Module 15 - પ્રવૃત્તિ 1: તમારા બાળપણ વિષે ચિંતન કરો

 

થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો.

વિચારવા માટે થોડો સમય લો.

બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

Comments

  1. થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો.

    ReplyDelete
    Replies
    1. Sukhad anubhav khub j nani 3 varshni hati tyare fatherni schoolma gayeli principalni dikti etle khub j man malyu.dukhad anubhav std-4 ma gruhkaryani nakalma benno mar khava padelo.sumanbhai sire sikhvelu balgit sagarma nav....haji pan yad chhe.emne j kareli dhruv ni varta haji pan abhinay sathe yad chhe

      Delete
  2. સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
    સ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
    બે બકરી ની વાર્તા અને બે બિલાડી અને વાનર ની વાર્તા

    ReplyDelete
  3. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
  4. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
    Replies
    1. જંગલમા કોલશા બનાવતા રાતે ઝૂપડીમા હુ એકલો અને 3 રીછ આવી જવા એ દુ:ખ

      Delete
  5. નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
    શિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."

    ReplyDelete
    Replies
    1. સ્કૂલે જવું પડતું તે દુઃખદ ઘટના બહેનપણીઓ સાથે રમવાની મજા આવતી તે સુખદ ઘટના
      જોડકણા આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ
      વાર્તા સમજુ બકરીઓ

      Delete
  6. થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો

    ReplyDelete
  7. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.

    ReplyDelete
  8. બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા

    ReplyDelete
  9. બાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું

    ReplyDelete
  10. બાળપણમાં રમત રમવાની મજા એ સુખદ અને મારી માતા ઓચિંતા બિમાર થયા એ દુખદ અનુભવ.આવ રે વરસાદ....... જોડકણું અને જે જન મશ્કરી કરવા જાય તે. વાતૉ..ગમતી.

    ReplyDelete
  11. વિવિધ સ્થળો એ સહકુટુંબ ફરવા જવું.બધા ભેગા મળી ને પ્રસંગો ની ઉજવણી કરવી.

    ReplyDelete
  12. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
    Replies
    1. બાળપણ માં સ્કૂલમાં જવાની દુઃખદ ઘટના અને વરસાદમા કાગળની નાવડી બનાવીને રમવાની સુખદ ઘટના
      જોડકણુ વાર્તા રે વાર્તા અને બાળ વાર્તા માં ટોપીવાળો ફેરિયો

      Delete
  13. મારા માટે સુખદ પળ મોટાભાઈ ની સાથે શાળા માં જવું..અને દુઃખદ ઘટના પગ માં ઇજા થવાથી પ્લાસ્ટર લગાવવું પડ્યું વાર્તા ચતુર કાગડો અને સમજુ બકરીઓ..

    ReplyDelete
  14. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  15. બાળપણમાં માતાપિતાથી અલગ રહેવું.એ દુઃખદ ઘટના ,અવનવી રમતો રમવાની મજા એ સુખદ ઘટના, વાર્તા કીડી અને કબૂતર .મગર અને વાંદરો.આવ રે વરસાદ..

    ReplyDelete
  16. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી

    ReplyDelete
  17. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત

    ReplyDelete
  18. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
  19. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની મજા

    ReplyDelete
  20. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી

    ReplyDelete
  21. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા

    ReplyDelete
  22. બાળપણમાં રમતો રમવી. ખેતર , જવું . શાળામાં ભાઈબંધ જોડે ફરવું.

    ReplyDelete
  23. બાળપણમાં રમત રમવાની મજા એ સુખદ અને મારી માતા ઓચિંતા બિમાર થયા એ દુખદ અનુભવ.આવ રે વરસાદ....... જોડકણું અને જે જન મશ્કરી કરવા જાય તે. વાતૉ..ગમતી.

    ReplyDelete
  24. બાળપણમાં ઘણી બધી સારી અને થોડીક દુઃખદ ઘટનાઓ છે . જોડકણુ : ચકીબેન ચકીબેન, વાર્તા રે વાર્તા . વાર્તા : સમજુ બકરીઓ , ચતુર શિયાળ.








    ReplyDelete
  25. બાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું

    ReplyDelete
  26. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી હતી.

    ReplyDelete
  27. શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.

    ReplyDelete
  28. શાળાએ જવું અને શરૂઆતના દિવસોમાં બીજા મિત્રો જોડે લડાઈ કરવી અને રમત રમતા એકબીજાને ધક્કો મારીને ખૂબ ખુશ થતાં હતાં.

    ReplyDelete
  29. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.

    ReplyDelete
  30. સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
    સ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
    બે બકરી ની વાર્તા અને કાગડા અને શિયાળ ની વાર્તા...

    ReplyDelete
  31. બાળપણમાં પ્રથમ દિવસે સ્કૂલે જવું એ સુખદ છે મને ખૂબ મજા આવતી

    ReplyDelete
  32. વિવિધ સ્થળો એ સહકુટુંબ ફરવા જવું.બધા ભેગા મળી ને પ્રસંગો ની ઉજવણી કરવી.

    ReplyDelete
  33. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી

    ReplyDelete
  34. બાળપણમાં છોકરાઓ સાથે રમેલી રમતો આનંદદાયક હતી . જયારે અમે ઘર બદલાવી બીજી જગ્યાએ રહેવા ગયા તે દુઃખદ હતું .નાનપણમાં અકબર બીરબલ ની વાર્તાઓ અને જોક્સ ખુબ સાંભળતા .

    ReplyDelete
  35. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી હતી.

    ReplyDelete
  36. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી harshilapatel

    ReplyDelete
  37. સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
    સ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
    બે બકરી ની વાર્તા અને કાગડા અને શિયાળ ની વાર્તા...

    ReplyDelete
  38. બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા, ખેતરમો જઈ મણાળાવા ચીભડા ખાવા, ગિલ્લી ડંડા રમવા, સાત તાળી રમવાની મજા પડતી.

    ReplyDelete
  39. શાળાના દરેક કાયઁક્મ મા ભાગ લેવો-સુખદ ક્ષણ
    પા્થમિક શિક્ષણ પુરુ થવુ -દુઃખદક્ષણ

    ReplyDelete
  40. બાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનુંદુઃખ પડે યાદ આવે છે

    ReplyDelete
  41. બાળપણમાં મંદિરમાં રમવા જવું સુખદ ધટના અને સ્કુલમાં વાર્તા ન આવડવી દુ: ખદ ધટના.
    જોડકણાં.એક બિલાડી જાડી..
    વાર્તા. ભૂખ્યું શિયાળ..

