Module 4 - પ્રવૃત્તિ 2 : જેન્ડરના મીડિયા ચિત્રણનું વિશ્લેષણ

 

એવી જાહેરાત વિશે વિચારો કે જે જેન્ડર રૂઢિચુસ્તતાને મજબૂત કરે અને બીજી જેન્ડરફ્રેન્ડલી હોય. તમે એડવરટાઈઝર વીડિયોની લિંક કોપી અને પેસ્ટ કરી શકો છો. ચિંતન માટે થોડો સમય ફાળવો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે


    રમેશ બારડ

    ReplyDelete
    Replies
    1. Jendar બાયસ દરેક બાબતોમાં જરૂરી નથી

      Delete
    2. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

      Delete
    3. Amuk jaherat k jema girls pn running MA medal lave 6 je gendeefriendly mani skay

      Delete
    4. જાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે

      Delete
    5. Jendar બાયસ બધે જરૂરી નથી

      Delete
    6. જેન્ડર બાયસથી બાળકો માં સંકુચિતતા દૂર થાય છે.

      Delete
    7. જે જાહેરાતમા સ્ત્રીની જરુર નથી ત્યાં તેને બતાવવામાં આવે છે

      Delete
  2. Jender બાયસ દરેક વિષય માં જરૂરી નથી

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
    Replies
    1. જેન્ડર બાયસથી બાળકો વચ્ચેની સંકુચિતતા દૂર થાય છે

      Delete
  5. જેનડર બાયસ બધે જ જરુરી નથી.

    ReplyDelete
  6. જેન્ડર બાયસ શાળામાં ન હોવો જોઈએ

    ReplyDelete
  7. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  8. જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  9. Koi jaherat ma matra purush ne batavvama ave che pan te jaherat banne mate hoy

    ReplyDelete
  10. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  11. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  12. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
    Replies
    1. જાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.

      Delete
  13. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી.
    શાળામાં ન હોવું જોઈએ.

    ReplyDelete
  14. MINAXI
    Ghani jaherato rudhichustatane support kare 6 jem k detergent powder ni ek jaherat ma ladies bahar kam k family ne economy ma support karva ni na kahe 6 but lastma Mani jay 6 but tya genderbios to batave j 6 kyare Ghani jaherato ma have male ne rasoi & toilet saf karta batave 6 je batave 6 k era is now changing.

    ReplyDelete
  15. MINAXI
    Ghani jaherato rudhichustatane support kare 6 jem k detergent powder ni ek jaherat ma ladies bahar kam k family ne economy ma support karva ni na kahe 6 but lastma Mani jay 6 but tya genderbios to batave j 6 kyare Ghani jaherato ma have male ne rasoi & toilet saf karta batave 6 je batave 6 k era is now changing.

    ReplyDelete
  16. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  17. જેન્ડર બાયસ અનુસંધાને સ્ત્રીને ખરાબ રીતે જ ચીતરવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જાહેરાતો માં પોતાના સ્વાર્થ માટે સ્ત્રીને સાવ નીચી કક્ષાની બતાવવામાં આવે છે.

    ReplyDelete
  18. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે

    ReplyDelete
  19. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.

    ReplyDelete
  20. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.

    ReplyDelete
  21. ઘણી જાહેરાતોમાં પણ જેન્ડર પ્રમાણે ભાગ પાડવામાં આવે છે જાહેરાતોમાં પુરુષો કે સ્ત્રીઓને અનુરૂપ વિષયો બતાવવામાં આવે છે

    ReplyDelete
  22. જાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે

    ReplyDelete
  23. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  24. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છેજાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે

    ReplyDelete
    Replies
    1. Ghani jaherato rudhichustatane support kare 6 jem k detergent powder ni ek jaherat ma ladies bahar kam k family ne economy ma support karva ni na kahe 6 but lastma Mani jay 6 but tya genderbios to batave j 6 kyare Ghani jaherato ma have male ne rasoi & toilet saf karta batave 6 je batave 6 k era is now changing.

      Delete
  25. જાહેર ખબરો માં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવવા માં આવે છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે

    ReplyDelete
  26. Gender friendly advertisements
    https://youtu.be/6_FIPOkczio
    https://youtu.be/9OEf5IYsRi8
    Gender bias advertisements https://youtu.be/CbNTcvzrpBY
    https://youtu.be/SpPozOvNrKA

    ReplyDelete
  27. સૌંદર્ય પ્રસાધનો ની જાહેરાતમાં મોટે ભાગે સ્ત્રીઓ જ હોય છે.જે રૂઢીચુસ્ત માનસિકતા છે.અને ખાવા પીવાની વસ્તુની જાહેરાતોમાં તમામ સ્ત્રીઓ અને પુરુષો બન્ને હોય છે જે યોગ્ય છે .

