Module 13 - પ્રવૃત્તિ ૧ અસરકારક નેતૃત્વકર્તાના લક્ષણો

 જો તમારે અસરકારક નેતૃત્વકર્તા બનવું હોય તો તેના મૂળભૂત ગુણો કયા છે? તેમાંના કેટલાક ગુણો આ પ્રમાણે છે; પહેલવૃત્તિ કરવી, સકારાત્મક અભિગમ જાળવી રાખવો, ‘સ્વથી પ્રેરિત રહેવું અને પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહેવું તમે બીજા કયા લક્ષણો વિચારી શકો છો?

વિચારવા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  2. ફોટા અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહે અને ખામીને શોધીને નિરાકરણ લાવવું

    ReplyDelete
  3. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  4. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  5. ફોટા અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહે અને ખામીને શોધીને નિરાકરણ લાવવું

    ReplyDelete
  6. અસરકારક નેતૃત્વ કરવા માટે પરિસ્થિતિ ,સમય ,જરૂરિયાત પ્રમાણે ઉચિત ગોલ સુધી પહોંચવા યોગ્ય નિર્ણય લેવા જોઈએ.

    ReplyDelete
    Replies
    1. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

      Delete
  7. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
    Replies
    1. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નું ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, સહનશીલ, પ્રમાણિક કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

      Delete
    2. સતત કાર્યશીલ રહી ખામીઓ દૂર કરતા રહેવું પડે

      Delete
  8. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  9. અસરકારક નેતૃત્વ માટે પહેલા પોતે જ એવા ગુણો ને અપનાવવા જોઇએ જે બીજા બધા માટે પ્રેરણાદાયક હોય.

    ReplyDelete
  10. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું.

    ReplyDelete
  11. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  12. અસરકારક નેતૃત્વ માટે પહેલા પોતે જ એવા ગુણો ને અપનાવવા જોઇએ જે બીજા બધા માટે પ્રેરણાદાયક હોય.

    ReplyDelete
  13. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  14. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  15. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  16. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  17. November 2020 at 17:49
    અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નું ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, સહનશીલ, પ્રમાણિક કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  18. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  19. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  20. This comment has been removed by the author.

    ReplyDelete
  21. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને તેની ખામી શોધી ને તેના નિરાકરણ લાવ

    ReplyDelete
  22. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  23. અસરકારક નેતૃત્વ માટે કાર્યશીલ રહેવું અને ખામી નું નિવારણ કરવું

    ReplyDelete
  24. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.

    ReplyDelete
  25. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા ખામીઓ શોધીને સુધારવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ અને સ્વના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

    ReplyDelete
  26. અસર કારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહી અને તેની ખામી ને શોધી ને તેનું નિરાકરણ લાવવું.

    ReplyDelete
  27. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા ખામીઓ શોધીને સુધારવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ અને સ્વના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

    ReplyDelete
  28. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  29. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નું ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, સહનશીલ, પ્રમાણિક કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  30. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  31. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહે અને ખામીઓની શોધી ને તેમનું નિરાકરણ કરવું.

    ReplyDelete
  32. Unknown19 November 2020 at 18:45
    અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા ખામીઓ શોધીને સુધારવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ અને સ્વના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

    ReplyDelete
  33. અસરકારક નેતૃત્વ માટે સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.

    ReplyDelete
  34. -સિધ્ધિ લક્ષ્યાંક નક્કી કરવા
    -કાર્ય કરવા માંટે તત્પર રહેવું
    -સહભાગીદારી

    ReplyDelete
  35. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  36. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  37. સાથી મિત્રો સાથે સંવેદનશીલ રહેવું,
    એક બીજા ને મદદ કરવી,
    હકારાત્મક અભિગમ અપનાવવો વગેરે

    ReplyDelete
  38. અસરકારક નેતૃત્વ માટે સતત પ્રયત્નો કરવા જોઈએ તથા સકારાત્મક રહેવું અને બીજાઓ સાથે મરીને સદા પોજેટીવ વિચારવું જોઈએ

    ReplyDelete
  39. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  40. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    REPLY

    Unknown

    ReplyDelete
  41. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    REPLY

    Unknown

    ReplyDelete
  42. સતત ક્રિયાશીલ રહેવું જોઈએ. બધાના વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ભૂલોમાંથી શીખવુ જોઇએ

