા હોય તો તેને બરફ વર્ષા ગણે અને કોઈએ snowfall થતો જોયો હોય તો તેને..

    ReplyDelete
  11. બરફ વર્ષા એટલે બરફની વર્ષા જે મારા મત મુજબ છે પરંતુ દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે માટે વ્યક્તિ જે સમજે છે તે બીજા કરતા તદ્દન જુદું હોઈ શકે.

    ReplyDelete
  12. બરફ વર્ષા જોઈને કસમિર ની બરફીલી પહાડીઓ યાદ આવે, ઠંડક નો અનુભવ મળે છે.

    ReplyDelete
  13. બરફવર્ષોથી ચારે બાજુ સફેદ ચાદર પથરાય જાય

    ReplyDelete
  14. બરફ વર્ષાથી વતાવાર સુંદર અને રમણીય બને છે.તેમજ વાતાવરણ ઠંડુ બને છે અને આમ બરફ વર્ષા થતી જોવી એ એક જિંદગીનું સુંદર પળો માની એક છે.

    ReplyDelete
  15. October 2020 at 02:00
    બરફવર્ષા માટેની સંકલ્પના દરેક ના મગજમાં અલગ અલગ હોય છે.માટે તેની રજૂઆત અલગ અલગ હોય છે કારણ કે, બાળકોની કાલ્પનિક શક્તિ તેની સમજણ પ્રમાણે હોય છે.

    ReplyDelete
  16. બધાએ બરફવર્ષા નિહાળી હોતી નથી એટલા માટે દરેકના મગજમાં તે વિશે જુદા જુદા ખ્યાલો આવે છે માટે સંકલ્પ નવો જુદી જુદી હોઈ શકે

    ReplyDelete
  17. દરેક વ્યક્તિની વિચારશક્તિ અલગ-અલગ હોય છે તેથી દરેક ની સંકલ્પ ના પણ નવીન અને જુદી હોઈ શકે.

    ReplyDelete
  18. બરફવર્ષા માટેની સંકલ્પનાં જુદી જુદી હોય છે. બાળકો ની સમજણ પ્રમાણે હોય છે.

    ReplyDelete
  19. બરફ વર્ષા વિશે દરેક ના મનમાં વિચારસરણી અલગ-અલગ હોઈ શકે છે માટે આપણે જે કહીએ તેના કરતા તેને જોયેલું સમજાયેલું અને વિચારેલું તે પ્રસ્તુત કરે છે

    ReplyDelete
  20. દરેક વ્યક્તિની વિચારશક્તિ તથા ભુતકાળના અનુભવો અલગ-અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ને સંબંધિત પ્રતિચારાત્મક દ્દશ્ય પણ અલગ હોય છે.

    ReplyDelete
  21. અનુભવના આધારે વ્યક્તિ વિચારો રજૂ કરે છે કોઈને કર પડ્યા હોય તેને વર્ષા કહે છે તો કોઈ શિમલા ફરવા ગયું હોય ત્યાં સનોફોલનો અનુભવ થયો હોય તે રીતે એ રજૂ કર છે માટે ક્યારેક ક્યારેક એક જ વસ્તુ કે ધટના વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે

    ReplyDelete
  22. બરફવર્ષા માટે દરેક વ્યક્તિની વિચારસરણી અલગઅલગ હોય છે માટે દરેકના વિચાર અલગઅલગ હોય છે.

    ReplyDelete
  23. દરેકની વિચારવાની શક્તિ, ભાવનાઓ, સંવેદનાઓ અલગ હોય છે

    ReplyDelete
  24. બરફ ની સંકલ્પના દરેકના મગજમાં અલગ અલગ હોઈ શકે. પણ છતાં બરફવર્ષા થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય.બર્ફવર્ષાએ એક કુદરતી ઘટના છે તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.

    ReplyDelete
  25. દરેક વ્યક્તિ પોતાના અનુભવોના આધારે એક અલગ દ્રષ્ટિથી વિચારે છે

    ReplyDelete
  26. બરફ વર્ષા ની સંકલ્પના દરેક વ્યક્તિના મગજમાં અલગ અલગ હોઈ શકે પણ છતાં બરફ થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય છે તેનો આનંદ માણવો એ અતિ સુખ ની લાગણી કરાવે છે.

    ReplyDelete
  27. બરફવર્ષા વિશે દરેકના મંતવ્યો અને વિચારો અલગ અલગ હોય છે.

    ReplyDelete
  28. Thinking are deffent about Snow fall for every body

    ReplyDelete
  29. વર્ષા એટલે બરફની વર્ષા જે મારા મત મુજબ છે પરંતુ દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે.

    ReplyDelete
  30. Patel Amita
    બરફની વર્ષા
    દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે માટે વ્યક્તિ જે સમજે છે તે બીજા કરતા તદ્દન જુદું હોઈ શકે.