    ReplyDelete
  42. બાળપણ તો બાળપણથી જ હોય છે નાના છોકરા હોય કે મોટા હોય દરેક વ્યક્તિને બાળપણની સુખદ અને દુઃખદ ઘટનાઓ ખુબ જ યાદ આવતી હોય છે. બાળપણમાં સાંભળેલી ચકા ચકી ની વાર્તા વાંદરાની વાર્તા વગેરે ખૂબ જ રસપ્રદ હતી

    ReplyDelete
  43. બાળપણમાં દાદા-દાદી સાથે મંદિરે જવાનું,નાના ભાઈ બહેનો સાથે રમવાનું -ઝગડવાનું ,કીટા હસી-ખુશી...વગેરે સુખદ પ્રસંગો ,ક્યારે ક્યારે મોટા ઝઘડા થતા તારે મમ્મી-પપ્પા મારતા ,આવી દુઃખ બાબતો, બાળપણમાં તળાવમાં નહાવા જતાં ડૂબી જવાની ઘટના,રાત્રે બા સાથે વાંદરા બિલાડી ની વાર્તા, મગર અને વાંદરાની વાર્તા, તરશો કાગડો સાબરના શિંગડા ,હાથી અને સસલા ની વાર્તા વગેરે રસપ્રદ વાર્તાઓ પણ સંભળાવતા.

    ReplyDelete
  44. બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
    વાર્તા. ભૂખ્યું શિયાળ..

    ReplyDelete
  45. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
  46. બાળપણ તો બાળપણથી હોય છે નાના છોકરાઓ એ કે મોટા હોય દરેક વ્યક્તિને બાળપણની સુખદ અને દુઃખદ ઘટનાઓ ખૂબ જ યાદ આવે છે બાળપણમાં સાંભળેલી ચકા ચકી ની વાર્તા ખૂબ જ રસપ્રદ હતી

    ReplyDelete
  47. બાળપણ એટલે બહુ વિચાર નહીં પણ સતત નવા સપનાઓ

    ReplyDelete
  48. બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા

    ReplyDelete
  49. Schoolma javani khub Maja avti. Ramat ramvani tatha git gavani Maja avti.

    ReplyDelete
  50. બચપણમાં શાળા માં જવા ની અને રમતો રમવાની ખૂબ જ મજા આવતી હતી.

    ReplyDelete
  51. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી

    ReplyDelete
  52. શાળા માં જવાની રમવાની અને ભણવાની બહુ જ મજા આવતી હતી.દરેક વિષય પ્રાથના ગીત મજા આવતી હતી.

    ReplyDelete
  53. બાળપણમાં રમત રમવાની મજા એ સુખદ અને મારી માતા ઓચિંતા બિમાર થયા એ દુખદ અનુભવ.આવ રે વરસાદ....... જોડકણું અને જે જન મશ્કરી કરવા જાય તે. વાતૉ..ગમતી.શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.

    ReplyDelete
  54. નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
    શિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."

    ReplyDelete
  55. બાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનુંદુઃખ પડે યાદ આવે છે

    ReplyDelete
  56. બાળપણ ની મજા અનેરી હતી.નાનપણમા રમતો ખુબ મજા.

    ReplyDelete
  57. સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
    સ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
    બે બકરી ની વાર્તા અને બે બિલાડી અને વાનર ની વાર્તા.

    ReplyDelete
  58. સુખદ ક્ષણ- શાળાનો પહેલો દિવસ. દુઃખ દ ક્ષણ-દા દી ને છોડીને પાપા ની નોકરી નાં સ્થળે
    રહેવા જવું પડ્યુ તે. જોડકણા- એક બિલાડી જાડી..વાર્તા રે વાર્તા.. વાર્તા- મગર અને વાંદરાની. કીડી અને કબુતર.

    ReplyDelete
  59. બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા

    ReplyDelete
  60. બાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનું બહુ જ ગમતું મને મારી બાળપણ ની શાળા નો આનંદ અલગ જ હોય.

    ReplyDelete
  61. બાળપણમાં ઘરઘર રમવાની મજા આવતી. વિવિધ રમતો પૈકી પકડ દાન રમત તેમજ ગેડી દડા ની રમતમાં ક્યારેક વાગી પણ જતું.
    વિવિધ બાળગીતો ગાવાની મજા આવતી. ઉટ અને શિયાળ ની વાર્તા પ્રચલિત હતી.

    ReplyDelete
  62. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વા

    ReplyDelete
  63. બાળપણના દિવસોની યાદો
    બોર વીણવા, તળાવમાં નહાવું,જાતે પાયેલા દોરાથી પતંગો ચગાવવાની, ગિલ્લી દંડાની રમતો,શેરી રમતો વગેરે

    સુખદ ક્ષણ
    મેળામાં ફરવા જવું, શહેરમાં માતા પિતા સાથે મહેમાન બનીને જવું

    ચકો ચકલીની વાર્તા, અકબર બિરબલની વાર્તા, દાદાજીની વાતો વગેરે

    ઘોડો ગાવા જવાનું જોડકણાં, વિવિધ કોયડાઓના જોડકણાં

    ReplyDelete
  64. શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.

    ReplyDelete
  65. વિવિધ સ્થળો એ સહકુટુંબ ફરવા જવું.બધા ભેગા મળી ને પ્રસંગો ની ઉજવણી કરવી.

    ReplyDelete
  66. શાળાએ જવું એ વાર્તા કે વાત કષ્ટદાયક લાગતી પરંતુ પ્રથમ વખત શાળામાં પ્રવેશ તા શાળાનું વાતાવરણ પ્રથમ ધોરણ માં ભણાવતા પાઉલ સાહેબની શિક્ષણની મનોરંજક વાર્તાઓ કાવ્યો ગીતો અને રસપ્રદ પડે તેવી રમતો રમાડતા એ સુખદ પણ હતી શાળાની અંદર ક્યારેક નજીવી બાબતે અન્ય વિદ્યાર્થીને દુઃખ પહોંચતા સાથે થતો ઝઘડો એ દુઃખદ ક્ષણ ગણી શકાય

    ReplyDelete
  67. બાળપણની મજા આજ બહુ જ સુખદ લાગતી હતી ક્યારે સ્કૂલે જોવા માટે દુઃખદ ઘટના લાગતી હતી

    ReplyDelete
  68. બાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું.....અને હવે એ સંભારણા બની ગયા છે.

    ReplyDelete
  69. બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની મજા

    ReplyDelete
  70. બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા

    ReplyDelete
    Replies
    1. નાનપણમાં મારા નાના ભાઈ બહેન સાથે થયેલા ઝગડા માં મને કુટુંબના વડિલોએ આપેલ કઠોર સજા ખૂબ દૂખદાયક રહી.સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા ખૂબ આનંદદાયક રહી.

      Delete
  71. શાળામાં જવા મળ્યું એ બહુ જ સુખદ ઘટના હતી પણ શાળામાં ગયાના એક વીક પછી બેન દ્વારા એક બાળકને સોટી મારતા જોઈ જવું અને તેની ડર એ દુઃખદ ઘટના હતી. દુઃખદ ઘટના એટલા માટે કે એના પછી હું બાલમંદિર માં ડરના લીધે ના જઈ શકી. મગર અને વાંદરા વાળી વાર્તા મને આજે પણ યાદ છે. પ્રાથમિક શાળાના સમય નું શિક્ષણ અને જીવન એ અત્યાર સુધીના સારા અનુભવો અને જીવનનો શ્રેષ્ઠ સમયગાળો છે એવું મારું માનવું છે

    ReplyDelete
  72. બાળપણમાં મિત્રો સાથે રમત રમવાની અને શાળાના કાર્યક્રમોમાં ભાગ લેવાની ખૂબ જ મજા આવતી પ્રાથમિક શાળાના શિક્ષકો સાથે ભણવાની ખૂબ જ મજા. કં

    ReplyDelete
  73. બાળપણ માં શાળાએ જવાની, ખેતરે જવાનું, રમતો રમવાની બહુ મજા આવતી.

