Module 4 - પ્રવૃત્તિ ૪ : સામાજિક ધોરણો અને વ્યવહારો

 નીચેના નિવેદનો પર ચિંતન કરો અને જણાવો કે શા માટે અમુક સંસ્થાઓ/વિચારો અને વ્યવહારમાં ફેરફાર કરવો જરૂરી છે.

·       પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.

·       છોકરીઓનાં વહેલાં લગ્ન

·       પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.

·       દહેજની પ્રથા

·       પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય

·       માસિક ધર્મને લગતી રૂઢિઓ.

·       છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો

·       ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

 

        ચિંતન કરવા માટે થોડો સમય ફાળવો. બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. Replies
    1. Dikra, Dikri varas babat manyta, dikri na vahela merriedge, dahej pratha aa sudharo jruri 6

      Delete
    2. મિલ્કતમા ભાગીદાર ગણવી

      Delete
  2. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  3. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    રમેશ બારડ

    ReplyDelete
    Replies
    1. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
      · છોકરીઓનાં વહેલાં લગ્ન
      · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
      · દહેજની પ્રથા
      · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
      · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
      · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
      · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

      આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે

      Delete
    2. દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ

      Delete
  4. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.

    ReplyDelete
    Replies
    1. દીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએ

      Delete
    2. આવી ઘટનામાં દરેક વ્યક્તિ ની માન્યતા, વિચારસરણી અલગ અલગ હોઈ શકે છે.શિક્ષણના માધ્યમથી આવા અન્યાયી વલણમાં પરિવર્તન લાવી શકાય.

      Delete
  5. બંનો ને મજા પડે

    ReplyDelete
    Replies
    1. દિકરા દિકરી ને સમાન હક

      Delete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. દિકરી ને યોગ્યમાગૅદશૅન પુરુ પડવુ તેમેનેઆગળ વધવા સાથ ને સહકાર આપવો જુના રુઢી વિચારો નોદબાણન કરતા તેમનાપર વિશ્વાસ રાખવો જોઇએ.

    ReplyDelete

  8. પુરુષો જ નહીં, ભારતમાં સ્ત્રીઓ પણ માને છે કે તેમને સમાન અધિકાર મળેલા છે. બી.બી.સી.એ દેશનાં 14 રાજ્યોમાં 10,000થી વધુ લોકોને આ સવાલ પૂછ્યો ત્યારે 91 ટકાએ તેનો જવાબ હકારમાં આપ્યો હતો.

    સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.


    ગ્રામ્ય અને ઓછા સમૃદ્ધ લોકોના જણાવ્યા મુજબ, સ્ત્રીઓનું જીવન હવે પુરુષો કરતાં બહેતર થઈ ગયું છે.

    બધા લોકો સૈદ્ધાંતિક રીતે સમાન અધિકારના પક્ષમાં હોય અને ભારતમાં સ્ત્રીઓ માટે બહુ સારો સમય ચાલી રહ્યો છે એમ માનતા હોય એવું લાગે છે, પણ વાસ્તવિકતા શું છે?

    સમાનતા હોવાની છાપ ઉભી થવાનાં ઘણાં કારણો છે.

    તાજેતરના #MeToo આંદોલને ઊંચા પદ તથા શક્તિના દુરુપયોગને પડકાર્યો હતો અને જાતીય સતામણી કેટલી વ્યાપક છે એ જાહેર કર્યું હતું.

    પાછલા દાયકાઓમાં મહિલા આંદોલનકર્તાઓ અને યુવાઓએ સરકારને બહેતર કાયદા બનાવવા મજબૂર કરી છે.

    ReplyDelete
  9. સમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
    હવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે.

    ReplyDelete
    Replies
    1. You have to educate girls well and provides all the facilities as well

      Delete
  10. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે

    ReplyDelete
  11. દીકરા દીકરીને અેકસમાન ગણવા.ભેદભાવ વિના ભણાવવા.

    ReplyDelete
  12. દીકરો દીકરી ને એકસમાન ગણવા

    ReplyDelete
  13. દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  14. દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  15. દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ

    ReplyDelete
  16. દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  17. દીકરો દીકરી ને એકસમાન ગણવા

    ReplyDelete
  18. દીકરો દીકરી ને એકસમાન ગણવા

    ReplyDelete
  19. દીકરો અને દીકરીને સમાન ગણવા જોઈએ

    ReplyDelete
  20. Have samaj mathi rudhivadi vicharo ochha thata jay che ane chhokrio ne saman tak ane saman adhikaro Marta thaya che.

    ReplyDelete
  21. પુત્રોને વિશેષ હક્કો અને પુત્રીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ આવવાના બાકી છે.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા સમાજમાં આ બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  22. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  23. દીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  24. પુત્રો કૌટુંબિક સંપત્તિના કાયદાકીય વારસ છે દીકરો દીકરી એક સમાન ગણવા જોઈએ.

    ReplyDelete
  25. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
    દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  26. દિકરો દીકરી એક સમાન ગણવા જોઈએ ...
    આપણા સમાજમાં દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારથી જેન્ડર શરૂ થઈ જાય છે.

    ReplyDelete
  27. કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
    દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.
    બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  28. આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે
    દરેક જણ સમાન છે

    ReplyDelete
  29. હાલના સમયમાં દિકરી-દિકરાને સમાન ગણાવા જોઈએ. કારણકે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી છે. પુરુષો કરી શકે તે કામો સ્ત્રીઓ પણ કરી શકે છે. આ માટે એવી વ્યવસ્થાનું આને વાતાવરણ પેદાં કરવું જોઈએ જેથી આ બધી માન્યતાઓ દૂર થાય.જેમા શિક્ષણ અને સરકારનો ફાળો અને કામ ખૂબ જ અગત્યના છે.