    ReplyDelete
  31. બરફ વર્ષા વિશેનુ ચિત્ર માનસિક પટલ પર અલગ-અલગ રીતે હોઈ શકે છે જેથી નિશ્ચિત કહી શકાય નહીં

    ReplyDelete
  32. બરફ વર્ષા એટલે સૌથી પેહલા તો એ બરફના ટુકડા પડતા હોય,જેને આપણે કરા તરીકે પણ ઓળખીએ છીએ, તે જ ધ્યાનમાં આવે,જેમાં કરા પડે ત્યારે હરકોઈ તેની મજા લે અને તેમ અન્ય કોઈ માટે નુકસાન કારક પણ સાબિત થતું હોય છે તે જે તે પરિસ્થિતિને અનુરૂપ અને વિસ્તાર પ્રમાણે પણ હોઈ શકે...હવે અન્ય કરતા અલગ/તફાવત એટલા માટે હોય છે કેમ કે દરેકના વિચાર,પરિપ્રેક્ષ્ય,એ વ્યક્તિગત હોય છે અને કોઈ એક વિષયને પોતપોતાના અનુભવ,પૂર્વગ્રહ,દ્રષ્ટિકોણ થી એ પ્રગટીકરણ થતું હોય છે.

    ReplyDelete
  33. બરફ વર્ષાથી વતાવાર સુંદર અને રમણીય બને છે.તેમજ વાતાવરણ ઠંડુ બને છે અને આમ બરફ વર્ષા થતી જોવી એ એક જિંદગીનું સુંદર પળો માની એક છે.

    ReplyDelete
  34. ટેક્નોલોજીના સમયમાં ફોન કે વીડિયોમાં બરફવર્ષાના દ્રશ્યો જોયા હોય અને જેને અનુભવ્યા હોય એમાં ફરક હોઇ શકે છે. મતલબ વર્ણન, પ્રદેશ, અનુભવ અને કાલ્પનિક
    વિચારધારાના આધારે બરફવર્ષાની સંકલ્પના અને રજુઆત અલગ અલગ હોઈ શકે છે.

    ReplyDelete
  35. અનુભવના આધારે વ્યક્તિ વિચારો રજૂ કરે છે કોઈને કર પડ્યા હોય તેને વર્ષા કહે છે તો કોઈ શિમલા ફરવા ગયું હોય ત્યાં સનોફોલનો અનુભવ થયો હોય તે રીતે એ રજૂ કર છે માટે ક્યારેક ક્યારેક એક જ વસ્તુ કે ધટના વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે

    ReplyDelete
  36. બરફવર્ષાની સંકલ્પના દરેક સમજ,વિચાર મુજબ અલગ અલગ હોઇ શકે અને તેનો સ્વીકાર કરવો જોઇએ.

    ReplyDelete

  37. દરેક વ્યક્તિની વિચારશક્તિ તથા ભુતકાળના અનુભવો અલગ-અલગ હોય છે તેથી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ને સંબંધિત પ્રતિચારાત્મક દ્દશ્ય પણ અલગ હોય છે.

    ReplyDelete
  38. દરેકના વિચારો જુદા જુદા હોય

    ReplyDelete
  39. દરેક પોતાના અનુભવ રજુ કરે છે અને બધાના અનુભવ અલગ અલગ હોય છે.

    ReplyDelete
  40. બરફ વર્ષા સુંદર હોવાની સાથે સાથે ઘાતક પણ નીવડી શકે છે. બરફ વર્ષા એ કુદરતનું એક સુંદર અંગ છે.

    ReplyDelete
  41. બરફવર્ષા , પ્રબળ વેગથી ફૂંકાતા ઠંડા પવને , દિવસે સુધી રહેતું પવનનું તેફાન વગેરે સામે અને થિજાવી દે તેવી ઠંડી

    ReplyDelete
  42. બરફવર્ષા કુદરતી ઘટના છે .તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.દરેક વ્યક્તિ ના વિચારો જુદા જુદા હોય છે જે તેના અનુભવ ,વાંચન પ્રત્યક્ષ અને પરોક્ષ અનુભવ નિરીક્ષણ અને મગજ ની વિચારધારા પર નિર્ભર કરે છે માટે વ્યક્તિ જે સમજે છે તે બીજા કરતા તદ્દન જુદું હોઈ શકે.

    ReplyDelete
  43. બરફવર્ષા ની કલ્પના થી જ રુવાટ ઊભી થઈ જાય છે...મને કાશમકાનો પ્રવાસ યાદ આવે છે

    ReplyDelete
  44. બરફવર્ષા વિશે દરેક ની કલ્પના, વિચારો અલગ હોય શકે કેમ કેમ કેમ કે અનુભવમાંથી પસાર થયેલ,બરફ વર્ષા નું ચિત્ર જોયું હોઈ, ખુદ બરફ વર્ષા નો અનુભવ કર્યો હોય તો બંને વર્ણન જુદા હોઈ શકે

    ReplyDelete
  45. બરફવર્ષાની કલ્પના એક અનહદ આનંદની અનુભુતિ કરાવે છે. ભગવાને સર્જેલી એક અદભુત રચનનાની પ્રતિકૃતિ કરાવે છે.