    ReplyDelete
  74. બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા

    ReplyDelete
  75. બાળપણમાં દાદા-દાદી સાથે મંદિરે જવાનું,નાના ભાઈ બહેનો સાથે રમવાનું -ઝગડવાનું ,કીટા હસી-ખુશી...વગેરે સુખદ પ્રસંગો ,ક્યારે ક્યારે મોટા ઝઘડા થતા તારે મમ્મી-પપ્પા મારતા ,આવી દુઃખ બાબતો, બાળપણમાં તળાવમાં નહાવા જતાં ડૂબી જવાની ઘટના,રાત્રે બા સાથે વાંદરા બિલાડી ની વાર્તા, મગર અને વાંદરાની વાર્તા, તરશો કાગડો સાબરના શિંગડા ,હાથી અને સસલા ની વાર્તા વગેરે રસપ્રદ વાર્તાઓ પણ સંભળાવતા.

    ReplyDelete
  76. બાળપણમાં શાળામાં જવાની મજા આવતી,શાળામાં વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લેવાની મજા અાવતી અને શિક્ષકો જે ભણાવે તે ભણવાની મજા અાવતી.

    ReplyDelete
  77. બાળપણમાં બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરોમાં રખડવાની મજા

    ReplyDelete
  78. Sukhad jodkana varta bhag madto e ane dukhad kuva ma nahva mate gayel tyare maar padyo hato

    ReplyDelete
  79. શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા.

    ReplyDelete
  80. મને બાલ મંદિરના શિક્ષણ કરતા પ્રાથમિકના શિક્ષણ વધારે રસ હોવાથી મારી ઇચ્છા ન હોવા છતાં મમ્મી મને બાલમંદિરમાં છોડી આવ્યા જે મને દુઃખ લાગ્યું અમારા બાળપણના દિવસોમાં તે વખતે ટીવી ની શરૂઆત હતી ત્યારે પાડોશમાં નવું ટીવી જોવા મળ્યું જે ખૂબ જ આનંદદાયક હતું મને બાળપણમાં ગમતું બાળગીત ચકીબેન ચકીબેન અને વાર્તા ટોપીવાળો ફેરિયો હતા

    ReplyDelete
  81. બાળપણમાં માતાપિતાથી અલગ રહેવું.એ દુઃખદ ઘટના ,અવનવી રમતો રમવાની મજા એ સુખદ ઘટના, વાર્તા કીડી અને કબૂતર .મગર અને વાંદરો.આવ રે વરસાદ..

    ReplyDelete
  82. બાળપણમાં શાળામાં જવાની અને શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાની ખૂબ જ મજા આવતી

    ReplyDelete
  83. Jethabhai Lagariya
    બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા.
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
  84. મારા બાળપણમાં માતાપિતાથી અલગ રહેવું એ મારા માટે દુઃખદ ઘટના હતી...અવનવી રમતો રમવાની મજા એ સુખદ ઘટના, વાર્તા કીડી અને કબૂતર .મગર અને વાંદરો.આવ રે વરસાદ..

    ReplyDelete
    Replies
    1. Badapan ma santakukdi Gilli danda jevi ramto ramavani ne mitro jode moj thi faravani bov maja kari

      Delete
  85. સુખદ અનુભવ
    શિક્ષકો દ્વારા હોશિયાર અને નિયમિત વિદ્યાર્થીનું બિરુદ મળેલ તે સમયની મનોસ્થિતિ
    દુઃખદ અનુભવ
    શાળામાં સાથે અભ્યાસરત મિત્ર અન્ય શાળામાં અભ્યાસ માટે સ્થળાંતર થયેલ તે સમય.

    ReplyDelete
  86. બાળપણમાં ભણવાની ,રમવાની ખૂબ જ મજા આવતી.

    ReplyDelete
  87. સુખદ અનુભવ: નવી સાયકલ પિતા શ્રી એ અપાવેલ.
    દુઃખદ અનુભવ: એક્સિડન્ટ થયો હતો.
    વાર્તા: 2 બિલાડી અને 1 વાંદરો. મગર અને વાંદરો, લપલપીયો કાચબો.

    ReplyDelete
  88. શાળાના દરેક કાયઁક્મ મા ભાગ લેવો-સુખદ ક્ષણ
    પા્થમિક શિક્ષણ પુરુ થવુ -દુઃખદક્ષણ

    ReplyDelete
  89. નાનપણમાં બાળમિત્રો જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી. શરૂઆત તો પહેલાં ધોરણમાં સ્કૂલમાં જવાનું ખૂબ દુઃખ થતું. ટોપીવાળો ફેરિયો અને બે બિલાડીઓ અને વાદરા ની વાર્તાઓ,

    ReplyDelete
  90. થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો

    ReplyDelete
  91. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  92. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.
    બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  93. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ દુઃખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.
    અને દાદીમા પાસે તથા લાઈબ્રેરીમાંથી વાંચેલ અનેક વાર્તાઓ.

    ReplyDelete
  94. દુઃખદ ક્ષણ - શાળા નો પહેલો દિવસ
    સુખદ ક્ષણ - શાળા માં મિત્રો બનાવવા
    તરસ્યા કાગડાની વાર્તા , ઉંદર અને સિંહ ની વાર્તા , મગર અને વાંદરા ની વાર્તા વગેરે..

    ReplyDelete
  95. નદીના પાણીમાં ન્હાવા પડતા ડૂબી જતાં માંડ-માંડ બચેલએ દુખદ ઘટના જ્યારે ધોરણ 9 માં છેલ્લી હરોળના વિદ્યાર્થી માંથી કલાસ ફર્સ્ટ લાવવાની ચેલેન્જ સ્વીકારી અને પૂર્ણકરી ધોરણ 10 માં સાયન્સ રાખ્યું એ સુખદ ઘટના.બિલાડી અને વાંદરાની તેમજ મગર અને વાંદરાની વાર્તા તે વખતે ખુબજ ગમેલી

    ReplyDelete
  96. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત

    ReplyDelete
  97. નાનપણમાં દાદા-દાદી પાસે વાતો અને વાર્તા સાંભળવાની મજા અને રમતો રમવાની મસ્તી કરવાની મજા એ સુખદ છે તથા પરિવારજનો અને મને દુઃખી કરે તે ઘટના દુઃખદ મારી ફેવરેટ વાર્તા બે બિલાડી અને વાંદરો અને મગર અને વાંદરાની વાર્તા.

    ReplyDelete
  98. Nitaben MAKANBHAI Patel બાળપણની રમતોલંગડી આટાપાટા રમતા રામાયણ મહાભારત ની વાર્તા સાંભળવી ચતુર કાગડા ની વાર્તા સમજુ બકરી ની વાર્તા સાંભળતા ટીવી પાસે ગોઠવાઇ જવું સિરિયલ જોવી સુખદ અનુભવ થતા.

