Module 8 - પ્રવૃત્તિ 6 તમારા વિચારો શેર કરો

 

કઈ બાબતોના આધારે તમે કોઈ ખાસ વિષય પર વ્યૂહરચના પસંદ કરશો.

વિચારણા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  2. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીશું

    ReplyDelete
  3. કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે

    ReplyDelete
  4. covid-19 ની પરિસ્થિતિ માં જે બીક લાગી તે જીવનમાં ખૂબ યાદ રહેશે.

    ReplyDelete
  5. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  6. કોવિડ ૧૯ નાં કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય ને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
    Replies
    1. Covid-19 ની પરિસ્થિતિ માં જે બીક લાગી તે જીવન માં ખૂબ યાદ રહેશે.

      Delete
  7. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,

    ReplyDelete
    Replies
    1. Covid-19ની પરિસ્થિતિ ને જોતા તે અંગે વ્યૂહરચના કરવી યોગ્ય જણાય છે

      Delete
  8. કોવિડ ૧૯ ની પરિસ્થિતિ માં બાળકના શિક્ષણ માટે પયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  9. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  10. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  11. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  12. આ વર્ષ પડેલા ભારે વરસાદ અને પાક નુકશાન થયું તથા ખેડૂતની લાગણી સમજાય તે અનુભવ.

    ReplyDelete
  13. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  14. ભારે વરસાદ અને પાક નુકશાન થયું તથા ખેડૂતની લાગણી સમજાય તે અનુભવ.પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
    Replies
    1. પયૉવરણ દરેક વ્યકિતના જીવનમાં કેવી રીતે જોડાયેલુ હોય છે તે વિવિધ રીતે સમજાવી શકાય છે.

      Delete
  15. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  16. કોવીડ-19ની હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે..

    ReplyDelete
  17. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  18. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  19. હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રહેશે.
    Corona વાઈરસ ૨૦૨૦ સાલ ઈતિહાસ બની રહેશે.

    ReplyDelete
  20. 1----- je te vishay halna tabbake kevo upayogi chhe?
    2----- Vishay ni Kona sandarbhe kevi upyogita chhe?
    3---- vishay ne anushandhane ketli pravriti karavi sakay. ?
    4------ vishay sandarbhe Kai paddhati athava prayukti ni falshruti vadhu rahese tenu purvanuman.

    ReplyDelete
  21. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  22. પર્યાવરણ ના અધ્યયન થી બાળૅકોને ઘણા રોગો ની શામે રક્ષન માટે ના પ્રયત્નો કરી શકે વળી અભ્યાસની મદદથી અત્યારની કપરી પરિસ્થિતિ મુજબ પણ રોગ સામે કેવી રીતે લડૅવુ તે સમજ આવી શકે

    ReplyDelete
  23. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવ જન્ય છે. તેમાં વિદ્યાર્થી ખાસ કરીને જોઈને શીખે છે. જ્યારે આ covid-19 ની પરિસ્થિતિ વિશે વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે તે ઉકેલ જાતે શોધે છે.

    ReplyDelete
  24. Covid 19 જેવી મહામારી આવે ત્યારે વ્યુરચના પસંદ કરી શકાય.

    ReplyDelete
  25. કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે આરોગ્યલક્ષી બાબતે સૌ વધારે સભાન બન્યા.તેનાથી બચવાની વ્યૂહ રચના અંતર્ગત માસ્કનો ઉપયોગ,હેન્ડવોશ, સેનિટાઇઝર નો ઉપયોગ,યોગ અને વ્યાયામનું મહત્વ, સોશિયલ ડિસ્ટન્સ વગરે બાબતે સભાન બન્યા.

    ReplyDelete
  26. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવ જન્ય છે. તેમાં વિદ્યાર્થી ખાસ કરીને જોઈને શીખે છે. જ્યારે આ covid-19 ની પરિસ્થિતિ વિશે વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે તે ઉકેલ જાતે શોધે છે.

    ReplyDelete
  27. પર્યાવરણ વિષય નું ફલક ખૂબ વિસ્તૃત છે તેથી જો હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈએ તો પર્યાવરણમાં પરિવર્તન મુદ્દા દ્વારા ઘણી બધી હકારાત્મક , નકારાત્મક બાબતોને સરળતાથી ચર્ચી સમજી અને અપનાવી શકાય. ભવિષ્ય માટે સજ્જ થઈ શકાય.

    ReplyDelete
  28. કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે આરોગ્યલક્ષી બાબતે સૌ વધારે સભાન બન્યા.તેનાથી બચવાની વ્યૂહ રચના અંતર્ગત માસ્કનો ઉપયોગ,હેન્ડવોશ, સેનિટાઇઝર નો ઉપયોગ,યોગ અને વ્યાયામનું મહત્વ, સોશિયલ ડિસ્ટન્સ વગરે બાબતે સભાન બન્યા.