    ReplyDelete
  46. દરેક વ્યક્તિ વિચારવાની બાબત માં યુનિક હોય છે

    ReplyDelete
  47. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે

    ReplyDelete
  48. whatsapp ગ્રુપ બનાવીને દરેક બાળકોને whatsapp ગ્રુપમાં એડ કર્યા હતા અને તેમને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી વિષયવાર. આ ઉપરાંત જે બાળકોના પાસે સ્માર્ટફોન ન હતો તેઓની રૂબરૂ મુલાકાત કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવતું હતું.

    ReplyDelete
  49. Baraf Varsha 32 bore Mein Jaaye javani Padmaja Manmani ka maja Bharat ke Videsh Mein lagbhag bus ek Mahina Sudeep Garmi badhae Lage Soniya Tu Bewafa Varsha Ek Kalpana Karvy rahi hun animal Kashmir Raju Bade Pyare baraf Varsha thank you

    ReplyDelete
  50. બરફ ની સંકલ્પના દરેકના મગજમાં અલગ અલગ હોઈ શકે. પણ છતાં બરફવર્ષા થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય.બર્ફવર્ષાએ એક કુદરતી ઘટના છે તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે

    ReplyDelete
  51. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે

    ReplyDelete
  52. બરફમાં નાહવાની મજા આવે, અદભૂત દ્રશ્ય

    ReplyDelete
  53. Baraf varshathi pde tene aaya pora pde am kahevama aave 6e

    ReplyDelete
  54. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈ ને આનંદ થાય છે

    ReplyDelete
  55. અનુભવના આધારે વ્યક્તિ વિચારો રજૂ કરે છે કોઈને કર પડ્યા હોય તેને વર્ષા કહે છે તો કોઈ શિમલા ફરવા ગયું હોય ત્યાં સનોફોલનો અનુભવ થયો હોય તે રીતે એ રજૂ કર છે માટે ક્યારેક ક્યારેક એક જ વસ્તુ કે ધટના વ્યક્તિના અનુભવ પ્રમાણે અલગ અલગ હોય છે

    ReplyDelete
  56. બરફ વર્ષા એ કુદરતની ખૂબ જ સુંદર કૃતિ છે...

    ReplyDelete
  57. દરેકનું કલ્પનાચિત્ર અલગ હોઈ શકે. વિચારસરણીમાં વ્યક્તિગત ભિન્નતા હોઈ શકે. આપણે વિચારીએ એવું જ બીજા વિચારે એ જરૂરી નથી.

    ReplyDelete
  58. બધાએ બરફવર્ષા નિહાળી હોતી નથી એટલા માટે દરેકના મગજમાં તે વિશે જુદા જુદા ખ્યાલો આવે છે માટે સંકલ્પ નવો જુદી જુદી હોઈ શકે

    ReplyDelete
  59. બરફવર્ષા જોઈને આનંદ અને ઉતેજનાની લાગણી થાય છે

    ReplyDelete
  60. જે વ્યક્તિ એ બરફ વર્ષા નુ ચિત્ર જોયુ જ નથી અને વિચારવાનુ કહીએ એટલે પ્રથમ તો બરફ વર્ષા એટલે અનેક વિચારો આવે છે. અને જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે ચિત્ર વાસ્તવિક જોયુ તેના વિચારો વિચારો પણ જુદા હોય શકે

    ReplyDelete
  61. whatsapp ગ્રુપ બનાવીને દરેક બાળકોને whatsapp ગ્રુપમાં એડ કર્યા હતા અને તેમને અલગ અલગ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી વિષયવાર. આ ઉપરાંત જે બાળકોના પાસે સ્માર્ટફોન ન હતો તેઓની રૂબરૂ મુલાકાત કરી તેઓને માર્ગદર્શન આપવામાં આવતું હતું.

    ReplyDelete
  62. કોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.

    ReplyDelete
  63. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈને આનંદ થાય છે.

    ReplyDelete
  64. બરફ વર્ષા ની કલ્પના કરતાં જ લેહ, સિમલા અને હિમાલયની યાદ આવી જાય છે. કોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.

    ReplyDelete
  65. darek ni kalpna sakti alag hoy che mate badha potane je vichar ave e mujab varnan kare

    ReplyDelete
  66. Barafvarsha lagbhag badha ne j gamti hoy chhe parantu eno ek divas no anubhav levo ane kayam barafvarsha ma rehvu e banne vachche khub j moto tafavat chhe.

    ReplyDelete
  67. ઠંડકનો અનુભવ થાય છે

    ReplyDelete
  68. For a person who has not seen the picture of all ,snowfall and has to think,

    ReplyDelete
  69. ચારેબાજુ બધું સફેદ જ છે. ઠંડી લાગે છે. આખી અલગ દુનિયામાં જ આવ્યા હોય તેવું લાગે છે.

    ReplyDelete
  70. દરેક વ્યક્તિ સ્વાનુભવને આધારે મંતવ્યો રજૂ કરે છે. જેણે પ્રત્યક્ષ બરફ વર્ષા ને અનુભવ્યું હશે તે તે રીતે રજૂ કરશે. જેણે પ્રત્યક્ષ અનુભવ ન હોય ટીવી શો માં કે પિકચર માં જોયું હોય તે પરથી વર્ણવશે.