    ReplyDelete
  99. Nitaben MAKANBHAI Patel બાળપણની રમતોલંગડી આટાપાટા રમતા રામાયણ મહાભારત ની વાર્તા સાંભળવી ચતુર કાગડા ની વાર્તા સમજુ બકરી ની વાર્તા સાંભળતા ટીવી પાસે ગોઠવાઇ જવું સિરિયલ જોવી સુખદ અનુભવ થતા.

    ReplyDelete
  100. 21 November 2020 at 00:19
    સુખદ અનુભવ: નવી સાયકલ પિતા શ્રી એ અપાવેલ.
    દુઃખદ અનુભવ: એક્સિડન્ટ થયો હતો.
    વાર્તા: 2 બિલાડી અને 1 વાંદરો. મગર અને વાંદરો, લપલપીયો કાચબો.

    ReplyDelete
  101. મારા પ્રભુજી નાના છે ,એક બિલાડી જાડી જેવા જોડકણાં યાદ છે

    ReplyDelete
  102. Unknown20 November 2020 at 00:59

    બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  103. બાળપણમાં ઘણી બધી સારી અને થોડીક દુઃખદ ઘટનાઓ છે . જોડકણુ : ચકીબેન ચકીબેન, વાર્તા રે વાર્તા . વાર્તા : સમજુ બકરીઓ , ચતુર શિયાળ.

    ReplyDelete
  104. બાળપણ મા મારો અકસ્માત થયો હતો એ ખુબ જ દુ:ખદ ઘટના હતી અને સુખદ ક્ષણ મારા ઘર મા નવુ ટીવી લાવ્યા. નાનપણ ની વાર્તા બે બિલાડી અને વાંદરો, અને મગર અને વાંદરો.

    ReplyDelete
  105. School javanu game pn exam ave tyare badha vichar avta ke aje schoolma raja avi jay to kevu saru thodu vanchvano vadhu time mali jay.
    And school na e friends sathe ramvani maja kaink alag j hati

    ReplyDelete
  106. શાળામાં પહેલા ધોરણમાં ભણવા જવું તે દુઃખદ ઘટના રોજ બગીચામાં સાંજે ફરવા જવું તે સુખદ ઘટના ઊંટ અને શિયાળ ની વાર્તા બે બિલાડી જાડી તે જોડકણું

    ReplyDelete
  107. શાળા માં જવાની રમવાની અને ભણવાની બહુ જ મજા આવતી હતી.દરેક વિષય પ્રાથના ગીત મજા આવતી હતી.

    ReplyDelete
  108. મિત્રો સાથે રમત રમવી તે સુખદ, મિત્રોથી રમત રમતા છૂટું પડવું તે દુઃખદ. સાપ અને નોળિયો, ઢીંગલી તારા માંડવા રોપ્યા, ઢીંગલી મારી ખાતી નથી પીતી નથી.

    ReplyDelete
  109. બાળપણમાં શાળાએ જવાની ખુબ મજા આવતી ઝાળ નીચે બેસી કાવ્ય ગાન કરવાની તેમજ બાળવાર્તા સાંભળવાની ખૂબજ મજા,આવતી

    ReplyDelete
  110. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.

    ReplyDelete
  111. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  112. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  113. બાળપણમાં શાળાએ જવાની ખુબ મજા આવતી. બાળપણમાં જુદી-જુદી રમત રમવાની મજા આવતી એ સુખદ પળ, કીડી અને કબૂતર, મગર અને વાંદરો, આવ રે વરસાદ એ મારી ફેવરીટ વાર્તા.

    ReplyDelete
  114. દુઃખદ અનુભવ : મમ્મી મને એકલો મૂકીને ક્યાંક બહાર જતી તે...
    સુખદ અનુભવ : શાળાના પ્રથમ દિવસે મારે નવા ત્રણ મિત્રો બન્યા તે....
    બે ની લડાઈમાં ત્રીજો ફાવે( બે બિલાડી અને વાંદરો ), મગર અને વાંદરો, સિંહ અને ઉંદર

    ReplyDelete
  115. બાળપણ ની સુખદ ક્ષણ: મિત્રો જોડે
    બગીચામાં રમત રમવા જવું
    દુઃખદ ક્ષણ: મારા પિતા નું હું બીજા ધોરણમાં ભણતી હતી ત્યારે અવશાન થવું
    બાળગીત:આવરે વરસાદ
    એક બિલાડી જાડી
    વાર્તા: સાત પૂંછડીઓ ઉંદર
    કીડી અને કબુતર

    ReplyDelete
  116. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  117. રમત-ગમતમાં પ્રથમ આવું એ સુખદ ઘટના અને વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર ન આવ્યો એ દુઃખદ ઘટના બાળપણમાં સાંભળેલી વાર્તા બે બિલાડી અને વાંદરો

    ReplyDelete
  118. બાળપણ મા સુખદ કે દુઃખદ ઘટનાઓ ઓનો મિશ્ર પ4ભહાવ હોય થોડીવાર મા રાજી નારેડ અને થોડીવાર મા જોર જોર થી રડવા લાગવું આમ ઘર,શેરી મોહલા અને શાળા ના સંસ્મરણો સુખદ છે દુઃખદ માં કહું તો હું દોઢ વર્ષનો હતો ને મને તાવ આવ્યો અને ડોકટરે તાવ મટાડવા આપેલ ઇન્જેક્શને મારું આખું જીવન બદલી નાખ્યું મને જમણા પગવ પોલિયો ગયો અને મેં મારા બાળપણને ગુમાવ્યું છે પણ નસીબદાર છું શિક્ષકનાસવ્યવશાય મા છું જેથી મારી શાળાના બાળકોના બાળપણ સાથે સદાય બાળપણ માણવાની તક મળી છે.વાર્યસમાં ચકા ચકીની વાર્તા અને જોડકનામાં પણ વાર્તારે વાર્તા ભાભો ઢોર ચારતા ચપડી બોર લાવતા છોકરા સમજાવતા,એક છોકરું રિસાનું કોઠી પાછળ સંતાળું કોઠી પડી આડી છોકરાએ મુંબ પાડી અરરર માડી આજે પણ યાદ છે.

    ReplyDelete
  119. ચોમાસામાં નિશાળ છૂટે અને વરસાદ વરસતો હોય, ત્યારે છત્રી ઓઢી ઘરે આવતા-આવતાં ખાબોચિયામાં છબછબિયાં કરવાની ખૂબ જ મજા આવતી. એક બિલાડી જાડી અને એક હતી સકરી એ મારા ફેવરીટ જોડકણાં.

    ReplyDelete
  120. સ્કૂલનો પ્રથમ દિવસ - દુ:ખદ ક્ષણ
    સ્કૂલમાં મિત્ર બનાવવા- સુખદ ક્ષણ
    ૧) તરસ્યો કાગડો
    ૨) ખાટી દ્રાક્ષ

    ReplyDelete
  121. બાળપણમાં રમત રમવાની મજા અને શાળામાં મજા કરવી એ સુખદ ધટના.