    ReplyDelete
  29. પર્યાવરણ બાબતે વિદ્યાર્થી ઓ સભાન બનાવવા જોઈએ

    ReplyDelete

  30. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  31. કોવિડ ૧૯ નાં કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય ને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  32. કોફીની પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ માટે શિક્ષણની જુદી જુદી પદ્ધતિઓ અપનાવી પડી જેમકે ટી.વી.ના માધ્યમ દ્વારા વોટ્સએપ દ્વારા એમ એસ ટી દ્વારા અને ઘરે શીખીએ પુસ્તિકા દ્વારા

    ReplyDelete
  33. પર્યાવરણ ના અધ્યયન થી બાળૅકોને ઘણા રોગો ની સામે રક્ષણ માટે ના પ્રયત્નો કરી શકે વળી અભ્યાસની મદદથી અત્યારની કપરી પરિસ્થિતિ મુજબ પણ રોગ સામે કેવી રીતે લડવુ તે સમજ આવી શકે

    ReplyDelete
  34. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીશું

    ReplyDelete
  35. Covid ની મહામારી ને કારણે આગોતરા કઈ રીતે પગલા લેવા તેની રચના ગોઠવવી જરૂરી છે.

    ReplyDelete
  36. કોવિડ19 ની પરિસ્થિતિમાં બાળકોના શિક્ષણ માટે પ્રયત્નો કરવા જોઈએ

    ReplyDelete
  37. પર્યાવરણ વિષય થી કોરોના સામે લડત કરવાની પ્રેરણા મળી.

    ReplyDelete
  38. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીપર્યાવરણ વિષય થી કોરોના સામે લડત કરવાની પ્રેરણા મળી.

    ReplyDelete
  39. વાલી ના અભિપ્રાયો જાણી શિક્ષણ ને ઉજાગર કરી શકાય.

    ReplyDelete
  40. કોવિડ ૧૯ નાં કારણે લોકો પોતાના સ્વાસ્થ્યને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  41. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  42. મારા માટે પર્યાવરણ એ જ એવો વિષય છે કે જે જ્ઞાન ગમ્મત સાથે આપે છે.જેના માટે વિવિધ પ્રવૃતિઓ., અવલોકનો ,નિરીક્ષણો, ચર્ચા, મુલાકાતો,. સર્વેક્ષણો ,પ્રયોગો ,વગેરે પ્રવૃતિઓ દ્વારા આપણે વિદ્યાર્થીઓ ને શીખવી શકીયે છીએ
    મારો વિષય સ્વચ્છ ભારત વિશે હોઈ શકે .

    ReplyDelete
  43. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  44. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  45. covid-19 ની પરિસ્થિતિ માં જે બીક લાગી તે જીવનમાં ખૂબ યાદ રહેશે હંમેશની માટે

    ReplyDelete
  46. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  47. કોવિડ ૧૯ ને લઇ ને લોકો પોતાનો જીવ બચાવે છે.

    ReplyDelete
  48. કોવિડ ૧૯ નાં કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય ને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  49. Covid-19 ખરેખર 2020નું આ વર્ષ જિંદગીભર યાદ રહેશે.એમાંયે હજુ દવા નથી શોધાઈ તેપણ ખરેખર બીક લાગે તેમ છે.એક નાનકડો ટપકાં જેવો વાયરસ લોકો ની જિંદગી તહસ નહસ કરી દેછે.ખાલી વિચાર માત્ર થી જ ધ્રુજારી આવી જાય છે.
    આ સમય માં જેટલી મહેનત ગત વર્ષે કરી હતી.તે એકદમ પાણી ની જેમ ધોવાઈ ગયી.બાળકો ને યાદ રહ્યું હોય તો સારું.નહિતર અમારે રોવાનો વારો આવે તેમ છે.વિઝીટ માં જઈએ છીએ તો માબાપ નો એક જવાબ છે.છોકરો કે છોકરી અમારું કહ્યું માનતી કે માનતો નથી???અમારે ત્યાં તો માબાપ બિચારા માંડ 8 ધોરણ પાસ છે.તેઓ નો ફક્ત એક જ પ્રશ્ન છે જે શાળા ક્યારે ખુલશે???અમે બાળકો ના ઘેર જઈએ છીએ,તેમનું લેસન ચેક કરીએ છીએ.પણ20% બાળકો લેસન કરતા હોય તેમ લાગ્યું.બાકી તો હવે બધા ભગવાન ભરોસે છે.

    ReplyDelete
  50. કોઈ પીએન વિષય, ઘ્તન કે બાબત ઉપર વ્યુહ રચના કરવી એ પર્યાવર્ણ ની દ્રષ્ટિએ સાચી બની શકે એમ ચોક્કસ ના કહી શકાય. ઉ.ત. ક્યારેક આપણે ચોમાસામાં કોઈ પ્રવાસ અંગે વિચારતા હોય અને એટલો બધો વરસાદ પડે કે આપણે જય શકીએ જ નહિ. તો ક્યારેક આપણે ચોમાસામાં પ્રવાસ કરવા ચોમાસાને અનુરૂપ બધોજ સમાન એકત્રીત કરીએ અને વરસાદ જ આવે નહિ. તો આ બાબતો પર્યાવર્ણ ઉપર આધારીત બની રહે.

    ReplyDelete
  51. Koi pan paristhine pohchi valva mate vyuhrachna khub j jaruri che

    ReplyDelete
  52. કોવિડ 19 ને કારણે લોકો પોતાના આરોગ્ય અને જીવન ને વધારે મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  53. સંદર્ભે કોવિડ nineteen પરિસ્થિતિમાં દરેક વ્યક્તિ પોતાના આરોગ્યની મહત્વ આપે છે

    ReplyDelete
  54. Covid 19 મહમારી એ લોકોને પોતાના આરોગ્ય તરફ સભાન કર્યા છે.

