Module 6 - પ્રવૃત્તિ -6 પ્રતિભાવ

તમારા વિષયના અર્થ પૂર્ણ શિક્ષણમાં વિદ્યાર્થીઓને કલા સંકલિત શિક્ષણનો અનુભવ કેવી રીતે ઉપયોગી થશે તે રજૂ કરો. પ્રતિભાવ માટે થોડો સમય આપો. થોડું ચિંતન કરો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  3. દરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો

    ReplyDelete
    Replies
    1. બાળકને ખીલવા દેવુ

      Delete
  4. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
    Replies
    1. હા. વ્યક્તિગત ભિન્ન અનુભવ હોઈ શકે છે

      Delete
  5. ચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ,

    ReplyDelete
    Replies
    1. બાળકની સમજ દ્રઢ બને છે

      Delete
  6. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
    Replies
    1. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં vadaro કરી શકાય છે
      શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

      Delete
  7. હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  8. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  9. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  10. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  11. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  12. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  13. કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  14. કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  15. કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષયવસ્તુ અને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે.

    ReplyDelete
  16. બાળકોમાં ઘણી કલાઓ રહેલી છે તે ઓળખીતનોવિકાસ કરવો.

    ReplyDelete
  17. Kala shikshan thi teaching intresting bne 6e

    ReplyDelete
  18. બાળકોમાં ઘણી રહેલી છે તેને ઓળખીને તેનો વિકાસ કરવો જોઈએ

    ReplyDelete
  19. હું મારા વિષયને તેમના રસ રુચિ મુજબ ની પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ઉત્સાહપૂર્વક ભણાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  20. કલા સંકલિત શિક્ષણ દ્વારા શિક્ષણ ખૂબ જ રસપ્રદ અને આનંદદાયી બનાવી શકાય છે

    ReplyDelete
  21. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
    Replies
    1. દરેક વિદ્યાર્થી આગામી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવુત્તિ ઓ દ્વારા અન્ય વિષયો માં પણ રુચિ માં વધારો કરી શકાય હું મારા વિષય તેમના રુચિ મુજબ ના પ્રવુત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.

      Delete
  22. દરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો
    કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  23. કાલા શિક્ષણથી વિષયવસ્તુ રસપ્રદ બનાવી શકાય છે અને બાળકોને તેમાં ખૂબ જ રસ પડે છે.

    ReplyDelete
  24. કાલા શિક્ષણથી વિષયવસ્તુ રસપ્રદ બનાવી શકાય છે અને બાળકોને તેમાં ખૂબ જ રસ પડે છે.

    ReplyDelete
  25. હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  26. ખુબ સરસ કલાક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે

    ReplyDelete
  27. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  28. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.ખુબ સરસ કલાક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે..શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  29. કલા શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે.દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  30. કલાશિક્ષણ વિદ્યાર્થીઓમાં રહેળ અંતર્નિહિત શક્તિઓને ખીલવવાનું માધ્યમ છે. જે બાળકોના સર્વાંગીણ વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.

    ReplyDelete
  31. કલાશિક્ષણ સાથે વિષય જોડીને અધ્યયન કરાવવાથી બાળકો રસપૂર્વક ભાગ લે છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકોની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને ખીલવી શકીએ છીએ

    ReplyDelete
  32. Each and every student have a special abilities and creative mind, so I try to do something new in my subjects so they will use their mind and creativity in the subject.

    ReplyDelete
  33. હું મારા વિષયને વિધાર્થીઓની રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  34. Aa modul thki ak teacher tarik balko ma temni sarjan sakti vichar vani shaki ne prostahan aapi sakay

    ReplyDelete
  35. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  36. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  37. દરેક બાળક મા ક્ષમતા અનુસાર સમજ શક્તિ રહેલી છે દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  38. વિદ્યાર્થીઓની રસ રુચિ પ્રમાણે ભણવાની તક આપીશ અને એને જેમાં રસ છે તેમાં આગળ વધવાની તક પૂરી પાડીશ

    ReplyDelete
  39. કલા સંકલિત શિક્ષણ દ્વારા બાળકો ની પ્રતિભા નો ખ્યાલ આવે છે તેના દ્વારા જે તે વિષય ખૂબ સરળ અને રસપ્રદ બની જાય છે

    ReplyDelete
  40. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  41. If mathamatics and science are teached with art then both of hard subjects converted into easy and interesting sibject

    ReplyDelete
  42. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવીશ.

