Module 9 - પ્રવૃત્તિ ૨: ચર્ચા કરો
એક શિક્ષકે ચોથા ધોરણના વિદ્યાર્થીઓ સમક્ષ સમસ્યા રજૂ કરી.
400 + 7 = ?
એક વિદ્યાર્થીએ આ રીતે કર્યું છે :
400 + 7 = 4007
અન્ય એક વિદ્યાર્થીએ આ મુજબ કામ કર્યું છે :
400 + 7 = 1100
વિદ્યાર્થીઓ પાસે કયું પૂર્વજ્ઞાન ન હોઈ શકે?
------------------------------------------------------------------------------------------------------
વિદ્યાર્થીઓને તેમની ગેરસમજ દૂર કરવા માટે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય?
----------------------------------------------------------------------------------------------
વિચારવા માટે થોડો સમય લો.
બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત
કરો.
બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
Deleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeletenumber ofplace understand the unit one ten,hundred and thousand so make squareleft to right sideand playcard enter the square and undrstand this oneplace tenth place andhundredplace and addtion onenumber equalfourhundred and one
Deletenumber ofplace understand the unit one ten,hundred and thousand so make squareleft to right sideand playcard enter the square and undrstand this oneplace tenth place andhundredplace and addtion onenumber equalfourhundred and one
Deleteતેનાથી વ્યક્તિગત અને સામુહિક એક્તાની ભાવના જાગૃત કરી શકાસે khub saras
ReplyDeleteબાળકને એકમ દશક નો ખ્યાલ આપવો.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
ધન્યવાદ.
સદગુરુ કૃપા હિ કેવલમ્
બાળકો ને એકમ, દશક નો ખ્યાલ આપવો જોઈએ. સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.
Deleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteબાળકો ને એકમ દશક તથા સ્થાન કિમત ની સમજ વિકસિત કરવી
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી
ReplyDeleteતેનાથી વ્યક્તિગત અને સામુહિક એક્તાની ભાવના જાગૃત કરી શકાસે khub saras
ReplyDeletebaalak ne ekam dashak no sthaan no khyal nblo 6.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.
ReplyDeleteSankhya ne anurup ekamdsk no khyal aapi ne sthan kimmat ni samaj pn aapvi.yogy t.k.m.pn vapri skay
ReplyDeleteબાળકને એકમ દશક નો ખ્યાલ આપવો એકમ ની નીચે નો અંક આવે. અને દર્શકની નીચે દશકનો નો અંક મૂકી સરવાળો કરવાની બાબત વિદ્યાર્થીઓને શીખવવીપડે.
ReplyDeleteBalko ne sthan kimmat ni samaj aapvi.temne ekamdask no pn khyal aapvo.purvghan tpasvu.ene je rit fave e apna avi.
ReplyDeleteમારા મતે બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળક પાસે સંખ્યા નું જ્ઞાન છે પણ એકમ દશક એટલે કે સંખ્યાની ગોઠવણમાં ભૂલ પડે છે જેનો મહાવરો કરાવી સમસ્યા નિવારી શકાય
ReplyDeleteBhavikaben Chaudhary
ReplyDeleteBalak ne ekam, dashak ni samaj vikasavavi pade
બાળકોને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે. મણકાઘોડી અથવા અનુરૂપ TLMનીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોતરી કરી શકાય.
ReplyDeleteબાળકને સ્થાનકિંમત ની સમજ પૂરી પાડવી જોઈએ
ReplyDeleteઆ ભુલના નિવારણ માટે સ્થાનકિંમત શિખવવી જોઈએ
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteમણકા ઘોડી વડે બાળકને સ્થાનકીમત નો ખ્યાલ આપવો.જેથી તે સ્થાનકીમતને વધુ સારી રીતે સમજી ને સરવાળો કરી સકે.
ReplyDeleteબાળક ને સ્થાન કિમત અંગે સમજ સ્પસ્ટ કરાવવી જોઈએ.મણકાઘોડી અથવા સ્થાન કિમત સમબંધિત અન્ય ટીએલએમ ના ઉપયોગ યોગ્ય મહાવરો આપી શકાય..
