Module 3 - પ્રવૃતિ-2 શારીરિક તંદુરસ્તીની પ્રવૃત્તિઓ
દરરોજ આપણે જે રમત રમીએ અથવા કેટલીક શારીરિક ક્રિયાઓ કરીએ છીએ તે આપણા સાંવેગિક સ્વાસ્થ્યને અને સુખાકારીને મદદરૂપ બને છે.આ પ્રવૃત્તિઓના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે.
o ઘરની અંદર
કરાતી પ્રવૃતિઓ
1. ટેબલ
નીચેથી સરકવું.
2. સંતુલન
જાળવવા વસ્તુનો ઉપયોગ કરવો.
3. કૂદકાં
મારવા.
4. નાચવું
5. યૌગિક
ક્રિયાઓ
o ઘરની બહાર
કરાતી પ્રવૃત્તિઓ
1. સીડી
પર ચડવું.
2. કૂદવું,
સરકવું, અને એક જગ્યાએથી બીજી જગ્યા સુધી ચાલવું.
3. નડતર
/ વસ્તુ વચ્ચેથી આડુ અવળું દોડવું.
4. વિવિધ
પદાર્થો/ વસ્તુઓ પરથી કૂદકો મારવો.
5.
ચાલવું.
ઉપરોકત બંને વિભાગ અંતર્ગત શારીરિક તંદુરસ્તી વધારતી તેમાં ઉપયોગી થતી કેટલીક રમતો અને પ્રવૃત્તિઓ વિશે જણાવો. તેના પર ચિંતન કરો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે
યોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
Deleteદોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.
યોગ કરવાથી ઝડપથી પ્રસન્ન થઈ શકે
Deleteતંદુરસ્ત રહી શકાય
હા બાળકો નેયોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
Deleteદોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.જે જરૂરી છે
બાળકોની તંદુરસ્તી સારી રહે તે માટે હળવી કસરત જરૂરી છે
Deleteબાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે
Deleteવિવિધ રમતો દ્વારા બાળકોના શારીરિક અને માનસિક વિકાસ થાય છે
DeleteYoga temaj nani nani ramato ramvi joi a
DeleteKashrat karva thi aapno sharirik vikash thay chhe ane man praffulit rahe chhe
Ramato thi balako no sarvangi Vikas thay chhe
DeleteRamat thi balak no sarvangi vikas thay 6e
Deleteબાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે
DeleteIndor games thi balakono mansik vikas thay chhe.
Deleteબાળક ડગલે ને પગલે રમતો રમતો હોય છે...
ReplyDeleteVery useful for the total develpment of the student
Deleteએ સારી બાબત છે કે બાળક ડગલેને પગલે રમત રમતો હોય છે કારણ કે તેનાથી તેનો માનસિક અને શારીરિક વિકાસ ઘણો સારો વિકસે છે
Deleteરમતો દવારા બાળકનો સર્વાંગી વિકાસ થાય છે.
Deleteવિવિધ રમતો યોગ આસનો અને કસરતો દ્વારા બાળકનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકનું મનોબળ મજબૂત બને છે
Deleteરમત રમવી એ બાળકો ની સહજ પ્રવૃત્તિ છે તેનાથી તેનો સહજ વિકાસ થાય છે
Deleteવિદ્યાર્થીઓને જૂની રમતો થી પરિચિત કરવા જોઈએ તથા જૂની રમતો સારા કક્ષાએ પણ રમાડવી જોઈએ જેના લીધે બાળકોની શારીરિક ક્ષમતા તથા માનસિક વિકાસ ખૂબ જ સારો થાય છે
Deleteરમત રમવીએ બાળકો ની સાહજીક પ્રવૃત્તિ છે
Deleteરમત અને સાહસિક પ્રવૃતિ ઓ સાહસ અને આત્મવિશ્વાસ પ્રબળ બનાવે છે
DeleteRamat ramvi e balak no svabhav 6e partu apne aa ramto ne yogy fayadakark rite valvi joiye
Deleteયોગ રમતો વગેરેથી બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય છે
DeleteBalkono saririk ane mansik banne no vikas thay chhe
Deleteબાળકોના શારીરિક વિકાશ માટે ઇનડોર ગેમ કરતા આઉટડોર ગેમ કે જે મિત્રો સાથે રમે છે તે વધારે અસરકારક છે
ReplyDeleteઆઉટડોર ગેમ માં શારીરિક કસરત થતી હોવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે અને મિત્રો સાથે રમવાથી સારી એવી મિત્રતા બંધાઈ છે અને તેમને તેનો પણ ઘણો લાભ થાય છે
Deleteઆઉટ ડોર ગેમ ખુબજ જરૂરી છે
DeleteOutdoor game દ્વારા બાળકોનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકો સમૂહ ભાવના ખીલે છે અને બાળકો મિત્રો સાથે રહેવાથી તેમના એકબીજા પ્રત્યે પ્રેમ જળવાઈ રહે છે મિત્રો સાથે રહેવાથી જીવનમાં ઘણું શીખવા મળે છે
DeleteOut door game pehla ramvi tyar bad indor
DeleteHa outdor games ma saririk sram vadhu hoy chhe tethi
Deleteબાળકોને અનુકૂળતા મુજબ શારીરિક વિકાસ અને માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ માં સામેલ કરવા જોઈએ.
ReplyDeleteહા બાળકોને તેમની શારીરિક અને માનસિક વિકાસ થાય તેવી પ્રવુતિ માં ભાગ લેવા દેવો જોઈએ જેથી તેમનો વિકાશ સારો થાય
Deleteહા બાળકોને અનુકૂળતા મુજબ સારી તેમજ માનસિક વિકાસ થાય તેવી પ્રવૃત્તિમાં ભાગ લેવાથી બાળકો માં શારીરિક તેમજ માનસિક વિકાસ સારો થાય છે
DeleteHa
DeleteSachu chhe
Deleteયોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
ReplyDeleteદોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.
હા આ બધી રમતો રમવાથી તેમજ ઘર કામ કરવાથી તેમની તંદુરસ્તી સારી રહે છે અને તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.
