Module 3 - પ્રવૃત્તિ-3 મૂળભૂત શક્તિઓ

 દરેક પાસે પોતાની જુદી જુદી શકિતઓ છે, તે મૂલ્‍યો, લક્ષણો, સ્‍વભાવ, લાક્ષણિકતાઓ, વલણો, માન્‍યતાઓ અથવા સંસાધનો હોઈ શકે છે. ક્ષમા, દયા, ટીમવર્ક, એથ્લેટિક ક્ષમતા, સંગીત પ્રતિભા, નમ્રતા, સર્જનાત્‍મકતાજિજ્ઞાસા, હિંમત, રમૂજ વગેરે પણ મૂળભૂત શક્તિઓ  છે. ચાલો આપણે તે શક્તિઓને શોધીએ.

ચાલો આપણે આપણી પોતાની મૂળભૂત શક્તિઓ પર પ્રતિબિંબિત કરીએ, અને હું છું, મારી પાસે છેહું કરી શકું છુંને ઓળખીએ.

.દા. ‘ હું પ્રામાણિક છું
મારે નિકટના બે મિત્રો છે જેની સાથે હું કોઇપણ અંગત વાત કરી શકું છું
હું મારી લાગણીઓને સારી રીતે અભિવ્યકત કરી શકું છું
હવે તમારી મૂળભૂત શક્તિઓ શેર કરવાનો તમારો વારો.
હું છું...
મારી પાસે છે...
હું કરી શકું છું...

આપેલ વિગતો પર થોડું ચિંતન કરો ને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. હું મદદગાર છું...

    ReplyDelete
    Replies
    1. હું દેશનો એક નાગરીક છુ.
      હું બંધારનિય હકો ધરાવું છુ.
      હું મારી ફરજો બજાવું છુ.

      Delete
    2. હું દેશનો નાગરીક છું.

      Delete
    3. હું પ્રામાણિક નાગરિક છુ

      Delete
    4. બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે સક્ષમ હોય છે કોઈપણ વિદ્યાર્થીને નથી આવડતું તેઓ શિક્ષક નું અનુમાન ખોટું છે

      Delete
    5. હું બાળકોને સારો નાગરિક બનવાની પ્રેરણા આપું છું

      Delete
    6. પ્રામાણિકતા નો વિકાસ એ બહુ અગત્યનું છે

      Delete
    7. હું પ્રમાણિક અને ઈમાનદાર છું મારી પાસે બીજાને સમજવાની સમજણ છે.

      Delete
    8. હુ દેશનો પ્રામાણિક નાગરિક છુ.

      Delete
    9. હુ એક પ્રમાણિક શિક્શક છુ

      Delete
    10. હુ એક પ્રમાણિક શિક્શક છુ

      Delete
    11. હું દેશનો એક નાગરીક છુ.
      હું બંધારનિય હકો ધરાવું છુ.
      હું મારી ફરજો બજાવું છુ.

      Delete
    12. હુ એક પ્રમાણિક શિક્શક છુ

      Delete
    13. હું હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું

      Delete
    14. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

      Delete
    15. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

      Delete
    16. Inner abilities should be given a push so that they can develop the same very effectively.

      Delete
  2. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
    Replies
    1. Unknown4 October 2020 at 00:50
      દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

      Delete
  3. હું દેશનો એક નાગરીક છુ.
    હું બંધારનિય હકો ધરાવું છુ.
    હું મારી ફરજો બજાવું છુ.

    ReplyDelete
    Replies
    1. હુ દેશનો એક નાગરિક છું.

      Delete
    2. હું દેશનો એક નાગરીક છુ

      Delete
  4. હું મારી મૂળભૂત શક્તિ પ્રમાણે દરેક ને મદદ કરવા માટે પ્રયત્નશીલ રહું છું

    ReplyDelete
  5. હું દેશનો એક નાગરીક છુ.
    હું બંધારનિય હકો ધરાવું છુ.
    હું મારી ફરજો બજાવું છુ.

