Module 9 - પ્રવૃત્તિ 5 પ્રતિભાવ

A કહે છે કે "જો લંબચોરસની લંબાઈ 1વધારો અને પહોળાઈમાં 1 નો ઘટાડો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ સરખો રહે છે.”

B કહ્યું, “ ના. સરખો નહી રહે પણ ક્ષેત્રફળમાં વધારો થશે. "

C કહ્યું કે, “A અને B બંને ખોટા છે. ક્ષેત્રફળમાં ઘટાડો થશે.”

વિચારવા માટે થોડો સમય લો.

આપેલ પગલાંને અનુસરીને બ્લોગમાં તમારા પ્રતિભાવો વ્યક્ત કરો. 

Comments

  1. લંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર છે.

    ReplyDelete
    Replies
    1. ક્ષેત્રફળ માં ઘટાડો થશે..

      Delete
    2. લંબાઇ વધારો અને પહોળાઈ ઘટાડો એટલે હંમેશાં લંબચોરસ ના ઘેરાયેલા એકમમાં ઘટાડો થાય. એટલે ક્ષેત્રફળમાં ઘટાડો જ થાય.
      દા. ત.. 6*7=42ને 5*8 કરતાં 40 થાય.,8*9=72 ને 7*10 કરતાં 70 મળે તેવી જ રીતે અન્ય ઉ. દા. મેળવી શકાય.

      Delete
  2. ક્ષેત્રફળ માં ઘટાડો થશે......

    ReplyDelete
    Replies
    1. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

      Delete
  3. ક્ષેત્રફળ માં વધારો થશે

    ReplyDelete
  4. લંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર

    ReplyDelete
  5. ક્ષેત્રફળ માં ઘટાડો થશે......

    ReplyDelete
    Replies
    1. બાળકોની જ્ઞાન શક્તિ અને તક શક્તિમાં વધારો થાય

      Delete
  6. ક્ષેત્રફળ માં વધારો થશે

    ReplyDelete
  7. લંબાઈ એક વધીને એક ઘટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર

    ReplyDelete
  8. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
    ધન્યવાદ

    ReplyDelete
  9. ક્ષેત્રફળમાં ધટાડો થશે.

    ReplyDelete
  10. ક્ષેત્રફળમાં ધટાડો થશે

    ReplyDelete
  11. ક્ષેત્રફળમાં ધટાડો થશે

    ReplyDelete
  12. ક્ષેત્રફળમાં ઘટાડો થવો જોઈએ

    ReplyDelete
  13. લંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર

    ReplyDelete
  14. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..

    ReplyDelete
  15. ક્ષેત્રફળ માં ઘટાડો થશે..

    ReplyDelete
    Replies
    1. ક્ષેત્રફળ મા ઘટાડો થાય છે

      Delete
    2. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે

      Delete
  16. ક્ષેત્રફળમા ઘટાડો થશે સર,..
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  17. C ના કહેવા મુજબ A અને B બંને ખોટા છે. લંબાઇ માં વધારો અને પહોળાઈમાં ઘટાડો કરવાથી ક્ષેત્રફળ માં ધટાડો થશે.

    ReplyDelete
  18. મારા મતે ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..

    ReplyDelete
  19. Bhavikaben Chaudhary

    Kshetrafal ma gatado thay

    ReplyDelete
  20. લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
    ઉદા. 15 * 8 =120
    લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
    16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
    લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
    8 * 15 =120 થાય
    જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
    9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........

    ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....

    ReplyDelete
    Replies
    1. હંમેશા લંબાઈ નું માપ વધારે હોય અને પહોળાઈ નું માપ ઓછું હોય એવો પ્રાથમિક ખ્યાલ છે

      Delete
  21. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.

    ReplyDelete
  22. મારા મત મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે.
    ઉદાહરણ તરીકે, 3 × 5 =15 થાય. હવે એક ઘટાડી એક વધારીયે 2 × 6 = 12 થાય. તો એ મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે. માટે ..