    ReplyDelete
  71. બરફ નો વરસાદ ની કલ્પના કરતા ઉચા ઉચા ડુંગર વચ્ચે મારુ ઘર હોય .અને હુ ઠંડી થી બચવા તાપણી કરતો હોય તેવુ લાગે છે.

    ReplyDelete
  72. બરફ વર્ષા એ કુદરતની ખૂબ જ સુંદર કિયા છે જે અનુભવને આનંદ કરી શકો છો જે શબ્દ માં કહી શકાય નહીં

    ReplyDelete
  73. બરફ ખુબ ઠંડો હોય છે. બરફ ખાવાની મજા આવે છે

    ReplyDelete
  74. બરફ વર્ષા વિશે દરેકના મનમાં જુદા જુદા વિચારો હોય છે દરેક વ્યક્તિ બરફ વર્ષાને પોતાના વિચારો મુજબ રજૂ કરે છે

    ReplyDelete
  75. જ્યારે તમે કોઈ મુદ્દા વિશે શીઘ્ર રજુઆત કરવા જણાવો છો ત્યારે દરેક વ્યક્તિમાં તેના અભિપ્રાયો જુદા જુદા જોવા મળે છે. એ માટે એના પૂર્વ અનુભવો અને સાથે સાથે એના પૂર્વગ્રહને ધ્યાને રાખી પોતાના વિચારો રજુ કરતા હોય છે.
    અહીં બરફવર્ષા અંગે પોતાના વિચારો રજૂ કરવાની વાત છે તો દરેક પોતાનો અનુભવ અથવા પોતાની પાસે રહેલી માહિતીના આધારે રાજુઆત કરશે. ઘણા સારી બાબતે સારા અનુભવો રાજુકારી આનંદની લાગણી રાજુ કરશે તો કોઈએ અનુભવેલી મુશ્કેલીને ધ્યાને લઈને અથવા બીજાના અનુભવના આધારે વિચારો રજુ કરશે.

    ReplyDelete
  76. કાશ્મીર થી લઈ Canada જ્યાં બરફ વર્ષા થાય છે તે યાદ કરાવી દીધું. પણ ટેક્નોલોજી સપોર્ટ નથી કરતી ત્યારે અગ્નિ વર્ષા નો અનુભવ થાય છે.

    ReplyDelete
  77. બરફ વરસાદથી મનમાં આનંદ થાય છે અને રમવાની મજા પડે છે બાળકો જોવાની મજા પડે છે અને યોગ્ય રીતે આપણને મનોરંજનની એક પ્રવૃત્તિ મળે છે બરફ વર્ષા

    ReplyDelete
  78. Barafvarshama charebaju varsadna Kara hoy ane Jo te lambo samay chalu rahe to chare baju dharti ae Jane safed chadar odhi hoy tevu jova male ane tene lidhe thandinu praman vadhi jay chhe.

    ReplyDelete
  79. બરફવર્ષા થવાથી પર્વત પર સફેદ ચાદરમા ઢંકાઈ જાય છે.

    ReplyDelete
  80. બરફ વર્ષાથી બાળકોને આનંદ આવે છે અને આથી જ કશું થતું નથી

    ReplyDelete
  81. બરફવર્ષા એ આશરે 1500 ફૂટપર થાય પણ.તેનો અનુભવ નથી.

    ReplyDelete
  82. જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે વાસ્તવિક ચિત્ર જોયુ છે તેના વિચારો જુદા જુદા હોય શકે છે. જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે કઈ જોયુ જ નથી તેના વિચારો પણ અલગ અલગ હોય છે.

    ReplyDelete
  83. કવિ બરફવર્ષા માટે કાવ્ય લખી શકે
    વૈજ્ઞાનિક બરફવર્ષા ના કારણોનું સંશોધન કરે.
    દરેક વ્યક્તિ વિશેષ છે

    ReplyDelete
  84. બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી

    ReplyDelete
  85. બરફ વર્ષા વિશે વિચારતા જ મગજમા ઠંડીનો અહેસાસ થવા લાગે છે મન કાલ્પનિક રીતે બરફવર્ષાને મહાલવા લાગે છે

    ReplyDelete
  86. દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે

    ReplyDelete
  87. Snowfall is a very beautiful moment

    ReplyDelete
  88. બરફવર્ષા એ કુદરતનો આહલાદક રુપ છે. જેમ વરસાદ છે એમ બરફવર્ષા પણ જરૂરી છે. જે આપણને ઋતુની સમજ અને કુદરત સાથે એકકાર થવાનું શીખવી જાય છે. માનવ પ્રકૃતિ સાથે જોડાયેલ અભિન્ન અંગ છે.

