Module 3 - પ્રવૃતિ-2 શારીરિક તંદુરસ્તીની પ્રવૃત્તિઓ

 દરરોજ આપણે જે રમત રમીએ અથવા કેટલીક શારીરિક ક્રિયાઓ કરીએ છીએ તે આપણા સાંવેગિક સ્વાસ્થ્યને અને સુખાકારીને મદદરૂપ બને છે.આ પ્રવૃત્તિઓના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે.

o   ઘરની અંદર કરાતી પ્રવૃતિઓ

1.   ટેબલ નીચેથી સરકવું.

2.  સંતુલન જાળવવા વસ્તુનો ઉપયોગ કરવો.

3.  કૂદકાં મારવા.

4.  નાચવું

5.  યૌગિક ક્રિયાઓ

 

o   ઘરની બહાર કરાતી પ્રવૃત્તિઓ

1.   સીડી પર ચડવું.

2.  કૂદવું, સરકવું, અને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ચાલવું.

3.  નડતર / વસ્તુ વચ્ચેથી આડુ અવળું દોડવું.

4.  વિવિધ પદાર્થો/ વસ્તુઓ પરથી કૂદકો મારવો.

5.  ચાલવું.

 

ઉપરોકત બંને વિભાગ અંતર્ગત શારીરિક તંદુરસ્તી વધારતી તેમાં ઉપયોગી થતી કેટલીક રમતો અને પ્રવૃત્તિઓ વિશે જણાવો. તેના પર ચિંતન કરો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments


  1. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે

    ReplyDelete
    Replies
    1. યોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
      દોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.

      Delete
    2. યોગ કરવાથી ઝડપથી પ્રસન્ન થઈ શકે
      તંદુરસ્ત રહી શકાય

      Delete
    3. હા બાળકો નેયોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
      દોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.જે જરૂરી છે

      Delete
    4. બાળકોની તંદુરસ્તી સારી રહે તે માટે હળવી કસરત જરૂરી છે

      Delete
    5. બાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે

      Delete
    6. વિવિધ રમતો દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય છે

      Delete
    7. Yoga temaj nani nani ramato ramvi joi a
      Kashrat karva thi aapno sharirik vikash thay chhe ane man praffulit rahe chhe

      Delete
    8. Ramato thi balako no sarvangi Vikas thay chhe

      Delete
    9. Ramat thi balak no sarvangi vikas thay 6e

      Delete
    10. બાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે

      Delete
    11. Indor games thi balakono mansik vikas thay chhe.

      Delete
  2. બાળક ડગલે ને પગલે રમતો રમતો હોય છે...

    ReplyDelete
    Replies
    1. Very useful for the total develpment of the student

      Delete
    2. એ સારી બાબત છે કે બાળક ડગલેને પગલે રમત રમતો હોય છે કારણ કે તેનાથી તેનો માનસિક અને શારીરિક વિકાસ ઘણો સારો વિકસે છે

      Delete
    3. રમતો દવારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે.

      Delete
    4. વિવિધ રમતો યોગ આસનો અને કસરતો દ્વારા બાળકનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકનું મનોબળ મજબૂત બને છે

      Delete
    5. રમત રમવી એ બાળકો ની સહજ પ્રવૃત્તિ છે તેનાથી તેનો સહજ વિકાસ થાય છે

      Delete
    6. વિદ્યાર્થીઓને જૂની રમતો થી પરિચિત કરવા જોઈએ તથા જૂની રમતો સારા કક્ષાએ પણ રમાડવી જોઈએ જેના લીધે બાળકોની શારીરિક ક્ષમતા તથા માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે

      Delete
    7. રમત રમવીએ બાળકો ની સાહજીક પ્રવૃત્તિ છે

      Delete
    8. રમત અને સાહસિક પ્રવૃતિ ઓ સાહસ અને આત્મવિશ્વાસ પ્રબળ બનાવે છે

      Delete
    9. Ramat ramvi e balak no svabhav 6e partu apne aa ramto ne yogy fayadakark rite valvi joiye

      Delete
    10. યોગ રમતો વગેરેથી બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય છે

      Delete
    11. Balkono saririk ane mansik banne no vikas thay chhe

      Delete
  3. બાળકોના શારીરિક વિકાશ માટે ઇનડોર ગેમ કરતા આઉટડોર ગેમ કે જે મિત્રો સાથે રમે છે તે વધારે અસરકારક છે

    ReplyDelete
    Replies
    1. આઉટડોર ગેમ માં શારીરિક કસરત થતી હોવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે અને મિત્રો સાથે રમવાથી સારી એવી મિત્રતા બંધાઈ છે અને તેમને તેનો પણ ઘણો લાભ થાય છે

      Delete
    2. આઉટ ડોર ગેમ ખુબજ જરૂરી છે

      Delete
    3. Outdoor game દ્વારા બાળકોનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકો સમૂહ ભાવના ખીલે છે અને બાળકો મિત્રો સાથે રહેવાથી તેમના એકબીજા પ્રત્યે પ્રેમ જળવાઈ રહે છે મિત્રો સાથે રહેવાથી જીવનમાં ઘણું શીખવા મળે છે

      Delete
    4. Out door game pehla ramvi tyar bad indor

      Delete
    5. Ha outdor games ma saririk sram vadhu hoy chhe tethi

      Delete
  4. બાળકોને અનુકૂળતા મુજબ શારીરિક વિકાસ અને માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ માં સામેલ કરવા જોઈએ.

    ReplyDelete
    Replies
    1. હા બાળકોને તેમની શારીરિક અને માનસિક વિકાસ થાય તેવી પ્રવુતિ માં ભાગ લેવા દેવો જોઈએ જેથી તેમનો વિકાશ સારો થાય

      Delete
    2. હા બાળકોને અનુકૂળતા મુજબ સારી તેમજ માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિમાં ભાગ લેવાથી બાળકો માં શારીરિક તેમજ માનસિક વિકાસ સારો થાય છે

      Delete
  5. યોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
    દોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.

