Module 17 - પ્રવૃત્તિ 3 પ્રતિભાવ આપો
તમારા ભાવનાત્મક અનુભવો પર ચિંતન કરો કે તમે લૉકડાઉનનાં સમયગાળા દરમિયાન પસાર થયા હતા. તમે તે લાગણીઓનો સામનો કેવી રીતે કર્યો ?
વિચારવા માટે થોડો સમય લો.
બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો.

પરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક કરીને
ReplyDeleteપરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
Deleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.....
Deleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteપરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
Deleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.
ReplyDeleteઅન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે
ReplyDeleteઇન્દોર ગેઇમ,ઇ કલાસ વગેરે દવારા શિક્ષણ મેળવી શકાય
ReplyDeleteપરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDelete
Deleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.

અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
ReplyDeleteParivarjano sathe rahine, yog Karine, snehijano sathe phone Sampark Karine.
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteપરિવાર સાથે રહીને રામાયણ અને મહાભારત કાર્યક્રમ નિહાળી તે વિશે ચર્ચા જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપ્રદ લાગતું હતું .
ReplyDeleteMe a samay darmiyan Quiz Rami ne ...lekh vanchine...Maro samay pasar kryo....phone dvara ek bija sathe vat krine....divso pasar krya.
ReplyDeleteઅમે lockdown દરમિયાન આખા કુટુંબને ભેગા રહેવાનો મોકો મળ્યો હતો તો તેનો ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ રમતો રમવા ,યોગ પ્રાણાયામ કરવા તેમજ મોટીવેશનલ બુક વાંચવા માં કર્યો
ReplyDeleteઅન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી
કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeleteઅન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય
ReplyDeleteપરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક કરીને
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
ઘરે પુસ્તકો વાંચવા નો સારો સમય મળ્યો.
ReplyDeleteLockdown ની અંદર મળે સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું નીંદર ધાર્મિક મહાભારતમાં પણ કર્યું અને સતત હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિ કરી
ReplyDeleteપરિવારજનો સાથે રહી યોગ કસરત આયુર્વેદિક ઉપચાર વગેરેનો ઉપયોગ કર્યો અને ધાર્મિક અને હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિઓ કરી
ReplyDeleteLockdown ની અંદર મળે સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું નીંદર ધાર્મિક મહાભારતમાં પણ કર્યું અને સતત હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિ કરી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપકૅ કરીને.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવીદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.

ReplyDeleteદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય
ReplyDeleteઘરે પોઝિટિવ પ્રવૃત્તિ કરીને તેમજ સારા પુસ્તકોનું વાંચન કરીને સમય પસાર કરે છે
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
ReplyDelete
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કર્યા.
કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે
ReplyDeleteપરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક કરીને
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
અન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ ભારત માતાકી જય
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeletelockdown માં હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અનુભવો રહ્યા સૌપ્રથમ તો માનસિક રીતે ખુબજ ભયગ્રસ્ત માહોલ હોવાથી ગભરાઈ ગયા અને હકારાત્મક વાત કરીએ તો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી ને ઘરનેતથા પરિવાર ને ઉપયોગી બન્યા
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું...
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે
Deleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવારજનો સાથે રહીને સુખદ પળોને માણી, ખેતી કામમાં વ્યસ્ત રહી. શાળાના બાળકો સાથે ટેલિફોનિક વાત કરી
ReplyDeletePositive debet, positive vanchan karine himmat ma vadharo thayo
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteએક પ્રકારની life અટકી ગઈ હતી
ReplyDeleteકોવિડ 19 ના લોકડાઉન ના સમયમાં પરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે કસરતો કરી, યોગાસનો કર્યો, ચિંતન ની પ્રવૃત્તિ કરી, જુદી જુદી રમતો રમી, ટીવી પર ધાર્મિક કાર્યક્રમો જોયા, એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછયા અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કર્યા શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરી.