ReplyDeleteદરેક બાળકને એકમ ,દસક, અને શતક નો ખ્યાલ આપવો જોઇએ. તથા સ્થાન કિમત સમજાવવી જોઇએ જેથી કોઇ પણૅ અંક કયા સ્થાન મા છે તે મુજબ તેનો સરવાળૉ , બાદબાકી,ગુણૅઅકાર, અને ભાગાકાર શરળૅતાથી કારી શકે .... તેથી બાળૅકોને સંખ્યા ગ્યાન સાથે સ્થાનકિમત સંકલ્પના આવદેતો આરીતના સરવાળૅઅ કે અંકની કોઇ પણૅ ગણૅતરી કરી શકે
ReplyDeleteઆ સમસ્યાના મૂળમાં બાળકને સ્થાનકિંમત ની યોગ્ય સમજ ન હોવાથી આપેલ સંખ્યા ખબર નથી પડતી તેથી શિક્ષકશ્રી મણકા ઘોડી, ટી.એલ.એમ, ચાર્ટ, કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને સ્થાનકિંમત નું મહત્વ સમજાવવું જોઈએ.
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી
ReplyDeleteબાળકને જ્યારે સ્થાનકિંમત ની સમજણનો અભાવ હોય ત્યારે આવી ભૂલો કરી શકે.આવા સજોગોમાં મનકાઘોડી કે ખાના દોરી એકમ,દશક,સો વગેરેનો ખ્યાલ આપવો જોઈએ
ReplyDeleteસ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.
ReplyDeletePatel Amita
ReplyDeleteબાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી
બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકને એકમ , દશક અને સો ની સ્થાનકિમતનો ખ્યાલ ન હોઈ , બાળકને દસ ને એક અગિયાર , 5 દશકને 7 છુટા તો કેટલા થાય , 99 મા એક ઉમેરો તો સો લખવામાં કેટલા અંકનો ઉપયોગ થશે ? કેમ ? મણકાઘોડી અને મૂર્ત વસ્તુ દ્વારા સો ના સ્થાન અને બીજા છુટા ની માહિતી આપવી .
ReplyDeleteસરવાળા શીખવવા કે અન્ય સંખ્યાકીય બાબત શીખવવા અંતર્ગત સૌપ્રથમ સંખ્યાજ્ઞાન બાળકને શીખવવું જોઈએ. જેથી કરીને બાળક એકમ, દશક કે સો એ અંતર્ગત કઈ સંખ્યા કેનું સ્થાન ધરાવે છે તે ખ્યાલ મેળવશે તો એની આ ક્ષતિને નિવારી શકાય.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteવિદ્યાર્થીઓ ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળક ને એકમ દશક ની સમજ આપવી.મૂર્ત વસ્તુઓની ગણત્રી કરાવીને સમજ આપી શકાય..મનકાઘોડી નો ઉપયોગ..તેમજ સ્થાંકીમત બોર્ડ દ્વારા સમજાવી શકાય
ReplyDeleteબાળક ને એકમ દશક ની સમજ આપી શકાય .
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકને સરળતાથી સમજણ પડે અને બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી.
બાળકો ને સ્થાનકીમંત ની સમજ આપવી.અકોની ગોઠવણી ખાના પાડી ને સમજાવવી.
ReplyDeleteબાળકોને સ્થાન કિંમત ની જાણકારી ન હોય એવું જણાય છેદ્વારા દ્વારા બાળપણ પણ દર્શક ચોક્કસ માહિતી આપવી જોઈએ તેમજ આગળ શુન્ય કરી અને સંખ્યા ને લખતા શીખડાવવુ જોઈએ
ReplyDeleteબાળકને એકમ દશકનો ખ્યાલ આપવો.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકોને એકમ દેશોની સમજ આપવી
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળક ને એકમ નીચે એકમ અને દશક નીચે દશક મુકીને ગણતરી કરાવવી
ReplyDeleteબાળકને એકમ દશક નો ખ્યાલ આપવો એકમ ની નીચે નો અંક આવે. અને દર્શકની નીચે દશકનો નો અંક મૂકી સરવાળો કરવાની બાબત વિદ્યાર્થીઓને શીખવવીપડે
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
અને બાળકને બાળકને અને એકમ દશક નો ખ્યાલ ને સ્થાનકિંમત ની સમજ આપવી
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી
ReplyDeleteબાળક ને એકમ દશક ની સમજ મણકા ઘોડી દ્રારા આપવી.400 અને 7 રૂપિયા આપી ને પણ સમજાવી સકાય.
ReplyDeleteબાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકને એકમ, દશક, સો નો ખ્યાલ સ્પષ્ટ કરાવવો તથા સ્થાન કિંમત ની સમજ આપવી.
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળક ને એકમ દશક અને સ્થાનકિમત નો ખ્યાલ આપવો
ReplyDeleteબાળકને એકમ દશક નો ખ્યાલ આપવો.
ReplyDeleteબાળક ને એકમ ,દશકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દશક નીચે દશક આવે. સમજ ખાના પાડી આપવી.....
ReplyDeleteએકમ દશક સરળતાથી સમજાવવુ....
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકને એકમ દશક વિશે માહિતી આપવી જોઇએ
ReplyDeleteબાળકો ને એકમ, દશક નો ખ્યાલ આપવો જોઈએ. સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteબાળકને મણકાધોડીનાઉપયોગ થી એકમ દશક ની સમજ આપવી સરવાળ। મા કમ ગોઠવીને સીખવવું,પૂવૅજ્ઞાનનો અભાવ
ReplyDeleteબાળક ને એકમ દશકનોખ્યાલ આપવો.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી.સ્થાન કિંમત સમજ માટે પ્રવૃત્તિ કરાવી જોઈએ.
ReplyDeleteબાળક ને સ્થાન કિંમત ની સમજ આપવી.વિવિધ પ્રવૃતિઓ ની મદદ થી એકમ દશકા સો નો ખ્યાલ આપી શકાય
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી.
ReplyDelete
ReplyDeleteબાળકને એકમ, દશક, સો નો ખ્યાલ સ્પષ્ટ કરાવવો તથા સ્થાન કિંમત ની સમજ આપવી.
બાળકોને એકમ દશક અને સો ના સ્પષ્ટ ખ્યાલ આપી સંકલ્પના સ્પષ્ટ કરવી તથા સ્થાનકિંમત ની સમજ આપવી.
ReplyDeleteબાળકો ને એકમ, દશક નો ખ્યાલ આપવો જોઈએ. સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમત ની સમજ ના હોવાને લીધે આવું થાય છે તેને યોગ્ય લર્નિંગ મટીરીયલ દ્વારા સમજ આપી શકાય

ReplyDeleteસૌ પ્રથમ બાળક ધોરણ4નું છે.એટલે પૂર્વ જ્ઞાન માટે તેનું ધોરણ3 નું પૂર્વજ્ઞાન તાપસવું જોઈએ.ધોરણ3માં એકમ,દશક અને સો આમ આ તન આંકડાની સંખ્યા જોવી પડે.1.બાળક ને આ સંખ્યા લખતા આવડે છે કે નહીં તે જોવું.2.આને શબ્દ અને આંકડામાં લખતા આવડે છે કે નહીં તે જોવું.3.તેને આ ત્રણ એકમ ની સંખ્યા ની સ્થાનકિંમત નો ખ્યાલ છે કે નહીં.તે જોવું પડે.
ReplyDeleteસ્થાન કિંમત ના જ્ઞાન ની ઉણપ છે
ReplyDeleteતેની ગેરસમજ દૂર કરવા માટે તેને પાયાની સમજ આપવી પડે.શૂન્ય થી શરૂઆત કરીને અંકની ગણતરી ના પાયાના ખ્યાલ આપવા પડે.તેને શબ્દ અને અંક લેખન કરાવક પડે.Ex.0+1=1....એક
ReplyDelete1+1=2...બે.......10+1=11અહીં તેને 10 મતલબ 1 દશક તેમજ 1દશક એટલે10 એકમ આ પાયાનો ખ્યાલ આપવો પડે. આમ 100 એટલે 1સો 0દશક0એકમ .તો જ બાળક ને આગળ ની સંખ્યા ની ગણતરી તેમજ લેખન ની સમજ પડે.તો જ તેની ગેર સમજ દૂર થાય.
બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
એકમ- દશક નો ખ્યાલ બાળકને સમજાવો સરવાળામાં એકમ નીચે એકમ અને દશકની નીચે દશક આવે એમ અંકોના સ્થાન ની સમજ આપવી.
ReplyDeleteબાળકો ને એકમ ,દશક નો ખ્યાલ આપવો
ReplyDeleteબાળકો પાસે સ્થાનકિંમત નું જ્ઞાન ના હોય તો આવી ભૂલ થાય તેથી તેમને પહેલાં સ્થાનકિંમત સમજાવવી પડે .
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteઆ સમસ્યાના મૂળમાં બાળકને સ્થાનકિંમતની યોગ્ય સમજ ન હોવાથી આપેલ સંખ્યા ખબર નથી પડતી તેથી શિક્ષકશ્રી મણકા ઘોડી, ટી.એલ.એમ, ચાર્ટ, કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને સ્થાનકિંમત નું મહત્વ સમજાવવું જોઈએ.
ReplyDeleteઆ સમસ્યાના મૂળમાં બાળકને સ્થાનકિંમત ની યોગ્ય સમજ ન હોવાથી આપેલ સંખ્યા ખબર નથી પડતી તેથી શિક્ષકશ્રી મણકા ઘોડી, ટી.એલ.એમ, ચાર્ટ, કે અન્ય પ્રવૃત્તિ દ્વારા બાળકને સ્થાનકિંમત નું મહત્વ સમજાવવું જોઈએ.
ReplyDeleteબાળકોને એકમ દશક માહિતગાર કરવા એકમ અંકની નીચે એક મૂકો દશક અંક નીચે દશક મૂકો તે માહિતી આપવી ગોઠવવું તેની જાણ કરવી.બાળકો પાસે સ્થાનકિંમત નું જ્ઞાન ના હોય તો આવી ભૂલ થાય તેથી તેમને પહેલાં સ્થાનકિંમત સમજાવવી
ReplyDelete400+7=407 થાય એના બદલે 4007 કે 1100 જવાબ આપે એ બાળકને સ્થનકિંમતની સંકલપના કાચી રહી ગઈ છે,
ReplyDeleteતે સમજાવવા માટે અંકોની સ્થનકિંમતનૂં TLM બનાવી ઉપયોગ કરીશું, તથા મૌખિક મહાવરો પણ કરાવીશું.
વિદ્યાર્થીઓને સ્થાનકિંમત જ્ઞાન આપવું જરૂરી
ReplyDeleteબાળકોને સથાન કિંમતની સમજ આપવી જોઈએ.ખાના પાડી એકમ.દશકની સમજ આપવી.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકોને એકમ દશક અને સ્થાન કિંમત વિશે ની સમજ આપવી..
ReplyDeleteસ્થાંકિંમત નું purvagn ના હોય શકે. તેને સરવાળાની સંકલ્પના પૂછી શકાય. સરવાળો સરખી સ્થાંકિમ્મત વળી સંખ્યા સાથે થાય તે પૂછી શકાય
ReplyDeleteબાળકને એકમ, દશક, સો નો ખ્યાલ સ્પષ્ટ કરાવવો તથા સ્થાન કિંમત ની સમજ આપવી harshilapatel
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત વિશે જ્ઞાન આપવું જોઈએ .એકમના સ્થાને અકમનો અંક મૂકવો જોઈએ તે સમજાવવુ જોઈએ. બે અંક ત્રણ અંક ચાર અંકની સંખ્યા નું જ્ઞાન આપવું જોઈએ .
ReplyDeleteબાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.
બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.
બાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.સ્થાનકીમ્મત સમજાવી
ReplyDeletePahle wale Vidyarthi Ko ikai dahai sekda Ka Sahi jyane lekin Vahi dusre Vidyarthi ko 21 jordar Kadhai se Jude second ka second se Jod wala Gyan kya Bhav hai isliye pahle wale ka to answer sahi hai lekin dusre wale ka answer galat hai
ReplyDeleteબાળકોને એકમ અને દશકનો ખ્યાલ આપવો .એકમની નીચે એકમ અને દશકની નીચે દશકનો ખ્યાલ આપવો .ખાના પાડી સમજ આપવી.
ReplyDeleteબાળકોને એકમ અને દશકનો ખ્યાલ આપવો નોટબુકમાં ખાના પડે એકમ અને દશકની સમજ આપવી
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.
ReplyDeleteબાળકો ને સ્થાન કિમત ની સમજ ખાના પાડી ને સારી રીતે સમજાવી શકાય છે.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.
બાળકને એકમ દશક જેવી સ્થાનકિંમત વિશેની સમજ ન હોય સંખ્યાજ્ઞાન અને દર્શક વગરના સરવાળાની જાણકારી ના હોય ત્યારે આવી ભૂલ જોવા મળે બાળકોને મણકાઘોડી સ્થાનકિંમત સંખ્યાજ્ઞાન સરવાળા ની રકમ ના દાખલા માં કઈ રકમ વચ્ચે સરવાળો થાય તેના વિશેની સમજ આપવી જોઈએ
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.બાળકોને સંખ્યાજ્ઞાનની અને સ્થાનકિંમતની સમજણ નથી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમત સંબંધી સમજણ આપી જરૂરી પ્રશ્નોત્તરી કરી શકાય. જેમ કે સાત કયા સ્થાને છે? ચારની પાછળ કેટલા શૂન્ય છે? સરવાળા બાદબાકી મા એકમના નીચે કયો અંક આવે? વગેરે સમજણ આપતા પ્રશ્ન પૂછી શકાય.
બાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની સમજ મણકાઘોડી દ્વારા આપી તેમનો સરવાળાનો ખ્યાલ સ્પષ્ટ કરી શકાય...
ReplyDeleteબાળકને એકમ દશક નો ખ્યાલ આપવો.
ReplyDeleteબાળકને સ્થાન કિંમતનો ખ્યાલ સ્પષ્ટ કરવો ખૂબ જરૂરી છે તેના પાયા પર જ તે આગળની ગાણિતિક ક્રિયાઓ કરી શકે છે
ReplyDeletebalak ne aekm dasak no khayal aapvo
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
એકમ દશક ની સંકલ્પના સમજાવવી જોઈએ.
ReplyDeleteબાળકોને એકમ દશક સ્થાન કિંમત અને સરવાળાની સમજ સાધનો દ્વારા માપી શકાય અને પ્રવૃત્તિ દ્વારા અને સમજવું જરૂરી છે ગણિત મજાનો વિષય છે કે બાળકોને સમજવું જરૂરી છે
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteવિદ્યાર્થીઓને એકમ દશક સો નિષ્પત્તિ સિદ્ધ કરવાની ખૂબ જરૂરી છે
ReplyDeleteવિદ્યાર્થીને સરવાળાની રીતનો તેમજ એકમ દશકનૉ ખ્યાલ ન હોય. તેથી તેને સરવાળાની રીત સમજાવવી તેમજ સ્થાનની કિંમત સમજાવવી.
ReplyDeleteબાળકને પ્રથમ એકમ દશકની સમજ આપવી.એકમ સંખ્યાની નીચે એકમ દશકની નીચે દશક લખવા તેમજ દશકમાં સંખ્યા ન હોય તો શૂન્ય લખી સરવાળો કરવા જણાવવું
ReplyDeleteબાળકને પ્રથમ એકમ ,દશક,સૌ, હજાર વગેરેની સમજ આપવી તેમજ સ્થાન કિમંત ની સમજ આપવી તેમજ એકમ નીચે એકમનો અંક મુકવાની સમજ આપવી સાથે સાથે આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય મુકતા શીખવાડવું.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકો ને અંકો ના સ્થાન એટલે કે એકમ દશક નો મહાવરો વારંવાર કરાવવો.