    ReplyDelete
  43. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  44. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  45. Kala na shikshan thi bhanta balko ne ras pade 6... Emna ma raheli susushpt shsktiono vikas thay 6..

    ReplyDelete
  46. કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  47. દરેક વિષયને કલા સંકલિત શિક્ષણ સાથે જોડી શકાય.કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે. વિષયના કન્ટેન્ટ મુજબ તેમાં રહેલી કલા શિક્ષણની શક્યતાઓને તપાસી તે મુજબ કાર્ય કરી શકાય.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  48. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  49. કલા સંકલિત શિક્ષણથી બાળકને સરળતાથી શીખવાડી શકાય છે અને બાળક ઝડપથી શીખે છે.

    ReplyDelete
  50. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  51. બાળકો માં ઘણી કલા ઓ રહેલી છે તે ઓળખી તેનો વિકાસ કરવો ,

    ReplyDelete
  52. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  53. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  54. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  55. દરેક મનુષ્ય કે બાળક ગોડ ગીફ્ટ સાથે જન્મ લે છે ત્યારે કલા આધારિત શિક્ષણ બાળકોના કળા કૌશલ્યને માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમની વિચારવાની ક્ષમતા અને આવડત તેમનું ભાવિ ઉજ્જવળ બનાવશે.

    ReplyDelete
  56. વિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય

    ReplyDelete
  57. કલા શિક્ષણ એ joyful learning માટે ખૂબ જ શ્રેષ્ઠ છે વિષય વસ્તુ શીખવા માટે કલાનો ઉપયોગ બાળકોને વધુમાં વધુ વિષય વસ્તુની સ્પષ્ટતા કરે છે સાથે સાથે બાળકને આનંદ પણ આવે છે શીખવાનો.

    ReplyDelete
  58. શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો

    ReplyDelete
  59. ganitma sankhya gyan mate ghadi ya mate,avyav tatha avyavi mate uprant vigyan ma mapan mate tatha samay na mapan mate....

    ReplyDelete
  60. વિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય

    ReplyDelete
  61. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં vadaro કરી શકાય છે
    શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  62. મારા દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.કલા શિક્ષણ એ joyful learning માટે ખૂબ જ શ્રેષ્ઠ છે વિષય વસ્તુ શીખવા માટે કલાનો ઉપયોગ બાળકોને વધુમાં વધુ વિષય વસ્તુની સ્પષ્ટતા કરે છે સાથે સાથે બાળકને આનંદ પણ આવે છે શીખવાનો.

    ReplyDelete
  63. વિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય

    ReplyDelete
  64. વિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય

    ReplyDelete
  65. કાલા શિક્ષણથી વિષયવસ્તુ રસપ્રદ બનાવી શકાય છે અને બાળકોને તેમાં ખૂબ જ રસ પડે છે.

    ReplyDelete
  66. દરેક વિષય એકબીજા સાથે સંકલન સાધે છે. માટે જો એક બીજા વિષય સાથે અનુબંધ સાધે તો બાળકોને શીખવા માટેની સરળતા રહે છે.. એમા પણ કલા એ દરેક વિષય સાથે ખુબ સારી રીતે અનુબંધ બાંધે છે. ચિત્ર , ચાર્ટ, પ્રોજેક્ટ એ એક કલાનો જ ભાગ છે જે દરેકમા ઉપયોગ નિવડે છે...ધન્યવાદ
    સદગુરુ કૃપા હિ કેવલમ્

    ReplyDelete
  67. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  68. ચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ,

    ReplyDelete
  69. દરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકને મળવાપાત્ર સમગ્ર શિક્ષણ થી વંચિત રાખવું

    ReplyDelete
  70. કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  71. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  72. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  73. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  74. બાળકોને વિષય તથા વિષયાંગને અનુરૂપ કલા શિક્ષણ આપીશ.