    ReplyDelete
  30. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  31. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    ReplyDelete
  32. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    ReplyDelete
  33. દીકરી અને દીકરો એક સમાન ની ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપીત થઈ રહી છે. પણ હજુ અમુક વિસ્તારોમાં jender બાબતે પણ અસમાનતા જોવા મળે છે. તેવા વિસ્તારોમાં jender સમાનતા વિશેની જાગૃતિ લાવવી જરૂરી છે

    ReplyDelete
  34. Darek vyakti ni samjan ane manyata alag alag hoy chhe pn education ek evu sadhan chhe k aa manyata ane samjan ma hakaratmak badlav Lavi shake chhe

    ReplyDelete
  35. દીકરી અને દીકરો એક સમાન ની ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપીત થઈ રહી છે. પણ હજુ અમુક વિસ્તારોમાં jender બાબતે પણ અસમાનતા જોવા મળે છે. તેવા વિસ્તારોમાં jender સમાનતા વિશેની જાગૃતિ લાવવી જરૂરી છે

    ReplyDelete
  36. Dikaro ane dikari banne ne saman Gani ne aagad vadhvani saman tak madvi joiye

    ReplyDelete
  37. દિકરો અને દીકરી સમાન ગણી બંન્ને ને આગળ વધવા ની તક મળવી જોઇએ

    ReplyDelete
  38. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  39. દીકરો દીકરી ને એકસમાન ગણવા

    ReplyDelete
  40. સમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
    હવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે.

    ReplyDelete
  41. આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    ReplyDelete
  42. દીકરો અને દીકરી સમાન ગણી બંને ને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  43. દિકા અને દીકરીને સમાન હક આપવામાં આવે છે

    વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.
    સારા પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે

    ReplyDelete
  44. આધુનિકતાને સ્વીકારી ને નિર્ણય કરવા જોઈએ.પુત્ર-પુત્રી એકસમાન.

    ReplyDelete
  45. દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ

    ReplyDelete
  46. મોટાભાગની જાહેરાતોમાં જેન્ડર વાઈઝ ભાગ પાડવામાં આવે છે.ઘરકામ કે બાળકોના કામ માટેની જાહેરાત હોય તો સ્ત્રીને જ બતાવવામાં આવે છે.અમુક ડ્રાઈવિંગ ની સાહસની જાહેરાતોમાં પુરુષોને જ બતાવવામાં આવે છે.જે જાહેરાત જોનારાના મગજ પર ખૂબ અસર કરે છે અને આ કામ છોકરીઓનું અને આ કામ છોકરાઓનું એ વિચારસરણી દ્રઢ બને છે.

    ReplyDelete
  47. દીકરી દીકરો એક સમાન ગણવા જોઈએ

    ReplyDelete
  48. આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    ReplyDelete
  49. દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ...

    ReplyDelete
  50. દિકરી અને દિકરી માં તફાવત લગભગ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. ગુંજન સક્સેના જેવી ફિલ્મો દ્વારા સમાજ નું ખરૂં ચિત્રણ જોવા મળે છે.

    ReplyDelete
  51. દીકરી અને દીકરા વચ્ચે ભેદ ન હોવા જોઇએ બન્ને ને ઘર, શાળા, સમાજ બને સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  52. Dikro ane dikri ne saman gani banne ne saman tak aapvi joie.

    ReplyDelete
  53. આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે

    ReplyDelete
  54. છોકરા અને છોકરી ની માન્યતા ખોટી છે. બંને સરખા જ છે. અને જો કદાચ છોકરીઓ પણ ધારે તો છોકરા થી પણ આગળ નીકળી શકે છે. બંને ને સરખી સ્વતંત્રતા અને સરખી પાબંદી હોવી જોઈએ.

    ReplyDelete
  55. મારા મતે દીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએઆવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    ReplyDelete
  56. સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.
    મારા મતે દીકરો અને દીકરી સમાન ગણી બંનેની આગળ વધવાની સમાન તક મળવી જોઈએઆવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    REPLY

    ReplyDelete
  57. દીકરો અને દીકરી સમાન ગણી બંને ને આગળ વધવાની સમાન તકનીકોનો મળવી જોઈએ

    ReplyDelete
  58. દિકરો દીકરી એક સમાન ગણવા જોઈએ ...

    ReplyDelete
  59. દિકરો અને દીકરી સમાન ગણી બંન્ને ને આગળ વધવા ની તક મળવી જોઇએ

    ReplyDelete
  60. દિકરો અને દિકરી ને સમાન ગણવા જોઈએે ભેદભાવ ન રાખવા જોઈએ.

    ReplyDelete
  61. Dikro Dikri Ek Saman se

    Temane kaydakiy saman haq malela pan chhe

    Aa kaydakiy hakona amlikaran mate thodi samaj kelavvani jarur chhe

    Baki sampati na varas mate to aapni sanskruti ni parampara chhe

    Ane vali kudarte aapel tafavtano svikar karvo j rahyo

    ReplyDelete
  62. દીકરા અને દિકરી વચ્ચે મૂળભૂત અધિકારો અને ફરજો બન્ને માટે એકસામાન વલણ કેળવાય તે માટે શિક્ષકે પ્રથમ પોતાના દ્રષ્ટિકોણ स्वस्थ બનાવવા પડશે. પછી એને વર્ગખંડ શિક્ષણ અને શાળા ના સામાન્ય વ્યવહાર મા લાગુ કરવા જાગૃત રીતે પ્રયત્ન કરવા પડશે.
    પહેલા કરતાં ઘણું બદલાયું હોવા છતાં ઘણું કરવાનું બાકી છે. માનસિકતા બદલવાનું કાર્ય લાંબા ગાળાનું અને धैर्य માંગી લે તેવું હોય છે.
    શિક્ષક એમાટે key point સમાન chhe.