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ.ની મદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.
ReplyDeleteVihabhai Targata
બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.સાથેસાથે બાળકોને બાળકો ને અંકો ના સ્થાન એટલે કે એકમ દશક નો મહાવરો વારંવાર કરાવવો.
ReplyDeleteબાળકને સ્થાનકિંમત ની સમજ ના હોય શકે. મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી એકમ દશક માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોત્તરી કરી શકાય.
ReplyDeleteબાળકને સ્થાનકિંમત ની સમજ ના હોય શકે. મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી એકમ દશક માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોત્તરી કરી શકાય.
ReplyDeleteબાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.મણકાઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી એકમ દશક માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નોત્તરી કરી શકાય.
ReplyDeleteબાળક ને એકમ દશક નો ખ્યાલ ન હોય તથા એકમ નીચે એકમ આવે એવી સમજણ આપવી જોઈએ
ReplyDeleteબાળક ને એકમ અને દશક નો યોગ્ય સમજ આપી શકાય છે.
ReplyDeleteબાળકોને એકમ દશક નો ખ્યાલ આપો અને એકમ ના સ્થાન ની નીચે એકમ અને દશકના સ્થાનનીનીચે દશક એમ લખવા ની સમજ આપવી.
ReplyDeleteબાળકોને સંખ્યા વાંચતા આવડે પણ એની કિંમત વિશે સમજણ નથી એમ કહી શકાય. સાથે સાથે એકમ दशक અને અંકોની સ્થાન કિંમત વિશે પણ કચાશ જણાય.
ReplyDeleteઆ કચાશ દૂર કરવા મૂર્ત થી અમૂર્ત તરફ ના સંખ્યા જ્ઞાન આપતા જઈ વિવિધ tlm વડે મહાવરો કરાવવાની જરૂર પડે. એકમ दशक અને સ્થાન કિંમત नि સમજ દૃઢ થયા પછી આવી ભૂલો નિવારી શકાશે.
બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકને એકમ, દશક નો ખ્યાલ આપવો. સંખ્યાને લખતા શીખવવી. સંખ્યા લખવાની સમજ ખાના પાડીને આપવી.
ReplyDeleteમણકાઘોડી દ્વારા એકમ દશક નો ખ્યાલ આપી દ્રઢીકરણ કરાવવુ
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeletebalakne sankhyagyan ni samaj nathi
ReplyDelete, સ્થાન કિંમત..બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન આપવુ
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeletesankhya gyanni samaj ni jarur chhe mahavaro karavvo
ReplyDeleteપ્રવૃત્તિમાં લઈને તે પ્રવૃત્તિના ચોક્કસ માપદંડ અને તેની કક્ષા નક્કી કરીને પોતાની સમજણના આધારે બાળકો નું મુલ્યાંકન કરી શકાય છે
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteબાળકને એકમ, દશક નો ખ્યાલ આપવો. સંખ્યાને લખતા શીખવવી. સંખ્યા લખવાની સમજ ખાના પાડીને આપવી.
ReplyDeleteદરેક બાળકને એકમ ,દસક, અને શતક નો ખ્યાલ આપવો જોઇએ. તથા સ્થાન કિમત સમજાવવી જોઇએ જેથી કોઇ પણૅ અંક કયા સ્થાન મા છે તે મુજબ તેનો સરવાળૉ , બાદબાકી,ગુણૅઅકાર, અને ભાગાકાર શરળૅતાથી કારી શકે .... તેથી બાળૅકોને સંખ્યા ગ્યાન સાથે સ્થાનકિમત સંકલ્પના આવદેતો આરીતના સરવાળૅઅ કે અંકની કોઇ પણૅ ગણૅતરી કરી શકે
ReplyDeleteStudent ne Elam dasak satak no khyal aapvo jaruri chhe tyar bad aa rit par lai javato saman padse
ReplyDeleteબાળકો ને એકમ,દશક ની સમજ આપવી. સંખ્યા ને સ્થાન પ્રમાણે લખવાની સમજ આપવી.