    ReplyDelete
    Replies
    1. હા આ બધી રમતો રમવાથી તેમજ ઘર કામ કરવાથી તેમની તંદુરસ્તી સારી રહે છે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.

      Delete
    2. મન પ્રફુલ્લિત પણ થાય છે

      Delete
    3. મન આંનદીત રહે છે

      Delete
    4. રમતો રમવાથી તેમ જ કસરત કરવાથી તેમજ ઘરકામમાં મદદ કરવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકોનુ મન પ્રફુલ્લિત રહે છે

      Delete
    5. ઘરની અંદર રમાતી રમતો તેમજ બહાર ની રમતો અને ઘર કામ કરવાથી બાળકનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકનું મન પ્રફુલ્લિત રહે છે

      Delete
    6. રમતો જીવન નો અભિન્ન ભાગ છે.

      Delete
  6. બાળકો રમત દ્વારા પોતાનો શારીરિક માનસિક અને તંદુરસ્તીનો વિકાસ કરી શકે છે તે સંતાકુકડી, સંગીત ખુરશી, કૂદકા વગેરે જેવી રમતો રમે છે. ઘરની બહાર ક્રિકેટ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, દોડ વગેરે જેવી રમતો રમે છે અને પોતાનો શારીરિક વિકાસ કરે છે.

    ReplyDelete
    Replies
    1. હા બાળકો કો ઘરની બહાર બધી રમતો રમીને તેમની તંદુરસ્તી વધારે છે અને તેમનો શારીરિક વિકાસ કરે છે.

      Delete
    2. આઉટ ડોર ગેમ જરુરી છે.

      Delete
  7. બાળકોને શારીરિક માનસિક વિકાસ માટે રમતો, પ્રવૃતિઓ અને રોજિંદા કાર્યોમાં સામેલ કરવા જોઈએ.

    ReplyDelete
    Replies
    1. હા બાળકોને દરેક રમતોમાં સામેલ કરવા જોઇએ.

      Delete
  8. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે

    ReplyDelete
    Replies
    1. રમત થી બાળકો માં ખેલદિલી જેવા ગુણો નો વિકાસ થાય છે જે બહુ જીવનઉપયોગી છે

      Delete
  9. ઘરમાં થતી પ્રવૃત્તિ માટે ઘરના રોજિંદા કામ જે સમજથી કરી શકે તેમાં સામેલ કરવા ઊપરાંત કેરમબોડઁ ,ચેસ, સવાર મા યોગ કસરત ડાન્સ પ્રાણાયામ દોરડાકૂદ ઘરની બહાર દોડ કબડ્ડી ખોખો જેવી રમતો રમાડી શકાય

    ReplyDelete
  10. Aajna mobile yugmaa Aa
    badhu karvu khub j agharu Bantu jay 6.....6ata pn badako ne medaani ramato vishe sajaag tatha sabhan karvanu Kary ek shreshth sixakne fade javu joie....kmk badako vadhu samay shalama vitave 6 etle savarthijjj sfurti ukttt hoi tene Aa vishay taraf vadva achuk yog taraf lai javu e j Maru
    mantavya 6.....Jay Hind🙏🏻🙏🏻

    ReplyDelete
  11. બાળકો મેદાન ની રમતો થી શારીરિક વિકાસ કરી શકે છે અને અંદર ની રમતો થી માનસિક વિકાસ થઇ શકે છે.જેમ કે ચેસ , કેરમ તેનાથી તેમનું માઈન્ડ એક્ટિવ થાય છે.

    ReplyDelete
  12. બાળકને બંને પ્રવૃતીમા જોડવા જોઈએ.‌‌જેથી તેનો શારીરીક અને માનસીક વિકાસ સંતુલીત થાયય

    ReplyDelete
  13. શારીરિક સ્વાસ્થ્ય બાળક માટે ખુબ જ મહત્વ નો ભાગ છે. તેથી તેના વિકાસ માટે વિવિધ પ્રકારની રમતો અને પ્રવૃતિઓ બાળક કરી શકે જેવી કે યોગ, પ્રાણાયામ, ખો-ખો, કબડ્ડી... વગેરે

    ReplyDelete
  14. સંગીત સાથે ની લઈ બધ પ્રવતી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કરવાથી બાળક ને કંટાળો પણ નાઈ આવે અને એ માનસિક સાથે શારીરિક સક્ષમ બનશે.

    ReplyDelete
  15. બાળકો રમત દ્વારા પોતાનો શારીરિક, માનસિક અને તંદુરસ્તી નો વિકાસ કરી શકે છે જેમ કે યોગાસનો હળવી કસરતો, પ્રાણાયામ, દોડ, ક્રિકેટ, ચાયકલ ચલાવી, ઘર કામ મા મદદ કરવી વગેરે દ્વારા તંદુરસ્તી વધી શકે

    ReplyDelete
  16. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જેવી રીતે સાવેગિક,માનસિક,આધ્યાત્મિક વિકાસ જરૂરી છે તેવી રીતે શારીરિક વિકાસ પણ અનિવાર્ય છે.બાળકોના શારીરિક વિકાસ માટે તેના રોજિંદા જીવન સાથે સંકળાયેલી અનેક પ્રવૃતિઓ ઉપયોગી નીવડે છે.જેમ કે અધ્યયનકાર્ય,રોજિંદા કામ કરવા,વગેરે આમાં સૌથી મહત્વ નો ભાગ બાળકો નો રમત દ્વારા થતો શારીરિક વિકાસ અગત્યનો છે.વિધાર્થી સાપસીડી, કેરમ જેવી રમતો દ્વારા ધ્યાનકેદ્રીત કરતા શીખી શારીરિક આવેગો ને સંતુલિત રાખી શકે છે.ઘરની બહાર લંગડી, ફુલરેકેટ,ક્રિકેટ,પકડવા દાવ,ગિલીદંડા, ખો ખો દ્વારા ચપળતા,શારીરિક મજબૂતી,સહકારની ભાવના,અંગો નો યોગ્ય વિકાસ સાધી શકે છે.સાયકલ ચલાવવી,દંડવત કરવા જેવી પ્રવૃત્તિ પણ શારીરિક વિકાસ માં ઉપયોગી નીવડે છે..... આભાર,

    ReplyDelete
  17. બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એવી રમત રમાડવી જોઈએ. યોગાસનો અને હળવી કસરતો જેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ.