    ReplyDelete
  28. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  29. જેન્ડર બાયસ ન જ હોવું જોઈએ..બાળકના મગજ માં ખોટી ભમણા પેદા થાય છે.

    ReplyDelete
  30. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  31. જેન્ડર બાયસ દરેક વિષયમાં જરૂરી નથી

    ReplyDelete
  32. જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  33. જાહેરખબરોમાં ઘણી બધી વખત અમુક જાહેર ખબરો આવે છે તેમાં ફક્ત સ્ત્રી પાત્રને દર્શાવવામાં આવે છે જ્યારે કોઈ બીજા પાત્રોમાં પુરુષોની દર્શાવવામાં આવે છે

    ReplyDelete
  34. જાહેરખબરોમાં ઘણી બધી વખત અમુક જાહેર ખબરો આવે છે તેમાં ફક્ત સ્ત્રી પાત્રને દર્શાવવામાં આવે છે જ્યારે કોઈ બીજા પાત્રોમાં પુરુષોની દર્શાવવામાં આવે છે

    ReplyDelete
  35. jender બાયસ પરિસ્થિતિને અનુકુળ હોવું જોઈએ.

    ReplyDelete
  36. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  37. Jender bayas paristhiti ne anukud hovu joiye.

    ReplyDelete
  38. Jender બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવુ જોઇએ

    ReplyDelete
  39. જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  40. જેન્ડરબાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ. તે દરેક જગ્યાએ જરૂરી નથી.

    ReplyDelete
  41. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  42. જેન્ડર પરિસ્થિતિને અનુરૂપ હોવું જોઈએ

    ReplyDelete
  43. જેન્ડર બાયસ શાળામાં ન હોવો જોઈએ

    ReplyDelete
  44. જેન્ડર પરિસ્થિતિ ને અનુરુપ હોવુ જોઈએ,તે દરેક જગ્યાએ જરૂરી નથી.

    ReplyDelete
  45. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

    ReplyDelete
  46. મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે

    ReplyDelete
  47. Ghana loko atla rudhichust hoy chhe k te loko amj manta hoy chhe k amuk Kam strij Kari sake amuk Kam puruahj Kari sake.jyare sixit loko avu manta hoy chhe k stri and purush koi pan kam Kari sake chhe.

    ReplyDelete
  48. જાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.

    ReplyDelete
  49. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર પાડવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.

    ReplyDelete
  50. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  51. જેન્ડર બાયસ ન જ હોવું જોઈએ..બાળકના મગજ માં ખોટી અસર પડે છે.હવે જેન્ડર બાયસ વિષેની માન્યતા બદલવાની જરૂર છે.

    ReplyDelete
  52. જેન્ડર પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ .તે દરેક જગ્યાએ જરૂરી નથી.

    ReplyDelete
  53. જેન્ડર બાયસ દરેક સ્થળે ના હોવો જોઈએ અને શાળા માં પણ ના હોવા જોઈએ

    ReplyDelete
  54. જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  55. જેન્ડર તફાવત માં એરિયલની જાહેરાત છે કે જેમાં બન્ને ને કમાવાની વાત કરી છે. પણ મોટાભાગે બોડી સ્પ્રે ની જાહેરાત મા જરૂરિયાત વગર સ્ત્રી નુ ખરાબ ચિત્ર રજુ થાય છે

    ReplyDelete
  56. આજકાલ ની જાહેરાતોમાં જેન્ડર મુજબ ભાગ પાડવામાં આવે છે.

    દા.ત.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.

    અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.

    જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  57. જેન્ડર બાયસ અનુસંધાને સ્ત્રીને ખરાબ રીતે જ ચીતરવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જાહેરાતો માં પોતાના સ્વાર્થ માટે સ્ત્રીને સાવ નીચી કક્ષાની બતાવવામાં આવે છે.

    ReplyDelete
  58. જેન્ડર બાયસ રૂઢિચુસ્ત ના હોવું જોઈએ પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જોઈએ

    ReplyDelete
  59. જેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવી જોઈએ.

    ReplyDelete
  60. જેન્ડર બાયસ એવું કશું હોવું ના જોઈએ ઋષિ મુનિઓ ના સમય થી ચાલી આવતી પ્રણાલી જ સાચી છે. હાલ જે ગુનાઓ બને છે એ આવા ખોટા જેન્ડર ના વિચારો થઈ જ થાય છે..

