Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

 ·       આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકા શું છે?

·       શું તેઓ ભણવામાં મદદ કરે છે?

·       શું શિક્ષકો વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવે છે?

પ્રતિબિંબિત કરવા માટે થોડો સમય લો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
    Replies
    1. sixak balak ne tena guno viksave che ane sara guno khilavaa ma madad kre che

      Delete
    2. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

      Delete
    3. Teacher balak ne naitik guno shikhve chhe

      Delete
    4. Teacher balak ne naitik guno shikhve chhe

      Delete
    5. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

      Delete
    6. દરેક બાળક અલગ અલગ સમાજ અને જ્ઞાતિ માંથી આવતા હોય . ત્યારે શિક્ષક તેમને એકસાથે હળી મળીને રહેવા ની ભાવના વિકસાવે.

      Delete
    7. બાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે પરંતુ આજના શિક્ષકો બાળકમાં ભૂલ કાઢવી તેને ઉતારી પાડવું તેના ઉપર વારંવાર ટિપ્પણી કરી આવું વધારે કરતા હોય છે જે ખૂબ દુખદ બાબત છે

      Delete
    8. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.

      Delete
    9. વ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે અને એક શિલ્પકારની જેમ સુંદર પ્રતિમૂર્તિ બનાવી શકીએ.

      Delete
    10. વ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે અને એક શિલ્પકારની જેમ સુંદર પ્રતિમૂર્તિ બનાવી શકીએ.

      Delete
    11. વ્યક્તિગત સામાજિક ગુણો થી જ વ્યક્તિનું ઘડતર થાય છે અને, સમાજ માં તેની છાપ પડે છે. અભ્યાસ સારી રીતે ગ્રહણ કરવા તથા વર્ગખંડ માં પણ સાહચર્ય થી રહેવા માટે આવા સામાજિક ગુણો જ તો ભાગ ભજવે છે. હું માનું છું ત્યાં સુધી શિક્ષક ની સાથોસાથ વાલી, તથા સમાજ પણ આવા મૂલ્યો શીખવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બનતા હોય છે. શિક્ષક તરીકે આપણે પણ એવા પ્રયત્નો કરતા જ હોઈએ કે આપણા હાથમાંથી ઉત્તમ ચારિત્ર્યવાન નાગરિકો આકાર પામે.

      Delete
  2. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  3. દરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  4. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  5. અલગ અલગ ધર્મ જાતિ ગુણનું ખૂબ જ મહત્વ છે આપણા સમાજ માં વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  6. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  7. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું મહત્વ ઘણુ વધારે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકામા મોટૌ ફાળો હોય છે.વિદ્યાથીનુ વ્યક્તિગત જીવનમાં આવા ગુણોથી મદદ મળી રહે છે

    ReplyDelete
  8. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.

    ReplyDelete
  9. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદરૂપ હોય છે તેમજ શિક્ષક દ્વારા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક ગુણો વિકસાવે છે

    ReplyDelete
  10. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.

    ReplyDelete
  11. દરેક ના જીવન મા વ્યક્તિગત અને સામાજિક ગુણો નું મહત્વ છે, વિદ્યાર્થી અલગ અલગ જાતિ અને ધર્મ માંથી આવે છે જેથી વિવિધતા મા એકતા ની ભૂમિકા સાર્થક રહે છે

    ReplyDelete
  12. Aapda Rojinda jivan MA vyaktigat ane samajik gunonu ghanu mahatva che. Sara guno saru parinam aape che. Shikshakoni vidyarthiyona vyaktigat ane samajik gun vikshavama vidyarthiyone madad roop Kare che

    ReplyDelete
  13. સામાજિક વ્યવહાર થકી સમાજને મદદરૂપ થઈ શકે છે અને પોતાને આર્થિક અને સામાજિક રીતે જીવન સુંદર બનાવી શકે છે

    ReplyDelete
  14. વ્યક્તિગત આ અને સામાજિક ગુણો જો વિકસેલા હશે તો જ વ્યક્તિ સમાજ સાથે સાહચર્ય બાંધી શકશે અને યોગ્ય પ્રત્યાયન કરી શકે...માટે ખૂબ જરૂરી છે.અને એવી જ રીતે ભણવામાં પણ ઉપયોગી થશે.

    ReplyDelete
  15. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  16. શિક્ષકે બાળકને સમાજ સાથે જોડવાનું કામ કરે છે અને એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.

    ReplyDelete
  17. વ્યક્તિને સામાજિક ગુણોના ચોક્કસ વ્યક્તિમાં મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે જે પ્રવૃત્તિ અને અન્ય વ્યક્તિઓ સાથે વાતચીતની પ્રક્રિયામાં પ્રાપ્ત થાય છે.

    ReplyDelete
  18. શાળા માં વિદ્યાર્થી અને શિક્ષક ના પરસ્પર સબંધો માં, બાળકો ના સામાજિક સબંધો માં, બાળક ના જીવનમાં, સતત આ ગુણો કામ આવે છે

    ReplyDelete
  19. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે

    ReplyDelete
  20. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  21. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે

    ReplyDelete
  22. Vyaktigat ane samajik guno sixan ni sathe rojinda jivan ma pan khub j upyogi chhe.samajik vyavharo ane jivan koushalyo na vikas mate e khub j upyogi chhe.