    ReplyDelete
    Replies
    1. હિમાલયની ખીણમાં તે પથરાયેલું છે પહાડો પર જાણે સફેદ ચાદર હોય તેમ લાગે છે

      Delete
  89. જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે વાસ્તવિક ચિત્ર જોયુ છે તેના વિચારો જુદા જુદા હોય શકે છે. જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે કઈ જોયુ જ નથી તેના વિચારો પણ અલગ અલગ હોય છે.

    ReplyDelete
  90. આહલાદક અનુભવ
    ચારે તરફ બરફ બરફ .......

    ReplyDelete
  91. જીએસટી બરોબર છે વાસ્તવિક ચિત્ર જોયું કે વિચારો જુદા જુદા હોય છે માટે જે વ્યક્તિ વિશે કોઈએ જોયું નથી એ વિચારો પણ અલગ-અલગ હોય છે

    ReplyDelete
  92. You self help book which we never the book of the picture in the school in the children all the right

    ReplyDelete
  93. બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી

    ReplyDelete
  94. Snowfall is a very special for me

    ReplyDelete
  95. બરફ વર્ષા નો અનુભવ આપણે જે કલ્પના કરી હોય તેટલો સરળ તો નથી કારણ કે બરફ વર્ષા થતી હોય ત્યારે ખૂબ જ ઠંડા વાતાવરણમાં આનંદ લેવો થોડું અઘરું કામ છે પરંતુ જીવનમાં એકવાર તો બરફ વર્ષનો અનુભવ કરવો જોઈએ

    ReplyDelete
  96. This comment has been removed by the author.

    ReplyDelete
  97. બાળકોને વર્ગખંડમાં નિયમિત ભુલાવી શકાય તો શિક્ષણ કાર્ય વધારે અસર થઇ શકે પરંતુ કોઈ ને લીધે આવી શકતા નથી માટે થોડું ઘણું તકલીફ પડે છે

    ReplyDelete
  98. બરફવર્ષા ની ઠંડક,અને અનુભવ સિમલામાં થયો. ક્યારેક ગુજરાત માં થાય તો મજા આવે. આહ.....મજા આવી જાય.

    ReplyDelete
  99. બરફ ની સંકલ્પના દરેકના મગજમાં અલગ અલગ હોઈ શકે. પણ છતાં બરફવર્ષા થાય તો ચારે બાજુ ઠંડક છવાઇ જાય.બર્ફવર્ષાએ એક કુદરતી ઘટના છે તેનો આનંદ માણવો એ અતિ સુખની લાગણી કરાવે છે.

    ReplyDelete
  100. બરફ વર્ષાનાં વિચારથી જ ઠંડી લાગવા લાગે છે. સાથેજ ખૂબ જ મજા આવે છે. . અન્ય શિક્ષકોના પ્રતિભાવ અલગ હતા.

    ReplyDelete
  101. snowfall make a very cool atmosphere

    ReplyDelete
  102. બાળપણમાં કરા પડતા જોયા છે પરંતુ બરફવર્ષા નો પ્રત્યક્ષ અનુભવ નથી..

    ReplyDelete
  103. બરફ વર્ષામાં રમવાની ખુબ જ મજા આવે અને તે વાતારવણ જોઈ ને આનંદ થાય છે

    ReplyDelete
  104. બરફવર્ષા થી જેતે વિસ્તાર ને ખુબજ બરફથી થીજી નાખે છે. તેનો આહલાદક અનુભવ સૌ કરે જ છે. બરફવર્ષા નિહાળવાનો પણ એક લાહવો છે. બરફવર્ષા વાળુ સ્થળ ખુબજ લોકપ્રિય હોય છે.

    ReplyDelete
  105. બરફ વિશે દરેકના અનુભવો અલગ અલગ હોય છે ઘણા લોકોને બરફમાં રમવાની મજા આવે છે ઘણાને ઠંડી લાગે છે

    ReplyDelete
  106. બરફવર્ષા નો વિચાર કરતા જ મનમાં હિમાલય ની પર્વતમાળા ઉપસી આવે છે ચારે તરફ ધરતી એ જાણે સફેદ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો દેખાય આવે છે.

    ReplyDelete
  107. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈને આનંદ થાય છે.

    ReplyDelete
  108. Not personally experienced but seen only the picture. When ice fall everywhere is colllected the ice it can be good for some and not good for others veries person to person

    ReplyDelete
  109. બરફ વર્ષા નિહાળવાનો ખૂબ જ આનંદ આવે.

    ReplyDelete
  110. કોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.

    ReplyDelete
  111. બરફ વર્ષા થી ઠંડક અને બરફ જોઈને આનંદ થાય છે

    ReplyDelete
  112. બરફવર્ષ રોમાંચક નિહાળવાનો આનંદ થાય

    ReplyDelete
  113. બરફવર્ષા માટે જેણે જેવો અનુભવ કર્યો હોય તેવા વિચાર રજુ કરે છે. નાના બાળકોના વિચાર અલગ હોય છે. ઉમરમાંં મોટા બાળકોના વિચારોની રજુઆત અલગ હોય છે.

