Module 3 - પ્રવૃત્તિ-3 મૂળભૂત શક્તિઓ
દરેક પાસે પોતાની જુદી જુદી શકિતઓ છે, તે મૂલ્યો, લક્ષણો, સ્વભાવ, લાક્ષણિકતાઓ, વલણો, માન્યતાઓ અથવા સંસાધનો હોઈ શકે છે. ક્ષમા, દયા, ટીમવર્ક, એથ્લેટિક ક્ષમતા, સંગીત પ્રતિભા, નમ્રતા, સર્જનાત્મકતા, જિજ્ઞાસા, હિંમત, રમૂજ વગેરે પણ મૂળભૂત શક્તિઓ છે. ચાલો આપણે તે શક્તિઓને શોધીએ.
ચાલો આપણે આપણી પોતાની મૂળભૂત શક્તિઓ પર પ્રતિબિંબિત કરીએ, અને ‘
હું છું’,
‘મારી પાસે છે’, ‘હું કરી શકું છું’
ને ઓળખીએ.
ઉ.દા. ‘ હું પ્રામાણિક છું’
‘મારે નિકટના બે મિત્રો છે જેની સાથે હું કોઇપણ અંગત વાત કરી શકું છું’
‘હું મારી લાગણીઓને સારી રીતે અભિવ્યકત કરી શકું છું’
હવે તમારી મૂળભૂત શક્તિઓ શેર કરવાનો તમારો વારો.
હું છું...મારી પાસે છે...
હું કરી શકું છું...
આપેલ વિગતો પર થોડું ચિંતન કરો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
હું મદદગાર છું...
ReplyDeleteહું દેશનો એક નાગરીક છુ.
Deleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
હું દેશનો નાગરીક છું.
Deleteહું પ્રામાણિક નાગરિક છુ
Deleteબધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે સક્ષમ હોય છે કોઈપણ વિદ્યાર્થીને નથી આવડતું તેઓ શિક્ષક નું અનુમાન ખોટું છે
Deleteહું બાળકોને સારો નાગરિક બનવાની પ્રેરણા આપું છું
Deleteપ્રામાણિકતા નો વિકાસ એ બહુ અગત્યનું છે
Deleteહું પ્રમાણિક અને ઈમાનદાર છું મારી પાસે બીજાને સમજવાની સમજણ છે.
Deleteહુ દેશનો પ્રામાણિક નાગરિક છુ.
DeleteI am a Indian women
Deleteહુ એક પ્રમાણિક શિક્શક છુ
Deleteહુ એક પ્રમાણિક શિક્શક છુ
Deleteહું દેશનો એક નાગરીક છુ.
Deleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
હુ એક પ્રમાણિક શિક્શક છુ
Deleteહું હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું
Deleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
Deleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
DeleteInner abilities should be given a push so that they can develop the same very effectively.
Deleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteUnknown4 October 2020 at 00:50
Deleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
હા
Deleteહા
Deleteહા
Deleteહું દેશનો એક નાગરીક છુ.
ReplyDeleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
હુ દેશનો એક નાગરિક છું.
Deleteહું દેશનો એક નાગરીક છુ
Deleteહું મારી મૂળભૂત શક્તિ પ્રમાણે દરેક ને મદદ કરવા માટે પ્રયત્નશીલ રહું છું
ReplyDeleteહું દેશનો એક નાગરીક છુ.
ReplyDeleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
બાળકો ની શમતા પ્રમાણે અમને ગમતા વિષય લઈને આગળ લઈ જઈસુ
DeleteBadakonii sushupt shaktione Bahar lavvaaa mate sharuaat kutumbthiii j thaviii joie ante Shala to kharijjj. Jo gharmthii badakne hadvu tatha anand may protsahak vatavaran mad she to badak pragatine panthe jatejjj Dorashe🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ReplyDeleteહું મારા દરેક કાર્ય પ્રામાણિકતાથી કરુ છું ને કરીશ ને બાળકો ને પણ આ રીતે કરવા પ્રેરીત કરીશ
ReplyDelete' હુ મેહનતી છુ .'