    ReplyDelete
  63. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ

    ReplyDelete
  64. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ

    ReplyDelete
  65. અહીં પ્રશ્ન માં દર્શાવેલ મુદ્દામાં હાલના સમયમાં યોગ્ય જણાતાં નથી હાલના સમયમાં સ્ત્રીઓને પણ પુરુષો જેટલું જ પ્રાધાન્ય મળે છે સ્ત્રી તેના પિતાની વારસમાં હકદાર છે સાથે સાથે તેના પતિની મિલકતમાં પણ તે હકદાર છે અને સામાજિક રીતે પણ તે મેળવે પણ છે મોટાભાગની છોકરીઓ હવે સારું ભણી ને આગળ વધેલા હોય છે તેથી તેના વહેલા લગ્ન થતા હોય તેવા કિસ્સા બહુ જ ઓછા જોવા મળે છે

    ReplyDelete
  66. દીકરો અને દીકરી સમાન છે તેમને સમાન હક આપવા જોઇએ

    ReplyDelete
  67. જાદુઈ કાર ની વાત હોય ત્યાં છોકરા અને છોકરી બંને ને સમાન અધિકાર હોવો જોઈએ જ્યારે કર્તવ્યની વાત આવે ત્યારે એ બંનેને જુદા જુદા જેન્ડર પ્રમાણે કર્તવ્ય કરવાના હોય છે

    ReplyDelete
  68. ગૌતમ કૌટુંબિક સંપત્તિ ના કાયદાકીય વારસદાર પુત્ર અને પુત્રી સમાન રીતે હકદાર છે
    આપણા સમાજમાં છોકરીઓ નાઅભ્યાસ નું મહત્વ ગણવામાં આવતું નથી છોકરીઓને વહેલી પરણાવી મા-બાપ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હોય છે પરંતુ હાલના સમયની માંગ પ્રમાણે છોકરા અને છોકરી બંને પોતાનો અભ્યાસ પૂર્ણ કરે એ યોગ્ય છે
    આજના યુગમાં સ્ત્રી અને પુરુષ બંને સમુડા થઈ ગયા છે આથી ફક્ત પુરુષ કુટુંબની ની સંભાળ રાખી શકે એવું જરૂરી નથી હવે સ્ત્રી પણ કુટુંબની જવાબદારી નિભાવવા માટે સક્ષમ છે
    આજની ૨૧મી સદીમાં પણ ભારતભરમાં હેરફેર દહેજની પ્રથા અમલમાં છે એ જાણી ખૂબ જ દુઃખ થાય છે
    પુત્ર અને પુત્રી બંને એક સમાન છે જનનીની અલગતા સિવાય બીજી કોઈ અલગ તેમાં જોવા મળતી નથી છતાં પણ આપણા સમાજ કરતા પુત્રને વધુ પ્રાધાન્ય આપે છે જે યોગ્ય નથી
    માસિક ચક્ર કુદરતી ઘટના છે છતાં પણ આપણો સમાજ તેને ધર્મ સાથે જોડી સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે

    ReplyDelete
  69. દીકરો અને દીકરીને સમાન તક આપવી જોઈએ.

    ReplyDelete
  70. ઉપરોક્ત બબતો એવી સંવેદનશીલ છે કે જેમાં જો સુધારો કરવામા આવે તો જેન્ડર ગેપ ને ખરા અર્થમા ઓછી કરી શકાય.

    ReplyDelete
  71. દિકરા દિકરીને એકસમાન ગણી બંનેને આગળ વધવાની તક આપવી જોઈએ.

    ReplyDelete
  72. Dikra ane dikri ne bane ek sman che smaj ma bev ne mahtva apvu joye.

    ReplyDelete
  73. દીકરા દીકરીને સમાન ગણવા જોઈએ...દીકરી ને પણ માન આપવું જોઈએ.

    ReplyDelete
  74. દીકરો અને દીકરી સમાન છે તેમને સમાન હક આપવા જોઇએ

    ReplyDelete
  75. દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખ્યા વિના ધાર શાળા સમાજ બધે સમાન તક એવી જોઈએ

    ReplyDelete
  76. દીકરી અને દીકરો એક સમાન ની ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપીત થઈ રહી છે. પણ હજુ અમુક વિસ્તારોમાં jender બાબતે પણ અસમાનતા જોવા મળે છે. તેવા વિસ્તારોમાં jender સમાનતા વિશેની જાગૃતિ લાવવી જરૂરી છે

    ReplyDelete
  77. દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ

    ReplyDelete
  78. સમાનતાની સરુવાત કુટુંબ થી જ થવી જોઈએ માતા પિતા એ જ ભેદ ના રાખવો જોઈએ જેથી અસમાનતા ની કોઈ સમસ્યા જ ઉભી ના થાય

    ReplyDelete
  79. આપણે ૨૧ મી સદીના ભારત માં રહીએ છીએ પરંતુ સ્ત્રી સાથે ભેદભાવ આજે પણ જોવા મળે છે. સ્ત્રીઓ ને પિતૃ સંપતિ માં ભાગ આપવામાં નથી આવતો જોકે હાલના જ સમય માં માનનીય સુપ્રીમ કોર્ટે સ્ત્રીઓ ને પિતૃ સંપતિ માં હક પ્રદાન કર્યો છે. આમ છતાં હજુ લોકો માં માનસિક પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. હજુ પણ પુત્ર પ્રાપ્તિ ની ઝંખના , દહેજ પ્રથા , માસિક ધર્મ દરમિયાન અસ્પૃશ્યતા, વગેરે જેવા કુરિવાજો જોવા મળે છે જેને સરકાર શ્રી , સામાજિક સંસ્થાઓ અને લોક ભાગીદારી થી દુર કરવા જોઈએ.

    ReplyDelete
  80. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.