    ReplyDelete
  18. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ અને કુંડાળા વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા અને પાટા દા ઉપરાંત ખાસ ચોમાસામાં રમાતી સળિયા રમત દ્વારા શારીરિક અને માનસિક વિકાસ કરી શકે છે.

    ReplyDelete
  19. બાળકોને outdoor indoor ગેમ રમવા દેવી જોઈએ, બાળકો સંતાકૂકડી, ગીલી ડંડો, ખો-ખો જેવી દરેક રમતો રમે છે જેનાથી તેમનો શારીરિક વિકાસ સારો થાય છે અને ઘરની અંદર જે જે રમતો રમે છે તેનાથી પણ એમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. બાળકોને તેની મનપસંદ રમતો રમવા દેવી જોઈએ, બાળકો જેટલી ભ્રમ છે તેનાથી તેના શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારો અને તંદુરસ્તી સારી રહેશે માટે બાળકો ના વિકાસ માટે રમતો માં વધુમાં વધુ ભાર મૂકવો જોઈએ. બાળકો જેરામ તો વધારે છે કેટલો છે માનસિક અને શારીરિક વિકાસ સારો થશે. માટે બાળકોને રમત રમવા દેવી જોઈએ.

    ReplyDelete
  20. બાળકોને વિવિધ રમતોથી જ્ઞાન આપવું જોઈએ જેથી શારીરિક માનસિક રીતે મજબૂત થાય શિક્ષાનો યોગ્ય સંચાર થાય અને સર્વાંગી વિકાસ થાય

    ReplyDelete
  21. શારીરીક તંદુરસ્તી વધારવા માટે હળવી કસરતો, યૌગિક ક્રિયાઓ, પ્રાણાયામ, દોરડા કુદ ,સંગીતખુરશી,દોડવું,ઘરના નાનાનાના કામમાં મદદ કરવી વગેરે બાળકના વિકાસ માટે જરૂરી છે.

    ReplyDelete
  22. બાળકોનો વિકાસ ,ઘડતર તેમજ માનસિક પરિપક્વત્તા રમતો દવારા થાય છે.

    ReplyDelete
  23. Patel Amita
    વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જેવી રીતે સાવેગિક,માનસિક,આધ્યાત્મિક વિકાસ જરૂરી છે તેવી રીતે શારીરિક વિકાસ પણ અનિવાર્ય છે.બાળકોના શારીરિક વિકાસ માટે તેના રોજિંદા જીવન સાથે સંકળાયેલી અનેક પ્રવૃતિઓ ઉપયોગી નીવડે છે.જેમ કે અધ્યયનકાર્ય,રોજિંદા કામ કરવા,વગેરે આમાં સૌથી મહત્વ નો ભાગ બાળકો નો રમત દ્વારા થતો શારીરિક વિકાસ અગત્યનો છે.વિધાર્થી સાપસીડી, કેરમ જેવી રમતો દ્વારા ધ્યાનકેદ્રીત કરતા શીખી શારીરિક આવેગો ને સંતુલિત રાખી શકે છે.ઘરની બહાર લંગડી, ક્રિકેટ,પકડ દાવ,ગિલીદંડા, ખો ખો દ્વારા ચપળતા,શારીરિક મજબૂતી,સહકારની ભાવના,અંગો નો યોગ્ય વિકાસ સાધી શકે છે.સાયકલ ચલાવવી,દંડવત કરવા જેવી પ્રવૃત્તિ પણ શારીરિક વિકાસ માં ઉપયોગી નીવડે છે...

    ReplyDelete
  24. વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે રમત રમત દ્વારા થાય છે તેથી રમત ગમત બાળકો માટે ઉપયોગી નીવડે છે?

    ReplyDelete
  25. વિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે રમત દ્વારા થાય છે જેથી રમત ગમત બાળકો માટે ઉપયોગી નીવડે છે માટે હું બાળકોને રમત દ્વારા શિક્ષણ કાર્ય કરાવું છું તે મને યોગ્ય લાગ્યું

    ReplyDelete
    Replies
    1. Balko ma Ramat ma ras hovo khubaj jaruri chhe Matej darek balko no vikash Saro thay

      Delete
  26. બાળકોનું શારીરિક અને માનસિક રીતે પરિપક્વ બનાવવા માટે રમત અને ખૂબ જ મહત્વ આપવું જોઈએ

    ReplyDelete
  27. બાળકોને ખુબ જ જાન પૂર્વક તેને સમજાવવાથી અને તેને રમતોમાં મન પર હોવાથી પણ શિક્ષણ કાર્ય માં ઘણો ફરક પડે છે

    ReplyDelete
  28. ખૂબ જ જરૂરી છે બાળકો સાથે હળવું-મળવું અને તેમની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપી અને બાળકોને તે માટે શારીરિક કસરતો યોગ પ્રાણાયામ વિશે તેમને ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ

    ReplyDelete
  29. આઉટડોર ગેમ માં શારીરિક કસરત થતી હોવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે અને મિત્રો સાથે રમવાથી સારી એવી મિત્રતા બંધાઈ છે અને તેમને તેનો પણ ઘણો લાભ થાય છે