    ReplyDelete
  23. બાળક જ્યારે ઘરેથી સ્કુલ શાળાએ આવે છે ત્યારે તે બાળક શિક્ષકોનું અવલોકન કરે છે અને તેમાં સામાજિક ગુણો નું અવલોકન કરી તેનુ સીંચન કરે એ શિક્ષકની મહત્વ ની ભૂમિકા છે કે બાળકો શિક્ષકના વર્તન વાણી અને સભ્યતા ને આવરી લે છે

    ReplyDelete
  24. બાળક જ્યારે ઘરેથી સ્કુલ શાળાએ આવે છે ત્યારે તે બાળક શિક્ષકોનું અવલોકન કરે છે અને તેમાં સામાજિક ગુણો નું અવલોકન કરી તેનુ સીંચન કરે એ શિક્ષકની મહત્વ ની ભૂમિકા છે કે બાળકો શિક્ષકના વર્તન વાણી અને સભ્યતા ને આવરી

    ReplyDelete
  25. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા જરૂરી છે

    ReplyDelete
  26. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી કારણકે બાળક સ્કૂલ કરતા ઘરે વધારે સમય પસાર કરે છે.

    ReplyDelete
  27. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.

    ReplyDelete
  28. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે. બાળકના મનમાં શિક્ષક પ્રત્યે કઈક અલગ જ ભાવના હોય બાળક માતા-પિતા કરતાં પણ વધુ શિક્ષકોનું માનતા હોય છે તેથી શિક્ષકોનીવ્યકિતગતસમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે. બાળક વધુ સમય શાળાએ રહેતું હોવાથી તેના જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા માં શિક્ષકનો ખૂબ મોટો ફાળો હોય છે

    ReplyDelete
  29. શિક્ષક બાળકને સમાજ સાથે જોડી એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

    ReplyDelete
  30. શાળા અને શિક્ષકની વ્યક્તિગત એન્ડ સામાજિક ગુણો વિક્સાવવાનીભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.

    ReplyDelete
  31. હા, શિક્ષકો વ્યક્તિગત સામાજિક ગુણો વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે બાળકોને કેવી રીતે સમાજમાં વર્તન કરવું તેને સમાજ આપી શકે વર્ગખંડમાં બાળકોને ભણાવતી વખતે શિક્ષકનું વર્તન કેવું હોય તેના પર બાળકોમાં વ્યક્તિગત સામાજિક ગુણો નો કેવો પ્રભાવ પડે એ આધાર રાખે છે

    ReplyDelete
  32. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું મહત્વ ઘણુ વધારે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકામા મોટૌ ફાળો હોય છે.વિદ્યાથીનુ વ્યક્તિગત જીવનમાં આવા ગુણોથી મદદ મળી રહે છે

    ReplyDelete
  33. વ્યક્તિગત અને સામાજિક ગુણો ભણવા માટે ખુજ જ જરૂરી છે . આવા ગુણો હોય તો બાળક ક્યાંય મુંજાય નહીં તથા તે પોતે પોતાનો રસ્તો બનાવતો થશે.

    ReplyDelete
  34. શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણ દ્વારા સમજણ આપી , તેનામાં સારા ગુણો નું સિંચન કરે છે જેથી તે આગળ જતાં તે સમાજ માં સારું સ્થાન મેળવી શકશે.

    ReplyDelete
  35. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  36. દરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  37. શિક્ષક બાળકોના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદ કરી છે

    ReplyDelete
  38. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે

    ReplyDelete
  39. આપણા રોજિંદા જીવનમા વ્યક્તિગત અને સામાજિક ગુણોનુઘણુ મહત્વ છે. અલગ અલગ ધર્મ, જાતિ, ગુણનુ ખૂબજ મહત્વ છે અને તે ગુણો વિધ્યાર્થીઓને સામાજિક જીવન માટે ખૂબજ ઉપયોગી થઈ પડશે.

    ReplyDelete
  40. જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનો વિકાસ થવો એ ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં એક શિક્ષક અગત્ય નો ભાગ બની શકે છે એક સારો માગૅદશૅક બની રહે છે

    ReplyDelete
  41. આપણા જીવનમા વ્યકિતગત અને સામાજિક ગુણોનો વિકાસ થવો એ ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં એક શિક્ષક અગત્ય નો ભાગ બની શકે છે એક સારો માગૅદશૅક બની રહે છે અને બાળક ને જરૂરી વાતાવરણ પૂરું પાડી શકાય

    ReplyDelete
  42. Vartman paristithi ma samajik guno balkama vikase te khub j jaruri chhe.

    ReplyDelete
  43. દરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની

    ReplyDelete
  44. વિદ્યાર્થીમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોના ખૂબ જ મહત્વ છે સારા સામાજિક વ્યક્તિગત ગુણો તેના જીવનમાં આવે તેવા શિક્ષકે પ્રયત્ન કરવા જોઈએ સારા ગુણો થી સારો વિદ્યાર્થી અને ભવિષ્યમાં દેશનો સારો નાગરિક પણ બની શકે છે.

