Module 15 - પ્રવૃત્તિ 1: તમારા બાળપણ વિષે ચિંતન કરો
થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો
વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક
વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો.
વિચારવા માટે થોડો સમય લો.
બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.
થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો.
ReplyDeleteBe biladi ane vandrani varta
DeleteSukhad anubhav khub j nani 3 varshni hati tyare fatherni schoolma gayeli principalni dikti etle khub j man malyu.dukhad anubhav std-4 ma gruhkaryani nakalma benno mar khava padelo.sumanbhai sire sikhvelu balgit sagarma nav....haji pan yad chhe.emne j kareli dhruv ni varta haji pan abhinay sathe yad chhe
Deleteસ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
ReplyDeleteસ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
બે બકરી ની વાર્તા અને બે બિલાડી અને વાનર ની વાર્તા
બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.

જંગલમા કોલશા બનાવતા રાતે ઝૂપડીમા હુ એકલો અને 3 રીછ આવી જવા એ દુ:ખ
Deleteનાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
ReplyDeleteશિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."
સ્કૂલે જવું પડતું તે દુઃખદ ઘટના બહેનપણીઓ સાથે રમવાની મજા આવતી તે સુખદ ઘટના
Deleteજોડકણા આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ
વાર્તા સમજુ બકરીઓ
થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો
ReplyDeleteબાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.
બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા
ReplyDeleteબાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું
ReplyDeleteબાળપણમાં રમત રમવાની મજા એ સુખદ અને મારી માતા ઓચિંતા બિમાર થયા એ દુખદ અનુભવ.આવ રે વરસાદ....... જોડકણું અને જે જન મશ્કરી કરવા જાય તે. વાતૉ..ગમતી.
ReplyDeleteવિવિધ સ્થળો એ સહકુટુંબ ફરવા જવું.બધા ભેગા મળી ને પ્રસંગો ની ઉજવણી કરવી.
ReplyDeleteબાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
બાળપણ માં સ્કૂલમાં જવાની દુઃખદ ઘટના અને વરસાદમા કાગળની નાવડી બનાવીને રમવાની સુખદ ઘટના
Deleteજોડકણુ વાર્તા રે વાર્તા અને બાળ વાર્તા માં ટોપીવાળો ફેરિયો
મારા માટે સુખદ પળ મોટાભાઈ ની સાથે શાળા માં જવું..અને દુઃખદ ઘટના પગ માં ઇજા થવાથી પ્લાસ્ટર લગાવવું પડ્યું વાર્તા ચતુર કાગડો અને સમજુ બકરીઓ..
ReplyDeleteબાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteબાળપણમાં માતાપિતાથી અલગ રહેવું.એ દુઃખદ ઘટના ,અવનવી રમતો રમવાની મજા એ સુખદ ઘટના, વાર્તા કીડી અને કબૂતર .મગર અને વાંદરો.આવ રે વરસાદ..
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી
ReplyDeleteબાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત
બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની મજા
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી
ReplyDeleteબાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા
બાળપણમાં રમતો રમવી. ખેતર , જવું . શાળામાં ભાઈબંધ જોડે ફરવું.
ReplyDeleteબાળપણમાં રમત રમવાની મજા એ સુખદ અને મારી માતા ઓચિંતા બિમાર થયા એ દુખદ અનુભવ.આવ રે વરસાદ....... જોડકણું અને જે જન મશ્કરી કરવા જાય તે. વાતૉ..ગમતી.
ReplyDeleteબાળપણમાં ઘણી બધી સારી અને થોડીક દુઃખદ ઘટનાઓ છે . જોડકણુ : ચકીબેન ચકીબેન, વાર્તા રે વાર્તા . વાર્તા : સમજુ બકરીઓ , ચતુર શિયાળ.
ReplyDeleteબાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી હતી.
ReplyDeleteશાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.
ReplyDeleteશાળાએ જવું અને શરૂઆતના દિવસોમાં બીજા મિત્રો જોડે લડાઈ કરવી અને રમત રમતા એકબીજાને ધક્કો મારીને ખૂબ ખુશ થતાં હતાં.
ReplyDeleteબાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.
સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
ReplyDeleteસ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
બે બકરી ની વાર્તા અને કાગડા અને શિયાળ ની વાર્તા...
બાળપણમાં પ્રથમ દિવસે સ્કૂલે જવું એ સુખદ છે મને ખૂબ મજા આવતી
ReplyDeleteવિવિધ સ્થળો એ સહકુટુંબ ફરવા જવું.બધા ભેગા મળી ને પ્રસંગો ની ઉજવણી કરવી.
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી
ReplyDeleteબાળપણમાં છોકરાઓ સાથે રમેલી રમતો આનંદદાયક હતી . જયારે અમે ઘર બદલાવી બીજી જગ્યાએ રહેવા ગયા તે દુઃખદ હતું .નાનપણમાં અકબર બીરબલ ની વાર્તાઓ અને જોક્સ ખુબ સાંભળતા .
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી હતી.
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી harshilapatel
ReplyDeleteસ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
ReplyDeleteસ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
બે બકરી ની વાર્તા અને કાગડા અને શિયાળ ની વાર્તા...
બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા, ખેતરમો જઈ મણાળાવા ચીભડા ખાવા, ગિલ્લી ડંડા રમવા, સાત તાળી રમવાની મજા પડતી.
ReplyDeleteશાળાના દરેક કાયઁક્મ મા ભાગ લેવો-સુખદ ક્ષણ
ReplyDeleteપા્થમિક શિક્ષણ પુરુ થવુ -દુઃખદક્ષણ
બાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનુંદુઃખ પડે યાદ આવે છે
ReplyDeleteબાળપણમાં મંદિરમાં રમવા જવું સુખદ ધટના અને સ્કુલમાં વાર્તા ન આવડવી દુ: ખદ ધટના.
ReplyDeleteજોડકણાં.એક બિલાડી જાડી..
વાર્તા. ભૂખ્યું શિયાળ..