Deleteમન પ્રફુલ્લિત પણ થાય છે
Deleteમન આંનદીત રહે છે
Deleteરમતો રમવાથી તેમ જ કસરત કરવાથી તેમજ ઘરકામમાં મદદ કરવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકોનુ મન પ્રફુલ્લિત રહે છે
Deleteઘરની અંદર રમાતી રમતો તેમજ બહાર ની રમતો અને ઘર કામ કરવાથી બાળકનો શારીરિક વિકાસ થાય છે તેમજ બાળકનું મન પ્રફુલ્લિત રહે છે
Deleteરમતો જીવન નો અભિન્ન ભાગ છે.
DeleteHa sachu
Deleteબાળકો રમત દ્વારા પોતાનો શારીરિક માનસિક અને તંદુરસ્તીનો વિકાસ કરી શકે છે તે સંતાકુકડી, સંગીત ખુરશી, કૂદકા વગેરે જેવી રમતો રમે છે. ઘરની બહાર ક્રિકેટ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, દોડ વગેરે જેવી રમતો રમે છે અને પોતાનો શારીરિક વિકાસ કરે છે.
ReplyDeleteહા બાળકો કો ઘરની બહાર બધી રમતો રમીને તેમની તંદુરસ્તી વધારે છે અને તેમનો શારીરિક વિકાસ કરે છે.
Deleteઆઉટ ડોર ગેમ જરુરી છે.
Deleteબાળકોને શારીરિક માનસિક વિકાસ માટે રમતો, પ્રવૃતિઓ અને રોજિંદા કાર્યોમાં સામેલ કરવા જોઈએ.
ReplyDeleteહા બાળકોને દરેક રમતોમાં સામેલ કરવા જોઇએ.
DeleteYes
DeleteHa
Deleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે
ReplyDeleteરમત થી બાળકો માં ખેલદિલી જેવા ગુણો નો વિકાસ થાય છે જે બહુ જીવનઉપયોગી છે
Deleteઘરમાં થતી પ્રવૃત્તિ માટે ઘરના રોજિંદા કામ જે સમજથી કરી શકે તેમાં સામેલ કરવા ઊપરાંત કેરમબોડઁ ,ચેસ, સવાર મા યોગ કસરત ડાન્સ પ્રાણાયામ દોરડાકૂદ ઘરની બહાર દોડ કબડ્ડી ખોખો જેવી રમતો રમાડી શકાય
ReplyDeleteYes
DeleteAajna mobile yugmaa Aa
ReplyDeletebadhu karvu khub j agharu Bantu jay 6.....6ata pn badako ne medaani ramato vishe sajaag tatha sabhan karvanu Kary ek shreshth sixakne fade javu joie....kmk badako vadhu samay shalama vitave 6 etle savarthijjj sfurti ukttt hoi tene Aa vishay taraf vadva achuk yog taraf lai javu e j Maru
mantavya 6.....Jay Hind🙏🏻🙏🏻
બાળકો મેદાન ની રમતો થી શારીરિક વિકાસ કરી શકે છે અને અંદર ની રમતો થી માનસિક વિકાસ થઇ શકે છે.જેમ કે ચેસ , કેરમ તેનાથી તેમનું માઈન્ડ એક્ટિવ થાય છે.
ReplyDeleteબાળકને બંને પ્રવૃતીમા જોડવા જોઈએ.જેથી તેનો શારીરીક અને માનસીક વિકાસ સંતુલીત થાયય
ReplyDeleteશારીરિક સ્વાસ્થ્ય બાળક માટે ખુબ જ મહત્વ નો ભાગ છે. તેથી તેના વિકાસ માટે વિવિધ પ્રકારની રમતો અને પ્રવૃતિઓ બાળક કરી શકે જેવી કે યોગ, પ્રાણાયામ, ખો-ખો, કબડ્ડી... વગેરે
ReplyDeleteસંગીત સાથે ની લઈ બધ પ્રવતી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે કરવાથી બાળક ને કંટાળો પણ નાઈ આવે અને એ માનસિક સાથે શારીરિક સક્ષમ બનશે.
ReplyDeleteબાળકો રમત દ્વારા પોતાનો શારીરિક, માનસિક અને તંદુરસ્તી નો વિકાસ કરી શકે છે જેમ કે યોગાસનો હળવી કસરતો, પ્રાણાયામ, દોડ, ક્રિકેટ, ચાયકલ ચલાવી, ઘર કામ મા મદદ કરવી વગેરે દ્વારા તંદુરસ્તી વધી શકે
ReplyDeleteવિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જેવી રીતે સાવેગિક,માનસિક,આધ્યાત્મિક વિકાસ જરૂરી છે તેવી રીતે શારીરિક વિકાસ પણ અનિવાર્ય છે.બાળકોના શારીરિક વિકાસ માટે તેના રોજિંદા જીવન સાથે સંકળાયેલી અનેક પ્રવૃતિઓ ઉપયોગી નીવડે છે.જેમ કે અધ્યયનકાર્ય,રોજિંદા કામ કરવા,વગેરે આમાં સૌથી મહત્વ નો ભાગ બાળકો નો રમત દ્વારા થતો શારીરિક વિકાસ અગત્યનો છે.વિધાર્થી સાપસીડી, કેરમ જેવી રમતો દ્વારા ધ્યાનકેદ્રીત કરતા શીખી શારીરિક આવેગો ને સંતુલિત રાખી શકે છે.ઘરની બહાર લંગડી, ફુલરેકેટ,ક્રિકેટ,પકડવા દાવ,ગિલીદંડા, ખો ખો દ્વારા ચપળતા,શારીરિક મજબૂતી,સહકારની ભાવના,અંગો નો યોગ્ય વિકાસ સાધી શકે છે.સાયકલ ચલાવવી,દંડવત કરવા જેવી પ્રવૃત્તિ પણ શારીરિક વિકાસ માં ઉપયોગી નીવડે છે..... આભાર,
ReplyDeleteબાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એવી રમત રમાડવી જોઈએ. યોગાસનો અને હળવી કસરતો જેવી પ્રવૃત્તિ કરાવવી જોઈએ.