ReplyDeleteલોક ડાઉંન સમયે ઘરમાં જ રહીને સમય પસાર કર્યો.સ્વજનો સાથે મોબાઇલ પર વાત કરી.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
lockdown ના સમયે દરમિયાન ભાવનાત્મક સ્વાસ્થ્ય જાળવવું ખૂબ અગત્યનું હતું તેથી સારા સારા પુસ્તકોનું વાંચન દ્વારા સમય પસાર કર્યો.... તેમજ સતત સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન તેમજ કોરોના થી બચવાના પૂરતા ઉપાયો વિશે પણ જાણતા રહેવા માટે ન્યૂઝ જોતા હતા....
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
કોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeleteLokdawan vakhte ghar ma j rahi potane sehfe rakhvu joye .
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDelete
ReplyDeleteઅમે lockdown દરમિયાન આખા કુટુંબને ભેગા રહેવાનો મોકો મળ્યો હતો તો તેનો ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ રમતો રમવા ,યોગ પ્રાણાયામ કરવા તેમજ મોટીવેશનલ બુક વાંચવા માં કર્યો
પરિવાર સાથે રહીને યોગ કસરત કરીને અને પુસ્તકોનું વાંચન કરીને સમય પસાર કર્યો.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteપરિવારસાથે વાંચન કરીને અને યોગ કસરતો કરીને સમય પસાર કર્યો
ReplyDeleteકોરોના ..
ReplyDeleteLokadowan ma bank ma badakona food સિક્યુરિટી allowances જમા karva javanu labi lino ma ઉભારહીને.
Jamakaraviyu અનાજ vitaran kariyu .police khub pares an kariya,, ..ger વડીલો ne સાવચેતી na પગલે yog..આસન,, t.v.jovu,,,, light ભોજન નવાં નવાં બનાવી ne આરોગ્ય, ,Padosi ne ખાવાનું આપીને સંતોષ medaviyo
ઘરે રહીને ઇન્ડોર રમતો રમી ને , વાંચન કરીને , સ્નેહીજનો સાથે ફોન પર વાતો કરી ને , ઘેર જુદી જુદી પ્રકારની રસોઈ બનાવી ને...
ReplyDeleteLockdown ના સમયે બાળકો ડિપ્રેશનનો ભોગ બને તે માટે સતત પોઝીટીવ વાતોનો આદાન-પ્રદાન કર્યું વિવિધ વાનગીઓ બનાવતા શીખ્યા
ReplyDeleteઅન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ.
ReplyDeleteઘરે રહીને ઇન્ડોર રમતો રમી ને , વાંચન કરીને , સ્નેહીજનો સાથે ફોન પર વાતો કરી ને , ઘેર જુદી જુદી પ્રકારની રસોઈ બનાવી ને...
ReplyDelete
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી. Lockdown સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું
ReplyDeletelockdown ના સમયગાળા દરમ્યાન ઘરના દરેક સભ્યો સાથે માટે તેમનો સામનો કરવા પુસ્તક વાંચન ઇન્ડોર ગેમ રમીને સ્નેહીજનો સાથે ફોન પર વાતો કરી ને અવનવી વાનગી બનાવીને રોગપ્રતિકારક શક્તિ વધે તેવી કસરતો કરીને તેમનો સામનો કર્યો
ReplyDeleteપરિવાર સાથે રહીને ફોને પાર વાતોકારીને માનસિક રીતે મજબૂત બનીને ઘરના બધા સભ્યોને હકારાત્મક વિચારો લાવવા.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી, બાળકો સાથે આનંદમય સમય પસાર કરીને
ReplyDeleteઘરે રહીને સગા સંબંધીઓ સાથે ટેલિફોનિક ચર્ચા, યોગ અને કસરત કરીને, ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો અને રસોઈની વિવિધ વાનગીઓ બનાવીને પસાર કરીને
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે
ReplyDeleteલોકડાઉન એ તદન નવું અને ન વિચારેલો સમયગાળો હતો . આ સમય દરમ્યાન પરિવાર સાથે રહેવાનો એક આહલાદક અનુભવ મળ્યો પણ કેટલાય કુટુંબો માટે તે આઘાતજનક સાબિત થયો . ઘણા વ્યક્તિઓને માનસિક રીતે પણ ઘણું સહન કરવાનો વારો આવ્યો . આ સમય એ આ સદીનો સૌથી કઠિન અને પડકારજનક સમય હતો .
