Module 6 - પ્રવૃત્તિ -6 પ્રતિભાવ
તમારા વિષયના અર્થ પૂર્ણ શિક્ષણમાં વિદ્યાર્થીઓને કલા સંકલિત શિક્ષણનો અનુભવ કેવી રીતે ઉપયોગી થશે તે રજૂ કરો. પ્રતિભાવ માટે થોડો સમય આપો. થોડું ચિંતન કરો અને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

This comment has been removed by the author.
ReplyDeleteJivan ek Kala se
Deleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે
ReplyDeleteYes ,I agree
Deleteદરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો
ReplyDeleteબાળકને ખીલવા દેવુ
Deleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteહા. વ્યક્તિગત ભિન્ન અનુભવ હોઈ શકે છે
Deleteચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ,
ReplyDeleteબાળકની સમજ દ્રઢ બને છે
Deleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં vadaro કરી શકાય છે
Deleteશિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteહું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.

ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
ReplyDeleteશિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષયવસ્તુ અને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે.
ReplyDeleteબાળકોમાં ઘણી કલાઓ રહેલી છે તે ઓળખીતનોવિકાસ કરવો.
ReplyDeleteKala shikshan thi teaching intresting bne 6e
ReplyDeleteબાળકોમાં ઘણી રહેલી છે તેને ઓળખીને તેનો વિકાસ કરવો જોઈએ
ReplyDeleteહું મારા વિષયને તેમના રસ રુચિ મુજબ ની પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ઉત્સાહપૂર્વક ભણાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા શિક્ષણ ખૂબ જ રસપ્રદ અને આનંદદાયી બનાવી શકાય છે
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગામી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવુત્તિ ઓ દ્વારા અન્ય વિષયો માં પણ રુચિ માં વધારો કરી શકાય હું મારા વિષય તેમના રુચિ મુજબ ના પ્રવુત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.
Deleteદરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
કાલા શિક્ષણથી વિષયવસ્તુ રસપ્રદ બનાવી શકાય છે અને બાળકોને તેમાં ખૂબ જ રસ પડે છે.
ReplyDeleteકાલા શિક્ષણથી વિષયવસ્તુ રસપ્રદ બનાવી શકાય છે અને બાળકોને તેમાં ખૂબ જ રસ પડે છે.
ReplyDeleteહું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteખુબ સરસ કલાક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.ખુબ સરસ કલાક શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે..શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
ReplyDeleteદરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
કલા શિક્ષણ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને શિક્ષણમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે.દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteકલાશિક્ષણ વિદ્યાર્થીઓમાં રહેળ અંતર્નિહિત શક્તિઓને ખીલવવાનું માધ્યમ છે. જે બાળકોના સર્વાંગીણ વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે.
ReplyDeleteકલાશિક્ષણ સાથે વિષય જોડીને અધ્યયન કરાવવાથી બાળકો રસપૂર્વક ભાગ લે છે આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકોની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને ખીલવી શકીએ છીએ
ReplyDeleteEach and every student have a special abilities and creative mind, so I try to do something new in my subjects so they will use their mind and creativity in the subject.
ReplyDeleteહું મારા વિષયને વિધાર્થીઓની રૂચિ પ્રમાણે પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteAa modul thki ak teacher tarik balko ma temni sarjan sakti vichar vani shaki ne prostahan aapi sakay
ReplyDeleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક બાળક મા ક્ષમતા અનુસાર સમજ શક્તિ રહેલી છે દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteવિદ્યાર્થીઓની રસ રુચિ પ્રમાણે ભણવાની તક આપીશ અને એને જેમાં રસ છે તેમાં આગળ વધવાની તક પૂરી પાડીશ
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા બાળકો ની પ્રતિભા નો ખ્યાલ આવે છે તેના દ્વારા જે તે વિષય ખૂબ સરળ અને રસપ્રદ બની જાય છે
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteIf mathamatics and science are teached with art then both of hard subjects converted into easy and interesting sibject
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવીશ.
ReplyDeleteહું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteKala na shikshan thi bhanta balko ne ras pade 6... Emna ma raheli susushpt shsktiono vikas thay 6..