ReplyDelete' મારી પાસે બાળકો ને શીખવી શકાય એવું જ્ઞાન છે.'
હુ મારી મેહનત થી બાળકો ને વિષય વસ્તુ સારી રીતે શીખવી શકું છું.
દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDelete👌🏿👌🏿
Deleteએક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓની ઓળખકરી તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ
Deleteહું શિક્ષક છું,
ReplyDeleteહું વિદ્યાર્થીમાં રહેલી શક્તિને ઓળખું.
તે શક્તિના આધારે તેને આગળ વધવાની પ્રેરણા આપી શકું છું
હું મારી મૂળભૂત શક્તિ ઓ દ્વારા બીજા ને પ્રોત્સાહન અને મદદ કરવા પ્રયત્નશીલ રહુ છુ.
ReplyDeleteહું પોતસાહીત કરું છું.
Deleteહા હું કરું છું
DeleteEvery people has some power but it is question how to you use it.we always ready to help
ReplyDeleteNeedy people with our kindness .
હું મારું કામ પ્રમાણિકતાથી કરું છું.
ReplyDeleteમારી પાસે મારી કરતાં સારા મિત્રો છે.
હું બીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહું છું
હું મહેનતું છું.
ReplyDeleteમારી પાસે બાળકોને આપી શકાય એવું જ્ઞાન છે.
હું મારી મહેનતથી બાળકોને સારી રીતે શીખવી શકું છું.
હું એક સારી વ્યક્તિ છું. મારી પાસે માનવતા છે અને હું કોઈની પણ નિસ્વાર્થ પણે મદદ કરી શકુ છું.
ReplyDeleteહું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું
ReplyDeleteહું મારા દરેક કાર્ય પ્રામાણિકતાથી કરુ છું
ReplyDeleteહું મારા કાર્ય પ્રત્યે પ્રામાણિક છું
DeleteUnknown4 October 2020 at 00:50
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી કે વ્યક્તિની અંદર અલૌકિક શક્તિ હોય છે તેને શિક્ષક દ્વારા વિદ્યાર્થી માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteI'm honest person
ReplyDeleteI'm always ready to help my students
હું દેશનો એક નાગરીક છુ.
ReplyDeleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
હુ પ્રામાણીત છું
ReplyDeleteહુ બાળકો ના વ્યક્તિક અને માનસિક વિચારસરણી ને ઓળખી ને બાળકો ને સારુ જ્ઞાન આપી શકુ છું
મારા બાળકો પ્રત્યેના વલણો અને તેની સાથે મિત્રતાના કારણે બાળકો નિયમિત આવતા થયા છે.
હું નિષ્ઠાવાન વ્યક્તિ છું જે મને સરસ કાર્ય કરવા પ્રેરણા આપે છે
ReplyDeleteદરેક વિદ્યાર્થી કે વ્યક્તિની અંદર અલૌકિક શક્તિ હોય છે તેને શિક્ષક દ્વારા વિદ્યાર્થી માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ReplyDeleteહું નિષ્ઠાવાન વ્યક્તિ છું જે મને સરસ કાર્ય કરવા પ્રેરણા આપે છે
ReplyDeleteબરફના ટુકડા વીણાવાની મઝા આવી જાય.
ReplyDeleteદરેક વિદ્યાર્થી માં સુષુપ્ત શક્તિઓ હોઈ છે તેનો શિક્ષકો એ વિકાસ કરવો
ReplyDeleteવિદ્યાર્થી માં સુષુપ્ત શક્તિઓ હોઈ છે આપડે તેનો વિકાસ કરવાનો હોઈ છે
ReplyDeleteબાળકોમાં શક્તિઓને ખીલવવાના માટે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી
ReplyDeleteહું એક શિક્ષક છું મારી પાસે ઘણા સારા મિત્રો છે જેની સાથે હું મનની વાત કરી શકું છું હું સારી રીતે ભણાવી શકું છું
ReplyDeleteહું પર્યાવરણ પ્રેમી છું.હું પર્યાવરણ માટે સમય આપી શકું છું
ReplyDeleteNice
ReplyDeleteI am a teacher I am able to understand power of my students
ReplyDeleteNice
ReplyDeleteહું પ્રામાણિક છું. બાળક માં રહેલી સુષુપ્ત શક્તિ ઓને બહાર લાવવા પ્રયત્ન કરું છું. હું નિષ્ઠાવાન છું.