    ReplyDelete
  45. શિક્ષણમાં વ્યક્તિગત સામાજિક ગુણોનું ખૂબ મહત્વ છે. બાળકમાં રહેલા ગુણોને પ્રોત્સાહન આપવાનું કામ શિક્ષક કરે છે. જેનાથી ભવિષ્યમાં એક આદર્શ નાગરિક પેદા થાય છે

    ReplyDelete
  46. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  47. આપણા જીવનમા વ્યકિતગત અને સામાજિક ગુણોનો વિકાસ થવો એ ખૂબજ મહત્વનું સ્થાન ધરાવે છે જેમાં એક શિક્ષક અગત્ય નો ભાગ બની શકે છે એક સારો માગૅદશૅક બની રહે છે અને બાળક ને જરૂરી વાતાવરણ પૂરું પાડી શકાય.

    ReplyDelete
  48. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે

    ReplyDelete
  49. હા મૂલ્યો શીખવાની ક્રિયામાં મદદરૂપ બને છે.
    શિક્ષકો પોતાના વર્તન થકી અસર કરે છે. કારણ બાળકો અનુકરણ પ્રિય હોય છે.

    ReplyDelete
  50. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી કારણકે બાળક સ્કૂલ કરતા ઘરે વધારે સમય પસાર કરે છે.

    ReplyDelete
  51. દરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  52. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  53. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  54. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  55. દરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  56. વ્યક્તિગત-સામાજિક ગુણો બાળક તેમજ આપણાં માટે ઘણાં મહત્વના છે.જેના થકી બાળક પોતાનો અને સમાજનો સારી રીતે વિકાસ કરવામાં મદદરૂપ થાય છે.

    ReplyDelete
  57. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે

    ReplyDelete

  58. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત,સામાજિક અને આધ્યાત્મિક ગુણ વિકસાવવામાં મદદ કરતા હોય છે.સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  59. બધા વિદ્યાર્થીઓમાં એક સરખી આવડત હોતી નથી તેથી જે વિદ્યાર્થીઓ માં જે આવડત હોય તેને તેમાં આગળ વધવા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવું જોઈએ અને જે ખાસ પ્રકારના દિવ્યાંગ બાળકો છે તેમને પણ પ્રોત્સાહન આપવું જોઇએ જેથી તે પણ ધીમી ગતિ ઍ પણ ખરું આગળ વધી શકે

    ReplyDelete
  60. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું

    ReplyDelete
  61. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.
    શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત,સામાજિક અને આધ્યાત્મિક ગુણ વિકસાવવામાં મદદ કરતા હોય છે.સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  62. વિધાર્થીઓ મા રહેલી શક્તિઓ શિક્ષક ના પ્રયત્ન થી બહાર આવે છે અને વ્યક્તિગત સામાજિક ગુણો નો વિકાસ થાય છે

    ReplyDelete
  63. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.

    ReplyDelete
  64. શિક્ષકે સારા અનુભવો આપવા પડે.

    ReplyDelete
  65. આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકા શું છે?

    · શું તેઓ ભણવામાં મદદ કરે છે?
    હા કહી શકાય, કારણ કે બાળક જે વિસ્તાર, સમાજ કે કુટુંબમાંથી આવે છે એ સમાજમાં ના સમાજિક ગુણોનું આગવું સિંચન તેમનામાં પ્રતિપાદિત થયેલું જોવા મળેલ છે, જેમકે બાળકના ઘરનું વાતાવરણ શાંત, તેમના માતા-પિતાનું વર્તન સારું તો બાળકને મળેલ આ ગુણ બાળક સારી એકાગ્રતાથી અભ્યાસ કરી સકે છે.

    · શું શિક્ષકો વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવે છે?
    હા , શિક્ષક તરીકે પ્રાર્થના કાર્યક્રમમાં ગુરુવાણી દ્વારા વિવિધ ઉદાહરણ પુરા પાડી તેમના માં અપેક્ષિત પરિવર્તન લાવી સામાજિક ગુણોનું સિંચન કરી શકાય.

    ReplyDelete
  66. વ્યક્તિના જીવનમાં સામાજિક ગુણો નો વિકાસ ખૂબ મહત્વનો છે અને તે શિક્ષણ દ્વારા ખીલવી શકાય

    ReplyDelete
  67. આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો નું ઘણું મહત્વ છે સારા ગુણો બાળકને ઉત્તમ નાગરિક બનાવવામાં મોટી ભુમિકા ભજવે છે જે ગુણો વિકસાવવા માં શિક્ષકોની ભૂમિકા અગત્યની બની રહે છે.

    ReplyDelete
  68. અલગ અલગ જાતિ ગુણ નુકસાન ખુબજ મહત્ત્વ હોય છે.હુ હંમેશા વિવિધતા મા એકતા ને મહત્ત્વ આપુ છુ.