    ReplyDelete
  23. ક્ષેત્રફળ માં ઘટાડો થશે.વિકલ્પ c સાચો છે.

    ReplyDelete
  24. લંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર છે.

    ReplyDelete
  25. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  26. ક્ષેત્રફળમાં ઘટાડો થશે.

    ReplyDelete
  27. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  28. ક્ષેત્રફળમાં ધટાડો થશે.

    ReplyDelete
  29. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  30. ક્ષેત્રફળ માં ઘટાડો થાય એવુ લાગે છે.

    ReplyDelete
  31. અહીં વિકલ્પ સી સાચો છે

    ReplyDelete
  32. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
    ધન્યવાદ

    ReplyDelete
  33. ક્ષેત્રફળમાં વધારો થશે.

    ReplyDelete
  34. Shraddha ben patel
    ક્ષેત્રફળમાં ઘટાડો થશે.

    ReplyDelete
  35. વિધ્યાર્થી મા જ્ઞાન સમજ ઉપયોજન અને તાર્કિજ ચિંતન ની સમજ મેળવી અભ્યાસ કરી શકે તે બાબતો સંકળાયેલી છે

    ReplyDelete
  36. ક્ષેત્રફળ માં ઘટાડો થશે

    ReplyDelete
  37. લંબાઈ એક વધીને એક ઘટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર

    ReplyDelete
  38. બાળકોને સ્થાનકિંમતની યોગ્ય સમજ આપવી અને આપેલ સંખ્યાને સમાન સંખ્યા બનાવવા આગળ શૂન્ય (૦) લગાવતા શીખવવું.

    ReplyDelete
  39. ક્ષેત્રફળ માં ઘટાડો થશે

    ReplyDelete
  40. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.....

    ReplyDelete
  41. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  42. લંબાઈ અને પહોળાઈ ના સાપેક્ષ મૂલ્ય ના આધારે તેના વધઘટના ફેરફાર નો અંદાજ લગાવી શકાય છે

    ReplyDelete
  43. લંબાઇ એક વધી ને એક ધટી એટલે એ ના કહેવા પ્રમાણે બરાબર છે.

    ReplyDelete
  44. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  45. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  46. C ના કહેવા મુજબ A અને B બંને ખોટા છે. લંબાઇ માં વધારો અને પહોળાઈમાં ઘટાડો કરવાથી ક્ષેત્રફળ માં ધટાડો થશે.

    ReplyDelete
    Replies
    1. ક્ષેત્રફળ માં ઘટાડો થશે.

      Delete
  47. ક્ષેત્રફળ માં ઘટાડો થશે

    ReplyDelete
  48. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  49. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  50. પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
    ઉદા. 15 * 8 =120
    લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
    16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
    લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
    8 * 15 =120 થાય
    જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
    9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........

    ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....

    ReplyDelete
  51. લંબાઈ અને પહોળાઈ માં ફેરફાર થતા ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે.

    ReplyDelete
  52. ક્ષેત્રફળ માં ધટાડો થશે.

    ReplyDelete
  53. ક્ષેત્રફળમા ધટાડો થશે

    ReplyDelete
  54. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  55. ક્ષેત્રફળમાં ધટાડો થશે

    ReplyDelete
  56. લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
    ઉદા. 15 * 8 =120
    લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
    16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
    લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
    8 * 15 =120 થાય
    જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
    9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........

    ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....

    ReplyDelete
  57. ક્ષેત્રફળમાં ધટાડો થશે.

    ReplyDelete
  58. લંબાઈ અને પહોળાઈ માં ફેરફાર થતા ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે. પણ અહીં એક વધે છે તો એક ઘટે છે માટે એ ફેરફારથી ક્ષેત્રફળમાં કોઈ ફરક નહીં પડે.

    ReplyDelete
  59. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  60. અહી વિદ્યાર્થીઓને ગુણાકાર માટેના ક્રમના નિયમની માહિતીની ઉણપ લાગે છે ... કારણ લંબાઈ અને પહોળાઈમાં એક નો વધારો અને ઘટાડો થતાં બંને સંખ્યા પરસ્પર બદલાય છે પણ તેમનો ગુણાકાર નો જવાબ એકજ આવે છે આમ ક્ષેત્રફળ માં કોઈ ફેરફાર થસે નહીં...