    ReplyDelete
  114. ગુજરાત માં બરફ વર્ષા થઈ નથી તેથી કહી ના શકાય પરતુ ફિલ્મ માધ્યમ થી અંદાજ કરી શકાય કે તેમાં ખુબ સુંદર વાતાવણ હશે તથા બરફ થી રમવા ની મજા પણ કંઇક અદભૂત હશે

    ReplyDelete
    Replies
    1. Mohammadsarfaraj Sirajuddin shaikh
      ગુજરાતમાં બરફ વર્ષા થઈ નથી તેથી કહી ના શકાય પરતુ ફિલ્મ માધ્યમ થી અંદાજ કરી શકાય કે તેમાં ખુબ સુંદર વાતાવણ હશે તથા બરફ થી રમવા ની મજા પણ કંઇક અદભૂત હશે

      Delete
  115. બાળકોમાં શિક્ષણ આપવા માટે પદ્ધતિ નવી બદલવી જોઈએ જે બદલી છે તે યોગ્ય નથી

    ReplyDelete
  116. બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી

    ReplyDelete
  117. બરફવર્ષા થી જેતે વિસ્તાર ને ખુબજ બરફથી થીજી નાખે છે. તેનો આહલાદક અનુભવ સૌ કરે જ છે. બરફવર્ષા નિહાળવાનો પણ એક લાહવો છે. બરફવર્ષા વાળુ સ્થળ ખુબજ લોકપ્રિય હોય છે.

    ReplyDelete
  118. બરફવર્ષા જોવી એ એક રોમાંચિત કરે એવી ઘટના છે.આજ દિન સુધી પ્રતક્ષ જોઈ નથી..પરંતુ બરફવર્ષા જોવી ગમશે

    ReplyDelete
  119. બર્ફિલા વાતાવરણમાં રહેવાની વાત જ જુદી હોય છે.જમીન પર બરફ પડવાથી જાણે ધરતી સ્વર્ગ બની હોય તેવું લગે.

    ReplyDelete
  120. Watching the pictures and the video of ice rain

    ReplyDelete
  121. એક અલગ મઝા છે, પણ તેની સંકલપના જુદા જુદા લોકો માટે જુદી હોય છે

    ReplyDelete
  122. દરેક વ્યક્તિ માટે અનુભવ જુદો હોય છે અને એ પ્રમાણે એમના માટે એની સંકલ્પ ના પણ અલગ હોય છે

    ReplyDelete
  123. બધાની જવાની અને વિચારવાની શક્તિ અલગ અલગ હોય છે અને વધારે પ્રમાણમાં તો જે જોઈ લો છે એને જ વધારે describe કરી શકીએ છીએ એટલે ગુજરાતમાં તો કોઈએ બરફવર્ષા જોઈ ન હોય, એટલે સમજાવવું અઘરું પડે

    ReplyDelete
  124. બર્ફીલા વાતાવરણ નો ખ્યાલ બાળકોને સ્પષ્ટ રીતે સમજાવવા માટે તેને રૂબરૂ મુલાકાત અથવા તો કોઈ ચિત્રાત્મક રજૂઆત અથવા તો કોઈ વીડિયોની દર્શન કરાવ્યા પછી જ એની સંકલ્પો સિદ્ધ કરી શકાય છે

    ReplyDelete
  125. દરેક વ્યક્તિ ના બરફ વિશેના પોતાના ખ્યાલો અલગ-અલગ હોય છે

    ReplyDelete
  126. Baraf varsha thi anand and thandak anubhavay

    ReplyDelete
  127. બરફવર્ષા ની મજા દરેક માટે અલગ અલગ હોય શકે.

    ReplyDelete
  128. બરફ માં નાહવાની મજા આવે

    ReplyDelete
  129. બરફ મા નહવાની મઝા આવે

    ReplyDelete
  130. દરેક વ્યક્તિના બરફ વિશેના અનુભવ અને વિચારો અલગ અલગ હોય છે તે મુજબ એમની બરફ વિશેની સંકલ્પના જુદી જુદી હોય છે

    ReplyDelete
  131. દરેક વ્યક્તિ માટે અનુભવ જુદો હોય છે અને એ પ્રમાણે એમના માટે એની સંકલ્પ ના પણ અલગ હોય છે

    ReplyDelete
  132. બરફ વર્ષા પડે તો તે દરમિયાન ઘરથી નીકળવું મુશ્કેલ પડે શિક્ષણ કાર્યમાં પણ માઠી અસર થાય તે દરમિયાન પણ covid-19 j20 જો સમસ્યા સર્જાઈ તો online સાહિત્ય અને online virtual class નો ઉપયોગ કરી તેનું સમાધાન મેળવી શકાય

    ReplyDelete
  133. બરફવર્ષામાં મને ઠંડીનો અનુભવ થયો

    ReplyDelete
  134. Baraf bahu thadho hoy che ne saras che

    ReplyDelete
  135. Baraf varsa to ek lahvo che jene mani lidho che ae hju ekvar manva ichhe che ane jene nthi manyo e ek aash lgavi ne betha che.... Baki to bdhani pasand alag alag hoy che je jevi rite joy aeva aena gun dekhay....