    ReplyDelete
  122. selection as school inspector-good moments....death of father-sad moments....story like akbar birbal,Vikram Vaital

    ReplyDelete
  123. બાળપણમાં દુઃખદ પ્રસંગમાં એકવાર મારા પિતા મને મારા જન્મ દિવસના દિવસે શાળામાં લેવા આવવાનું કહ્યું હતું માટે દિવસે હું નાસ્તો લીધા વગર શાળામાં ગઈ અને મારા પિતાને જરૂરી કામ આવી ગયું હોવાથી તેઓ મને શાળામાં લેવા આવી શક્યા નહીં અને તે દિવસે મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું સુખદ પ્રસંગ માં બાળપણમાં દરેક વેકેશનમાં માં ફરવા જવાની ખુબ મજા આવતી બાળપણમાં અમે એક બિલાડી જાડી વાળું ગીત ગાતા હતા

    ReplyDelete
  124. નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
    શિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."

    ReplyDelete
  125. રમત ગમત માં પ્રથમ આવવું એ સુખદ ઘટના અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબર ન આવ્યો એ દુઃખદ ઘટના.બાળપણ માં સાંભળેલી વાર્તા બે બિલાડી અને વાંદરો

    ReplyDelete
  126. બાપુજી નવી નોટ લાવી આપતા ત્યારે તેમાં પહેલીવાર લખવાની ખૂબ જ મજા આવતી પ્રાથમિક શાળા ધોરણ 7 નો અભ્યાસ પૂર્ણ કરી હાઈ સ્કૂલમાં જવાની ઘટના દુઃખદ લાગી વાર્તાઓ: કાચબો અને સસલો બે બિલાડી અને એક વાંદરો બાળગીતો આવ રે વરસાદ એક બિલાડી જાડી

    ReplyDelete

  127. પ્રથમ દિવસે ખૂબ રડવાનુ આવયુ હતુ.પછી મજા આવી ગીતો,વાર્તા,અભિનય કરવાની.
    એક બિલાડી જાડી...
    ટોપીવાલો ફેરિયો

    ReplyDelete
  128. નાનપણમાં બાળમિત્રો જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી. શરૂઆત તો પહેલાં ધોરણમાં સ્કૂલમાં જવાનું ખૂબ દુઃખ થતું. ટોપીવાળો ફેરિયો અને બે બિલાડીઓ અને વાદરા ની વાર્તાઓ,

    ReplyDelete
  129. થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો

    ReplyDelete
  130. બાળપણમાં છોકરાઓ સાથે રમેલી રમતો આનંદદાયક હતી . જયારે અમે ઘર બદલાવી બીજી જગ્યાએ રહેવા ગયા તે દુઃખદ હતું .નાનપણમાં અકબર બીરબલ ની વાર્તાઓ અને જોક્સ ખુબ સાંભળતા .

    ReplyDelete
  131. બાળપણ સુખદ હતુ મગર અને વાંદરો તથા ચતુર કાગડો

    ReplyDelete
  132. બાળપણ માં સ્કૂલ જવાની મજા આવતી અને બહેનપણી ઓ સાથે આખો દિવસ વાતો કરવાની મજા આવતી. દાદી મા પાસે વાર્તા સાંભળવાનું બહુ ગમતુ હતું.

    ReplyDelete
  133. Divas raat ramvu ane raat na samaye bahar farvano darr.
    Magar vandra ni varta

    ReplyDelete
  134. બાળપણમાં રમત રમવાની ખેતરમાં ફરવા જવાની કેરી બોર્ડ રાયણ જેવી વસ્તુઓ ખાવાની અને મિત્રો સાથે જુદી જુદી રમતો રમવાની એ ખૂબ જ મજા આવતી એ સુખદ અનુભવો છે જે આજે પણ યાદ કરતાં આનંદ અનુભવાય છે દુઃખદ અનુભવ નાનપણમાં પાંચમા ધોરણમાં ભણતી વખતે એક વખત હાથમાં ફેક્ચર થયું હતું અને પ્લાસ્ટર કરવું પડ્યું હતું એ મારા માટે દુઃખદ અનુભવ છે વાર્તા શિયાળ અને ગધેડો , વિક્રમ વેતાળની વાર્તાઓ મને ખૂબ જ ગમતી હતી

    ReplyDelete
  135. Unknown21 November 2020 at 04:55
    થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો

    ReplyDelete
  136. બાળપણમાં ભાઈ બહેન સાથે થયેલા મીઠા ઝગડા સહકુટુંબ સાથે વિવિધ સ્થળોએ ફરવાની મજા ખેતરો વાડીઓમાં રખડવાની મજા

    ReplyDelete
  137. ઘરે રમવાની મજા અને આંગણવાડીમાં એકલવાયુ અને અજાણ્યુ લાગતા રડવુ કાગડાની પુરી લઈને ઉડી જવાવાલી વાર્તા અને ફેરિયો તથા વાંદરાની વાર્તા

    ReplyDelete
  138. => બાળપણમાં મિત્રો સાથે વિતાવેલી ક્ષણો ખૂબ જ સુખદ અને યાદગાર રહી અને ક્યારેક મિત્રોથી વિખુટા પડતા તો ખૂબજ દુઃખ થતું.
    => બાળપણની યાદગાર વાર્તાઓ
    1. અકબર અને બીરબલની વાર્તા:
    2. વિક્રમ વેતાળ.
    => યાદગાર જોડકણાં:
    1. આર રે વરસાદ.......,
    2. નાની મારી આંખ.........
    1.

    ReplyDelete
  139. => બાળપણમાં મિત્રો સાથે વિતાવેલી ક્ષણો ખૂબ જ સુખદ અને યાદગાર રહી અને ક્યારેક મિત્રોથી વિખુટા પડતા તો ખૂબજ દુઃખ થતું.
    => બાળપણની યાદગાર વાર્તાઓ:
    1. અકબર અને બીરબલની વાર્તા,
    2. વિક્રમ વેતાળ.
    => યાદગાર જોડકણાં:
    1. આવ રે વરસાદ.......,
    2. નાની મારી આંખ.........

    ReplyDelete
  140. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા

    ReplyDelete
  141. યાદગાર વાર્તાઓ
    અકબર અને બીરબલની વાર્તા:
    .વિક્રમ વેતાળ., મગર અને વાંદરાની વાર્તા .પરીઓની વાર્તા જાદુગર ની વાર્તા વગેરે
    => યાદગાર જોડકણાં:
    . આવ રે વરસાદ.......,
    નાની મારી આંખ..,હાથીભાઈ તો જાડા...,એક બિલાડી જાડી....,મામા નુ ઘર....વગેરે નાનપણમાં જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી ..દુઃખદ અનુભવજ્યારે શાળામાં પ્રથમ દિવસે મમ્મી મને મૂકીને ઘરે જતા રહ્યા.ત્યારે એકલી થઈ ગઈ અને ડર લાગતો હતો.