    ReplyDelete
  30. બાળકો પોતાની વૃદ્ધિ જાતે કરે તે માટે પોતે જ જે પણ કાર્ય સંપન્ન કરવામાં આવે તે બાળકો ખૂબ ધ્યાનપૂર્વક પ્રગતિ કરે તેથી તેમને સમજવામાં અને ફરીથી કરવામાં તમને અનુકૂળતા વધે છે

    ReplyDelete
  31. બાળકોમાં રસ અને રૂચિ વધે તે માટે જુદા જુદા પ્રકારની જેવું શિક્ષણકાર્ય દેવીઓના મારુતિ વધે તે માટે અને નવી નવી પ્રવૃત્તિઓ કરાવવી જોઇએ

    ReplyDelete
  32. ખૂબ જ જરૂરી છે બાળકોમાં ધ્યાન આપી અને ચિંતન અને મનન કરવા માટે શિક્ષણ કાર્ય માં ઘણો ફરક પડે છે

    ReplyDelete
  33. બાળકો ખૂબ પ્રેમાળ હોય છે તેને શાંતિથી તે વિષયમાં સમજણ આપવી એ ખુબ જ જરૂરી બને છે

    ReplyDelete
  34. બાળકો જાતે અને સમૂહમાં રમે તે માટે ભાવના કેળવવી જરૂરી છે

    ReplyDelete
  35. બાળકોને શિક્ષણ આપવા માટે મેં જાતે જ બાળકોને ખુબ બનાવી અને તે માટે શિક્ષણ કાર્ય માટે પૂરતો પ્રયત્ન કર્યો

    ReplyDelete
  36. રમતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

    ReplyDelete
  37. બાળકો માટે અમે ખાસ નવી નવી પ્રવૃત્તિઓ શાળામાં લાવી અને બાળકોને ગમતા કરી

    ReplyDelete
  38. બાળકોને શાળામાં બોલાવીને સમયસર શિક્ષણ સાથે પ્રવૃત્તિ સાથે બાળકોને ધ્યાન રહે તે બાબતે કોઈ ખાસ લક્ષ્ય અપાવે તેવી પ્રવૃત્તિઓનું ખાસ નિર્માણ કરવું જોઈએ

    ReplyDelete
  39. બાળકોને શાળામાં બોલાવીને સમયસર શિક્ષણ સાથે પ્રવૃત્તિ સાથે બાળકોને ધ્યાન રહે તે બાબતે કોઈ ખાસ લક્ષ્ય અપાવે તેવી પ્રવૃત્તિઓનું ખાસ નિર્માણ કરવું જોઈએ

    ReplyDelete
  40. યોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
    દોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.

    ReplyDelete
  41. Yoga and walking help to be healthy. Along with house hold work also helps.

    ReplyDelete
  42. રમતો રમવાથી બાળક તંદુરસ્ત રહે છે. તેમના માં રહેલા વિવિધ કૌશલ્યો બહાર આવે છે. તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.

    ReplyDelete
  43. Yog is the best exercises for physical and mental health.

    ReplyDelete
  44. યોગ કરવાથી બાળકો નો સારો વિકાસ થાય છે બાળકો ને અલગ રમતો રમાડવી જોઈએ.

    ReplyDelete
  45. Children will be more enthusiastic to do indoor and out door activities

    ReplyDelete
  46. યોગાસન ઘરકામ તથા બાહ્ય રમત જેવીકે બેડમિન્ટન ક્રિકેટ.....

    ReplyDelete

  47. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે

    ReplyDelete
  48. યોગ ,રમતો ,હળવી કસરતોથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

    ReplyDelete
  49. યોગાસનો તથા આઉટડોર રમતો

    ReplyDelete
  50. શારીરિક તંદુરસ્તી બાળકો માટે ખૂબજ જરૂરી છે તેના માટે બાળકો એ શારીરિક ક્રિયાઓ કરવી જોઈએ અને ઘરની અંદર અને બહાર એમ બંને શારીરિક કરાતી પ્રવૃત્તિઓ કરવી જેનાથી બાળકો નો વિકાસ સારી રીતે થઈ શકે..

    ReplyDelete
  51. યોગ કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે તેમજ શરીર તંદુરસ્ત રહે છે યોગથી માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે

    ReplyDelete
  52. Yoga and outdoor games are necessary

    ReplyDelete
  53. રમતોની વાત કરવામાં આવે તો તેવી રમત પસંદ કરવી જોઈએ કે જેમાં બાળકો ને મજા પણ આવે સાથે સાથે કસરત પણ થાય
    જેવીકે - લંગડી
    પકડમ પટ્ટી
    રામ - રાવણ
    નદી - પર્વત
    અંગ ઓળખ વગેરે
    જેમાં કસરત સાથે માનસિક વિકાસ પણ થાય

    ReplyDelete
  54. કબડ્ડી , ફુલરેકેટ, વોલીબોલ વગેરે રમતો રમવાથી શરીરની કસરત મળી રહે છે તેમજ યોગથી શરીરનો તેમજ માનસિક વિકાસ થાય છે

    ReplyDelete
  55. રમત દ્વા રા બાળકોનો સરવાનગી વિકાસ થાય છે.

    ReplyDelete
  56. યોગ ,રમતો ,હળવી કસરતોથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

    ReplyDelete
  57. yog and every day jogging is make our body healthy

    ReplyDelete
  58. શારીરિક તંદુરસ્તી માટે ઘરની અંદર રમાતી રમતો યોગ કસરત પ્રાણાયામ તથા ઘરના વિવિધ કામ કરી શકાય જ્યારે શાળામાં વિવિધ રમત અને પ્રવૃતિઓ જેમાં ખાસ કરીને બાળકોને વધુ રુચિ હોય એ કરવાથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે જ્યારે માનસિક તંદુરસ્તી માટે બાળક પોતાને યોગિક ક્રિયાઓ દ્વારા અને શાંતિપ્રિય વાતાવરણ મળે તેવા વ્યક્તિઓ નો સંગાથ તંદુરસ્તી વધારે છે

    ReplyDelete
  59. યોગ રમતો હળવી કસરતો થી બાળકો નો વિકાસ થાય છે.