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeleteદરેક વિષયને કલા સંકલિત શિક્ષણ સાથે જોડી શકાય.કલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
ReplyDeleteશિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે. વિષયના કન્ટેન્ટ મુજબ તેમાં રહેલી કલા શિક્ષણની શક્યતાઓને તપાસી તે મુજબ કાર્ય કરી શકાય.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણથી બાળકને સરળતાથી શીખવાડી શકાય છે અને બાળક ઝડપથી શીખે છે.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteબાળકો માં ઘણી કલા ઓ રહેલી છે તે ઓળખી તેનો વિકાસ કરવો ,
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક મનુષ્ય કે બાળક ગોડ ગીફ્ટ સાથે જન્મ લે છે ત્યારે કલા આધારિત શિક્ષણ બાળકોના કળા કૌશલ્યને માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમની વિચારવાની ક્ષમતા અને આવડત તેમનું ભાવિ ઉજ્જવળ બનાવશે.
ReplyDeleteવિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય
ReplyDeleteકલા શિક્ષણ એ joyful learning માટે ખૂબ જ શ્રેષ્ઠ છે વિષય વસ્તુ શીખવા માટે કલાનો ઉપયોગ બાળકોને વધુમાં વધુ વિષય વસ્તુની સ્પષ્ટતા કરે છે સાથે સાથે બાળકને આનંદ પણ આવે છે શીખવાનો.
ReplyDeleteશક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો
ReplyDeleteganitma sankhya gyan mate ghadi ya mate,avyav tatha avyavi mate uprant vigyan ma mapan mate tatha samay na mapan mate....
ReplyDeleteવિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં vadaro કરી શકાય છે
ReplyDeleteશિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
મારા દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.કલા શિક્ષણ એ joyful learning માટે ખૂબ જ શ્રેષ્ઠ છે વિષય વસ્તુ શીખવા માટે કલાનો ઉપયોગ બાળકોને વધુમાં વધુ વિષય વસ્તુની સ્પષ્ટતા કરે છે સાથે સાથે બાળકને આનંદ પણ આવે છે શીખવાનો.
ReplyDeleteવિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય
ReplyDeleteવિષય ગણિત 1 થી 5નો સંખ્યાજ્ઞાન આ વિષયવસ્તુ માટે ગીત નો ઉપયોગ કરી અને વધુમાં વધુ સારી રીતે તેને સમજણ આપી શકાય. ત્યારબાદ ઋતુઓની સમજણ આપતી વખતે પણ ઋતુ ગીત ગાઈ અને સંગીત સાથે એટલે કે કલા સાથે વિષયનો અનુબંધ કરી શકાય
ReplyDeleteકાલા શિક્ષણથી વિષયવસ્તુ રસપ્રદ બનાવી શકાય છે અને બાળકોને તેમાં ખૂબ જ રસ પડે છે.
ReplyDeleteદરેક વિષય એકબીજા સાથે સંકલન સાધે છે. માટે જો એક બીજા વિષય સાથે અનુબંધ સાધે તો બાળકોને શીખવા માટેની સરળતા રહે છે.. એમા પણ કલા એ દરેક વિષય સાથે ખુબ સારી રીતે અનુબંધ બાંધે છે. ચિત્ર , ચાર્ટ, પ્રોજેક્ટ એ એક કલાનો જ ભાગ છે જે દરેકમા ઉપયોગ નિવડે છે...ધન્યવાદ
ReplyDeleteસદગુરુ કૃપા હિ કેવલમ્
દરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ,
ReplyDeleteદરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકને મળવાપાત્ર સમગ્ર શિક્ષણ થી વંચિત રાખવું
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
ReplyDeleteશિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
કલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે
ReplyDeleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteબાળકોને વિષય તથા વિષયાંગને અનુરૂપ કલા શિક્ષણ આપીશ.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે...