ReplyDeleteam a teacher I am able to understand power of my students
ReplyDeleteવોટ્સએપ અને ટેલિફોનિક રીતે વિદ્યાર્થીઓના સંપર્કમાં રહ્યા.વોટ્સએપ ગૃપ બનાવી વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી.
ReplyDeleteHonesty is best policy
ReplyDeleteWe should give many examples of honest persons to the students 3 or 4 time in the week. May be students accept honesty in their habits.
Every person is unique with their experience nature and attitude. As a teacher I hv to give space to express themselves and to encourage what is positive and to teach them to bring out their creativity
ReplyDeleteહું દેશનો નાગરીક છું.
ReplyDeleteહું એક આજ્ઞાંકિત પુત્ર છુ.
ReplyDeleteહું મારા પિતા સાથે મિત્રની જ્રેમ દરેક વાત જણાવી શકું છું.
હું ઈન્ડિયા ને ભારત બનાવવા માગું છું .હું રાજનેતા નું pention બધ કરાવીશ . હું દેશ ને બ્રિટન અમેરિકા ની ગુલામી માથી મુકત કરાવીશ.
ReplyDeleteહું એક વ્યક્તિ છૂ જે જે ધારે તે કરી શકે છે.
ReplyDeleteHu pramanik Chu.
ReplyDeleteહું દેશનો એક નાગરીક છુ હું જાણું છુ કે બાળકો માં શક્તિ રહેલી ચ્હે.
ReplyDeleteદરેક વિદ્યાર્થી કે વ્યક્તિની અંદર અલૌકિક શક્તિ હોય છે તેને શિક્ષક દ્વારા વિદ્યાર્થી માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ReplyDeleteહુ વિદ્યાર્થીને ઓળખું છુ
ReplyDeleteશાળા માં ને બીજી કોઈ પણ જગ્યાએ પ્રામાણિકતા થી કામ કરો એટલે બધા કાર્યો સારી રીતે થય શકશે.
ReplyDeleteઅહીં બાળકની ક્ષમતાની વાત કરેલી છે આ મનોબળને આપણે વધારવાનુ છે.
ReplyDeleteહું પ્રમાણીક છું
ReplyDeleteમારી પાસે બે સારા મિત્રો છે.
મારે સાચા કામ કરવા છે.
હું નિષ્ઠાવાન છું
ReplyDeleteમારી પાસે મારો પરિવાર અને મિત્રો છે જેમને હું બધી વાતો કરી શકું છું
એટલે જ નીડરતા થી હું સારા કર્યો કરી સકું છું
Darek balak ke vyakti ma etli mudbhut shakti to khilavvi j rahi ke ek te j sarvopari nathi. Potani vat kahi sake etli himmat to hovi j joie, pan sathe sathe potana vichar ke mat, samaj & desh mate ketla upyogi k nadataroop 6,shu yogya 6& shu anaitik te pan jate j chitan kari nakki kari sake.
ReplyDeleteહુ ભારત નો નાગરિક છું.
ReplyDeleteહુ પ્રમાણિક શીક્ષક છું.
હુ ભારત નો નાગરિક છું.
ReplyDeleteહુ પ્રમાણિક શીક્ષક છું.
બાળકોમાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને વિચારો હોય છે. એમાંથી હકારાત્મક વિચાર બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ જેથી તે પોતે અનુભવ દ્વારા હકારાત્મક રીતે આગળ વધે.