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ અને કુંડાળા વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા અને પાટા દા ઉપરાંત ખાસ ચોમાસામાં રમાતી સળિયા રમત દ્વારા શારીરિક અને માનસિક વિકાસ કરી શકે છે.
ReplyDeleteબાળકોને outdoor indoor ગેમ રમવા દેવી જોઈએ, બાળકો સંતાકૂકડી, ગીલી ડંડો, ખો-ખો જેવી દરેક રમતો રમે છે જેનાથી તેમનો શારીરિક વિકાસ સારો થાય છે અને ઘરની અંદર જે જે રમતો રમે છે તેનાથી પણ એમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે. બાળકોને તેની મનપસંદ રમતો રમવા દેવી જોઈએ, બાળકો જેટલી ભ્રમ છે તેનાથી તેના શારીરિક અને માનસિક વિકાસ ખૂબ જ સારો અને તંદુરસ્તી સારી રહેશે માટે બાળકો ના વિકાસ માટે રમતો માં વધુમાં વધુ ભાર મૂકવો જોઈએ. બાળકો જેરામ તો વધારે છે કેટલો છે માનસિક અને શારીરિક વિકાસ સારો થશે. માટે બાળકોને રમત રમવા દેવી જોઈએ.
ReplyDeleteબાળકોને વિવિધ રમતોથી જ્ઞાન આપવું જોઈએ જેથી શારીરિક માનસિક રીતે મજબૂત થાય શિક્ષાનો યોગ્ય સંચાર થાય અને સર્વાંગી વિકાસ થાય
ReplyDeleteશારીરીક તંદુરસ્તી વધારવા માટે હળવી કસરતો, યૌગિક ક્રિયાઓ, પ્રાણાયામ, દોરડા કુદ ,સંગીતખુરશી,દોડવું,ઘરના નાનાનાના કામમાં મદદ કરવી વગેરે બાળકના વિકાસ માટે જરૂરી છે.
ReplyDeleteબાળકોનો વિકાસ ,ઘડતર તેમજ માનસિક પરિપક્વત્તા રમતો દવારા થાય છે.
ReplyDeletePatel Amita
ReplyDeleteવિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે જેવી રીતે સાવેગિક,માનસિક,આધ્યાત્મિક વિકાસ જરૂરી છે તેવી રીતે શારીરિક વિકાસ પણ અનિવાર્ય છે.બાળકોના શારીરિક વિકાસ માટે તેના રોજિંદા જીવન સાથે સંકળાયેલી અનેક પ્રવૃતિઓ ઉપયોગી નીવડે છે.જેમ કે અધ્યયનકાર્ય,રોજિંદા કામ કરવા,વગેરે આમાં સૌથી મહત્વ નો ભાગ બાળકો નો રમત દ્વારા થતો શારીરિક વિકાસ અગત્યનો છે.વિધાર્થી સાપસીડી, કેરમ જેવી રમતો દ્વારા ધ્યાનકેદ્રીત કરતા શીખી શારીરિક આવેગો ને સંતુલિત રાખી શકે છે.ઘરની બહાર લંગડી, ક્રિકેટ,પકડ દાવ,ગિલીદંડા, ખો ખો દ્વારા ચપળતા,શારીરિક મજબૂતી,સહકારની ભાવના,અંગો નો યોગ્ય વિકાસ સાધી શકે છે.સાયકલ ચલાવવી,દંડવત કરવા જેવી પ્રવૃત્તિ પણ શારીરિક વિકાસ માં ઉપયોગી નીવડે છે...
Ha
Deleteવિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે રમત રમત દ્વારા થાય છે તેથી રમત ગમત બાળકો માટે ઉપયોગી નીવડે છે?
ReplyDeleteવિદ્યાર્થીઓનું શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે રમત દ્વારા થાય છે જેથી રમત ગમત બાળકો માટે ઉપયોગી નીવડે છે માટે હું બાળકોને રમત દ્વારા શિક્ષણ કાર્ય કરાવું છું તે મને યોગ્ય લાગ્યું
ReplyDeleteBalko ma Ramat ma ras hovo khubaj jaruri chhe Matej darek balko no vikash Saro thay
Deleteબાળકોનું શારીરિક અને માનસિક રીતે પરિપક્વ બનાવવા માટે રમત અને ખૂબ જ મહત્વ આપવું જોઈએ
ReplyDeleteબાળકોને ખુબ જ જાન પૂર્વક તેને સમજાવવાથી અને તેને રમતોમાં મન પર હોવાથી પણ શિક્ષણ કાર્ય માં ઘણો ફરક પડે છે
ReplyDeleteખૂબ જ જરૂરી છે બાળકો સાથે હળવું-મળવું અને તેમની પ્રવૃત્તિઓમાં ધ્યાન આપી અને બાળકોને તે માટે શારીરિક કસરતો યોગ પ્રાણાયામ વિશે તેમને ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ
ReplyDeleteઆઉટડોર ગેમ માં શારીરિક કસરત થતી હોવાથી બાળકોનો શારીરિક વિકાસ થાય છે અને મિત્રો સાથે રમવાથી સારી એવી મિત્રતા બંધાઈ છે અને તેમને તેનો પણ ઘણો લાભ થાય છે
ReplyDeleteબાળકો પોતાની વૃદ્ધિ જાતે કરે તે માટે પોતે જ જે પણ કાર્ય સંપન્ન કરવામાં આવે તે બાળકો ખૂબ ધ્યાનપૂર્વક પ્રગતિ કરે તેથી તેમને સમજવામાં અને ફરીથી કરવામાં તમને અનુકૂળતા વધે છે
ReplyDeleteબાળકોમાં રસ અને રૂચિ વધે તે માટે જુદા જુદા પ્રકારની જેવું શિક્ષણકાર્ય દેવીઓના મારુતિ વધે તે માટે અને નવી નવી પ્રવૃત્તિઓ કરાવવી જોઇએ
ReplyDeleteખૂબ જ જરૂરી છે બાળકોમાં ધ્યાન આપી અને ચિંતન અને મનન કરવા માટે શિક્ષણ કાર્ય માં ઘણો ફરક પડે છે