બાળપણ તો બાળપણથી જ હોય છે નાના છોકરા હોય કે મોટા હોય દરેક વ્યક્તિને બાળપણની સુખદ અને દુઃખદ ઘટનાઓ ખુબ જ યાદ આવતી હોય છે. બાળપણમાં સાંભળેલી ચકા ચકી ની વાર્તા વાંદરાની વાર્તા વગેરે ખૂબ જ રસપ્રદ હતી
ReplyDeleteબાળપણમાં દાદા-દાદી સાથે મંદિરે જવાનું,નાના ભાઈ બહેનો સાથે રમવાનું -ઝગડવાનું ,કીટા હસી-ખુશી...વગેરે સુખદ પ્રસંગો ,ક્યારે ક્યારે મોટા ઝઘડા થતા તારે મમ્મી-પપ્પા મારતા ,આવી દુઃખ બાબતો, બાળપણમાં તળાવમાં નહાવા જતાં ડૂબી જવાની ઘટના,રાત્રે બા સાથે વાંદરા બિલાડી ની વાર્તા, મગર અને વાંદરાની વાર્તા, તરશો કાગડો સાબરના શિંગડા ,હાથી અને સસલા ની વાર્તા વગેરે રસપ્રદ વાર્તાઓ પણ સંભળાવતા.
ReplyDeleteબાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
ReplyDeleteવાર્તા. ભૂખ્યું શિયાળ..
બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
બાળપણ તો બાળપણથી હોય છે નાના છોકરાઓ એ કે મોટા હોય દરેક વ્યક્તિને બાળપણની સુખદ અને દુઃખદ ઘટનાઓ ખૂબ જ યાદ આવે છે બાળપણમાં સાંભળેલી ચકા ચકી ની વાર્તા ખૂબ જ રસપ્રદ હતી
ReplyDeleteબાળપણ એટલે બહુ વિચાર નહીં પણ સતત નવા સપનાઓ
ReplyDeleteબાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા
ReplyDeleteSchoolma javani khub Maja avti. Ramat ramvani tatha git gavani Maja avti.
ReplyDeleteબચપણમાં શાળા માં જવા ની અને રમતો રમવાની ખૂબ જ મજા આવતી હતી.
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી
ReplyDeleteશાળા માં જવાની રમવાની અને ભણવાની બહુ જ મજા આવતી હતી.દરેક વિષય પ્રાથના ગીત મજા આવતી હતી.
ReplyDeleteBe biladi Ni varta
ReplyDeleteબાળપણમાં રમત રમવાની મજા એ સુખદ અને મારી માતા ઓચિંતા બિમાર થયા એ દુખદ અનુભવ.આવ રે વરસાદ....... જોડકણું અને જે જન મશ્કરી કરવા જાય તે. વાતૉ..ગમતી.શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.
ReplyDeleteનાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
ReplyDeleteશિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."
બાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનુંદુઃખ પડે યાદ આવે છે
ReplyDeleteબાળપણ ની મજા અનેરી હતી.નાનપણમા રમતો ખુબ મજા.
ReplyDeleteસ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
ReplyDeleteસ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
બે બકરી ની વાર્તા અને બે બિલાડી અને વાનર ની વાર્તા.
સુખદ ક્ષણ- શાળાનો પહેલો દિવસ. દુઃખ દ ક્ષણ-દા દી ને છોડીને પાપા ની નોકરી નાં સ્થળે
ReplyDeleteરહેવા જવું પડ્યુ તે. જોડકણા- એક બિલાડી જાડી..વાર્તા રે વાર્તા.. વાર્તા- મગર અને વાંદરાની. કીડી અને કબુતર.
બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા
ReplyDeleteબાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનું બહુ જ ગમતું મને મારી બાળપણ ની શાળા નો આનંદ અલગ જ હોય.
ReplyDeleteબાળપણમાં ઘરઘર રમવાની મજા આવતી. વિવિધ રમતો પૈકી પકડ દાન રમત તેમજ ગેડી દડા ની રમતમાં ક્યારેક વાગી પણ જતું.
ReplyDeleteવિવિધ બાળગીતો ગાવાની મજા આવતી. ઉટ અને શિયાળ ની વાર્તા પ્રચલિત હતી.
બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વા
બાળપણના દિવસોની યાદો
ReplyDeleteબોર વીણવા, તળાવમાં નહાવું,જાતે પાયેલા દોરાથી પતંગો ચગાવવાની, ગિલ્લી દંડાની રમતો,શેરી રમતો વગેરે
સુખદ ક્ષણ
મેળામાં ફરવા જવું, શહેરમાં માતા પિતા સાથે મહેમાન બનીને જવું
ચકો ચકલીની વાર્તા, અકબર બિરબલની વાર્તા, દાદાજીની વાતો વગેરે
ઘોડો ગાવા જવાનું જોડકણાં, વિવિધ કોયડાઓના જોડકણાં
શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.
ReplyDeleteવિવિધ સ્થળો એ સહકુટુંબ ફરવા જવું.બધા ભેગા મળી ને પ્રસંગો ની ઉજવણી કરવી.
ReplyDeleteશાળાએ જવું એ વાર્તા કે વાત કષ્ટદાયક લાગતી પરંતુ પ્રથમ વખત શાળામાં પ્રવેશ તા શાળાનું વાતાવરણ પ્રથમ ધોરણ માં ભણાવતા પાઉલ સાહેબની શિક્ષણની મનોરંજક વાર્તાઓ કાવ્યો ગીતો અને રસપ્રદ પડે તેવી રમતો રમાડતા એ સુખદ પણ હતી શાળાની અંદર ક્યારેક નજીવી બાબતે અન્ય વિદ્યાર્થીને દુઃખ પહોંચતા સાથે થતો ઝઘડો એ દુઃખદ ક્ષણ ગણી શકાય
ReplyDeleteબાળપણની મજા આજ બહુ જ સુખદ લાગતી હતી ક્યારે સ્કૂલે જોવા માટે દુઃખદ ઘટના લાગતી હતી
ReplyDeleteબાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું.....અને હવે એ સંભારણા બની ગયા છે.
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની મજા
ReplyDeleteબાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા
ReplyDeleteનાનપણમાં મારા નાના ભાઈ બહેન સાથે થયેલા ઝગડા માં મને કુટુંબના વડિલોએ આપેલ કઠોર સજા ખૂબ દૂખદાયક રહી.સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા ખૂબ આનંદદાયક રહી.