ReplyDeleteહું શિક્ષક છું
ReplyDeleteહું શિક્ષક છું
ReplyDeleteહોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ
ReplyDeleteસુશિક્ષિત છુ
ReplyDeleteબાળકોને હકારાત્મક રીતે તેમને શિખાડવાની અને તેમના માશા સારા ગુણો વિકાસ પામે તેવી રીતે તેમને શિખવવા જોઈએ
ReplyDeleteહું મારી હક ને ફરજ પ્રતેય વફાદાર છુ.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteહું દેશનો નાગરિક છું હું એક હકારાત્મક વ્યક્તિ છું હું દેશના બંધારણ ના હકો ભોગવું છું.
ReplyDeleteહું મુખ્ય શિક્ષક છું. હું મારી ફરજ પ્રત્યે વફાદાર છું. શાળા અને બાળકો માટે હું સમર્પિત છું. હું એક કરતા વધારે જવાબદારીઓ નિભાવું છું.
ReplyDeleteશિક્ષક તરીકે હુ મારી ફરજ નિષ્ઠા પૂર્વક બજાવુ છું.
ReplyDeleteદીપ્તિ બેન પટેલ
ReplyDeleteહું મદદગાર છું
હું દેશની નાગરિક છું તેથી દેશની મદદગાર છું
હું બંધારણની અનુસરું છું
મારી દરેક નાગરિકને મદદ કરવાની ફરજ છે
I am a teacher.
ReplyDeleteBahadur bano
ReplyDeleteહું બાળકો માં છુપાયેલ આવડત ને બહાર લાવવા સતત પ્રયત્ન કરીશ.
હુ મારી ફરજો નિષ્ઠા થી બજાવુ છુ. હુ દેશ નો નાગરીક છુ.
ReplyDeleteદરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુનો પરથી ફલિત થાય છે.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteહુ એક સારો વ્યક્તિ છુ
ReplyDeleteદરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.
ReplyDeleteહું ભારતીય નાગરિક છું
ReplyDeleteમારી પાસે બાળકોની એક ફોજ છે.
હું મારા બાળકોને દેશ પ્રત્યે વફાદાર કારી શકું છું
દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.
ReplyDeleteહું મારી મૂળભૂત શક્તિ ઓ દ્વારા બીજા ને પ્રોત્સાહન અને મદદ કરવા પ્રયત્નશીલ રહુ છુ.
ReplyDeleteહું દેશનો નાગરિક છું, પ્રયત્નશીલ રહીશ
ReplyDeleteહું પ્રયત્નશીલ રહીશ
ReplyDeleteહું દેશનો નાગરિક છું.
ReplyDeleteહુ એક સારો વ્યક્તિ છુ.
હું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું
ReplyDeleteદરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteહુ પ્રામાણિક છું.અને મારુ માનવું છું કે જો આપણાં સ્વપ્નો ની સિદ્ધિ માટે સખત મહેનત કરવી જોઈ એ.
ReplyDeleteહું મૂળભૂત બાબતો શીખવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં કંટાળતો નથી.
ReplyDeleteએક શિક્ષક તરીકેની મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવું છું.
ReplyDeleteભારતના નાગરિક તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ
હું બાળકોમાં રહેલ શક્તિને ઓળખી તેને નિષ્ઠાવાન પ્રામાણિક દેશભક્ત નાગરિક બનાવવા તથા સમાજ અને દેશના હિત માટે વિચારતો કરવાની પ્રેરણા આપું છું
ReplyDeleteદરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.
ReplyDeleteહું દેશનો સારો નાગરિક છું .હું પ્રામાણિક છું .હું દરેક કાર્ય સારી રીતે કરી શકુ છુ. મારામાં અખૂટ શક્તિનો ભંડાર રહેલો છે .જે હંમેશા કામ કરીને બીજાને પ્રેરણા પૂરી પાડી શકુછુ. આવા વિચારો બાળકના માનસ પર રેડવા જોઈએ .જેથી કરીને બાળકના માનસ પટ પર રહેલા નકારાત્મક વિચારો કાઢીને હું દરેક કામને કરવા માટે ઉત્સુક છું તેવી પ્રેરણા પૂરી પાડવી જોઈએ.