    ReplyDelete
  69. વ્યક્તિના વ્યક્તિક ગુણો અને સામાજિક ગુણો માં વ્યકતિક્ક અને સામાજિક ભિન્નતા જોવા મળે છે.શિક્ષણ દ્વારા આપડે તેમાં ફેરફાર કરી શકીએ છીએ

    ReplyDelete
  70. બાળક એ આવતી કાલ નું ભાવિ છે. બાળકો ના સામાજિક અને વ્યક્તિગત વિકાસ માટે શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે.

    ReplyDelete
  71. શિક્ષણ દ્વારા બાળક ના સામાજિક મૂલ્યો નું જતન કરી શકાય છે. બાળક અલગ અલગ પર્યાવરણ માંથી આવતું હોવા થી તેની માનસિક, શારિરીક દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે. અને સમજવાની શક્તિ પણ અલગ હોય છે.

    ReplyDelete
  72. દેવૈયા હિતેશ

    વ્યક્તિગત સામાજિક મૂલ્યો કામમાં મદદ કરે છે

    શીખવાની પ્રક્રિયા સાથે પણ વ્યક્તિગત સામાજિક મૂલ્યો જોડાયેલા છે ઘણી બધી શીખવાની પ્રક્રિયાઓ વ્યક્તિને તેના સામાજિક મૂલ્યોના આધારે જાતે અને ઝડપથી શીખી શકે છે

    વ્યક્તિગત સામાજિક મૂલ્યોના આધારે ઘણી બધી સામાજિક પ્રવૃતિઓ છે શિક્ષણની સાથે જોડાયેલી હોય તો આવી પ્રવૃત્તિઓ સામાજિક મુલ્યોને આધારે ઝડપથી શીખી શકાય છે

    ReplyDelete
  73. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.શિક્ષકો વ્યકિતગત અને સામાજિક ગુણ વિકસે તે અર્થે તેમનો પ્રયાસ હોય છે.

    ReplyDelete
  74. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  75. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  76. બાળકોને વિવિધતામાં એકતા ની સમજ આપવી એક શિક્ષક તરીકે આપણી ફરજ છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  77. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મહત્વ ની છે.

    ReplyDelete
  78. Samajik guno nu vises mahatva rahelu che tethi aa guno no vikas thai te mahtva nu che

    ReplyDelete
  79. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજમાંથી આવે છે, હું હંમેશા વિવિધતામાં એકતાની સમજ આપું છું.

    ReplyDelete
  80. રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ખુબ મહત્વ છે. વ્યકિતગત અને સામાજિક ગુણો ભણતરમાં સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે. તેઓ પોતાની આગવી સુઝ્થી આ ગુણો વિકસાવે છે.

    ReplyDelete
  81. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  82. Balako hamesha shikshakona vartan ane vyavahar nu nirikshan karta hoy chhe. .. Jethi darek visharthi shikshak na guno grahan karta hoy chhe...

    ReplyDelete
  83. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  84. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  85. વ્યક્તિગત અને સામાજિક ગુણો બાળકના જીવનમાં ખૂબ ઉપયોગી છે. રોજિંદા જીવનમાં તેનુંઆગવું મહત્વ છે. શિક્ષણ કાર્ય દ્વારા અલગ અલગ વિષય વસ્તુ ની અલગ અલગ પ્રકરણ, વાર્તા, કથન અને સમજૂતી દ્વારા તેનો બાળકમાં વિકાસ કરી શકાય છે. શિક્ષકો પોતાના શિક્ષણ દ્વારા આ તમામ ગુણોનું સિંચન બાળકોમાં સારી રીતે કરી શકે છે અને બાળકને દેશનો એક શ્રેષ્ઠ નાગરિક બનાવી શકે છે.

    ReplyDelete
  86. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  87. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  88. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  89. બાળકોમાં સામાજિક ભાવના વધુ દ્રઢ બને એના માટે જુદા જુદા અનુભવો પુરા પાડું છું

    ReplyDelete
  90. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદરૂપ થાય છે શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.

    ReplyDelete
  91. દરેક વ્યક્તિમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોનુ ખૂબ જ મહત્વ છે શિક્ષક તરીકે વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા મદદરૂપ થઈશું જે બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી છે

    ReplyDelete
  92. આપણા રોજિંદા જીવનના દરેક કાર્યો જેવા કે ઘરકામ, શીખવુ, શીખવવૂ, દરેક પ્રસંગોમા દરેક જગ્યાએ સામાજિક ગુણોનુ ખુબ જ મહત્વ છે.
    શાળામા વિવિધ અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃતિઓ તેમજ મૂલ્યલક્ષી પ્રવૃતિઓના આયોજનમા આ ગુણોનું મહત્વ છે.

    ReplyDelete
  93. વ્યક્તિ ના જીવન માં વ્યક્તિગત અને સામાજિક ગુણો ઘણા ઉપયોગી છે વ્યક્તિનો વ્યવહાર વ્યક્તિ નું સમાજ માં સ્થાન નક્કી કરે છે અને વિદ્યાર્થીઓ આવતી કાલ ના નાગરિકો છે જે વિદ્યર્થીઓ ના જીવન માં ખુબજ ઉપયોગી સાબિત થશે..