    ReplyDelete
  61. This comment has been removed by the author.

    ReplyDelete
  62. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  63. This comment has been removed by the author.

    ReplyDelete
  64. ક્ષેત્રફળ માં ઘટાડો થશે.

    ReplyDelete
  65. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  66. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  67. ક્ષેત્રફળ માં ઘટાડો થાય છે.

    ReplyDelete
  68. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  69. ક્ષેત્રફળમાં ઘટાડો થશે .

    ReplyDelete
  70. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12

    ReplyDelete
  71. લંબાઈ અને પહોળાઈ માં ફેરફાર થતા ક્ષેત્રફળમાં પણ ફેરફાર થાય છે. પણ અહીં એક વધે છે તો એક ઘટે છે માટે એ ફેરફારથી ક્ષેત્રફળમાં કોઈ ફરક નહીં પડે.

    ReplyDelete
  72. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  73. ક્ષત્રફળ સરખું ના રહે, પરિમિતિ સરખી રહે, આ મારે પરિમિતિ અને ક્ષત્રફળ બને સંકલ્પના સ્પષ્ટ કરવી પડે.

    ReplyDelete
  74. લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
    ઉદા. ૫ * ૩=૧૫
    લમ્બાઇમા ઘટડો થાય અને પહોળાઇમા વધારો થાય તો
    ૪* ૪ = ૧૬ થાય જેમા વધારો થાય પરંતુ.........
    લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ ૩એકમ લઇએતો
    8 * ૩ =૨૪ થાય
    જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
    9 * ૨ =૧૮ થાય જેમા ઘટાડો થાય ચે........

    ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....

    ReplyDelete
  75. ક્ષેત્રફળમાં ધટાડો થશે

    ReplyDelete
  76. ક્ષેત્રફળમાં ફેરફાર થશે.

    ReplyDelete
  77. ક્ષેત્રફળમાં ઘટાડો થશે..

    ReplyDelete
  78. ક્ષેત્રફળમાં માપ પ્રમાણે જવાબ બદલાય છે.

    ReplyDelete
  79. 2020 at 14:40
    ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
    ધન્યવાદ

    ReplyDelete
  80. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  81. અહીં વિકલ્પ સી સાચો છે

    ReplyDelete
  82. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.

    ReplyDelete
  83. ક્ષેત્રફળ માં ઘટાડો થશે.

    ReplyDelete
  84. ઘટાડો થાય છે.

    ReplyDelete
  85. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..

    ReplyDelete
  86. C ના કહેવા મુજબ A અને B બંને ખોટા છે. લંબાઇ માં વધારો અને પહોળાઈમાં ઘટાડો કરવાથી ક્ષેત્રફળ માં ધટાડો થશે ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..

    ReplyDelete
  87. ક્ષેત્રફળ માં ઘટાડો થશે.

    ReplyDelete
  88. અહીં લંબચોરસ માટે નિશ્ચિત માપ આપેલ નથી માટે કહી શકાય નહીં

    ReplyDelete
  89. ચોક્કસ માપ આપેલું નથી તેથી ઉત્તર આપવો મુશ્કેલ છે. પણ સંખ્યાને ધારી લઈએ તો Cની વાત સાચી છે. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે.

    ReplyDelete
  90. ક્ષેત્રફળમાં ઘટાડો થશે..

    ReplyDelete
  91. ચોક્કસ માપ આપેલું નથી તેથી ઉત્તર આપવો મુશ્કેલ છે. પણ સંખ્યાને ધારી લઈએ તો Cની વાત સાચી છે. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે

    ReplyDelete
  92. ક્ષેત્રફળ માં ઘટાડો થશે.