    ReplyDelete
  61. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છેજાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે

    REPLY


    ReplyDelete
  62. ખેલકૂદની ઘણી જાહેરાતો માં સ્ત્રી સમાનતાની વાત આવે છે.

    ReplyDelete
  63. મોટાભાગે જાહેરાતોમાં જેન્ડર બાયસ આધારીત હોય છે જેમકે કાર કે બાઈક માં પુરુષો હોય છે જ્યારે કિચન ને લગતી જાહેરાત માં સ્ત્રીઓ હોય છે

    ReplyDelete
  64. એક બાજુ જેન્ડર બાયસ ની વાતો કરે અને બીજી બાજુ પુરુષ સમોવડી સ્ત્રી બનાવવા કાર્યક્રમો થાય .સ્ત્રીઓને ૩૩ ટકા અનામત મળે તો આ જેન્ડર બાયસ કહેવાય જેન્ડર બાયસ એટલે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન તક ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય પરંતુ આવું થતું નથી માટે જેન્ડર બાયસ નો સંપૂર્ણ અમલવારી કરવાની હોય તો કોઈપણ જગ્યાએ સ્ત્રી અનામત એવો શબ્દ જ ન આવવો જોઈએ. હજુ ઘણી જગ્યાએ સ્ત્રીઓની લાઈન, પુરુષોની લાઈન આવું જોવા મળે છે તો આ પણ ન હોવું જોઈએ.

    ReplyDelete
  65. Unknown11 October 2020 at 03:21
    મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે.

    ReplyDelete
  66. દરેક જાહેરાત માં અલગ અલગ વિચારસરણી હોઈ શકે છે. અમુક માં સ્ત્રી ને પ્રાધાન્ય આપવામાં આવે છે અને અમૂકમાં પુરુષ ને પ્રાધાન્ય આપવામા આવે છે.

    ReplyDelete
  67. જેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઈએ.

    ReplyDelete
  68. Bhavikaben Chaudhary

    અમુક જાહેરાત મા સ્ત્રી ની બિલકુલ જરુર નથી ત્યા લેવામાં આવે છે જેન્ડર બાયસ અમુક પરિસ્થિતિ મા જરૂરી છે

    ReplyDelete
  69. ગામડાં મા ખેતી કામ, પશુપાલન,જેવા કામો બન્ને ભેગા મળીને કરે છે.પરંતુ ઉચ્ચવર્ગ ના લોકો ભેદભાવ કરતા જોવા મળે છે.જાહેરત ની વાત કરીએ તો શોદર્ય પ્રસાધન ની દરેક જગ્યાએ સ્ત્રી નો ઉપયોગ થાય છે. સૌથી સુંદર સ્ત્રી હિરોઇન હોય અને તે ક્રિમ ની જાહેરાત કરે તો તેના મા શુ ફેરફાર થયો કહેવાય?

    ReplyDelete
  70. Jender bays paristithi ne anukul hovu Hariri che

    ReplyDelete
  71. Yes .right we feel every where jenderbios.

    ReplyDelete
  72. જેન્ડર બાયસ દરેક જગ્યાએ ના હોવુ જોઇએ જેન્ડર બાયસ વિશેની માન્યતા બદલવી જરૂરી છે.

    ReplyDelete
  73. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે

    ReplyDelete
  74. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

    ReplyDelete
  75. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  76. Jender ma amuk vakhte purush ne pradhny ape che ane shtri ne alg tare che mate samaj ma bane ne mahtva apvu joye.

    ReplyDelete
  77. મોટેભાગે સૌંદર્યની જાહેર ખબરના સ્ત્રીઓને દર્શાવવામાં આવે છે જ્યારે બાઈક ને જાહેર ખબરોમાં પુરુષને દર્શાવવામાં આવે છે જ્યારે ની જાહેર ખબરોમાં સ્ત્રી અને પુરુષ બંનેને દર્શાવવામાં આવે છે

    ReplyDelete
  78. https://m.youtube.com/watch?v=FafXOq2vi5Q
    જાહરખબરની માં મહિલા ની જરૂર નથી ત્યાં પણ મહિલાને બતાવવા માં આવે છે જે યોગ્ય નથી .આને બદલે વસ્તું ની સંપૂર્ણ માહિતી આપવી યોગ્ય ગણાય.

    ReplyDelete

  79. જેન્ડર બાયસ અનુસંધાને સ્ત્રીને ખરાબ રીતે જ ચીતરવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જાહેરાતો માં પોતાના સ્વાર્થ માટે સ્ત્રીને સાવ નીચી કક્ષાની બતાવવામાં આવે છે.