    ReplyDelete
  75. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  76. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  77. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે...

    ReplyDelete
  78. કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  79. ચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ, કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  80. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  81. સામાજિક વિજ્ઞાનમાં નકશા પૂર્તિ માટે કલા શિક્ષણનો ઉપયોગ કરી વિવિધ રંગો દ્વારા સારી સમજણ આપી શકાય. વિવિધ પાત્રોના ચિત્ર દોરી શકાય બાલગીત રજૂ કરી શકાય. સંકલન શિક્ષણ દ્વારા દરેક વિષયને સમજાવી શકાય.

    ReplyDelete
  82. કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી ને ગણિત જેવા વિષય ને વધારે રસપ્રદ બનાવીને શીખવી શકાય છે

    ReplyDelete
  83. કલા સંકલિત શિક્ષણ દ્વારા દરેક બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી શકાય. બાળક ને યોગ્ય માર્ગદર્શન મળે તો શિક્ષણ અને કલા દ્વારા વિવિધ કૌશલ્યો બહાર લાવી શકાય છે. શિક્ષણ અને કલાના સંકલિત શિક્ષણ દ્વારા વ્યવસ્થિત શીખવાડવા થી બેરોજગારી નો પ્રશ્ન પણ હાલ થઈ શકે છે.

    ReplyDelete
  84. કલા ના માધ્યમથી બાળકોઅભ્યાસમા વધુ રસ લે છે. વિષયને અનુરૂપ કલા ના માધ્યમથી સારૂ શિક્ષણ આપી શકાય. ..

    ReplyDelete
  85. કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરીને કલા દ્વારા શિક્ષણ આપી શકાય છે . કલાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં વિદ્યાર્થીઓ આનંદ સાથે શિક્ષણ પ્રાપ્ત કરે છે .

    ReplyDelete
  86. કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ બાળકોને તેમના ભાવિ જીવન માં ખૂબ જ ઉપયોગી નીવડે છે ઘણીવાર બાળકોને તેમની આજીવિકા ભવિષ્યમાં પૂરી પાડનાર પણ બની શકે છે

    ReplyDelete
  87. વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  88. દરેક બાળક ની રુચિ અને રસ ને બહાર લાવી પ્રોત્સાન પૂરું પાડી તેની આવડત ને વેગ આપવો

    ReplyDelete
  89. દરેક બાળક ની રુચિ અને રસ ને બહાર લાવી પ્રોત્સાન પૂરું પાડી તેની આવડત ને વેગ આપવો

    ReplyDelete
  90. દરેક બાળક ની રુચિ અને રસ ને બહાર લાવી પ્રોત્સાન પૂરું પાડી તેની આવડત ને વેગ આપવો

    ReplyDelete
  91. બાળકો માં રહેલી કલા અને રુચિ જાણી ને તેનો યોગ્ય ઉપયોગ કરવો.

    ReplyDelete
  92. કલા શિક્ષણ દ્વારા વિષય વસ્તુને અસરકારક રીતે સમજાવી શકાય છે

    ReplyDelete
  93. કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  94. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  95. દરેક બાળકો ની ક્ષમતા રસ રૂચિ મુજબ વિચાર કરવાની ક્ષમતા મુજબ પ્રવૃત્તિ કરાવી શકાય

    ReplyDelete
  96. દરેક બાળકો ની ક્ષમતા રસ રૂચિ મુજબ વિચાર કરવાની ક્ષમતા મુજબ પ્રવૃત્તિ કરાવી શકાય

    ReplyDelete
  97. દરેક બાળકો ની ક્ષમતા રસ રૂચિ મુજબ વિચાર કરવાની ક્ષમતા મુજબ પ્રવૃત્તિ કરાવી શકાય

    ReplyDelete
  98. ગમ્મત સાથે જ્ઞાન તો તેવી જ રીતે કલા સાથે શિક્ષણ બસ

    ReplyDelete
  99. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી

    ReplyDelete
  100. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  101. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે

    ReplyDelete
  102. બાળકો મા ઘણીબધી શક્તિ ઓ રહેલી છે કલાઓ માં પણ વિવિધ પ્રવૃતિઓ વડે એને માર્ગદર્શન આપી શકાય

    ReplyDelete
  103. કલા સંકલિત શિક્ષણ દ્વારા પોતાનામાં વિશેષ મહત્ત્વ વધારીને પોતાની વ્યવસાય સારી રીતે વિકસાવી શકે.