ReplyDeleteGhare parivar sathe charcha karine yog kasarat karine vanchan Karine bagkam karine samay NO upayog kari shakay
ReplyDeleteપરિવાર જનોને સમય આપ્યો. વિવિધ ઘરેલું રમતો રમ્યા. એકબીજાનો ઉત્સાહ વધાર્યો.
ReplyDeleteપરિવાર સાથે આનંદથી સમય પસાર કર્યો. અને સમગ્ર વિશ્વ માટે પ્રાર્થના કરતા રહ્યાં
ReplyDeleteઘરે પરિવારજનો સાથે રહી પોઝીટિવ પ્રવૃત્તિઓ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, કવિતા પઠન, લેખન તથા વિવિધ પ્રકારની રમતો જે મગજને ફ્રેશ રાખે તથા દૂરના પરિવારજનો સાથે ફોન થી વાતચિત કરવી વગેરે...
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે ની હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કર્યુ.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
ReplyDeleteLockdown ને કારણે ઘરે મહેમાન ફસાઈ જવાથી વધારે પડતા કામને કારણે સમય ક્યાં પસાર થઈ જતો એ જ ખબર ન પડતી ઘરમાં બધા સાથે ઇન્ડોર ગેમ રમવાની તેમજ અગાસીમાં મહાલવાની ખૂબ મજા પડી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
ReplyDeleteદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
ReplyDeleteપરિવારજનો સાથે રહી યોગ કસરત આયુર્વેદિક ઉપચાર વગેરેનો ઉપયોગ કર્યો અને ધાર્મિક અને હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિઓ કરી તથા ગણિત ધોરણ 3 થી 5 માટે પર્ક મહાવરાપોથી બનાવી.
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeletelockdown માં હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના અનુભવો રહ્યા સૌપ્રથમ તો માનસિક રીતે ખુબજ ભયગ્રસ્ત માહોલ હોવાથી ગભરાઈ ગયા અને હકારાત્મક વાત કરીએ તો જુદી જુદી પ્રવૃત્તિઓ કરી ને ઘરનેતથા પરિવાર ને ઉપયોગી બન્યા
ReplyDeleteઅન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ .ઘરે રહીને સગા સંબંધીઓ સાથે ટેલિફોનિક ચર્ચા, યોગ અને કસરત કરીને, ઘરમાં બેસીને રમી શકાય તેવી રમતો અને રસોઈની વિવિધ વાનગીઓ બનાવીને પસાર કરીને.
ReplyDeleteઆ રોગચાળામાં શરુઆત માં ગભરાઈ ગયા હતા.સ્વચચ્છતાનો ફોબિયા રોગ લાગી ગયો.પછીથી ધીમે ધીમે માનસિક સ્થિતિ સુધારવા લાગી.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
લોકડાઉન વખતે સૌના મન વ્યગ્ર બની ગયા હતા. કોરોના જેવા નવા રોગ થી કોઈ વાકેફ હતું નહિ દરેક ના મન મા ગણા બધા પ્રશ્નો હતા પણ તેમ છતાં હકારાત્મક વિચારો સાથે ઘરના બધા લોકોએ સાથ આપ્યો. બાળકો નવી નવી ઇન્ડોર રમતો રમતા હતા, વડીલો ધાર્મિક પ્રોગ્રામ જોતા હતા. આમ બધાએ નવા વિચારો સાથે પોતાનો સમય પસાર કર્યો.