    ReplyDelete
  80. મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે

    ReplyDelete
  81. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે, અને જેન્ડર ગેપ વિકાસ પામે છે

    ReplyDelete
  82. મોટા ભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ પાડવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પદશિત કરવામા આવે છે.

    ReplyDelete
  83. મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે

    ReplyDelete
  84. જેનડર બાયસ દરેક જગ્યા એ જરૂરી નથી પરિસ્થિત પમાણે હોવું જોઈએ

    ReplyDelete
  85. જેન્ડર બાયેસ બધા માટે જરૂરી નથી.

    ReplyDelete
  86. મારા મતે જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  87. મોટા ભાગની જાહેરાત જેન્ડર લક્ષી આપવામાં આવે છે અમુક કામ સ્ત્રી ન કરી શકે તવી ધારણ બાંધવા માટે આવેલ છે

    ReplyDelete
  88. જેનડર બાબતે જાહેરાત બંધ કરી દેવી જોઈએ જેથી કોઈને માનસિક અસર ના થાય અને શાળામાં તો જેન્ડર બાબતે તફાવત ના હોવો જોઈએ

    ReplyDelete
  89. મોટા ભાગે સમાજ માં આ કાર્ય સ્ત્રીઓએ કરવું આ કાર્ય પુરુષો કરે એવી ધારણા હોય છે જે ખોટી છે. આજ ના યુગ માં કોય પણ કાર્ય કરવા માટે સ્ત્રી અને પુરુષ બંને સક્ષમ છે. જેથી જાહેરાતોમાં પણ ખોટી હકીકત ના દર્શાવવી.

    ReplyDelete
  90. school ma balko vachche koi jendar tarike bhag padvama aavava joie nahi........ baharni duniya ma etalek jaherato ma jendar vishe je khoti manyatao batave chhe te yogya nathi....

    ReplyDelete
  91. જેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

    ReplyDelete
  92. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

    ReplyDelete
  93. જેંડર બાયસ પરિસ્થિતિને અનુકુળ હોવું જોઈએ.

    ReplyDelete
  94. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

    ReplyDelete
  95. ધરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો તેમાં સ્ત્રી અને સાહસની જાહેરાતમાં પુરુષને બતાવવામાં આવે છે. જ્યારે અમુક જાહેરાત માં સ્ત્રીઓને પુરુષ સમોવડી બતાવવામાં આવે છે.

    ReplyDelete
  96. Pragna patel
    આધુનિક યુગમાં પણ સમાજ ના દરેક ક્ષેત્રમાં લિંગ ભેદ જોવા મળે છે.જે યોગ્ય નથી.આ ભેદભાવ ને દૂર કરવાની શરુઆત સહુથી પહેલા તો આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ.

    ReplyDelete
  97. Jender ma shtri ane purush ma bane ne mahtva apvu Joye.

    ReplyDelete
  98. મોટાભાગની જાહેરાતોમાં સ્ત્રીઓ ની જરૂર નથી ત્યાં પણ સ્ત્રીઓને બતાવવામાં આવે છે તેમજ અમુક જાહેરાત માતૃ સ્ત્રી અને અનેક જાહેરાતમાં માત્ર પુરુષોને જ લેવામાં આવે છે એવું ના થતા પરિસ્થિતિને અનુકૂળ ધ્યાનમાં રાખી થવું જોઈએ

    ReplyDelete
  99. જેન્ડર બાયસ બધે જરૂરી નથી.

    ReplyDelete
  100. જાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે

    ReplyDelete
  101. ઘણી જાહેરખબર માં સ્ત્રીને પૂરૂષ સમોવડી ગણવામાં આવે છે પરંતુ તેનું કારણ તેઓ સ્ત્રી શક્તિ ને નહીં પરંતુ જે-તે પ્રોડક્ટ્ને ગણાવતા હોય છે.

    ReplyDelete
  102. જાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે

    ReplyDelete
  103. મોટા ભાગની જાહેરાતો મા જેનડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે. અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદિશિઁત કરવામાં આવે છે.

    ReplyDelete
  104. જાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે

    ReplyDelete
  105. ખાસ કરીને કોઈક જાહેર ખબર એવી હોય કે જેમાં જેનડર ભેદ બતાવવામાં આવે છે...અનેકોઇક જાહેરાત માં જેનડર ફ્રેન્ડલી હોય છે.

    ReplyDelete
  106. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  107. જાહેરાતમાં અમુક કામ સ્ત્રી ન કરી શકે તે વાત બતાવવામાં આવે છે.તે વાત સાચી નથી. જે કામ પુરુષ કરી શકે તે કામ સ્ત્ર પણ કરી શકે.