    ReplyDelete
  142. બાળપણની યાદોને તાજી કરતા ખૂબ જ આનંદ થાય છે કે બાળપણમાં નિખાલસતાથી ખૂબ રમતો રમે ગીતો ગાયા શાક ખાધુ વાડીએ ગયા મોજ મજા કરી નદીમાં આયા દાદી સાથે વાતો કરી વાર્તા સાંભળી સ્વપ્ન જોયા 25 પૈસા આપે તો પણ રાજીના રેડ થઈ ગયા ભાગ લેવાની મજા આવતી નાનપણ ખૂબ જ આનંદથી પસાર કર્યું હતું.

    ReplyDelete
  143. બાળપણમાં સ્કૂલમાં જવાની દુઃખદ ઘટના અને વરસાદમાં કાગળની નાવડી બનાવીને રમવાની સુખદ ઘટના
    જોડકણું , વાર્તા રે વાર્તા અને બાળવાર્તામાં ટોપીવાળો ફેરિયો

    ReplyDelete
  144. Nana hta tyare evu vicharta k jmin pr spring hoy to kudka marya krie asman ne adie avi adbhut sukhad vicharsarnio ni mja kaik alag j hti...

    ReplyDelete
  145. બાળપણમાં અભ્યાસમાં સારો દેખાવ કરવા બદલ ચાંદીનો સિક્કો આપી મારુ સન્માન કરવામાં આવ્યુ હતુ તે સુખદ ક્ષણ હજુ પણ મને યાદ છે.

    ReplyDelete
  146. બાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા સાંભળવાનું પણ ગમતું

    ReplyDelete
  147. બાળપણમાં શાળા સિવાયનો બધો સમય મિત્રો સાથે આઉટડોર રમતો રમવામાં પસાર થતો, કોઈ પણ પ્રકારની જવાબદારી ન હતી કે ન હતું અભ્યાસનું ટેન્સન..... એ હતો સુખદ અનુભવ.
    અને દુઃખદ અનુભવ એ કે બાળપણમાં જ્યારે મમ્મી અને પપ્પા અમારા માટે કંઈક વસ્તુ લાવતા તો ભાઈ બહેનમાં સમાન ભાગે વહેંચણી કરવા ત્રણ ભાગ પાડવામાં આવતા.
    જોડકણાં.....એક બિલાડી જાડી....અને હાથી ભાઈ તો જાડા....

    ReplyDelete
  148. સુખદ ક્ષણ નાના હતા ત્યારે ઉનાળામાં વાડીએ જઈને આંબા પરથી કાચી કેરી ઓ પાડીને મસાલો ભરીને ખાવાની બહુ મજા. દુખદ ક્ષણ ગ્રુહકાર્ય ન કર્યુ હોવાથી સાહેબે માર પાડેલો.
    વાર્તા ઃમગર અને વાંદરો, અને તરસ્યો કાગડો.

    ReplyDelete
  149. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  150. બાળપણ ના સ્કૂલ ના દિવસો રમતો ગમતો યાદ કરવાની ખૂબ જ મજા આવે છે શાળાએ જવાનું બહુ જ ગમતું મને મારી બાળપણ ની શાળા નો આનંદ અલગ જ હોય.

    ReplyDelete
  151. બાળપણમાં મિત્રો સાથે રમવું તથા ફરવું અને સાથે ભેગા મળી શાળાએ જવું ખુબજ ગમતું.

    ReplyDelete
  152. સ્કૂલે જવું પડતું તે દુઃખદ ઘટના બહેનપણીઓ સાથે રમવાની મજા આવતી તે સુખદ ઘટના
    જોડકણા આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ
    વાર્તા સમજુ બકરીઓ

    ReplyDelete
  153. બાળપણમાં સ્કૂલમાં જવાની ઇચ્છા હતી અને ગાર્ડનમાં રમવાની મજા આવતી બહેનપણીઓ સાથે આખો દિવસ વાત કરવાની પણ મજા આવતી દાદી પાસે વાર્તા

    ReplyDelete
  154. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
  155. બાળપણમાં દેશી બાળ રમતો રમવાની મજા આવતી શાળા નો પ્રથમ દિવસ હજુ પણ યાદ છે વરસાદની મોસમમાં ખુબ મજા આવતી ખરેખર બાળપણ ખૂબ જ યાદગાર હતું

    ReplyDelete
  156. મારા બાળપણની સુખદ ક્ષણો ની વાત કહું તો એ કે જ્યારે મને મારા મમ્મી-પપ્પા ગામ લઈ જતા ત્યારે ઉકાઈ થી બસમાં બેસીને ગામ પહોંચી દાદા, દાદી તેમજ પિતરાઈ ભાઈઓ ને મળતા, ફળિયાના બાળકો ભેગા મળીને ખૂબ રમતાં. સિઝનમાં કેરી, જાંબુડા, સીતાફળ, ગોરસ આમલી, ખાટી આમલી, કેળાં, બોર, કરમદા, ગુંદા વગેરે ફળો (આ બધું ઘરે ઉગાડેલા ઝાડ પરથી) ખાતાં-એ ક્ષણો ત્યારે ખૂબ જ સુખ ☺️✨આપતી.
    *-*-*-*-*-*-*-*-*-*-*-
    મારા બાળપણ ની એક દુ:ખદ ઘટનાએ મને અસહ્ય -ખૂબ દુ:ખ પહોંચાડ્યું હતું.
    સને ૧૯૮૦નો માર્ચ મહિનો. ત્યારે હું ધોરણ ૩માં હતી. અમે ત્રણ બહેનો વચ્ચે એક નો એક ભાઈ જે ધોરણ ૧ માં ભણતો હતો. તેને તાવ આવ્યો. એટલે મમ્મી એ તેને દવાખાને લઈ જઈને ઈંજેક્શન મુકાવ્યુ. બીજા દિવસે તેના શરીર પર ઓરી દેખાયા અને મારો એક નો એક ભાઈ મૃત્યુ પામ્યો. આખુંય ઘર ખાલી થઇ ગયુ હોય એમ લાગતું. આ લખતાં આજે પણ ખૂબ જ દુઃખ અનુભવુ છું.

    *બાળપણ માં શીખેલી વાર્તા*
    એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. તેઓ ખૂબ સુખી હતાં પરંતુ તેમના ઘરે શેર માટીની ખોટ હતી. બન્ને જણ ખુબ જ ભક્તિ વાળા હતા.એક દિવસે આંગણામાં નોળિયાનુ બચ્ચુ તરફડતુ આવ્યુ.બ્રાહ્મણદંપતિએતેનેસાજુ કરી ઘરે રાખ્યું..ઘણા સમય પછી તેમના ઘરે દિકરો જન્મ્યો. દિકરો ધીમે ધીમે મોટો થવા લાગ્યો. હવે નોળિયો અને દિકરો સાથે રમતાં.
    એક દિવસે બ્રાહ્મણ પત્ની પાણી ભરવા ગઈ ત્યાં તો અચાનક ઘરમાં એક મોટો સાપ આવ્યો. નોળિયા એ સાપને મારી નાખ્યો અને લોહીવાળું મોં લઈ દરવાજા આગળ ઉભો રહ્યો. થોડી વારમાં બ્રાહ્મણ પત્ની પાણી ભરીને આવી. તેણે લોહીથી ખરડાયેલા નોળિયા ને જોયો. તેને લાગ્યું કે નોળિયા એ પોતાના પુત્ર ને મારી નાખ્યો છે. બ્રાહ્મણ પત્નીએ પાણી ભરેલુ બેડું નોળિયા પર નાખ્યુ. નોળિયો મરી ગયો. પછી બ્રાહ્મણી ઘરમાં ગઈ.જઈને જુએ છે તો ત્યાં સાપ મરેલો પડયો છે અને પુત્ર પારણા માં સલામત છે. તે બધું સમજી ગઈ. પરંતુ હવે શું થાય?
    "વગર વિચાર્યુ જે કરે પાછળથી પસ્તાય
    દેખો એવા કામથી જાન ઘણાંના જાય. "
    *****જોડકણાં****
    (૧) દાદાનો ડંગોરો લીધો
    તેનો મેં ઘોડો કીધો
    ઘોડો ચાલે રમઝમ
    ધરતી ધ્રુજે ધમધમ
    મારો ઘોડો કૂદતો જાય
    કૂદતા કૂદતા આવે કોટ
    કોટ કૂદીને મૂકે દોટ
    (૨) આવ રે વરસાદ
    ઘેબરીયો પરસાદ
    ઉની ઉની રોટલી ને
    કારેલાનું શાક
    આવ રે વરસાદ
    નેવલે પાણી
    કાગળ ની હોડીને
    દેડકે તાણી