ReplyDeleteપ્રામાણિકતા એજ જીવન નું સાચું મૂલ્ય છે. અને હું બાળકો માં અને પોતાના માં પણ આવા મૂલ્યો નું સિંચન કરવાનો પ્રયત્ન કરીશ
ReplyDeleteદરેક બાળકો પોતાની ઓળખ હોય તેના ગુણ પરથી ખબર પડે
ReplyDeleteહું દેશનો સારો નાગરિક છું. હું મારી ફરજ સારી રીતે બજાવું છું. હું નિષ્ઠાવાન અને પ્રામાણિક છું. હું બાળકોને સારો અને સક્ષમ નાગરિક બનવાની પ્રેરણા આપું છું. હું હંમેશા બાળકની મૂળભૂત શક્તિઓ માંથી હકારાત્મક શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું
ReplyDeleteહું એક નિષ્ઠાવાન વ્યક્તિ છું. હું હંમેશા સમયપાલનનો આગ્રહ રાખું છું. હું મારા વર્ગમાં યોગ્ય રીતે મારા વિષયાંગની અભિવ્યકિત કરી શકું છું.
ReplyDeleteહું બાળકોને સારો નાગરિક બનવાની પ્રેરણા આપું છું
ReplyDeleteહું દેશનો એક નાગરીક છુ.
ReplyDeleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
હું એક શિક્ષક છું
ReplyDeleteમારામાં નૈતિક મૂલ્યો વિશેની જાગૃતતા છે
તે મારા વિદ્યાર્થીઓ ને આપવા હું કટિબધ્ધ છું
Kahe chhe ke Honesty is the best policy.. darek balak ne honest banavava praytn karish
ReplyDeleteહું એક નિષ્ઠાવાન શિક્ષક છું.
ReplyDeleteહું પ્રામાણિક અને ઇમાનદાર છું.
ReplyDeleteહું એક સારો માણસ બનવા પ્રયત્ન કરીશ અને બીજાને એ રીતે સારું કાર્ય કરવા પ્રેરિત કરીશ
ReplyDeleteબાળક ના મનોબળ ને સમજી ને તેમની સુષુપ્ત શક્તિ ઓ ને બહાર લાવવા માટે પ્રયાસો કરવા જોઈએ
ReplyDeleteહુ એક શિક્ષક છું
ReplyDeleteમારામાં નૈતિક મૂલ્યોની જાગૃતતા છે અને હુ કટિબદ્ધ છું
હું દેશની પ્રામાણિક નાગરિક છું. હું મારા દરેક કાર્ય પ્રામાણિકતા થી કરું છું અને કરીશ...
ReplyDeleteહું ધારુ તે કરી શકું છું
ReplyDeleteબરફ વરસાદ ના ઉદાહરણ આપી બાળકો ને સમજ આપી શકય છે.
ReplyDeleteIt is best period of life to have lot of time,so with physical activity and playing try to develop good health.
ReplyDeleteહું મહેનતું, અવલોકનકારી, પ્રામાણિક તેમજ મહત્વકાંક્ષી છું.
ReplyDeleteબાળકોમાં રહેલી સુષુપ્ત શિકતઓને બહાર લાવવા પ્રયત્ન કરું છું.
ReplyDeleteબાળકો ને પોતાના અસ્તિત્વ નો સ્વીકાર થાય તથા તેના નજીકના ઓછા માં ઓછો એક મિત્ર તો એવો હોય જેનૅ તે દરેક વાત શેર કરી શકે
ReplyDeleteહું એક શિક્ષક છું.
ReplyDeleteહું એક પ્રમાણિક શિક્ષક છું.