ReplyDeleteParivar ne Sathi Rahi ne lekhan vanchan ganin Kari Saket
ReplyDeleteપરિવાર સાથે ઘરે રહી ખૂબ મજા કરી
ReplyDeleteપરિવારજનો સાથે હળીમળીને, પુસ્તક વાંચન, ફોન સંપર્ક, ઇન્ડોર ગેઇમ, બાગકામ વગેરે.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteકુટુંબના sadasyne કોવિદ 19 નો ચેપ ના લાગે તેની તકેડરી રાખી તેમજ pojetiv વિચાર સરનીનો ઉપયોગ કરી તથા ફ્રેન્ડ સર્કલમાં વ્યતીતૃહિને.
ReplyDeleteકોરોના lockdown દરમિયાન પોઝીટીવ ફિલીંગ લાવવા માટે પરિવારજનો સાથે યોગ ધ્યાન કરીને અને ઘરમાં મનગમતી પ્રવૃતિઓ કરીને indoor games તથા પુસ્તકોનું વાંચન કરીને પોઝિટિવ એટિટયુડ સાથે ટાઇમ સ્પેન્ડ કર્યો.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવાર સાથે રહીને સ્નેહીજનો ને ફોન કરીને પોઝિટિવ અપ્રોચ રાખીને સમય પસાર કર્યો
ReplyDeleteસતત સાવધાની રાખી અને પરિવાર ના લોકો ની સતત સંભાળ અને દેખરેખ તથા સગા સંબંધી ઓ સાથે સતત સંપર્ક....
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે..
પરિવાર સાથે રહીને રામાયણ કાયૅકમ નિહાળી તે વિશે ચચાૅ જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપદ લાગયું
ReplyDeleteપરિવાર સાથે રહીને રામાયણ કાયૅકમ નિહાળી તે વિશે ચચાૅ જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપદ લાગતુ હતું.
ReplyDeleteપરિવાર સાથે રહીને રામાયણ કાર્યક્રમ િનિહાળી તે વિશે તે વિશે ચર્ચા કરવી.જે ખરેખર બાળકો માટે રસપ્રદ રેહતું.
ReplyDeleteલોકડાઉન દરમિયાન ઘરે ફેમિલી સાથે હકારાત્મક રહી સારો સમય પસાર કર્યો..કેટલીક મુશ્કેલીઓ આવી જેમકે અનાજખૂટયું પણ સ્ટાફ મિત્રો એ ઘણો સારો સહકાર આપ્યો અને જરૂરી વસ્તુ પુરી પાડી...એકનદરે સારો અને નરસો સમય પણ પસાર કરી નાખ્યો...
ReplyDeleteપરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને
ReplyDeleteબાળકો સાથે કુટુંબીજનો સાથે અને ખેડૂત હોવાના નાતે ખેતરમાં પણ કામ કરી દેશ પર આવી પડેલી આ વિપત્તિમાં શાકભાજી ને દૂધનું ઉત્પાદન કરી લોકોના આપી અને ઉપયોગી થયો સાથે સાથે શિક્ષક તરીકે બાળકો અને વાલીઓ સાથે ફોન અને whatsapp દ્વારા પણ સંપર્ક માં રહી કામગીરી કરી
ReplyDeleteપરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
ReplyDeleteઅમે lockdown દરમિયાન આખા કુટુંબને ભેગા રહેવાનો મોકો મળ્યો હતો તો તેનો ઉપયોગ સર્જનાત્મક પ્રવૃત્તિ તેમજ રમતો રમવા ,યોગ પ્રાણાયામ કરવા તેમજ મોટીવેશનલ બુક વાંચવા માં કર્યો
ReplyDeleteકુટુંબસાથે ઘરમાં રહી યોગ પ્રાણાયામ આસન કરવા સારુ સાહિત્યનુ વાચન કરવુ અને સાવધાની રાખવી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteકોરોના લોકડાઉન દરમ્યાન સતત માનસિક રીતે આ પ્રકારની આપત્તિ ઓનો સામનો કરવા માટેનું મજબૂત મનોબળ પરિવાર ના બાળકો તથા અન્ય સભ્યો માં સંચારિત કરવા માટે હકારાત્મક ચર્ચાઓ તથા વાંચન કરાયું.
ReplyDeleteદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો
ReplyDeleteકોરોના મહામારી ના lockdown સમયે આ મહામારીનો કેવી રીતે સામનો કરવો તેની પરિવારજનો સાથે ચર્ચા કરી બાળકો માટે અભ્યાસક્રમ સામગ્રી કેવી રીતે મોકલવી અને તેઓ નો અભ્યાસ કેવી રીતે ચાલુ રાખો તે બાબતે વિચાર કર્યો બાળકો અને વાલીઓ સાથે કોરોના મહામારી થી પોતાનું તથા પરિવારજનો નો કેવી રીતે રક્ષણ કરવું તે બાબતે ચર્ચા કરવામાં આવી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને, યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને ,સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઅચાનક આવી પડેલ અકલ્પનિય પરિસ્થિતિ એ ઘણોજ પ્રભાવ છોડ્યો છે તમામ ઘરા સભ્યો કદાચ આ લોકડાઉન ના સમય મા પ્રથમવાર આટલો લાંબો સમય સાથે રહયા હશે સાથે માલી એક બીજા ને વધુ નજદીક થઈ જાણવાનો અને પોતાની હોબી અનુસAર સમય પસાર કરવાનો સમય મળ્યો સાથે સાથે સમાચારોમાં સંક્રમિત તો અને મૃત્યુના સમાચારો અને મજૂર વર્ગોનું ચાલીને પોતાના વતન જવા વાળા સમાચારોએ ભાક્યુક બનાVઉ દીધા આમ મારી વાત કરું તો આ સમય અમારા માટે યાળગAર રહેશે અમારી શાળાને હિતાચી કંપી દવરાર આ સંયમાજ 6 વરખંડો અને એક સેડ આપવામાં આવ્યો અને એનું કામ પણ હવે પૂર્ણતાની આરે છે .
ReplyDeleteપરિવારમા બધા સાથે રહી ઇન્ડોર રમત રમી,પુસ્તક વાંચન કરી,ટેલિવિઝન જોવું,ફૉન પર સંબધીઓ સાથે વાત કરવી.
ReplyDeleteપરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
માનસિક સ્વાસ્થ્ય અઅત્યંત જરૂરી હતું, તેમ છતાં ઘરના સભ્યો સાથે સમય પસાર કરવાનો મોકો મળ્યો સાથે સાથે શાળાના બાળકોને ઓનલાઇન શિક્ષણ અને માર્ગદર્શન પુરૂ પાડ્યુ.
ReplyDeleteપરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
ReplyDeletePatel Amita Subhashchandra
ReplyDeleteઇન્દોર ગેઇમ,ઇ કલાસ વગેરે દવારા શિક્ષણ મેળવી શકાય
આ કોરોના મહામારીમાં પોતાને સમય આપી શક્યો અને જેમનું મારા જીવનમાં ખૂબ મોટું સ્થાન છે એવી માતા સંસ્કૃત ની સેવા ખૂબ સારી રીતે કરી શકતો આ છ મહિનાના સમયગાળા દરમિયાન સેક્સ મારા વિદ્યાર્થીઓને પણ ખૂબ સારી રીતે પણ આપી શક્યો ઓનલાઇન સંસ્કૃત સંભાષણ ના વર્ગો દ્વારા સંસ્કૃતિ સેવા કરવાની તક મળી અને આ સમયે કઈ રીતે પસાર થઈ ગયો કંઈ જ ખ્યાલ ન રહ્યો.કોરોના ની ભયાનકતા અને કારણે સદાય ચિંતા રહે છે કે મારો પરિવાર સ્વસ્થ રહે હું તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરુ.