    ReplyDelete
  157. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.

    ReplyDelete
  158. શરૂઆતમાં મને શાળાએ જવું જ ગમતું નતું.મારા ફલિયામાં જ મારા શિક્ષક રહે.a દરરોજ મને શાળાએ લઈ જાય. એક દિવસ હું એમની જોડે ગઈ .બપોરની રીશેશ માં બારી કૂદીને ભાગી આવી.અમાં મારી જોડે બીજા 2 છોકરાઓ પણ હતા.આ દિવસ મને ક્યારેય નઈ ભૂલાય.પછી ધીમે ધીમે મને શાળા ખૂબ જ ગમવા લાગી.અને ક્લાસ માં કાયમ પહેલો નંબર જ આવે.એક દિવસ પણ રજા પડવાની નઈ.હું મારા સર્વે ગુરુજનો ને આજે પણ એટલા જ યાદ કરું છુ.અને એમનો ખૂબ ખૂબ આભાર માનુ છું.2બિલાડીની વાર્તા,બકરી ની વાર્તા.

    ReplyDelete
  159. બાળપણમાં ભાઈ-બહેનો અને મિત્રો સાથે રમવાની બહુ મજા આવતી .
    સોનબાઇની વાર્તા મને ગમતી વાર્તા છે. બીજી પણ ઘણી વાર્તા ઓ ગમતી હતી.
    આવ રે વરસાદ ઢેબરીયો પ્રસાદ ,વાર્તા રે વાર્તા જેવા જોડકણાં પણ બહુ ગમતા હતા.

    ReplyDelete
  160. સ્કૂલ નો પ્રથમ દિવસ:- દુ:ખદ ક્ષણ
    સ્કૂલ માં મિત્ર બનવા:- સુખદ ક્ષણ
    બે બકરી ની વાર્તા અને બે બિલાડી અને વાનર ની વાર્તા

    ReplyDelete
  161. નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
    શિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."

    REPLY

    Unknown

    ReplyDelete
  162. થોડો સમય માટે તમારા બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને એક દુ:ખદ ક્ષણની નોંધ કરો. ઉપરાંત, તમારા પ્રારંભિક વર્ષોમાં શીખેલી બે વાર્તાઓ / જોડકણાં રજૂ કરો

    ReplyDelete
  163. બાળપણમાં મારા મોટાભાઈ હાથમાં હાથ પકડી ફરવા લઇ જતા હતા એ સુખદ ઘટના હતી

    ReplyDelete
  164. બાળપણમાં શાળાએ જવાની ખુબ મજા આવતી. બાળપણમાં જુદી-જુદી રમત રમવાની મજા આવતી એ સુખદ પળ, કીડી અને કબૂતર, મગર અને વાંદરો, આવ રે વરસાદ ,મારી શાળાના આચાર્ય શ્રી શાંતિલાલ સાહેબ વિવિધ ગીતો ગવડાવતા તે ખુબજ પસંદ પડતા

    ReplyDelete
  165. બાળપણનો સુખદ અનુભવ દાદા ખભા ઉપર બેસાડી બાળમંદિર લઈ જતા ત્યાં જે ગીતો ગવડાવતા ચાંદો સુરજ રમતા તા તથા વાર્તાઓ પણ કહેતા બે બિલાડી ની મગરની અને ખાટી દ્રાક્ષ ની વાર્તાઓ સાંભળવા મળતી. બાળ મંદિર ની અંદર રમતો રમાડતા અને ચોકલેટ પણ આપતા. દુઃખદ અનુભવ લેશન ન થાય ત્યારે રડવું આવતું. દાદા તેમા મદદ કરતા. શિખવતા. પછી શાળા એ મૂકવા આવતા.

    ReplyDelete
  166. બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
    વાર્તા. ભૂખ્યું શિયાળ..

    ReplyDelete
  167. બાળપણમાં સ્કૂલ જવાની મજા વરસાદ માં કાગળની હોડી બનાવીને રમવાની સુખદ ઘટના જોડકણાં બાળ વાર્તાઓ સાંભળવાની મજા આવતી વનભોજન માં જવાની મજા અને બોરડીના મીઠાં બોર ખાવાની મજા આવતી.

    ReplyDelete
  168. બાળપણ માં આવેલું દુઃખદ સ્વપ્ન : બાવાઓ દ્વારા મારું અપહરણ કરવામાં આવેલું ત્યારબાદ મને મારતા હતા અને ખાવાનું આપતા ન હતા
    સુખદ સ્વપ્ન:અમારા ઘરે નવું ટીવી લાવ્યા અને મારા ફળિયાના દરેક મિત્રો મારા ઘરે ટીવી જોવા આવતા હતા.
    વાર્તા, મગર અને વાંદરા વાળી વાર્તા,
    ખાટી દ્રાક્ષ વાર્તા.

    ReplyDelete
  169. નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
    શિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."

    ReplyDelete
  170. Unknown21 November 2020 at 04:51
    નાનપણમાં બાળમિત્રો જુદી જુદી રમતો રમવાનીખૂબ મજા આવતી. શરૂઆત તો પહેલાં ધોરણમાં સ્કૂલમાં જવાનું ખૂબ દુઃખ થતું. ટોપીવાળો ફેરિયો અને બે બિલાડીઓ અને વાદરા ની વાર્તાઓ,

    ReplyDelete
  171. Dukhat anubhav e hato ke cricket ramta pagama khajurino kanto vagyo tethi 4 mas sudhi school jay sakyo na hato, dukhat anubhav e hato ke 4 mas school gayo na hova chhata ssc board ma pass thayo hato..
    Vartao(1) vagh avyo re vagh
    (2)magar ane vandaro

    ReplyDelete
  172. શાળામાં ધોરણ ૩ મા વર્ગ મોનીટર બનવું મારા માટે સુખદ અને ધોરણ ૪ મા ગૃહ કાર્ય ન કરવા બદલ શિક્ષા થઈ તે દુઃખદ.
    ટોપી વાળો અને વાંદરાની વાર્તા, સમજદાર બકરીઓની વાર્તા

    ReplyDelete
  173. બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
    વાર્તા. ભૂખ્યું શિયાળ..