    ReplyDelete
    Replies
    1. બાળકો ની શમતા પ્રમાણે અમને ગમતા વિષય લઈને આગળ લઈ જઈસુ

      Delete
  6. Badakonii sushupt shaktione Bahar lavvaaa mate sharuaat kutumbthiii j thaviii joie ante Shala to kharijjj. Jo gharmthii badakne hadvu tatha anand may protsahak vatavaran mad she to badak pragatine panthe jatejjj Dorashe🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    ReplyDelete
  7. હું મારા દરેક કાર્ય પ્રામાણિકતાથી કરુ છું ને કરીશ ને બાળકો ને પણ આ રીતે કરવા પ્રેરીત કરીશ

    ReplyDelete
  8. ' હુ મેહનતી છુ .'
    ' મારી પાસે બાળકો ને શીખવી શકાય એવું જ્ઞાન છે.'
    હુ મારી મેહનત થી બાળકો ને વિષય વસ્તુ સારી રીતે શીખવી શકું છું.

    ReplyDelete
  9. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
    Replies
    1. એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓની ઓળખકરી તેનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ

      Delete
  10. હું શિક્ષક છું,
    હું વિદ્યાર્થીમાં રહેલી શક્તિને ઓળખું.
    તે શક્તિના આધારે તેને આગળ વધવાની પ્રેરણા આપી શકું છું

    ReplyDelete
  11. હું મારી મૂળભૂત શક્તિ ઓ દ્વારા બીજા ને પ્રોત્સાહન અને મદદ કરવા પ્રયત્નશીલ રહુ છુ.


    ReplyDelete
    Replies
    1. હું પોતસાહીત કરું છું.

      Delete
    2. હા હું કરું છું

      Delete
  12. Every people has some power but it is question how to you use it.we always ready to help
    Needy people with our kindness .

    ReplyDelete
  13. હું મારું કામ પ્રમાણિકતાથી કરું છું.
    મારી પાસે મારી કરતાં સારા મિત્રો છે.
    હું બીજાને મદદ કરવા માટે હંમેશા તત્પર રહું છું

    ReplyDelete
  14. હું મહેનતું છું.
    મારી પાસે બાળકોને આપી શકાય એવું જ્ઞાન છે.
    હું મારી મહેનતથી બાળકોને સારી રીતે શીખવી શકું છું.

    ReplyDelete
  15. હું એક સારી વ્યક્તિ છું. મારી પાસે માનવતા છે અને હું કોઈની પણ નિસ્વાર્થ પણે મદદ કરી શકુ છું.

    ReplyDelete
  16. હું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું

    ReplyDelete
  17. હું મારા દરેક કાર્ય પ્રામાણિકતાથી કરુ છું

    ReplyDelete
    Replies
    1. હું મારા કાર્ય પ્રત્યે પ્રામાણિક છું

      Delete
  18. Unknown4 October 2020 at 00:50
    દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete

  19. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  20. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  21. દરેક વિદ્યાર્થી કે વ્યક્તિની અંદર અલૌકિક શક્તિ હોય છે તેને શિક્ષક દ્વારા વિદ્યાર્થી માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

    ReplyDelete
  22. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  23. I'm honest person
    I'm always ready to help my students

    ReplyDelete
  24. હું દેશનો એક નાગરીક છુ.
    હું બંધારનિય હકો ધરાવું છુ.
    હું મારી ફરજો બજાવું છુ.

    ReplyDelete
  25. હુ પ્રામાણીત છું
    હુ બાળકો ના વ્યક્તિક અને માનસિક વિચારસરણી ને ઓળખી ને બાળકો ને સારુ જ્ઞાન આપી શકુ છું
    મારા બાળકો પ્રત્યેના વલણો અને તેની સાથે મિત્રતાના કારણે બાળકો નિયમિત આવતા થયા છે.