    ReplyDelete
  60. બાળકો માટે રમતો ખૂબ ઉપયોગી છે

    ReplyDelete
  61. સાઈકલ ચલાવવી, સંતાકૂકડી, લીંબુ ચમચી, કેરમ, શતરંજ જેવી ૨મતો શરીર અને મગજ ને પુષ્ટ કરે છે. અને યોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ શરીર, મગજ અને મન ની તંદુરસ્તી ની ચાવી છે.

    ReplyDelete
  62. બાળકોનું શારીરિક અને માનસિક રીતે પરિપક્વ બનાવવા માટે આ પ્રવૃત્તિઓ ખુબજ જરૂરી છે.

    ReplyDelete
    Replies
    1. સાથે સાથે બાળકોને હળવી કસરત અને યોગાસનો જેવી પ્રવૃતિઓ પણ કરાવવી જોઈએ

      Delete
  63. This comment has been removed by the author.

    ReplyDelete
  64. આ વિદ્યાર્થીઓએ યોગ દ્વારા તેમનું સ્વાસ્થ્ય જળવાય છે.

    ReplyDelete
  65. હા બાળકોને યોગ,પ્રાણાયામ, હળવી કસરતો તેમજ આસનો કરાવવા જોઈએ જેનાથી તેનું માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે

    ReplyDelete
  66. બાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે

    ReplyDelete
  67. Healthy and positive body haelthy and positive mind healthy and positive feeling and healthy and positive thinking when came combined its miracle and its to important to learn student how to think feel and do positive in any atmosphere our student who r bharat's future must have habbit to feel think and do positive and healthy

    ReplyDelete
  68. ઓઉટડૉર અને ઇન્ડોર ગેમ બાળકો ના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.

    ReplyDelete
  69. કૂદકા મારવા. યોગ કરવા. સમતોલ ખોરાક લેવો. રમતો રમવા.

    ReplyDelete
  70. બાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકોમાં ખાસ કરીને નેતૃત્વ ના ગુણ નો વિકાસ થાય છે તેમજ તરુણાવસ્થા માં આવેગો ને સંતુલિત કરવામાં રમતો ખુબ અગત્યનું ભાગ ભજવે છે

    ReplyDelete
  71. યોગ કરવાથી અને રમતો રમવાથી બાળકો માં શારીરિક વિકાસ અને તંદુરસ્તી બની રહે છે.

    ReplyDelete
  72. ઘરની અંદર આવતી પ્રવૃત્તિઓમાં સૂર્યનમસ્કાર , સંગીત સાંભળો,દંડ કરવા કરવા , કસરત કરવી અને ઘરની બહારની પ્રવૃત્તિઓમાં સંગીત ખુરશી ની રમત રમવી ક્રિકેટ રમવી જેવી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ થી બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. સાંજના સમયે નદી કિનારે કુદરતી કુદરતના ખોળે રમવાની અને ફરવાની મજા માણવી.



    ReplyDelete
  73. બાળકો માટે રમતો રમવી ખૂબ જ જરૂરી છે. તેનાથી તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે.

    ReplyDelete
  74. અંદર રમાતી રમતો બૌદ્ધિક વિકાસ માટે ચેસ એક સરસ રમત છે. સાથે સાથે યોગા પ્રાણાયામ પણ કરવું રહ્યું. ભાર રમાતી રમતો અંતર્ગત જૂની શેરી રમતો રમાલી શકાય.

    ReplyDelete
  75. સૌથી મહત્વ નો ભાગ બાળકો નો રમત દ્વારા થતો શારીરિક વિકાસ અગત્યનો છે.વિધાર્થી સાપસીડી, કેરમ જેવી રમતો દ્વારા ધ્યાનકેદ્રીત કરતા શીખી શારીરિક આવેગો ને સંતુલિત રાખી શકે છે.ઘરની બહાર લંગડી, ક્રિકેટ,પકડ દાવ,ગિલીદંડા, ખો ખો દ્વારા શારિરીક વિકાસ થાય છે.

    ReplyDelete
  76. યોગ પ્રાણાયામ હળવી કસરતો તેમજ ઘર ની અંદર તથા બહાર ની રમતો દ્વારા બાળકો નુંશારીરિક અને માનસિક વિકાસ થાય છે

    ReplyDelete
  77. બાળકોના માનસિક વિકાસ માટે ઘણા ગેજેટ અને રિસોસૅ છે માનસિક વિકાસ સાથે શારીરિક વિકાસ કરવા યોગ પ્રાણાયામ કસરત સૂર્યનમસ્કાર જેવી ક્રિયાઓ તથા સાયકલિંગ જોગિંગ ફૂટબોલ વોલીબોલ જેવી રમતો રમી તેનો સર્વાંગી વિકાસ કરી શકે છે આમ બાળકો મનની સાથે શરીરને પણ સ્વસ્થ રાખી શકે છે

    ReplyDelete
  78. બાળક માટે સૌથી વધારે જરૂરી રમતો ચે છે એમ ઘરે બેસીને કેરમ રમી સકે

    ReplyDelete
  79. બાળકો શારીરિક અને માનસિક રીતે સબળ બને તે માટે આ બધી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ.

    ReplyDelete
  80. હા બાળકને આઉટ ડોર ગેમ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.

    ReplyDelete
  81. યોગ અને રમતો દ્વારા બાળકોનો શારીરિક માનસિક સામાજિક અને સંવેગિક વિકાસ યોગ્ય રીતે થાય છે.