    ReplyDelete
  104. કલા સંકલિત શિક્ષણ એ શાળા ના વર્ગખન્ડ મા શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે વિદ્યાર્થી ઓને આ શિક્ષણ દ્વારા ઝડપથી શીખવી શકાય છે

    ReplyDelete
  105. કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષયવસ્તુ અને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે.

    ReplyDelete
  106. કલા સંકલિત શિક્ષણ મા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ ને સરળ સુરૂચિત અને આનંદદાયી બનાવી ને બાળકના અભ્યાસ ને વેગ આપી શકાય છે.
    આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકનું સરળતા થી સંકલન થી શકે છે .

    ReplyDelete
  107. કલા સંકલિત શિક્ષણ માં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આનંદદાયી શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકો ની અભ્યાસમાં રસ અને રુચિ રહે તથા પોતાના સ્મૃતિપટ ઉપર લાંબો સમય યાદ રાખી શકે છે

    ReplyDelete
  108. દરેક ને વિચારવાની ક્ષમતા પોતે કરેલા અનુભવોથી મેળવતા હોય છે વિદ્યાર્થી જ્યારે પુસ્તકમાં કોઈ ના અનુભવેલા પાઠ વિશે અભ્યાસ કરતો હોય તો તેને પોતાની સ્થિતિ ઉપર જે તેને અમૃત ચિત્ર આવશે તે બાબત પણ તે વિચારવા લાગી આમ માલાવાડ ના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ નું મહત્વ આપીશ

    ReplyDelete
  109. હું મારા વિષય ને અનુરૂપ બાળકો ને રસ પડે ભણવામાં આનંદ આવે તેવી પ્રવૃત્તિ કરાવીશ.

    ReplyDelete
  110. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય.
    દરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો

    ReplyDelete
  111. હું મારા વિર્ષયને અનુરૂપ બાળકોને પસદ આવે તેવી પ્રવૃતી કરીશ

    ReplyDelete
  112. દરેક વિદ્યાર્થીમાં આગવી સૂઝ અને શક્તિ હોય જ છે, કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ તેના રસ અને રુચીમાં વધારો કરી શકાય છે અને સાથે સાથે શિક્ષણકાર્યને પણ વધુ રસપ્રદ બનાવી શકાય.

    ReplyDelete
  113. કલા સંકલિત શિક્ષણ માં બધાં જ વિષયો ને આવરી લેવામાં આવ્યા છે. તમે ધારો કે ચોરસ માં ડિઝાઈન દોરો તો તેમાં ગણિત વિષય પણ આવે છે.

    ReplyDelete
  114. વિષયને અનુરૂપ બાળકને રસ પડે અને ભણવામાં મજા આવે એવી પ્રવૃત્તિ કરાવીશ.

    ReplyDelete
  115. બાળકને પોતાના રસ અને મનગમતા વિષય સાથે પ્રવૃત્તિ સાથે આગળ વધવા દેવું જોઈએ.તેનાથી બાળકને ભણવામાં રસ દાખવે છે. તેને રંગ,નાટક,અભિનય,ડાન્સ,જે ગમે તેમ આગળ વધવું જોઈએ.

    ReplyDelete
  116. દરેક બાળક મા ક્ષમતા અનુસાર સમજ શક્તિ રહેલી છે દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  117. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.વિષયને અનુરૂપ બાળકને રસ પડે અને ભણવામાં મજા આવે એવી પ્રવૃત્તિ કરાવીશ.ગમ્મત સાથે જ્ઞાન તો તેવી જ રીતે કલા સાથે શિક્ષણ બસ

    ReplyDelete
  118. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
    કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  119. Kala sankalit shixan shikshan ne vadhu rasprad banave che ane balkoni shikhva ni ruchi vdhare che

    ReplyDelete
  120. દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  121. કલા સંકલિત શિક્ષણ ખુબ જ ઉપયોગી છે, એવો મારો અનુંભવ છે. મેં આહારજાળ સમજાવવા માં નાટક નો ઉપયોગ કયો હતો તથા સ્વચ્છતાં સમજાવવા અને તેને બાળકો અપનાવે તે માટે સ્વચ્છતા પર એક ગીતની રચના કરી ,રાગબધ્ધ કરી અભિનય સાથે શિખવાડેલ , જેનું ઉત્તમ પરિણામ સાપડેલ છે.