    ReplyDelete
  26. હું નિષ્ઠાવાન વ્યક્તિ છું જે મને સરસ કાર્ય કરવા પ્રેરણા આપે છે

    ReplyDelete
  27. દરેક વિદ્યાર્થી કે વ્યક્તિની અંદર અલૌકિક શક્તિ હોય છે તેને શિક્ષક દ્વારા વિદ્યાર્થી માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

    ReplyDelete
  28. હું નિષ્ઠાવાન વ્યક્તિ છું જે મને સરસ કાર્ય કરવા પ્રેરણા આપે છે

    ReplyDelete
  29. બરફના ટુકડા વીણાવાની મઝા આવી જાય.

    ReplyDelete
  30. દરેક વિદ્યાર્થી માં સુષુપ્ત શક્તિઓ હોઈ છે તેનો શિક્ષકો એ વિકાસ કરવો

    ReplyDelete
  31. વિદ્યાર્થી માં સુષુપ્ત શક્તિઓ હોઈ છે આપડે તેનો વિકાસ કરવાનો હોઈ છે

    ReplyDelete
  32. બાળકોમાં શક્તિઓને ખીલવવાના માટે પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી

    ReplyDelete
  33. હું એક શિક્ષક છું મારી પાસે ઘણા સારા મિત્રો છે જેની સાથે હું મનની વાત કરી શકું છું હું સારી રીતે ભણાવી શકું છું

    ReplyDelete
  34. હું પર્યાવરણ પ્રેમી છું.હું પર્યાવરણ માટે સમય આપી શકું છું

    ReplyDelete
  35. I am a teacher I am able to understand power of my students

    ReplyDelete
  36. હું પ્રામાણિક છું. બાળક માં રહેલી સુષુપ્ત શક્તિ ઓને બહાર લાવવા પ્રયત્ન કરું છું. હું નિષ્ઠાવાન છું.

    ReplyDelete
  37. am a teacher I am able to understand power of my students

    ReplyDelete
  38. વોટ્સએપ અને ટેલિફોનિક રીતે વિદ્યાર્થીઓના સંપર્કમાં રહ્યા.વોટ્સએપ ગૃપ બનાવી વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સામગ્રી પહોંચાડવામાં આવી.

    ReplyDelete
  39. Honesty is best policy
    We should give many examples of honest persons to the students 3 or 4 time in the week. May be students accept honesty in their habits.

    ReplyDelete
  40. Every person is unique with their experience nature and attitude. As a teacher I hv to give space to express themselves and to encourage what is positive and to teach them to bring out their creativity

    ReplyDelete
  41. હું દેશનો નાગરીક છું.

    ReplyDelete
  42. હું એક આજ્ઞાંકિત પુત્ર છુ.
    હું મારા પિતા સાથે મિત્રની જ્રેમ દરેક વાત જણાવી શકું છું.

    ReplyDelete
  43. હું ઈન્ડિયા ને ભારત બનાવવા માગું છું .હું રાજનેતા નું pention બધ કરાવીશ . હું દેશ ને બ્રિટન અમેરિકા ની ગુલામી માથી મુકત કરાવીશ.

    ReplyDelete
  44. હું એક વ્યક્તિ છૂ જે જે ધારે તે કરી શકે છે.

    ReplyDelete
  45. હું દેશનો એક નાગરીક છુ હું જાણું છુ કે બાળકો માં શક્તિ રહેલી ચ્હે.

    ReplyDelete
  46. દરેક વિદ્યાર્થી કે વ્યક્તિની અંદર અલૌકિક શક્તિ હોય છે તેને શિક્ષક દ્વારા વિદ્યાર્થી માંથી બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

    ReplyDelete
  47. હુ વિદ્યાર્થીને ઓળખું છુ

    ReplyDelete
  48. શાળા માં ને બીજી કોઈ પણ જગ્યાએ પ્રામાણિકતા થી કામ કરો એટલે બધા કાર્યો સારી રીતે થય શકશે.

    ReplyDelete
  49. અહીં બાળકની ક્ષમતાની વાત કરેલી છે આ મનોબળને આપણે વધારવાનુ છે.