    ReplyDelete
  93. ક્ષેત્રફળમાં ઘટાડો થવો જોઈએ એવું અમને લાગે છે

    ReplyDelete
  94. ક્ષેત્રફળમાં ઘટાડો થશે..

    ReplyDelete
  95. ક્ષેત્રફળ માં ઘટાડો થાય.c વિકલ્પ સાચો છે. ઉ. દા 5 * 3 = 15 હવે લંબાઈ માં 1 ઘટાડિયે અને 1 વધારીએ 6*૨= 12 થશે

    ReplyDelete
  96. ક્ષેત્રફળ માં ઘટાડો થાય

    ReplyDelete
  97. ક્ષેત્રફળ માં ઘટાડો થાય

    ReplyDelete
  98. બાળકોની જ્ઞાન શક્તિ અને તક શક્તિમાં વધારો થાય છે

    ReplyDelete
  99. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  100. ક્ષેત્રફળમા ઘટાડો થશે
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  101. ક્ષેત્રફળમા ઘટાડો થશે.
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  102. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..

    ReplyDelete
  103. ક્ષેત્રફળમાં ઘટાડો થશે...

    ReplyDelete
  104. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
    ધન્યવાદ

    ReplyDelete
  105. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
    ધન્યવાદ

    ReplyDelete
  106. Ghatdo thase ahi ek vat nondhvi rahi k samnya rite lambchorasma lambi baju ne j lambai tarike ane biji baji ne pohlay tarike levama aave tyar ni vat 6

    ReplyDelete
  107. C ના કહેવા મુજબ Aઅને B બંને ખોટા છે લંબાઇમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરવાથી ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  108. C right chhe ghatado thai

    ReplyDelete
  109. એના કહેવા મુજબ

    ReplyDelete
  110. સી સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થાય.

    ReplyDelete
  111. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે.

    ReplyDelete
  112. લંબચોરસ ની લંબાઈ માં એકનો વધારો કરતાં અને પુરાણોમાં 1નો ઘટાડો કરવામાં આવે તો તેનાથી ફળમાં ઘટાડો થાય છે તે વાત સાચી છે

    ReplyDelete
  113. ક્ષેત્રફળ મા ઘટાડો થાય.

    ReplyDelete
  114. C ના કહેવા મુજબ Aઅને B બંને ખોટા છે લંબાઇમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરવાથી ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  115. ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે.

    ReplyDelete
  116. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.

    ReplyDelete
  117. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  118. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  119. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  120. જવાબ માં અસમંજસ છે કારણ કે ચોક્કસ માપ આપેલ નથી

    ReplyDelete
  121. Mara mate xetrafal ma ghatado thase.

    ReplyDelete
  122. ક્ષેત્રફળ માં ઘટાડો થશે

    ReplyDelete
  123. લંબચોરસ ની લંબાઈમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરવામાં આવે ત્યારે તેના ક્ષેત્રફળ માં ઘટાડો થાય છે.

    ReplyDelete
  124. મારા મત મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે.
    ઉદાહરણ તરીકે, 3 × 5 =15 થાય. હવે એક ઘટાડી એક વધારીયે 2 × 6 = 12 થાય. તો એ મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે. માટે .....

    ReplyDelete
  125. Cનો જવાબ સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  126. લંબાઇ અથવા પહોળાઈ માં વધરો અથવા ઘટાડો કરતા ક્ષેત્રફળ માં વધારો, ઘટાડો થઈ શકે.

    ReplyDelete
  127. ક્ષેત્રફળ મા ઘટાડો થશે

    ReplyDelete
  128. ક્ષેત્રફળ માં ફેરફાર થાય.

    ReplyDelete
  129. C is right.
    ક્ષેત્રફળ ઘટશે.

    ReplyDelete
  130. Cનો જવાબ સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  131. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહેશે.....



    Targata vihabhai k.

    ReplyDelete
  132. ક્ષેત્રફળમાં ધટાડો થશે.

    ReplyDelete
  133. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહેશે.....

    ReplyDelete
  134. બાળકોને જ્ઞાન શક્તિ અને તક શક્તિમાં વધારો થાય

    ReplyDelete
  135. ક્ષેત્રફળ મા ઘટાડો થાય છે.