ReplyDeleteઅચાનક આવી પડેલ અકલ્પનિય પરિસ્થિતિ એ ઘણોજ પ્રભાવ છોડ્યો છે તમામ ઘરા સભ્યો કદાચ આ લોકડાઉન ના સમય મા પ્રથમવાર આટલો લાંબો સમય સાથે રહયા હશે સાથે માલી એક બીજા ને વધુ નજદીક થઈ જાણવાનો અને પોતાની હોબી અનુસAર સમય પસાર કરવાનો સમય મળ્યો સાથે સાથે સમાચારોમાં સંક્રમિત તો અને મૃત્યુના સમાચારો અને મજૂર વર્ગોનું ચાલીને પોતાના વતન જવા વાળા સમાચારોએ ભાક્યુક બનાVઉ દીધા આમ મારી વાત કરું તો આ સમય અમારા માટે યાળગAર રહેશે અમારી શાળાને હિતાચી કંપી દવરાર આ સંયમાજ 6 વરખંડો અને એક સેડ આપવામાં આવ્યો અને એનું કામ પણ હવે પૂર્ણતાની આરે છે
પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
ReplyDeleteઘરે પુસ્તક વાંચવાનો સારો સમય મળ્યો
ReplyDeleteપરિવારજનો સાથે રહીને, ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરીને, યોગ કરવા, પ્રાથમિક ઉપચાર કરવા
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, સમયાતરે સમાચાર જોવા, સ્નેહીજનો સાથે ફોન પર વાતચીત કરવી, દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી પોતાના પરિવાર સગા સંબંધીઓને સંભાળવાની કોશીશ કરી.
ReplyDeleteDuring lockdown time I spent quality time with family. Also it was worried timing for families because of corona virus transmission.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન , બાગકામ કરીને , સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી ઘરે પોઝીટિવ પ્રવુતિ જેવી કે ઇન્ડોર ગેમ , પુસ્તક વાંચન , ફોન થી વાત કરવી વગેરે .
ReplyDeleteઅન્ય પ્રવૃત્તિ કરીને અને પરિવાર સાથે બાંધકામ તથા રોગપ્રતિકારક શક્તિ વધે એવી કસરત કરીને અને પ્રવૃત્તિઓ કરીને રક્ષણ મેળવી શકીએ છીએ.
ReplyDeleteઘરે પોઝિટિવ પ્રવૃત્તિ indoor game નવા નવા પુસ્તકો વાંચવા ઘરના દૂર રહેતા સભ્યો સાથે ફોન પર વાત કરો
ReplyDeleteChildrens jode maja and Aanand aave te ghare rheva ma nathi aavti.balko ni bahu j yad aave 6e.( sort and sweet).
ReplyDeleteLockdown દરમિયાન પરિવાર સાથે રહેવાની ખૂબ જ મજા પડી પરંતુ જે લોકો બિચારા સાંજ પડે પોતાના પેટનું રળી ખાતા હોય તેવા લોકો રિક્ષા ચાલકો અને અન્ય મજૂર વર્ગના લોકોને જોઈને ખૂબ જ દુઃખ થયું હતું અને બાળકોને પણ ખુબ જ ચિંતા થતી હતી કે બાળકો શિક્ષિત અશિક્ષિત રહી જશે
ReplyDeleteપરિવારના સભ્યો સાથે વધારે સમય વિતાવવાનો મળ્યો મુશ્કેલીમાં સાથે રહેવા માટેની તક મળી
ReplyDeleteકોવિડ ની પરિસ્થિતિ માં ધરે પરિવાર સાથે સમય પસાર કરવાની પ્રવૃત્તિ કરી બાળકો સાથે રમતો રમતા બાળકો ને શિક્ષણ માં મદદ કરી શકાય છે
ReplyDeleteIMRAN PATEL
ReplyDeleteદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
ઘરે પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.
ReplyDeleteઘરે પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી.