    ReplyDelete
  82. બાળકોને જૂની રમતો શીખવાડી તેમને તે રમતા કરવા

    ReplyDelete
  83. માનસિક અને શારીરિક વિકાસ માટે ઘરની અને બહાર ની બંને રમતો ખૂબ જ જરૂરી છે જેવીકે યોગિક ક્રિયાઓ .ઝાડપર ચડવું સરકવુએક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી ચાલવુ, કૂદકા મારવા, નાચવુ યોગિક ક્રિયાઓ ,બેડમિન્ટન football, લીંબુ ચમચી આવી ઘણી બધી રમતો માનસિક અને શારીરિક તંદુરસ્તી માં ઉપયોગી બને છે.

    ReplyDelete
  84. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ્ય ક્રિયાઓ હળવી કસરત કરવી ઘરની અંદર રમી શકાય તેવી રમતો જે કેરમ, કૂદવું, ગીતો ગાવા, અંતાક્ષરી રમવુ તેમજ સૂર્ય નમસ્કાર, અરેબિક ડાન્સ, વગેરે કરવું આઉટડોર રમતો જેવી કે દોડ, કૂદ, ક્રિકેટ, ફુલરેકેટ, સંતાકૂકડી રમવું જેથી માનસિક અને શારિરીક વિકાસ સારો થાય છે.

    ReplyDelete
  85. જૂદી જૂદી ઈન ડોર અને આઉટ ડોર રમતો દ્વારા બાળકો માં શારીરિક અને સંવેગિક વિકાસ ની પ્રક્રિયા ને સુનિયોજિત ,સુદ્રઢ, અને સકારાત્મક દિશા આપી શકાય છે

    ReplyDelete
  86. Ha gharkam karvathi ,khel khud ,yog pranayam ,karvathi man anandidi rahe 6 ane magaj shant rahe 6 ne sarir ma sfurti ave 6.ne saririk ne mansik vikas khub saras thai 6

    ReplyDelete
  87. બાળકો ના શારિરિક અને સર્વાંગી વિકાસ માટે રમત ગમત સાથે સાથે વ્યાયામ અને કસરત મહત્વનો ભાગ ભજવે છે. ઘરની અંદર રહિ ને સમાચારપત્ર મા આવતી અડી ચાવી ને ઉભી ચાવી ની પ્રવૃતિ કરવી..સંગીત સાંભળતા સાંભળતા પોતું કરવુ .સુર્ય નમસ્કાર કરવા ..વગેરે ..ઘરની બહાર ઘણી બધી પ્રવૃતિ જેવી કે ક્રિકેટ, ખોખો, લંબી કુદ, ઉંચી કુદ વગેરે શારિરિક વિકાસ માટે જરુરી છે

    ReplyDelete
  88. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ અને પ્રાણાયામ જરૂરી છે તેમજ ઇન્ડોર અને આઉટડોર રમત પણ તેમનાં વિકાસ મા મહત્વ નો ભાગ ભજવે છે.

    ReplyDelete
  89. બાળકનો શારીરિક વિકાસ અને માનસિક રીતે પણ મજબૂત બને તેના માટે તેના જીવનમાં રમતનું ખૂબ જ મહત્વ છે જેમાં આઉટડોર ગેમ જોઈએ તો લીંબુચમચી છે ગોળાફેક કૂદવું આવી રમતો દ્વારા તેના શરીરનો ખૂબ જ વિકાસ થાય છે.

    ReplyDelete
  90. શારીરિક વિકાસ માટે રમતો ખૂબ જ જરૂરી હોય છે. રમતો જેવી કે કબડ્ડી ખો-ખો વોલીબોલ ફૂટબોલ ઊંચો કૂદકો લાંબી કુદ ચક્ર ફેક ગોળાફેક રેસ આવી અનેક રમતો છે જે બાળકને શારીરિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બને છે સવારે વહેલા ઊઠીને યોગિક ક્રિયાઓ કરવી સૂર્યનમસ્કાર કરવા ઉઠક બેઠક દંડ જેવી ક્રિયાઓ થી બાળક શારીરિક ની સાથે સાથે માનસિક પણ તંદુરસ્ત બને છે. આ શારીરિક કસરતની સાથે સાથે જ્ઞાન યોગ નિયમ પણ ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  91. સાયકલ ચલાવવી સંતાકૂકડી લીંબુ ચમચી કેરમ શતરંજ જેવી રમતો શરીર અને મગજની પુષ્ટ કરે છે અને યોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ શરીર મગજ અને મનની તંદુરસ્તી ની ચાવી છે

    ReplyDelete
  92. દિકરા-દિકરીની ઉંમર-સમજશક્તિ પ્રમાણે ઘરકામમાં મદદ-શ્રમ પણ ઘણું ઉપયોગી પુરવાર થઈ શકે. અભ્યાસ ઉપરાંતનો સમય પરિવાર દ્વારા થતી આર્થિકોપાર્જન (જેમ કે ખેતી-ગ્રુહઉધ્યોગ) ક્રિયામાં યોગ્ય શ્રમદાન દ્વારા પણ ઘડતર કરી શકાય.

    ReplyDelete
  93. રમતો રમવી.ઘરકામ કરવું .ઉપરાંત યોગ અને પ્રાણાયામ કરવા જેનાથી મગજ અને શરીર બને સારું રહે છે

    ReplyDelete
  94. યોગ, આસનો, રમતો રમવી ઘરકામમાં મદદ કરવી

    ReplyDelete
  95. બાળકો સંતાકુકડી, સંગીત ખુરશી, કૂદકા વગેરે જેવી રમતો રમે છે. ઘરની બહાર ક્રિકેટ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, દોડ વગેરે જેવી રમતો રમે છે અને પોતાનો શારીરિક વિકાસ કરે છે.

    ReplyDelete
  96. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેથી બાળકો ઇન્ડોર અને આઉટડોર ગેમ રમી શકે છે. જેવા કે યોગાસનો, હળવી કસરતો, પ્રાણાયામ, દોડ, કૂદ, ઘરકામમાં મદદ કરવી...