ReplyDeleteબાળકો ખૂબ પ્રેમાળ હોય છે તેને શાંતિથી તે વિષયમાં સમજણ આપવી એ ખુબ જ જરૂરી બને છે
ReplyDeleteબાળકો જાતે અને સમૂહમાં રમે તે માટે ભાવના કેળવવી જરૂરી છે
ReplyDeleteબાળકોને શિક્ષણ આપવા માટે મેં જાતે જ બાળકોને ખુબ બનાવી અને તે માટે શિક્ષણ કાર્ય માટે પૂરતો પ્રયત્ન કર્યો
ReplyDeleteરમતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
ReplyDeleteબાળકો માટે અમે ખાસ નવી નવી પ્રવૃત્તિઓ શાળામાં લાવી અને બાળકોને ગમતા કરી
ReplyDeleteબાળકોને શાળામાં બોલાવીને સમયસર શિક્ષણ સાથે પ્રવૃત્તિ સાથે બાળકોને ધ્યાન રહે તે બાબતે કોઈ ખાસ લક્ષ્ય અપાવે તેવી પ્રવૃત્તિઓનું ખાસ નિર્માણ કરવું જોઈએ
ReplyDeleteબાળકોને શાળામાં બોલાવીને સમયસર શિક્ષણ સાથે પ્રવૃત્તિ સાથે બાળકોને ધ્યાન રહે તે બાબતે કોઈ ખાસ લક્ષ્ય અપાવે તેવી પ્રવૃત્તિઓનું ખાસ નિર્માણ કરવું જોઈએ
ReplyDeleteયોગાસનો, હળવી કસરતો, પ્રાણાયમ,
ReplyDeleteદોડ, કુદ,કબડ્ડી,ક્રિકેટ જેવી રમતો, સાઈકલ ચલાવવી તેમજ ઘરકામમાં મદદ અથવા પોતના અમુક કામ જાતેજ કરવાથી શારીરિક તંદુરસ્તી વધી શકે.
Yoga and walking help to be healthy. Along with house hold work also helps.
ReplyDeleteરમતો રમવાથી બાળક તંદુરસ્ત રહે છે. તેમના માં રહેલા વિવિધ કૌશલ્યો બહાર આવે છે. તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.
ReplyDeleteYog is the best exercises for physical and mental health.
ReplyDeleteયોગ કરવાથી બાળકો નો સારો વિકાસ થાય છે બાળકો ને અલગ રમતો રમાડવી જોઈએ.
ReplyDeleteChildren will be more enthusiastic to do indoor and out door activities
ReplyDeleteયોગાસન ઘરકામ તથા બાહ્ય રમત જેવીકે બેડમિન્ટન ક્રિકેટ.....
ReplyDelete
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે
યોગ ,રમતો ,હળવી કસરતોથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
ReplyDeleteયોગાસનો તથા આઉટડોર રમતો
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકો માટે ખૂબજ જરૂરી છે તેના માટે બાળકો એ શારીરિક ક્રિયાઓ કરવી જોઈએ અને ઘરની અંદર અને બહાર એમ બંને શારીરિક કરાતી પ્રવૃત્તિઓ કરવી જેનાથી બાળકો નો વિકાસ સારી રીતે થઈ શકે..
ReplyDeleteયોગ કરવાથી બાળકોની એકાગ્રતા વધે છે તેમજ શરીર તંદુરસ્ત રહે છે યોગથી માનસિક અને શારીરિક વિકાસ સારો થાય છે
ReplyDeleteYoga and outdoor games are necessary
ReplyDeleteરમતોની વાત કરવામાં આવે તો તેવી રમત પસંદ કરવી જોઈએ કે જેમાં બાળકો ને મજા પણ આવે સાથે સાથે કસરત પણ થાય
ReplyDeleteજેવીકે - લંગડી
પકડમ પટ્ટી
રામ - રાવણ
નદી - પર્વત
અંગ ઓળખ વગેરે
જેમાં કસરત સાથે માનસિક વિકાસ પણ થાય
કબડ્ડી , ફુલરેકેટ, વોલીબોલ વગેરે રમતો રમવાથી શરીરની કસરત મળી રહે છે તેમજ યોગથી શરીરનો તેમજ માનસિક વિકાસ થાય છે
ReplyDeleteરમત દ્વા રા બાળકોનો સરવાનગી વિકાસ થાય છે.
ReplyDeleteયોગ ,રમતો ,હળવી કસરતોથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.
ReplyDeleteyog and every day jogging is make our body healthy
ReplyDeleteશારીરિક તંદુરસ્તી માટે ઘરની અંદર રમાતી રમતો યોગ કસરત પ્રાણાયામ તથા ઘરના વિવિધ કામ કરી શકાય જ્યારે શાળામાં વિવિધ રમત અને પ્રવૃતિઓ જેમાં ખાસ કરીને બાળકોને વધુ રુચિ હોય એ કરવાથી શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે છે જ્યારે માનસિક તંદુરસ્તી માટે બાળક પોતાને યોગિક ક્રિયાઓ દ્વારા અને શાંતિપ્રિય વાતાવરણ મળે તેવા વ્યક્તિઓ નો સંગાથ તંદુરસ્તી વધારે છે
ReplyDeleteયોગ રમતો હળવી કસરતો થી બાળકો નો વિકાસ થાય છે.
ReplyDeleteબાળકો માટે રમતો ખૂબ ઉપયોગી છે
ReplyDeleteસાઈકલ ચલાવવી, સંતાકૂકડી, લીંબુ ચમચી, કેરમ, શતરંજ જેવી ૨મતો શરીર અને મગજ ને પુષ્ટ કરે છે. અને યોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ શરીર, મગજ અને મન ની તંદુરસ્તી ની ચાવી છે.