    ReplyDelete
  81. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  82. Bhavikaben chaudhary

    Dikari and Ciara vachche koi tafavat na hovo joie

    ReplyDelete
  83. દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  84. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જરૂરી છે

    ReplyDelete
  85. દહેજ પ્રથા નાબૂદ કરવી જોઈએ આજના યુગ માં દીકરો દીકરી એક સમાન છે. દીકરી એ પારકી થાપણ નથી પણ બે કુટુંબને સંભાળ રાખનારી છે.

    ReplyDelete
  86. દીકરો અને દીકરી બંનેને સમાન ગણવા જોઈએ, અને બંનેને જીવનમાં પોતાના પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.

    ReplyDelete
  87. કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    'સ્ત્રી સાથે ભેદભાવ આજે પણ જોવા મળે .
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
    દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  88. આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે.

    ReplyDelete
  89. દિકરા દીકરી ને એક સમાન ગણવા જોઈએ. દિકરી ને પણ આગળ વધવા ની તક આપવી જોઈએ. અને બને વિશે ના વિચારો મા પરિવર્તન લાવવું જોઈએ.

    ReplyDelete
  90. દીકરા અને દીકરી બંને ને કાર્ય કરવાની સમાન તક આપવી જોઈએ...

    મોટી ઉંમરના ભાઈઓ અને બહેનો એ પોતાના કાર્ય સ્થળ પર સમાન કાર્ય કરી ને સમાજ માં સારી છાપ ઉપસાવી જોઈએ..

    ReplyDelete
  91. દિકરો અને દિકરી સમાન ગણી બને ની આગળ વધવા ની સમાન તક મળવી જોઈએ

    ReplyDelete
  92. આજે બંને વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. તે ભેદભાવ ન રાખતા બંનેને સમાન તક આપવી જોઈએ. કાયદાથી કંઈ જ થતું નથી તે માટે નાનપણથી બાળકોને એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો જ ભવિષ્યમાં સમાજની માનસિકતા બદલે અને જેન્ડર બાયસ દૂર થાય.

    ReplyDelete
  93. દીકરા અને દીકરી ને સમાન રીતે પ્રાધાન્ય દરેક ક્ષેત્રમાં આપો

    ReplyDelete
  94. પુત્રોને વિશેષ હક્કો અને પુત્રીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ આવવાના બાકી છે.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા સમાજમાં આ બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  95. સમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
    હવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે.

    ReplyDelete
  96. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    'સ્ત્રી સાથે ભેદભાવ આજે પણ જોવા મળે .
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.
    દિકરાને વિશેષ હક્કો અને દિકરીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ જોવા મળતા નથી.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  97. દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ

    ReplyDelete
  98. દીકરી દીકરો એક સમાન ગણવા

    ReplyDelete
  99. દીકરો દીકરી એક સમાન ની ભાવના કેળવવી જોઈએ. બંને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.

    ReplyDelete
  100. ઉપરોક્ત બબતો એવી સંવેદનશીલ છે કે જેમાં જો સુધારો કરવામા આવે તો જેન્ડર ગેપ ને ખરા અર્થમા ઓછી કરી શકાય.

    ReplyDelete
  101. કાયદા મુજબની સમાનતા જરૂરી છે

    ReplyDelete
  102. દીકરો અને દીકરી બંનેને એક સમાન ગણવા જોઈએ. બંનેને એકસરખી વિકાસ કરવાની તક પૂરી પાડવી જોઈએ.

    ReplyDelete
  103. દીકરો દીકરી બંનેને સમાન ગણવા જોઈએ. બંનેને એક સમાન વિકાસ કરવાની તક પૂરી પાડવી જોઈએ.

    ReplyDelete
  104. દીકરીને એના માં બાપ કહે બીજાના ઘરે જવાની. સાસરિયા વાળા કહે બીજા ના ઘરેથી આવી છે. આવું સમાજ વિચારે છે અને દીકરીના મનમાં નાંખે છે. જે ખોટી માન્યતા છે. બધા ને સમાન અધિકાર છે.

    ReplyDelete
  105. દીકરી ને લગતી માન્યતા કે રૂઢિ બાબતે યોગ્ય શિક્ષણ ના માધ્યમ થી ચોક્કસ ફેરફાર લાવી શકાય

    ReplyDelete
  106. દીકરો અને દીકરી બંનેને એક સમાન ગણવા જોઈએ. બંનેની એકસરખી વિકાસ કરવા તક આપવી જોઈએ.

    ReplyDelete
  107. Dikri dikro banne saman chhe.paitruk milkat ma sarkho j bhag hoy.dikri ne educate karvi joiye jethi te koina par depend ni rahe.banbe mate marriage ni vay yogya thay tyare j karwa.masikdharm e kudarati sahaj chhe.ema sharam sankoch ni hovo joiye.gharnu. vatavaran j evu hovu joiye k jethi temna ma awa bhedbhav awe j ni..

    ReplyDelete
  108. દીકરો દીકરી એક સમાન ની ભાવના કેળવવી જોઈએ. બંને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ
    DOUGHTER IS THE MOST PRECIOUS

    ReplyDelete
  109. 11 October 2020 at 16:37
    હાલના સમયમાં દિકરી-દિકરાને સમાન ગણાવા જોઈએ. કારણકે સ્ત્રીઓ પણ પુરુષ સમોવડી છે. પુરુષો કરી શકે તે કામો સ્ત્રીઓ પણ કરી શકે છે. આ માટે એવી વ્યવસ્થાનું આને વાતાવરણ પેદાં કરવું જોઈએ જેથી આ બધી માન્યતાઓ દૂર થાય.જેમા શિક્ષણનો ફાળો અને કામ ખૂબ જ અગત્યનો છે.