    ReplyDelete
  50. હું પ્રમાણીક છું
    મારી પાસે બે સારા મિત્રો છે.
    મારે સાચા કામ કરવા છે.

    ReplyDelete
  51. હું નિષ્ઠાવાન છું
    મારી પાસે મારો પરિવાર અને મિત્રો છે જેમને હું બધી વાતો કરી શકું છું
    એટલે જ નીડરતા થી હું સારા કર્યો કરી સકું છું

    ReplyDelete
  52. Darek balak ke vyakti ma etli mudbhut shakti to khilavvi j rahi ke ek te j sarvopari nathi. Potani vat kahi sake etli himmat to hovi j joie, pan sathe sathe potana vichar ke mat, samaj & desh mate ketla upyogi k nadataroop 6,shu yogya 6& shu anaitik te pan jate j chitan kari nakki kari sake.

    ReplyDelete
  53. હુ ભારત નો નાગરિક છું.
    હુ પ્રમાણિક શીક્ષક છું.

    ReplyDelete
  54. હુ ભારત નો નાગરિક છું.
    હુ પ્રમાણિક શીક્ષક છું.

    ReplyDelete
  55. બાળકોમાં હકારાત્મક અને નકારાત્મક એમ બંને વિચારો હોય છે. એમાંથી હકારાત્મક વિચાર બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ જેથી તે પોતે અનુભવ દ્વારા હકારાત્મક રીતે આગળ વધે.

    ReplyDelete
  56. હું શિક્ષક છું

    ReplyDelete
  57. હું શિક્ષક છું

    ReplyDelete
  58. સુશિક્ષિત છુ

    ReplyDelete
  59. બાળકોને હકારાત્મક રીતે તેમને શિખાડવાની અને તેમના માશા સારા ગુણો વિકાસ પામે તેવી રીતે તેમને શિખવવા જોઈએ

    ReplyDelete
  60. હું મારી હક ને ફરજ પ્રતેય વફાદાર છુ.

    ReplyDelete
  61. This comment has been removed by the author.

    ReplyDelete
  62. હું દેશનો નાગરિક છું હું એક હકારાત્મક વ્યક્તિ છું હું દેશના બંધારણ ના હકો ભોગવું છું.

    ReplyDelete
  63. હું મુખ્ય શિક્ષક છું. હું મારી ફરજ પ્રત્યે વફાદાર છું. શાળા અને બાળકો માટે હું સમર્પિત છું. હું એક કરતા વધારે જવાબદારીઓ નિભાવું છું.

    ReplyDelete
  64. શિક્ષક તરીકે હુ મારી ફરજ નિષ્ઠા પૂર્વક બજાવુ છું.

    ReplyDelete
  65. દીપ્તિ બેન પટેલ
    હું મદદગાર છું
    હું દેશની નાગરિક છું તેથી દેશની મદદગાર છું
    હું બંધારણની અનુસરું છું
    મારી દરેક નાગરિકને મદદ કરવાની ફરજ છે

    ReplyDelete
  66. Bahadur bano
    હું બાળકો માં છુપાયેલ આવડત ને બહાર લાવવા સતત પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  67. હુ મારી ફરજો નિષ્ઠા થી બજાવુ છુ. હુ દેશ નો નાગરીક છુ.

    ReplyDelete
  68. દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુનો પરથી ફલિત થાય છે.

    ReplyDelete
  69. This comment has been removed by the author.

    ReplyDelete
  70. હુ એક સારો વ્યક્તિ છુ

    ReplyDelete
  71. દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.

    ReplyDelete
  72. હું ભારતીય નાગરિક છું
    મારી પાસે બાળકોની એક ફોજ છે.
    હું મારા બાળકોને દેશ પ્રત્યે વફાદાર કારી શકું છું

    ReplyDelete
  73. દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.

    ReplyDelete
  74. હું મારી મૂળભૂત શક્તિ ઓ દ્વારા બીજા ને પ્રોત્સાહન અને મદદ કરવા પ્રયત્નશીલ રહુ છુ.