ReplyDeleteબાળકોનું શારીરિક અને માનસિક રીતે પરિપક્વ બનાવવા માટે આ પ્રવૃત્તિઓ ખુબજ જરૂરી છે.
ReplyDeleteસાથે સાથે બાળકોને હળવી કસરત અને યોગાસનો જેવી પ્રવૃતિઓ પણ કરાવવી જોઈએ
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteઆ વિદ્યાર્થીઓએ યોગ દ્વારા તેમનું સ્વાસ્થ્ય જળવાય છે.
ReplyDeleteહા બાળકોને યોગ,પ્રાણાયામ, હળવી કસરતો તેમજ આસનો કરાવવા જોઈએ જેનાથી તેનું માનસિક તેમજ શારીરિક તંદુરસ્તી જળવાઈ રહે
ReplyDeleteબાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે
ReplyDeleteHealthy and positive body haelthy and positive mind healthy and positive feeling and healthy and positive thinking when came combined its miracle and its to important to learn student how to think feel and do positive in any atmosphere our student who r bharat's future must have habbit to feel think and do positive and healthy
ReplyDeleteઓઉટડૉર અને ઇન્ડોર ગેમ બાળકો ના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે.
ReplyDeleteકૂદકા મારવા. યોગ કરવા. સમતોલ ખોરાક લેવો. રમતો રમવા.
ReplyDeleteબાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકોમાં ખાસ કરીને નેતૃત્વ ના ગુણ નો વિકાસ થાય છે તેમજ તરુણાવસ્થા માં આવેગો ને સંતુલિત કરવામાં રમતો ખુબ અગત્યનું ભાગ ભજવે છે
ReplyDeleteયોગ કરવાથી અને રમતો રમવાથી બાળકો માં શારીરિક વિકાસ અને તંદુરસ્તી બની રહે છે.
ReplyDeleteઘરની અંદર આવતી પ્રવૃત્તિઓમાં સૂર્યનમસ્કાર , સંગીત સાંભળો,દંડ કરવા કરવા , કસરત કરવી અને ઘરની બહારની પ્રવૃત્તિઓમાં સંગીત ખુરશી ની રમત રમવી ક્રિકેટ રમવી જેવી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ થી બાળકોના શારીરિક તથા માનસિક વિકાસ થાય છે. સાંજના સમયે નદી કિનારે કુદરતી કુદરતના ખોળે રમવાની અને ફરવાની મજા માણવી.
ReplyDeleteબાળકો માટે રમતો રમવી ખૂબ જ જરૂરી છે. તેનાથી તેમનો માનસિક અને શારીરિક વિકાસ થાય છે.
ReplyDeleteઅંદર રમાતી રમતો બૌદ્ધિક વિકાસ માટે ચેસ એક સરસ રમત છે. સાથે સાથે યોગા પ્રાણાયામ પણ કરવું રહ્યું. ભાર રમાતી રમતો અંતર્ગત જૂની શેરી રમતો રમાલી શકાય.
ReplyDeleteસૌથી મહત્વ નો ભાગ બાળકો નો રમત દ્વારા થતો શારીરિક વિકાસ અગત્યનો છે.વિધાર્થી સાપસીડી, કેરમ જેવી રમતો દ્વારા ધ્યાનકેદ્રીત કરતા શીખી શારીરિક આવેગો ને સંતુલિત રાખી શકે છે.ઘરની બહાર લંગડી, ક્રિકેટ,પકડ દાવ,ગિલીદંડા, ખો ખો દ્વારા શારિરીક વિકાસ થાય છે.
ReplyDeleteયોગ પ્રાણાયામ હળવી કસરતો તેમજ ઘર ની અંદર તથા બહાર ની રમતો દ્વારા બાળકો નુંશારીરિક અને માનસિક વિકાસ થાય છે
ReplyDeleteબાળકોના માનસિક વિકાસ માટે ઘણા ગેજેટ અને રિસોસૅ છે માનસિક વિકાસ સાથે શારીરિક વિકાસ કરવા યોગ પ્રાણાયામ કસરત સૂર્યનમસ્કાર જેવી ક્રિયાઓ તથા સાયકલિંગ જોગિંગ ફૂટબોલ વોલીબોલ જેવી રમતો રમી તેનો સર્વાંગી વિકાસ કરી શકે છે આમ બાળકો મનની સાથે શરીરને પણ સ્વસ્થ રાખી શકે છે
ReplyDeleteબાળક માટે સૌથી વધારે જરૂરી રમતો ચે છે એમ ઘરે બેસીને કેરમ રમી સકે
ReplyDeleteબાળકો શારીરિક અને માનસિક રીતે સબળ બને તે માટે આ બધી પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ.
ReplyDeleteહા બાળકને આઉટ ડોર ગેમ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.
ReplyDeleteયોગ અને રમતો દ્વારા બાળકોનો શારીરિક માનસિક સામાજિક અને સંવેગિક વિકાસ યોગ્ય રીતે થાય છે.
ReplyDeleteબાળકોને જૂની રમતો શીખવાડી તેમને તે રમતા કરવા
ReplyDeleteમાનસિક અને શારીરિક વિકાસ માટે ઘરની અને બહાર ની બંને રમતો ખૂબ જ જરૂરી છે જેવીકે યોગિક ક્રિયાઓ .ઝાડપર ચડવું સરકવુએક જગ્યાએથી બીજી જગ્યાએ સુધી ચાલવુ, કૂદકા મારવા, નાચવુ યોગિક ક્રિયાઓ ,બેડમિન્ટન football, લીંબુ ચમચી આવી ઘણી બધી રમતો માનસિક અને શારીરિક તંદુરસ્તી માં ઉપયોગી બને છે.
ReplyDeleteમાનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ્ય ક્રિયાઓ હળવી કસરત કરવી ઘરની અંદર રમી શકાય તેવી રમતો જે કેરમ, કૂદવું, ગીતો ગાવા, અંતાક્ષરી રમવુ તેમજ સૂર્ય નમસ્કાર, અરેબિક ડાન્સ, વગેરે કરવું આઉટડોર રમતો જેવી કે દોડ, કૂદ, ક્રિકેટ, ફુલરેકેટ, સંતાકૂકડી રમવું જેથી માનસિક અને શારિરીક વિકાસ સારો થાય છે.