    ReplyDelete
  94. વિદ્યાર્થીઓ જુદા જુદા સમુદાય અને ધર્મ માંથી આવતા હોય છે..વિશ્વકુટુંબની ભાવના વિકસાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  95. માણસ એક સામાજિક પ્રાણી છે.. નાનપણ બાળક મા આ ગુણો વિકસે એ જરુરી છે માટે શિક્ષક સારા સામાજિક વ્યક્તિગત ગુણો બાળકોમાં કેળવશે તો દેશ અને સમાજને એક સારો નાગરિક મળશે..

    ReplyDelete
  96. Balak na jivan ma vayktigat ane samajik guno no ghnu mhatav rhelu se Ane hu aek sixak trike aene vuksavva hmesa koshish kru su

    ReplyDelete
  97. આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિ અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે શિક્ષકોની વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકસાવવાની ભૂમિકામાં મોટો ફાળો હોય છે

    ReplyDelete
  98. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું.અને તેમાં જ સમજદારી અને વિકાસ થાય છે

    ReplyDelete
  99. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છેશિક્ષક સારા સામાજિક વ્યક્તિગત ગુણો બાળકોમાં કેળવશે તો દેશ અને સમાજને એક સારો નાગરિક મળશે..

    ReplyDelete
  100. વ્યક્તિગત-સામાજિક ગુણો વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.

    ReplyDelete
  101. દરેક બાળક અલગ અલગ સમાજ અને જ્ઞાતિ માંથી આવતા હોય . ત્યારે શિક્ષક તેમને એકસાથે હળી મળીને રહેવા ની ભાવના વિકસાવે.

    ReplyDelete
  102. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  103. શિક્ષક વિદ્યાર્થી નાં ગુણ વિકસવા ખૂબ જ જરુરી સે.આયોજન દ્રારા સામાજિક ગુણ વિકસાવે છે.

    ReplyDelete
  104. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.

    ReplyDelete
  105. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  106. વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણોના ખૂબ જ મહત્વ છે આ ગુણો તેને શિક્ષણમાં એકાગ્રતા અને પોતાની રસ રુચિ મા વધારો કરી શિક્ષણમાં ઉપયોગી નીવડે છે વિદ્યાર્થીઓના વ્યક્તિગત ગુણો ને બહાર લાવવામાં શિક્ષકની અગત્યની ભૂમિકા છે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ, ઐતિહાસિક ઘટનાઓ સાહસિક કથાઓ તથા પ્રેરણાદાયક પ્રસંગો ના ,આધારે વ્યક્તિગત અને સામાજિક ગુણો નો ખૂબ જ સારી રીતે વિકાસ કરી શકાય છે.

    ReplyDelete
  107. Balki juda juda dharma ane samaj mathi aave che tethi vividhtama ekta ni samaj aapu chu

    ReplyDelete
  108. જીવનની માટે જરુરી ગુણો એક જવાબદાર નાગરિક બનાવે છે.

    ReplyDelete
  109. વિદ્યાર્થીનું ઘડતર એ કાલના સમાજ ઘડતર નો એક ભાગ છે એટલે વિદ્યાર્થી નું મૂલ્ય શિક્ષણ આધારિત ઘડતર કરવું ખૂબ જ જરૂરી છે અને તે માટે શિક્ષકે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે જો આજનો વિદ્યાર્થી મૂલ્યવાન હશે તો આવતીકાલે ખૂબ જ સુંદર સમાજની રચના કરી શકો

    ReplyDelete
  110. 36
    આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  111. દરેક બાળક અલગ અલગ સમાજ અને જ્ઞાતિ માંથી આવતા હોય . ત્યારે શિક્ષક તેમને એકસાથે હળી મળીને રહેવા ની ભાવના વિકસાવે.

    ReplyDelete
  112. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે

    ReplyDelete
  113. રોજિંદા જીવન માં વ્યક્તિગત અને સામાજિક ગુણો થી વ્યક્તિ ને ઓળખી શકાય છે.તેના સ્વભાવ અને ચારિત્ર્ય ની ઓળખ થાય છે.હા,ભણવામાં મદદ કરે છે. હા, વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં શિક્ષકો સૌથી મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

    ReplyDelete
  114. વિદ્યાર્થીનું ઘડતર એ આવતીકાલના સમાજ ઘડતર નો એક ભાગ છે એટલે વિદ્યાર્થીનું મૂલ્યલક્ષી શિક્ષણ આધારિત ઘડતર કરવું ખૂબ જ અગત્યનું છે આ માટે શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્વની ગણવામાં આવે છે આજનો વિદ્યાર્થી મૂલ્યવાન હશે તો આવતીકાલ ના સમાજ ની ખુબ જ સુંદર રચના કરી શકાશે.

    ReplyDelete
  115. દરરોજના જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  116. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ

    ReplyDelete
  117. વિદ્યાર્થી માં વ્યક્તિગત અને સામાજિક ગુણો નો વિકાસ થાય એવી પ્રવૃત્તિ નું આયોજન કરવું જોઈએ.