ReplyDeleteબાળક પાસે સંખ્યા નું જ્ઞાન છે. પણ એકમ દશક એટલે કે સંખ્યા ની ગોઠવણ માં ભૂલ પડે છે. જેનો મહાવરો કરી સમસ્યા નિવારી શકાય.
ReplyDeleteબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી જેથી તે ભૂલ કરતો અટકી શકે.
બાળકને સ્થાનકિંમત ની સમજ ઓછી છે તેના માટે મણકા ઘોડી અથવા તો સ્થાનકિંમત ની સમજણ આપતાં દ્વારા સમજણ આપી અને સાથે સાથે સરવાળા ની પ્રક્રિયા ની સમજ આપવી જરૂરી થશે
ReplyDeleteબાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવીઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.
ReplyDeleteબાળક ને એકમ દસક નો ખ્યાલ આપવો જોઈએ.
ReplyDeleteબાળકને એકમ દશક તેમનો ખ્યાલ આપવો સરવાળા ની પ્રક્રિયા સમજાવવી.
ReplyDeleteબાળકોને મણકાં ઘોડીની મદદથી સંખ્યાનું સ્થાન અને તેની કિંમત વિશે સમજ આપવી જોઈએ.
ReplyDeleteબાળકો ને એકમ દશક ની સમજ આપી ને સરવાળા ની પ્રકિયા ની સમજ આપવી.
ReplyDeleteબાળકોને સ્થાનકીમતની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી. એલ. એમ. ની મદદથી સ્થાનકીમતની સમજ આપવી જોઈએ.
ReplyDeleteબાળકોને સંખ્યાની સ્થાન કિંમત અને સ્થાનનો ખ્યાલ ન હોઈ શકે. આડી રીતે લખેલ સંખ્યાને ગણવામાં સ્થાન વિશે સમજ ન હોય એવું બને જેથી બાળકને સરવાળા ઉભી રકમ લખી ખ્યાલ આપવો જોઈએ જેથી બાળકની સમજ ચોક્કસ અને સ્પષ્ટ બને. લખેલ અંક, સ્થાન અને તેની સ્થાન કિંમત વિશે ચોક્કસ ખ્યાલ આપવો જોઈએ જેથી બાળક તેમાં ભૂલ ના કરે.
ReplyDeleteબાળકોને એકમ દશક ની સમજ આપવી. બાળકો ની સ્થાન કિંમત ની સમજ ન હોય શકે. મણકા ઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી સ્થાનકિંમત ની સમજ આપવી જોઈએ.
ReplyDeleteબાળક ને એકમ ,દસકનો ખ્યાલ આપવો. એકમ નીચે એકમ ને દસક નીચેદસક આવે. સમજ ખાના પાડી આપવી.
ReplyDeleteના એવું ન કહી શકાય કે બાળકો પાસે પૂર્વજ્ઞાન નથી પરંતુ હાર તેમને એકમ દશક સો હજાર નો ખ્યાલ છે તેમ જ તેમને ભારતીય સંખ્યા પદ્ધતિ દસ ના આધાર પર બનેલી છે તેની સરસ માહિતી આપવી જોઈએ
ReplyDeleteબાળકો ને એકમ દસક નો ખ્યાલ આપી, એકમ ની નીચે એકમ આવે તેવી સમાજ આપી શકાય.
ReplyDeleteબાળકોને એકમ ,દશક ની સમજ આપવી. બાળકો ની સ્થાન કિંમત ની સમજ ન હોય શકે. મણકા ઘોડી અથવા અનુરૂપ ટી.એલ.એમ ની મદદથી સ્થાનકિંમત ની સમજ આપવી જોઈએ.
ReplyDeleteબાળકો ને એકમ દસક નો ખ્યાલ આપી, એકમ ની નીચે એકમ આવે તેવી સમાજ આપી શકાય. સરવાળા ની રીત સમજાવી શકાય.