Deleteશાળામાં જવા મળ્યું એ બહુ જ સુખદ ઘટના હતી પણ શાળામાં ગયાના એક વીક પછી બેન દ્વારા એક બાળકને સોટી મારતા જોઈ જવું અને તેની ડર એ દુઃખદ ઘટના હતી. દુઃખદ ઘટના એટલા માટે કે એના પછી હું બાલમંદિર માં ડરના લીધે ના જઈ શકી. મગર અને વાંદરા વાળી વાર્તા મને આજે પણ યાદ છે. પ્રાથમિક શાળાના સમય નું શિક્ષણ અને જીવન એ અત્યાર સુધીના સારા અનુભવો અને જીવનનો શ્રેષ્ઠ સમયગાળો છે એવું મારું માનવું છે
ReplyDeleteબાળપણમાં મિત્રો સાથે રમત રમવાની અને શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવાની ખૂબ જ મજા આવતી પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે ભણવાની ખૂબ જ મજા. કં
ReplyDeleteબાળપણ માં શાળાએ જવાની, ખેતરે જવાનું, રમતો રમવાની બહુ મજા આવતી.
ReplyDeleteબાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા
ReplyDeleteબાળપણમાં દાદા-દાદી સાથે મંદિરે જવાનું,નાના ભાઈ બહેનો સાથે રમવાનું -ઝગડવાનું ,કીટા હસી-ખુશી...વગેરે સુખદ પ્રસંગો ,ક્યારે ક્યારે મોટા ઝઘડા થતા તારે મમ્મી-પપ્પા મારતા ,આવી દુઃખ બાબતો, બાળપણમાં તળાવમાં નહાવા જતાં ડૂબી જવાની ઘટના,રાત્રે બા સાથે વાંદરા બિલાડી ની વાર્તા, મગર અને વાંદરાની વાર્તા, તરશો કાગડો સાબરના શિંગડા ,હાથી અને સસલા ની વાર્તા વગેરે રસપ્રદ વાર્તાઓ પણ સંભળાવતા.
ReplyDeleteબાળપણમાં શાળામાં જવાની મજા આવતી,શાળામાં વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેવાની મજા અાવતી અને શિક્ષકો જે ભણાવે તે ભણવાની મજા અાવતી.
ReplyDeleteબાળપણમાં બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરોમાં રખડવાની મજા
ReplyDeleteSukhad jodkana varta bhag madto e ane dukhad kuva ma nahva mate gayel tyare maar padyo hato
ReplyDeleteશાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.
ReplyDeleteમને બાલ મંદિરના શિક્ષણ કરતા પ્રાથમિકના શિક્ષણ વધારે રસ હોવાથી મારી ઇચ્છા ન હોવા છતાં મમ્મી મને બાલમંદિરમાં છોડી આવ્યા જે મને દુઃખ લાગ્યું અમારા બાળપણના દિવસોમાં તે વખતે ટીવી ની શરૂઆત હતી ત્યારે પાડોશમાં નવું ટીવી જોવા મળ્યું જે ખૂબ જ આનંદદાયક હતું મને બાળપણમાં ગમતું બાળગીત ચકીબેન ચકીબેન અને વાર્તા ટોપીવાળો ફેરિયો હતા
ReplyDeleteબાળપણમાં માતાપિતાથી અલગ રહેવું.એ દુઃખદ ઘટના ,અવનવી રમતો રમવાની મજા એ સુખદ ઘટના, વાર્તા કીડી અને કબૂતર .મગર અને વાંદરો.આવ રે વરસાદ..
ReplyDeleteબાળપણમાં શાળામાં જવાની અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાની ખૂબ જ મજા આવતી
ReplyDeleteJethabhai Lagariya
ReplyDeleteબાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા.
સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
મારા બાળપણમાં માતાપિતાથી અલગ રહેવું એ મારા માટે દુઃખદ ઘટના હતી...અવનવી રમતો રમવાની મજા એ સુખદ ઘટના, વાર્તા કીડી અને કબૂતર .મગર અને વાંદરો.આવ રે વરસાદ..
ReplyDeleteBadapan ma santakukdi Gilli danda jevi ramto ramavani ne mitro jode moj thi faravani bov maja kari
Deleteસુખદ અનુભવ
ReplyDeleteશિક્ષકો દ્વારા હોશિયાર અને નિયમિત વિદ્યાર્થીનું બિરુદ મળેલ તે સમયની મનોસ્થિતિ
દુઃખદ અનુભવ
શાળામાં સાથે અભ્યાસરત મિત્ર અન્ય શાળામાં અભ્યાસ માટે સ્થળાંતર થયેલ તે સમય.
બાળપણમાં ભણવાની ,રમવાની ખૂબ જ મજા આવતી.
ReplyDeleteસુખદ અનુભવ: નવી સાયકલ પિતા શ્રી એ અપાવેલ.
ReplyDeleteદુઃખદ અનુભવ: એક્સિડન્ટ થયો હતો.
વાર્તા: 2 બિલાડી અને 1 વાંદરો. મગર અને વાંદરો, લપલપીયો કાચબો.
શાળાના દરેક કાયઁક્મ મા ભાગ લેવો-સુખદ ક્ષણ
ReplyDeleteપા્થમિક શિક્ષણ પુરુ થવુ -દુઃખદક્ષણ
નાનપણમાં બાળમિત્રો જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી. શરૂઆત તો પહેલાં ધોરણમાં સ્કૂલમાં જવાનું ખૂબ દુઃખ થતું. ટોપીવાળો ફેરિયો અને બે બિલાડીઓ અને વાદરા ની વાર્તાઓ,
ReplyDeleteથોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો
ReplyDeleteબાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteબાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ દુઃખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteઅને દાદીમા પાસે તથા લાઈબ્રેરીમાંથી વાંચેલ અનેક વાર્તાઓ.
દુઃખદ ક્ષણ - શાળા નો પહેલો દિવસ
ReplyDeleteસુખદ ક્ષણ - શાળા માં મિત્રો બનાવવા
તરસ્યા કાગડાની વાર્તા , ઉંદર અને સિંહ ની વાર્તા , મગર અને વાંદરા ની વાર્તા વગેરે..