    ReplyDelete
  118. આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોના ઘણું મહત્વ છે સારા ગુણો ભણતરમાં પણ સારું પરિણામ આપે છે

    ReplyDelete
  119. વિદ્યાર્થી જુદા પ્રકારના ધર્મ અને સમાજમાંથી આવે છે ત્યારે શિક્ષક તેમને એક સાથે હળી-મળીને રહેવાની ભાવના શીખવે છે

    ReplyDelete
  120. 02
    બાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે પરંતુ આજના શિક્ષકો બાળકમાં ભૂલ કાઢવી તેને ઉતારી પાડવું તેના ઉપર વારંવાર ટિપ્પણી કરી આવું વધારે કરતા હોય છે જે ખૂબ દુખદ બાબત છે

    ReplyDelete
  121. અલગ અલગ ધર્મ જાતિ ગુણનું ખૂબ જ મહત્વ છે આપણા સમાજ માં વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  122. વૈયક્તિક અને સામાજિક ગુણો થી બાળકો મા નૈતિક ગુણો નો વિકાસ થાય છે. જે સારા શિક્ષણ માટે પાયા ની બાબત છે.

    ReplyDelete
  123. માણસ સામાજિક પ્રાણી છે જેથી સામાજિક ભાવના કેળવાય એજરૂરી છે

    ReplyDelete
  124. બાળક ના જીવન માં વ્યક્તિગત અને સામાજિક ગુણ નું ખૂબ જ મહત્વ હોય છે.બાળક માં સિકસં ની સાથે સાથે સામાજિક ગુણ નો પણ વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  125. Balak alag alag jati tatha dharm ma thi aave che.temne aa jati bhavana ma thi upar ujavani samaj aapsu

    ReplyDelete
  126. શિક્ષકે બાળકને સમાજ સાથે જોડવાનું કામ કરે છે અને એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.

    ReplyDelete
  127. બાળકોમાં આતમવિશ્વશ જાગે અને બાળકો સ્વનિર્ણય લેતા થાય એ બાળકોને વધુ સામાજીક ગુણો કેળવવામાં મદદરૂપ થાય છે. પુસ્તક સાથે સાથે વ્યવ્હારિક સજ્જતા પણ જરૂરી બને છે

    ReplyDelete
  128. Vyaktigat ane samajik guno no vikas thavathi te potato aatmvisvas Kelvi sake chhe.

    ReplyDelete
  129. Ha,vyaktigat and samajik guno balko ne bhanvama madad Kari sake.tena mate shixak ek aadarsh madhyam bani ne balako ne vividhtama Ekta ,
    alag samaj, gyati ,dharm, vyavsay, aavak ,kautumbik paristhiti vagere ni samaj aapi ne balko ne protsahit kari sake.

    ReplyDelete
  130. Balkoma aatmvishvas jage ane pote yogy nirnay lae sake

    ReplyDelete
  131. આપણા રોજિંદા જીવન માંઅને સામાજિક ગુણો નુ ખુબજ મહત્વ છે.

    ReplyDelete
  132. Rojinda jivan ma vayktik n samajik Guno thi smaj ma vykti ni olakh hoy 6. Sixako balak MA aa guno no Vikas krvama khub j mahatv nu paribal 6.

    ReplyDelete
  133. શિક્ષકો બાળકો ને સમાજ સાથે જોડવા નું કામ કરે છે. સર્વ ધર્મ સમભાવ ની સમજણ આપી શકાય છે.

    ReplyDelete
  134. શાળામાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરીને બાળકોની અંદર સામાજિક ગુણો નો વિકાસ કરી શકાય છે

    ReplyDelete
  135. વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.દરેક વ્યક્તિમાં પોતાના સામાજિક અને માનસિક ગુણ અલગ અલગ છે

    ReplyDelete
  136. Vyaktigat ane samajik guno no vikas thavathi te potano aatmvishvas Kelvi sake chhe. Te darek kam ma yogy rite nirnay lae sake chhe.

    ReplyDelete
  137. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે
    વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.દરેક વ્યક્તિમાં પોતાના સામાજિક અને માનસિક ગુણ અલગ અલગ છે

    ReplyDelete
  138. આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત અને સામાજિક ગુણોના નું ખૂબ જ મહત્વ રહેલું છે વ્યક્તિગત અને સામાજિક ગુણોના દ્વારા માણસનો વિકાસ થાય છે માણસ અલગ અલગ ગુણોનો વિકાસ થાય છે માટે માણસોમાં વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવા માટે સામાજિક ગુણોના વિકાસ મહત્વનુ છે

    ReplyDelete
  139. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  140. વિધાથીૅમા વ્યક્તગત અને સામાજિક ગુણોનો વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃતિનુ આયોજન કરવુ જોઇએ. -

    ReplyDelete
  141. શાળા અને શિક્ષકો વિદ્યાર્થીઓના જીવનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે માટે હમેશાં બાળકોની શક્તિઓનો વિકાસ થાય એ માટે હમેશાં હકારાત્મક વલણ અપનાવી બાળકોનો વિકાસ થાય એ માટે બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ.