    ReplyDelete
  97. હાથ વડે બનાવેલી પઝલ ની મદદથી બાળકોનો વિકાસ સારી રીતે કરી શકાય તથા વિવિધ રમતો થી મગજનો વિકાસ સારી રીતે કરી શકાય

    ReplyDelete
  98. Aa prakarni ramto ramadvathi tatha yog, pranayam karavavathi emno sarvagi vikas kari shakay. Aam karvathi sharirik ane mansik vikas thay chhe.

    ReplyDelete
  99. રમત એ જીવનનો એક ભાગ છે તે નાથી સમૂહ ભાવના પેદા થાય છે

    ReplyDelete
  100. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે રમતો અને યોઞ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  101. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે રમતો અને યોઞ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  102. બાળકો ને શારીરિક કસરત મળે તેવી ઘરની પ્રવૃત્તિ માં સામેલ કરવા.યોગ કરાવવા

    ReplyDelete
  103. યોગ અને રમતો દ્વારા બાળકો પોતાનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે કરી શકે છે.

    ReplyDelete
  104. બાળકોને હાથે બનાવેલી વિવિધ પઝલો અને કઠપૂતળી બનાવી તેની રમતો રમાડી તેના મગજનો વિકાસ કરી શકાય.

    ReplyDelete
  105. બાળકોને પઝલ બનાવડાવી ચેસ રમાડી તેમના મગજનો વિકાસ કરી શકાય

    ReplyDelete
  106. ઘરની પ્રવૃત્તિઓ વધારી શકાય છે

    ReplyDelete
  107. યોગસનો, હળવી કસરતો, પ્રાણાયામ, દોડ,કુદ, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતો બાળકોની તંદુરસ્તી સારી રહે તે માટે હળવી કસરત તેમજ રમત જરૂરી છે.

    ReplyDelete

  108. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે

    ReplyDelete
  109. બાળકોને રમત રમવાથી શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે

    ReplyDelete
  110. બાળકો યોગ અને રમતો દ્વારા શારિરીક અને માનસિક વિકાસ સારી રીતે કેળવી શકે છે.

    ReplyDelete
  111. Balko ne sapsidi and ludo temaj yogasan karavva joiye

    ReplyDelete
  112. બાળકોને જુદી જુદી પારંપરિક તથા બિન પારંપરિક રમતો રમાડી શકાય જેમાં તેમના માતા-પિતા તથા વડીલોએ પણ ભાગ લેવો જોઈએ

    ReplyDelete
  113. હળવી કસરત,ટૂંકી દોડ,રિલે રમતો , કૂ દ, પ્રાણાયામ થી તંદુરસ્તી વધી શકે.

    ReplyDelete
  114. શારીરિક કુશળતાઓ માટે બાળકોને બાહ્ય રમત સાથે સાથે શારીરિક શ્રમ અને પ્રવાસ-પર્યટન જેવી પ્રવૃતિઓ કરાવીએ છીએ

    ReplyDelete
  115. યોગ, પ્રાણાયામ, રમતગમત, ઈન્ડોર તેમજ આઉટડોર ગેમ્સ વગેરે બાળકોની શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ માટેના મહત્ત્વના પરિબળો છે

    ReplyDelete
  116. બાળકો નો શારીરિક બૌધ્ધિક માનસિ ક રીતે વિકાસ થાય છે

    ReplyDelete
  117. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે

    ReplyDelete
  118. તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મન રહી શકે છે તેથી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ તથા યોગ્ય અને પથ્ય ખોરાક લેવો જોઇએ

    ReplyDelete
  119. માનસિક અને શારિરીક વિકાસ થાય છે

    ReplyDelete
  120. યોગિક ક્રિયાઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે રમતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે તદઉપરાંત ખેલદીલી જેવા ગુણોનો વિકાસ થાય છે.

    ReplyDelete
  121. યોગ, પ્રાણાયામ, રમતો.

    ReplyDelete
  122. બાળકોની શારીરિક વિકાસ માટે રમતો જરૂરી હોય એવું નહીં પરંતુ બાળકોને ગામમાં શેરીમાં ઘર માં અને કોઈપણ જગ્યાએ તેને જે કંઈ પણ ક્રિયા કરવી હોય તેને જેમાં રસ હોય તે કરવા જઈએ તો તેનાથી બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે છે અમુક બાળકો જે અન્ય બાળકો સાથે જ તાદાત્મ્ય સાધી શકતો હોય તો તેને મનગમતી પ્રવૃત્તિ કરવા દઈએ તોપણ એક સમયે તેનો વિકાસ શક્ય બને છે

    ReplyDelete
  123. યોગ, પ્રાણાયામ, રમતો.

    ReplyDelete
  124. યોગિક ક્રિયાઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે રમતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે...

    ReplyDelete
  125. પહેલું સુખ તે જાતે નર્યા આ સૂત્ર અંતર્ગત વિદ્યાર્થીઓને સમજાવી શકાય કે શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને અભ્યાસ પણ સારો થશે માટે વિદ્યાર્થીઓને રમત-ગમતમાં વધુને વધુ રસ પડે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ઘરની અંદર રમી શકાય તેવી રમતો માં સાપસીડી, કેરમ, ચેસ રમતો રમી શકાય જ્યારે ઘરના આંગણામાં football લંગડી, સંગીત ખુરશી વગેરે જેવી રમતો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે.

    ReplyDelete
  126. બાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે

    ReplyDelete
  127. બાળકોને જુદી જુદી પારંપરિક તથા બિન પારંપરિક રમતો રમાડી શકાય જેમાં તેમના માતા-પિતા તથા વડીલોએ પણ ભાગ લેવો જોઈએ

    ReplyDelete
  128. પહેલું સુખ તે જાતે નર્યા આ સૂત્ર અંતર્ગત વિદ્યાર્થીઓને સમજાવી શકાય કે શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને અભ્યાસ પણ સારો થશે માટે વિદ્યાર્થીઓને રમત-ગમતમાં વધુને વધુ રસ પડે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ઘરની અંદર રમી શકાય તેવી રમતો માં સાપસીડી, કેરમ, ચેસ રમતો રમી શકાય જ્યારે ઘરના આંગણામાં football લંગડી, સંગીત ખુરશી વગેરે જેવી રમતો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. બાળકને રમત માટે પહેરવા જોઈએ અને તમને ખેલદિલીની ભાવના વિશે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને બાળકો એકબીજા પ્રત્યે આદર ભાવ કેળવે અને રમતનો આનંદ મેળવે

    ReplyDelete
  129. યોગ, પ્રાણાયામ, રમતો.