નદીના પાણીમાં ન્હાવા પડતા ડૂબી જતાં માંડ-માંડ બચેલએ દુખદ ઘટના જ્યારે ધોરણ 9 માં છેલ્લી હરોળના વિદ્યાર્થી માંથી કલાસ ફર્સ્ટ લાવવાની ચેલેન્જ સ્વીકારી અને પૂર્ણકરી ધોરણ 10 માં સાયન્સ રાખ્યું એ સુખદ ઘટના.બિલાડી અને વાંદરાની તેમજ મગર અને વાંદરાની વાર્તા તે વખતે ખુબજ ગમેલી
ReplyDeleteબાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત
નાનપણમાં દાદા-દાદી પાસે વાતો અને વાર્તા સાંભળવાની મજા અને રમતો રમવાની મસ્તી કરવાની મજા એ સુખદ છે તથા પરિવારજનો અને મને દુઃખી કરે તે ઘટના દુઃખદ મારી ફેવરેટ વાર્તા બે બિલાડી અને વાંદરો અને મગર અને વાંદરાની વાર્તા.
ReplyDeleteNitaben MAKANBHAI Patel બાળપણની રમતોલંગડી આટાપાટા રમતા રામાયણ મહાભારત ની વાર્તા સાંભળવી ચતુર કાગડા ની વાર્તા સમજુ બકરી ની વાર્તા સાંભળતા ટીવી પાસે ગોઠવાઇ જવું સિરિયલ જોવી સુખદ અનુભવ થતા.
ReplyDeleteNitaben MAKANBHAI Patel બાળપણની રમતોલંગડી આટાપાટા રમતા રામાયણ મહાભારત ની વાર્તા સાંભળવી ચતુર કાગડા ની વાર્તા સમજુ બકરી ની વાર્તા સાંભળતા ટીવી પાસે ગોઠવાઇ જવું સિરિયલ જોવી સુખદ અનુભવ થતા.
ReplyDelete21 November 2020 at 00:19
ReplyDeleteસુખદ અનુભવ: નવી સાયકલ પિતા શ્રી એ અપાવેલ.
દુઃખદ અનુભવ: એક્સિડન્ટ થયો હતો.
વાર્તા: 2 બિલાડી અને 1 વાંદરો. મગર અને વાંદરો, લપલપીયો કાચબો.
મારા પ્રભુજી નાના છે ,એક બિલાડી જાડી જેવા જોડકણાં યાદ છે
ReplyDeleteUnknown20 November 2020 at 00:59
ReplyDeleteબાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
બાળપણમાં ઘણી બધી સારી અને થોડીક દુઃખદ ઘટનાઓ છે . જોડકણુ : ચકીબેન ચકીબેન, વાર્તા રે વાર્તા . વાર્તા : સમજુ બકરીઓ , ચતુર શિયાળ.
ReplyDeleteબાળપણ મા મારો અકસ્માત થયો હતો એ ખુબ જ દુ:ખદ ઘટના હતી અને સુખદ ક્ષણ મારા ઘર મા નવુ ટીવી લાવ્યા. નાનપણ ની વાર્તા બે બિલાડી અને વાંદરો, અને મગર અને વાંદરો.
ReplyDeleteSchool javanu game pn exam ave tyare badha vichar avta ke aje schoolma raja avi jay to kevu saru thodu vanchvano vadhu time mali jay.
ReplyDeleteAnd school na e friends sathe ramvani maja kaink alag j hati
શાળામાં પહેલા ધોરણમાં ભણવા જવું તે દુઃખદ ઘટના રોજ બગીચામાં સાંજે ફરવા જવું તે સુખદ ઘટના ઊંટ અને શિયાળ ની વાર્તા બે બિલાડી જાડી તે જોડકણું
ReplyDeleteશાળા માં જવાની રમવાની અને ભણવાની બહુ જ મજા આવતી હતી.દરેક વિષય પ્રાથના ગીત મજા આવતી હતી.
ReplyDeleteમિત્રો સાથે રમત રમવી તે સુખદ, મિત્રોથી રમત રમતા છૂટું પડવું તે દુઃખદ. સાપ અને નોળિયો, ઢીંગલી તારા માંડવા રોપ્યા, ઢીંગલી મારી ખાતી નથી પીતી નથી.
ReplyDeleteબાળપણમાં શાળાએ જવાની ખુબ મજા આવતી ઝાળ નીચે બેસી કાવ્ય ગાન કરવાની તેમજ બાળવાર્તા સાંભળવાની ખૂબજ મજા,આવતી
ReplyDeleteબાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.
બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteબાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteબાળપણમાં શાળાએ જવાની ખુબ મજા આવતી. બાળપણમાં જુદી-જુદી રમત રમવાની મજા આવતી એ સુખદ પળ, કીડી અને કબૂતર, મગર અને વાંદરો, આવ રે વરસાદ એ મારી ફેવરીટ વાર્તા.
ReplyDeleteદુઃખદ અનુભવ : મમ્મી મને એકલો મૂકીને ક્યાંક બહાર જતી તે...
ReplyDeleteસુખદ અનુભવ : શાળાના પ્રથમ દિવસે મારે નવા ત્રણ મિત્રો બન્યા તે....
બે ની લડાઈમાં ત્રીજો ફાવે( બે બિલાડી અને વાંદરો ), મગર અને વાંદરો, સિંહ અને ઉંદર
બાળપણ ની સુખદ ક્ષણ: મિત્રો જોડે
ReplyDeleteબગીચામાં રમત રમવા જવું
દુઃખદ ક્ષણ: મારા પિતા નું હું બીજા ધોરણમાં ભણતી હતી ત્યારે અવશાન થવું
બાળગીત:આવરે વરસાદ
એક બિલાડી જાડી
વાર્તા: સાત પૂંછડીઓ ઉંદર
કીડી અને કબુતર
બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteરમત-ગમતમાં પ્રથમ આવું એ સુખદ ઘટના અને વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર ન આવ્યો એ દુઃખદ ઘટના બાળપણમાં સાંભળેલી વાર્તા બે બિલાડી અને વાંદરો
ReplyDeleteબાળપણ મા સુખદ કે દુઃખદ ઘટનાઓ ઓનો મિશ્ર પ4ભહાવ હોય થોડીવાર મા રાજી નારેડ અને થોડીવાર મા જોર જોર થી રડવા લાગવું આમ ઘર,શેરી મોહલા અને શાળા ના સંસ્મરણો સુખદ છે દુઃખદ માં કહું તો હું દોઢ વર્ષનો હતો ને મને તાવ આવ્યો અને ડોકટરે તાવ મટાડવા આપેલ ઇન્જેક્શને મારું આખું જીવન બદલી નાખ્યું મને જમણા પગવ પોલિયો ગયો અને મેં મારા બાળપણને ગુમાવ્યું છે પણ નસીબદાર છું શિક્ષકનાસવ્યવશાય મા છું જેથી મારી શાળાના બાળકોના બાળપણ સાથે સદાય બાળપણ માણવાની તક મળી છે.વાર્યસમાં ચકા ચકીની વાર્તા અને જોડકનામાં પણ વાર્તારે વાર્તા ભાભો ઢોર ચારતા ચપડી બોર લાવતા છોકરા સમજાવતા,એક છોકરું રિસાનું કોઠી પાછળ સંતાળું કોઠી પડી આડી છોકરાએ મુંબ પાડી અરરર માડી આજે પણ યાદ છે.