ReplyDeleteજૂદી જૂદી ઈન ડોર અને આઉટ ડોર રમતો દ્વારા બાળકો માં શારીરિક અને સંવેગિક વિકાસ ની પ્રક્રિયા ને સુનિયોજિત ,સુદ્રઢ, અને સકારાત્મક દિશા આપી શકાય છે
ReplyDeleteHa gharkam karvathi ,khel khud ,yog pranayam ,karvathi man anandidi rahe 6 ane magaj shant rahe 6 ne sarir ma sfurti ave 6.ne saririk ne mansik vikas khub saras thai 6
ReplyDeleteબાળકો ના શારિરિક અને સર્વાંગી વિકાસ માટે રમત ગમત સાથે સાથે વ્યાયામ અને કસરત મહત્વનો ભાગ ભજવે છે. ઘરની અંદર રહિ ને સમાચારપત્ર મા આવતી અડી ચાવી ને ઉભી ચાવી ની પ્રવૃતિ કરવી..સંગીત સાંભળતા સાંભળતા પોતું કરવુ .સુર્ય નમસ્કાર કરવા ..વગેરે ..ઘરની બહાર ઘણી બધી પ્રવૃતિ જેવી કે ક્રિકેટ, ખોખો, લંબી કુદ, ઉંચી કુદ વગેરે શારિરિક વિકાસ માટે જરુરી છે
ReplyDeleteબાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ અને પ્રાણાયામ જરૂરી છે તેમજ ઇન્ડોર અને આઉટડોર રમત પણ તેમનાં વિકાસ મા મહત્વ નો ભાગ ભજવે છે.
ReplyDeleteબાળકનો શારીરિક વિકાસ અને માનસિક રીતે પણ મજબૂત બને તેના માટે તેના જીવનમાં રમતનું ખૂબ જ મહત્વ છે જેમાં આઉટડોર ગેમ જોઈએ તો લીંબુચમચી છે ગોળાફેક કૂદવું આવી રમતો દ્વારા તેના શરીરનો ખૂબ જ વિકાસ થાય છે.
ReplyDeleteGood for health
ReplyDeleteશારીરિક વિકાસ માટે રમતો ખૂબ જ જરૂરી હોય છે. રમતો જેવી કે કબડ્ડી ખો-ખો વોલીબોલ ફૂટબોલ ઊંચો કૂદકો લાંબી કુદ ચક્ર ફેક ગોળાફેક રેસ આવી અનેક રમતો છે જે બાળકને શારીરિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બને છે સવારે વહેલા ઊઠીને યોગિક ક્રિયાઓ કરવી સૂર્યનમસ્કાર કરવા ઉઠક બેઠક દંડ જેવી ક્રિયાઓ થી બાળક શારીરિક ની સાથે સાથે માનસિક પણ તંદુરસ્ત બને છે. આ શારીરિક કસરતની સાથે સાથે જ્ઞાન યોગ નિયમ પણ ખૂબ જ જરૂરી છે.
ReplyDeleteસાયકલ ચલાવવી સંતાકૂકડી લીંબુ ચમચી કેરમ શતરંજ જેવી રમતો શરીર અને મગજની પુષ્ટ કરે છે અને યોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એ શરીર મગજ અને મનની તંદુરસ્તી ની ચાવી છે
ReplyDeleteદિકરા-દિકરીની ઉંમર-સમજશક્તિ પ્રમાણે ઘરકામમાં મદદ-શ્રમ પણ ઘણું ઉપયોગી પુરવાર થઈ શકે. અભ્યાસ ઉપરાંતનો સમય પરિવાર દ્વારા થતી આર્થિકોપાર્જન (જેમ કે ખેતી-ગ્રુહઉધ્યોગ) ક્રિયામાં યોગ્ય શ્રમદાન દ્વારા પણ ઘડતર કરી શકાય.
ReplyDeleteરમતો રમવી.ઘરકામ કરવું .ઉપરાંત યોગ અને પ્રાણાયામ કરવા જેનાથી મગજ અને શરીર બને સારું રહે છે
ReplyDeleteયોગ, આસનો, રમતો રમવી ઘરકામમાં મદદ કરવી
ReplyDeleteબાળકો સંતાકુકડી, સંગીત ખુરશી, કૂદકા વગેરે જેવી રમતો રમે છે. ઘરની બહાર ક્રિકેટ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, દોડ વગેરે જેવી રમતો રમે છે અને પોતાનો શારીરિક વિકાસ કરે છે.
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તેથી બાળકો ઇન્ડોર અને આઉટડોર ગેમ રમી શકે છે. જેવા કે યોગાસનો, હળવી કસરતો, પ્રાણાયામ, દોડ, કૂદ, ઘરકામમાં મદદ કરવી...
ReplyDeleteહાથ વડે બનાવેલી પઝલ ની મદદથી બાળકોનો વિકાસ સારી રીતે કરી શકાય તથા વિવિધ રમતો થી મગજનો વિકાસ સારી રીતે કરી શકાય
ReplyDeleteGood for health
ReplyDeleteAa prakarni ramto ramadvathi tatha yog, pranayam karavavathi emno sarvagi vikas kari shakay. Aam karvathi sharirik ane mansik vikas thay chhe.
ReplyDeleteરમત એ જીવનનો એક ભાગ છે તે નાથી સમૂહ ભાવના પેદા થાય છે
ReplyDeleteબાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે રમતો અને યોઞ ખૂબ જરૂરી છે.
ReplyDeleteબાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે રમતો અને યોઞ ખૂબ જરૂરી છે.
ReplyDeleteબાળકો ને શારીરિક કસરત મળે તેવી ઘરની પ્રવૃત્તિ માં સામેલ કરવા.યોગ કરાવવા
ReplyDeleteયોગ અને રમતો દ્વારા બાળકો પોતાનો શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે કરી શકે છે.