ReplyDeleteપરિવાર સાથે રહીને રામાયણ અને મહાભારત કાર્યક્રમ નિહાળી તે વિશે ચર્ચા જે ખરેખર બાળકોને પણ બહુ જ રસપ્રદ લાગતું હતું.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
કુટુંબ સાથે ગામડામાં રહી બધા હળી-મળીને સાવચેતીપૂર્વક સમય પસાર કર્યો અને ખેતીકામમાં મદદ કરી શરીરને શ્રમ મળ્યો આમ પુરી સાવચેતી સાથે સમય પસાર કરવા માં આવ્યો
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ધ્યાન કરીને અને નજીકના સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને indoor game પુસ્તકનું વાંચન પોઝિટિવ પ્રવૃત્તિઓ કરાવી ને પણ કરી શકાય છે
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
ReplyDeleteપરમાત્મા ને પ્રાર્થના કરીએ કે આવા લોકડાઉન જેવો સમય ક્યારેય ન આવે.
ReplyDeleteઆ સમય દરમ્યાન પરિવાર સાથે વિતાવ્યો. ઇન્ડોર ગેમ, સંબંધીઓ સાથે ફોન પર વાતચીત, બાગકામ, TV નિહાડવુ જેવી પ્રવૃત્તિ કરી. TV સમાચાર તથા whatsapp મેસેજ વાંચી ને હૃદય દ્રવી જતું. ડર નો માહોલ છવાઈ ગયો હતો.ઘરગથ્થુ ઉપચાર દ્વારા ઇમ્યુનિટી વધારવાની કોશિશ કરી.સરકારના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન કર્યું.
lockdown માં ઘરે રહીને સગા સંબંધીઓ સાથે ફોન પર વાતચીત કરી કરી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું .
ReplyDeleteદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવાર સાથે રહેવામાં ખૂબ જ આનંદ મળ્યો.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
દરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારે
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
લોક ડાઉન મા ઘણા અનુભવો થયા. લોકો બહાર નીકળવા બહાના બતાવતા થયા. નૈતિક મૂલ્યો જાણે ભુલાઈ જ ગયા હોય તેવું લાગ્યું. સ્વયં શિસ્ત ના ધજાગરા થયાં. આવરીતે મહામારી સાથે કેમ લડી શકાય?
ReplyDeleteપરિવારજનો સાથે રહીને,યોગ ધ્યાન કરીને, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ટેલિફોનીક સંપર્ક
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteપરિવારજનો સાથે સમયમાં અલગ અલગ વાનગીઓ બનાવી ઘરની અંદર રમાતી રમત રમી માતા-પિતાને ટાઇમ આપ્યો સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કર્યો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો
ReplyDeleteLockdown ની અંદર મળે સમયગાળામાં બાળકોના whatsapp બનાવ્યા અને તેમની સાથે સંપર્કમાં આવ્યા સતત સમાચારોનું નિદર્શન કર્યું સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનાઓનું પાલન કર્યું નીંદર ધાર્મિક મહાભારતમાં પણ કર્યું અને સતત હકારાત્મક વિચારો આવે તેવી પ્રવૃત્તિ કરી
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.પરિવાર સાથે વિતાવેલ એ ખુશી ની પળો ક્યારેય નહીં ભુલાય. સાથે સાથે ટીવી ના સમાચારો જેવાકે મજૂરો નું પોતાના ઘર તરફ જવુ રસ્તામાં તેમના મોત ના સમાચાર. કેટલા લોકોની નોકરી છૂટી ગઈ. તો કેટલાની પાસે ચા પીવાના પૈસા નહોતા. આ બધું હજુ પણ મને કમકમાટી લાવી દે છે. આ દિવસો ફરી ક્યારેય ના આવે. તેવી ભગવાનને પ્રાર્થના.
ReplyDeleteParivarjano sathe samay vitavyo. Ghar na kam ma vyast rehta. Snehijan ne phone karta. Newpaper ane tv news khas jota.
ReplyDeleteકુટુંબ ના સભ્યો સાથે રહીને યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, કસરતો કરીને મનને તણાવગ્રસ્ત ના બને તેનું ધ્યાન રાખ્યું
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
Parivar Sathe purto samay Mali shakyo . Ane darek shabhyo Sathe lagni o vahechi.tamne Prem ane sahakar apyo
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવીદરેક માણસના જીવનમાં ભાવનાત્મક લાગણીનું ખુબ જ મહત્વ છે ત્યારી લોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી. પોતાના પરિવાર અને બાળકોને ગમતી પ્રવૃત્તિ હાથ ધરવા પ્રયાસ કર્યો.