    ReplyDelete
  75. હું દેશનો નાગરિક છું, પ્રયત્નશીલ રહીશ

    ReplyDelete
  76. હું પ્રયત્નશીલ રહીશ

    ReplyDelete
  77. હું દેશનો નાગરિક છું.
    હુ એક સારો વ્યક્તિ છુ.

    ReplyDelete
  78. હું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું

    ReplyDelete
  79. દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.

    ReplyDelete
  80. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  81. હુ પ્રામાણિક છું.અને મારુ માનવું છું કે જો આપણાં સ્વપ્નો ની સિદ્ધિ માટે સખત મહેનત કરવી જોઈ એ.

    ReplyDelete
  82. હું મૂળભૂત બાબતો શીખવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં કંટાળતો નથી.

    ReplyDelete
  83. એક શિક્ષક તરીકેની મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવું છું.
    ભારતના નાગરિક તરીકેની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ

    ReplyDelete
  84. હું બાળકોમાં રહેલ શક્તિને ઓળખી તેને નિષ્ઠાવાન પ્રામાણિક દેશભક્ત નાગરિક બનાવવા તથા સમાજ અને દેશના હિત માટે વિચારતો કરવાની પ્રેરણા આપું છું

    ReplyDelete
  85. દરેક બાળકની પોતાની એક ઓળખ હોય છે. તે તેના ગુણો પરથી ફલિત થાય છે.

    ReplyDelete
  86. હું દેશનો સારો નાગરિક છું .હું પ્રામાણિક છું .હું દરેક કાર્ય સારી રીતે કરી શકુ છુ. મારામાં અખૂટ શક્તિનો ભંડાર રહેલો છે .જે હંમેશા કામ કરીને બીજાને પ્રેરણા પૂરી પાડી શકુછુ. આવા વિચારો બાળકના માનસ પર રેડવા જોઈએ .જેથી કરીને બાળકના માનસ પટ પર રહેલા નકારાત્મક વિચારો કાઢીને હું દરેક કામને કરવા માટે ઉત્સુક છું તેવી પ્રેરણા પૂરી પાડવી જોઈએ.

    ReplyDelete
  87. પ્રામાણિકતા એજ જીવન નું સાચું મૂલ્ય છે. અને હું બાળકો માં અને પોતાના માં પણ આવા મૂલ્યો નું સિંચન કરવાનો પ્રયત્ન કરીશ

    ReplyDelete
  88. દરેક બાળકો પોતાની ઓળખ હોય તેના ગુણ પરથી ખબર પડે

    ReplyDelete
  89. હું દેશનો સારો નાગરિક છું. હું મારી ફરજ સારી રીતે બજાવું છું. હું નિષ્ઠાવાન અને પ્રામાણિક છું. હું બાળકોને સારો અને સક્ષમ નાગરિક બનવાની પ્રેરણા આપું છું. હું હંમેશા બાળકની મૂળભૂત શક્તિઓ માંથી હકારાત્મક શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરું છું

    ReplyDelete
  90. હું એક નિષ્ઠાવાન વ્યક્તિ છું. હું હંમેશા સમયપાલનનો આગ્રહ રાખું છું. હું મારા વર્ગમાં યોગ્ય રીતે મારા વિષયાંગની અભિવ્યકિત કરી શકું છું.

    ReplyDelete
  91. હું બાળકોને સારો નાગરિક બનવાની પ્રેરણા આપું છું

    ReplyDelete
  92. હું દેશનો એક નાગરીક છુ.
    હું બંધારનિય હકો ધરાવું છુ.
    હું મારી ફરજો બજાવું છુ.

    ReplyDelete
  93. હું એક શિક્ષક છું
    મારામાં નૈતિક મૂલ્યો વિશેની જાગૃતતા છે
    તે મારા વિદ્યાર્થીઓ ને આપવા હું કટિબધ્ધ છું

    ReplyDelete
  94. Kahe chhe ke Honesty is the best policy.. darek balak ne honest banavava praytn karish

    ReplyDelete
  95. હું એક નિષ્ઠાવાન શિક્ષક છું.‌

    ReplyDelete
  96. હું પ્રામાણિક અને ઇમાનદાર છું.