    ReplyDelete
  55. કોવિડ ને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બન્યા છે

    ReplyDelete
  56. કોવિડ nineteen આ કારણે લોકો પોતાની જાતને સાચવતા થયા છે. બાળકોને પણ કોવિંદ nineteen ની સમજ આપવી જોઈએ.

    ReplyDelete
  57. કોવિડ ૧૯ નાં કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય ને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  58. કોવિડ 19 ને કારણે લોકો પોતાના આરોગ્ય અને જીવન ને વધારે મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  59. Covid-19 ખરેખર 2020નું આ વર્ષ જિંદગીભર યાદ રહેશે.એમાંયે હજુ દવા નથી શોધાઈ તેપણ ખરેખર બીક લાગે તેમ છે.એક નાનકડો ટપકાં જેવો વાયરસ લોકો ની જિંદગી તહસ નહસ કરી દેછે.ખાલી વિચાર માત્ર થી જ ધ્રુજારી આવી જાય છે.
    આ સમય માં જેટલી મહેનત ગત વર્ષે કરી હતી.તે એકદમ પાણી ની જેમ ધોવાઈ ગયી.બાળકો ને યાદ રહ્યું હોય તો સારું.નહિતર અમારે રોવાનો વારો આવે તેમ છે.વિઝીટ માં જઈએ છીએ તો માબાપ નો એક જવાબ છે.છોકરો કે છોકરી અમારું કહ્યું માનતી કે માનતો નથી???અમારે ત્યાં તો માબાપ બિચારા માંડ 8 ધોરણ પાસ છે.તેઓ નો ફક્ત એક જ પ્રશ્ન છે જે શાળા ક્યારે ખુલશે???અમે બાળકો ના ઘેર જઈએ છીએ,તેમનું લેસન ચેક કરીએ છીએ.પણ20% બાળકો લેસન કરતા હોય તેમ લાગ્યું.બાકી તો હવે બધા ભગવાન ભરોસે છે.

    ReplyDelete
  60. જળ એજ જીવન ,પાણી બચાવો તો ભવિષ્ય સારું રહેશે બાળકના જીવનમાં આ વાત ઉતારવાની છે.

    ReplyDelete
  61. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  62. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  63. Atyar ne covid 19 ne dhyan ma rakhi ne temaj paryavren beji ghani babto shikhve sakay 6i.

    ReplyDelete
  64. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  65. કોવિડ ૧૯ ની પરિસ્થિતિમાં જે લોકો મજૂરી કરતા તે લોકોનું કામ બંધ થતાં તેને ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું. તેના પ્રત્યે બધાનો દયાભાવ રહ્યો.

    ReplyDelete
  66. Atyare halni covid ni paristhiti jota lage chhe k jo tame paryavaran ne sachvso to j te tamne pn sachvsae.

    ReplyDelete
  67. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  68. પર્યાવરણ અધ્યયન જુદા-જુદા અનુભવ અને પ્રવૃત્તિ દ્વારા શીખી શકાય છે

    ReplyDelete
  69. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય

    ReplyDelete
  70. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીશું

    ReplyDelete
  71. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  72. Covid-19 ના કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થયા છે

    ReplyDelete
  73. COVID 19 ની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે.
    ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીશું.

    ReplyDelete
  74. Covid-19 ની મહામારી અંતર્ગત વિદ્યાર્થીઓને પર્યાવરણ બાબતે જાગૃત કરવા તથા સ્વચ્છતા સંબંધી કહેવાય એ બાબત ને પ્રાથમિકતા આપી આયોજન કરીશ.

    ReplyDelete
  75. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  76. પયૉવરણ શિક્ષણ માટે ક્ષેત્રીય મુલાકાત હાલની કોવિડ ૧૯ ની પરિસ્થિતિમાં વાલી કરાવે તેવી વ્યૂહરચના કરી શકાય

    ReplyDelete
  77. હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રાખીને સાવધાની રાખીશું...વાલીઓ કરાવી શકે તેવુ આયોજન કરી મદદરૂપ બનીશુ..

    ReplyDelete
  78. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીશું

    ReplyDelete
  79. હાલ ની વિકટસ્થિતિ માં તાલ મેળવી કપરા સંજોગો માં સ્વસ્થતા જાળવવી

    ReplyDelete
  80. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.અને હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રાખીને સાવધાની રાખીશું...વાલીઓ કરાવી શકે તેવુ આયોજન કરી મદદરૂપ બનીશુ..

    ReplyDelete
  81. પરિસ્થિતિ અને હેતુ સિદ્ધિ આધારે

    ReplyDelete
  82. કોવીડ-19ની હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે..

    ReplyDelete
  83. પર્યાવરણ જુદી જુદી પદ્ધતિ થી અનુભવ અવલોકન,મુલાકાત ,પ્રયોગ,આજુ બાજુ ના વાતાવરણ દ્વારા ઘણું બધું શીખે છે.

    ReplyDelete
  84. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીપર્યાવરણ વિષય થી કોરોના સામે લડત કરવાની પ્રેરણા મળી.

    ReplyDelete
  85. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીપર્યાવરણ વિષય થી કોરોના સામે લડત કરવાની પ્રેરણા મળી.