    ReplyDelete
  130. કસરત કરવાથી શારીરિક તંદુરસ્તી રહેછે તથા યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે

    ReplyDelete
  131. યોગ, પ્રાણાયામ, રમતો.

    ReplyDelete
  132. યોગ, પ્રાણાયામ, રમતો.

    ReplyDelete
  133. શારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે

    ReplyDelete
  134. સંતાકુકડી, સંગીત ખુરશી, કૂદકા વગેરે જેવી રમતો રમે છે. ઘરની બહાર ક્રિકેટ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, દોડ વગેરે જેવી રમતો રમે છે અને પોતાનો શારીરિક વિકાસ કરે છે.

    ReplyDelete
  135. શારિરીક રમતો થી બાળકો નો સવૉગી વિકાસ થાય છે.

    ReplyDelete
  136. યોગ અને રમત દ્વારા બાળકોનો વિકાસ સારો થાય છે

    ReplyDelete
  137. Sports are very important to for girls boys and any person

    ReplyDelete
  138. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે તેથી બાળકોને તંદુરસ્ત રાખવા ખૂબ જરૂરી છે તંદુરસ્ત શરીર બનાવવા ફક્ત outdoor game મહત્વની નથી પરંતુ તેની સાથે indoor game પણ એટલી જ મહત્વની છે જેમકે ઘરમાં કચરા પોતું કરવું વાસણ ઘસવા પથારી લેવી જેવી પ્રવૃત્તિઓથી શરીર તંદુરસ્ત રહે છે તેની સાથે બહારની પ્રવૃતિઓ એટલે કે રમતો કેમકે પકડદાવ કબડ્ડી ખો જેવી પ્રવૃત્તિઓ થી પણ શરીર તંદુરસ્ત રહે છે અને જો શરીર તંદુરસ્ત હશે તો મન પણ તંદુરસ્ત રહેશે પ્રફુલ્લિત બનશે અને અભ્યાસ કાર્ય માં ruchi કેળવાશે

    ReplyDelete
  139. શારીરિક વિકાસ માટે રમતો ખૂબ જ જરૂરી હોય છે. રમતો જેવી કે કબડ્ડી ખો-ખો વોલીબોલ ફૂટબોલ ઊંચો કૂદકો લાંબી કુદ ચક્ર ફેક ગોળાફેક રેસ આવી અનેક રમતો છે જે બાળકને શારીરિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બને છે સવારે વહેલા ઊઠીને યોગિક ક્રિયાઓ કરવી સૂર્યનમસ્કાર કરવા ઉઠક બેઠક દંડ જેવી ક્રિયાઓ થી બાળક શારીરિક ની સાથે સાથે માનસિક પણ તંદુરસ્ત બને છે. આ શારીરિક કસરતની સાથે સાથે જ્ઞાન યોગ નિયમ પણ ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  140. હળવી કસરતો કરવી, બેડમિનટન કે ટેનિસ રમવુ, દોરડા કુદવા, યોગાસનો કરવા, વગેરે દવારા શારીરિક તંદુરસ્તી જળવી શકાય છે.

    ReplyDelete
  141. શારીરિક વિકાસ માટે રમતો ખૂબ જ જરૂરી હોય છે. રમતો જેવી કે કબડ્ડી ખો-ખો વોલીબોલ ફૂટબોલ ઊંચો કૂદકો લાંબી કુદ ચક્ર ફેક ગોળાફેક રેસ આવી અનેક રમતો છે જે બાળકને શારીરિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બને છે સવારે વહેલા ઊઠીને યોગિક ક્રિયાઓ કરવી સૂર્યનમસ્કાર કરવા ઉઠક બેઠક દંડ જેવી ક્રિયાઓ થી બાળક શારીરિક ની સાથે સાથે માનસિક પણ તંદુરસ્ત બને છે. આ શારીરિક કસરતની સાથે સાથે જ્ઞાન યોગ નિયમ પણ ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  142. દેવયાની બેન આવી ગયા છે એન્ટર ઈયરફોન વિવિધ રમતો અને અને વિવિધ પઝલો દ્વારા બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે કરી શકાય છે

    ReplyDelete
  143. શારીરિક વિકાસ ની તંદુરસ્તી માટે વિવિધ રમતો પ્રવૃત્તિઓ કરવી નાચવું દોરડા કુદવા તોડવું સમાન જુથના બાળકો સાથે બારીયા રમતો રમતો જેથી માનસિક અને શારિરીક વિકાસ થાય

    ReplyDelete
  144. બાળકોને કટપુતળી બનાવડાવી કટપુતળી બનાવડાવી ચેસ રમવા આવી ગઝલ બનાવડાવી અને મગજનો વિકાસ કરી શકાય

    ReplyDelete
  145. યોગ કરવાથી
    તંદુરસ્ત રહી શકાય

    ReplyDelete
  146. બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આઉટડોર અને ઇન્ડોર રમત જેવિક ફુગ્ગા ફોડ , કુકડીના ઈંડા, શબ્દ અને અંક સુડોકુ જેવી રમતો રમશે તો બાળકોના માનસિક અને તાર્કીક શક્તિ નો વિકાસ થાશે

    ReplyDelete
  147. આઉટ ડોર ગેમ ખુબજ જરૂરી છે

    ReplyDelete
  148. બાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