    ReplyDelete
  97. હું એક સારો માણસ બનવા પ્રયત્ન કરીશ અને બીજાને એ રીતે સારું કાર્ય કરવા પ્રેરિત કરીશ

    ReplyDelete
  98. બાળક ના મનોબળ ને સમજી ને તેમની સુષુપ્ત શક્તિ ઓ ને બહાર લાવવા માટે પ્રયાસો કરવા જોઈએ

    ReplyDelete
  99. હુ એક શિક્ષક છું
    મારામાં નૈતિક મૂલ્યોની જાગૃતતા છે અને હુ કટિબદ્ધ છું

    ReplyDelete
  100. હું દેશની પ્રામાણિક નાગરિક છું. હું મારા દરેક કાર્ય પ્રામાણિકતા થી કરું છું અને કરીશ...

    ReplyDelete
  101. હું ધારુ તે કરી શકું છું

    ReplyDelete
  102. બરફ વરસાદ ના ઉદાહરણ આપી બાળકો ને સમજ આપી શકય છે.

    ReplyDelete
  103. It is best period of life to have lot of time,so with physical activity and playing try to develop good health.

    ReplyDelete
  104. હું મહેનતું, અવલોકનકારી, પ્રામાણિક તેમજ મહત્વકાંક્ષી છું.

    ReplyDelete
  105. બાળકોમાં રહેલી સુષુપ્ત શિકતઓને બહાર લાવવા પ્રયત્ન કરું છું.

    ReplyDelete
  106. બાળકો ને પોતાના અસ્તિત્વ નો સ્વીકાર થાય તથા તેના નજીકના ઓછા માં ઓછો એક મિત્ર તો એવો હોય જેનૅ તે દરેક વાત શેર કરી શકે

    ReplyDelete
  107. હું એક શિક્ષક છું.
    હું એક પ્રમાણિક શિક્ષક છું.
    હું બંધારણીય હકો ધરાવું છું

    ReplyDelete
  108. હું બાળકો ને સારો નાગરિક તથા પ્રામાણિક તા નાં વિકાસ માટે ની પ્રેરણા આપુ છું

    ReplyDelete
  109. હું બાળકો ને સારો નાગરિક તથા પ્રામાણિક તા નાં વિકાસ માટે ની પ્રેરણા આપુ છું

    ReplyDelete
  110. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  111. હુ મારી શક્તિ પ્રમાણે દરેક બાળકોને સારા નાગરિક બનાવવા હમેશા મદદરૂપ થળા માટે હમેશા પ્રગતીશીલ અને કટીબદ્ધ થઈશ.

    ReplyDelete
  112. હું બાળકો ને સારો નાગરિક તથા પ્રામાણિક તા નાં વિકાસ માટે ની પ્રેરણા આપુ છું

    ReplyDelete
  113. હું બાળકોને સારો નાગરિક તથા પ્રમાણીકતા ના વિકાસ માટે ની પ્રેરણા આપુ છુ.

    ReplyDelete
  114. હું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું

    ReplyDelete
  115. હું દેશનો એક નાગરીક છુ.
    હું બંધારનિય હકો ધરાવું છુ.
    હું મારી ફરજો બજાવું છુ.

    ReplyDelete
  116. હુ મારી શક્તિ પ્રમાણે દરેકને મદદ કરવા પ્રયતીશીલ રહુ છુ.