    ReplyDelete
  86. Covid-19 ખરેખર 2020નું આ વર્ષ જિંદગીભર યાદ રહેશે.એમાંયે હજુ દવા નથી શોધાઈ તેપણ ખરેખર બીક લાગે તેમ છે.એક નાનકડો ટપકાં જેવો વાયરસ લોકો ની જિંદગી તહસ નહસ કરી દેછે.ખાલી વિચાર માત્ર થી જ ધ્રુજારી આવી જાય છે.
    આ સમય માં જેટલી મહેનત ગત વર્ષે કરી હતી.તે એકદમ પાણી ની જેમ ધોવાઈ ગયી.બાળકો ને યાદ રહ્યું હોય તો સારું.નહિતર અમારે રોવાનો વારો આવે તેમ છે.વિઝીટ માં જઈએ છીએ તો માબાપ નો એક જવાબ છે.છોકરો કે છોકરી અમારું કહ્યું માનતી કે માનતો નથી???અમારે ત્યાં તો માબાપ બિચારા માંડ 8 ધોરણ પાસ છે.તેઓ નો ફક્ત એક જ પ્રશ્ન છે જે શાળા ક્યારે ખુલશે???અમે બાળકો ના ઘેર જઈએ છીએ,તેમનું લેસન ચેક કરીએ છીએ.પણ20% બાળકો લેસન કરતા હોય તેમ લાગ્યું.બાકી તો હવે બધા ભગવાન ભરોસે છે.

    ReplyDelete
  87. પયૉવરણની વિવિઘ પધ્ધતિથી અનુભવ, અવલોકન , મુલાકાત ,આજુ બાજુના વાતાવરણથી ઘણુ શીખે છે. પયૉવરણથી કોરોના સામે લડવા માટેની સમજ વઘી.

    ReplyDelete
  88. કોવીડ 19ની પરિસ્થિતિ માં જે બીક લાગી તે જીવન માં યાદગાર બની રહેશે.

    ReplyDelete
  89. કોવિડ 19 ને લીધે લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન થયા છે... અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા થયા છે.

    ReplyDelete
  90. કોવિડ ની મહામારી ને કારણે બાળકો માટે ઓનલાઈન શિક્ષણ વિષય પર વ્યૂ હ રચના કરી શકાય..

    ReplyDelete
  91. Covid-19ની પરિસ્થિતિ ને જોતા ભય ના માહોલ માં જીવન જીવવું, નવા વિકલ્પ શોધવા.ઓનલાઈન શિક્ષણ ઉપયોગીતા સાબિત કરવી તે એક મુશ્કેલ વિકલ્પ ને સરળ બનાવવો.

    ReplyDelete
  92. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  93. પયૉવરણ દરેક વ્યકિતના જીવનમાં કેવી રીતે જોડાયેલુ હોય છે તે વિવિધ રીતે સમજાવી શકાય છે.

    ReplyDelete
  94. ભારે વરસાદ અને પાક નુકશાન થયું તથા ખેડૂતની લાગણી સમજાય તે અનુભવ.પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  95. ગોવિંદ 19 ને ધ્યાનમાં રાખીને બાળકોને પર્યાવરણ સમજૂતી માટે આયોજન કરવું જોઈએ

    ReplyDelete
  96. હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રહેશે.
    Corona વાઈરસ ૨૦૨૦ સાલ ઈતિહાસ બની રહેશે.harshila

    ReplyDelete
  97. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  98. covid-19 ની પરિસ્થિતિએ વિશ્વને ઘણું બધું શીખવ્યું છે. આ સ્થિતિ ખૂબ જ ભયંકર છે. લોકો એ સાવધાનીપૂર્વક એકબીજાની સાથે તમામ વ્યવહાર કરવો જોઈએ. આ પણ એક પર્યાવરણ નો અનુભવ છે જે પરથી આપણે સૌએ બોધપાઠ લેવો જોઈએ. સ્વચ્છતા પ્રત્યે ખૂબ કાળજીપૂર્વક વિચાર કરવો જોઈએ અને તેને અમલમાં લાવવો જોઈએ

    ReplyDelete
  99. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  100. Covid 19 ne lidhe loko svasthy pratye sabhan thaya.

    ReplyDelete
  101. kovid 19 ni paristhiti ne dhyane lai vyuh rachna khub jaruri chhe

    ReplyDelete

  102. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  103. Covid-19 જેવી પરિસ્થિતિ માં બાળકોનું ભણતર ને ધ્યાનમાં રાખીને તે ન બગડે તે માટે વ્યૂહરચના કરીશ

    ReplyDelete
  104. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  105. Jethabhai Lagariya
    આ વર્ષ પડેલા ભારે વરસાદ અને પાક નુકશાન થયું તથા ખેડૂતની લાગણી સમજાય તે અનુભવ.

    ReplyDelete
  106. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય

    ReplyDelete
  107. હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રાખીને સાવધાની રાખીશુંકોવિડ ની મહામારી ને કારણે બાળકો માટે ઓનલાઈન શિક્ષણ વિષય પર વ્યૂ હ રચના કરી શકાય..

    ReplyDelete
  108. કોઈ પીએન વિષય, ઘ્તન કે બાબત ઉપર વ્યુહ રચના કરવી એ પર્યાવર્ણ ની દ્રષ્ટિએ સાચી બની શકે એમ ચોક્કસ ના કહી શકાય. ઉ.ત. ક્યારેક આપણે ચોમાસામાં કોઈ પ્રવાસ અંગે વિચારતા હોય અને એટલો બધો વરસાદ પડે કે આપણે જય શકીએ જ નહિ. તો ક્યારેક આપણે ચોમાસામાં પ્રવાસ કરવા ચોમાસાને અનુરૂપ બધોજ સમાન એકત્રીત કરીએ અને વરસાદ જ આવે નહિ. તો આ બાબતો પર્યાવર્ણ ઉપર આધારીત બની રહે.