    ReplyDelete
  108. જાહેર ખબરો માં સ્ત્રી ઓ ને વધારે પ્રમોટ કરવામાં આવે છે અને કોઈ પણ જાતના તર્ક વગર જાત જાત ની જાહેરાતો સતત આવતી રહે છે

    ReplyDelete
  109. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે..જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએજેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  110. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  111. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે

    ReplyDelete
  112. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ

    ReplyDelete
  113. Milk powder like bornvita ma girl ane boys bane ne bahu sari rite saxam batavay che.. baki ghani jaherato ma arth vagar na hetu sarta hoi che

    ReplyDelete
  114. મોટાભાગે જાહેરાતોમાં gender વાઇસ ભાગ પાડવામાં આવે છે.ઘર કામ ની જાહેરાતો માં બાળકો ની સાર સંભાળ ની જાહેરાતો માં સ્ત્રીઓને જ બતાવવામાં આવે છે. સાહસ ની જાહેરાતો માં પુરુષો ને જ બતાવવામાં આવે છે...

    ReplyDelete
  115. જાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.

    ReplyDelete
  116. મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે

    ReplyDelete
  117. જેનડર બધી જગ્યા એ જરૂરી નથી.

    ReplyDelete
  118. જાહેર ખબરો માં સ્ત્રી ઓ ને વધારે પ્રમોટ કરવામાં આવે છે અને કોઈ પણ જાતના તર્ક વગર જાત જાત ની જાહેરાતો સતત આવતી રહે છે.આ યોગ્ય નથી.

    ReplyDelete
  119. મોટાભાગે એવું જોવા મળે છે કે જેન્ડર બાયસ જાહેરખબરોમાં બતાવાય છે. જેની અસર બાળકો પર પણ જોવા મળે છે.

    ReplyDelete
  120. જેન્ડર બાયસ શાળા કક્ષાએ હોવું ન જોઈએ . અને જો હોય તો તેને દૂર કરવા સ્થનિક પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી લિંગભેદ દૂરથાય તેવા પ્રયત્ન કરવા જોઈએ....સમાજ અને જરૂરી હોય ત્યાં જેન્ડર બાયસ રાખવું પણ જોઈએ એવી પણ બાળકો ને સમજાવી સકાય.

    ReplyDelete
  121. જેન્ડર બાયસ બધે જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  122. જેન્ડર બાયસ પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  123. Thanks to giving an opportunity to write about something on media.. I was always in wiat to share something for it.. Of course it's definitely act by gender.. For example a girl should be fair and beautiful so they advertise for a fairness cream and a boy should be strong and brave or active so they advertise for a healthy product for child like complain or boost.. But my issue is we are all against of child labour.. Y..?? Beacase it is an Indian government law. But have you ever noticed that in now times they are making add of child in many products instead of adults because thay have to pay less.. Isn't it child labor...??

    ReplyDelete
  124. અમુક જાહેરખબરો gender અંગેની રૂઢિચુસ્તતાને અયોગ્ય રીતે પ્રદર્શિત કરતી હોય છે. જે જાતિય તફાવત સર્જે છે. દા.ત. ફેર એન્ડ હેન્ડસમની જાહેર ખબર, અમુક પરફ્યુમની જાહેરખબર

    ReplyDelete
  125. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  126. https://youtu.be/y4QxRV4pMcI

    અને
    https://youtu.be/y4QxRV4pMcI

    ReplyDelete
  127. જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  128. જાહેરાતો માં જેન્ડર બાયસ મોટા ભાગે જોવા મળે છે. અમુક અંશે સ્ત્રી પાત્ર અને પુરુષ પાત્ર ની ખોટી સરખામણી બતાવવમાં આવે છે. મોટા ભાગે પુરુષ પાત્ર ચડિયાતું બતાવાય છે.

    ReplyDelete
  129. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  130. Aa babatniii kelavniii badakne gharethiiii j madviiii joie...Dikro Dikri ek Samaan ni sachiii bhavnane mahatva aapvu joie.koi pn prakarno bhedbhav kyarey samajpher peda nai Kari shake eniii spashtta karviii yathayogy 6.

    ReplyDelete
  131. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  132. જૅન્ડર ભેદભાવ પ્રાથમિક કક્ષાએ રાખવામાં આવતો નથી. પણ સામાજિક ક્ષેત્રે અને જાહેરાતમાં ખૂબ જોવા મળે છે. મોટા પાયે માનસિકતા બદલવાની જરૂર છે.