હું બંધારણીય હકો ધરાવું છું
હું બાળકો ને સારો નાગરિક તથા પ્રામાણિક તા નાં વિકાસ માટે ની પ્રેરણા આપુ છું
ReplyDeleteહું બાળકો ને સારો નાગરિક તથા પ્રામાણિક તા નાં વિકાસ માટે ની પ્રેરણા આપુ છું
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteDarek balak ma Shakti o che
ReplyDeleteહુ મારી શક્તિ પ્રમાણે દરેક બાળકોને સારા નાગરિક બનાવવા હમેશા મદદરૂપ થળા માટે હમેશા પ્રગતીશીલ અને કટીબદ્ધ થઈશ.
ReplyDeleteહું બાળકો ને સારો નાગરિક તથા પ્રામાણિક તા નાં વિકાસ માટે ની પ્રેરણા આપુ છું
ReplyDeleteહું બાળકોને સારો નાગરિક તથા પ્રમાણીકતા ના વિકાસ માટે ની પ્રેરણા આપુ છુ.
ReplyDeleteહું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું
ReplyDeleteહું દેશનો એક નાગરીક છુ.
ReplyDeleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
હુ મારી શક્તિ પ્રમાણે દરેકને મદદ કરવા પ્રયતીશીલ રહુ છુ.
ReplyDeleteહું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું
ReplyDeleteહું સારો શિક્ષક છું
ReplyDeleteહું બાળકો ને ઉમદા રીતે ભણાવી શકું છું
બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ પ્રમાણે દરેક બાળકની પ્રતિભાને ઓળખી ને તેને અલગ રીતે ગાઈડ કરવા જોઈએ
ReplyDeleteહું ભારતનો નાગરિક છું હું સારો શિક્ષક છું હું મારા બાળકોને ભારતના સારા નાગરિક બનવાની તાલીમ આપી શકું છું
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteયોગિક ક્રિયા થી મનની એકાગ્રતા વધે છે.રમત ધ્વારા મન પ્રફુલિત રહે છે.
ReplyDeleteહું મારી મૂળભૂત શક્તિ ઓ દ્વારા બીજા ને પ્રોત્સાહન અને મદદ કરવા પ્રયત્નશીલ રહુ છુ.
ReplyDeleteરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteહું દેશનો એક નાગરીક છુ.
ReplyDeleteહું બંધારનિય હકો ધરાવું છુ.
હું મારી ફરજો બજાવું છુ.
We must encourage their activities of helping others. Love their creations and appreciate them
ReplyDeletei am a teacher and try to encourage my students ability.
ReplyDeleteહું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું
ReplyDeleteહું બાળકોને મૂળભૂત શક્તિ ઓ ને વિકસાવીસ
ReplyDeleteતેનાં માટે હુ પ્રયત્નશીલ રહીશ....
હું બાળકોને સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા અને દિશા તરફ વાળવા માટે પ્રોત્સાહન આપૂ છું અને તે માટે આરોગ્ય અને સુખાકારી ની સંકલ્પના સ્પષ્ટ કહું છું
ReplyDeleteબાળકોની શારીરિક માનસિક શક્તિઓ ખીલવવા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવવા જોઈએ અને આપણા કાર્યોમાં તેમના સૂચનો લેવા જોઈએ
ReplyDeleteI am Indian women
ReplyDeleteહુ પ્રામાણિક છુ.
ReplyDeleteદરેક બાળકને જુદી જુદી રીતે સમજ પૂરી પાડવી જોઈએ
ReplyDelete' હુ મેહનતી છુ .'
ReplyDelete' મારી પાસે બાળકો ને શીખવી શકાય એવું જ્ઞાન છે.'
હુ મારી મેહનત થી બાળકો ને વિષય વસ્તુ સારી રીતે શીખવી શકું છું.
દરેક બાળકને જુદી જુદી રીતે સમજ પૂરી પાડવી જોઈએ
ReplyDeleteહું એક શિક્ષક છું હું એક નિષ્ઠાવાન છું હું વફાદાર છું
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteહું ભારતીય નાગરિક છું.મારી પાસે ભારત નું નાગરિકત્વ છે.