    ReplyDelete
  117. હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું

    ReplyDelete
  118. હું સારો શિક્ષક છું
    હું બાળકો ને ઉમદા રીતે ભણાવી શકું છું

    ReplyDelete
  119. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ પ્રમાણે દરેક બાળકની પ્રતિભાને ઓળખી ને તેને અલગ રીતે ગાઈડ કરવા જોઈએ

    ReplyDelete
  120. હું ભારતનો નાગરિક છું હું સારો શિક્ષક છું હું મારા બાળકોને ભારતના સારા નાગરિક બનવાની તાલીમ આપી શકું છું

    ReplyDelete
  121. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  122. યોગિક ક્રિયા થી મનની એકાગ્રતા વધે છે.રમત ધ્વારા મન પ્રફુલિત રહે છે.

    ReplyDelete
  123. હું મારી મૂળભૂત શક્તિ ઓ દ્વારા બીજા ને પ્રોત્સાહન અને મદદ કરવા પ્રયત્નશીલ રહુ છુ.

    ReplyDelete
  124. રેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  125. હું દેશનો એક નાગરીક છુ.
    હું બંધારનિય હકો ધરાવું છુ.
    હું મારી ફરજો બજાવું છુ.

    ReplyDelete
  126. We must encourage their activities of helping others. Love their creations and appreciate them

    ReplyDelete
  127. i am a teacher and try to encourage my students ability.

    ReplyDelete
  128. હું શિક્ષક છું મારી પાસે બાળકો ભણે છે. એમનામાં રહેલી શક્તિઓને હું ઓળખી અને બહાર લાવવા મદદ કરી શકું છું

    ReplyDelete
  129. હું બાળકોને મૂળભૂત શક્તિ ઓ ને વિકસાવીસ
    તેનાં માટે હુ પ્રયત્નશીલ રહીશ....

    ReplyDelete
  130. હું બાળકોને સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા અને દિશા તરફ વાળવા માટે પ્રોત્સાહન આપૂ છું અને તે માટે આરોગ્ય અને સુખાકારી ની સંકલ્પના સ્પષ્ટ કહું છું

    ReplyDelete
  131. બાળકોની શારીરિક માનસિક શક્તિઓ ખીલવવા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવવા જોઈએ અને આપણા કાર્યોમાં તેમના સૂચનો લેવા જોઈએ

    ReplyDelete
  132. હુ પ્રામાણિક છુ.

    ReplyDelete
  133. દરેક બાળકને જુદી જુદી રીતે સમજ પૂરી પાડવી જોઈએ

    ReplyDelete
  134. ' હુ મેહનતી છુ .'
    ' મારી પાસે બાળકો ને શીખવી શકાય એવું જ્ઞાન છે.'
    હુ મારી મેહનત થી બાળકો ને વિષય વસ્તુ સારી રીતે શીખવી શકું છું.

    ReplyDelete
  135. દરેક બાળકને જુદી જુદી રીતે સમજ પૂરી પાડવી જોઈએ

    ReplyDelete
  136. હું એક શિક્ષક છું હું એક નિષ્ઠાવાન છું હું વફાદાર છું

    ReplyDelete
  137. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  138. હું ભારતીય નાગરિક છું.મારી પાસે ભારત નું નાગરિકત્વ છે.

    ReplyDelete
  139. હું મહેનતું છું.

    મારી પાસે બાળકો ને આપી શકાય એવું જ્ઞાન છે.
    હુંમારી મહેનત થી સૌ બાળકોને સારીરીતે શીખવી શકું છું.

    ReplyDelete
  140. હુ દેશ ની પ્રામાણિક નાગરિક છું અને પ્રામાણિક શિક્ષક છુ

    ReplyDelete
    Replies
    1. હું એક પ્રામાણિક શિક્ષક છું. હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું

      Delete
  141. હું પ્રમાણિક નાગરિક છું.

    ReplyDelete
  142. હું મારા હક ને ફરજ પ્રતેય વફાદાર છુ.
    એક શિક્ષક તરીકે બાળકો માટે સર્વસ્વ આપી દેવું જોઈએ ....