    ReplyDelete
  136. બરફ ગુજરાત માં પડે નહીં .હજી સુધી બરફ વર્ષા જોય નથી. માટે હું ફ્રીજ માં બેસી જોવ છું બરફ વર્ષા કેવી થાય.

    ReplyDelete
  137. બરફ વર્ષા એ ખૂબ સુંદર અનુભવ હોઈ શકે

    ReplyDelete
  138. બરફ મા નહવાની મઝા આવે

    ReplyDelete
  139. દરેક વિષય નો વિચાર બધાનો અલગ હોઈ થોડી વાર માટે મજા આવે.

    ReplyDelete
  140. Not experienced but really wants to. Difference of thoughts make people differ from each other

    ReplyDelete
  141. બરફ પડતો હોય તે કલ્પના માત્રથી મને શરીરમાં ધ્રુજારી થાય છે

    ReplyDelete
  142. બાળકોની કલ્પના શક્તિ આધારે જે જવાબ આપે છે તેને સ્વીકારી ઇમેજીનેશન કરાવવું.

    ReplyDelete
  143. બરફવર્ષા ની મજા જ કાંઈક અલગ છે આપણે બધુ ભૂલી જઈને નાનુ બાળક બની જઈએ છીએ. મને બરફવર્ષા ખૂબ ગમે છે.

    ReplyDelete
  144. ભારતમાં સૌથી વધુ બરફવર્ષા હિમાલયની ખીણમાં પહાડો પર તે પથરાયેલું છે જાણે સફેદ ચાદર ઓઢાયેલી હોય તેમ લાગે છે

    ReplyDelete
  145. બરફ વર્ષા માણવો એ ખુબ રોમાંચિત ઘટના છે.

    ReplyDelete
  146. બરફવર્ષા નો મને કોઈ અનુંભાવ નથી માટે હું કઈ લખી શકું નહિ ુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુ

    ReplyDelete
  147. બરફ વર્ષા થતી હોય એવા વિસ્તારમાં રૂબરૂ જયને જોવામાં આવે તો વધુ અનુકૂળ રહે

    ReplyDelete
  148. દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે

    ReplyDelete
  149. બરફ વર્ષા વિશે અમે જાણતા નથી.તો કશું ન કહી શકાય.

    ReplyDelete
  150. બરફ વર્ષા રૂબરૂ જોઈ નથી

    ReplyDelete

  151. કોઈ પણ બાબત રજૂઆત કરતાં પહેલાં તેનું વાસ્તવિક ચિત્ર આપણા મગજમાં હોય છે. તેના દ્વારા આપણે રજૂઆત કરીએ છીએ. કદાચ સામેની વ્યક્તિ પાસે પૂરતી માહિતી ન હોય કે બરફ વર્ષા કોને કહેવાય તો તેની રજૂઆત એકદમ અલગ હોઈ શકે.

    ReplyDelete
  152. બરફ વર્ષા એટલે આપણા ગુજરાતમાં બરફના કરા પાડવા એવી સામાન્ય સમજ હોય છે. મારી શાળાના વિદ્યાર્થીઓ પણ આ જ સમજ ધરાવે છે કારણ કે મારા માનવા મુજબ મારી શાળાનો કોઈ વિદ્યાર્થી આના સિવાય કોઈ અલગ વર્ણન કરી શકે પરંતુ મીડિયાના માધ્યમથી બરફ વર્ષની સંકલ્પના આપી શકાય એટલે કે પરોક્ષ રીતે જ અનુભવ આપી શકાય અને મારા માટે પણ આ જ ખ્યાલ લાગુ પડે છે.

    ReplyDelete
  153. બરફ વર્ષા માં રમવા ની મજા આવે..

    ReplyDelete
  154. દરેક ની વિચારસરણી અલગ અલગ હોય શકે છે. તેથી બધા ના વિચારો જુદા જુદા હોય છે.

    ReplyDelete
  155. બરફ વર્ષા વિશે વિચારતા જ મગજમા ઠંડીનો અહેસાસ થવા લાગે છે મન કાલ્પનિક રીતે બરફવર્ષાને મહાલવા લાગે છે

    ReplyDelete
  156. બાળકોને પ્રકૃતિની ગોદમાં રમવાની ખૂબ મજા આવે છે બરફ પર અનેરો આનંદ બાળકો મેળવે

    ReplyDelete
  157. બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી.

    ReplyDelete
  158. Beauty....
    ધરતીમાતા એ સફેદ ચાદર ઓઢી હોય એવું પ્રતીત થાય

    ReplyDelete
  159. બરફ વષૉ નો મને અનુભવ થયો નથી

    ReplyDelete
  160. Darek vyakti ni mansik bhinnta mujab hoi sake

    ReplyDelete
  161. બાળકોને બરફ વર્ષા અંગેના વિડીયો બતાવીશ અને આંખો બંધ કરી બરફની ઠંડક અને આજુબાજુના વાતાવરણ ની કલ્પના કરવા કહીશ કરવા કહીશ કારણ કે મારા મતે દરેક વસ્તુ માત્ર જાતે અનુભવવાથી જ ખબર પડે તેવું નથી હાલના ડિજિટલ યુગમાં બાળકોને ફોટોગ્રાફી વિડીયો અને કાલ્પનિક પ્રવાસ મારફત તેનો અનુભવ કરાવી શકીએ છીએ