    ReplyDelete
  142. Aapnarojida jivnma samajikgunonu khub mhatvse Manson vilas thay se

    ReplyDelete
  143. દરેક બાળક અને શિક્ષકની અલગ અલગ જ્ઞાતિ માંથી આવતા હોય દરેક ને સમાન રીતે જોવા એને સમાન રીતે શીખવવું

    ReplyDelete
  144. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે

    ReplyDelete
  145. વ્યક્તિગત અને સામાજિક ગુણો વિક્સાવવાની ભૂમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે. મારા મંતવ્ય મુજબ શિક્ષણ સમાજિક તથા વ્યક્તિગત ગુણો વિકસે તે માટે છે.

    ReplyDelete
  146. રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણો ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે... આ ગુણોને લીધે જ વ્યક્તિના વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે.

    ReplyDelete
  147. શિક્ષકની વિદ્યાર્થીના વૈક્તિક સામાજિક ગુણો ના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન છે. જે બાબત મા કોઈ શંકા નથી. અને આ ગુણો અભ્યાસ માટે હકારાત્મક પ્રેરણા આપે છે.

    ReplyDelete
  148. Balak vividh samaj mathi aave chhe.tena vicharo juda-juda hoy chhe.teacher tenama rahela susupt guno ne bahar lavvanu kam kare chhe.

    ReplyDelete
  149. બાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે પરંતુ આજના શિક્ષકો બાળકમાં ભૂલ કાઢવી તેને ઉતારી પાડવું તેના ઉપર વારંવાર ટિપ્પણી કરી આવું વધારે કરતા હોય છે જે ખૂબ દુખદ બાબત છે

    ReplyDelete
  150. શિક્ષકે બાળકને સમાજ સાથે જોડવાનું કામ કરે છે અને એમાં સામાજિક ગુણો વિકસાવવા માટે અગત્યની ભૂમિકા ભજવે છે. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને વિદ્યાર્થીને સમાજ સાથે જોડવા માટે કામ કરી શકે છે.

    ReplyDelete
  151. શિક્ષકની વિદ્યાર્થીના વૈક્તિક સામાજિક ગુણો ના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન છે. જે બાબત મા કોઈ શંકા નથી. અને આ ગુણો અભ્યાસ માટે હકારાત્મક પ્રેરણા આપે છે.

    ReplyDelete
  152. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  153. શિક્ષક બાળકને પ્રેમ અને આંનદ થી બાળકોમાં સામાજિક ગુણોનો વિકાસ કરી તેમના જીવનમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ કરતા શીખવી શકે છે.

    ReplyDelete
  154. અભ્યાસની સાથેસાથે બાળકોના ગુણોનો વિકાસ ક્રમશઃ થતો રહે છે...

    ReplyDelete
  155. Teacher help to students for improve of sociality

    ReplyDelete
  156. શિક્ષક બાળકો ની રસ રૂચી પારખી ને તેના ઉપર વિશેષ ધ્યાન રાખે

    ReplyDelete
  157. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે.

    ReplyDelete
  158. શાળામાં દરેક બાળક અલગ અલગ ધર્મ તેમજ સમુદાય માંથી આવે છે એટલે શાળા માંથી જ તેમના વ્યક્તિગત અને સામાજિક ગુણોનો વિકાસ થાય છે.ઘરનું વાતાવરણ પણ ભાગ ભજવી છે.

    ReplyDelete
  159. શિક્ષક બાળકને પ્રેમ અને આંનદ થી બાળકોમાં સામાજિક ગુણોનો વિકાસ કરી તેમના જીવનમાં આવનારી સમસ્યાઓનો ઉકેલ કરતા શીખવી શકે છે.
    વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  160. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. હા આ ગુણો ભણતર પર બહુ જ અસરકારક નીવડે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.અને તે ગુણો વિધાર્થીને સામાજિક જીવન માટે ખુબજ ઉપયોગી થઈ પડશે.

    ReplyDelete
  161. આપણા રોજિંદા જીવનમાં વ્યક્તિગત-સામાજિક ગુણોની ભૂમિકાથી સામાજિક મૂલ્યોનું જતન અને સંવર્ધન થાય છે..
    સામાજિક ગુણોથી કેળવાયેલો વિધાર્થી ભણવામાં પારંગતીના સ્તરે ઝડપથી પહોંચે છે. *શિક્ષકો (શાળા સંદર્ભે)* વાલીઓ અને સમાજનો ત્રિવેણી સંગમ જ વ્યક્તિગત-સામાજિક ગુણો વિકસાવવામાં ભૂમિકા ભજવી શકે છે..

    ReplyDelete
  162. હા વ્યક્તિગત સામાજિક ગુણો રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી નીવડે છે શિક્ષક ની ભૂમિકા બાળક ના વિકાસ માટે ખુબ અગત્ય ણો ભાગ ભજવે છે

    ReplyDelete
  163. જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે. બાળકના વ્યક્તિગત અને સામાજિક ગુણોના વિકાસ જ પ્રાથમિક શાળા થી થાય છે

    ReplyDelete
  164. વિદ્યાર્થીઓને વિવિધ મુદ્દાઓ દ્વારા તથા વિવિધ ઉદાહરણો દ્વારા સામાજિક ગુણો નો વિકાસ તથા તેમને વિવિધ ઉદાહરણો સમજ આપવી જોઈએ

    ReplyDelete
  165. નૈતિક સામાજીક મુલ્યો થી સમાજ ચાલે છે.
    શિક્ષક અને શિક્ષણ થી જ મુલ્ય શિખવી શકાય છે.