    ReplyDelete
  43. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને જરૂરિયાત પ્રમાણે યોગ્ય નિર્ણય લેવા જોઈએ

    ReplyDelete
  44. અસરકારક નેતૃત્વ માટે સોથી પહેલા પહેલ કરવી સતત કાર્યશીલ રહેવું તથા ખામીઓ શોધીને સુધારવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ અને સ્વના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

    ReplyDelete
  45. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધી ને તે નું નિરાકરણ લાવવું

    ReplyDelete
  46. કોઈ પણ કાર્ય માં સતત ક્રિયાશીલ રહેવુ...તથા..પોતાના માં રહેલી ખામી ને દુર કરી...નવીનતા પૂર્વક આગળ વધવું રહેવુ પડે...

    ReplyDelete
  47. અસરકારક નેતૃત્વ કરવા માટે પરિસ્થિતિ ,સમય ,જરૂરિયાત પ્રમાણે ઉચિત ઉદ્દેશ સુધી પહોંચવા યોગ્ય નિર્ણય લેવા જોઈએ.

    ReplyDelete
  48. સ્વ ની સંકલ્પના દ્રઢ રાખી કામગીરી કરવી જોયીયે .દરેક બાબતોમાં મનમાં વિશ્વાસ રાખી કરવી.પ્રબળ આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવું.ભૂલોનું ધ્યાન રાખી તેને સુધારવી.તમે દરેક કાર્ય કરી શકો છો તેનું સતત મનમાં રટણ કરવું.

    ReplyDelete
  49. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  50. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  51. ખામી શોધવી
    ભાગીદારી
    નિરાકરણ લાવવું

    ReplyDelete
  52. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  53. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  54. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  55. અસરકારક નેતૃત્વ માટે હંમેશા પરિવર્તનશીલ રહેવું જોઈએ.

    ReplyDelete
  56. Inovetive કરતા રહેવું, મોટીવેશન મેળવતા રહેવું અને પ્રેરણા પુરી પાડવામાં અગ્રેસર રહેવું, હકારાત્મક વલણ અપનાવી ને કાર્ય કરવું.

    ReplyDelete
  57. સતત ક્રિયાશીલ રહેવું જોઈએ. બધાના વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ભૂલોમાંથી શીખવુ જોઇએ.અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  58. કોઈ પણ કાર્ય નું ખામીઓ દૂર કરવા તત્પર રહેવું.

    ReplyDelete
  59. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  60. અસરકારક નેતૃત્વ કરવા માટે સતત કાર્યશીલ રહેવુ અને સકારાત્મક વલણ અપનાવવુ જોઈએ.

    ReplyDelete
  61. અસરકારક પ્રત્યાયન માટે સતત કાર્યશીલ રહેવું તેમજ એવા ગુણો ને વિકસાવવા જૅથી બીજા આપડા માંથી ગુણો જોઈને નિરાકરણ લાવી શકે

    ReplyDelete
  62. અસરકારક નેતૃત્વ માટે નિયમિતતા, શિસ્ત પાલન, અને શાળા પ્રત્યે સમર્પણ હોવું જોઇએ.

    ReplyDelete
  63. અસરકારક નેતૃત્વ માટે પહેલા પોતે જ એવા ગુણો ને અપનાવવા જોઇએ જે બીજા બધા માટે પ્રેરણાદાયક હોય.

    ReplyDelete
  64. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ અસરકારક નેતૃત્વ માટે નિયમિતતા, શિસ્ત પાલન, અને શાળા પ્રત્યે સમર્પણ હોવું જોઇએ.

    ReplyDelete
  65. સકારાત્મક વિચારો રાખવા જોઈએ અને સતત કાર્યશીલ રહેવું જોઇએ.

    ReplyDelete
  66. અસરકારક નેતૃત્વમાંસકારાત્મક વલણ અપનાવવું જોઈએ.

    ReplyDelete
  67. હમેશાં positive રહી પ્રયત્નશીલ રહેવુ

    ReplyDelete
  68. અસરકારક નેતૃત્વ માટે આપણે સૌ પ્રથમ તો સ્વ મૂલ્યાંકન કરવું જરૂરી. સતત પ્રવૃત્તિમય રહેવું જરૂરી. વર્તમાન સમય સાથે અપડેટ રહેવું અનિવાર્ય છે. પોતાની ભૂલ અથવા ખામીને દૂર કરવા સતત પ્રયાસ કરવા જરૂરી.