    ReplyDelete
  162. બાળકની સમજણ શક્તિ પ્રમાણે તેમને સમજી તેમની સાથે સહાનુભૂતિ કેળવી તેમને યોગ્ય કેળવણી આપી શકાય

    ReplyDelete
  163. બાળકની સમજણ શક્તિ પ્રમાણે તેમને સમજી તેમની સાથે સહાનુભૂતિ કેળવી તેમને યોગ્ય કેળવણી આપી શકાય

    ReplyDelete
  164. બરફવર્ષા માં નાહવાની ને રમવાની મજા આવે.

    ReplyDelete
  165. દરેક વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે જ વાત જણાવશે,હું પણ બધાનો સ્વીકારી ને આગળવધીશ.

    ReplyDelete
  166. બરફ વર્ષા વિશે હું કઈ કહી શકું તેમ નથી. કારણકે તે મેં રૂબરૂમાં જોઇ નથી.

    ReplyDelete
  167. જે વ્યક્તિ એ બરફ વર્ષા નુ ચિત્ર જોયુ જ નથી અને વિચારવાનુ કહીએ એટલે પ્રથમ તો બરફ વર્ષા એટલે અનેક વિચારો આવે છે. અને જે વ્યક્તિએ બરફ વર્ષા વિશે ચિત્ર વાસ્તવિક જોયુ તેના વિચારો વિચારો પણ જુદા હોય શકે
    બાળકોને બરફ વર્ષા અંગેના વિડીયો બતાવીશ અને આંખો બંધ કરી બરફની ઠંડક અને આજુબાજુના વાતાવરણ ની કલ્પના કરવા કહીશ કરવા કહીશ કારણ કે મારા મતે દરેક વસ્તુ માત્ર જાતે અનુભવવાથી જ ખબર પડે તેવું નથી હાલના ડિજિટલ યુગમાં બાળકોને ફોટોગ્રાફી વિડીયો અને કાલ્પનિક પ્રવાસ મારફત તેનો અનુભવ કરાવી શકીએ છીએ

    ReplyDelete
  168. બરફ વર્ષા વિશે વિચારતા જ મગજમા ઠંડીનો અહેસાસ થવા લાગે છે મન કાલ્પનિક રીતે બરફવર્ષાને મહાલવા લાગે છે

    ReplyDelete
  169. બરફવર્ષા એ ધનીભવનની પ્રક્રિયા છે.ખાસ કરીને જમ્મુ કાશ્મીરમાં પડે છે

    ReplyDelete
  170. બરફ માં રમવાની મજા પડી.

    ReplyDelete
  171. મોટાભાગે ગુજરાતના આપણા વિદ્યાર્થીઓએ બરફ વર્ષા નો અનુભવ કર્યો હોય નહીં પરંતુ મીડિયા ના માધ્યમથી તેનો પરોક્ષ અનુભવ લીધો હોય તેથી તેમાં ખૂબ જ મજા આવે એવી સમજણ હોય છે અને જેમને વરસાદમાં નાહવાનું ખૂબ ગમતું હોય તેવા વિદ્યાર્થીઓને આ પ્રવૃત્તિ ખૂબ જ એક્સાઇટિંગ લાગશે અને બરફ વર્ષા પોતાને નહાતો હતો તે જોવાની જોવાની કલ્પના કરીને વર્ણન કરી શકશે

    ReplyDelete
  172. દરેક વ્યક્તિ માટે અનુભવ જુદો હોય છે અને એ પ્રમાણે એમના માટે એની સંકલ્પ ના પણ અલગ હોય છે

    ReplyDelete
  173. It is true. That is many variations in the ideas and feelings of each and every person. માનવી ના વિચારો પર, તે અત્યાર સુધી કેવા વાતાવરણ માં, કેવા માણસો સાથેના સંપર્કમાં, કેવા માહોલ માં રહ્યો છે તેની અસર વર્તાય છે. જેમકે એક જ સમયે જન્મેલા બે બાળકો, જે જુડવા કહી શકાય, તેમને એક જ જેવી વસ્તુઓ બતાવીએ, એક જ જેવા વાક્યો શબ્દો રોજ કહીયે, એક જ જગ્યા એ રાખીયે, એક જ જેવું વર્તન કરીયે, છતાંય તેમની વિચારશક્તિ, તેમનું વર્તન, તેમની feelings, જુદી ભિન્ન હોય જ છે.

    ReplyDelete
  174. દરેક વ્યક્તિની વિચારસરણી અલગ અલગ હોય છે...બરફવર્ષા વિશે મંતવ્ય અલગ હોય શકે

    ReplyDelete
  175. બરફવર્ષા માટે દરેક વ્યક્તિની વિચારસરણી અલગ હોય છે.તે માટે સર્વના અનુભવો અલગ અલગ હોવાથી તેમના વિચારો અલગ હોય છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