    ReplyDelete
  136. ક્ષેત્રફળ માં ઘટાડો થશે......

    ReplyDelete
  137. ક્ષેત્રફળમા ઘટાડો થશે.
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  138. ક્ષેત્રફળમા ઘટાડો થાશે.....
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે ..
    ધન્યવાદ

    ReplyDelete
  139. મારા મત મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે.
    ઉદાહરણ તરીકે, 3 × 5 =15 થાય. હવે એક ઘટાડી એક વધારીયે 2 × 6 = 12 થાય. તો એ મુજબ ક્ષેત્રફળમા ઘટાડો જોવા મળશે. માટે ..

    ReplyDelete
  140. લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
    ઉદા. 15 * 8 =120
    લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
    16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
    લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
    8 * 15 =120 થાય
    જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
    9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........

    ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....

    ReplyDelete
  141. લંબાઈ અને પોહળાઈ થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફલ નાં મૂલ્યમાં ફેરફાર કરે તે કીમત ને સાપેક્ષ હોય તેથી મૂલ્ય ના આપ્યું હોવાથી કઈ સ્પષ્ટ કહી શકાય નહિ

    ReplyDelete
  142. મારા માટે c સાચો છે ક્ષેત્રફળમાં ઘટાડો થશે કેમ કે લાબચોરસનું ક્ષેત્રફળ =L×B
    ધારો કે લાબાઈ 6 cm છે અને પહોળાઈ 5 cm તો તેનું ક્ષેત્રફક 6×5=30 cm થશે જ્યારે લાબાઈમાં એક વધારવામાં આવે એટકે 6 + 1 =7 અને પહોલાઈમાં એક ઘટાડવામાં આવે એટલે 5-1 =4 તો ક્ષેત્રફળ. 7×4=28cm થશે આમ ક્ષેત્રફળનું માપ ઘટશે.

    ReplyDelete
  143. લમ્બચોરસના ક્ષેત્રફળમા લમ્બાઇ ગુન્યા પહોળાઇ કરીએતો ક્ષેત્રફળ મળે .
    ઉદા. 15 * 8 =120
    લમ્બાઇમા વધારો થાય અને પહોળાઇમા ઘટડો થાય તો
    16 * 7 = 112 થાય જેમા ઘટાડો થાય પરંતુ.........
    લામ્બાઇ 8 એકમ અને પહોળાઇ 15 એકમ લઇએતો
    8 * 15 =120 થાય
    જેમા લંબાઇમા એક એકમ વધે અને પહોળાઇ એક એકમ ઘટે તો
    9 * 14 =126 થાય જેમા વધારો થાય ચે........

    ઉપરના ઉદાહરણૅ પરથી કહી શકાય કે કોઇ ચોક્કસ કહી શકાય નહી..... તેના માટે મુલ્ય આઅપેલ હોય તોજ પરીસ્થિતી મુજબ જવાબ આવે ...ઘટે ક વધે.... તેથી એ અને બી અને સી ના કોઇના જાવાબ સચોટ નથી તેમ કહી શકાય....

    ReplyDelete
  144. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.

    ReplyDelete
  145. ક્ષેત્રફળમાં ઘટાડો થાય.

    ReplyDelete
  146. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  147. ક્ષેત્રફળ મા ઘટાડો થાય

    ReplyDelete
  148. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે

    ReplyDelete
  149. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  150. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રેહશે.

    ReplyDelete
  151. ક્ષેત્રફળ મા ઘટાડો થાય.

    ReplyDelete
  152. લંબાઈ 1 વધે અને પહોળાઈ 1 ઘટે તો ક્ષેત્રફળમા ઘટાડો થાય

    ReplyDelete
  153. લંબાઈ અને પહોળાઈ ના મૂલ્યમાં થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરેશે જે લંબાઈનું પહોળાઇ ના સાપેક્ષ મૂલ્ય પર આધારીત રહ છે.