    ReplyDelete
  133. જાહેરાતોમાં ઘરકામ કરવામાં સ્ત્રીઓને જ દર્શાવવામાં આવે છે... ઓફિસમાં બોસ તરીકે મોટાભાગે પુરુષો જ હોય છે. નાના બાળકને જાહેરાતમાં મમ્મી જ નવડાવતી હોય છે.. બાઇકની એડ માં ક્યારેય સ્ત્રીને બાઇક ચલાવતા જોઈ હોય તો કયો... ? આ જેન્ડરના ઉદાહરણ છે

    ReplyDelete
  134. અમુક જાહેરાતો જાતિય તફાવત સર્જ છે.જેન્ડર બધી જગ્યાએ જરૂરી નથી. પરિસ્થિતી અનુસાર હોવું જોઈએ.

    ReplyDelete
  135. https://bitમોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છેly/https://bit.ly/3duylB2

    ReplyDelete
  136. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  137. Jender બાયસ દરેક વિષય માં જરૂરી નથી

    ReplyDelete
  138. મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે

    ReplyDelete
  139. જાહેરખબરોમાં પણ જેન્ડર તફાવત જોવા મળે છે.બંને પાત્રોવાળી જાહેરાતોમા પુરૂષ નુ મહત્વ વધારે દર્શાવવામાં આવે છે.સ્ત્રીને જાહેરાતોનુ મહેનતાણું પણ પુરૂષ નીઓસરખામણીએ ઓછું હોય છે.બીજા ઘણા તફાવતો હોય છે.જોકે ઘણી જાહેરાતો સ્ત્રીને ચડિયાતી પણ બતાવતી, ક્યારેક સમકક્ષ બતાવતી પણ હોય છે.પણ મહત્વ મોટેભાગે પુરૂષો ને જ આપવામાં આવે છે.

    ReplyDelete
  140. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે

    ReplyDelete
  141. જેન્ડર બાયસ જાહેર જીવનમાં તરત જ જોવા મળે તેવું નથી જેમકે આજે ફિલ્મ જગતમાં ફીમેલ કલાકારનું ઘણુ મહત્વ જોવા મળે છે

    ReplyDelete
  142. આપણે એક જ પરમાત્મા ના સંતાન છીએ.

    ReplyDelete
  143. જેન્ડર બાયસ જરૂરી નથી

    ReplyDelete
  144. જાહેરાતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે નો ભેદ રાખવામાં આવે છે મોટા ભાગની જાહેરાતોમાં સ્ત્રીઓને જ દેખાડવામાં આવે છે જે જેન્ડર ને અનુરૂપ નથી.

    ReplyDelete
  145. amuk jaherato gender vishe khoob j asamaanata darshave chhe. for example fair and handsome ni advertisement "mardo vaali cream

    ReplyDelete
  146. જેન્ડર બાયસ બધે જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete

  147. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છેમોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  148. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  149. મોટાભાગે જાહેરાતો માં સ્ત્રી ને એક આકર્ષણ નું કેન્દ્ર તરીકે જ રજૂ કરાય છે

    ReplyDelete
  150. જેન્ડર બાયસ બધે જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    REPLY

    ReplyDelete
  151. જાહેરાતો મા સ્ત્રીને ને ખરાબ રીતે દર્શાવવામાં આવે છે જે જેન્ડર ની બાબતે યોગ્ય નથી

    ReplyDelete
  152. નીચે આપેલી જાહેરાત જેન્ડર પ્રવૃતિ ને મહત્વ આપે છે.
    https://youtu.be/8QDlv8kfwIM

    ReplyDelete
  153. Jendar બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવું જોઇએ. દરેક જગ્યાએ જરૂરી પણ નથી

    ReplyDelete
  154. જાતિય ભેદભાવ કરવામાં આવે તે વાતાવરણ માં બાળક નો વિકાસ રૂંધાય છે,જ્યારે ભેદભાવ મુક્ત વાતાવરણમાં બાળક માં રહેલા તમામ કૌશલ્યો ને ખીલવવાની તક મળે છે.

    ReplyDelete
  155. જાહેરાતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે નો ભેદ રાખવામાં આવે છે મોટા ભાગની જાહેરાતોમાં સ્ત્રીઓને જ દેખાડવામાં આવે છે જે જેન્ડર ને અનુરૂપ નથી.

    ReplyDelete
  156. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  157. ટીવીમાં આવતી સૌંદર્ય પ્રસાધનની જાહેરાતમાં સ્ત્રીઓને બતાવવી, ફૂટબોલ કે એવી કોઈ રમતની જાહેરાતમાં પુરૂષોનું આવવું વગેરે જેન્ડર બતાવે છે . સમાજમાં જેન્ડર એક અભિશાપ છે

    ReplyDelete
  158. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete

  159. જેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવો જોઈએ.