ReplyDeleteબાળકોને હાથે બનાવેલી વિવિધ પઝલો અને કઠપૂતળી બનાવી તેની રમતો રમાડી તેના મગજનો વિકાસ કરી શકાય.
ReplyDeleteબાળકોને પઝલ બનાવડાવી ચેસ રમાડી તેમના મગજનો વિકાસ કરી શકાય
ReplyDeleteઘરની પ્રવૃત્તિઓ વધારી શકાય છે
ReplyDeleteયોગસનો, હળવી કસરતો, પ્રાણાયામ, દોડ,કુદ, કબડ્ડી, ક્રિકેટ જેવી રમતો બાળકોની તંદુરસ્તી સારી રહે તે માટે હળવી કસરત તેમજ રમત જરૂરી છે.
ReplyDelete
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે
બાળકોને રમત રમવાથી શારીરિક તેમજ માનસિક વિકાસ થાય છે
ReplyDeleteબાળકો યોગ અને રમતો દ્વારા શારિરીક અને માનસિક વિકાસ સારી રીતે કેળવી શકે છે.
ReplyDeleteBalko ne sapsidi and ludo temaj yogasan karavva joiye
ReplyDeleteબાળકોને જુદી જુદી પારંપરિક તથા બિન પારંપરિક રમતો રમાડી શકાય જેમાં તેમના માતા-પિતા તથા વડીલોએ પણ ભાગ લેવો જોઈએ
ReplyDeleteહળવી કસરત,ટૂંકી દોડ,રિલે રમતો , કૂ દ, પ્રાણાયામ થી તંદુરસ્તી વધી શકે.
ReplyDeleteશારીરિક કુશળતાઓ માટે બાળકોને બાહ્ય રમત સાથે સાથે શારીરિક શ્રમ અને પ્રવાસ-પર્યટન જેવી પ્રવૃતિઓ કરાવીએ છીએ
ReplyDeleteયોગ, પ્રાણાયામ, રમતગમત, ઈન્ડોર તેમજ આઉટડોર ગેમ્સ વગેરે બાળકોની શારીરિક વૃદ્ધિ અને માનસિક વિકાસ માટેના મહત્ત્વના પરિબળો છે
ReplyDeleteબાળકો નો શારીરિક બૌધ્ધિક માનસિ ક રીતે વિકાસ થાય છે
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે
ReplyDeleteતંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મન રહી શકે છે તેથી શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા નિયમિત યોગાભ્યાસ કરવો જોઈએ તથા યોગ્ય અને પથ્ય ખોરાક લેવો જોઇએ
ReplyDeleteમાનસિક અને શારિરીક વિકાસ થાય છે
ReplyDeleteયોગિક ક્રિયાઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે રમતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે તદઉપરાંત ખેલદીલી જેવા ગુણોનો વિકાસ થાય છે.
ReplyDeleteયોગ, પ્રાણાયામ, રમતો.
ReplyDeleteબાળકોની શારીરિક વિકાસ માટે રમતો જરૂરી હોય એવું નહીં પરંતુ બાળકોને ગામમાં શેરીમાં ઘર માં અને કોઈપણ જગ્યાએ તેને જે કંઈ પણ ક્રિયા કરવી હોય તેને જેમાં રસ હોય તે કરવા જઈએ તો તેનાથી બાળકોમાં માનસિક અને શારીરિક વિકાસ થઈ શકે છે અમુક બાળકો જે અન્ય બાળકો સાથે જ તાદાત્મ્ય સાધી શકતો હોય તો તેને મનગમતી પ્રવૃત્તિ કરવા દઈએ તોપણ એક સમયે તેનો વિકાસ શક્ય બને છે
ReplyDeleteયોગ, પ્રાણાયામ, રમતો.
ReplyDeleteયોગિક ક્રિયાઓ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે રમતો દ્વારા બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે...
ReplyDeleteપહેલું સુખ તે જાતે નર્યા આ સૂત્ર અંતર્ગત વિદ્યાર્થીઓને સમજાવી શકાય કે શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને અભ્યાસ પણ સારો થશે માટે વિદ્યાર્થીઓને રમત-ગમતમાં વધુને વધુ રસ પડે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ઘરની અંદર રમી શકાય તેવી રમતો માં સાપસીડી, કેરમ, ચેસ રમતો રમી શકાય જ્યારે ઘરના આંગણામાં football લંગડી, સંગીત ખુરશી વગેરે જેવી રમતો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે.
ReplyDeleteબાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે
ReplyDeleteબાળકોને જુદી જુદી પારંપરિક તથા બિન પારંપરિક રમતો રમાડી શકાય જેમાં તેમના માતા-પિતા તથા વડીલોએ પણ ભાગ લેવો જોઈએ
ReplyDeleteપહેલું સુખ તે જાતે નર્યા આ સૂત્ર અંતર્ગત વિદ્યાર્થીઓને સમજાવી શકાય કે શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને અભ્યાસ પણ સારો થશે માટે વિદ્યાર્થીઓને રમત-ગમતમાં વધુને વધુ રસ પડે તેવા પ્રયત્ન કરવા જોઈએ. ઘરની અંદર રમી શકાય તેવી રમતો માં સાપસીડી, કેરમ, ચેસ રમતો રમી શકાય જ્યારે ઘરના આંગણામાં football લંગડી, સંગીત ખુરશી વગેરે જેવી રમતો દ્વારા શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકાય છે. બાળકને રમત માટે પહેરવા જોઈએ અને તમને ખેલદિલીની ભાવના વિશે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી કરીને બાળકો એકબીજા પ્રત્યે આદર ભાવ કેળવે અને રમતનો આનંદ મેળવે
ReplyDeleteયોગ, પ્રાણાયામ, રમતો.
ReplyDeleteકસરત કરવાથી શારીરિક તંદુરસ્તી રહેછે તથા યોગ કરવાથી માનસિક શાંતિ મળે છે
ReplyDeleteયોગ, પ્રાણાયામ, રમતો.
ReplyDeleteયોગ, પ્રાણાયામ, રમતો.