Deleteબાળકોને સંખ્યાની સથાનકીમત અને ઉમેરવાની પ્રક્રિયાની મૂળભૂત સમજ કદાચ ન હોય એવું બની શકે . આ માટે બાળકોને ઉમેરવાની પ્રક્રિયાનો અનુભવજન્ય જ્ઞાન આપવું જરૂરી બને છે .તેમને મૂર્ત થી અમૂર્ત તરફ લઇ જવું પડશે
ReplyDeleteમબાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકને પ્રારંભથી જ થોડી સમજણ પુરી પાડી સ્થાનકિમત સમજાવવી
ReplyDeleteઅને સાથે સાથે સરવાળાની ક્રિયા વખતે ક્રમ ગોઠવીને કેમ લખાય એ પુર્વજ્ઞાનનો અભાવ છે.. એની યોગ્ય પુર્તિ કરવી
બાળકો ને સ્થાન કિંમત ની સમજ ન હોય શકે.મણકાઘોડી અથવા અનુરૂપ ટી .એલ .એમ.નીમદદથી એકમ દશક, માટે ઊંડાણમાં ઝીણવટથી સમજ આપી પ્રશ્નો તરી કરી શકાય.બાળકો ને સ્થાનકીમત આધારિત મોડયુલ કે મણકાઘોડી આધારિત ELPS સિદ્ધાંત નું જ્ઞાન જરૂરી.
ReplyDeleteબાળકોને એકમ, દશક,સો અંગેની સમજ આપી શકાય.
ReplyDeleteઅહીં વિદ્યાર્થી ને સ્થાન કિંમત તથા એકમ, દશક ,સો ના સ્થાન કયાંક છે તે વિશે કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી. આવી પરિસ્થિતિમાં બાળકને સૌથી પહેલા સ્થાનકિંમત ની સમજણ આપવી પડે ત્યાર બાદ એકમ નો અંક કયો? દશકનો અંક કયો? આવા પ્રશ્નો પૂછીનેએ સમજણ આપીને સરવાળા તરફ લઈ જવાય.
ReplyDeleteએકમ દસક નો ખ્યાલ આપવો TLM ની મદદ થી મહાવરો અને દ્રઢીકરણ કરાવવું
ReplyDeleteBalako ne manka kholi dwara sthan kimat ni samaj apvi,, balak jyare lakhe chee tyre teni pase sthan kimat ni samaj k purv gnan hotu nathi. Ekam dashak ni samaj apvi,, vagere dwara samjavi sakay.
ReplyDeleteબાળક પાસે સંખ્યા નું જ્ઞાન છે પણ એકમ દશક એટલે કે સંખ્યાની ગોઠવણમાં ભૂલ પડે છે જેનો મહાવરો કરાવી સમસ્યા નિવારી શકાય
ReplyDeleteબાળકને સ્થાનકીમત ની સમજ આપવી, સરવાળા માં શુન્ય મૂકી ને સંખ્યા પુરી કરવી વગેરે નો ખ્યાલ આપવો
ReplyDeleteએકમ,દશક,સો નો ખ્યાલ આપવો.સરવાળા ની પ્રક્રિયા મા એકજ અંક ની સંખ્યા ના સરવાળા નો ખ્યાલ હશે. તેથી બે અને ત્રણ અંકની સંખ્યા ના સરવાળા નો ખ્યાલ ટી. એલ.એમ. ની મદદથી આપવો.નીચેના જેવા પ્રશ્નો પૂછી શકાય. પેલી સંખ્યામાં કેટલા અંક છે? બીજી સંખ્યામાં કેટલા અં ક છે?પેલી સંખ્યામાં એકમ નો અંક કયો છે?બીજી સંખ્યામાં એકમ નો અંક કયો છે?
ReplyDeleteમણકાઘોડીથી એકમદશકની સમજ આપવી.
ReplyDeleteબાળક ને સ્થાનકીમંત ની જાણકારી ના હોઈ શકે
ReplyDelete