    ReplyDelete
  110. આ બધી વિગતો જોતા એવું માલૂમ થાય છે કે અગાઉના સમયમાં શિક્ષણનો સ્તર ઘણો જ નીચે હતો તેમજ પુરુષ પ્રધાન દેશ ગણતરી થતી હોય જેથી અગાઉના સમયમાં પુરુષ ને પ્રાધાન્ય આપવામાં આવેલું હોય પરંતુ હાલમાં શિક્ષણ નું સ્તર દિવસે દિવસે પુરુષો કરતાં સ્ત્રીઓમાં ઘણું બધું જોવા મળે છે આપણા સમાજના અને દેશમાં વિશ્વમાં હાલમાં આપણે સમાચારો સાંભળીએ છીએ જેમાં સ્ત્રીઓ પુરુષો કરતા પણ આગળ પ્રગતિના પંથે જઈ રહ્યા છે પરંતુ અમુક સમાજોમાં હજુ સુધી જુના રીતિરિવાજો ના મૂળિયા બહુ ઊડે સુધી વિસ્તરેલા છે જે સમાજમાંથી દૂર કરવા ઘણો બધો સમય લાગશે પરંતુ હવે સ્ત્રીઓ પણ જાતે આગળ આવે છે અને દરેક ક્ષેત્રમાં પોતાનો કબજો જમાવે છે જે બહુ સરસ વાત છે અમુક સમાજમાં અને વ્યક્તિ વ્યક્તિએ અલગ-અલગ વિચારો હોય જેથી ઉપર મુજબની બાબતો બનવા પામે છે પરંતુ હવે સમય પાકી ગયો છે તમામ ક્ષેત્રોમાં અને સમાજમાં પણ સ્ત્રીઓને માન-સન્માન આપવામાં આવ્યું છે જે ઈચ્છનીય છે

    ReplyDelete
  111. દિકરી હોય કે દિકરો સમાજમાં બન્ને ને સરખો અધિકાર આપવો જોઈએ. દિકરી ને સ્વતંત્ર રીતે વિચારવાનો અધિકાર છે અને શિક્ષણ મેળવી સમાજમાં સન્માન મેળવવાનો અધિકાર છે. આ ઉપરાંત દિકરી ની દહેજપ્રથા નાબુદ કરવી જોઈએ.

    ReplyDelete
  112. છોકરીઓના વહેલા લગ્ન કરવા પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ થોડે અંશે જવાબદાર છે . બાકી સમાજના અન્ય મુદ્દાઓ પર ગહન ચિંતન જરૂરી છે .પિતાની સંપત્તિ પર હવે દીકરીને પણ હક આપવામાં આવે છે .સમાજ ધીરે ધીરે સુધારા તરફ જઈ રહ્યો છે . સ્ત્રી અને પુરુષ એક સિક્કાની બે બાજુ છે

    ReplyDelete
  113. દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ

    ReplyDelete
  114. દિકરી દિકરી ને સમાન ગણવાના જોઈએ. આ

    ReplyDelete
  115. અત્યારના સમયમાં છોકરીઓ ને તમાંમ ક્ષેત્રમાં પુરતી તકો પૂરી પાડવી જોઈએ.સમાજમા‌ એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ કે જેથી આ માન્યતા દૂર થાય.

    ReplyDelete
  116. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે

    ReplyDelete
  117. પુરુષો જ નહીં, ભારતમાં સ્ત્રીઓ પણ માને છે કે તેમને સમાન અધિકાર મળેલા છે. બી.બી.સી.એ દેશનાં 14 રાજ્યોમાં 10,000થી વધુ લોકોને આ સવાલ પૂછ્યો ત્યારે 91 ટકાએ તેનો જવાબ હકારમાં આપ્યો હતો.

    સર્વેક્ષણમાં ભાગ લેનારા પૈકીની બે-તૃતીયાંશ લોકો માને છે કે પાછલા બે દાયકામાં સમાનતા વધી છે અને એક મોટો વર્ગ માને છે કે સ્ત્રીઓનું જીવન હવે પુરુષોની જિંદગી જેટલું જ સારું છે.

    ReplyDelete
  118. દિકરો દિકરી એક સમાન ગણી બંનેને તેમના સપનાઓ પુરા કરવાની તક આપવી જોઈએ.

    ReplyDelete
  119. દીકરો દીકરી એક સમાન ની ભાવના કેળવવી જોઈએ. બંને આગળ વધવાની સમાન તક મળવી જોઈએ.

    ReplyDelete
  120. પુત્રોને વિશેષ હક્કો અને પુત્રીને પારકી થાપણ ગણવાની પ્રથા આપણા સમાજમાં ખૂબ ઊંડે સુધી ઘર કરી ગઇ છે.અને આ માન્યતા અને રૂઢિઓ વિરુદ્ધ સૌએ સાથે મળીને લડવું પડશે.કાયદામાં તો સ્ત્રી -પુરુષ સમાનતાની વાતો કરવામાં આવી જ છે પણ એનો અમલ હજુ પુરેપુરો થઈ શક્યો નથી કારણકે હજી લોકોની વિચારસરણીમાં બદલાવ આવવાના બાકી છે.શિક્ષિત લોકો છોકરા અને છોકરી માં ભેદ કરતા ઓછા થયા છે પણ ઘણા સમાજમાં આ બદલાવ હજુ બાકી છે.દુનિયાના બીજા બદલાવો સાથે વિચારમાં બદલાવ લાવવો એ ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  121. દીકરા દીકરી એક સમાન ગણવા.

    ReplyDelete
  122. ચિંતન માટે આપેલા તમામ નિવેદનો પર વિચાર કરતાં હું અે નિક્રશ પર આવી કે ખરેખર આ તમામ નિવેદનો ને ખોટા સાબિત કરવા આપણે સૌએ ખુબજ મહેનત કરવી રહી, આપણી આ તીલિમ આ માટેની શુભ શરૂઆત છે.