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeleteચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ, કલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteસામાજિક વિજ્ઞાનમાં નકશા પૂર્તિ માટે કલા શિક્ષણનો ઉપયોગ કરી વિવિધ રંગો દ્વારા સારી સમજણ આપી શકાય. વિવિધ પાત્રોના ચિત્ર દોરી શકાય બાલગીત રજૂ કરી શકાય. સંકલન શિક્ષણ દ્વારા દરેક વિષયને સમજાવી શકાય.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી ને ગણિત જેવા વિષય ને વધારે રસપ્રદ બનાવીને શીખવી શકાય છે
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા દરેક બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ કરી શકાય. બાળક ને યોગ્ય માર્ગદર્શન મળે તો શિક્ષણ અને કલા દ્વારા વિવિધ કૌશલ્યો બહાર લાવી શકાય છે. શિક્ષણ અને કલાના સંકલિત શિક્ષણ દ્વારા વ્યવસ્થિત શીખવાડવા થી બેરોજગારી નો પ્રશ્ન પણ હાલ થઈ શકે છે.
ReplyDeleteકલા ના માધ્યમથી બાળકોઅભ્યાસમા વધુ રસ લે છે. વિષયને અનુરૂપ કલા ના માધ્યમથી સારૂ શિક્ષણ આપી શકાય. ..
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરીને કલા દ્વારા શિક્ષણ આપી શકાય છે . કલાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં વિદ્યાર્થીઓ આનંદ સાથે શિક્ષણ પ્રાપ્ત કરે છે .
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ બાળકોને તેમના ભાવિ જીવન માં ખૂબ જ ઉપયોગી નીવડે છે ઘણીવાર બાળકોને તેમની આજીવિકા ભવિષ્યમાં પૂરી પાડનાર પણ બની શકે છે
ReplyDeleteવિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteNice p in the chat guys
ReplyDeleteદરેક બાળક ની રુચિ અને રસ ને બહાર લાવી પ્રોત્સાન પૂરું પાડી તેની આવડત ને વેગ આપવો

ReplyDeleteબાળકો માં રહેલી કલા અને રુચિ જાણી ને તેનો યોગ્ય ઉપયોગ કરવો.
ReplyDeleteકલા શિક્ષણ દ્વારા વિષય વસ્તુને અસરકારક રીતે સમજાવી શકાય છે
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં વધારો કરી શકાય છે,શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક બાળકો ની ક્ષમતા રસ રૂચિ મુજબ વિચાર કરવાની ક્ષમતા મુજબ પ્રવૃત્તિ કરાવી શકાય

ReplyDeleteગમ્મત સાથે જ્ઞાન તો તેવી જ રીતે કલા સાથે શિક્ષણ બસ
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે
ReplyDeleteબાળકો મા ઘણીબધી શક્તિ ઓ રહેલી છે કલાઓ માં પણ વિવિધ પ્રવૃતિઓ વડે એને માર્ગદર્શન આપી શકાય
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા પોતાનામાં વિશેષ મહત્ત્વ વધારીને પોતાની વ્યવસાય સારી રીતે વિકસાવી શકે.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ એ શાળા ના વર્ગખન્ડ મા શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે વિદ્યાર્થી ઓને આ શિક્ષણ દ્વારા ઝડપથી શીખવી શકાય છે
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષયવસ્તુ અને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય છે.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ મા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ ને સરળ સુરૂચિત અને આનંદદાયી બનાવી ને બાળકના અભ્યાસ ને વેગ આપી શકાય છે.
ReplyDeleteઆ પ્રવૃત્તિઓ દ્વારા બાળકનું સરળતા થી સંકલન થી શકે છે .
કલા સંકલિત શિક્ષણ માં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આનંદદાયી શિક્ષણ આપવામાં આવે છે જેથી બાળકો ની અભ્યાસમાં રસ અને રુચિ રહે તથા પોતાના સ્મૃતિપટ ઉપર લાંબો સમય યાદ રાખી શકે છે
ReplyDeleteદરેક ને વિચારવાની ક્ષમતા પોતે કરેલા અનુભવોથી મેળવતા હોય છે વિદ્યાર્થી જ્યારે પુસ્તકમાં કોઈ ના અનુભવેલા પાઠ વિશે અભ્યાસ કરતો હોય તો તેને પોતાની સ્થિતિ ઉપર જે તેને અમૃત ચિત્ર આવશે તે બાબત પણ તે વિચારવા લાગી આમ માલાવાડ ના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ નું મહત્વ આપીશ
ReplyDeleteહું મારા વિષય ને અનુરૂપ બાળકો ને રસ પડે ભણવામાં આનંદ આવે તેવી પ્રવૃત્તિ કરાવીશ.
ReplyDeleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય.
ReplyDeleteદરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો
હું મારા વિર્ષયને અનુરૂપ બાળકોને પસદ આવે તેવી પ્રવૃતી કરીશ
ReplyDeleteદરેક વિદ્યાર્થીમાં આગવી સૂઝ અને શક્તિ હોય જ છે, કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ તેના રસ અને રુચીમાં વધારો કરી શકાય છે અને સાથે સાથે શિક્ષણકાર્યને પણ વધુ રસપ્રદ બનાવી શકાય.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ માં બધાં જ વિષયો ને આવરી લેવામાં આવ્યા છે. તમે ધારો કે ચોરસ માં ડિઝાઈન દોરો તો તેમાં ગણિત વિષય પણ આવે છે.
ReplyDeleteવિષયને અનુરૂપ બાળકને રસ પડે અને ભણવામાં મજા આવે એવી પ્રવૃત્તિ કરાવીશ.
ReplyDeleteબાળકને પોતાના રસ અને મનગમતા વિષય સાથે પ્રવૃત્તિ સાથે આગળ વધવા દેવું જોઈએ.તેનાથી બાળકને ભણવામાં રસ દાખવે છે. તેને રંગ,નાટક,અભિનય,ડાન્સ,જે ગમે તેમ આગળ વધવું જોઈએ.
ReplyDeleteદરેક બાળક મા ક્ષમતા અનુસાર સમજ શક્તિ રહેલી છે દરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.વિષયને અનુરૂપ બાળકને રસ પડે અને ભણવામાં મજા આવે એવી પ્રવૃત્તિ કરાવીશ.ગમ્મત સાથે જ્ઞાન તો તેવી જ રીતે કલા સાથે શિક્ષણ બસ
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે
Kala sankalit shixan shikshan ne vadhu rasprad banave che ane balkoni shikhva ni ruchi vdhare che
ReplyDeleteદ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
ReplyDeleteશિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
કલા સંકલિત શિક્ષણ ખુબ જ ઉપયોગી છે, એવો મારો અનુંભવ છે. મેં આહારજાળ સમજાવવા માં નાટક નો ઉપયોગ કયો હતો તથા સ્વચ્છતાં સમજાવવા અને તેને બાળકો અપનાવે તે માટે સ્વચ્છતા પર એક ગીતની રચના કરી ,રાગબધ્ધ કરી અભિનય સાથે શિખવાડેલ , જેનું ઉત્તમ પરિણામ સાપડેલ છે.
ReplyDeleteબાળકોમાં ઘણી કલાઓ રહેલી છે. તેને ઓળખી તેનો વિકાસ કરવો જોઈએ.
ReplyDeleteહું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteશક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબા વવો
ReplyDeletePicture drow karavavu, story banavavi,natak taiyar kari, git gavdavi.
ReplyDeleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે અને શિક્ષણ અસરકારક બને છે .
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે. કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.વિષયને અનુરૂપ બાળકને રસ પડે અને ભણવામાં મજા આવે એવી પ્રવૃત્તિ કરાવીશ.ગમ્મત સાથે જ્ઞાન આપીશ. જેમ કે.. ચિત્ર દોરવા, વાર્તા બનાવવી, કવિતા બનાવવી વગેરે
ReplyDeleteચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા કટીબધ્ધ બને. ચિત્રો દોરવીશ.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteAry teacher ni bharti karvi joiye jethi balakone vadhu sari rite shikhva ni tak male.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા અનુભવજન્ય અને આનંદદાયી શિક્ષણ આપી શકાય.નકશા પૂર્તિ કાર્ય,નકશા માં સ્થળ શોધવા, દર્શાવવા,અકપત્રિય અભિનય,નાટક દ્વારા, શિક્ષણ.આપી શકાય
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ માં vadaro કરી શકાય છે
ReplyDeleteશિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા સતત પ્રયત્ન કરીશ
ReplyDeleteદરેક બાળક પોતાની આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે, હું મારા વિષયને તેમના રુચિ મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણાવવા પ્રયત્ન કરીશ
ReplyDeleteબાળકોમાં ઘણી કલાઓ રહેલી છે. તેને ઓળખી તેનો વિકાસ કરવો જોઈએ.