    ReplyDelete
  69. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  70. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete

  71. અસરકારક નેતૃત્વ માટે પહેલા પોતે જ એવા ગુણો ને અપનાવવા જોઇએ જે બીજા બધા માટે પ્રેરણાદાયક હોય.

    ReplyDelete
  72. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  73. અસરકારક નેતૃત્વ માટે સ્વ નો વિકાસ કરવો .પોતાની ખામીઓને શોધવી અને સતત પ્રવૃત્તિશીલ રહેવું.

    ReplyDelete
  74. આત્મવિશ્વાસ, અડગ નિર્ણયશકતિ

    ReplyDelete
  75. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  76. સકારતમક વિચારો સાથે સતત કાર્યશીલ રહેવું જોઈએ.

    ReplyDelete
  77. સતત ક્રિયાશીલ રહેવું જોઈએ. બધાના વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ભૂલોમાંથી શીખવુ જોઇએ.અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  78. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  79. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  80. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  81. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ અસરકારક નેતૃત્વ માટે નિયમિતતા, શિસ્ત પાલન, અને શાળા પ્રત્યે સમર્પણ હોવું જોઇએ.

    ReplyDelete
  82. અસરકારક નેતૃત્વ માટે પહેલા પોતે જ એવા ગુણોને અપનાવવા જોઈએ ,
    જે બીજા બધા માટે પ્રેરણાદાયક હોય જેના પરિણામ રૂપ અસરકારક નેતૃત્વ સફળ નીવડશે.

    ReplyDelete
  83. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધી ને તે નું નિરાકરણ લાવવું

    ReplyDelete
  84. સારા નેતૃત્વ માટે અસરકારક લોક સંપર્ક તેમજ સહયોગ જરૂરી હકારાત્મક વલણ તેમજ સતત ક્રિયાશીલ રહેવું અને નાવીન્યપૂર્ણ સર્જનાત્મકતા જેવા ગુણો જરૂરી

    ReplyDelete
  85. પોતાનામાં વિશ્વાસ,મજબૂત નિર્ણશક્તિ,સાથી મિત્રોના વિચારોને આવકારવા,નવા પ્રયત્નો માટે હંમેશા તૈયાર રહેવું.

    ReplyDelete
  86. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું સ્વનો વિકાસ કરવો અને પોતાની ભૂલો શોધી ને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  87. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈ

    ReplyDelete
  88. અસરકારક નેત્રુત્વ માટે સકારાત્મક વલણ અપનાવવું જોઈએ

    ReplyDelete
  89. સતત ક્રિયાશીલ રહેવું જોઈએ. બધાના વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ભૂલોમાંથી શીખવુ જોઇએ

    ReplyDelete
  90. કોઈ પણ કામમાં હકારાત્મક વલણ રાખવું.
    કોઈ પણ કામનો અમલ સૌ પ્રથમ પોતે કરવો.
    સૌને સાથે રાખીને ચાલવું..

    ReplyDelete
  91. અસરકારક નેતૃત્વ માટે પરિવર્તનશીલ બનવું તથા સકારાત્મક વિચારો રાખવા

    ReplyDelete
  92. તમારે અસરકારક નેતૃત્વકર્તા બનવું હોય તો તેના મૂળભૂત ગુણો કયા છે? તેમાંના કેટલાક ગુણો આ પ્રમાણે છે; પહેલવૃત્તિ કરવી, સકારાત્મક અભિગમ જાળવી રાખવો, ‘સ્વ’થી પ્રેરિત રહેવું અને પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહેવું તમે બીજા કયા લક્ષણો વિચારી શકો છો?

    ReplyDelete
  93. સતત ક્રિયાશીલ રહેવું જોઈએ. બધાના વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ભૂલોમાંથી શીખવુ જોઇએ

    ReplyDelete
  94. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  95. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  96. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  97. સતત ક્રિયાશીલ રહેવું જોઇએ.અસરકારક નેતૃત્વમાં હમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.