    ReplyDelete
  123. શિક્ષણના માધ્યમથી ચોક્કસ દિશામાં પ્રયાસો કરવાથી લાંબાગાળે ચોક્કસ પરિણામ મેળવી શકાય છે. દિકરો-દિકરી એક સમાનની ભાવના હોવી જોઈએ. બન્નેને સમાન તક આપવી જોઈએ.

    ReplyDelete
  124. આપણા સામાજિક રિવાજો મુજબ દીકરીના લગ્ન થાય એટલે સાસરે જતી રહે છે માટે તેને પારકી થાપણ કહે છે પરંતુ હાલ ની પરિસ્થિતિ મુજબ લગ્ન પછી પણ મા બાપ ને સાચવે છે અને તે વરસ માંથી દૂર થતી નથી . આજે ઘણું પરિવર્તન આવ્યું છે દીકરી ને પણ પૂરતા અભ્યાસ ની તક આપવામાં આવે છે તે મુજબ દરેક ક્ષેત્ર મા દરજ્જો પણ આપવામાં આવે છે .છતાં હજુ કેટલાક સમાજ મા ખૂબ ઊંડા ઉતરેલા રિવાજો ને દૂર કરવાની જરૂર છે

    ReplyDelete
  125. દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ

    ReplyDelete
  126. છોકરો અને છોકરીને એક સમાન ગણવા

    ReplyDelete
  127. આવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિઓ ની સમજ અલગ-અલગ હોય છે પરંતુ શિક્ષકે છોકરો છોકરી એક સમાન ગણી અને દરેક નિર્ણયો લેવા જોઈએ

    ReplyDelete
  128. આ તમામ બાબતો જે રૂઢિગત છે જેને આપણે પ્રવર્તમાન સમયમાં આપણા સામાજિક જીવનમાં વણી લીધી છે પરંતુ આવતા દિવસોમાં તેમાં ફેરફાર ની આવશ્યકતા વર્તાઈ રહી છે.

    ReplyDelete
  129. કેટલીક પ્રથાઓ સમાજમાં ઉડે સુધી ઘર કરી ગઈ છે. અને તેને સભ્ય સમાજ પોતાનું અભિમાન માને છે. જે કોઈપણ સામાજિક બંધન છે. તે દરેક જરૂરી છે.પણ તે સમાજના બંને વર્ગોમાં લાગુ પાડવું જોઇયે નહીં કે ફક્ત સ્ત્રી ઉપરજ બંધન હોય. પણ આજના સમયમાં ઘણો સુધારો આવેલો પણ આપણે જોઈ શકીએ છીયે.

    ReplyDelete
  130. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  131. Girls and boys ne saman ganava

    ReplyDelete
  132. આવા કિસ્સાઓમાં દરેક વ્યક્તિઓ ની સમજ અલગ-અલગ હોય છે પરંતુ શિક્ષકે છોકરો છોકરી એક સમાન ગણી અને દરેક નિર્ણયો લેવા જોઈએ

    ReplyDelete
  133. માતા પિતા ના વારસા પર તેમની સંતાન હોવાના કારણ થી દીકરીઓ નો પણ સમાન અધિકાર હોવો જોઈએ. દીકરીઓ પણ માતાપિતા ની સંભાળ તેમના લગ્ન પછી પણ કરે છે. દીકરીઓ ને પણ અભ્યાસ પૂરો કરી લગ્ન કરવા જોઈએ કારણકે જો એક દીકરી શિક્ષિત હસે તો તેનો આખો પરિવાર શિક્ષિત થશે. દહેજ દીકરી કેમ આપે જ્યારે એ પોતાના સગા વ્હાલા ને છોડી બીજાનું ઘર વસાવીને સંસાર ચલવે છે. આવા માં તો દીકરી ને વળતર મળવું જોઈએ. સંવેદનશીલતા અને લાગણી થી ભર્યું વાતાવરણ એને મળવું જોઈએ. શારીરિક રીતે પણ સ્ત્રી બધી રીતે સક્ષમ છે માટે તે અમુક કાર્ય ના કરી શકે તેવી માન્યતા દૂર થવી જોઈએ.

    ReplyDelete
  134. દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ

    ReplyDelete
  135. છોકરો અને છોકરી બંનેને સમાન ગણવા

    ReplyDelete
  136. દીકરો અને દીકરી બ સરખા જ છે.એવી ભાવના હવે ધીમે ધીમે લોકોમાં સ્થાપિત થઈ રહી છે. છતાં હજુ અમુક વિસ્તારોમાં છોકરા અને છોકરી ઓ વચ્ચે ભેદભાવ જોવા મળે છે.તેવા વિસ્તારોમાં જાતિગત સમાનતા વિશે ની જાગૃતતા લાવવી જોઈએ.

    ReplyDelete
  137. આ તમામ બાબતો જે રૂઢિગત છે જેને આપણે પ્રવર્તમાન સમયમાં આપણા સામાજિક જીવનમાં વણી લીધી છે પરંતુ આવતા દિવસોમાં તેમાં ફેરફાર ની આવશ્યકતા વર્તાઈ રહી છે.

    ReplyDelete
  138. દીકરા દીકરી ને એક સમાન ગણાવા જોઈએ . દીકરીને પ્રોત્સાહન પણ મળવું જોઈએ અને સમાજના જુના રીત રિવાજો જે દીકરીઓના જીવનમાં બધા નાખતા જોય તેવા રિવાજો ને નાબૂદ કરવા જોઈએ

    ReplyDelete
  139. કાયદાકીય અને સાંસ્કૃતિક વારસામાં અને કૌટુંબિક જવાબદારીઓમાં પુત્ર-પુત્રી સમાન ભાગીદાર હોવા જોઈએ.