    ReplyDelete
  109. હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રાખીને સાવધાની રાખીશુંકોવિડ ની મહામારી ને કારણે બાળકો માટે ઓનલાઈન શિક્ષણ વિષય પર વ્યૂ હ રચના કરી શકાય

    ReplyDelete
  110. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  111. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  112. મારા માટે પર્યાવરણ ખુબજ વિસ્તૃત વિષય છે આપણને આ મોડ્યુલના આગળના મુદ્દામાં જેમ પાણી નું ઉદ્દહરણ આપી આપણે તેના સાથે કઈ કઈ બાબતો સંકલિત થઈ શકે છે તે દર્શાવ્યું તેમ આપણે હવા,અને પ્રદુષણ જમીન,અન એખેતી,વૃક્ષઓ અને વરસાદ,આપત્તિઓ માનવ સર્જી અને કુદરતી ,પુર,ભૂકંપ,વાવવજોડું ,ત્સુનામી અને હાલના કોવિડ 19 ને ધ્યાને લેતા વૈશ્વિક મહામારી ની સંકલ્પના આ દરમિયાન રાખવી પડતી કાળજીઓ અને લેવા પડતા પગલાં અને આરોગ્યપ્રદ સૂચનો રોગપ્રતિકારક શક્તિ વધAરવાના ઘરગથ્થુ ઉપાયો આમ આવી બધી ઘણી બાબતો પર પપાર વ્યુરચના કરી શકાય.

    ReplyDelete
  113. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  114. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  115. મારા મત મુજબ પર્યાવરણ અધ્યયન બાળકોને સ્વ-અનુભવ થી વધુ સારું શીખવી શકાય છે. જેમાં સ્થાનિક પરિસ્થિતિ તેમજ બાળકોના જ્ઞાન અને સમજણને ધ્યાન માં રાખીને વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવો યોગ્ય રહેશે...

    ReplyDelete
  116. મારા મતે પર્યાવરણ અધ્યયન બાળકોને સ્વ-અનુભવ થી વધુ સારું શીખવી શકાય છે

    ReplyDelete
  117. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરીપર્યાવરણ વિષય થી કોરોના સામે લડત કરવાની પ્રેરણા મળી.

    ReplyDelete
  118. જે તે સમયના આધારે જે તે વિષયની ઉપયોગીતા મુજબ શીખવી શકાય

    ReplyDelete
  119. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન કરવું જોઈએ.

    ReplyDelete
  120. બાળકોના અધ્યયન અધ્યાપન અને પર્યાવરણ સાથે સાંકળી અને આ પ્રક્રિયાને વધારે રસપ્રદ બનાવી અને અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરી શકાય છે આ માટે દરેક વિષયને અનુરૂપ વ્યૂહરચના અપનાવવા ની જરૂર છે

    ReplyDelete
  121. હાલની પરિસ્થિતિ ને જોતા વ્યૂહરચના ખૂબ જરૂરી છે ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પર્યાવરણ શિક્ષણ પણ મળે તેવું આયોજન કરી પર્યાવરણ વિષય થી કોરોના સામે લડતની પ્રેરણા મળી .

    ReplyDelete
  122. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે.

    ReplyDelete
  123. Covid 19 ની હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે.કોવિડ 19 ને ધ્યાને લેતા વૈશ્વિક મહામારી ની સંકલ્પના આ દરમિયાન રાખવી પડતી કાળજીઓ અને લેવા પડતા પગલાં અને આરોગ્યપ્રદ સૂચનો રોગપ્રતિકારક શક્તિ વધારવાનાઘરગથ્થુ ઉપાયો આમ આવી બધી ઘણી બાબતો પર વ્યુરચના કરી શકાય.એટલેજ પર્યાવરણ અનુભવો થી શીખી શકાય છે. અનુભવ જન્ય વિષય છે.

    ReplyDelete
  124. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  125. Covid 19 ની હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે.કોવિડ 19 ને ધ્યાને લેતા વૈશ્વિક મહામારી ની સંકલ્પના આ દરમિયાન રાખવી પડતી કાળજીઓ અને લેવા પડતા પગલાં અને આરોગ્યપ્રદ સૂચનો રોગપ્રતિકારક શક્તિ વધારવાનાઘરગથ્થુ ઉપાયો આમ આવી બધી ઘણી બાબતો પર વ્યુરચના કરી શકાય.એટલેજ પર્યાવરણ અનુભવો થી શીખી શકાય છે. અનુભવ જન્ય વિષય છે.

    ReplyDelete
  126. વિદ્યાર્થીઓ ને પર્યાવરણ નું શિક્ષણ વિવિધ પ્રયુક્તિઓ ના ઉપયોગ થી તેમને શીખવી શકાય છે...

    ReplyDelete
  127. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ પણ મળે તેવી આયોજન જરૂરી છે

    ReplyDelete
  128. સ્થાનિક પરિસ્થિતિના આધારે સ્થાનિક પર્યાવરણનો અને સ્થાનિક ઈતિહાસ દ્વારા આપણે બાળકોને રાજ્ય અને દેશના ઈતિહાસનો ખ્યાલ આપી શકાય છે. સાથે સાથે ગામ કે શહેરની સ્વચ્છતા માટે પોતાના ઘર કે ફળિયાથી સફાઈ કરી શરૂઆત કરવાની વ્યૂહરચના ઘડી શકાય.