    ReplyDelete
  98. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  99. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  100. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહે અને ખામીને શોધીને નિરાકરણ લાવવું

    ReplyDelete
  101. સરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  102. અસરકારક નેતૃત્વકર્તા બનવું હોય તો શાળામાં તથા વિદ્યાર્થીઓમાં સતત સકારાત્મક સુધારા લાવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ, વાલીઓ સાથે જોડાયેલા રહીને યોગ્ય નિર્ણય લેવા જોઈએ.

    ReplyDelete
  103. અસરકારક નેતૃત્વ માટે હંમેશા સકારાત્મક વલણ વિકસાવવું,સતત કાર્યશીલ રહેવું.સ્વ નો વિકાસ કરવો.પોતાની ખામીઓ દૂર કરવા તત્પર રહેવું.

    ReplyDelete
  104. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું ખૂબ જરૂરી છે

    ReplyDelete
  105. સિધ્ધિ લક્ષ્યાંક નક્કી કરવા
    -કાર્ય કરવા માંટે તત્પર રહેવું
    -સહભાગીદારી

    ReplyDelete
  106. અસરકારક નેતૃત્વ કરવા માટે પરિસ્થિતિ ,સમય ,જરૂરિયાત પ્રમાણે ઉચિત ગોલ સુધી પહોંચવા યોગ્ય નિર્ણય લેવા જોઈએ.

    ReplyDelete
  107. માસિક વાર્ષિક આયોજન કરી કામ કરવુ

    ReplyDelete
  108. સતત કાર્યશીલ રહી સામાજિક સહયોગ મેળવી શાળાની જરૂરિયાત પ્રમાણે નિશ્ચિત ધ્યેય સુધી પહોંચવા પ્રયત્ન કરવો

    ReplyDelete
  109. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ

    ReplyDelete
  110. બાળકોને જાતે તમામ પ્રવૃત્તિ કરવા દેવી.

    ReplyDelete
  111. બાળકોને જાતે તમામ પ્રવૃત્તિ કરવા દેવી.

    ReplyDelete
  112. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  113. તમારે અસરકારક નેતૃત્વકર્તા બનવું હોય તો તેના મૂળભૂત ગુણો કયા છે? તેમાંના કેટલાક ગુણો આ પ્રમાણે છે; પહેલવૃત્તિ કરવી, સકારાત્મક અભિગમ જાળવી રાખવો, ‘સ્વ’થી પ્રેરિત રહેવું અને પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહેવું તમે બીજા કયા લક્ષણો વિચારી શકો છો?

    ReplyDelete
  114. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું ખૂબ જરૂરી છે.

    ReplyDelete
  115. Swikruti,potanibhulo bijani sari vato ane sachi salahoni swkruti karta sikhvu joiye...tatha sauno sath sauno vikas ni bhavana kelavavi padse

    ReplyDelete
  116. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  117. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  118. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  119. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  120. અસરકારક નેત્રૃત્વ માટે કોઇપણ કાર્ય માં સતત ક્રિયાશીલ રહેવુ...તથા..પોતાના માં રહેલી ખામી ને દુર કરી...નવીનતા પૂર્વક આગળ વધવું રહેવુ પડે...

    ReplyDelete
  121. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું ખૂબ જરૂરી છે

    ReplyDelete
  122. તમારે અસરકારક નેતૃત્વકર્તા બનવું હોય તો તેના મૂળભૂત ગુણો કયા છે? તેમાંના કેટલાક ગુણો આ પ્રમાણે છે; પહેલવૃત્તિ કરવી, સકારાત્મક અભિગમ જાળવી રાખવો, ‘સ્વ’થી પ્રેરિત રહેવું અને પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ રહેવું તમે બીજા કયા લક્ષણો વિચારી શકો છો

    ReplyDelete
  123. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  124. સ્વ ની સંકલ્પના દ્રઢ રાખી કામગીરી કરવી જોયીયે .દરેક બાબતોમાં મનમાં વિશ્વાસ રાખી કરવી.પ્રબળ આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવું.ભૂલોનું ધ્યાન રાખી તેને સુધારવી.તમે દરેક કાર્ય કરી શકો છો તેનું સતત મનમાં રટણ કરવું.