    ReplyDelete
  140. બાળકો ને જો સારું વાતાવરણ મળે તો તેઓ સારું શીખે છે.શાળા ..પરિવાર..સમાજ માં સારા અનુભવો મળે તો તેમના વ્યક્તિગત સામાજિક ગુણો નો વિકાસ સારો થાય છે.ઉપરોક્ત ઘટનાઓ માં દરેક વ્યક્તિની માન્યતાઓ ..વિચારસરણી અલગ અલગ હોય છે

    ReplyDelete
  141. દીકરી હોય કે દીકરો તમામને મિલકત માં સમાન અધિકાર મળેલ છે. અમુક રૂઢિગત વિચારોમાં ચોક્કસ સુધારો લાવવો ખાસ જરૂરી છે. આજના આ 21મી સદીના યુગ માં સ્ત્રી - પુરૂષ ને સમાન ગણવામાં આવ્યા છે ત્યારે રૂઢિગત વિચારો તથા માન્યતાઓમાં પણ સુધારો થવો આવકાર્ય છે.

    ReplyDelete
  142. Dikra, Dikri varas babat manyta, dikri na vahela merriedge, dahej pratha aa sudharo jruri 6

    ReplyDelete
  143. સમાજિક બાબતો અને વ્યવહારોમાં સ્ત્રીને યોગ્ય સ્થાન અને માન આપવા જોઈએ.

    ReplyDelete
  144. દિકરો દીકરી એક સમાન ગણવા જોઈએ ...
    આપણા સમાજમાં દીકરા કે દીકરીનો જન્મ થાય ત્યારથી જેન્ડર શરૂ થઈ જાય છે.ઘણી બાબતો માં સુધાર લાવાની જરૂર છે જેથી જેન્ડર નું સંપૂર્ણ દૂર થઈ જાય અને બંને ને સમાન હક્કો પ્રાપ્ત થાય.

    ReplyDelete
  145. રૂઢિગત વિચારોમાં સુધારો જરૂરી છે

    ReplyDelete
  146. દીકરી દીકરાને એકસમાન ગણવા જોઈએ.

    ReplyDelete
  147. છોકરો અને છોકરી વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ.

    ReplyDelete
  148. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.

    ReplyDelete
  149. બાળકો જો સરસ વાતાવરણ મળે તો વધારે સારું શીખે છે. જો શાળા પરિવારને સમાજમાં તેઓને સારા અનુભવ મળે તો તેમના વ્યક્તિગત સામાજિક ગુણોના વધુ વિકાસ થશે.

    ReplyDelete
  150. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે. તને અનુસાર જીવન જીવવાની કળા શિક્ષિત વ્યક્તિ મા હોય છે

    ReplyDelete
  151. દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ

    ReplyDelete
  152. Samajana riti rivajo pramane purush ane stri samajik sthiti alag alag hoy chhe

    ReplyDelete
  153. દીકરા દીકરી ને સમાન અધિકારો હોવા જોઈએ...

    ReplyDelete
  154. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.

    ReplyDelete
  155. GENDER BIAS આપડે દૂર કરવા જોઈએ.
    સ્ત્રી પુરુષ એક સમાન.

    ReplyDelete
  156. દીકરા-દીકરીને એક સમાન ગણવા જોઈએ ભેદભાવ હોવો જોઈએ નહીં શાળા સમાજ અને પરિવારમાંજો તેમની સાથે સમજ પૂર્વક નો વ્યવહાર કરવાથી તેમના સામાજિક વ્યક્તિગત ગુણોનો વિકાસ થાય છે

    ReplyDelete
  157. દીકરી દીકરાને એકસમાન ગણવા જોઈએ.

    ReplyDelete
  158. કારણકે દીકરીને દીકરાની જેમ સમાન ગની યોગ્ય તકો પુરી પાડવામાં આવે તો દીકરી પણ પૂત્ર ની જેમ આગળ વધી શકે છે. બન્ને વિશે વિચાર માં પરિવર્તન લાવવું જોઈએ.

    ReplyDelete
  159. દીકરો અને દીકરી બન્ને એક સમાન સમજી ને બન્ને સરખા હકો આપવા જોઈએ.

    ReplyDelete
  160. Dikri ane dikro banne ne Ek sarakhi Samanta Malavi joie.
    Ane banne ne sarkho varsai Hakka pan malavo joie.
    Dikara ne dikro karata vadhu mahatva naapvu joie
    Dikrina vahela lagna n karava joie.

    ReplyDelete
  161. દીકરીને યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવું તેમને આગળ વધવા સાથે સહકાર આપો શારીરિક અને માનસિક તૈયારી સાથે રૂઢિગત વિચારો પર સમજણનો વિશ્વાસ ઉભો કરવો

    ReplyDelete
  162. શિક્ષણ દ્વારા લૈંગિક અસમાનતા દૂર કરી દરેક વ્યક્તિમાં રહેલી ક્ષમતાઓને યોગ્ય રીતે વિકસિત કરી સ્વસ્થ સમાજના નિર્માણ માટે લાંબા ગાળાના પરિણામો મેળવી શકાય.

    ReplyDelete
  163. દીકરા અને દીકરીમાં એક સમાન ની ભાવના હોવી જોઈએ

    ReplyDelete
  164. દીકરીને યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડવું તેમને આગળ વધવા સાથે સહકાર આપો શારીરિક અને માનસિક તૈયારી સાથે રૂઢિગત વિચારો પર સમજણનો વિશ્વાસ ઉભો કરવો

    ReplyDelete
  165. સમાજ મા વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતઓ મા પરિવર્તન લાવવુ જરૂરી છે તે શિક્ષીત સમાજ લાવી શકે છે.
    હવે સમાજ મા આવી માન્યતા ઓ દુર થઈ રહિ છે. લાબા ગાળે પરિણામ મળશે.

    ReplyDelete
  166. દીકરો અને દીકરી બંનેને સમાન ગણીને તેમનો ઉછેર કરવો જોઈએ .