ReplyDeleteશારીરિક તંદુરસ્તી બાળકના વિકાસ માટે ખુબ જ અગત્યનું ભાગ ભજવે છે તેથી બાળકો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ રમતો રમી શારીરિક વિકાસ માટે અગત્યનું છે બાળકો ઘર આંગણે સંતાકુકડ સંતાવું તેમજ દોરડા કૂદ વગેરે જેવી રમતો તેમજ અન્ય ફળિયામાં રમાતી લખોટી ગિલ્લી દંડા જેવી રમતો રમી શારીરિક વિકાસ સાધી શકે છે જે ટીમલી જે તેમને પરોક્ષ રીતે શારીરિક વિકાસ કરવાની કસરત મળી રહે છે
ReplyDeleteસંતાકુકડી, સંગીત ખુરશી, કૂદકા વગેરે જેવી રમતો રમે છે. ઘરની બહાર ક્રિકેટ, કબડી, વોલીબોલ, ફૂટબોલ, દોડ વગેરે જેવી રમતો રમે છે અને પોતાનો શારીરિક વિકાસ કરે છે.
ReplyDeleteશારિરીક રમતો થી બાળકો નો સવૉગી વિકાસ થાય છે.
ReplyDeleteયોગ અને રમત દ્વારા બાળકોનો વિકાસ સારો થાય છે
ReplyDeleteSports are very important to for girls boys and any person
ReplyDeleteEvery person grow very well
ReplyDeleteMan aandit rahe
ReplyDeleteતંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે તેથી બાળકોને તંદુરસ્ત રાખવા ખૂબ જરૂરી છે તંદુરસ્ત શરીર બનાવવા ફક્ત outdoor game મહત્વની નથી પરંતુ તેની સાથે indoor game પણ એટલી જ મહત્વની છે જેમકે ઘરમાં કચરા પોતું કરવું વાસણ ઘસવા પથારી લેવી જેવી પ્રવૃત્તિઓથી શરીર તંદુરસ્ત રહે છે તેની સાથે બહારની પ્રવૃતિઓ એટલે કે રમતો કેમકે પકડદાવ કબડ્ડી ખો જેવી પ્રવૃત્તિઓ થી પણ શરીર તંદુરસ્ત રહે છે અને જો શરીર તંદુરસ્ત હશે તો મન પણ તંદુરસ્ત રહેશે પ્રફુલ્લિત બનશે અને અભ્યાસ કાર્ય માં ruchi કેળવાશે
ReplyDeleteશારીરિક વિકાસ માટે રમતો ખૂબ જ જરૂરી હોય છે. રમતો જેવી કે કબડ્ડી ખો-ખો વોલીબોલ ફૂટબોલ ઊંચો કૂદકો લાંબી કુદ ચક્ર ફેક ગોળાફેક રેસ આવી અનેક રમતો છે જે બાળકને શારીરિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બને છે સવારે વહેલા ઊઠીને યોગિક ક્રિયાઓ કરવી સૂર્યનમસ્કાર કરવા ઉઠક બેઠક દંડ જેવી ક્રિયાઓ થી બાળક શારીરિક ની સાથે સાથે માનસિક પણ તંદુરસ્ત બને છે. આ શારીરિક કસરતની સાથે સાથે જ્ઞાન યોગ નિયમ પણ ખૂબ જ જરૂરી છે.
ReplyDeleteહળવી કસરતો કરવી, બેડમિનટન કે ટેનિસ રમવુ, દોરડા કુદવા, યોગાસનો કરવા, વગેરે દવારા શારીરિક તંદુરસ્તી જળવી શકાય છે.
ReplyDeleteશારીરિક વિકાસ માટે રમતો ખૂબ જ જરૂરી હોય છે. રમતો જેવી કે કબડ્ડી ખો-ખો વોલીબોલ ફૂટબોલ ઊંચો કૂદકો લાંબી કુદ ચક્ર ફેક ગોળાફેક રેસ આવી અનેક રમતો છે જે બાળકને શારીરિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ બને છે સવારે વહેલા ઊઠીને યોગિક ક્રિયાઓ કરવી સૂર્યનમસ્કાર કરવા ઉઠક બેઠક દંડ જેવી ક્રિયાઓ થી બાળક શારીરિક ની સાથે સાથે માનસિક પણ તંદુરસ્ત બને છે. આ શારીરિક કસરતની સાથે સાથે જ્ઞાન યોગ નિયમ પણ ખૂબ જ જરૂરી છે.
ReplyDeleteદેવયાની બેન આવી ગયા છે એન્ટર ઈયરફોન વિવિધ રમતો અને અને વિવિધ પઝલો દ્વારા બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ સારી રીતે કરી શકાય છે
ReplyDeleteશારીરિક વિકાસ ની તંદુરસ્તી માટે વિવિધ રમતો પ્રવૃત્તિઓ કરવી નાચવું દોરડા કુદવા તોડવું સમાન જુથના બાળકો સાથે બારીયા રમતો રમતો જેથી માનસિક અને શારિરીક વિકાસ થાય
ReplyDeleteબાળકોને કટપુતળી બનાવડાવી કટપુતળી બનાવડાવી ચેસ રમવા આવી ગઝલ બનાવડાવી અને મગજનો વિકાસ કરી શકાય
ReplyDeleteયોગ કરવાથી
ReplyDeleteતંદુરસ્ત રહી શકાય
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આઉટડોર અને ઇન્ડોર રમત જેવિક ફુગ્ગા ફોડ , કુકડીના ઈંડા, શબ્દ અને અંક સુડોકુ જેવી રમતો રમશે તો બાળકોના માનસિક અને તાર્કીક શક્તિ નો વિકાસ થાશે
ReplyDeleteઆઉટ ડોર ગેમ ખુબજ જરૂરી છે
ReplyDeleteબાળકોની તંદુરસ્તી સારી રહે તેમજ તેમના શારિરીક વિકાસ થાય તે માટે બાળકોને રમતો રમવી ખૂબ જરૂરી છે તથા બાળકો રમત દ્વારા આનંદ પણ મેળવી છે
ReplyDelete