    ReplyDelete
  154. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  155. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.

    ReplyDelete
  156. ક્ષેત્રફળમાં ઘટાડો થશે.

    ReplyDelete
  157. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  158. વિધ્યાર્થી મા જ્ઞાન સમજ ઉપયોજન અને તાર્કિજ ચિંતન ની સમજ મેળવી અભ્યાસ કરી શકે તે બાબતો સંકળાયેલી છે.

    ReplyDelete
  159. લંબચોરસનું કોઈ ચોક્કસ માપ આપેલુ હોત તો અહીં જવાબ પસંદ કરવો સરળ બને, પરંતુ અહીં કોઈ ચોક્કસ માપ આપેલ ન હોવાથી ત્રણેય વિદ્યાર્થીના જવાબમાંથી કોઈપણ એક નો જવાબ સાચો હોઈ શકે

    ReplyDelete
  160. ક્ષેત્રફળમાં ઘટાડો થાય....!

    ReplyDelete
  161. વિધાૅથીૅમાં સમજ ,ઉપયોજન અને તાકિૅક ચિંતનની સમજ મેળવી અભ્યાસ કરી શકે તે બાબતો સંકળાયેલી છે.

    ReplyDelete
  162. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  163. ક્ષેત્રફળમાં ઘટાડો થશે.

    ReplyDelete
  164. આ પ્રકારની તાર્કિક શક્તિ ખિલવવા માટે બાળકોને વધુ ને વધુ મહાવરો કરાવવો જોઈએ જેથી કરીને બાળકો રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે.

    ReplyDelete
  165. આ પ્રકારની તાર્કિક શક્તિ ખિલવવા માટે બાળકોને વધુ ને વધુ મહાવરો કરાવવો જોઈએ જેથી કરીને બાળકો રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે.

    ReplyDelete
  166. આ પ્રકારની તાર્કિક શક્તિ ખિલવવા માટે બાળકોને વધુ ને વધુ મહાવરો કરાવવો જોઈએ જેથી કરીને બાળકો રોજીંદા જીવનમાં તેનો ઉપયોગ કરી શકે.

    ReplyDelete
  167. સૂત્રની બરાબર સમજ વિકસાવવી જોઈએ. આંકડાકીય માહિતીમાં ફેરફાર પરિણામ માં પણ ફેરફાર સૂચવે છે. તમે કયા એકમમાં કેટલો ફેરફાર કરો છો તેના આધારે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થશે.

    ReplyDelete
  168. ક્ષેત્રફળ માં ઘટાડો થાય છે

    ReplyDelete
  169. એ ના કહે ન મુજબ સાચું છે.

    ReplyDelete
  170. ક્ષેત્રફળમાં ઘટાડો થશે......

    ReplyDelete
  171. આપેલ પ્રશ્નમાં ફકત લંબચોરસની વાત થઈ છે.તેનું ચોક્કસ માપ આપેલ નથી માટે તેનો જવાબ આપી શકીએ નહી.માપ પ્રમાણે જવાબ બદલાશે.
    દા.ત ૪*૫=૨૦
    ૫*૪=૨૦

    દા.ત. ૩*૫=૧૫
    ૪*૪=૧૬

    ReplyDelete
  172. ક્ષેત્રફળમાં ઘટાડો થાય.

    ReplyDelete
  173. ક્ષેત્રફળમા ઘટાડો થશે સર,..
    જેમ કે 3×5 =15 થાય હવે એક ઘટાડી એક વધારીયે 2×6= 12 માટે

    ReplyDelete
  174. ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે

    ReplyDelete
  175. ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે

    ReplyDelete
  176. અહીંયા આપેલ પ્રશ્નમાં ફક્ત લંબચોરસ ની વાત થઇ છે પરંતુ તેનું નિશ્ચિત માપ આપેલ નથી તેથી આપણે સ્પષ્ટપણે તેનો જવાબ આપી શકીએ નહીં કારણકે માપ પ્રમાણે જવાબ પણ બદલાશે.