    ReplyDelete
  129. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  130. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  131. હાલ ની covid 19 ની પરિસ્થિતિ

    ReplyDelete
  132. વર્તમાન સમયમાં તે વિષય કે પરિસ્થિતિની સ્થિતિ તેની જરૂરિયાત અને તેની સમાજ પર શું અસર થાય છે તેની ચકાસણી કર્યા બાદ જ જે તે વિષય માટે વ્યૂહરચના તૈયાર કરી શકાય . એ માટે તે બાબતે સમાજની માંગ અને તે પ્રત્યે સમાજની શું વિચારણા છે તેનો અભ્યાસ કર્યા બાદ વ્યૂહરચના તરફ આગળ વધાય . જેમકે એક વિષય પ્રદુષણ છે .

    ReplyDelete
  133. પર્યાવરણ એક એવો વિષય છે. જેનું
    જ્ઞાન આપણને આપણી પ્રકૃતિમાંથી મળે છે
    પર્યાવવણનું જ્ઞાન મેળવવા આપણે શાળા ઘર ની
    બહાર નીકળવું પડે છે તેનાથી આપણ ને
    આપોઆપ તેનું જ્ઞાન મળે છે.

    ReplyDelete
  134. પર્યાવરણની જાળવણી બાબતે બાળકોને જાગૃત કરવા જોઈએ.

    ReplyDelete
  135. કોવિડ 19 માં બાળકોને આેનલાઈન શિક્ષણની જરુર છે.તેની સાથે કલા શિક્ષણ પણ મળે તેવું આયોજન કરવું જોઈએ.

    ReplyDelete
  136. હાલની પરિસ્થિતિ તેમજ અન્ય વિશિષ્ટ આકસ્મિક પરિસ્થિતિ ને જોતા વ્યૂહરચના ખૂબ જરૂરી છે ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ તેમજ પર્યાવરણ શિક્ષણ મળે તેવું આયોજન કરી કોરોના સામે લડતની પ્રેરણા મળી .

    ReplyDelete
  137. Covid ની મહામારી ને કારણે આગોતરા કઈ રીતે પગલા લેવા તેની રચના ગોઠવવી જરૂરી છે.

    ReplyDelete
  138. હાલની પરિસ્થિતિ તેમજ અન્ય વિશિષ્ટ આકસ્મિક પરિસ્થિતિ ને જોતા વ્યૂહરચના ખૂબ જરૂરી છે ઓનલાઇન શિક્ષણ સાથે કલા શિક્ષણ તેમજ પર્યાવરણ શિક્ષણ મળે તેવું આયોજન કરી કોરોના સામે લડતની પ્રેરણા મળી .

    ReplyDelete
  139. કોવિડ-૧૯ ના કારણે લોકો પોતાના સ્વાસ્થને મ્મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  140. ભારે વરસાદ અને પાક નુકશાન થયું તથા ખેડૂતની લાગણી સમજાય તે અનુભવ.પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  141. પર્યાવરણ એક એવો વિષય છે. જેનું
    જ્ઞાન આપણને આપણી પ્રકૃતિમાંથી મળે છે
    પર્યાવવણનું જ્ઞાન મેળવવા આપણે શાળા ઘર ની
    બહાર નીકળવું પડે છે તેનાથી આપણ ને
    આપોઆપ તેનું જ્ઞાન મળે છે.

    ReplyDelete
  142. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  143. Covid 19 ને ધ્યાને લઈ ને વ્યૂહરચના બનાવવી જોઈએ. તે ભય અને અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  144. હાલની પરિસ્થિતિ જોતા આયોજન કરવું ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  145. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,

    ReplyDelete
  146. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવ જન્ય છે. તેમાં વિદ્યાર્થી ખાસ કરીને જોઈને શીખે છે. જ્યારે આ covid-19 ની પરિસ્થિતિ વિશે વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે તે ઉકેલ જાતે શોધે છે.

    ReplyDelete
  147. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  148. Covid19 વિષય પર વ્યૂહરચના કરવી જોઈએ. તેમાં જે ભય અને તેનો અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  149. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે.

    ReplyDelete
  150. પર્યાવરણ શિક્ષણ એ તમામ વિષયો સાથે સંલગ્ન વિષય હોય બાળ અનુભવ સ્પર્શ નિરીક્ષણ કે મુલાકાત દ્વારા શિક્ષણ મેળવે છે હાલ કોવિડ ની પરિસ્થિતિ માં જે ડર અને મુશ્કેલી અનુભવાઈ હતી જે બાળકને કાયમ યાદ રહેતી હોય છે

    ReplyDelete
  151. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા

    ReplyDelete
  152. પર્યાવરણ શિક્ષણ એ અનુભવજન્ય શિક્ષણ છે.ભૂતકાળના અધ્યયન ને આપણે વર્તમાનમાં ઉપયોગ કરી સારું કરી શકીએ.આજની કોવિડ 19પરિસ્થિતિમાં ભૂતકાળમાં પણ આવી મહામારી આવી જ છે હતી જેના આધારે આપણે આજે લોકડાઉન થકી પરિસ્થિને સમજી શક્યા.