    ReplyDelete
  143. હું બાળકોને સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા અને દિશા તરફ વાળવા માટે પ્રોત્સાહન આપૂ છું અને તે માટે આરોગ્ય અને સુખાકારી ની સંકલ્પના સ્પષ્ટ કહું છું

    ReplyDelete
  144. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  145. હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું

    ReplyDelete
  146. હું સ્પષ્ટ વકતા છું, મારી ફરજ પ્રત્યે નિષ્ઠાવાન છું.

    ReplyDelete
  147. મને ગર્વ છે કે હું એક શિક્ષક છું મારી તમામ શક્તિઓનો ઉપયોગ રાષ્ટ્ર સેવા માટે કરીશ

    ReplyDelete

  148. મારી પાસે બાળકો ને આપી શકાય એવું જ્ઞાન છે.
    હુંમારી મહેનત થી સૌ બાળકોને સારીરીતે શીખવી શકું છું.

    ReplyDelete
  149. શિક્ષક તરીકે હું મારી ફરજ પ્રમાણિક રીતે બજાવિસ વિદ્યાર્થીઓ ને આદર્શ બનવા પ્રયત્નશીલ રહીશ.

    ReplyDelete
  150. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.મારી પાસે બાળકો ને આપી શકાય એવું જ્ઞાન છે.
    હુંમારી મહેનત થી સૌ બાળકોને સારીરીતે શીખવી શકું છું.

    ReplyDelete
  151. દરેક બાળકમાં મુળભુત શક્તિઓ હોય છે.આમાંથી હકારાત્મક શક્તિઓ ને બહાર લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    ReplyDelete
  152. મને ગર્વ છે કે મને આ દેશના ભાવિ બાળમિત્રો ને ઘડવાનો શુભ અવસર મળ્યો. બાળકો સરસ તૈયાર થઈ દેશ માટે ઉપયોગી બને તેવી અભિલાષા....

    ReplyDelete
  153. હું બાળકોને સાચા નાગરિક બનવા માટેની પ્રેરણા અને દિશા તરફ વાળવા માટે પ્રોત્સાહન આપૂ છું અને તે માટે આરોગ્ય અને સુખાકારી ની સંકલ્પના સ્પષ્ટ કહું છું

    ReplyDelete
  154. હું હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું

    ReplyDelete
  155. સખત મહેનત એજ પારસમણિ.એમ દરેક બાળકો માં કંઇક ને કઈ શક્તિ રહેલી છે .. કેળવણી એટલે સુષપ્ત શક્તિ ને બહાર લાવવી અને તેને હકારાત્મક રીતે અમલ કરવામાં આવે.

    ReplyDelete
  156. હું પ્રામાણિકપણે શિક્ષણ કાર્ય કરું છુંં. હું બાળકોને સમજવાની કોશિશ કરું છું.

    ReplyDelete
  157. હું એક કળાકાર છું, મને નવું કરવું ગમે છે અને હું તેનો ઉપયોગ કરી નવું સર્જન કરી શકું છું.

    ReplyDelete
  158. હું પ્રમાણિક છું. મારી પાસે મારું ખૂબ જ સારો પરિવાર છે. હું મારી લાગણીઓ તેમને સહલાઈથી વ્યકત કરી સકું છું.

    ReplyDelete
  159. હું પ્રમાણિક અને ઈમાનદાર છું મારી પાસે બીજાને સમજવાની સમજણ છે.

    ReplyDelete
  160. દરેક બાળકની સમજ મુજબ પ્રવૃતિ કરાવવી

    ReplyDelete
  161. દરેક બાળકની સમજ મુજબ પ્રવૃતિ કરાવવી

    ReplyDelete
  162. હું પ્રમાણિકપણે શિક્ષણ કાર્ય કરું છું અને બાળકોમાં પ્રમાણિકતા ના ગુણો વિકસાવવા પ્રયત્નશીલ રહું છું

    ReplyDelete
  163. બાળકોની શારીરિક માનસિક શક્તિઓ ખીલવવા માટે તેમણે કરેલા કાર્યોને બિરદાવવા જોઈએ અને આપણા કાર્યોમાં તેમના સૂચનો લેવા જોઈએ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