    ReplyDelete
  122. બાળકોમાં ઘણી કલાઓ રહેલી છે. તેને ઓળખી તેનો વિકાસ કરવો જોઈએ.

    ReplyDelete
  123. હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  124. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  125. શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો

    ReplyDelete
  126. Picture drow karavavu, story banavavi,natak taiyar kari, git gavdavi.

    ReplyDelete
  127. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે અને શિક્ષણ અસરકારક બને છે .

    ReplyDelete
  128. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે. કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.વિષયને અનુરૂપ બાળકને રસ પડે અને ભણવામાં મજા આવે એવી પ્રવૃત્તિ કરાવીશ.ગમ્મત સાથે જ્ઞાન આપીશ. જેમ કે.. ચિત્ર દોરવા, વાર્તા બનાવવી, કવિતા બનાવવી વગેરે

    ReplyDelete
  129. ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા કટીબધ્ધ બને. ચિત્રો દોરવીશ.

    ReplyDelete
  130. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  131. Ary teacher ni bharti karvi joiye jethi balakone vadhu sari rite shikhva ni tak male.

    ReplyDelete
  132. કલા સંકલિત શિક્ષણ દ્વારા અનુભવજન્ય અને આનંદદાયી શિક્ષણ આપી શકાય.નકશા પૂર્તિ કાર્ય,નકશા માં સ્થળ શોધવા, દર્શાવવા,અકપત્રિય અભિનય,નાટક દ્વારા, શિક્ષણ.આપી શકાય

    ReplyDelete
  133. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  134. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં vadaro કરી શકાય છે
    શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  135. હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા સતત પ્રયત્ન કરીશ

    ReplyDelete
  136. દરેક બાળક પોતાની આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે, હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ

    ReplyDelete
  137. બાળકોમાં ઘણી કલાઓ રહેલી છે. તેને ઓળખી તેનો વિકાસ કરવો જોઈએ.

    ReplyDelete
  138. હું મારી શાળામાં ભાષા શિક્ષક તરીકે કાર્યરત છુ. મે ધોરણ 7 માં ગુજરાતી વિષયમાં પરીક્ષા પાઠ ને એકાંકી તરીકે જાતે લખી અને વિદ્યાર્થીઓને તૈયાર કરાવ્યો હતો ત્યારબાદ વર્ગ સમક્ષ રજૂ કર્યો હતો તે બાબતો ખૂબ સારો પરતિસાદ મળ્યો હતો. ત્યારબાદ મે "દીકરાનો મારનાર" પાઠ પણ આજ રીતે જાતે એકાંકીમાં લખી અને વિદ્યાર્થીઓએ પાસે રોલ પ્લે કરાવ્યો હતો જેનો પણ ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે.

    ReplyDelete
  139. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  140. કોઈ પ્રકરણ ને જો કોઈ activity સાથે જોડી દેવામાં આવે...અને બાળકોને શીખવવામાં આવે તો તેના માટે પણ રસપ્રદ બને અને ઉત્સાહ થી શીખવા મટે પ્રેરાય છે....એમાં પણ ચિત્ર દોરવા...ગીત ગાઉં....વગેરે પ્રવૃતિઓ કરાવી શકાય છે....સારી સમજ આપવામાં આવી છે....

    ReplyDelete
  141. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  142. દરેકે દરેક બાળકમાં આગવી કોઠાસૂઝ અને પ્રતિભાઓ પડેલી હોય છે તેની ઓળખ કરી તેમની મનપસંદ પ્રવૃત્તિ ઓ દ્વારા કલા શિક્ષણથી અભિભૂત કરાવીશ...