    ReplyDelete
  125. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો

    ReplyDelete
  126. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  127. અસરકારક નેતૃત્તવમાં સકારાતમક વલણ અપનાવવુ જોઇઅે.પોતાનો વિકાસ કરવો અને પોતાની ભૂલો શોધી ને તેનુ નિરાકરણ લાવવા મહેનત કરવી જોઇઅે.

    ReplyDelete
  128. અનુકરણીય ઉદાહરણ પૂરું પાડવું.

    ReplyDelete
  129. અસરકારક નેત્રૃત્વ માટે કોઇપણ કાર્ય માં સતત ક્રિયાશીલ રહેવુ...તથા..પોતાના માં રહેલી ખામી ને દુર કરી...નવીનતા પૂર્વક આગળ વધવું રહેવુ પડે...

    ReplyDelete
  130. Jethabhai Lagariya
    અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  131. અસરકારક નેતૃત્વ માટે આયોજન પૂર્વક કાર્ય કરવું જોઈએ દરેક સાથે એકસરખો સદ્વ્યવહાર રાખવો મને મોકલી દો ફોટો મિતભાષી હોવા જોઈએ સરળ હોવા જોઈએ નવીનતા પૂર્વક કાર્ય કરવું

    ReplyDelete
  132. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  133. અસરકારક નેતૃત્વ માટે હંમેશા હકારાત્મક વલણ રાખવું જોઇએ. સ્વમાં રહેલી ખામીઓ દૂર કરિને આગળ વધવું જોઇએ. કોઇપણ કાર્યો માટે હંમેશાં તૈયાર રહેવું જોઇએ .

    ReplyDelete
  134. અસરકારક નેતૃત્વ કરનાર એક સારો વ્યવસ્થાપક, વાચક,આજીવન વિદ્યાર્થી,પડકારોને ઝીલનાર,સારા કામની કદર કરનાર ઇનોવેટી વ, પરિવર્તનશિલ હોવો જોઈએ.

    ReplyDelete
  135. Always be positive and progressive

    ReplyDelete
  136. સતત ક્રિયાશીલ રહેવું જોઈએ. બધાના વિચારોને પ્રાધાન્ય આપવું જોઈએ. ભૂલોમાંથી શીખવુ જોઇએ

    ReplyDelete
  137. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ. પોતાનો કરવો અને પોતાની ભૂલો શોધી ને તેનુ નિરાકરણ લાવવા મહેનત કરવી જોઈએ.

    ReplyDelete
  138. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  139. સફળ અને અસરકારક નેતૃત્વ માટે નિષ્ઠાપૂર્વકની કામગીરી જરૂરી ગણાય.

    ReplyDelete
  140. સમય બાબતે નિયમિતતા, બીજાના કામની કદર કરવી, હકારાત્મક વલણ અપનાવવું.

    ReplyDelete
  141. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને તેની ખામી ને શોધી તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  142. Patel Amita Subhashchandra
    અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  143. અસરકારક નેતૃત્વ માટે પહેલા પોતે જ એવા ગુણો ને અપનાવવા જોઇએ જે બીજા બધા માટે પ્રેરણાદાયક હોય.

    ReplyDelete
  144. સતત કાર્યશીલ રહેવું ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  145. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ

    ReplyDelete
  146. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  147. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  148. અસરકારક નેતૃત્વ કરવા માટે પરિસ્થિતિ ,સમય ,જરૂરિયાત પ્રમાણે ઉચિત ગોલ સુધી પહોંચવા યોગ્ય નિર્ણય લેવા જોઈએ

    ReplyDelete
    Replies
    1. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

      Delete
  149. અસરકારક નેતૃત્વ માટે હકારાત્મક વલણ હોવું જોઇએ અને તે માટે સતત કાર્યશીલ પણ રહેવું જોઈએ.

    ReplyDelete
  150. અસરકારક નેતૃત્વ માટે હકારાત્મક વલણ હોવું જોઇએ અને તે માટે સતત કાર્યશીલ પણ રહેવું જોઈએ.

    ReplyDelete
  151. અસરકારક નેતૃત્વ માટે કાર્ય ની પહેલ કરવી, નવા કાર્ય માટે સતત તત્પર રહેવું, સાથી મિત્રો ને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા, એકબીજાને મદદ કરવી, હકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ.