    ReplyDelete
  153. કોવિડ-19 ની પરિસ્થિતિને કારણે આરોગ્યલક્ષી બાબતે સૌ વધારે સભાન બન્યા.તેનાથી બચવાની વ્યૂહ રચના અંતર્ગત માસ્કનો ઉપયોગ,હેન્ડવોશ, સેનિટાઇઝર નો ઉપયોગ,યોગ અને વ્યાયામનું મહત્વ, સોશિયલ ડિસ્ટન્સ વગરે બાબતે સભાન બન્યા.

    ReplyDelete
  154. હાલની મહામારી કોવિડ-૧૯ ની પરિસ્થિતિમા જે શીખવા મળ્યું તે જીવન ભર યાદ રાખીને સાવધાની રાખીશું

    ReplyDelete
  155. પયૉવરણ નુ શિક્ષણ અનુભવ દ્વારા મેળવવામાં આવે તો વધુ અસરકારક નીવડે છે.તેથી બાળકોને જે તે જગ્યા જેવી ખેતર, નદી, ડુંગર જેવી જગ્યાઓ રૂબરૂ મુલાકાત દરમિયાન આપેલ શિક્ષણ વધુ અસરકારક રીતે કરી શકાય છે

    ReplyDelete
  156. કોવિડ 19 આ મહામારી લોકો પોતાના સ્વાસ્થ્ય ને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  157. હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,

    ReplyDelete
  158. હાલની તેમજ આવનાર પરિસ્થિતિ અનુસાર વ્યુંરચના જીવનમાં ખૂબ જ જરૂરી છે

    ReplyDelete
  159. Covid-19 દરમિયાન ઓનલાઇન શિક્ષણ મા બાળકો નો ટેકનોલોજી સાથે તાલ મેલ જોવા મળ્યો

    ReplyDelete
  160. પર્યાવરણ શિક્ષણ એ અનુભવજન્ય શિક્ષણ છે.ભૂતકાળના અધ્યયન ને આપણે વર્તમાનમાં ઉપયોગ કરી સારું કરી શકીએ.આજની કોવિડ 19પરિસ્થિતિમાં ભૂતકાળમાં પણ આવી મહામારી આવી જ છે હતી જેના આધારે આપણે આજે લોકડાઉન થકી પરિસ્થિને સમજી શક્યા.

    ReplyDelete
  161. આ વર્ષે ભારત દેશ પર આર્થિક, શૈક્ષણિક દષ્ટિએ જે ઘણી બધી મુસીબતો આવી છે. તેને આધારે આપણે આવી પરિસ્થિતિ જ્યારે પણ આવે ત્યારે તૈયાર રહેવા માટે વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ

    ReplyDelete
  162. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવ જન્ય છે. તેમાં વિદ્યાર્થી ખાસ કરીને જોઈને શીખે છે. જ્યારે આ covid-19 ની પરિસ્થિતિ વિશે વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે તે ઉકેલ જાતે શોધે છે.

    ReplyDelete
  163. કોવિડ-19ની પરિસ્થિતિ માં જે બીક લાગી છે તે જીવન માં ખૂબ યાદ રહેશે

    ReplyDelete
  164. Covid 19 ની પરિસ્થિતિમાં બાળકો ધરે છે ત્યારે તેનો અભ્યાસ ક્રમ કઇ રીતે મેનેજ કરવો તેની ચર્ચા કરી

    ReplyDelete
  165. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  166. પર્યાવરણ શિક્ષણ એ અનુભવ શિક્ષણ છે ભૂતકાળના અધ્યયન ને આપણે વર્તમાનમાં ઉપયોગ કરી સારું કરી શકાય આ વર્ષે ભારત દેશ પર આર્થિક શૈક્ષણિક દ્રષ્ટિએ જે ઘણી બધી મુસીબતો આવી છે તેના આધારે આપણે આવી પરિસ્થિતિ જ્યારે પણ આવે ત્યારે તૈયાર રહેવા માટે વ્યૂહરચના તૈયાર કરવી જોઇએ

    ReplyDelete
  167. હાલની મહામારી કોવિડ-19ની પિરિસ્થિતિ માં જે શીખવા મળ્યું તે જીવનભર યાદ રહેશે. CORONA વાઈરસ 2020 સાલ ઈતિહાસ બની રહેશે .

    ReplyDelete
  168. કોવિડ19 લોકડાઉન અનુભવ જીવનમાં પહેલી વાર આવ્યો હવે જીવન માં અમુક ટેવો દૂર કરવાની વ્યૂહરચના કરવી, બાળકોને શિક્ષણ ઘરે બેઠા કંઈ રીતે આપવું તેના વિશે વ્યૂહરચના કરવી ખૂબ જરૂરી છે

    ReplyDelete
  169. પર્યાવરણ અધ્યયન ની વાંચન ની સમજ અનુભવથી જ તેમજ વિવિધ પર્યાવરણની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે

    ReplyDelete
  170. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવ દ્વરા શીખી શકાય

    ReplyDelete
  171. પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે. પર્યાવરણ અનુભવજન્ય વિષય છેેે.

    ReplyDelete
  172. Covid-19 ની મહામારી જીવનભર યાદ રહી જશે

    ReplyDelete
  173. દરેક વિષય શીખવતી વખતે જે તે એકમને લગતી બાબતો ,વિદ્યાર્થીઓની આસ પાસ્નુ વાતાવરણ, શીખવા માટેની જરૂરિયાતો વગેરેને અનુલક્ષીને યોગ્ય વ્યૂહરચના તૈયાર કરવી જરૂરી

    ReplyDelete
  174. સ્થાનિક પર્યાવરણને આધારે

    ReplyDelete
  175. Prayavarn ek anubhav shiksan che.pryavarn adhyan vachan ni samjan puri pade che.