    ReplyDelete

  160. જેન્ડર બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવો જોઈએ.

    ReplyDelete
  161. Cosmetic item ma motebhage strio jaherat kre che ....ane sports ma man hoi che

    ReplyDelete
  162. Gender Amuk advertisement khub j vdhare batava MA aave 6

    ReplyDelete
  163. જેન્ડર બાયડ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિને અનુકૂળ હોવું જોઈએ

    ReplyDelete
  164. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી જેન્ડર બાયસ શાળામાં ન હોવું જોઈએ જેન્ડર બાયસ પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  165. દરેક જગ્યા એ jendar હોવું જરૂરી નથી.

    ReplyDelete
  166. જેન્ડરમાંસ્રી નેપુરુષ નેજાહેરાતમાં બન્ને સરખા કામ કરેછે.

    ReplyDelete
  167. ખરેખર જેન્ડર એ શાળાઓમાં કોઈપણ પ્રકારનો રાખવામાં આવતું નથી પરંતુ સમાજની અંદર એવો ભેદભાવ રાખવામાં આવે છે વધુ કરી ને તો જાહેર મીડિયાવાળા અને લોભામણી જાહેરાતો વાળા લોકો જેન્ડર ને બહુ વધુ પડતું સમાજની અંદર ચિત્રાંકન કરવામાં આવે છે જે વધુ પડતું છે જ્યાં જ્યાં જરૂર હોય અને જે સમય હોય તે મુજબ જેન્ડર બાયસ થાય છે વધુ પડતો ઇન્ટરનેટના માધ્યમથી બાળકોમાં જેન્ડર નો ભેદભાવ ઉભો કરવામાં આવે છે જે જગ્યાએ જેની જરૂર હોય તેનો ઉપયોગ થાય તે હિતાવહ છે

    ReplyDelete
  168. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રી, અને સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બનાવી દે છે
    મોટાભાગની જાહેરાતોમાં અમુક કામ સ્ત્રી કરી ન શકે તેવી ધારણા પ્રદર્શિત કરવામાં આવે છે. જે અયોગ્ય છે

    ReplyDelete
  169. જાહેરખબરમાં સ્ત્રી ની જરૂર ન હોય ત્યાં પણ દર્શાવવામાં આવે છે

    ReplyDelete
  170. ટીવીમાં આવતી સૌંદર્ય પ્રસાધનની જાહેરાતમાં સ્ત્રીઓને બતાવવી, ફૂટબોલ કે એવી કોઈ રમતની જાહેરાતમાં પુરૂષોનું આવવું વગેરે જેન્ડર બતાવે છે . સમાજમાં જેન્ડર એક અભિશાપ છે

    ReplyDelete
  171. જાહેરખબરોમાં મોટા ભાગે જેન્ડર બાયસ બતાવાય છે જેની અસર બાળકો પર ખાસ જોવા મળે છે

    ReplyDelete
  172. દરેક જગ્યાએ જેન્ડર હોવું જરૂરી નથી

    ReplyDelete
  173. જાહેરખબરો માં જેન્ડરબાયસના અનુસંધાને ખુબ ખરાબ અવધારણા છે જે જાહેરાતમાં સ્ત્રીની કોઈ જરૂર નથી ત્યાં પુરી જાહેરાતમાં સ્ત્રીને બતાવવામાં આવી છે

    ReplyDelete
  174. અંબુજાસિમેન્ટની જાહેરાત માં શક્તિ નું પ્રદર્શન કરવા માટે પુરુષ નું એનિમેશન ચિત્ર બતાવવામાં આવ્યું છે.
    જ્યારે સૌંદર્ય પ્રસાધનો જેવા કે સાબુ ક્રિમ ની જાહેરાત માં પુરુષ અને સ્ત્રી બંને ને દર્શાવવામાં આવે છે.

    ReplyDelete
  175. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરૂરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવો જોઇએ

    ReplyDelete
  176. જેન્ડર બાયસ દ્વારા બાળકો એવુ નક્કી કરે છે કે અમુક ચોક્ક્સ કામ ચોક્કસ વર્ગ જ કરી શકે.

    ReplyDelete
  177. જેન્ડર બાયસ દરેક જગ્યાએ જરીરી નથી તે પરિસ્થિતિ અનુસાર હોવું જોઈએ

    ReplyDelete
  178. Jender બાયસ પરિસ્થિતિ ને અનુકૂળ હોવુ જોઇએ. બાળકને શાળામાં શિક્ષણ સાથે જેન્ડરની સમજ આપવી જોઈએ.