ReplyDeleteહું મારી શાળામાં ભાષા શિક્ષક તરીકે કાર્યરત છુ. મે ધોરણ 7 માં ગુજરાતી વિષયમાં પરીક્ષા પાઠ ને એકાંકી તરીકે જાતે લખી અને વિદ્યાર્થીઓને તૈયાર કરાવ્યો હતો ત્યારબાદ વર્ગ સમક્ષ રજૂ કર્યો હતો તે બાબતો ખૂબ સારો પરતિસાદ મળ્યો હતો. ત્યારબાદ મે "દીકરાનો મારનાર" પાઠ પણ આજ રીતે જાતે એકાંકીમાં લખી અને વિદ્યાર્થીઓએ પાસે રોલ પ્લે કરાવ્યો હતો જેનો પણ ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે.
ReplyDeleteકલર સંકલિત શિક્ષણ એ કન્ટેન્ટના શીખવા માટે વધુ રસપ્રદ બનાવવામાં ઉપયોગી બને છે એ ઉપરાંત જ્ઞાન સાથે ગમ્મત ખ્યાલ પણ અહીં ઉપયોગી સાબિત થાય છે કેટલીક વાર્તાઓ મા ચિત્રો દોરાવીને તથા કવિતાઓ શીખવા સંગીત કલા ખૂબ જ ઉપયોગી થાય છે
ReplyDeleteકોઈ પ્રકરણ ને જો કોઈ activity સાથે જોડી દેવામાં આવે...અને બાળકોને શીખવવામાં આવે તો તેના માટે પણ રસપ્રદ બને અને ઉત્સાહ થી શીખવા મટે પ્રેરાય છે....એમાં પણ ચિત્ર દોરવા...ગીત ગાઉં....વગેરે પ્રવૃતિઓ કરાવી શકાય છે....સારી સમજ આપવામાં આવી છે....
ReplyDeleteહું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteદરેકે દરેક બાળકમાં આગવી કોઠાસૂઝ અને પ્રતિભાઓ પડેલી હોય છે તેની ઓળખ કરી તેમની મનપસંદ પ્રવૃત્તિ ઓ દ્વારા કલા શિક્ષણથી અભિભૂત કરાવીશ...
ReplyDeleteહુ મારા વિષય ને બાળકો ના રસ રુચિને અનુરૂપ શિખવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteબાળકની પ્રતિભાને ઓળખી આગળ વધવામાં મદદ કરીશ.
ReplyDeleteબાળક પ્રવૃત્તિશીલ છે કલા સંકલિત શિક્ષણથી બાળકો રસમય બની શિક્ષણ મેળવે છે
ReplyDeleteજે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteવાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteદરેક બાળક એક આગવી શક્તિઓથી બક્ષેલ હોય છે. તેની શક્તિઓ અખૂટ હોય છે . તેથી શક્તિઓને ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળક ના રસ ને દબાવવો.
ReplyDeleteબાળકોને રેગ્યુલર વિષયની સાથે કલા શિક્ષણ જોડી રસપ્રદ બનાવી શકાય. અપૂર્ણાંક સમજાવવા માટે સામાજિક વિજ્ઞાન નકશા સમજાવવા માટે વિજ્ઞાનમાં પરાગનયન સમજાવવા માટે પર્યાવરણ અને વાતાવરણ સમજાવવામાં ઘણા બધા ક્ષેત્ર છે જેની સાથે કલા શિક્ષણ જોડીઅને રસપ્રદ શૈક્ષણિક અનુભવ આપી શકાય
ReplyDeleteચિત્ર દોરવા,વાર્તા - કવિતા બનાવવી,ગીત ગાવું, બાળકની સમજ દઢ બને છે.

ReplyDeletePatel amita
ReplyDeleteબાળક સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અન્ય વિષયોમાં પણ રુચિ વધારી કરી શકાય છે
શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
કલા સંક્લીત શિક્ષણ દ્વારા બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ વધે છે.