    ReplyDelete
  152. અસરકારક નેતૃત્વ માટે કાર્યશીલ રહી સૌને પ્રેરણા આપવી.તેમજ શાળા પરિવારને સાથે લઈ વિકસાત્મક નિર્ણયો લેવા.ઉપલબ્ધ સાધન સામગ્રી ના યોગ્ય ઉપયોગ નું આયોજન કરવું.

    ReplyDelete
  153. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું.

    ReplyDelete
  154. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.આત્મવિશ્વાસ દૃઢ બનાવવો.

    ReplyDelete
  155. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  156. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.આત્મવિશ્વાસ દૃઢ બનાવવો.

    ReplyDelete
  157. અસરકારક નેતૃત્વ માટે સતત પ્રયત્નશીલ રહેવું .

    ReplyDelete
  158. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો.
    સ્વ ની સંકલ્પના દ્રઢ રાખી કામગીરી કરવી જોયીયે .દરેક બાબતોમાં મનમાં વિશ્વાસ રાખી કરવી.પ્રબળ આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવું.ભૂલોનું ધ્યાન રાખી તેને સુધારવી.તમે દરેક કાર્ય કરી શકો છો તેનું સતત ચિંતન કરતાં રહેવું.

    ReplyDelete
  159. Co-operative રહેવું. નિર્ભય રહેવું. કોઈ પણ નવું કાર્ય કરવા માટે સતત કાર્યશીલ રહેવું. બીજાને પ્રેરણા પૂરી પાડવી. નેતા હોય તો પણ મિત્ર ભાવે તમામ સાથે કામ કરવું.

    ReplyDelete
  160. હકારાત્મક બનવું જોઈએ, સહયોગ થી કામ કરવું જોઈએ પડકારો નો સામનો કરી તેનું નવીન રીતે નિરાકરણ લાવવું જોઈએ

    ReplyDelete
  161. અસરકારક નેતૃત્વ માટે સૌથી પહેલાં પહેલ કરવી સતત કાર્યશીલ રહેવું તથા ખામીઓ શોધીને સુધારવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ અને સ્વ ના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

    ReplyDelete
  162. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નુ ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, શહનશીલ, પ્રમાણિત કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો.
    સ્વ ની સંકલ્પના દ્રઢ રાખી કામગીરી કરવી જોયીયે .દરેક બાબતોમાં મનમાં વિશ્વાસ રાખી કરવી.પ્રબળ આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કરવું.ભૂલોનું ધ્યાન રાખી તેને સુધારવી.તમે દરેક કાર્ય કરી શકો છો તેનું સતત ચિંતન કરતાં રહેવું.

    ReplyDelete
  163. Asarkarak netrutavma satat prayatnshil rahevu joie

    ReplyDelete
  164. Asarkarak netrutavma satat prayatnshil rahevu joie

    ReplyDelete
  165. Asarkarak netrutavma satat prayatnshil rahevu joie

    ReplyDelete
  166. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યરત રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું.

    ReplyDelete
  167. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેલું અને ઉપલબ્ધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા સમર્થ બનવું.

    ReplyDelete
  168. કોઈપણ પ્રશ્નોના નિરાકરણ માટે પરિસ્થિતિને અનુકૂળ બની ને રહેવું જોઈએ.

    ReplyDelete
  169. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને તેની ખામી ને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  170. જ્યોત્સનાબેન આર સ્નેહી.
    અસરકારક નેતૃત્વ માટે સતત કાયૅશીલ રહેવું ,સ્વનો વિકાસ કરવો. સહાનુભૂતિ , સહનશીલતા , પોતાની ભૂલો શોધી તેનું નિરાકરણ લાવવું વગેરે ગુણો પહેલા પોતે અપનાવવા જે બીજા માટે પ્રેરણાદાયક હોય.

    ReplyDelete
  171. પોતાના પરનો કાબુ, વર્તન અને વ્યવહાર તથા ઉપયોગી થવાનાની ભાવના અને સહકારની ભાવના વગેરે

    ReplyDelete
  172. અસરકારક નેતૃત્વમાં હંમેશા સકારાત્મક વલણ અપનાવવું જોઈએ.સ્વનો વિકાસ કરવો.અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવો જોઈએ.

    ReplyDelete
  173. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું તથા કોઈપણ કાર્ય નું ખામીઓ દૂર કરવા તત્પર રહેવું. સહાનુભૂતિ, સહનશીલ, પ્રમાણિક કારણો ને સરળતાથી પૂર્ણ કરવા.