    ReplyDelete
  179. એક બાજુ જેન્ડર બાયસ ની વાતો કરે અને બીજી બાજુ પુરુષ સમોવડી સ્ત્રી બનાવવા કાર્યક્રમો થાય .સ્ત્રીઓને ૩૩ ટકા અનામત મળે તો આ જેન્ડર બાયસ કહેવાય જેન્ડર બાયસ એટલે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન તક ચાહે કોઈ પણ ક્ષેત્ર હોય પરંતુ આવું થતું નથી માટે જેન્ડર બાયસ નો સંપૂર્ણ અમલવારી કરવાની હોય તો કોઈપણ જગ્યાએ સ્ત્રી અનામત એવો શબ્દ જ ન આવવો જોઈએ. હજુ ઘણી જગ્યાએ સ્ત્રીઓની લાઈન, પુરુષોની લાઈન આવું જોવા મળે છે તો આ પણ ન હોવું જોઈએ

    ReplyDelete
  180. જેન્ડર ના અનુસંધાને ખાસ કરીને સૌંદર્ય પ્રસાધનની જાહેરાત મા સ્ત્રી ને બતાવે અને સાહસ ને અનુલક્ષિને આવતી જાહેરાત મા પુરૂષને બતાવે જે દરેકના મગજ મા એવું ઘર કરે છે કે સૌંદર્ય ની જરૂર માત્ર સ્ત્રી ને છે અને સાહસ પુરૂષ જ કરી શકે છે

    ReplyDelete
  181. જેન્ડર બાયસ હોવું જોઈએ નહીં. સ્ત્રી અને પુરુષ બંને સક્ષમ છે. જેન્ડર બાયસ વિશે બાળકના મગજમાં ખોટી ભ્રમણા પેદા કરવી નહીં.

    ReplyDelete
  182. સમાજની માન્યતાઓમાં હજુ પણ જેન્ડર માં સ્ત્રીઓને અમુક કાર્યો તથા બાબતો અંગે સામેલગીરી કરવામાં અને અભિપ્રાય લેવામાં આવતા નથી.એકલા પુરૂષોનું પ્રાધાન્ય હોય છે.

    ReplyDelete
  183. બિઝનેસ માટે આવી જાહેરાતો આપી સ્ત્રીઓને પ્રદર્શનનું સાધન બનાવી દીધું છે. આનાથી બાળકો અને સમાજ પર ખરાબ અસર થાય છે.
    માનસિક વિકૃતિ આવે છે.
    જેન્ડર બઇસ ની સમજ વ્યાપક કરવાની જરૂર છે.
    https://youtu.be/kh8mkewCWi8

    ReplyDelete
  184. જેન્ડર બાયસ --- ઘરકામ ની પ્રોડક્ટ હોય તો તેની જાહેરાત સ્ત્રીઓ કરતી હોય , વાહનોની જાહેરાતોમાં પુરુષો દેખાશે
    જેન્ડર ફ્રેન્ડલી--- ખાવા-પીવાની જાહેરાત, સેનેટાઈઝર ની જાહેરાત, હરવા-ફરવાના સ્થળો ની જાહેરાત

    ReplyDelete
  185. ઘણી વાર advertisement છોકરાઓ ની જરૂરિયાત હોય એ જગ્યા એ પણ છોકરીઓ ને દેખાડવા માં આવે છે.

    ReplyDelete
  186. જાતિય ભેદભાવ કરવામાં આવે તે વાતાવરણ માં બાળક નો વિકાસ રૂંધાય છે,જ્યારે ભેદભાવ મુક્ત વાતાવરણમાં બાળક માં રહેલા તમામ કૌશલ્યો ને ખીલવવાની તક મળે છે.
    https://youtu.be/daaSNSV7WP4

    ReplyDelete
  187. મોટા ભાગની જાહેરાત મા જેન્ડર બાઈટ જોવા મળતુ નથી. મોટરસાઇકલ ની જાહેરાત માં પુરૂષો હોય છે જયારે કોટનની જાહેરાત માં મોટાભાગના સ્ત્રી જોવા મળે છે.

    ReplyDelete
  188. અમુક વખત જાહેરાતો જ સમાજ માં નકારાત્મક છાપ સ્ત્રી અને પુરુષ ના ભેદ ને દર્શાવે છે તે દુઃખ ની બાબત છે.

    ReplyDelete
  189. જેન્ડર બાયસ બધી જગ્યાએ જરૂરી નથી .પરિસ્થિતિ પ્રમાણે હોવું જોઈએ

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