ReplyDeleteદરેક બાળક સારી રીતે શિક્ષણ મેળવે એ જરૂરી છે તેમને રસ રુચિ સાથે શિક્ષણ મેળવે એ જરૂરી છે
ReplyDeleteશિક્ષણની સાથે કલા સાંકળવામાં આવે તો એ શિક્ષણ જીવંત બને છે બાળક તે ક્યારેય ભુલી શકતું નથી
ReplyDeleteગણિત જેવા વિષયને પણ સહેલાઈથી શીખી શકાય
બાળકોમાં ઘણી શક્તિઓ રહેલી છે. તેના શરીર, મન અને આત્મા માં રહેલી શક્તિ ઓ ઓળખીને તેનો વિકાસ કરવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
ReplyDeleteબાળકોને કેવળ પાઠ્યપુસ્તક નું શિક્ષણ આપવાથી તેને ગોખણિયો જ્ઞાન મળશે પરંતુ તેને કલા મિત્ર ની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવા થી લાંબા સમય સુધી તેની અસર રહે છે
ReplyDeleteહું મારા વિષયમાં બાળકની રુચિ મુજબ પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરીશ
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeleteહું મારા વિષયને તેમના રુચી મુજબના પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ભણવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteદરેકની વિચારવાની ક્ષમતા દરેકે અનુભવેલ અનુભવો તથા જે વાતાવરણમાં તેમનો વિકાસ થયો છે તે પરિસ્થિતિ તેના આધારે ઘડાયેલ વિચારસરણી પ્રત્યેકની જુદી હોય છે તેથી કદાચ મેં બરફ વર્ષા માં મસ્તી કરવાનો વિચાર કર્યો હોય એકબીજા પર ગોળા ફેંકવા ની કલ્પના કરી હોય તો બીજા કોઈ એ બરફમાં ઠંડી વધારે લાગતી હોય તેવી કલ્પના કરી હોય એ જે તેના વિચારવાની પ્રાથમિકતા આપવાની એ પોતાને થયેલ અનુભવ પર આધાર રાખે છે.
ReplyDeleteકલા શિક્ષણ વિષયને રોમાંચક બનાવે છે.
ReplyDeleteદરેક ને વિચારવાની ક્ષમતા પોતે કરેલા અનુભવોથી મેળવતા હોય છે વિદ્યાર્થી જ્યારે પુસ્તકમાં કોઈ ના અનુભવેલા પાઠ વિશે અભ્યાસ કરતો હોય તો તેને પોતાની સ્થિતિ ઉપર જે તેને અમૃત ચિત્ર આવશે તે બાબત પણ તે વિચારવા લાગી આમ માલાવાડ ના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ નું મહત્વ આપીશ
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ વિષય બાળકોને શીખવો જરૂરી છે
ReplyDeleteસંકલિત કલા શિક્ષણ થી બાળકો માં શિક્ષણ પ્રત્યે ભૂખ જગાડી શકાય છે ને બાળકો વધુ ઝડપથી અને સારુ શીખી શકે છે માટે સંકલિત કલા શિક્ષણ ની જરૂરિયાત આજના સમયમાં ખુબ જ છે.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરીને ગણિત જેવા અઘરા વિષયને વધુ રસપ્રદ બનાવી શકાય છે.
ReplyDeleteવિદ્યાર્થીઓમાં ઘણી બધી શક્તિઓ રહેલી છે. કલાઓમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ વડે એને માર્ગદર્શન આપી શકાય.
ReplyDeleteહુ મારા વિષય માં કલા સંકલિત શિક્ષણ ધ્વારા પ્રવ્રૃતિ કરાવીશ
ReplyDeleteકલા સંકલિત શિક્ષણથી બાળક રમત સાથે જ્ઞાન મેળવે છે તેને દરેક પ્રવૃત્તિમાં રસ પડે.
ReplyDeleteહું મારા વિષયને તેમના રસ રુચિ મુજબ ની પ્રવૃત્તિ સાથે સંકલિત કરી ઉત્સાહપૂર્વક ભણાવવા પ્રયત્ન કરીશ.
ReplyDeleteMatra bhantar ne sarvasva na manta vidhyarthi ni anya kala ni shaktio ne olkhine tene agal lai java protsahan puru padvu.. teni shakti ne potani andar j na dabavta bahar kadhvi.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ ઓળખી તે દિશામાં શક્તિ ઓનો વિકાસ થાય તેમ બાળકને ખીલવા દેવું નહીં કે જડ સમયપત્રક અને પ્રવૃત્તિ ઓને વળગી રહી બાળકોને રોકવું.