    ReplyDelete
  167. સમાજમાં વ્યાપેલી રૂઢિગત માન્યતાઓમાં પરિવર્તન લાવવું જોઈએ અને દીકરા - દીકરીને એક સમાન ગણવા જોઈએ.

    ReplyDelete
  168. દીકરા દીકરીને સમાન ગણીને તેમણે આગળ વધવાની પૂરતી તક આપવામાં આવે તો ખુબ સારું પરિણામ મળી શકે છે.

    ReplyDelete
  169. અત્યારે કાયદાકીય રીતે સ્ત્રીને પણ પિતાને મિલકતમાંથી હીસ્સો આપવામાં આવે છે. બદલાતા સમયની સાથે જવાબદારીઓ પણ બદલાયેલી છે. તેથી જૂની માન્યતાઓને દૂર કરી અને દિકરી પારકી થાપણ છે માન્યતા દૂર કરવી. દીકરીને પણ માનસિક રીતે મજબૂત કરવી જોઈએ જેથી કરીને તે સમાજની અંદર પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી શકે

    ReplyDelete
  170. મોટેભાગની માન્યતાઓમાં હાલમાં પરિવર્તન થયેલ છે. જ્યાં હજી સુધારાની જરૂર છે ત્યાં શાળાની અને શિક્ષકની ભૂમિકા મહત્વની બની રહેશે.

    ReplyDelete
  171. દીકરા-દીકરીને સમાન ગણવા જોઈએ અને બન્નેને દરેકમાં સરખો હક આપવો જોઈએ

    ReplyDelete
  172. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતા.

    આવી ઘટના માં વ્યક્તિ વ્યક્તિ અલગ સમજણ ધરાવતા હોય છે. પણ શિક્ષણ આપણને નિતીવિષયક વ્યવહાર શીખવે છે.અન્યાયી વલણો સામે શિક્ષણના માધ્યમથી ચોકકસ દિશાના સઘન પ્રયત્નો લાંબાગાળાનું પરિણામ મેળવી શકે છે.તે માટે ઘણુંબધું બલિદાન પણ આપવું પડે

    ReplyDelete
  173. સમાજ ઘણો આધુનિક થયો હોવા છતાં દીકરા દીકરી ના ભેદભાવ સંપૂર્ણ પણે નાબૂદ થયા નથી, શિક્ષણ જ એક એવી વસ્તુ છે જે આ ભેદભાવ ને નાબૂદ કરી શકે

    ReplyDelete
  174. આજના સમય માં પણ દીકરાને વધુ મહત્વ આપવામાં આવે છે. કારણ કે માતાપિતા મને છે કે પુત્ર જ તેમનો સહારો બન છે. જ્યારે દીકરી ને સંપત્તિ માં પણ ભાગ નથી મળતો. છોકરી ઓ પર સમાજ દ્વારા વિવિધ બંધનો હોય છે જ્યારે છોકરા ઓ માટે આવું નથી હોતું.

    આપણે આ ભેદભાવ દૂર કરવો જોઈએ

    ReplyDelete
  175. દીકરો દીકરી એક સમાન ની ભાવના હોવી જોઈએ

    ReplyDelete
  176. આપણા સમાજમાં છોકરીઓને આગળ વધવાની પૂરતી તકો આપવામાં આવતી નથી જો છોકરી ખરેખર આગળ અભ્યાસ કરવા માંગતી હોય અને હોશિયાર હોય અને ભણીને એને કંઈક મેળવવું હોય તો એને રોકવી ન કરવી જોઈએ વહેલા લગ્ન ન કરવા જોઈએ એને પણ છોકરાઓની જેમ જ એક સમાન તક આપીને આગળ વધવા દેવી જોઈએ

    ReplyDelete
  177. દીકરા દીકરીને સમાન ગણવા જોઈએ.બંનેમા ભેદભાવ ન કરતા બધે ભણવામાં પણ સમાનતા રાખવી.

    ReplyDelete
  178. પુત્રો કૌટુંબિક સંપતિના કાયદાકીય વારસ છે.
    · છોકરીઓનાં વહેલાં લગ્ન
    · પુરુષો સંભાળ આપનાર/પોષનારા છે.
    · દહેજની પ્રથા
    · પુત્રી કરતા પુત્રોને પ્રાધાન્ય
    · માસિક ધર્મને લગતી રૂઢિઓ.
    · છોકરીઓની શારીરિક સ્વતંત્રતા પરનાં પ્રતિબંધો
    · ‘દીકરી પારકી થાપણ છે’ એ માન્યતાઓ છે।
    હવે બન્ને ને સમાન ગણવા જોઇએ

    ReplyDelete
  179. વિચારો અને વ્યવહારો માં ફેરફાર કરવાથી સ્ત્રીને પુરુષ સમાન ન્યાય મળી શકે

    ReplyDelete
  180. બાળકો જો સરસ વાતાવરણ મળે તો તેઓ વધારે સારુ શીખે છે .જો શાળા ,પરિવાર,ને સમાજ મા તેઓ ને સારા અનુભવ મળે તો તેમનાં વ્યક્તિગત સામાજિક ગુણો નો વધું વિકાસ થશે.મોટેભાગની માન્યતાઓમાં હાલમાં પરિવર્તન થયેલ છે. જ્યાં હજી સુધારાની જરૂર છે ત્યાં શાળાની અને શિક્ષકની ભૂમિકા મહત્વની બની રહેશે.

    ReplyDelete
  181. સમાજમાં વ્યાપેલી રૂઢિચુસ્ત માન્યતા માં પરિવર્તન લાવવું જરૂરી છે. જે શિક્ષિત સમાજ લાવી શકે છે. હવે સમાજમાં આવી માન્યતાઓ દૂર થઈ રહી છે. તેમજ પુત્ર અને પુત્રીને એક સમાન ગણવામાં આવે છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