ReplyDeleteહું મહેનતું છું.
ReplyDeleteમારી પાસે બાળકો ને આપી શકાય એવું જ્ઞાન છે.
હુંમારી મહેનત થી સૌ બાળકોને સારીરીતે શીખવી શકું છું.
હુ દેશ ની પ્રામાણિક નાગરિક છું અને પ્રામાણિક શિક્ષક છુ
ReplyDeleteહું એક પ્રામાણિક શિક્ષક છું. હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું
Deleteહું પ્રમાણિક નાગરિક છું.
ReplyDeleteહું મારા હક ને ફરજ પ્રતેય વફાદાર છુ.
ReplyDeleteએક શિક્ષક તરીકે બાળકો માટે સર્વસ્વ આપી દેવું જોઈએ ....
હું બાળકોને સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા અને દિશા તરફ વાળવા માટે પ્રોત્સાહન આપૂ છું અને તે માટે આરોગ્ય અને સુખાકારી ની સંકલ્પના સ્પષ્ટ કહું છું
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteહું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું
ReplyDeleteહું સ્પષ્ટ વકતા છું, મારી ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છું.
ReplyDeleteમને ગર્વ છે કે હું એક શિક્ષક છું મારી તમામ શક્તિઓનો ઉપયોગ રાષ્ટ્ર સેવા માટે કરીશ
ReplyDelete
ReplyDeleteમારી પાસે બાળકો ને આપી શકાય એવું જ્ઞાન છે.
હુંમારી મહેનત થી સૌ બાળકોને સારીરીતે શીખવી શકું છું.
શિક્ષક તરીકે હું મારી ફરજ પ્રમાણિક રીતે બજાવિસ વિદ્યાર્થીઓ ને આદર્શ બનવા પ્રયત્નશીલ રહીશ.
ReplyDeleteદરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.મારી પાસે બાળકો ને આપી શકાય એવું જ્ઞાન છે.
ReplyDeleteહુંમારી મહેનત થી સૌ બાળકોને સારીરીતે શીખવી શકું છું.
દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.
ReplyDeleteમને ગર્વ છે કે મને આ દેશના ભાવિ બાળમિત્રો ને ઘડવાનો શુભ અવસર મળ્યો. બાળકો સરસ તૈયાર થઈ દેશ માટે ઉપયોગી બને તેવી અભિલાષા....
ReplyDeleteહું બાળકોને સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા અને દિશા તરફ વાળવા માટે પ્રોત્સાહન આપૂ છું અને તે માટે આરોગ્ય અને સુખાકારી ની સંકલ્પના સ્પષ્ટ કહું છું
ReplyDeleteહું હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું
ReplyDeleteસખત મહેનત એજ પારસમણિ.એમ દરેક બાળકો માં કંઇક ને કઈ શક્તિ રહેલી છે .. કેળવણી એટલે સુષપ્ત શક્તિ ને બહાર લાવવી અને તેને હકારાત્મક રીતે અમલ કરવામાં આવે.
ReplyDeleteહું પ્રામાણિકપણે શિક્ષણ કાર્ય કરું છુંં. હું બાળકોને સમજવાની કોશિશ કરું છું.
ReplyDeleteહું એક કળાકાર છું, મને નવું કરવું ગમે છે અને હું તેનો ઉપયોગ કરી નવું સર્જન કરી શકું છું.
ReplyDeleteહું પ્રમાણિક છું. મારી પાસે મારું ખૂબ જ સારો પરિવાર છે. હું મારી લાગણીઓ તેમને સહલાઈથી વ્યકત કરી સકું છું.
ReplyDeleteહું પ્રમાણિક અને ઈમાનદાર છું મારી પાસે બીજાને સમજવાની સમજણ છે.
ReplyDeleteદરેક બાળકની સમજ મુજબ પ્રવૃતિ કરાવવી