    ReplyDelete
  177. C ni vat Sachi chhe...
    Xetrafad ma ghatado thase..

    ReplyDelete
  178. ક્ષેત્રફળમાં ફેરફાર થાય

    ReplyDelete
  179. *આપેલ ઉદાહરણ મુજબ C સાચો છે.
    *લંબાઈમાં વધારો અને પહોળાઈ માં ઘટાડો કરતાં ક્ષેત્રફળ ઘટે છે.
    *એનાથી વિપરીત લંબાઈ માં ઘટાડો અને પહોળાઈ માં વધારો કરતાં ક્ષેત્રફળ વધે છે.
    *ઉદાહરણ:
    * 6×4=24
    7×3=21 (ઘટાડો)
    5×5=25 (વધારો)
    *15×5=75
    16×4=64 (ઘટાડો )
    14×6=84 (વધારો )

    ReplyDelete

  180. લંબચોરસનું કોઈ ચોક્કસ માપ આપેલુ હોત તો અહીં જવાબ પસંદ કરવો સરળ બને, પરંતુ અહીં કોઈ ચોક્કસ માપ આપેલ ન હોવાથી ત્રણેય વિદ્યાર્થીના જવાબમાંથી કોઈપણ એક નો જવાબ સાચો હોઈ શકે

    ReplyDelete
  181. લંબ ચોરસ ના ક્ષેત્રફળ માં કાંતો વધારો થશે અથવા તો ઘટાડો થશે
    ઉદાહરણ,: જો લંબચોરસ ની લંબાઈ 5 સેમી અને પહોળાઈ ૩ સેમી હોય તો તેનું ક્ષેત્રફળ 15 ચો. સેમિ થશે
    હવે લંબચોરસ ની લંબાઈ માં એક સેમી અડતા તેની લંબાઈ 6 સેમી થશે અને પહોળાઈ માં એક સેમી વધારતા 2 સેમી થશે એટલે તેનું ક્ષેત્રફળ 12 ચો સેમી. થશે એટલે કે ક્ષેત્રફળમા ઘટાડો થશે
    હવે બીજી બાજુ લંબચોરસ ની લંબાઈ 3 સેમી અને પહોળાઇ 5 સેમી લેતા જો તેની લંબાઈ માં એક સેમી નો વધારો કરવામાં આવે અને પહોળાઈ માં એક સેમીનો ઘટાડો કરવામાં આવે તો તેની લંબાઈ 4 સેમી અને પહોળા 4 સે.મી થશે તેથી તેનું ક્ષેત્રફળ 16 ચો સેમી થશે જે વધારો સૂચવે છે

    ReplyDelete
  182. ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે

    ReplyDelete
  183. લંબચોરસ નું ક્ષેત્રફળ માં વધારો, ઘટાડો તથા બરાબર પણ થઈ શકે

    ReplyDelete
  184. ક્ષેત્રફળમાં ઘટાડો થશે

    ReplyDelete
  185. સૂત્રની બરાબર સમજ વિકસાવવી જોઈએ. આંકડાકીય માહિતીમાં ફેરફાર પરિણામ માં પણ ફેરફાર સૂચવે છે. તમે કયા એકમમાં કેટલો ફેરફાર કરો છો તેના આધારે ક્ષેત્રફળમાં વધારો કે ઘટાડો થશે

    ReplyDelete
  186. ક્ષેત્રફળ માં ઘટાડો થાય છે

    ReplyDelete
  187. લબાઈ અને પહોળાઈ ના મુલ્ય મા થતો વધારો કે ઘટાડો ક્ષેત્રફળને ફેરફાર કરે છે જે લબાઈ નુ પહોળાઈ ના સાપેક્ષ મુલ્ય પર આધારીત રહએશે.

    ReplyDelete
  188. ક્ષેત્રફળ મા ઘટાડો થાય.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Module 2 - પ્રવૃત્તિ 2: વૈયક્તિક સામાજિક ગુણો શું છે તે સમજવું

Module 10 - પ્રવૃત્તિ : 6 પ્રતિભાવ