    ReplyDelete
  176. Pryavaran addhyayan ma ashyayan adhyapan prakriya ma ashyeta ne swa na anubhavo thi gnan prapt kryu a agty nu che. Aa sixan pranali vdju asrkarak n chotdar rhe 6

    ReplyDelete
  177. કોવિડ ૧૯ નાં કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય ને મહત્વ આપતા થયા છે.

    ReplyDelete
  178. પર્યાવરણીય પ્રદૂષણ ની અસરો જેવીકે પુર દુષ્કાળ કમોસમી વરસાદ વગેરેની પર્યાવરણ સાથે સુસંગત કરી શિક્ષણ માં જોડી શકાય તેવી વ્યૂહરચના કારી શકાય

    ReplyDelete
  179. હાલની પરિસ્થિતિને જોતા covid-19 થી બચવા સાવચેતીના પગલારૂપે શું શું કરી શકાય તે અંગેની વ્યૂહરચના કરવી જોઈએ. ખોટો વહેમ કે ભય દૂર કરવો જોઈએ.

    ReplyDelete
  180. કોરોના મહામારીનો લીધે હોવી લોકો સ્વાસ્થ્ય ને લઈને વધુ સચેત થયા છે. નિયમિત રીતે વારંવાર સાબુથી હાથ ધોવા, સેનીટાઇઝર નો વપરાશ વગેરે દ્વારા બાળકોને સ્વચ્છતા ના ગુણોનો વિકાસ કરી શકાય. હાલમાં અતુવૃષ્ટિને પરિણામે થયેલ પાક નુકસાન વિશે ખેડૂતોની લાગણીઓ, વેદના, દુઃખ વિશે તે જાણી શકે.

    ReplyDelete
  181. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  182. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete
  183. ભારે વરસાદ અને પાક નુકશાન થયું તથા ખેડૂતની લાગણી સમજાય તે અનુભવ.પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  184. પર્યાવરણ વિષય એવો છે જે અનુભવ દ્વારા શીખી શકાય.

    ReplyDelete
  185. Covid-19 ની પરિસ્થિતિ માં જે બીક લાગી તે જીવન માં ખૂબ યાદ રહેશે.

    ReplyDelete
  186. કોઈ એક એકમ પસંદ કરી એના વિશે उपलब्ध માહિતી, માહિતી મેળવવાના સ્ત્રોત, અવલોકન,વર્ગીકરણ,ચિંતન, તારણ વગેરે સિદ્ધ થઈ શકે એવી વ્યૂહરચના કરવી પડે.
    અલગ અલગ મુદ્દા માટેની વ્યૂહરચના બદલાવી પડે.

    ReplyDelete
  187. પ્રવૃત્તિમાં લઈને તે પ્રવૃત્તિના ચોક્કસ માપદંડ અને તેની કક્ષા નક્કી કરીને પોતાની સમજણના આધારે બાળકો નું મુલ્યાંકન કરી શકાય છે

    ReplyDelete
  188. પ્રવૃત્તિમાં લઈને તે પ્રવૃત્તિના ચોક્કસ માપદંડ અને તેની કક્ષા નક્કી કરીને પોતાની સમજણના આધારે બાળકો નું મુલ્યાંકન કરી શકાય છે

    ReplyDelete
  189. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.

    ReplyDelete
  190. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી છે,કોવીડ 19 ની પરીસ્થીતમાં જે બીક ડર લાગ્યો તે જીવન માં અનુભવ યાદ રહેશે

    ReplyDelete
  191. મારા મતે પર્યાવરણ અધ્યયન વાંચન ની સમજણ અને અનુભવો થી તેમજ વિવિધ પર્યાવરણ ની જુદી જુદી પદ્ધrતિ દ્વારા શીખવી શકાય છે.હાલની પરિસ્થિતિને જોતા વ્યૂહરચના કરવી ખૂબ જ જરૂરી

    ReplyDelete
  192. વૃક્ષ ઓ નું મહત્વ વારંવાર બાળકો ને સમજવી તેનો નાશ થતો અટકવવા તથા નવા વૃક્ષ નું રોપણ ને જતન, ઉછેર કરવા અંગે ...ચર્ચા

    ReplyDelete
  193. હાલની પરિસ્થિતિ મા લોકો ની સ્વસ્થતા અંગે જાગૃતિ આવી. જે એક અનુભવ આધારિત છે

    ReplyDelete
  194. પયૉવરણ દરેક વ્યકિતના જીવનમાં કેવી રીતે જોડાયેલુ હોય છે તે વિવિધ રીતે સમજાવી શકાય છે.

    ReplyDelete
  195. કોરોના મહામારી ને લીધેલોકો પોતાના સ્વાસ્થ્યની કાળજી લેતા થયા .

    ReplyDelete
  196. પર્યાવરણ વિષય એવો છે કે જે અનુભવજન્ય છે અને અનુભવજન્ય વિચારો જોઈને અથવા તો અનુભવીને અથવા તો વિદ્યાર્થી ખાસ કરી ને જોઈને શીખે છે એમાં પણ ખાસ કરીને જ્યારે આ covid-19ની પરિસ્થિતિ અંતર્ગત વિચારવાનું થાય ત્યારે આવા અનુભવોને આધારે પોતાનો ઉકેલ જાતે શોધે તે ખરેખર ઇચ્છનીય છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