ReplyDeleteપરિવારમાં સાથે મળીને ધાર્મિક સિરિયલો જોવામાં આવી.કુટુંબના સભ્યો સાથે મળીને સમય પસાર કર્યો. ખેતરમાં સાથે મળીને કામ કર્યું.
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાત અને પરિવારજનોને કેવી રીતે આ ગંભીર બીમારીથી બચાવી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી
ReplyDeleteપરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
Aa samay ek evo dvidha valo samy hato k...jane dukh ane sukh ek sathe avyu duniya dukhi ane gharana apna loko swastya to apne sukhi....ane akha jivana ma sauthi zadpi samay aa gyo....mara parivarjano sathe......pan bhar ni diniyani taklifo dukhi karti hati to kyak ketlak gyani murkhaoni nadaniyo bhareli harakato gusso b apavati hati
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કર્યા.
ReplyDeleteપરિવારજનો સાથે રહીને પોતાનું શરીર સારું રહે તથા પરિવારના શરીર સારું રહે તે માટે ઇનડોર કસરતો કરીશું યોગાસનો કરીશું ચિંતન ની પ્રવૃત્તિ કરીશું જુદી જુદી રમતો રમી શું અંતાક્ષરી રમે ટીવી જોઈ શું એક બીજા ને ફોન દ્વારા ખબર અંતર પૂછીશું અને એકબીજાનું મનોબળ વધે તેવા પ્રયત્નો કરીશું શારીરિક મનોબળ વધે તથા શારીરિક તંદુરસ્તી રહે તેઓ આહાર અને કસરત પણ કરીશું
ReplyDeleteલોકડાઉનના કપરા સમયમાં પોતાની જાતને અને પરિવારજનોને આ રોગચાળાથી કેવી રીતે બચાલી શકાય તેનો પ્રાથમિક વિચાર કરી પોતાના પરિવારજનોને ગમતી પ્રવૃત્તિઓ હાથ ધરી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
ReplyDeleteઅમે દિવસે પરિવાર સાથે સમય વિતાવ્યો. ઘરમાં બાળકો સાથે રમત રમીને સમય વિતાવતા. પરંતુ રાત્રિ ડ્યુટી દરમિયાન દુ:ખદ અનુભવ વાહન ચાલકો અને તેમાં સવાર વૃદ્ધો અને બાળકોની સ્થિતિ ખૂબ જ નાજુક હતી.
ReplyDeleteપરિવાર સાથે રહીને સમય ની સાચી કિંમત સમજાઈ અને heatth workers માટે ખાસ ગર્વ થયો.
ReplyDeleteકુટુંબના સભ્યો સાથે રહીને યોગ સૂર્ય નમસ્કાર પ્રાણાયામ કસરતો કરીને મને તણાવગ્રસ્ત ભગવાન ના બને તેનું ધ્યાન રાખવું
ReplyDeleteરિવારજનો સાથે રહીને ઇન્ડોર ગેમ પુસ્તક વાંચન, બાગકામ કરીને, સ્નેહીજનો સાથે ફોન પર વાત કરવી
ReplyDeleteઘરે પોઝીટિવ પ્રવૃત્તિ જેવી કે ઇન્ડોર ગેમ, પુસ્તક વાંચન, ફોન થી વાત કરવી વગેરે
પરિવારજનો સાથે રહીને ,yog- ધ્યાન કરીને,બાગકામ કરીને,સ્નેહીજનો સાથે ટેલીફોનીક સંપર્ક કરીને.
ReplyDeleteલોકડાઉન સમયે ઘરમાં જ રહીને સમય પસાર કયૉ. સ્વજનો સાથે મોબાઇલ પર વાત કરી.
ReplyDelete