ReplyDeleteચોમાસામાં નિશાળ છૂટે અને વરસાદ વરસતો હોય, ત્યારે છત્રી ઓઢી ઘરે આવતા-આવતાં ખાબોચિયામાં છબછબિયાં કરવાની ખૂબ જ મજા આવતી. એક બિલાડી જાડી અને એક હતી સકરી એ મારા ફેવરીટ જોડકણાં.
ReplyDeleteસ્કૂલનો પ્રથમ દિવસ - દુ:ખદ ક્ષણ
ReplyDeleteસ્કૂલમાં મિત્ર બનાવવા- સુખદ ક્ષણ
૧) તરસ્યો કાગડો
૨) ખાટી દ્રાક્ષ
બાળપણમાં રમત રમવાની મજા અને શાળામાં મજા કરવી એ સુખદ ધટના.
ReplyDeleteselection as school inspector-good moments....death of father-sad moments....story like akbar birbal,Vikram Vaital
ReplyDeleteબાળપણમાં દુઃખદ પ્રસંગમાં એકવાર મારા પિતા મને મારા જન્મ દિવસના દિવસે શાળામાં લેવા આવવાનું કહ્યું હતું માટે દિવસે હું નાસ્તો લીધા વગર શાળામાં ગઈ અને મારા પિતાને જરૂરી કામ આવી ગયું હોવાથી તેઓ મને શાળામાં લેવા આવી શક્યા નહીં અને તે દિવસે મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું સુખદ પ્રસંગ માં બાળપણમાં દરેક વેકેશનમાં માં ફરવા જવાની ખુબ મજા આવતી બાળપણમાં અમે એક બિલાડી જાડી વાળું ગીત ગાતા હતા
ReplyDeleteનાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
ReplyDeleteશિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."
રમત ગમત માં પ્રથમ આવવું એ સુખદ ઘટના અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર ન આવ્યો એ દુઃખદ ઘટના.બાળપણ માં સાંભળેલી વાર્તા બે બિલાડી અને વાંદરો
ReplyDeleteબાપુજી નવી નોટ લાવી આપતા ત્યારે તેમાં પહેલીવાર લખવાની ખૂબ જ મજા આવતી પ્રાથમિક શાળા ધોરણ 7 નો અભ્યાસ પૂર્ણ કરી હાઈ સ્કૂલમાં જવાની ઘટના દુઃખદ લાગી વાર્તાઓ: કાચબો અને સસલો બે બિલાડી અને એક વાંદરો બાળગીતો આવ રે વરસાદ એક બિલાડી જાડી
ReplyDelete
ReplyDeleteપ્રથમ દિવસે ખૂબ રડવાનુ આવયુ હતુ.પછી મજા આવી ગીતો,વાર્તા,અભિનય કરવાની.
એક બિલાડી જાડી...
ટોપીવાલો ફેરિયો
નાનપણમાં બાળમિત્રો જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી. શરૂઆત તો પહેલાં ધોરણમાં સ્કૂલમાં જવાનું ખૂબ દુઃખ થતું. ટોપીવાળો ફેરિયો અને બે બિલાડીઓ અને વાદરા ની વાર્તાઓ,
ReplyDeleteથોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો
ReplyDeleteબાળપણમાં છોકરાઓ સાથે રમેલી રમતો આનંદદાયક હતી . જયારે અમે ઘર બદલાવી બીજી જગ્યાએ રહેવા ગયા તે દુઃખદ હતું .નાનપણમાં અકબર બીરબલ ની વાર્તાઓ અને જોક્સ ખુબ સાંભળતા .
ReplyDeleteબાળપણ સુખદ હતુ મગર અને વાંદરો તથા ચતુર કાગડો
ReplyDeleteબાળપણ માં સ્કૂલ જવાની મજા આવતી અને બહેનપણી ઓ સાથે આખો દિવસ વાતો કરવાની મજા આવતી. દાદી મા પાસે વાર્તા સાંભળવાનું બહુ ગમતુ હતું.
ReplyDeleteDivas raat ramvu ane raat na samaye bahar farvano darr.
ReplyDeleteMagar vandra ni varta
બાળપણમાં રમત રમવાની ખેતરમાં ફરવા જવાની કેરી બોર્ડ રાયણ જેવી વસ્તુઓ ખાવાની અને મિત્રો સાથે જુદી જુદી રમતો રમવાની એ ખૂબ જ મજા આવતી એ સુખદ અનુભવો છે જે આજે પણ યાદ કરતાં આનંદ અનુભવાય છે દુઃખદ અનુભવ નાનપણમાં પાંચમા ધોરણમાં ભણતી વખતે એક વખત હાથમાં ફેક્ચર થયું હતું અને પ્લાસ્ટર કરવું પડ્યું હતું એ મારા માટે દુઃખદ અનુભવ છે વાર્તા શિયાળ અને ગધેડો , વિક્રમ વેતાળની વાર્તાઓ મને ખૂબ જ ગમતી હતી
ReplyDeleteUnknown21 November 2020 at 04:55
ReplyDeleteથોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો
બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા
ReplyDeleteઘરે રમવાની મજા અને આંગણવાડીમાં એકલવાયુ અને અજાણ્યુ લાગતા રડવુ કાગડાની પુરી લઈને ઉડી જવાવાલી વાર્તા અને ફેરિયો તથા વાંદરાની વાર્તા
ReplyDelete=> બાળપણમાં મિત્રો સાથે વિતાવેલી ક્ષણો ખૂબ જ સુખદ અને યાદગાર રહી અને ક્યારેક મિત્રોથી વિખુટા પડતા તો ખૂબજ દુઃખ થતું.