    ReplyDelete
  174. રિષેશ સમયે રમત રમવી, વૃક્ષો ને પાણી પાવુ જેવી પ્રવૃત્તિ કરાવી શકાય

    ReplyDelete
  175. સુખદ ઘટના:
    જોડકણુ વાર્તા રે વાર્તા અને બાળ વાર્તા માં ટોપીવાળો ફેરિયો...
    અભિનયગીત .. પિપૂડીવાળાનો તનમનિયો....બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે.

    ReplyDelete
  176. બાળપણમાં શાળાની રિશેષ પડે એટલે બોર ખાવા,પતંગ ચગાવવા,રમતો રમતા જેવી સુખદ ઘટનાઓ આજે પણ ખુબ જ યાદ આવતી હોય છે. હોસ્ટેલમાં ભણવા માટે જવુ તે પ્રથમ દિવસ દુઃખદ ક્ષણ.જોડકણાં.એક બિલાડી જાડી..
    વાર્તા. ભૂખ્યું શિયાળ..

    ReplyDelete
  177. બાળપણમાં વરસાદમાં રમવાની ખૂબ મઝા આવતી.શાળામાં પ્રથમ દિવસે જતા ખુબજ રડું આવેલ.આવરે વરસાદ ઢેબસરિયો પ્રસાદ જેવા જોડકણાં ખુબજ ઉત્સાહ થી ગાતા.બાળક ની માતાએ પુરી બનાવી આપી જે કાગડો લાઇ ગયો જેવી વાર્તા સાંભરતા

    ReplyDelete
  178. ગામડે રખડપટ્ટી

    ReplyDelete
  179. શાળામાં નાની નાની વાતો પર બધા જોડે ઝગડો કરવો એ દુઃખદ બાબત અને વધારે મા વધારે મિત્રો બનાવવા એ સુખદ બાબત તેમજ ટોપી વાળો ફેરિયો અને સસલા અને કાચબા ની દોડ ની વાર્તા

    ReplyDelete
  180. .Mathukiya20 November 2020 at 01:23
    બાળપણ માં શાળામાં જવાની ખૂબ મજા આવતી. ઝાડ નીચે બેસીને સમૂહ માં કાવ્ય ગાવાની, બાળવાર્તા સાંભળવાની ખૂબ મજા પડી

    ReplyDelete
  181. બાળપણમાં ઘણી સારી અને થોડીક દુઃખદ પણ ઘટનાઓ છે . જોડકણુ : આવ રે વરસાદ ,ચકીબેન , વાર્તા રે વાર્તા . વાર્તા : સમજુ બકરીઓ , ચતુર શિયાળ. કાગડો અને શિયાળ

    ReplyDelete
  182. બહારગામ જવાનું થાય એટલે મજા અને પછી ઘરે જઈએ એટલે દુઃખ થાય...ફરવાની મજા.
    વારતા રે વારતા... ચકો અને ચકી ની વાર્તા..

    ReplyDelete
  183. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  184. બાળપણ ની યાદો જ માણસ ના જીવનની સુખદ ઘટના ઓ છે.ત્યારે આજ ના જેવું શિક્ષણ નહતું.કોઈ નંબર કે ટકા ની ચિંતા નહી.રમવાનું થોડું ભણવાનું."એક બિલાડી જાડી" એ જોડકણુ યાદ છે. "ડોશીમા ડોશીમા આઘા ખસો" એ ગીત યાદ છે."ચારણ કન્યા,રીછ એકલું ફરવા ચાલ્યું" એ કાવ્યો આજે પણ હોઠ પર આવી જાય છે.

    ReplyDelete
  185. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત.

    ReplyDelete
  186. બાળપણ માં મારા ભાઈએ મને ધક્કો મારીને નહેરના પાણી માં નાખી દીધી હતી.ખરેખર આ એક દુખદ અનુભવ હતો.એતો સારું જે મારા પપ્પા ત્યાં આવ્યા અને મને બચાવી લીધી.
    મારી ફેવરીટ વાર્તા-બે બિલાડી અને વાંદરો.
    જોડકણું-સપના ની વાત કહું સપનાની વાત

    ReplyDelete
  187. નાનપણમાં દાદીની વાતો અને વાર્તા સુખદ તથા પરિવારમાં બનતી ઘટના દુઃખદ.
    શિક્ષકો દ્વારા રજુ થતી વાર્તામાં "મગર અને વાંદરો તથા તરસ્યો કાગડો."

    ReplyDelete
  188. મનોરંજક વાર્તાઓ કાવ્યો ગીતો અને રસપ્રદ પડે તેવી રમતો રમાડતા એ સુખદ પણ હતી શાળાની અંદર ક્યારેક નજીવી બાબતે અન્ય વિદ્યાર્થીને દુઃખ પહોંચતા સાથે થતો ઝઘડો એ દુઃખદ ક્ષણ ગણી શકાય

    ReplyDelete
  189. બાળપણમાં જુદીજુદી રમત રમવાની મજા એ સુખદ, બાળપણ વિતાવ્યું એ ઘર ગુમાવ્યું દુખદ. આવ રે વરસાદ , કીડી અને કબૂતર, મગર અને વાદરો.

    ReplyDelete
  190. શાળામાં જવા મળ્યું એ બહુ જ સુખદ ઘટના હતી પણ શાળામાં ગયાના એક વીક પછી બેન દ્વારા એક બાળકને સોટી મારતા જોઈ જવું અને તેની ડર એ દુઃખદ ઘટના હતી. દુઃખદ ઘટના એટલા માટે કે એના પછી હું બાલમંદિર માં ડરના લીધે ના જઈ શકી. મગર અને વાંદરા વાળી વાર્તા મને આજે પણ યાદ છે. પ્રાથમિક શાળાના સમય નું શિક્ષણ અને જીવન એ અત્યાર સુધીના સારા અનુભવો અને જીવનનો શ્રેષ્ઠ સમયગાળો છે એવું મારું માનવું છે

    ReplyDelete
  191. ધોરણ-1 માં જ્યારે પ્રવેશ લેવામાં આવ્યો ત્યારે હું અને મારા મિત્ર શાળાની બાજુમાં આવેલ આ તળાવ કાંઠે ફરવા નીકળી પડતાં.મારા માતૃશ્રીને જાણ થતાં તેઓ ત્યાંથી અમોને લઈ જતા હતા. ધોરણ આઠ માં જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે શાળામાં તોફાનને કારણે વર્ગ શિક્ષક દ્વારા ઠપકો સાંભળવો પડ્યો હતો.

    ReplyDelete
  192. બાળપણમાં રમતો રમવાની ખૂબજ મજા આવતી હતી . નાની નાની વાતોનો પણ ખૂબજ આનંદ લેતા હતા. પૈસા ન હતા પણ ટાઈમ ખૂબજ હતો. ખેતરોમાં ફરવા રમવાની મજા પડતી હતી.

    ReplyDelete

Post a Comment