    ReplyDelete
  166. This comment has been removed by the author.

    ReplyDelete
  167. વ્યક્તિગત સામાજિક ગુણો રોજિંદા જીવન માં ખુબ જ ઉપયોગી નીવડે છે શિક્ષક ની ભૂમિકા બાળક ના વિકાસ માટે ખુબ અગત્ય ણો ભાગ ભજવે છે

    ReplyDelete
  168. શિક્ષક બાળક ને નૈતિક ,સામાજિક, ધાર્મિક એમ દરેક પ્રકાર ના ગુણો શીખવે છે શિક્ષક બાળક ને દુનિયા સાથે તાલમેલ સાધતા શીખવે છે

    ReplyDelete
  169. વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓના આયોજન દ્રારા સામાજિક અને વ્યકિતગત ગુણ વિકસાવે છે.

    ReplyDelete
  170. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણ વિકસાવવામાં મદદરૂપ હોય છે.વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન દ્વારા સામાજિક ગુણ વિકસાવે છે.

    ReplyDelete
  171. Thats nice point...
    શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.

    ReplyDelete
  172. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  173. બાળક અલગ-અલગ જ્ઞાતિમાંથી આવતું હોય છે તો તે લોકોને પરસ્પર હળીમળીને રહે વાનું શિક્ષક શીખવે છે

    ReplyDelete
  174. વિધાર્થીઓ જુદા જુદા પ્રકારના ધર્મના તથા સમાજ માંથી આવે છે હું હંમેશા વિવિધતા માં એકતા ની સમજ આપું છું

    ReplyDelete
  175. સામાજિક અને વ્યકિતગત ગુણો વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે. તેના દ્વારા એ સારો વિદ્યાર્થી બની શકે છે. અને સમાજ માં પોતાની ખૂબ સારી છબી ઉભી કરી શકે છે

    ReplyDelete
  176. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે.તેથી સામાજિક ગુણ અને વ્યકિત ગત ગુણ તેના સર્વાંગી વિકાસ નો પાયો છે અને બેસક તેમાં શીક્ષક નો ફાળો અદ્વિતિય છે

    ReplyDelete
  177. આપણા રોજિંદા જીવનમાં વ્યકિતગત અને સામાજિક ગુણોનું ઘણું મહત્વ છે. સારા ગુણો ભણતરમાં પણ સારુ પરિણામ આપે છે.શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા મોટી છે પણ સાથે સાથે કુંટુંબ અને સમાજની પણ ભુમિકા ઘણી છે.

    ReplyDelete
  178. દરેક માણસનું વ્યક્તિત્વ અલગ હોય છે. દરેક માણસ સામાજિક જૂથમાંથી આવે છે. આવા સામાજિક અને વ્યક્તિ કોણ વિકસાવવાનું કામ કુટુંબ અને ખાસ કરીને શિક્ષકોના હાથમાં હોય છે. આવા ગુણો વિકસાવવા માટે શિક્ષક મહત્વની ભૂમિકા ભજવે છે.

    ReplyDelete
  179. વ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે.

    ReplyDelete
  180. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિગત અને સામાજિક ગુણો વિકસાવવામાં મદદરૂપ હોય છે તેમજ શિક્ષક દ્વારા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક ગુણો વિકસાવે છે

    ReplyDelete
  181. શિક્ષકોની વ્યકિતગત અને સમાજિક ગુણો વિક્સાવવાની ભુમિકા અગત્યની છે. વિઘાર્થી હમેશા શિક્ષક ના વર્તનનું અવલોકન કરતો હોય છે.

    ReplyDelete
  182. હા. દરેક વ્યક્તિ જૂથમાં થી આવે છે. તેમના ગુણો વિકાસ માટે શિક્ષક મદદરૂપ થાય છે.

    ReplyDelete
  183. Vyatigat samajik Guno thi j ek sara vyakti nu gadatar thay che.

    ReplyDelete
  184. શિક્ષક બાળકોના જીવન ઘડતર તથા નૈતિક મૂલ્યો દ્વારા સમાજને એક ઉત્તમ નાગરીક આપી સમાજ સુધારક તથા દેશને એક નવી દિશા આપનાર બની રહેનાર માર્ગદર્શક છે.

    ReplyDelete
  185. વ્યક્તિગત અને સામાજિક ગુણો દરેક ક્ષેત્રમાં અસર કરે છે પછી એ શિક્ષણ હોય કે કોઈ બીજું ક્ષેત્ર. ગુણો જ આપણી સાચી છબી દર્શાવે છે. બાળક કોરા માનસ સાથે જ આપણી પાસે આવે છે એટલે આપણે એના આ સામાજિક ગુણો વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવી શકીએ એમ છે અને એક શિલ્પકારની જેમ સુંદર પ્રતિમૂર્તિ બનાવી શકીએ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