ReplyDelete=> બાળપણની યાદગાર વાર્તાઓ
1. અકબર અને બીરબલની વાર્તા:
2. વિક્રમ વેતાળ.
=> યાદગાર જોડકણાં:
1. આર રે વરસાદ.......,
2. નાની મારી આંખ.........
1.
=> બાળપણમાં મિત્રો સાથે વિતાવેલી ક્ષણો ખૂબ જ સુખદ અને યાદગાર રહી અને ક્યારેક મિત્રોથી વિખુટા પડતા તો ખૂબજ દુઃખ થતું.
ReplyDelete=> બાળપણની યાદગાર વાર્તાઓ:
1. અકબર અને બીરબલની વાર્તા,
2. વિક્રમ વેતાળ.
=> યાદગાર જોડકણાં:
1. આવ રે વરસાદ.......,
2. નાની મારી આંખ.........
બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા
યાદગાર વાર્તાઓ
ReplyDeleteઅકબર અને બીરબલની વાર્તા:
.વિક્રમ વેતાળ., મગર અને વાંદરાની વાર્તા .પરીઓની વાર્તા જાદુગર ની વાર્તા વગેરે
=> યાદગાર જોડકણાં:
. આવ રે વરસાદ.......,
નાની મારી આંખ..,હાથીભાઈ તો જાડા...,એક બિલાડી જાડી....,મામા નુ ઘર....વગેરે નાનપણમાં જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી ..દુઃખદ અનુભવજ્યારે શાળામાં પ્રથમ દિવસે મમ્મી મને મૂકીને ઘરે જતા રહ્યા.ત્યારે એકલી થઈ ગઈ અને ડર લાગતો હતો.
બાળપણની યાદોને તાજી કરતા ખૂબ જ આનંદ થાય છે કે બાળપણમાં નિખાલસતાથી ખૂબ રમતો રમે ગીતો ગાયા શાક ખાધુ વાડીએ ગયા મોજ મજા કરી નદીમાં આયા દાદી સાથે વાતો કરી વાર્તા સાંભળી સ્વપ્ન જોયા 25 પૈસા આપે તો પણ રાજીના રેડ થઈ ગયા ભાગ લેવાની મજા આવતી નાનપણ ખૂબ જ આનંદથી પસાર કર્યું હતું.
ReplyDeleteબાળપણમાં સ્કૂલમાં જવાની દુઃખદ ઘટના અને વરસાદમાં કાગળની નાવડી બનાવીને રમવાની સુખદ ઘટના
ReplyDeleteજોડકણું , વાર્તા રે વાર્તા અને બાળવાર્તામાં ટોપીવાળો ફેરિયો
Nana hta tyare evu vicharta k jmin pr spring hoy to kudka marya krie asman ne adie avi adbhut sukhad vicharsarnio ni mja kaik alag j hti...
ReplyDeleteબાળપણમાં અભ્યાસમાં સારો દેખાવ કરવા બદલ ચાંદીનો સિક્કો આપી મારુ સન્માન કરવામાં આવ્યુ હતુ તે સુખદ ક્ષણ હજુ પણ મને યાદ છે.
ReplyDeleteબાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું
ReplyDeleteબાળપણમાં શાળા સિવાયનો બધો સમય મિત્રો સાથે આઉટડોર રમતો રમવામાં પસાર થતો, કોઈ પણ પ્રકારની જવાબદારી ન હતી કે ન હતું અભ્યાસનું ટેન્સન..... એ હતો સુખદ અનુભવ.
ReplyDeleteઅને દુઃખદ અનુભવ એ કે બાળપણમાં જ્યારે મમ્મી અને પપ્પા અમારા માટે કંઈક વસ્તુ લાવતા તો ભાઈ બહેનમાં સમાન ભાગે વહેંચણી કરવા ત્રણ ભાગ પાડવામાં આવતા.
જોડકણાં.....એક બિલાડી જાડી....અને હાથી ભાઈ તો જાડા....
સુખદ ક્ષણ નાના હતા ત્યારે ઉનાળામાં વાડીએ જઈને આંબા પરથી કાચી કેરી ઓ પાડીને મસાલો ભરીને ખાવાની બહુ મજા. દુખદ ક્ષણ ગ્રુહકાર્ય ન કર્યુ હોવાથી સાહેબે માર પાડેલો.
ReplyDeleteવાર્તા ઃમગર અને વાંદરો, અને તરસ્યો કાગડો.
બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteબાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનું બહુ જ ગમતું મને મારી બાળપણ ની શાળા નો આનંદ અલગ જ હોય.
ReplyDeleteબાળપણમાં મિત્રો સાથે રમવું તથા ફરવું અને સાથે ભેગા મળી શાળાએ જવું ખુબજ ગમતું.
ReplyDeleteસ્કૂલે જવું પડતું તે દુઃખદ ઘટના બહેનપણીઓ સાથે રમવાની મજા આવતી તે સુખદ ઘટના
ReplyDeleteજોડકણા આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ
વાર્તા સમજુ બકરીઓ
બાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા
ReplyDeleteબાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
બાળપણમાં દેશી બાળ રમતો રમવાની મજા આવતી શાળા નો પ્રથમ દિવસ હજુ પણ યાદ છે વરસાદની મોસમમાં ખુબ મજા આવતી ખરેખર બાળપણ ખૂબ જ યાદગાર હતું
ReplyDeleteમારા બાળપણની સુખદ ક્ષણો ની વાત કહું તો એ કે જ્યારે મને મારા મમ્મી-પપ્પા ગામ લઈ જતા ત્યારે ઉકાઈ થી બસમાં બેસીને ગામ પહોંચી દાદા, દાદી તેમજ પિતરાઈ ભાઈઓ ને મળતા, ફળિયાના બાળકો ભેગા મળીને ખૂબ રમતાં. સિઝનમાં કેરી, જાંબુડા, સીતાફળ, ગોરસ આમલી, ખાટી આમલી, કેળાં, બોર, કરમદા, ગુંદા વગેરે ફળો (આ બધું ઘરે ઉગાડેલા ઝાડ પરથી) ખાતાં-એ ક્ષણો ત્યારે ખૂબ જ સુખ ☺️✨આપતી.
ReplyDelete*-*-*-*-*-*-*-*-*-*-*-
મારા બાળપણ ની એક દુ:ખદ ઘટનાએ મને અસહ્ય -ખૂબ દુ:ખ પહોંચાડ્યું હતું.