    ReplyDelete
  174. અસરકારક નેતૃત્વ માટે સોથી પહેલા પહેલ કરવી સતત કાર્યશીલ રહેવું તથા ખામીઓ શોધીને સુધારવા માટે પણ સતત પ્રયત્ન કરતા રહેવું જોઈએ સકારાત્મક વલણ અપનાવવું જોઈએ અને સ્વના વિકાસ માટે પણ સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ

    ReplyDelete
  175. હકારાત્મક વલણ દાખવી પ્રેરણાત્મક બનવું જોઈએ.

    ReplyDelete
  176. અસરકારક નેતૃત્વ માટે સકારાત્મક વલણ, હમેશાં કાર્યશીલ, નવા કાર્ય માટે ઉત્સાહિત, વિકાસાત્મક નિર્ણયો લેવાની પહેલ કરવી,અને ભુલો માં થી શીખી ને આગળ વધવવધવુ જોઈએ.

    ReplyDelete
  177. અસરકારક નેતૃત્વ માટે કાર્યની પહેલ કરવી, નવા કાર્યો માટે સતત તત્પર રહેવું જોઈએ, સાથી મિત્રોને પણ નવા કાર્યો માટે તૈયાર કરવા જોઈએ, દરેકને તેમની ક્ષમતા અનુસાર કાર્ય કામ આપવું જોઈએ.

    ReplyDelete
  178. હકારાત્મક અભિગમ અને સતત કાર્યશીલ રહેવું

    ReplyDelete
  179. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  180. સતત karyashil બનીને તત્પર રહેવું

    ReplyDelete
  181. સહનશીલતા, પ્રમાણિકતા, સિધ્ધિ લક્ષ્યયાક નક્કી કરવા, સહભાગીદારી જેવા ગુણો વિકસાવી શકાય.

    ReplyDelete
  182. અસરકારક નેતૃત્વ માટે પહેલ કરવી,આત્મવિશ્વાસ હોવો ,હકારાત્મક વલણ અપનાવવું તેમજ અન્યને પ્રેરણા પુરી પાડી શકે તે જરુરી છે.

    ReplyDelete
    Replies
    1. શાળા વિકાસ માટે સતત positive રહી teamwork krvu

      Delete
  183. સતત કાર્યશીલ રહી, ખામીઓ શોધી તેને દૂર કરવા પ્રયત્ન કરતા રહેવુ

    ReplyDelete
  184. Asarkarak netrutva mate pahela pote j Eva guno ne apnavva joi e j bija badha mate prenadayak hoy.

    ReplyDelete
  185. Nitaben MAKANBHAI Patel અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું સકારાત્મક વલણ રાખવું સ્વ .... વિકાસ કરવો.

    ReplyDelete
  186. Nitaben MAKANBHAI Patel અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું સકારાત્મક વલણ રાખવું સ્વ .... વિકાસ કરવો..

    ReplyDelete
  187. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ તેનો વિકાસ કરવો અને પોતાની ભૂલો શોધી ને તેનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો જોઈએ

    ReplyDelete
  188. Positive રહી teamwork krvu

    ReplyDelete
  189. અસરકારક નેતૃત્વમાં સકારાત્મક વલણ અપનાવવું જોઈએ. સ્વનો વિકાસ કરવો. અને પોતાની ભૂલો શોધીને તેનું નિરાકરણ લાવવા પ્રયત્નો કરવા જોઈએ.

    ReplyDelete
  190. Nitaben MAKANBHAI Patel અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યરત રહેવું એ ની ખામી શોધી નિરાકરણ લાવવું સો વિકાસ કરવો.

    ReplyDelete
  191. સતત કાર્યશીલ રહેવું. માર્ગદર્શન મેળવતા રહેવું. ભૂલો શોધી તેને દૂર કરવી.

    ReplyDelete
  192. અસરકારક નેતૃત્વ માટે સતત કાર્યશીલ રહેવું અને એની ખામીને શોધીને તેનું નિરાકરણ લાવવું

    ReplyDelete
  193. -સિધ્ધિ લક્ષ્યાંક નક્કી કરવા માટે તત્પર રહેવું
    -સહભાગીદારી

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