    ReplyDelete
  143. હુ મારા વિષય ને બાળકો ના રસ રુચિને અનુરૂપ શિખવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  144. બાળકની પ્રતિભાને ઓળખી આગળ વધવામાં મદદ કરીશ.

    ReplyDelete
  145. બાળક પ્રવૃત્તિશીલ છે કલા સંકલિત શિક્ષણથી બાળકો રસમય બની શિક્ષણ મેળવે છે

    ReplyDelete
  146. જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  147. વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  148. દરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબાવવો.

    ReplyDelete
  149. બાળકોને રેગ્યુલર વિષયની સાથે કલા શિક્ષણ જોડી રસપ્રદ બનાવી શકાય. અપૂર્ણાંક સમજાવવા માટે સામાજિક વિજ્ઞાન નકશા સમજાવવા માટે વિજ્ઞાનમાં પરાગનયન સમજાવવા માટે પર્યાવરણ અને વાતાવરણ સમજાવવામાં ઘણા બધા ક્ષેત્ર છે જેની સાથે કલા શિક્ષણ જોડીઅને રસપ્રદ શૈક્ષણિક અનુભવ આપી શકાય

    ReplyDelete
  150. ચિત્ર દોરવા,વાર્તા - કવિતા બનાવવી,ગીત ગાવું, બાળકની સમજ દઢ બને છે.

    ReplyDelete
  151. ચિત્ર દોરવા,વાર્તા - કવિતા બનાવવી,ગીત ગાવું, બાળકની સમજ દઢ બને છે.

    ReplyDelete
  152. Patel amita
    બાળક સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ વધારી કરી શકાય છે
    શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  153. કલા સંક્લીત શિક્ષણ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધે છે.

    ReplyDelete
  154. દરેક બાળક સારી રીતે શિક્ષણ મેળવે એ જરૂરી છે તેમને રસ રુચિ સાથે શિક્ષણ ‌મેળવે એ જરૂરી છે

    ReplyDelete
  155. શિક્ષણની સાથે કલા સાંકળવામાં આવે તો એ શિક્ષણ જીવંત બને છે બાળક તે ક્યારેય ભુલી શકતું નથી
    ગણિત જેવા વિષયને પણ સહેલાઈથી શીખી શકાય

    ReplyDelete
  156. બાળકોમાં ઘણી શક્તિઓ રહેલી છે. તેના શરીર, મન અને આત્મા માં રહેલી શક્તિ ઓ ઓળખીને તેનો વિકાસ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.

    ReplyDelete
  157. બાળકોને કેવળ પાઠ્યપુસ્તક નું શિક્ષણ આપવાથી તેને ગોખણિયો જ્ઞાન મળશે પરંતુ તેને કલા મિત્ર ની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવા થી લાંબા સમય સુધી તેની અસર રહે છે

    ReplyDelete
  158. હું મારા વિષયમાં બાળકની રુચિ મુજબ પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરીશ

    ReplyDelete
  159. કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  160. હું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  161. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete
  162. કલા શિક્ષણ વિષયને રોમાંચક બનાવે છે.

    ReplyDelete
  163. દરેક ને વિચારવાની ક્ષમતા પોતે કરેલા અનુભવોથી મેળવતા હોય છે વિદ્યાર્થી જ્યારે પુસ્તકમાં કોઈ ના અનુભવેલા પાઠ વિશે અભ્યાસ કરતો હોય તો તેને પોતાની સ્થિતિ ઉપર જે તેને અમૃત ચિત્ર આવશે તે બાબત પણ તે વિચારવા લાગી આમ માલાવાડ ના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ નું મહત્વ આપીશ

    ReplyDelete
  164. કલા સંકલિત શિક્ષણ વિષય બાળકોને શીખવો જરૂરી છે

    ReplyDelete
  165. સંકલિત કલા શિક્ષણ થી બાળકો માં શિક્ષણ પ્રત્યે ભૂખ જગાડી શકાય છે ને બાળકો વધુ ઝડપથી અને સારુ શીખી શકે છે માટે સંકલિત કલા શિક્ષણ ની જરૂરિયાત આજના સમયમાં ખુબ જ છે.

    ReplyDelete
  166. કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરીને ગણિત જેવા અઘરા વિષયને વધુ રસપ્રદ બનાવી શકાય છે.