સને ૧૯૮૦નો માર્ચ મહિનો. ત્યારે હું ધોરણ ૩માં હતી. અમે ત્રણ બહેનો વચ્ચે એક નો એક ભાઈ જે ધોરણ ૧ માં ભણતો હતો. તેને તાવ આવ્યો. એટલે મમ્મી એ તેને દવાખાને લઈ જઈને ઈંજેક્શન મુકાવ્યુ. બીજા દિવસે તેના શરીર પર ઓરી દેખાયા અને મારો એક નો એક ભાઈ મૃત્યુ પામ્યો. આખુંય ઘર ખાલી થઇ ગયુ હોય એમ લાગતું. આ લખતાં આજે પણ ખૂબ જ દુઃખ અનુભવુ છું.
*બાળપણ માં શીખેલી વાર્તા*
એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેઓ ખૂબ સુખી હતાં પરંતુ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. બન્ને જણ ખુબ જ ભક્તિ વાળા હતા.એક દિવસે આંગણામાં નોળિયાનુ બચ્ચુ તરફડતુ આવ્યુ.બ્રાહ્મણદંપતિએતેનેસાજુ કરી ઘરે રાખ્યું..ઘણા સમય પછી તેમના ઘરે દિકરો જન્મ્યો. દિકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. હવે નોળિયો અને દિકરો સાથે રમતાં.
એક દિવસે બ્રાહ્મણ પત્ની પાણી ભરવા ગઈ ત્યાં તો અચાનક ઘરમાં એક મોટો સાપ આવ્યો. નોળિયા એ સાપને મારી નાખ્યો અને લોહીવાળું મોં લઈ દરવાજા આગળ ઉભો રહ્યો. થોડી વારમાં બ્રાહ્મણ પત્ની પાણી ભરીને આવી. તેણે લોહીથી ખરડાયેલા નોળિયા ને જોયો. તેને લાગ્યું કે નોળિયા એ પોતાના પુત્ર ને મારી નાખ્યો છે. બ્રાહ્મણ પત્નીએ પાણી ભરેલુ બેડું નોળિયા પર નાખ્યુ. નોળિયો મરી ગયો. પછી બ્રાહ્મણી ઘરમાં ગઈ.જઈને જુએ છે તો ત્યાં સાપ મરેલો પડયો છે અને પુત્ર પારણા માં સલામત છે. તે બધું સમજી ગઈ. પરંતુ હવે શું થાય?
"વગર વિચાર્યુ જે કરે પાછળથી પસ્તાય
દેખો એવા કામથી જાન ઘણાંના જાય. "
*****જોડકણાં****
(૧) દાદાનો ડંગોરો લીધો
તેનો મેં ઘોડો કીધો
ઘોડો ચાલે રમઝમ
ધરતી ધ્રુજે ધમધમ
મારો ઘોડો કૂદતો જાય
કૂદતા કૂદતા આવે કોટ
કોટ કૂદીને મૂકે દોટ
(૨) આવ રે વરસાદ
ઘેબરીયો પરસાદ
ઉની ઉની રોટલી ને
કારેલાનું શાક
આવ રે વરસાદ
નેવલે પાણી
કાગળ ની હોડીને
દેડકે તાણી
બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.
શરૂઆતમાં મને શાળાએ જવું જ ગમતું નતું.મારા ફલિયામાં જ મારા શિક્ષક રહે.a દરરોજ મને શાળાએ લઈ જાય. એક દિવસ હું એમની જોડે ગઈ .બપોરની રીશેશ માં બારી કૂદીને ભાગી આવી.અમાં મારી જોડે બીજા 2 છોકરાઓ પણ હતા.આ દિવસ મને ક્યારેય નઈ ભૂલાય.પછી ધીમે ધીમે મને શાળા ખૂબ જ ગમવા લાગી.અને ક્લાસ માં કાયમ પહેલો નંબર જ આવે.એક દિવસ પણ રજા પડવાની નઈ.હું મારા સર્વે ગુરુજનો ને આજે પણ એટલા જ યાદ કરું છુ.અને એમનો ખૂબ ખૂબ આભાર માનુ છું.2બિલાડીની વાર્તા,બકરી ની વાર્તા.
ReplyDeleteબાળપણમાં ભાઈ-બહેનો અને મિત્રો સાથે રમવાની બહુ મજા આવતી .
ReplyDeleteસોનબાઇની વાર્તા મને ગમતી વાર્તા છે. બીજી પણ ઘણી વાર્તા ઓ ગમતી હતી.
આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ,વાર્તા રે વાર્તા જેવા જોડકણાં પણ બહુ ગમતા હતા.
સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
ReplyDeleteસ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
બે બકરી ની વાર્તા અને બે બિલાડી અને વાનર ની વાર્તા
નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
ReplyDeleteશિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."
REPLY
Unknown
થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો
ReplyDeleteબાળપણમાં મારા મોટાભાઈ હાથમાં હાથ પકડી ફરવા લઇ જતા હતા એ સુખદ ઘટના હતી
ReplyDeleteબાળપણમાં શાળાએ જવાની ખુબ મજા આવતી. બાળપણમાં જુદી-જુદી રમત રમવાની મજા આવતી એ સુખદ પળ, કીડી અને કબૂતર, મગર અને વાંદરો, આવ રે વરસાદ ,મારી શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ સાહેબ વિવિધ ગીતો ગવડાવતા તે ખુબજ પસંદ પડતા
ReplyDeleteબાળપણનો સુખદ અનુભવ દાદા ખભા ઉપર બેસાડી બાળમંદિર લઈ જતા ત્યાં જે ગીતો ગવડાવતા ચાંદો સુરજ રમતા તા તથા વાર્તાઓ પણ કહેતા બે બિલાડી ની મગરની અને ખાટી દ્રાક્ષ ની વાર્તાઓ સાંભળવા મળતી. બાળ મંદિર ની અંદર રમતો રમાડતા અને ચોકલેટ પણ આપતા. દુઃખદ અનુભવ લેશન ન થાય ત્યારે રડવું આવતું. દાદા તેમા મદદ કરતા. શિખવતા. પછી શાળા એ મૂકવા આવતા.
ReplyDeleteબાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
ReplyDeleteવાર્તા. ભૂખ્યું શિયાળ..