ReplyDeletelalitakamani@gmail.com
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ એ દરેક વિષયને રસપ્રદ બનાવવા માટે ખૂબ જરૂરી છે.દરેક બાળકોમાં આગવી શક્તિ રહેલી હોય છે.કલા સંકલિત શિક્ષણથી બાળકો ગણિત જેવા અઘરા વિષયમાં પણ રસ લેતા થાય છે.અને ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે.
ReplyDeleteદરેક વિદ્યાર્થી આગવી સૂઝ અને શક્તિ ધરાવે છે કલા સંકલિત શિક્ષણ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ થકી મારા વિષયના શિક્ષણકાર્યને વધુ રસપ્રદ બનાવી શકીશ.
ReplyDeleteકલાને શિક્ષણ સાથે સાંકળવાથી ગણિત, વિજ્ઞાન જેવા વિષયોમાં બાળકો રસ અને ધ્યાનથી શીખવા પ્રયાસ કરશે.
ReplyDeleteકલાને શિક્ષણ સાથે સાંકળ વાથી ઘણો લાભ થાય છે.
ReplyDeleteબાળકોમાં ઘણી કળા ઓ રહેલી છે તેને ઓળખી બાળક્ નો વિકાસ કરવો.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
ReplyDeleteશિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
ખૂબ જ કામ આવશે. બાળકો પોતાની સમજ અને આવડત ને આધારે કંઈક નવું અને આગવું સજૅન કરશે.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ વડે બાળકો રસપૂર્વક નાવીન્ય પૂર્ણ અભિગમ વડે અભ્યાસ કરે છે. કોઈક કલામાં બાળકો ને ખુબજ રસ અને આવડત હોવાથી તેને લગતા કૌશલ્યો અને અધ્યયન નિષ્પતિઓ આત્મસાત થઈ જાય છે
ReplyDelete2020 at 11:33
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષય વસ્તુ એટલે કે content ને વિદ્યાર્થી સમક્ષ વધુ અસરકારક રીતે સમજાવી શકાય છે.
શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
દરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
KALA SHIXAN DVARA KHUB J SARAL TA THI BALAK SHIKHE CHHE
ReplyDeleteશિક્ષણ કાર્યને વધુ રસપ્રદ બનાવવા કલા સંકલિત શિક્ષણ વધુ ઉપયોગી બની શકે છે. એક વિજ્ઞાન શિક્ષક તરીકે મારા પ્રયત્નો આ દિશામાં રહેશે.
ReplyDeleteદરેક બાળકમાં પોતાની આગવી શક્તિઓ છુપાયેલી હોય છે. દરેક બાળકની વિચારવાની શક્તિ તેના અનુભવ અને તેના વાતાવરણ પર પર આધાર રાખે છે. એક શિક્ષક તરીકે બાળકમાં રહેલી એબિલિટી ને ધ્યાનમાં રાખીને કલા સંકલિત શિક્ષણ નો ઉપયોગ કરી શિક્ષણ કાર્યને વધુ રસપ્રદ અને અસરકારક બનાવી શકાય.
ચિત્ર દોરાવવા,વાર્તા-કવિતા બનાવવી,એકમનુ નાટ્યાત્મક રૂપાતર કરાવવુ,ગીત ગાવુ,
ReplyDeleteક્લાશિક્ષણ દ્વારા વિવિધ વિષયોની રજૂઆત સારી રીતે થઇ શકે.અમુક બાળકોને રસ ના પડતો હોય તો પણ ક્લાશિક્ષણ વડે સારી રીતે સમજાવી શકાય.
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્રારા વિષય વસ્તુ ને વધું અસરકારક બનાવી શકાય છે. તેમજ યાદ રાખવામાં સરળતા રહે છે .બાળક રમતા રમતા ભણે છે.બાળકને અભ્યાસ ભારરુપ લાગતો નથી.પોતાની અંદર રહેલી વિવિધ કલાઓ બહાર આવે છે.
ReplyDeleteYes,I agree.
ReplyDeleteબાળકોને રસ પડે તેવી પ્રવૃત્તિ કરાવીશ
ReplyDeleteકલા સંકલિત શિક્ષણ દ્વારા વિષયવસ્તુને રસપ્રદ બનાવી શકાય છે.

ReplyDelete