    ReplyDelete
  167. વિદ્યાર્થીઓમાં ઘણી બધી શક્તિઓ રહેલી છે. કલાઓમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ વડે એને માર્ગદર્શન આપી શકાય.

    ReplyDelete
  168. હુ મારા વિષય માં કલા સંકલિત શિક્ષણ ધ્વારા પ્રવ્રૃતિ કરાવીશ

    ReplyDelete
  169. કલા સંકલિત શિક્ષણથી બાળક રમત સાથે જ્ઞાન મેળવે છે તેને દરેક પ્રવૃત્તિમાં રસ પડે.

    ReplyDelete
  170. હું મારા વિષયને તેમના રસ રુચિ મુજબ ની પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ઉત્સાહપૂર્વક ભણાવવા પ્રયત્ન કરીશ.

    ReplyDelete
  171. Matra bhantar ne sarvasva na manta vidhyarthi ni anya kala ni shaktio ne olkhine tene agal lai java protsahan puru padvu.. teni shakti ne potani andar j na dabavta bahar kadhvi.

    ReplyDelete
  172. કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.

    ReplyDelete
  173. કલા સંકલિત શિક્ષણ એ દરેક વિષયને રસપ્રદ બનાવવા માટે ખૂબ જરૂરી છે.દરેક બાળકોમાં આગવી શક્તિ રહેલી હોય છે.કલા સંકલિત શિક્ષણથી બાળકો ગણિત જેવા અઘરા વિષયમાં પણ રસ લેતા થાય છે.અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે.

    ReplyDelete
  174. દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.

    ReplyDelete
  175. કલાને શિક્ષણ સાથે સાંકળવાથી ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં બાળકો રસ અને ધ્યાનથી શીખવા પ્રયાસ કરશે.

    ReplyDelete
  176. કલાને શિક્ષણ સાથે સાંકળ વાથી ઘણો લાભ થાય છે.

    ReplyDelete
  177. બાળકોમાં ઘણી કળા ઓ રહેલી છે તેને ઓળખી બાળક્ નો વિકાસ કરવો.

    ReplyDelete
  178. કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  179. ખૂબ જ કામ આવશે. બાળકો પોતાની સમજ અને આવડત ને આધારે કંઈક નવું અને આગવું સજૅન કરશે.

    ReplyDelete
  180. કલા સંકલિત શિક્ષણ વડે બાળકો રસપૂર્વક નાવીન્ય પૂર્ણ અભિગમ વડે અભ્યાસ કરે છે. કોઈક કલામાં બાળકો ને ખુબજ રસ અને આવડત હોવાથી તેને લગતા કૌશલ્યો અને અધ્યયન નિષ્પતિઓ આત્મસાત થઈ જાય છે

    ReplyDelete
  181. 2020 at 11:33
    કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
    શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  182. KALA SHIXAN DVARA KHUB J SARAL TA THI BALAK SHIKHE CHHE

    ReplyDelete
  183. શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
    દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.

    ReplyDelete
  184. ચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ,

    ReplyDelete
  185. ક્લાશિક્ષણ દ્વારા વિવિધ વિષયોની રજૂઆત સારી રીતે થઇ શકે.અમુક બાળકોને રસ ના પડતો હોય તો પણ ક્લાશિક્ષણ વડે સારી રીતે સમજાવી શકાય.

    ReplyDelete
  186. કલા સંકલિત શિક્ષણ દ્રારા વિષય વસ્તુ ને વધું અસરકારક બનાવી શકાય છે. તેમજ યાદ રાખવામાં સરળતા રહે છે .બાળક રમતા રમતા ભણે છે.બાળકને અભ્યાસ ભારરુપ લાગતો નથી.પોતાની અંદર રહેલી વિવિધ કલાઓ બહાર આવે છે.

    ReplyDelete
  187. બાળકોને રસ પડે તેવી પ્રવૃત્તિ કરાવીશ

    ReplyDelete
  188. કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષયવસ્તુને રસપ્રદ બનાવી શકાય છે.

    ReplyDelete
  189. કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે

    ReplyDelete
  190. દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