બાળપણમાં સ્કૂલ જવાની મજા વરસાદ માં કાગળની હોડી બનાવીને રમવાની સુખદ ઘટના જોડકણાં બાળ વાર્તાઓ સાંભળવાની મજા આવતી વનભોજન માં જવાની મજા અને બોરડીના મીઠાં બોર ખાવાની મજા આવતી.
ReplyDeleteબાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
ReplyDeleteસુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
ખાટી દ્રાક્ષ વાર્તા.
નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
ReplyDeleteશિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."
Unknown21 November 2020 at 04:51
ReplyDeleteનાનપણમાં બાળમિત્રો જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી. શરૂઆત તો પહેલાં ધોરણમાં સ્કૂલમાં જવાનું ખૂબ દુઃખ થતું. ટોપીવાળો ફેરિયો અને બે બિલાડીઓ અને વાદરા ની વાર્તાઓ,
Dukhat anubhav e hato ke cricket ramta pagama khajurino kanto vagyo tethi 4 mas sudhi school jay sakyo na hato, dukhat anubhav e hato ke 4 mas school gayo na hova chhata ssc board ma pass thayo hato..
ReplyDeleteVartao(1) vagh avyo re vagh
(2)magar ane vandaro
શાળામાં ધોરણ ૩ મા વર્ગ મોનીટર બનવું મારા માટે સુખદ અને ધોરણ ૪ મા ગૃહ કાર્ય ન કરવા બદલ શિક્ષા થઈ તે દુઃખદ.
ReplyDeleteટોપી વાળો અને વાંદરાની વાર્તા, સમજદાર બકરીઓની વાર્તા
બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
ReplyDeleteવાર્તા. ભૂખ્યું શિયાળ..
રિષેશ સમયે રમત રમવી, વૃક્ષો ને પાણી પાવુ જેવી પ્રવૃત્તિ કરાવી શકાય
ReplyDeleteસુખદ ઘટના:
ReplyDeleteજોડકણુ વાર્તા રે વાર્તા અને બાળ વાર્તા માં ટોપીવાળો ફેરિયો...
અભિનયગીત .. પિપૂડીવાળાનો તનમનિયો....બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે.
બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
ReplyDeleteવાર્તા. ભૂખ્યું શિયાળ..
બાળપણમાં વરસાદમાં રમવાની ખૂબ મઝા આવતી.શાળામાં પ્રથમ દિવસે જતા ખુબજ રડું આવેલ.આવરે વરસાદ ઢેબસરિયો પ્રસાદ જેવા જોડકણાં ખુબજ ઉત્સાહ થી ગાતા.બાળક ની માતાએ પુરી બનાવી આપી જે કાગડો લાઇ ગયો જેવી વાર્તા સાંભરતા
ReplyDeleteગામડે રખડપટ્ટી
ReplyDeleteશાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા
ReplyDelete.Mathukiya20 November 2020 at 01:23
ReplyDeleteબાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી
બાળપણમાં ઘણી સારી અને થોડીક દુઃખદ પણ ઘટનાઓ છે . જોડકણુ : આવ રે વરસાદ ,ચકીબેન , વાર્તા રે વાર્તા . વાર્તા : સમજુ બકરીઓ , ચતુર શિયાળ. કાગડો અને શિયાળ
ReplyDeleteબહારગામ જવાનું થાય એટલે મજા અને પછી ઘરે જઈએ એટલે દુઃખ થાય...ફરવાની મજા.
ReplyDeleteવારતા રે વારતા... ચકો અને ચકી ની વાર્તા..
બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteબાળપણ ની યાદો જ માણસ ના જીવનની સુખદ ઘટના ઓ છે.ત્યારે આજ ના જેવું શિક્ષણ નહતું.કોઈ નંબર કે ટકા ની ચિંતા નહી.રમવાનું થોડું ભણવાનું."એક બિલાડી જાડી" એ જોડકણુ યાદ છે. "ડોશીમા ડોશીમા આઘા ખસો" એ ગીત યાદ છે."ચારણ કન્યા,રીછ એકલું ફરવા ચાલ્યું" એ કાવ્યો આજે પણ હોઠ પર આવી જાય છે.
ReplyDeleteબાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.
બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
ReplyDeleteમારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત
નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
ReplyDeleteશિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."
મનોરંજક વાર્તાઓ કાવ્યો ગીતો અને રસપ્રદ પડે તેવી રમતો રમાડતા એ સુખદ પણ હતી શાળાની અંદર ક્યારેક નજીવી બાબતે અન્ય વિદ્યાર્થીને દુઃખ પહોંચતા સાથે થતો ઝઘડો એ દુઃખદ ક્ષણ ગણી શકાય
ReplyDeleteબાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
ReplyDeleteશાળામાં જવા મળ્યું એ બહુ જ સુખદ ઘટના હતી પણ શાળામાં ગયાના એક વીક પછી બેન દ્વારા એક બાળકને સોટી મારતા જોઈ જવું અને તેની ડર એ દુઃખદ ઘટના હતી. દુઃખદ ઘટના એટલા માટે કે એના પછી હું બાલમંદિર માં ડરના લીધે ના જઈ શકી. મગર અને વાંદરા વાળી વાર્તા મને આજે પણ યાદ છે. પ્રાથમિક શાળાના સમય નું શિક્ષણ અને જીવન એ અત્યાર સુધીના સારા અનુભવો અને જીવનનો શ્રેષ્ઠ સમયગાળો છે એવું મારું માનવું છે
ReplyDeleteધોરણ-1 માં જ્યારે પ્રવેશ લેવામાં આવ્યો ત્યારે હું અને મારા મિત્ર શાળાની બાજુમાં આવેલ આ તળાવ કાંઠે ફરવા નીકળી પડતાં.મારા માતૃશ્રીને જાણ થતાં તેઓ ત્યાંથી અમોને લઈ જતા હતા. ધોરણ આઠ માં જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે શાળામાં તોફાનને કારણે વર્ગ શિક્ષક દ્વારા ઠપકો સાંભળવો પડ્યો હતો.
ReplyDeleteબાળપણમાં રમતો રમવાની ખૂબજ મજા આવતી હતી . નાની નાની વાતોનો પણ ખૂબજ આનંદ લેતા હતા. પૈસા ન હતા પણ ટાઈમ ખૂબજ હતો. ખેતરોમાં ફરવા રમવાની મજા પડતી હતી.
ReplyDelete